All posts by mynursingapp
SY – ANM – MIDWIFERY UNIT – 7 CARE DURING NORMAL LABOR(UPLOAD)
યુનિટ – 7 નોર્મલ લેબર દરમિયાન કેર પ્રસ્તાવના વ્યાખ્યા નોર્મલ લેબર લેબર નોર્મલ લેબર એબનોર્મલ લેબર અબોર્સન મીસકેરેજ પ્રીમેચ્યોર બર્થ ફુલટર્મ બર્થ નોર્મલ બર્થ 7C (સ્વચ્છ સપ્તક )નું મહત્વ ઉપર પ્રમાણેના 7 – નું મહત્વ (સ્વચ્છ સપ્તક ) ચેપની અટકાયત માટે પ્રસુતી દરમ્યાન અનિવાર્ય છે.જે વિસ્તૃતમાં નીચે મુજબ છે. સ્વચ્છ સપાટી સ્વચ્છ હાથ સ્વચ્છ નાળ બાંધવાનો દોરો સ્વચ્છ બ્લેડ સ્વચ્છ નાળનો છેડો માતા અને બાળક ના સ્વછ કપડાં સ્વચ્છ પેરિનીયમ