- Explain/Define Altered level of consciousness.(અલ્ટર્ડ લેવલ ઓફ કન્શિયસનેસ ને વ્યાખ્યાયિત કરો.)
કંસિયસનેસ લેવલ એટલે કોઈપણ વ્યક્તિ એ પોતાની જાત અને તેની આજુબાજુ ના એન્વાયરમેન્ટ થી અવેર હોય તો તેને વ્યક્તિનું કન્શિયસનેસ કહેવામાં આવે છે.
અલ્ટર્ડ લેવલ ઓફ કંસિયસનેસ માં વ્યક્તિ નું Arousal એ નોર્મલ વ્યક્તિ કરતા અલગ જોવા મળે છે.
એટલે કે વ્યક્તિનું અરાઉઝલ એ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ના સ્ટીમ્યુલાઈ મા અલ્ટર્ડ જોવા મળે છે.
અલ્ટર્ડ લેવલ ઓફ કન્સીયસનેસ એટલે જ્યારે કોઈપણ વ્યક્તિ એ પોતાની જાત તથા તેના આજુબાજુ ના એન્વાયરમેન્ટ ( Time, place, person) પ્રતિ અજાણ હોય તેવા વ્યક્તિ નુ કંસિયસનેસ અલ્ટર્ડ છે તેમ કહેવામાં આવે છે.
અલ્ટર્ડ લેવલ ઓફ કન્સીયસનેસ ને નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલ છે.
- 1) concioussness (કંસિયસનેસ),
- 2) Confusion (કન્ફ્યુઝન),
- 3) Lethargy (લેથાર્જી) ,
- 4) Obtunded (ઓબટયુન્ડેડ),
- 5) Stuper(સ્ટુપર),
- 6) Coma ( કોમા).
1) concioussness(કંસિયસનેસ),
- કન્શ્યસનેસ સ્ટેટ માં વ્યક્તિએ પોતાની જાત તથા તેના આજુબાજુના ઇન્વાયરમેન્ટ અને ટાઈમ, પ્લેસ તથા પર્સન થી અવેર હોય છે.
2) Confusion (કન્ફ્યુઝન),
- કન્ફ્યુઝન સ્ટેટ માં વ્યક્તિ એ ટાઈમ, પ્લેસ તથા પર્સન થી ઓરિઅન્ટેડ હોતું નથી તથા Rapidly વિચારી શકતું નથી અને તેનું અટેન્શન સ્પાન શોર્ટ હોય છે.
3) Lethargy (લેથાર્જી),
- લેથાર્જી સ્ટેટ માં વ્યક્તિ ને concioussness સાથે થોડું ડિપ્રેશન જોવા મળે છે પરંતુ આ સ્ટેજમાં વ્યક્તિ એ ટાઈમ, પ્લેસ અને પર્સન સાથે ઓરિયન્ટેડ હોય છે.
4) Obtunded (ઓબટયુન્ડેડ),
- આ સ્ટેજ માં વ્યક્તિ એ ખૂબ Drowsy લાગે છે તથા જ્યારે સ્ટીમયુલંટ પ્રોવાઇડ કરવામાં આવે ત્યારે સિમ્પલ ક્માન્ડ ને ફોલો કરી શકે છે. આમાં કોન્સિયસનેસ લેવલ માં મોડરેટ ઘટાડો જોવા મળે છે. તેમાં રીસપોન્સ ખૂબ ધીમે જોવા મળે છે.
5) Stuper (સ્ટુપર),
- આ સ્ટેજ માં વ્યક્તિ એ પ્રોપરલી અરાઉઝલ હોતું નથી પરંતુ જ્યારે પેઇનફૂલ સ્ટીમ્યુલાઈ પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે જ વ્યક્તિ એ કમાન્ડ ને ફોલો કરે છે. આ કન્ડિશન માં તેના કોન્સિયસનેસ લેવલ માં સિવિયર ઘટાડો જોવા મળે છે.
6) Coma ( કોમા).
- કોમા સ્ટેજ માં વ્યક્તિ એ એન્વાયરમેન્ટલ સ્ટીમ્યુલાઇ સામે એપરોપ્રીએટ રિસ્પોન્સ પ્રોવાઈડ કરી શકતી નથી. આ સ્ટેજ માં અનઅરાઉઝેબલ કન્ડિશન પ્રેઝન્ટ હોય છે.
Explain the Etiology/ cause of the Altered level of consciousness.(અલ્ટર્ડ લેવલ ઓફ કંસિયસનેસ માટેના કારણ જણાવો.)
- ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી થવાના કારણે.
- ઇન્ફેક્શન થવાના કારણે.
- મેટાબોલીક ડીસઓર્ડર ના કારણે.
- ઇનટોક્સિકેસન ના કારણે.
- સીઝર.
- સ્ટ્રોક.
- હાઇપોક્ઝિયા.
- ન્યુરોલોજીકલ ડિસઓર્ડર જેમકે epilepsy,
- Multiple Sclerosis, Certain tumor.
- સાઈકીએટ્રીક કન્ડિશન ના કારણે.
- આલ્કોહોલિક તથા સબસ્ટન્સ એબ્યુસ ના કારણે.
- બ્લડ સુગર લો થવાના કારણે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the Altered level of consciousness.(અલ્ટર્ડ લેવલ ઓફ કંસિયસનેસ વાડા પેશન્ટના લક્ષણો તથા ચિન્હો જણાવો.)
- રિસ્પોન્સિવનેસ ડિક્રિઝ થવું.
- કન્ફ્યુઝન.
- ડિસઓરિએન્ટેડ.
- મેમરી ઈમ્પૅડ થવી.
- એબનોર્મલ મોટર રિસ્પોન્સ થવા.
- સ્પીચમાં ચેન્જીસ આવવા.
- પ્યુપીલરી રિસ્પોન્સ માં ચેન્જીસ થવા.
- વાઈટલ સાઇન માં એબનોર્માલિટી જોવા મળવી.
- સીઝર આવવી.
- એબનોર્મલ પોસ્ટર થવું.
- બોવેલ તથા બ્લાડર કંટ્રોલ લોસ થવો.
Explain the Diagnostic evaluation of the patient with the Altered level of consciousness. (અલ્ટર્ડ લેવલ ઓફ કન્સીયસનેસ વાડા પેશન્ટ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)
- History taking and physical examination.
- સીટી-સ્કેન.
- એમ .આર .આઈ.
- સેરેબ્રલ એનજીઓગ્રાફી.
- ડોપ્લર સ્ટડી.
- સીરમ ઇલેક્ટ્રોલાઇટ અસેસમેન્ટ.
- ABG IS Done.
- ટોક્સિકોલોજી સ્કીનીંગ.
- CSF Analysis.
- બ્લડ ટેસ્ટ.
- ન્યુરોલોજીકલ અસેસમેન્ટ.
- લેબોરેટરી સ્ટડીઝ.
- ઇલેક્ટ્રોએનસફેલોગ્રામ ( EEG ).
- ટોક્સિકોલોજી સ્ક્રીનીંગ.
Explain the medical management of the patient with the Altered level of consciousness. (અલ્ટર્ડ લેવલ ઓફ કંસિયસનેસ વાડા પેશન્ટ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)
- પેશન્ટ ને સપોર્ટીવ કેર પ્રોવાઈડ કરવી.
- પેશન્ટનું એઇર-વે, બ્રિધિંગ તથા સર્ક્યુલેશન પ્રોપરલી છે કે નહીં તે અસેસ કરવું.
- પેશન્ટના વાઈટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા.
- પેશન્ટ નું ન્યુરોલોજીકલ એસેસમેન્ટ પ્રોપરલી કરવું.
- પેશન્ટ નું ડીઝીઝ થવા માટેના કોઝ ને આઇડેન્ટીફાય કરી તેને અર્લી ટ્રીટ કરવુ.
- જો પેશન્ટ ને કોઈપણ ઇન્ફેક્શન થયું હોય તો તેને પ્રોપરલી એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
- જો પેશન્ટ ને સીઝર ની કન્ડિશન હોય તો પેસન્ટ ને એન્ટિએપિલેપ્ટિક ડ્રગ પ્રોવાઈડ કરવી.
- જો પેશન્ટને ફીવર ની કન્ડિશન હોય તો એન્ટિપાયરેટીક મેડિસિન કરવી.
- પેશન્ટ નું ફલુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ રાખવું.
- પેશન્ટ ને પ્રોપર લી ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
- પેશન્ટ ને પ્રોપરલી ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
- પેશન્ટ ને કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરવા માટેના પ્રોપરલી મેઝર્સ લેવા માટે એડવાઈઝ આપવી.
- પેશન્ટ ને પ્રોપરલી રીહેબિલિટેશન થેરાપી પ્રોવાઇડ કરવી
- પેશન્ટને પ્રોપરલી ફિઝિકલ થેરાપી , ઓક્યુપેશનલ થેરાપી,સ્પીચ થેરાપી પ્રોવાઇડ કરવી.
- પેશન્ટ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
- પેશન્ટની પ્રોપરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
Explain the Nursing management of patients with the Altered level of consciousness. (અલ્ટર્ડ લેવલ ઓફ કંસિયસનેસ વાડા પેશન્ટનુ નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.)
- પેશન્ટ નુ પ્રોપરલી એસેસમેન્ટ કરવું.
- પેશન્ટ નું કન્સીયસનેસ લેવલ પ્રોપરલી એસેસ કરવું.
- પેશન્ટના એરવે ને પ્રોપરલી પેટન્ટ રાખવું.
- પેસન્ટ ને પ્રોપરલી ઓક્સિજન પ્રોવાઇડ કરવું.
- જો પેશન્ટ એ intubated તો તેનું પ્રોપરલી suctionning કરવું.
- પેશન્ટની પ્રોપરલી every 2 hourly પોઝિશન ચેન્જ કરવી.
- પેશન્ટ ને પોસ્ચ્યુરલ ડ્રેઇનેજ પ્રોવાઇડ કરવું.
- પેશન્ટ ને gag રીફ્લક્ષ છે કે નહીં તે Assess કરવું.
- patient નુ ન્યુરોલોજીકલ સ્ટેટસ પ્રોપરલી એસેસ કરવુ.
- પેશન્ટ ને પ્રોપરલી સાઈડ લાઇનિંગ પોઝિશન પ્રોવાઇડ કરવી.
- પેશન્ટ ને પ્રેસર અલ્સર થી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી સાઈડ લાઈનિંગ પોઝિશન પ્રોવાઈડ કરવી તથા ફ્રિકવંટ્લી પોઝીશન ચેન્જ કરતું રહેવું.
- પેશન્ટના બધા જ પ્રેશર પોઇન્ટ ને પ્રોપરલી અસેસ કરતું રહેવું.
- પેશન્ટ ને પ્રોપરલી કમ્ફર્ટ ડિવાઇસ પ્રોવાઇડ કરવું.
- પેશન્ટ ને રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવા માટે એડવાઈઝ આપવી.
- પેશન્ટનું ન્યુટ્રીશનલ સ્ટેટસ પ્રોપરલી મેન્ટેન રાખવું.
- પેશન્ટને હાઈ કેલેરી તથા હાઈ પ્રોટીનયુક્ત ડાયટ પ્રોવાઇડ કરવું.
- પેશન્ટ ને પ્રોપરલી મેડીકેશન લેવા માટે એડવાઈઝ આપવી.
- પેશન્ટ ના ફેમિલી મેમ્બર્સ ને પેશન્ટ ની ડીઝીઝ, તેના લક્ષણો અને ચિન્હો, તેને થવા માટેના કારણો, તથા તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.
- પેશન્ટની પ્રોપરલી safety maintain રાખવી.
- પેશન્ટની ટ્રીટમેન્ટ માટે અધર હેલ્થ કેર પર્સનલ સાથે પ્રોપરલી કોલાબોરેશન કરવું.
- પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ Provide કરવો.