09/06/2025 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) એબોર્શન એટલે શું? તેના પ્રકારો લખો. 03 (૨) PPH ના મેનેજમેન્ટમાં ANM ની ભૂમિકા લખો. 04 (૩) જોખમી પ્રેગનન્સી વિશે લખો. 05 અથવા (૧) સ્ત્રી પ્રજનન તંત્રના અવયવો લખો. 03 સ્ત્રી પ્રજનન તંત્ર (ફિમેલ રીપ્રોડક્ટિવ સિસ્ટમ) ૧) બાહ્ય પ્રજનન અવયવો ૨) આંતરિક પ્રજનન અવયવો (૨) પેલ્વીસ વિશે લખો. 04 (૩) એકલેમ્પ્સીયાનાં ચિન્હો અને લક્ષણો જણાવી, તેમાં આપવામાં આવતી સારવાર વિશે લખો. 05 પ્રશ્ન-ર