પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) આરોગ્ય શિક્ષણ આપવાની તકો સમજાવો.03 (૨) સામાજિક પરિવર્તન માટેના પરિબળો જણાવો.04 (૩) સારા કાઉન્સેલરના ગુણધર્મો લખો.05 અથવા (૧) ગ્રામ પંચાયતના કાર્યો જણાવો.03 (૨) એ.વી.એઈડનું લીસ્ટ લખો અને પોસ્ટર વિશે સમજાવો.04 (૩) જનની સુરક્ષા યોજના વિશે સમજાવો.05 પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) ગ્રામ્ય સમુદાય અને શહેરી સમુદાય વચ્ચેનો તફાવત જણાવો.08 (૨) લર્નિંગના સિધ્ધાંતો જણાવો.04 અથવા (૧) દર્દીને સબસેન્ટર પરથી પી.એચ.સી પર રીફર કરતી વખતે