07/07/2014 – પેપર સોલ્યુશન નંબર – 07 પ્રશ્ન – ૧ (અ) સર્વે એટલે શું? સર્વેના પ્રકાર જણાવો અને તેના લાભો જણાવો. 08 સર્વે Definition સમુદાયમાં રહેતા લોકોનું અવલોકન કરીને માહિતી ભેગી કરવાની રીતને કોમ્યુનિટી સર્વે કહે છે તેને હેલ્થ સર્વે પણ કહેવામાં આવે છે. જ્યારે સમુદાયમાં રહેતા લોકોના આરોગ્યને લગતા, ખોરાકને લગતા, માંદગીને લગતા સર્વે કરીને માહિતી એકઠી કરવામાં આવે તો તેને હેલ્થ સર્વે કહેવામાં આવે છે. 🔹સર્વેના પ્રકાર સર્વે