10/09/2025 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) આરોગ્ય શિક્ષણ આપવાની તકો સમજાવો.03 આરોગ્ય શિક્ષણની વિશેષ તકો 1.શિબિરો અને ઝુંબેશનું આયોજન 2.સ્વાસ્થ્ય મેળો 3.વિશ્વ આરોગ્ય દિવસો 4.મેળા અને તહેવારો (૨) સામાજિક પરિવર્તન માટેના પરિબળો જણાવો.04 સામાજિક પરિવર્તન માટેના પરિબળો આ પરિવર્તન નીચેના પરિબળોના કારણે થાય છે: 1) આર્થિક પરિબળ 2) શૈક્ષણિક પરિબળ 3) ટેક્નોલોજીકલ પરિબળ 4) રાજકીય પરિબળ 5) સાંસ્કૃતિક પરિબળ 6) લોકસાંખ્યિક પરિબળ (૩) સારા કાઉન્સેલરના ગુણધર્મો લખો.05 સારા કાઉન્સિલરના