યુનિટ – 7 કેર ઓફ એડોલેશન્ટ ગર્લ્સ પ્રસ્તાવના તરૂણીઓની સંભાળનો વ્યાપક ઉદ્દેશ નીચે મુજબ છે. (હેતુઓ) મેન્સ્ટ્રુઅલ સાયકલ (માસિક ચક્ર) મેન્સ્ટ્રુઅલ સાયકલના 3 ફેઝ હોય છે. જે નીચે મુજબ છે. 1.મેન્સ્ટ્રુઅલ ફેઝ 2.પ્રોલીફરેટીવ ફેઝ 3.સિક્રીટરી ફેઝ તરુણી સાથે માસિક ધર્મ સંબંધીત સંમપરામર્શ (કાઉન્સેલિંગ) મેન્સ્ટ્રુઅલ હાઇજીન (માસીક આવ્યા સમયની સાર સંભાળ) માસિકસ્ત્રાવ દરમિયાન ચોખ્ખાઇ માટે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા : વહેલા લગ્ન અને તેની અસરો કારણો વહેલા લગ્નથી થતા નુક્શાન (ઇફેક્ટ