10/06/2025 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) નર્સિંગ એજયુકેશનનાં હેતુઓ જણાવો. 03 (૨) નેશનલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં એ.એન.એમ ની ભૂમિકા જણાવો. 04 (૩) નર્સિસને ઈન્ટરવ્યુ આપવા જતાં પહેલા શું શું તૈયારી કરશો? 05 અથવા (૧) પી.એચ.સી. નો ઓર્ગેનાઈઝેશન ચાર્ટ દોરો. 03 (૨) રસીકરણ સેશનમાં સુક્ષ્મ આયોજનમાં કયા-કયા મુદ્દાઓ ધ્યાનમાં લેશો? 04 (૩) સબ સેન્ટર ખાતે એ.એન.એમ ની જવાબદારીઓ જણાવો. 05 પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) એ.એન.એમ તરીકે તમે એક