All posts by mynursingapp
F.Y. HP – THE HUMAN BODY UNIT – 1 (UPLOAD in app )
યુનિટ-૧ The Human Body (ધ હ્યુમન બોડી) ઓબ્જેક્ટીસ (સ્ટ્રક્ચર એન્ડ ફંકશન ઓફ હ્યુમન બોડી)માનવશરીરની રચના અને તેના કાર્યોનો અભ્યાસ: પ્રસ્તાવના:- એ.એન.એમ. એ માનવ શરીરની રચનાનો અભ્યાસ શા માટે જરૂરી છે. એનાટોમી (હ્યુમન બોડી ):-“એનાટોમી (હ્યુમન બોડી) એટલે કે શરીરની રચનાનો અભ્યાસ “આ એક વિજ્ઞાનશાસ્ત્ર છે જેમાં શરીરના વિવિધ અવયવના આકાર, તેમના સ્થાન અને રચનાનું વર્ણન કરવામાં આવે છે અને અવયવોના પરસ્પર સંબંધો વિશેનો સમાવેશ થાય છે. ફિજિયોલોજી :- ” ફિજિયોલોજી