All posts by mynursingapp
F.Y. – ANM – CHN UNIT – 3 HEALTH PROBLEMS AND POLICIES
યુનિટ – 3 હેલ્થ પ્રોબ્લેમ્સ એન્ડ પોલીસી મુખ્ય હેતુ : ગૌણ હેતુઓ : આ યુનિટના અંતે તાલીમાર્થીઓ. પ્રસ્તાવના ભારતમાં પ્રવર્તતી આરોગ્ય સમસ્યા આરોગ્ય સમસ્યાના કારણો 1.વ્યક્તિગત કારણો 2.વાતાવરણીય પરિબળો 3.સામાજિક-આર્થિક પરિબળો 4.રાજકીય પરિબળો 5.અન્ય પરિબળો ક્લાસિફિકેશન ઓફ હેલ્થ પ્રોબ્લેમ (આરોગ્ય સમસ્યાનુ વર્ગીકરણ) ભારતમાં આરોગ્ય સમસ્યાને નીચે પ્રમાણે વર્ગીકૃત કરેલ છે. 1) કમ્યુનિકેબલ ડીસીજ પ્રોબ્લેમ (સંક્રામક રોગની સમસ્યા) 2) ન્યુટ્રીશનલ પ્રોબ્લેમ (પોષણ સમસ્યા) પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન (પી.ઈ.એમ.) એન્ડેમિક ગોઈટર વિટામિનની ઉણપ