COMMUNITY HEALTH NURSING (CHN) FIRST YEAR 11/09/2025 PAPER SOLUTION (COMPLETE)

Q-1

a. Write down difference between community health nursing and institutional nursing. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ અને સંસ્થાકીય નર્સિંગ વચ્ચેનો તફાવત લખો. 03

કમ્યુનિટી હેલ્થ નર્સિંગ અને ઇન્સ્ટીટ્યુશનલ નર્સિંગ વચ્ચેનો તફાવત :

નર્સિંગ પ્રોફેશનમાં સર્વિસ પ્રોવાઇડ કરવાની મેથડ અને વર્કિંગ એરિયાના આધારે નર્સિંગને મુખ્યત્વે બે ભાગોમાં વહેંચવામાં આવે છે – કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ અને ઇન્સ્ટીટ્યુશનલ નર્સિંગ.

1.વ્યાખ્યા (Definition) ડેફિનિશન :

કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ (Community Health Nursing) :

  • કોમ્યુનિટી લેવલે વ્યક્તિ, ફેમેલી અને એન્ટાયર કોમ્યુનિટીને Promotive, Preventive, Curative અને Rehabilitative સેવાઓ પ્રોવાઇડ કરતી નર્સિંગ પ્રેક્ટિસને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ કહેવામાં આવે છે.

ઇન્સ્ટીટ્યુશનલ નર્સિંગ (Institutional Nursing) :

  • હોસ્પિટલ અથવા હેલ્થ ઇન્સ્ટીટ્યુશન માં દાખલ થયેલા દર્દીઓને Diagnostic, Curative અને Rehabilitative સેવાઓ પ્રોવાઇડ કરતી નર્સિંગ પ્રેક્ટિસને ઇન્સ્ટીટ્યુશનલ નર્સિંગ કહેવામાં આવે છે.

2.કાર્યક્ષેત્ર (Area of Practice) એરિયા ઓફ પ્રેક્ટિસ :

કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ (Community Health Nursing) :

  • ગામ, શહેર, શાળા, આંગણવાડી, ઘરઆધારિત સેવાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), કોમ્યુનિટી આરોગ્ય કેન્દ્ર (CHC) વગેરે સ્થળોએ કાર્ય કરે છે.

ઇન્સ્ટીટ્યુશનલ નર્સિંગ (Institutional Nursing) :

  • હોસ્પિટલ, નર્સિંગ હોમ, ક્લિનિક, ICU, OT વગેરે સંસ્થાઓમાં કાર્ય કરે છે.

3.મુખ્ય ધ્યાન (Focus of Care) ફોકસ ઓફ કેર :

કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ (Community Health Nursing) :

  • Disease Prevention, Health Promotion અને Health Education પર ભાર મૂકે છે.

ઇન્સ્ટીટ્યુશનલ નર્સિંગ (Institutional Nursing) :

  • Diagnosis, Treatment અને Critical Care પર ભાર મૂકે છે.

4.સેવા મેળવતા લોકો (Beneficiaries) બેનેફિશિયરીઝ :

કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ (Community Health Nursing) :

  • સ્વસ્થ અને અસ્વસ્થ બંને પ્રકારના લોકો, પરિવાર અને સમગ્ર કોમ્યુનિટી.

ઇન્સ્ટીટ્યુશનલ નર્સિંગ (Institutional Nursing) :

  • મુખ્યત્વે બીમાર અથવા દાખલ થયેલા દર્દીઓ.

5.કાર્ય પદ્ધતિ (Method of Approach) મેથડ ઓફ એપ્રોચ :

કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ (Community Health Nursing) :

  • Survey, Home Visit, Screening, Immunization, Counseling વગેરે દ્વારા સેવા આપે છે.

ઇન્સ્ટીટ્યુશનલ નર્સિંગ (Institutional Nursing) :

  • Bedside Care, Medication Administration, Intravenous Therapy, Monitoring વગેરે દ્વારા સેવા આપે છે.

6.આરોગ્ય સ્તર (Level of Prevention) લેવલ ઓફ પ્રિવેન્શન

કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ (Community Health Nursing) :

  • Primary Prevention, Secondary Prevention અને Tertiary Prevention ના તમામ સ્તરે કાર્ય કરે છે.

ઇન્સ્ટીટ્યુશનલ નર્સિંગ (Institutional Nursing) :

  • મુખ્યત્વે Secondary Prevention અને Tertiary Prevention સ્તરે કાર્ય કરે છે.

7.લક્ષ્ય (Objective) ઓબ્જેક્ટિવ :

કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ (Community Health Nursing) :

  • કોમ્યુનિટીનું સર્વાંગી આરોગ્ય સુધારવું અને Incidence Rate ઘટાડવી.

ઇન્સ્ટીટ્યુશનલ નર્સિંગ (Institutional Nursing) :

  • દર્દીની સ્થિતિ સુધારવી, Complications અટકાવવી અને ઝડપથી સાજા થવામાં મદદ કરવી.

કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ કોમ્યુનિટી based , preventive અને promotive services પર Focus કરે છે, જ્યારે ઇન્સ્ટીટ્યુશનલ નર્સિંગ હોસ્પિટલ based , diagnostic અને therapeutic services પર આધારિત છે. બંને નર્સિંગ ક્ષેત્રો health system માં અત્યંત મહત્વપૂર્ણ છે અને એકબીજાના પૂરક છે.

b. Write down objectives of community health nursing – કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનાં હેતુઓ લખો. 04

1. મેટરનલ અને ચાઈલ્ડહેલ્થ  ને પ્રમોટ કરી. મેટરનલ અને ઇન્ફન્ટ મોર્ટાલીટી  (IMR,MMR) અને મોર્બીડીટી ઘટાડો કરવો.

2. લોકો ની શરેરાશ આયુષ્ય માં વધારો કરવો

૩.ચેપી રોગો નો કંટ્રોલ અને તેના માટે અટકાયતી પગલા લેવા

4.વેક્સીન થી અટકાવી શકાય તેવા રોગો સામે ઈમ્યુનાઈઝેશન કરવું.

5.ક્રુડ બર્થ રેટ અને ક્રુડ ડેથ રેટ માં ઘટાડો કરવો

6. ટોટલ ફર્ટીલીટી રેટ 2.1 સુધી લઇ જવો

7.હેલ્થ વર્કર અને નર્સિંગ સ્ટુડન્ટ ને ટ્રેઈન કરવા

8.કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ પ્રેક્ટીસ નાં સ્ટાન્ડર્ડ માં વધારો કરવો

9. નર્સિંગ મેન પાવર ના વિકાસ માટે ભલામણ કરવી

10. કેર નું સ્ટાન્ડર્ડ ,હેલ્થ ના નીતિ-નિયમો વગેરે ના વિકાસ માટે ભાગ લેવો

11. સંવેદનશીલ ગ્રુપ જેમકે એન્ટીનેટલ,વૃદ્ધ, બાળકો,એડોલેસન્ટ ને પ્રાયોરીટી સાથે તેમજ  જરૂરી હેલ્થ કેર સર્વિસ આખી કોમ્યુનીટી ને આપવી.

12. કોમ્યુનિટી માં ફેમિલી અને વ્યક્તિગત જરૂરિયાત મુજબ ની રેફરલ સિસ્ટમ ની સેવા આપવી જેથી તે સરકારી હોસ્પટલ અને બીજી સંસ્થા નો લાભ લઈ શકે

c. Write down principles of community health nursing. – કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ના સિધ્ધાંતો લખો. 05

1) કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એ કોમ્યુનિટી પર ફોકસ્ડ હોવાથી જ્યાં કોમ્યુનિટી માં નર્સિંગ કેર આપવાની છે તેની જાણકારી મેળવવી તેના માટે નકશો બનાવવો અને સારા અને કાર્યકારી સંબધ પ્રસ્થાપિત કરવા

2) કોમ્યુનિટી અને વ્યક્તિગત ની જરૂરિયાત મુજબ ની કેર આપવી. હેલ્થ પ્રોગ્રામ અને સંસાધનો થી હેલ્થ પ્રોબ્લેમ નું નિરાકરણ થવું જોઈએ

3)કોમ્યુનિટી હેલ્થ ટીમ માં ડોકટર, ફીમેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપરપઝ વર્કર અને બીજા હેલ્થનાં કર્મચારીઓ સાથે કામ કરવુ, નર્સે હેલ્થ પ્રોગ્રામના પ્લાનિંગમાં, ઇવાલ્યુએશનમાં મદદ કરવી, લોકોના ઘેર જઇને સલાહ આપવી, સેનિટેશન પ્રોબ્લેમ, ન્યુટ્રીશનલ પ્રોબ્લેમ, માતા અને બાળકનું આરોગ્ય જાળવવું અને હેલ્થ એજયુકેશન આપવું.

4) હેલ્થ વર્કર ઓર્થોરાઇઝડ, હેલ્થ ઓથોરીટી દરેક હેલ્થ વર્કર માટે જવાબદાર હોય છે.દરેક હેલ્થ વર્કર સ્ટેટ, મ્યુનિસિપાલીટી, લોકલ કે પ્રાઇવેટ બોડી કે એજન્સી દ્રારા નિમણુક પામેલી હોય છે. નર્સ જે એરીયામાં કામ કરે છે. તે પબ્લીક હેલ્થ ઓથોરીટીનાં કોન્ટેકટમાં રહેવુ જોઇ

5)પોતાના કાર્યનું પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝેશન કરવું જોઇએ.આ બધું હેલ્થ પ્રોગ્રામમાં એકસુત્રતા અને સહકાર જળવાય તે માટે જરૂરી છે. કારણકે હેલ્થ ઓથોરીટી વ્યક્તિગત રીતે જવાબદાર ગણાય છે.

6) હેલ્થ સર્વિસીઝ લોકોને તેમની ઉમર, જાતિ , ધર્મ, રાષ્ટ્રિયતા, સામાજિક, રાજકીય કે આર્થિક સ્તર પ્રમાણે મળવી જોઇએ., દરેકને સારી પર્સનલ હેલ્થ અને એન્વાયરમેન્ટ મળી રહે તેવુ વાતાવરણ હોવુ જોઇએ. હેલ્થ વર્કર નોન- પોલીટીકલ અને પક્ષપાતી વલણ ધરાવતા ન હોવા જોઇએ. પબ્લીક હેલ્થ વર્કર બે લોકોની રાષ્ટ્રીય, ધાર્મિક માન્યતામાં દખલગીરી ન કરવી જોઇએ પણ બીજી બધી માન્યતાઓ અને સામાજીક બાબતોની રીતભાત સમજાવવા તેણી શક્તિમાન હોવી જોઇએ.

7) પબ્લીક હેલ્થ વર્કરે કયારેય કોઇ ગીફટ કે લાંચ રુશ્વત લેવી ન જોઇએ. પરંતુ કેટલીક હેલ્થ કેર માટે અમુક ચાર્જ સરકારે નક્કી કર્યા હોય તો તે પ્રામાણિકતાથી લેવા જોઈએ

8) પબ્લીક હેલ્થ વર્ક માં કામ કરવા માટે ફિમીલી અને કોમ્યુનીટી એક યુનીટ ગણાય છે. દરેક આરોગ્ય એવાઓ માટે ટીચીંગ મહત્વનો ભાગ છે.

9)પ્લાનીંગ અને પ્રોગ્રેસ માટે સેવાઓનું સમયાંતરે કોમ્યુનિટી માં આપેલી નર્સિંગ સેવ નું મૂલ્યાંકન ખૂબ જ અગત્યની બાબત

10) કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ માટે કોમ્યુનિટી સાથે પ્રોફેશનલ રિલેશન અને શિસ્ત રાખવા જોઈએ

11) પબ્લીક હેલ્થ નર્સિસ સર્વિસીઝ માટે માર્ગદર્શન અને સુપરવિઝન માટે વ્યવસ્થા હોવી જોઇએ

12) કોમ્યુનિટી માં કરેલા દરેક કામ નો વ્યવવસ્થિત રેકોર્ડ અને રિપોર્ટ રા ખવો નિભાવવા જોઈએ

13) સતત આપવામાં આવતી હેલ્થ સર્વિસીઝ આપવી અસરકારક ગણાય છે.

14) બ્લીક હેલ્થ વર્કમાં કામ કરવા માટે ફિમીલી અને કોમ્યુનીટી એક યુનીટ ગણાય છે. દરેક આરોગ્ય એવાઓ માટે ટીચીંગ મહત્વનો ભાગ છે.

15) આરોગ્ય એવાઓ વ્યક્તિગત તેમજ સાનુકૂળતા પ્રમાણે મળવી જોઇએ.

16) બીજા સભ્યો કે જેઓ વીલેજ પીપલ સાથે કામ કરે છે. તેઓ પણ હેલ્થ પ્રોગ્રામમાં મદદ કરી શકે

17) સંપૂર્ણ સંતોષકારક કામગીરી માટે કાર્યસૂચી મળેલી હોવી જોઇએ.

18) વ્યક્તિનો પ્રોફેશન પ્રત્યેનો ઇન્ટરેસ વિકસાવવો જોઇએ તેમજ જાળવી રાખવો જોઇએ.

OR

a. Describe concept of primary health care. – પ્રાયમરી હેલ્થ કેરનો કોન્સેપ્ટ વર્ણવો. 03

પ્રાથમિક આરોગ્ય સંભાળ – પ્રાથમિક આરોગ્ય સંભાળનો ખ્યાલ ભારતમાં મૂળભૂત આરોગ્ય સેવાઓના ખ્યાલ જેવો જ હતો જે 1946માં ભોર સમિતિ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને આઝાદી પછી ભારત સરકાર દ્વારા ક્રમિક પંચવર્ષીય યોજનાઓ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો.

પ્રાથમિક આરોગ્ય સંભાળની વ્યાખ્યા – WHO મુજબ, “ પ્રાઇમરી હેલ્થ કેર એ ખૂબ જ જરૂરી હેલ્થ કેર છે જે દરેક જગ્યાએ વ્યક્તિ ફેમિલી અને સમાજના સંપૂર્ણ સહયોગથી સ્વીકારેલ મેથડ અને ટેકનોલોજી દ્વારા પ્રેક્ટીકલી અને વૈજ્ઞાનિક રીતે દરેક જગ્યાએ આપી શકાય તેવી દેશ દ્વારા એફોર્ડ થઈ શકે તેવી આપવામાં આવતી આરોગ્ય સેવાઓને પ્રાઇમરિ હેલ્થ કેર કહેવામાં આવે છે “

(Primary Health Care (Primary Health Care – પ્રાઇમરી હેલ્થ કેર) is essential health care made universally accessible to individuals and families in the community through their full participation, by means that are scientifically sound and socially acceptable methods and technology, and at a cost that the community and country can afford).

Primary Health Care ( પ્રાઇમરી હેલ્થ કેર ) નો ખ્યાલ

Accountibility – જવાબદારી

Affordibility – પોસાય એવી

Available – ઉપલબ્ધ છે

Acceptable– સ્વીકાર્ય

Accessibility – સુલભ

  • દેશ અને સમુદાય દ્વારા પોશાય તે મુજબ
  • દેશના તમામ નાગરિકો માટે સાર્વત્રિક રીતે સુલભ
  • ગ્રામીણ કે શહેરી, શ્રીમંત કે ગરીબ સમુદાયોને ધ્યાનમાં લીધા વિના બધા માટે ઉપલબ્ધ
  • વ્યવહારુ અને વૈજ્ઞાનિક રીતે સાઉન્ડ ટેકનોલોજીના આધારે સામાજિક રીતે સ્વીકાર્ય
  • દેશની આરોગ્ય સંભાળ એજન્સીઓને જવાબદાર હોય એવી.

b. Explain principles of primary health care. – પ્રાયમરી હેલ્થ કેરનાં સિધ્ધાંતો સમજાવો. 04

પ્રિન્સિપલ્સ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર( principles of primary health care):

પ્રાઇમરી હેલ્થ કેર ના મેઇન્લી 5 પ્રિન્સિપલ્સ છે.

1) ઇક્વીટેબલ ડિસ્ટ્રીબ્યુશન ,
2) કમ્યુનિટી પાર્ટીશીપેશન,
3) એપ્રોપ્રિએટ ટેકનોલોજી,
4) ફોકસ ઓન પ્રિવેન્શન,
5) ઇન્ટરસેકટોરલ કોઓર્ડીનેશન

1) ઇક્વીટેબલ ડિસ્ટ્રીબ્યુશન :

  • હેલ્થ સર્વિસીસ તથા રિસોર્સીસ નુ કોમ્યુનિટીમાં ઇક્વલી રીતે ડિસ્ટ્રીબ્યુશન થવું જોઇએ. પ્રાઇમરી હેલ્થ કેર એ જાતિ, સંપ્રદાય અને જેન્ડર, ધર્મ, અમીર, ગરીબ, શહેરી કે ગ્રામીણ ના કોઇપણ ભેદભાવ વિના બધા માટે અવેઇલેબલ હોવી જોઇએ. આ પ્રિન્સિપલ મુજબ પ્રાઇમરી હેલ્થ કેર એ દરેક વ્યક્તિ, ફેમિલીસ તથા કોમ્યુનિટી માં અવેઇલેબલ હોવી જોઇએ. તે સામાજિક ન્યાય પર આધારિત હોય છે. જે લોકો રૂરલ એરિયા માં રહેતા હોય તે વ્યક્તિ પ્રાઇમરી હેલ્થ કેર નો મેઇન ટાર્ગેટ હોય છે.

2) કોમ્યુનિટી પાર્ટિસિપેશન:

  • કોમ્યુનિટીના ઇનવોલ્વમેન્ટ વગર પ્રાઇમરી હેલ્થ કેર નો ગોલ એચિવ કરવો એ ડીફીકલ્ટ હોય છે.હેલ્થ સર્વિસીસ ના પ્લાનિંગ, ઇમ્પલીમેન્ટેશન, અને મેઇન્ટેનન્સ માં કોમ્યુનીટી નુ ઇન્વોલ્વમેન્ટ મેળવવા માટે સતત પ્રયત્નો કરવા જોઇએ.વિલેજીસ ના લોકલ હેલ્થ વર્કર જેમ કે વિલેજ હેલ્થ ગાઇડ,આંગણવાડી વર્કર,આશા, ટ્રેઇન દાય એ કોઇપણ કોમ્યુનિકેશન બેરિયર તથા કલ્ચર ની ઓવરકમ કરી હેલ્થ સર્વિસીઝ પ્રોવાઇડ કરે છે. આ એવી રીતે કરવામાં આવે છે કે તે કોમ્યુનીટી માટે સ્વીકાર્ય બને.

3) એપ્રોપ્રિએટ ટેકનોલોજી:

  • પ્રાઇમરી હેલ્થ કેર માં વપરાતી ટેક્નોલોજી સાઇન્ટીફિક રીતે યોગ્ય, સેફ,સામાજિક રીતે સ્વીકાર્ય, લોકલ રિક્વાયરમેન્ટ ને અનુરૂપ અને ફાઇનાન્સિયલ પરવળી શકે તેવી હોવી જોઇએ અને લોકલી સ્તરે અવેઇલેબલ હોવી જોઇએ.Ex :ORS નો ઉપયોગ ડાયરિયા ની ટ્રીટમેન્ટ માટે એક ઉદાહરણ છે.

4) ફોકસ ઓન પ્રિવેન્શન:

  • પ્રાઇમરી હેલ્થ કેર નું મેઇન ફોકસ એ ડિસીઝ ને ટ્રીટ કરવુ તે નહી પરંતુ ડિસિઝ નું પ્રિવેન્શન કરવું તથા હેલ્થનું પ્રમોશન કરવું તે હોય છે. પ્રાઇમરી હેલ્થ કેર દ્વારા હેલ્થ એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવે છે.

5) ઇન્ટરસેકટોરલ કોઓર્ડીનેશન:

  • પ્રાઇમરી હેલ્થ કેર ના સકસેસફુલ ઇમ્પલિમેન્ટેશન માટે બીજા સેક્ટર્સ નું કોઓર્ડીનેશન હોવું જરૂરી હોય છે જેમકે, એગ્રીકલ્ચર સેનિટેશન , હાઉસિંગ,ન્યુટ્રીશન, પબ્લિક વર્કર્સ, કોમ્યુનિકેશન તથા એજ્યુકેશન વગેરે.
  • આમ, પ્રાઇમરી હેલ્થ કેર મા મેઇન્લી 5 પ્રિન્સિપલ્સ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

c. Explain elements of primary health care. – પ્રાયમરી હેલ્થ કેરનાં એલિમેન્ટસ સમજાવો. 05

પ્રાઇમરી હેલ્થ કેર ના એલિમેન્ટ્સ:

પ્રાઇમરી હેલ્થ કેર:

પ્રાઇમરી હેલ્થ કેર એ એ એક એસેન્સીયલ હેલ્થ કેર છે જે યુનિવર્સલી બનાવવામાં આવે છે કે જે દરેક વ્યક્તિ સુધી એક્સેસિબલ હોવી જોઇએ તથા દરેક વ્યક્તિના તેમાં ફૂલ્લી પાર્ટીસિફિકેશન દ્વારા કેર એ એક્સેપ્ટેબલ હોવી જોઇએ તથા પ્રાઇમરિ હેલ્થ કેર એ કોમ્યુનિટી અને કન્ટ્રી ને કોસ્ટમાં પરવળી શકે તેવી હોવી જોઇએ.પ્રાઇમરી હેલ્થ કેર ના એસેન્સીયલ 8 એલિમેન્ટ્સ છે જે નીચે મુજબ ના છે:

ELEMENTS(તત્વો):

1) E : એન્સ્યોર સેફ વોટર સપ્લાય,

2) L: લોકલી એન્ડેમીક ડીસીઝ કંટ્રોલ

3) E: એજ્યુકેશન

4) M: મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ (ઇમ્યુનાઇઝેશન અગેઇન્સ ઇન્ફેક્સીયસ ડિસીઝ)

5) E: એન્વાયરમેન્ટલ સેનિટેશન

6) N: ન્યુટ્રીશન

7) T : ટ્રીટમેન્ટ ઓફ માયનર અલાઇનમેન્ટ

8) S: સ્કૂલહેલ્થ સર્વિસીસ.

1) E : એન્સ્યોર સેફ વોટર સપ્લાય:

  • સેફ ડ્રિંકિંગ વોટર નું એડીક્યુએટ અમાઉન્ટ માં સપ્લાય તથા સેનિટેશન એ ગુડ હેલ્થ માટે અગત્ય નુ હોય છે અને તે એક એન્વાયરમેન્ટ નું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે.વોટર બોર્ન ડિસીઝ ને પ્રિવેન્ટ કરવા માટે તથા ઓવરઓલ હેલ્થને પ્રમોટ કરવા માટે સેફ ડ્રીન્કિંગ વોટર ની પહોંચ અગત્યની હોય છે.પ્રાઇમરી હેલ્થ કેર મા કમ્યુનિટી ને સ્વચ્છ અને સુરક્ષિત પાણીના સ્ત્રોતોની એક્સેસ મળે તે ખાતરી કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે, જે ડિસીઝ પ્રિવેન્શન અને હેલ્થ પ્રમોશન માટે ફંડામેન્ટલ ( મૂળભૂત) છે.

2) L: લોકલી એન્ડેમીક ડીસીઝ કંટ્રોલ:

  • પ્રાઇમરી હેલ્થ કેર નો મેઇન ફોકસ એ છે કે કોઇપણ ચોક્કસ રિજીયન અથવા કમ્યુનિટીમાં કોઇપણ એન્ડેમિક ડિસીઝ હોય તો તેને કંટ્રોલ કરવો. તેમાં સર્વેઇલન્સ, પ્રિવેન્ટીવ મેઝર્સ (જેમ કે વેક્સિનેશન એન્ડ વેક્ટર કન્ટ્રોલ) તથા લોકલી પ્રિવેલેન્ટ ડિસીઝ નુ અર્લી ડિટેક્શન તથા તેની ટ્રીટમેન્ટ નું ઇનવોલ્વમેન્ટ થાય છે.મોર્બીડિટી રેટ ને રીડયુઝ કરવા માટે લોકલી એન્ડ એન્ડેમીક ડિસીઝ નુ પ્રિવેન્શન તથા કંટ્રોલ કરવું.

3) E: એજ્યુકેશન:

  • હેલ્થ એજ્યુકેશન એ પ્રાઇમરી હેલ્થ કેરનું એક મુખ્ય ઘટક છે.તેનો એઇમ વ્યક્તિઓ અને કમ્યુનીટી ને નોલેજ અને સ્કિલ સાથે તેમના સ્વાસ્થ્ય વિશે ઇન્ફોમ્ડ ડિસિઝન લેવા માટે એમ્પાવર(સશક્ત) કરવાનો છે.એજ્યુકેશનમાં હાઇજીન પ્રેક્ટિસ, ન્યુટ્રીશન, ફેમિલી પ્લાનિંગ,સેક્સ્યુઅલ હેલ્થ, એન્ડ પ્રિવેન્શન ઓફ ડિસીઝ સહિતના વિષયો ની વાઇડ રેન્જ ને કવર કરવામા આવે છે.લોકોને હેલ્થ અને હાલની હેલ્થ પ્રોબ્લેમ્સ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું. આ આ હેલ્થ પ્રોબ્લેમ્સ ને કંટ્રોલ કરવા અને અટકાવવા માટે અમુક પગલાં ઘડવામાં આવે છે અને લોકોને તેમની પાસે અવેઇલેબલ હેલ્થ સર્વિસીસ વિશે અવેર કરવામાં આવે છે જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય.

4) M: મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ (ઇમ્યુનાઇઝેશન અગેઇન્સ ઇન્ફેક્સીયસ ડિસીઝ):

  • મધર અને ચાઇલ્ડ એ સ્વાસ્થ્ય સમસ્યાઓથી સફર થતા સૌથી વુલનરેબલ( સંવેદનશીલ) ગ્રુપ છે અને વસ્તીની મોટી ટકાવારી માટે જવાબદાર છે. પ્રાઇમરી હેલ્થ કેર એ મધર તથા ચાઈલ્ડ ની
  • હેલ્થ સર્વિસીસ પર નોંધપાત્ર ભાર મૂકે છે.આમાં લાઇફના ક્રિટીકલ સ્ટેજીસ દરમિયાન હેલ્થી ડેવલોપમેન્ટ ની ખાતરી કરવા માટે પ્રિનેટલ કેર,સેફ ચાઇલ્ડ બર્થ,પ્રોપર્લી પોસ્ટ નેટલ કેર,ન્યુ બોર્ન કેર, ઇમ્યુનાઇઝેશન ,
  • ગ્રોથ મોનિટરિંગ તથા ન્યુટ્રીશન નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.ઇલનેસ અને અન્ય રિસ્ક થી મધર અને ચાઇલ્ડ નું રક્ષણ ફેમિલીસ અને કમ્યુનીટી ના ગુડ હેલ્થ ની ખાતરી કરે છે.

ઇમ્યુનાઇઝેશન અગેઇન્સ ઇન્ફેક્સીયસ ડિસીઝ:

  • ચાઇલ્ડ ને પ્રોપર્લી ઇમ્યુનાઇઝેશન પ્રોવાઇડ કરી તેમને મેજર ઇન્ફેક્શિયસ ડીસીઝમાંથી પ્રોટેક્ટ કરવા.જેમ કે,
  • પોલીયોમાયલાઇટીસ,
  • ડીપ્થેરિયા,
  • ટીટેનસ,
  • મિસલ્સ,
  • ટ્યુબરક્યુલોસીસ,
  • હિપેટાઇટિસ બી.વગેરે જેવા ઇન્ફેક્શિયસ કન્ડિસન થી પ્રિવેન્ટ માટે ચાઇલ્ડ ને પ્રોપરલી ઇમ્યુનાઇઝેશન પ્રોવાઇડ કરવું.

5) E: એન્વાયરમેન્ટલ સેનિટેશન:

  • પુઅર હાઇજીન તથા એન્વાયરમેન્ટલ કન્ડિશન ના કારણે થતી ડીઝીઝ ને પ્રિવેન્ટ કરવા માટે એન્વાયરમેન્ટલ સેનિટેશન એ એસેન્સીયલ હોય છે.પ્રાઇમરી હેલ્થ કેર મા
  • સેનિટેશન મા ઇમ્પ્રુવમેન્ટ કરવું, વેસ્ટ મટીરીયલ્સ નું પ્રોપરલી નિકાલ કરવો,તથા કોમ્યુનીટી મા કોમ્યુનિકેબલ ડિસીઝ જેવા રિસ્ક ને રીડયુઝ કરવા માટે હાઇજીનિક પ્રેક્ટિસિસ માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

6) N:ન્યુટ્રીશન:

  • ગુડ ન્યુટ્રીશન એ હેલ્થ માટે તથા ચાઇલ્ડ ના ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે એસેન્સીયલ હોય છે.પીપલ્સ ને બેલેન્સ ડાયટ પર ધ્યાન આપવા માટે એન્કરેજ કરવું જોઇએ.ન્યુટ્રીયન્સ એ પ્રાઇમરી હેલ્થ કેર નો પાયો છે.જે માલન્યુટ્રીશન તથા ઓવરન્યુટ્રીશન બંને ને ઇસ્યુસ તરીકે ઓળખાવે છે. તેમા,હેલ્થ આઉટકમ ને ઇમ્પ્રુવ કરવા માટે તથા ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી ને પ્રિવેન્ટ કરવા માટે,
  • પ્રમોશન ઓફ બેલેન્સ ડાયટ, માઇક્રોન્યુટ્રીયંટ્સ, સપ્લીમેન્ટેશન,સપોર્ટ બ્રેસ્ટફીડિંગ,તથા ન્યુટ્રીશનલ કાઉન્સેલિંગ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.ફૂડ પ્રિપેરેશન અને ડાયટ માં પ્રેઝન્ટ ન્યુટ્રીઅન્ટસ ને પ્રિઝરવિંગ કરવા માટે નોલેજ પ્રોવાઇડ કરવું જરુરી હોય છે.

7) T : ટ્રીટમેન્ટ ઓફ માયનર અલાઇનમેન્ટ:

  • પ્રાઇમરી હેલ્થ કેર એ કોમન હેલ્થ કન્ડિશન તથા માઇનર અલાઇનમેન્ટ માટે એક્સેસિબલ તથા ટાઇમલી ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરે છે. તેમાં પ્રાઇમરી હેલ્થ કેર એ ટ્રેઇન હેલ્થ કેર પર્સનલ દ્વારા ઇલનેસ( જેમ કે, રેસ્પીરેટરી ઇન્ફેક્શન, ડાયરિયા, સ્કિન કન્ડિશન તથા માઇનર ઇન્જરી) ને મેનેજ કરવા માટે પ્રોવાઇડ કરવામાં આવે છે. તથા ડ્રગ્સ ની ઇઝીલી અવેઇલેબિલીટી હોવી જોઇએ.

8) S: સ્કૂલહેલ્થ સર્વિસીસ:

  • સ્કૂલ હેલ્થ સર્વિસીસ ને પ્રાઇમરિ હેલ્થ કેર સાથે સ્કૂલ એજ ચાઇલ્ડ ની હેલ્થ તથા વેલ્બીંગ ને ઇમ્પ્રુવ કરવા માટે ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યું છે.આ સર્વિસીસ મા સ્ક્રિનિંગ,ઇમ્યુનાઇઝેશન, હેલ્થ એજ્યુકેશન સેસન, કાઉન્સેલિંગ, તથા જ્યારે જરૂરિયાત હોય ત્યારે ફરધર ઇવાલ્યુએશન અને ટ્રીટમેન્ટ માટે રીફર કરવુ.

આમ, પ્રાઇમરી હેલ્થ કેરમાં ટોટલ 8 એલિમેન્ટ્સ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.

Q-2

a) Write down “National immunization schedule”. રાષ્ટ્રીય રસીકરણ પત્રક વિશે લખો. 08

b) Discuss the responsibilities of community health nurse in immunization. રસીકરણમાં કોમ્યુનિટી હેલ્થ નર્સની જવાબદારીઓ સમજાવો. 04

ઇમ્યુનાઇઝેશનમાં કમ્યુનિટી હેલ્થ નર્સની (Community Health Nurse) જવાબદારીઓ :

  • ઇમ્યુનાઇઝેશન એટલે વેક્સિન (Vaccine) દ્વારા વ્યક્તિને સ્પેસીફીક ટ્રાન્સમીટ થતાં ડિસીઝ થી પ્રોટેક્શન આપવાની પ્રોસેસ. કોમ્યુનિટી હેલ્થ નર્સ ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમમાં મેઇન રોલ પ્લે કરે છે.

1.પ્લાનિંગ એન્ડ માઇક્રોપ્લાનિંગ (Planning and Microplanning) :

  • કોમ્યુનિટીમાં લક્ષિત લાભાર્થીઓની ઓળખ કરવી.
  • જન્મ નોંધણી અને ટાર્ગેટ પોપ્યુલેશન (Target Population) નક્કી કરવી.
  • સેશન પ્લાન (Session Plan) તૈયાર કરવો.
  • રસીકરણ સમયપત્રક (Immunization Schedule) અનુસાર કામગીરી ગોઠવવી.

2.હેલ્થ એજ્યુકેશન (Health Education) :

  • વાલીઓ અને કોમ્યુનિટી સભ્યોને રસીકરણનું મહત્વ સમજાવવું.
  • વેક્સિનથી બચી શકાય એવા રોગો (Vaccine Preventable Diseases) વિશે માહિતી આપવી.
  • ગેરસમજો અને અફવાઓ દૂર કરવી.
  • ફોલો-અપ ડોઝ (Follow-up Dose) સમયસર લેવા માટે પ્રોત્સાહિત કરવું.

3.વેક્સિન સ્ટોરેજ એન્ડ કોલ્ડ ચેઇન મેન્ટેનન્સ (Vaccine Storage and Cold Chain Maintenance) :

  • વેક્સિન યોગ્ય તાપમાન (2°C થી 8°C) પર જાળવવી.
  • કોલ્ડ ચેઇન સાધનો જેમ કે ILR (Ice Lined Refrigerator) અને Deep Freezer નો યોગ્ય ઉપયોગ કરવો.
  • વેક્સિન વાયલ મોનિટર (Vaccine Vial Monitor) ચકાસવું.
  • સ્ટોક રજીસ્ટર જાળવવું.

4.સેફ એન્ડ કરેક્ટ એડમિનિસ્ટ્રેશન (Safe and Correct Administration):

  • યોગ્ય એજ, યોગ્ય ડોઝ અને યોગ્ય રૂટ (Oral, Intradermal, Subcutaneous, Intramuscular) પ્રમાણે વેક્સિન આપવી.
  • એસીપ્ટિક ટેકનિક (Aseptic Technique) અનુસરવી.
  • ઓટો-ડિસેબલ સિરિન્જ (Auto-disable Syringe) નો ઉપયોગ કરવો.
  • ઇમ્યુનાઇઝેશનપહેલાં અને પછી બાળકનું ઇવાલ્યુએશન કરવું.

5.એઇએફઆઇ મેનેજમેન્ટ (AEFI Management – Adverse Event Following Immunization) :

  • વેક્સીનેશન પછી થતી એડવર્સ ઇવેન્ટ્સ ઓળખવી.
  • માઇલ્ડ અને સીવિયર રિએક્શન વચ્ચે ડિફરન્સ કરવો.
  • ઇમરજન્સી કિટ (Emergency Kit) તૈયાર રાખવી.
  • AEFI રિપોર્ટિંગ અને રિફરલ પ્રક્રિયા અનુસરવી.

6.રેકોર્ડ અને રિપોર્ટિંગ (Recording and Reporting):

  • ઇમ્યુનાઇઝેશન રજીસ્ટર અપડેટ કરવું.
  • માતા-બાળ કાર્ડમાં એન્ટ્રી કરવી.
  • મંથલી રિપોર્ટ તૈયાર કરીને ઉપરની સત્તાને મોકલવો.
  • ડ્યુ લિસ્ટ (Due List) અને ડિફોલ્ટર ટ્રેકિંગ કરવું.

7.સર્વેલન્સ અને મોનીટરીંગ (Surveillance and Monitoring) :

  • વેક્સિનથી અટકાવી શકાય એવા રોગોનું સર્વેલન્સ કરવું.
  • આઉટબ્રેક (Outbreak) ની જાણ કરવી.
  • કવરેજ ઇવેલ્યુએશન (Coverage Evaluation) કરવું.

8.કોમ્યુનિટી મોબિલાઇઝેશન (Community Mobilization) :

  • આશા વર્કર (ASHA Worker) અને આંગણવાડી વર્કર સાથે સંકલન કરવું.
  • રસીકરણ કેમ્પ અને આઉટરીચ સેશન ગોઠવવું.
  • છૂટેલા બાળકો (Dropout Cases) શોધી તેમને રસીકરણ માટે લાવવું.

ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમમાં કોમ્યુનિટી હેલ્થ નર્સ આયોજન, શિક્ષણ, સલામત રસીકરણ, કોલ્ડ ચેઇન જાળવણી, AEFI મેનેજમેન્ટ, રેકોર્ડિંગ અને કોમ્યુનિટી મોબિલાઇઝેશન જેવી મલ્ટીપલ રિસ્પોન્સીબીલીટી નિભાવે છે.

તેના વર્ક દ્વારા કોમ્યુનિટીમાં ડિસીઝ નું પ્રમાણ ઘટે છે, બાળ મૃત્યુદર ઘટાડે છે અને જાહેર આરોગ્ય સ્તર સુધરે છે. તેથી ઇમ્યુનાઇઝેશનમાં કોમ્યુનિટી હેલ્થ નર્સની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્ણ છે.

OR

a) Explain role of community health nurse in family health services. ફેમિલી હેલ્થ સર્વિસમાં કોમ્યુનિટી હેલ્થ નર્સનો ફાળો સમજાવો. 08

(A) Community health nurse in survey work:-

  • i) Collecting demographic facts-ડેમોગ્રાફિક ડેટા એકઠા કરવા
  • ii) Making list of homes- ઘરનું લીસ્ટ બનાવવું, housing location ની ઓળખ કરવી.
  • iii) pregnant mother, eligible couples, infants and children જે below the school going છે તેના વિશે ની information collect કરવી.

(B) Function of CHN in Educations functions and motivation:

  • i) small family norms અપનાવવા encourage (પ્રોત્સાહિત) કરવા.
  • ii) family planning ની masses effectively રીતે importance and necessity વિશે explain કરવું.
  • iii) teaching and communication ની ઘણી બધી techniques નો ઉપયોગ કરવો.
  • iv) eligible couple ને contraceptives  નો use કરવા માટે motivate કરવા અને તેના use વિશે education આપવું.
  • v) family planning services operation or permanent methods માટે લોકો ને motivate કરવા.

(C) Function of CHN in managerial function;

  • i) Conducting clinics-કલીનીક ચલાવવી
  • ii) Deciding the date and place of clinics-કલીનીક નું સ્થળ,સમય અને તારીખ નક્કી કરવી
  • iii) Arranging equipment and other resources at clinic
  • iv) Arrangement and distribution of contraceptive-
  • v) Insertion and removal of IUD’s
  • જેમાં IUCD ને Insert કરવી.અને તેનું ફોલો અપ લેવું.અને જરૂર જણાય ત્યારે remove પણ કરી આપવી.

(D) Organizing family planning camps

  • કોમ્યુનીટી માં ફેમીલી પ્લનીન્ગ ના કેમ્પ ને ઓર્ગેનાઈઝ કરી ને લોકો ને જરૂરી ફેમીલી પ્લનીન્ગ ની સુવિધા ઉપલબ્ધ કરાવવીજેમાં ખાસ કરીને પરમેનેન્ટ ફેમિલી પ્લાનિંગની પદ્ધતિ લોકો અપનાવે તે માટેના પ્રયત્નો કરવા અને જરૂરિયાત જણાય ત્યારે આવા કેમ્પનું આયોજન કરી લાભાર્થીઓને તેના સુધી પહોંચતા કરવા

(E) Maintaining Records

  • ફેમિલીને હેલ્થ કેર સર્વિસીસ આપ્યા બાદ તેને આપેલી કેરનો તમામ રેકોર્ડ રાખવો જેમાં ફેમિલી ફોલ્ડર માં બધી ડિટેલ નો સમાવેશ રાખો. કોમ્યુનિટીમાં કેટલા છે એલિજિબલ કપલ છે તેમજ ANC,PNC વગેરેનો યોગ્ય ડેટા રાખો અને તમામ આપેલી સર્વિસીસ ને રેકર્ડમાં રાખવું જેથી તેનો યોગ્ય ઉપયોગ ભવિષ્યમાં થઈ શકે

(F) Liaison work-

  • કોમ્યુનિટી હેલ્થ નર્સ એ ફેમેલીમાં હેલ્થ સર્વિસીસ આપતી વખતે હેલ્થ કેર સર્વિસીસ અને હેલ્થ સર્વિસીસની જેમને જરૂરિયાત છે તેવા લોકો વચ્ચે લિંક બનીને કામ કરશે જેથી તે લોકોને હેલ્થ કેર સિસ્ટમની મુખ્ય ધારામાં તેઓને લાભ મળે તેવા પ્રયત્નો કરશે

i) NGO’s and voluntary organization ને co-operate કરવા માટે કહેવું.

  • હેલ્થનું કામગીરી અથવા તો ફેમિલીની જે હેલ્થ નીડ છે તે તમામ ગવર્મેન્ટ દ્વારા કે પોતાના દ્વારા આપી શકાતી નથી તેથી ઘણી વખત જુદી જુદી એનજીઓ અને કો ઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન દ્વારા આવી સર્વિસીસ પૂરી પાડવામાં આવતી હોય છે તો તેમાં તેમણે સાથ સહકાર આપવો

b) Explain communicable disease triad. કોમ્યુનીકેબલ ડીસીઝ ટ્રાયડ સમજાવો. 04

એપિડેમિયોલોજિકલ ટ્રાયડ અથવા એપિડેમિયોલોજિકલ ત્રિકોણ એ કોમ્યુનીટી મા ચેપી રોગો કેવી રીતે થાય છે અને ટ્રાન્સમિટ થાય છે એ સમજાવવા માટેનું પરંપરાગત મોડેલ છે આ મોડેલ ખૂબ જ સરળ છે અને ચેપી રોગો થવા માટેના અને તેના ક્ન્ટ્રોલ અને ઈરાડીકેશન માટે ખુબ જરુરી છે.

ડિસિઝ થવા માટે આ ત્રણ પરિબળો જવાબદાર છે એજ્ન્ટ ,હોસ્ટ અને ઇંવાયર્મેન્ટ જો તેમાથી કોઇ એક ની પણ ગેરહાજરી હોય તો રોગ થતો નથી.તેથી રોગો નો ઉદભવ તેમજ ઉપાય માટે આ મોડેલનો ઉપયોગ થાય છે.

એપિડેમિયોલોજિકલ ટ્રાયોડ (Epidemiological Triad) એ કોમ્યુંનીકેબલ ડીસીઝના પ્રવર્તમાનને સમજવા માટેનો મૂળભૂત મૉડલ છે. આ ટ્રાયોડ ત્રણ મુખ્ય ઘટકોમાંથી બનેલી છે: એજન્ટ, હોસ્ટ, અને એન્વાયર્મેન્ટ.

1. એજન્ટ (Agent):

  •    – એજન્ટ તે તત્વ છે કે જે ડીસીઝ પ્રક્રિયા (ઇન્ફેક્શન અથવા નોનઇન્ફેક્શન)નું કારણ બને છે. આમાં બેક્ટેરિયા, વાઈરસ, પેરાસાઈટ્સ, ફંગસ વગેરે સામેલ છે.
  •    – ઉદાહરણ: હેપાટાઈટીસ બી વાઈરસ એ એજન્ટ છે જે હેપાટાઈટીસ બી ડીસીઝનું કારણ બને છે.

2. હોસ્ટ (Host):

  •    – હોસ્ટ તે વ્યક્તિ અથવા જીવ છે જે કોમ્યુંનીકેબલ ડીસીઝ ના એજન્ટ માટે સંવેદનશીલ છે. હોસ્ટના જન્મજાત અથવા પ્રાપ્ય લક્ષણો, જેવા કે ઉંમર, જાતિ, ઈમ્યુંનીટી પાવર, અને આનુંવાન્શિકતા, એજન્ટની અસરકારકતા પર અસર કરી શકે છે.
  •    – ઉદાહરણ: વ્યક્તિ કે જેનો પ્રતિકારક પાવર ઓછો છે તે ફુગના ઇન્ફેકશન માટે વધુ સંવેદનશીલ હોઈ શકે છે.

3. એન્વાયર્મેન્ટ (Environment):

  •    – એન્વાયર્મેન્ટ તે બાહ્ય ફેકટર્સનો સમૂહ છે જે હોસ્ટ અને એજન્ટ વચ્ચેના પ્રસારને પ્રભાવિત કરે છે. આમાં ફીઝીકલ, બાયોલોજીકલ, સોશ્યલ અને ઈકોનોમીકલ ફેકટર્સનો સમાવેશ થાય છે.
  •    – ઉદાહરણ: ગંદકીનું વાતાવરણ અને વોટરનો અભાવ એન્વાયર્મેન્ટનાં ફેકટર્સ છે જે કોલેરાના ફેલાવાને સહાય આપી શકે છે.

એપિડેમિયોલોજિકલ ટ્રાયોડ:

            એજન્ટ

              / \

             /   \

            /     \

         હોસ્ટ — એન્વાયર્મેન્ટ

ઉદાહરણ: મેલેરિયા

– એજન્ટ:* પ્લાસ્મોડિયમ પેરાસાઈટ

– *હોસ્ટ:* હ્યુમન

– *એન્વાયર્મેન્ટ:* વોટરના સંગ્રહવાળા વિસ્તારો (જેમાં મચ્છરોની વસ્તી વધુ હોય)

મહત્વ:

એપિડેમિયોલોજિકલ ટ્રાયોડ એ કોમ્યુંનીકેબલ ડીસીઝના પ્રિવેન્શન અને કંટ્રોલ માટે મહત્વપૂર્ણ છે. આ મોડલના આધારે, કોમ્યુંનીકેબલ ડીસીઝના પ્રિવેન્શન માટે વિવિધ વ્યવહારાત્મક પગલાં લેવામાં આવે છે, જેમ કે:

– એજન્ટને નાશ કરવા માટે મીડીસીનનો ઉપયોગ.

– હોસ્ટની પ્રતિકારક પાવર વધારવા માટે વેક્સીન.

– એન્વાયર્મેન્ટને સ્વચ્છ રાખવા માટે સજીવ નિકાલ અને વોટરનું સંચાલન.

આ મોડલ હેલ્થકેર પ્રોફેશનલ્સને કોમ્યુંનીકેબલ ડીસીઝના ફેલાવાને અસરકારક રીતે સમજવામાં અને નિયંત્રિત કરવામાં સહાય કરે છે.

Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે) 6×2-12

a) Write down methods of cooking. રાંધવાની પધ્ધતિઓ લખો.

ખોરાકને રાંધવા માટે નીચે મુજબ જુદી જુદી પધ્ધતીનો ઉપયોગ કરાય છે.

(1) Boiling (ઉકાળવુ)

(2) Steaming (વરાળ થી બાફવું)

(3) Fraying (તળવુ)

(4) Rousting (શેકવું)

(5) Baking (બેકિંગ)

(6). Grilling (ગ્રિલિંગ)

(1)Boiling (બોઇલિંગ):-

પાણીને 100* સે. ગ્રેડ ઉકાળીને તેમાં ખોરાક રાંધવામાં આવે છે. આ પધ્ધતી થી દાળ, ભાત, શાક, કઠોળ, કંદમુળ, તથા બીજા શાકભાજી બનાવાય છે.

આ રીત માં પાણી વધુ વપરાતુ હોવાથી વિટામીન અને ક્ષાર નાશ પામે છે. જેથી બોઇલીંગ મેથડ માં પુરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરાય છે.

(2)Steaming (વરાળ થી બાફવું ):- 

આમાં ગરમીની વરાળ થી ખોરાક ને રાંધવામાં આવે છે. આ નિયમ પર પ્રેશર કુકર કાર્ય કરે છે. તેમાં પ્રેશર કુકર ઉપર સ્ટીમ વધુ હોય છે. તેના દ્રારા બધા પોષક તત્વો જળવાય રહે છે. આમાં સમય તેમજ બળતણ નો બચાવ થાય છે. જેથી આ પધ્ધતી ઉતમ છે. 

 (3) Faying (તાળવુ) :- 

આની અંદર થેપલા, ઢોસા, દરેક પ્રકારના પુડલા, તેલ સુકીને બનાવવામાં આવે છે. એ જ રીતે પુરી, ભજીયા, વડા, કચોરી વગેરે તે પણ તેલ માં તળી શકાય છે. 

(4) Rousting (શેકવું):

થોડુ તેલ કે ઘી મુકીને બનાવાય છે. ત્યાર પછી તેને direct heat ઉપર મુકવામાં આવે છે. આ પધ્ધતી થી ચિકન બનાવાય છે. આ પધ્ધતી પણ સારી છે.

(5) Baking (બેકિંગ)

આમાં ડ્રાય હિટ દ્રારા ખોરાક રાંધવામાં આવે છે. તેમા ઓવન નો ઉપયોગ કરી તેની ગરમ હવા દ્વારા દ્વારા ખોરક રાંધવા મા આવે છે. આ પધ્ધતી સારી છે. તેમાં બિસ્કીટ, બ્રેડ, તથા કેક બનાવાય છે.

(6) Grilling (ગ્રિલીંગ):

આની અંદર ડ્રાય હિટ ના ઉપયોગ કરવામા આવે છે મેટલ ની ઝાળી ઉપર ગરમ કરી ખોરક ને રાંધવા મા આવે છે.

b) Explain purification of water at large scale. મોટા પાયા પર પાણીનું શુધ્ધિકરણ સમજાવો.

મોટા પાયા પાણીનું શુદ્ધિકરણ સેન્ડ ફિલ્ટરશન દ્વારા કરી શકાય છે આ ફિલ્ટરશન બે પ્રકારના હોય છે જેને અનુક્રમે સ્લો સેન્ડ ફિલ્ટરેશન or બાયોલોજીકલ સેન્ડ ફિલ્ટરેશન ૨) રેપિડ સેન્ડ ફિલ્ટરેશન or મિકેનિકલ સેન્ડ ફિલ્ટરેશન કહેવા

આમાં પ્રથમ raw water શુદ્ધ કરવામાં આવે છે તેને સેટલમેન્ટ ટેન્ક માં બે દિવસ સ્ટોર કરવામાં આવે છે અને આ ટૂંકા ગાળામાં પાણીનું મોટા જથ્થામાં પ્યુરિફિકેશન થાય છે અને તેમાંથી 90% અશુદ્ધ દૂર થાય છે આ કુદરતે રીતે થાય છે બીજી રીતે કહીએ તો આ તબક્કામાં raw water કો ડોહળાશ ઓછી થાય છે.

બીજા તબક્કામાં આ પાણીને સ્લો સેન્ડ ફિલ્ટરમાં દાખલ કરવામાં આવે છે તેને ફિલ્ટર bed કહે છે આ bed ની રચના ઉપર થી નીચે તરફ આ રીતે થયેલી હોય છે
જેમાં 1.4 મીટર માં પાણી હોય છે તેની નીચે 1.2 લીટર ઝીણી રેતી હોય છે તેની નીચે 0.4 મીટર માં મોટા કાકરા હોય છે.

સેન્ડ bed માં રેતીએ મુખ્ય ફિલ્ટરિંગ માધ્યમ છે આની જાડાઈ 1.2 મીટર હોય છે તળિયાના ભાગે રેતી હોય છે જે રેતીનું layer છે તે sand bed ને support કરે છે આ sand bed ના તળિયાના ભાગમાં પાઇપ હોય છે જે હોલ વાળા હોય છે તેના દ્વારા ફિલ્ટર થયેલું પાણી ભેગું થઈને બહાર મુખ્ય ટાંકીમાં પાઇપ દ્વારા આવે છે આ રીતે send ફિલ્ટર દ્વારા પાણીને શુદ્ધ કરવાની ના બીજા ઘણા મિકેનિકમ જવાબદાર છે જે નીચે પ્રમાણે

1) mechanical (મિકેનિકલ )
2) sendamentation (સેડમેન્ટેશન )
3) absorption (એબસોરપ્શન )
4) ઓક્સિડેશન ઓફ એમ્પ્યોરિટી
5) bacterial action (બેક્ટેરિયલ એક્શન )

આ દરેક બાબતો પોતાનો થોડો ઘણો ભાગ water purification માં ભજવે છે પરંતુ મહત્વનો ભાગ send bed ઉપર or જુગલિયર layer or vital layer ઉપર હોય છે આ એક પાતળું અને ચીકાશવાળું layer છે જેમાં ઘણા પ્રકારના આલ્કલી પ્રોટોજુ અને bactria હોય છે આ layer બનતા બે થી ત્રણ દિવસનો સમય લાગે છે vital layer ને slow layer દ્વારા હાનિકારક bacteria નો નાશ થાય છે અને પાણી 98% જેટલું શુદ્ધ બને છે આથી નવી send bed ઉપર જ્યાં સુધી વાઈટલ layer તૈયાર ના થાય ત્યાં સુધી filter થયેલ પાણી વપરાશમાં લેવું હિતાવહ નથી slow sand filtration માં 2+03 મિલિયન ગેલન પાણી filter માં દર 1 કલાક એ 2 ગેલન પાણી filter કરી શકાય છે. Filter bed પર vital lamer ની thickness વધી જાય તો તેમાંથી પાણી બરાબર filter થઈ શકતું નથી અને filtration નું પ્રમાણ ઘટી જાય છે.

Filter bed ની ક્ષમતા થોડા અઠવાડિયા કે દિવસો પછી ઘટી જાય છે. જેને લોસ of bed કહે છે. જ્યારે આનું પ્રમાણ 4 foot જે વધી જાય ત્યારે. પાણી filtration કરવું હિતા ગણાય નહીં. આવા વખતે vital layer ઉપરના ભાગેથી. 2 to 3 am જેટલું સ્ક્રેચ કરવામાં આવે છે. આ સ્ક્રેચ કરવાની ક્રિયાને ક્લીનીંગ the filter કહેવામાં આવે છે. જે bed મા વારંવાર કરવી જોઈએ. જ્યારે sand bed ની thickness 30 to 40 CM જેટલી ઓછી થઈ જાય ત્યારે ક્લોઝ કરી દેવામાં આવે છે. અને bed નો કન્સ્ટ્રક્શન કરી process ફરી ચાલુ કરવામાં આવે છે. Slow sand filtration માં મુખ્ય ગેરફાયદો એ છે કે તેમાં થોડા થોડા સમયે bed બદલાવવાની જરૂર પડે છે!

નોંધ :-રેપિડ સેન્ડ ફિલટરેશન (પેપર -1 માં થી વાંચવું )

c) Describe methods of health education. હેલ્થ એજયુકેશનની રીતો વર્ણવો.

(1) વ્યકિતગત આરોગ્ય શિક્ષણઃ-

  •       જયારે વ્યકિત હોસ્પિટલ માં દાખલ થાય ત્યારે અને હોસ્પિટલ માંથી રજા આપી હોય ત્યારે ડૉક્ટર અને હેલ્થ વર્કર વ્યકિતગત રીતે આરોગ્ય શિક્ષણ આપે છે. 
  • – દર્દી જયારે પોતાની માંદગી ની સારવાર લેવા આવે ત્યારે આરોગ્ય શિક્ષણ આપી શકાય છે.
  • – વ્યકિતગત સ્વચ્છતા માંદગીના કારણે સારવાર અને અટકાવ વિશે સમજણ આપી શકાય છે.
  • – પબ્લિક હેલ્થ નર્સ વ્યકિતગત રીતે ઘરોમાં આરોગ્ય શિક્ષણ આપી ચર્ચા કરે છે. અને સાચી સમજ આપે છે.
  • – વ્યકિતગત આરોગ્ય શિક્ષણ આપવા માટે ફ્લિપ બૂક નો ઉપયોગ થાય છે. વ્યકિતગત શિક્ષણની મર્યાદાઓ એટલી છે કે ઘણી ઓછી સંખ્યામાં લોકો ને આરોગ્ય શિક્ષણ આપી શકાય છે. 
  • – સાચી, સચોટ, ચોકકસ માહીતી જે તેઓ અપનાવે છે.

(2) જુથ આરોગ્ય શિક્ષણ :-

  •  આપણો સમાજ જુદા જુદા જુથોમાં વંહેચાયેલો છે. વિધાર્થી જુથ, સગર્ભા માતાનું જુચ વગેરે માં આ એપ્રોચ અસરકારક છે.
  • – group teacliing નો વિષય group માં રસ હોવો જોઈએ. તો જ તેઓ ધ્યાનથી સંભળે છે. – દશ્ય, શ્રાવ્ય, સાધનોની મદદથી group teaching આપી શકાય છે.
  • – student, pre school, children, ANC, PNC, body care, nutrition, industrial workers નું group તથા બાળકો અને વૃધ્ધોમાં ખાસ પ્રકારનું health education જેમ કે prevention of accident, nutrition વગેરે ઉપર health education આપી શકાય છે.

જુથ આરોગ્ય શિક્ષણ આપવા ના તેના બે પ્રકાર છે

1 . વન -વે મેથડ:જેમાં ગ્રુપ ના વક્તા કે હેલ્થ એજ્યુકેશન આપનાર સાથે ઓડિયન્સ નું ઇન્ટર એક્શન હોતું નથી .

દા . ત :- લેકચર મેથડ

2. ટુ વે મેથડ: ગ્રુપ ના વક્તા કે હેલ્થ એજ્યુકેશન આપનાર સાથે ઓડિયન્સ નું ઇન્ટર એક્શન હોય છે. બંને નું એક્ટિવ પાર્ટીસિપેશન હોય છે.

દા . ત. ગ્રુપ ડિસ્કશન ,સેમિનાર ,સઇમ્પોઝિયમ વગેરે

Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ) 12

a ) Advantages and disadvantages of home visit.- હોમ વિઝીટ ના ફાયદાઓ તથા ગેરફાયદાઓ લખો.

હોમ વિઝિટના ફાયદાઓ:

  • (1 ) નર્સને ઘર અને ફેમીલીની એકચ્યુઅલ સીચ્યુએશનનો ખ્યાલ આવી શકે છે.
  • (2 ) ફેમીલી મેમ્બર્સને આપણી વાતમાં પૂરતો વિશ્વાસ હોવાથી તે પોતાના ઘરે આપણા પ્રોગ્રામમાં વધારે રસ ધરાવે છે તેમજ પોતાના ઘરમાં વધુ રીલેક્ષ હોય છે.
  • (૩) ફેમીલીનાં ઘરનું શોસીયલ, ઇકોનોમીક બેક ગ્રાઉન્ડ જાણી શકાય છે. જેથી morial માપ સારૂ ટીચીંગ આપી શકાય છે.
  • (4 ) ફેમીલીનાં નવા નવા હેલ્થ પ્રોબ્લેમ જાણી શકાય.
  • (5 ) ફેમીલી મેમ્બર્સને મળવાથી તેને મળતી હેલ્થ સર્વિસીસનો લાભ લે છે કે નહિ તે જાણવા મળે છે.
  • (6 ) અન્ય હેલ્થ એજન્સીની સેવાઓ ફેમીલી સુધી મળે છે કે નહિ તે જોવાની તક મળે છે.

હોમ વિઝિટ ના ગેરફાયદા :-

  • (1 ) હોમ વિઝીટ એ ટાઈમ કન્ઝ્યુમીંગ છે લોકોની જરૂરી નીડ આપવા માટે ટ્રાવેલિંગ માટેના સમયની જરૂરિયાત રહે છે
  • (2) ઇમરજન્સી ની પરિસ્થિતિ માટે હેલ્થ પ્રોફેશનલ પાસે ઈમરજન્સી સાધનો હોતા નથી
  • (3 ) ઘણી કોમ્યુનિટી ની અંદર વિઝીટના કારણે ઈસ્યુ ઊભા થતા હોય છે નર્સિંગ સ્ટાફની સેફટી ના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે
  • (4 ) ઘરે જઈને કેર આપતા હોવાથી કેર આપવા માટેના સેટિંગ પર નર્સનો ખૂબ જ ઓછો કંટ્રોલ હોય છે દાખલા તરીકે ક્લિનિક ,નોઈસ, પ્રાઇવેસી ,ડિસ્ટરેક્શન વગેરે

b) Role of nurse in referral system. – રેફરલ સિસ્ટમમાં નર્સ નો ફાળો.

  • ઑબ્ઝર્વેશન કરો અને ,ઇલનેસ સંબંધિત પરિસ્થિતિ, પરિબળો વગેરે વિશે માહિતી એકત્રિત કરો.
  • ઇલનેસ નો પ્રકાર અને તેની ગંભીરતાની ઓળખ કરો
  • તેની યોગ્યતા, સ્ટેન્ડિંગ ઓર્ડર અને ઉપલબ્ધ સંસાધનો હેઠળ તાત્કાલિક સારવારની સંભાળ પૂરી પાડવી .
  • દરેક નર્સને જે પીએચસી / સીએચસી કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કામ કરતા હોય તેને રેફરલ સિસ્ટમનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. રિફર કરવા માટેનું પેશન્ટ સંભાળપૂર્વક સિલેક્ટ કરવું જોઈએ
  • રેફરલ સિસ્ટમ માં નર્સ ને તેની રિસ્પોન્સિબિલિટી અને લિમિટેશન ખબર હોવી જોઈએ
  • જ્યારે પણ કોઈ ઇમર્જન્સી આવે ત્યારે સૌ પ્રથમ પેશન્ટને એટેન્ડ કરવું તેની લાઈફ બચાવવી ત્યારબાદ જ સ્ટેન્ડિંગ ઓર્ડર મુજબ સારવાર આપી પછી જ રિફર કરવું
  • પેશન્ટને રિફર કરતા પહેલા તેની તમામ એન્ટ્રી રેકોર્ડમાં કરવી જેમાં તેના પ્રોવિઝનલ ડાઈગ્નોનોસીસ આપેલી સારવાર અને રીફર માટેનું કારણ સાથે રીફર નોટ આપવી
  • શક્ય હોય ટો વાહન ની વ્યવસ્થા કરવા માં મદદ કરવી
  • પેશન્ટ ના રિલેટિવ્ ને સાંત્વના આપવી અને ગાઈડ કરવા
  • જ્યાં રિફર કરવાનું હોય ત્યાં તેના માટે ના ડોકટર અને ફેસીલીટી હાજર છે કે નહીં તે જાણી લેવું
  • જ્યારે પણ સિરિયસ પેશન્ટ રીફર કરતા હોય ત્યારે તેની સાથે જરૂરી લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ્સ પણ આપવા જેમકે ઓક્સિજન સિલિન્ડર ,ambu વગેરે
  • જરૂર જણાય તો પેશન્ટ ની સાથે જવું અને સ્ટેબલ ના થાય ત્યાં સુધી કેર આપતું રહેવું
  • દરેક કરેલા કામ નું રેકોર્ડ -રિપોર્ટ કરવું

c) Process of communication – કોમ્યુનિકેશન પ્રોસેસ.

સેન્ડર / સોર્સ : આ વ્યક્તિ મેસેજની ગોઠવણી કરનાર છે. અસરકારક કોમ્યુનીકેટરમાં નીચે મુજબના ગુણ હોવા જોઈએ તેનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ ઓડિયન્સ ની જરૂરિયાત અને ઇન્ટરેસ્ટ મુજબ મેસેજ હોવો જોઈએ મેસેજ ની અસરકારકતા તેના પોતાના સોશિયલ સ્ટેટસ તેનું નોલેજ અને તેની કોમ્યુનિટીમાં વેસ્ટિજના આધારે જોવા મળે છે

મેસેજ: મેસેજ એટલે કોમ્યુનિકેટર પાસે જે માહિતી હોય તે લોકો સમજવા ઈચ્છા ધરાવે અને તે મુજબ કાર્ય કરવાની ઈચ્છા ધરાવે તેવો હોવો જોઈએ સારા મેસેજમાં હંમેશા નીચે મુજબની બાબતો હોવી જોઈએ મેસેજનો ચોક્કસ હેતુ હોવો જોઈએ મેસેજ સ્પષ્ટ અને સમજી શકાય તેવો હોવો જોઈએ મેસેજની આઉટલાઈન હોવી જોઈએ મેસેજ સમય સૂચક અને માંગણી સાથે નો હોવો જોઈએ તે જરૂરિયાત ના પાયા પર આધારિત હોવું જોઈએ

કોડિંગ: માહિતી કે વિચારોને એ કન્ટેન્ટને કોડમાં કન્વર્ટ કરવા દાખલા તરીકે શબ્દો ચિત્ર એક્શન વગેરેમાં તેને એન કોડિંગ કહે છે

ચેનલ ઓફ કોમ્યુનિકેશન: ચેનલ એ સેન્ડલ અને રીસીવર વચ્ચેના સંદેશાવ્યવહારનું માધ્યમ છે આખું કોમ્યુનિકેશન તેના ત્રણ માધ્યમની સિસ્ટમ દ્વારા જોવા મળે છે જેમ કે ઇન્ટર પર્સનલ કોમ્યુનિકેશન દાખલા તરીકે કાઉન્સેલિંગ અને ટ્રેડિશનલ મીડિયા જેમ કે પપેટ શો નવતનકી વગેરે આ ઉપરાંત માસ મીડિયા જેમ કે રેડિયો ટેલીફોન ટેલિવિઝન પોસ્ટર ફિલ્મ વિડીયો વગેરે માસ મીડિયા નો ઉપયોગ ખૂબ જ મોટી સંખ્યાની લોકો માટે કરી શકાય હાલના હાઇટેક સમયમાં મોબાઇલ ઇમેલ વોઈસ મેલ ઇન્ટરનેટ અને બ્લોગ વગેરેનો પણ ચેનલ તરીકે ઉપયોગ કરી શકાય

રીસીવર: દરેક કોમ્યુનિકેશનમાં રીસીવર તો હોવો જ જોઈએ ઓડિયન્સ વગર કોમ્યુનિકેશનનો કોઈ જ અર્થ નથી માત્ર ઘોઘાટ છે.

ડીકોડિંગ: કોડને ખોલવું તેને ડીકોડિંગ કહે છે એનો મતલબ કે તેમણે જે કન્ટેન્ટ રીસીવ કર્યું છે તેનો તે મિનિંગ એટલે કે અર્થ આપે છે.

ફીડબેક :આ રીસીવર કે ઓડિયન્સથી સેન્ટર સુધી માહિતી પહોંચાડતો એક ફ્લો છે જે મેસેજ નું ઓડિયન્સ નું રિએક્શન છે જો મેસેજ ક્લિયર ના હોય તો તે સ્વીકાર્ય નથી તો ઓડિયન્સ તેને રિજેક્ટ કરશે ફીડબેક સિસ્ટમથી સેન્ટરને તેનું તેના મેસેજ ના સ્વીકાર્યતા વધારવાની તક મળે છે સામાન્ય રીતે ફીડબેક પોલ ઇન્ટરવ્યૂ સર્વે વગેરે દ્વારા લેવામાં આવે છે.

d) Importance of nutrition in nursing – નર્સિંગમા ન્યુટ્રીશન નુ મહત્વ

નર્સિંગ માં ન્યુટ્રીશનનું મહત્વ (Importance of Nutrition in Nursing)

1. પેશન્ટ ની હેલ્થ જાળવવા (To maintain the health of the patient):
નર્સિંગમાં ન્યુટ્રીશનનું મુખ્ય કાર્ય પેશન્ટની હેલ્થ જાળવવા માટે છે. યોગ્ય ન્યુટ્રીશન પ્રદાન કરવાથી પેશન્ટની ઈમ્યુનીટી વધે છે, જેનાથી બોડી ડીસીઝ સામે લડવામાં વધુ સક્ષમ બને છે.

2.  ડીસીઝ ની મુક્તિમાં મદદ (Help in getting rid of diseases):
સારી ન્યુટ્રીશન પ્રણાલીથી બોડીનું પુનઃસ્થાપન ઝડપથી થાય છે. સામાન્ય રીતે સર્જરી અથવા ગંભીર બિમારીઓ પછી યોગ્ય ન્યુટ્રીશન આપવાથી પેશન્ટની હેલ્થ પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા ઝડપે થાય છે.

3. હાઈ ન્યુટ્રીટીવ વેલ્યુ ની જરૂરિયાત પૂરી કરવી (Fulfilling the requirement of high nutritive value):
નર્સિંગના ક્ષેત્રમાં, ખાસ કરીને વયસ્કો, બાળકો, અને ગર્ભવતી સ્ત્રીઓ (ANC) માટે હાઈ ન્યુટ્રીટીવ વેલ્યુ  જરૂરિયાત હોય છે. નર્સ દ્વારા નાની નાની ન્યુટ્રીશનની ખામી ઓળખીને યોગ્ય ફૂડની સલાહ આપવામાં આવે છે.

4. એનર્જી સપ્લાય (Energy Supply):
પેશન્ટને બિમારી અથવા સર્જરી પછી શક્તિ મેળવવામાં મદદરૂપ થવા માટે ન્યુટ્રીશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ, અને ખનિજ પદાર્થો બોડીને જરૂરી એનર્જી પૂરી પાડે છે.

5. ફિઝીકલ અને મેન્ટલ હેલ્થમાં સુધારો (Improve physical and mental health):
સાચી ન્યુટ્રીશન પ્રાપ્ત કરવાથી મેન્ટલ અને ફિઝીકલ હેલ્થ માં સુધારો થાય છે. તે પેઈન, સ્ટ્રેસ, અને થાકમાં ઘટાડો કરે છે, જેનાથી પેશન્ટ વધુ સારી રીતે સ્વસ્થ થઈ શકે છે.

6. ડીસીઝની અટકાવ (Prevention of diseases):
સારી ન્યુટ્રીશન પ્રણાલીઓ અપનાવવાથી ઘણા ક્રોનિક ડીસીઝ જેવી કે ડાયાબિટીસ, હાર્ટ ડીસીઝ, હાઈપરટેન્શન જેવા ડીસીઝ  ને રોકી શકાય છે.

7. સ્વસ્થ જીવનશૈલીનું નિર્માણ (Building a healthy lifestyle)
નર્સ ન્યુટ્રીશન સંબંધિત જ્ઞાન ફેલાવીને પેશન્ટને જીવનશૈલીમાં સુધારા લાવવામાં મદદ કરે છે. તે પેશન્ટને તંદુરસ્ત ફૂડ પસંદ કરવા, ખાવાની સાવચેતી રાખવા, અને સંતુલિત ફૂડ અપનાવવાનો ઉપદેશ આપે છે.

8. ન્યુટ્રીશનની સારવારમાં ઉપયોગ(Nutritional use in treatment):
કેટલાક ડીસીઝ જેમ કે માલ-ન્યુટ્રીશન, એનેમિયા વગેરે માટે ખાસ ન્યુટ્રીશનની જરૂરીયાત હોય છે. નર્સ આ ડીસીઝમાં ખાસ ફૂડ અને ન્યુટ્રીટીવ વેલ્યુ પ્રદાન કરીને દરોજ પેશન્ટની સ્થિતિ સુધારવામાં મદદ કરે છે.

નર્સિંગમાં ન્યુટ્રીશનનું મહત્વ દરોજના પેશન્ટની સારવાર અને સ્વસ્થતામાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે.

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ) 12

a) Cold Chain કોલ્ડ ચેઇન

  • જ્યાંથી વેક્સિનનું ઉત્પાદન થાય ત્યાંથી લાભાર્થી સુધી પહોંચે ત્યાં સુધી તેનું ટેમ્પરેચર જાળવી રાખવા માટે જે પ્રોસેસ અપનાવવામાં આવે છે તેને cold chain કહે છે.

b) Standing order સ્ટેન્ડિંગ ઓર્ડર

  • જ્યારે હેલ્થ વર્કર હોમ વિઝીટમાં કે સ્કુલ કે ઇન્ડ્રસ્ટીમાં જાય ત્યારે ડોકટર હાજર ન હોય તે કંડીશનમાં સારવાર આપી શકે છે. આ ઇન્સ્ટ્રકશનમાં ઓથોરીટી એ છુટ આપેલી હોય તેવી સારવાર આપી શકે છે. આ ઇન્સ્ટ્રકશન મેડીકલ ઓફીસર અથવા ઓથોરાઇઝ કમિટી દ્રારા આપવામાં આવે છે આને સ્ટેન્ડીંગ ઓર્ડર કહે છે.

c) Noise નોઈસ

  • નોઈસ શબ્દ લેટિન શબ્દથી આવ્યો છે એવો અપ્રિય અવાજ કે જે માણસ અથવા પ્રાણીઓના જીવનમાં ના સંતુલનમાં વિક્ષેપ પાડે છે તેને નોઇસ કહે છે .

d) Epidemic એપિડેમીક

  • Epidemic (એપિડેમિક) એ કોઈ Specific Area અથવા Community માં specified period of time દરમિયાન કોઈ Disease ના કેસોની સંખ્યા સામાન્ય expected numberથી અચાનક વધારે થાય તેવી Condition છે.

ઉદાહરણો

  • (Cholera – કોલેરા)
  • (Dengue – ડેન્ગી)
  • (Measles – મીઝલ્સ)

e) Balanced diet સમતોલ આહાર

  • Balanced Diet (બેલેન્સ ડાયટ) એ એવી ડાયટ છે જેમાં બોડીના ગ્રોથ, ડેવલપમેન્ટ, એનર્જી પ્રોડક્શન, અને ઓવરઓલ હેલ્થ જાળવવા માટે જરૂરી તમામ ન્યુટ્રીયન્ટ્સ (Nutrients) યોગ્ય પ્રમાણમાં ઇનવોલ્વ થાય છે. આ ડાયટમાં proteins (પ્રોટીન), carbohydrates (કાર્બોહાઈડ્રેટ્સ), fats (ફેટ્સ), vitamins (વિટામિન્સ), minerals (મિનરલ્સ), અને water (વોટર) જેવા ન્યુટ્રીયન્ટ્સનો સંતુલિત ઇનવોલ્વ હોવો જોઈએ. Proteins (પ્રોટીન) સેલ્સના ગ્રોથ અને રીપેઇર માટે જરૂરી છે, carbohydrates (કાર્બોહાઈડ્રેટ્સ) બોડી માટે એનર્જી પુરું પાડે છે, fats (ફેટ્સ) લાંબા ગાળાની એનર્જી અને સેલ્યુલર ફંક્શન માટે મહત્વપૂર્ણ છે, જ્યારે vitamins (વિટામિન્સ) અને minerals (મિનરલ્સ) ઇમ્યૂન સિસ્ટમ (Immune System) ને સપોર્ટ કરે છે અને મેટાબોલિક પ્રોસેસીસ (Metabolic Processes) માટે જરૂરી છે. પૂરતું water (વોટર) હાઇડ્રેશન (Hydration) માટે જરૂરી છે. બેલેન્સ ડાયટ બોડીના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે સપોર્ટિવ છે, ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે, અને ક્રોનિક ડિસીઝ (Chronic Diseases) થી બચાવમાં હેલ્પ કરે છે.

f) Nutrition ન્યુટ્રીશન

  • Nutrition (ન્યુટ્રીશન) એ પ્રક્રિયા છે જેના દ્વારા Living Beings ખોરાકમાંથી જરૂરી Nutrients obtain કરે છે, જે તેમની growth, development, energy production અને overall health માટે જરૂરી હોય છે. આ પ્રક્રિયામાં ખોરાકના Nutrientsનું ingestion (ઇન્જેસ્ટન), digestion (ડાઈજેસ્ટન), absorption (એબ્ઝોર્પ્શન), અને metabolism (મેટાબોલિઝમ) ઇનવોલ્વ હોય છે. ન્યુટ્રીશનની પ્રક્રિયા શરીરના વિવિધ Physical Workને ટેકો આપે છે, જેમ કે cellular function (સેલ્યુલર ફંક્શન), immune response (ઈમ્યૂન રિસ્પોન્સ), અને tissue repair (ટિશ્યુ રિપેર). યોગ્ય ન્યુટ્રીશન શરીરને proteins (પ્રોટીન), carbohydrates (કાર્બોહાઈડ્રેટ્સ), fats (ફેટ્સ), vitamins (વિટામિન્સ), minerals (મિનરલ્સ), અને water (વોટર) જેવા Nutrients પૂરાં પાડે છે, જે healthy lifestyle અને immune system માટે જરૂરી છે.

g) Health હેલ્થ

1948 માં W.H.O (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એવ હેલ્થ ની ડેફિનેશન આપેલ છે, જે નીચે પ્રમાણે છે.

  • હેલ્થ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત હોય અને તેને કોઈપણ જાત નો રોગ કે ખોડ-ખાંપણ ન હોય તેને હેલ્થ કહે છે “

As per WHO

  • Health is a state or complete physical, mental, social and spiritual well being and not merely an absence of disease or infirmity.”

h) Health education હેલ્થ એજયુકેશન

  • Health Education ( હેલ્થ એજ્યુકેશન ) એ એક એવી Process ( પ્રોસેસ) છે, જેના દ્વારા વ્યક્તિઓ અને Community ને Health Related Knowledge (નોલેજ), Attitude (એટિટ્યુડ) અને Practice ( પ્રેક્ટિસ) માં સકારાત્મક ફેરફાર લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી તેઓ પોતાનું Health જાળવી શકે, સુધારી શકે અને જરૂરિયાત મુજબ Health Services નો યોગ્ય ઉપયોગ કરી શકે.

Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યાઓ પુરો 05

1.WHO stands for …… WHO નું પૂર્ણ નામ …… World Health Organization (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)

2.Vitamin C is also known as …… વિટામીન-સી …… તરીકે પણ ઓળખાય છે. Ascorbic Acid ( એસ્કોર્બિક એસિડ )

3.Child less than 1 year is called …… એક વર્ષથી નાના બાળકને …… કહેવાય છે. Infant (ઇન્ફન્ટ)

4.The causative organism of tetanus is …… ટીટેનસ થવા માટે જવાબદાર ઓર્ગેનિઝમ …… છે. Clostridium tetani ( ક્લોસ્ટ્રિડિયમ ટેટાની )

5.1 gm fat gives …… calorie. ૧ ગ્રામ ફેટ માંથી …… કેલેરી મળે છે. 9 Kilocalories – નાઇન કિલોકેલરીઝ

B) True or False – ખરા ખોટા જણાવો. 05

1.Only immunization is provided in mamata clinic. મમતા કલીનીકમાં ફક્ત ઈમ્યુનાઈઝેશન આપવામાં આવે છે. False ( ફોલ્સ ) Correct Answer : Mamata Clinic માં ફક્ત ઇમ્યુનાઇઝેશન જ નહીં, પરંતુ maternal and child health services , prenatal check-ups , nutritional guidance જેવી અન્ય Services પણ આપવામાં આવે છે.

2.Oral pills are temporary family planning method. ઓરલ પીલ્સએ ટેમ્પરરી ફેમિલી પ્લાનિંગ મેથડ છે. True (ટ્રૂ)

3.Month of June is celebrated as anti-malaria month. જુન માસ એન્ટીમેલેરિયા માસ તરીકે ઓળખાય છે. True (ટ્રૂ)

4.One ASHA is for every 1000 population. દર ૧૦૦૦ ની વસ્તીએ એક આશા હોય છે. True (ટ્રૂ)

5.AIDS day is celebrated on 1st April એઇડ્સ ડે એ પહેલી એપ્રિલના રોજ ઉજવાય છે. False (ફોલ્સ) Correct Answer : વર્લ્ડ એઇડ્સ ડે દર વર્ષે 1st December ના રોજ ઉજવવામાં આવે છે, 1st April – ફર્સ્ટ એપ્રિલ ના રોજ નહીં.

(C) Multiple choice questions – નીચેના માંથી સાચો વિકલ્પ લખો. 05

1.The referral chain is – રેફરલ ચેઇન એ ……

(a) Village-Sub center-PHC-CHC-State level

(b) Sub center-PHC-CHC-Village-State level

(c) CHC-PHC-Village-Sub center-State level

(d) Village-PHC-CHC-Sub center-State level

2.BCG vaccine is given to prevent – બીસીજી વેકસીન આ પ્રિવેન્ટ કરવા આપવામાં આવે છે ……

(a) Tetanus ટીટનેસ

(b) T.B ટી.બી

(c) Pertussis પર્ટસીસ

(d) Diphtheria ડિપ્થેરીયા

3.Which one of the following is not the component of physical environment. – નીચેનામાંથી કયો ફિઝિકલ એન્વાયરમેન્ટનો કોમ્પોનેન્ટ નથી ……

(a) Air હવા

(b) Soil માટી

(c) Water પાણી

(d) Microorganism માઈક્રોઓર્ગેનિઝમ

4. Fat soluble vitamin is – ફેટ સોસ્યુબલ વિટામીન છે …..

(a) Vitamin B વિટામીન B

(b) Vitamin B12 વિટામીન B12

(c) Vitamin C વિટામીન C

(d) Vitamin A વિટામીન A

5.Normal BMI range is – નોર્મલ બી.એમ.આઈની રેન્જ આ છે ……

(a) 19-25

(b) 17-19

(c) 16-17

(d) 18-20

Published
Categorized as Uncategorised