પેપર સોલ્યુશન નંબર-10-(22/04/2024) તારીખઃ22/04/2024 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) બીહેવીઅર ચેન્જ કોમ્યુનીકેશન (બીસીસી) એટલે શું? 03 બિહેવીયર ચેન્જ કોમ્યુનિકેશન Definition : અર્થપૂર્ણ કોમ્યુનિકેશનથી લોકોના બિહેવિયરમાં ચેન્જ લાવી શકાય છે આ બિહેવિયરમાં બદલાવ લાવવાની પ્રક્રિયાને બીહેવીયર ચેન્જ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. હેતુ : બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશનો મુખ્ય હેતુ લોકોમાં આરોગ્ય વિષયક માહિતી આપી તેમાં પોઝિટિવ ફેરફાર દ્વારા હેલ્થને પ્રમોટ કરવાનો છે. (૨) બીસીસીનાં તબકકાઓ લખો. 04 બીસીસી ના મુખ્ય તબકકાઓ