યુનિટ-5 કેર ઓફ સ્કુલ ચિલ્ડ્રન ઇન્ટ્રોડક્શન ઓબ્જેક્ટીવ્સ ઓફ સ્કુલ હેલ્થ એસેસમેન્ટ ઓફ જનરલ હેલ્થ ઓફ ચિલ્ડ્રન શાળામાં ભણતા બાળકો માં આરોગ્ય ની તપાસ (હેલ્થ એસેસમેન્ટ) માટે નીચેના મુદ્દાઓ નો સમાવેશ થાય છે. 1.મેડિકલ હિસ્ટરી 2.ફિઝિકલ એક્ઝામિનેશન 3.એસેસમેન્ટ ઓફ ગ્રોથ 4.એસેસમેન્ટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ માઈલસ્ટોન્સ 5.એસેસમેન્ટ ઓફ ન્યુટ્રીશનલ સ્ટેટસ બાળકોની દૈનીક તપાસમાં ધ્યાનમાં લેવાના મુદ્દા એન્વાયરમેન્ટ ઓફ સ્કુલ (શાળાનું વાતાવરણ) શાળાનું વાતાવરણ આરોગ્યપ્રદ રહે તે માટે શાળાના અમુક ધારાધોરણ હોય છે,