All posts by mynursingapp
ANM – SY – HEALTH CENTER MANAGEMENT (HCM) PAPER SOLUTION 09/09/2025(UPLOAD)
09/09/2025 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) મમતા કલીનીક એટલે શું?03 મમતા ક્લિનિક Definition : મમતા ક્લિનિક એ એક નિયત દિવસની આરોગ્ય સેવા છે,જેમાં ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ તથા પાંચ વર્ષથી નાના બાળકોને વ્યાપક આરોગ્ય સેવાઓ એક જ જગ્યાએ આપવામાં આવે છે. હેતુ (૨) મમતા કાર્ડનું મહત્વ સમજાવો.04 મમતા કાર્ડનું મહત્વ મમતા કાર્ડના મુખ્ય હેતુ મમતા કાર્ડમાં સમાવિષ્ટ વિગતો માતા માટે બાળક માટે આરોગ્ય શિક્ષણ મહત્વ (૩) મમતા કલીનીકમાં