07/08/2023 – પેપર સોલ્યુશન નંબર – 08 તારીખઃ07/08/2023 પ્રશ્ન – 1 : નીચેના પ્રશ્નોના જવાબ લખો: (1) પ્રાયમરી હેલ્થ કેર એટલે શું? 03 પ્રાઇમરી હેલ્થ કેર Definition : પ્રાથમિક આરોગ્ય સંભાળ તે જરૂરી આરોગ્ય સંભાળ છે. વૈજ્ઞાનિક રીતે આધારવાળી, બુદ્ધિગમ્ય હોય અને સાર્વત્રિક પ્રાપ્ય હોય છે. ઘર આંગણે અપાય તેવી તમામ પાયાની સેવાઓ આવરી લીધેલ હોય, સમાજ દ્વારા સ્વીકાર્ય હોય અને લોક ભાગીદારી દ્વારા દેશ અને સમાજને પોસાય તેવી કિંમત