Pathophysiological mechanism of disease a). Stress Adaptation, Stressors, Management and Nursing Management. (સ્ટ્રેસ એડપસ્ટેશન સ્ટ્રેસર, મેનેજમેન્ટ, એન્ડ નર્સિંગ મેનેજમેન્ટ). ફિઝિકલ, કેમિકલ અને ઈમોશનલ ફેક્ટરના કારણે સ્ટ્રેસ અરાઈસ થાઈ છે. તેના કારણે શારીરિક અને માનસિક અનરેસ્ટ (Disturbance) જોવા મળે છે. જ્યારે ઇન્ડિવિજ્યુલ ડિમાન્ડ સામે એડિકવેટ કોપ ના કરી શકે તેના કારણે સ્ટ્રેસ અરાઈસ થાય છે. જ્યારે પર્સન તેને સ્ટ્રેસર (સ્ટ્રેસ આપનાર પરિબળો) તરીકે પરસીવ કરે તેના કારણે સ્ટ્રેસફુલ ઇવેન્ટ જોવા મળે