All posts by mynursingapp
07/08/2018-ANM-SY-HCM
07/08/2018 પ્રશ્ન – ૧ (૧) મમતા ક્લિનિક એટલે શું? 03 (૨) મમતા કાર્ડનું મહત્વ સમજાવો. 04 (૩) મમતા ક્લિનિકમાં અપાતી સેવાઓ લખો. 05 અથવા (૧) પ્રાઇમરી હેલ્થ કેર એટલે શું? 03 (૨) પ્રાઇમરી હેલ્થ કેર ગ્રામ્ય સ્તરે ક્યાં અને કોણ કોણ આપે છે? 04 (૩) પ્રાઇમરી હેલ્થ કેરમાં એ.એન.એમ.ની ભૂમિકા લખો. 05 પ્રશ્ન – ૨ (૧) એ.એન.એમ તરીકે PHC પર રસીકરણનું સૂક્ષ્મ આયોજન સમજાવો. 08 (૨) સૂક્ષ્મ આયોજન એટલે શું?