All posts by mynursingapp
ANM – SY – MIDWIFERY PAPER SOLUTION 14/09/2025(UPLOAD)
14/09/2025 પ્રશ્ર-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) એન્ટીનેટલ કેર એટલે શું ?03 વ્યાખ્યા એન્ટીનેટલ કેરના મુખ્ય બે પ્રકાર છે. (૨) એન્ટીનેટલ કેરના હેતુઓ જણાવો.04 એન્ટીનેટલ કેર એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાની નિયમિત તપાસ અને દેખરેખ, જેનાથી માતા અને ભ્રુણ બંનેનું આરોગ્ય સારું રહી શકે છે. એન્ટીનેટલ કેર (ANC) ના મુખ્ય હેતુઓ 1.ગર્ભાવસ્થાની પુષ્ટિ અને અભિગમનું મૂલ્યાંકન કરવું 2. માતા અને ભ્રુણના આરોગ્યની જાળવણી કરવી 3. જોખમવાળી ગર્ભાવસ્થાની ઓળખ અને વ્યવસ્થાપન