skip to main content

PEDIATRIC UNIT 6 HEMATOLOGICAL DISORDERS

Hematological Disorders.

  • Explain/ Define Anemia (એનિમિયાને વ્યાખ્યાયિત કરો).

એનીમિયા એ ઇન્ફન્ટ તથા ચિલ્ડ્રન માં જોવા મળતો મોસ્ટ કોમન બ્લડ ડિસઓર્ડર છે. તે સામાન્ય રીતે પુઅર સોસીયોઇકોનોમિક કન્ડિશનવાળા વિસ્તાર માં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

એનિમિયા એ એવી કન્ડિશન છે જેમાં સર્ક્યુલેટિંગ રેડ બ્લડ સેલ તથા હિમોગ્લોબીન લેવલ એ તેના નોર્મલ લેવલ કરતા ઓછા પ્રમાણ ( રિડ્યુસ નંબર )માં હોય છે. તેના કારણે રેડ બ્લડ સેલ ની ઓક્સિજન કેરિંગ કેપેસીટી એ ડીક્રીઝ થાય છે.

તે સામાન્ય રીતે જુદા જુદા કારણોના લીધે જોવા મળે છે જેમ કે ન્યુટ્રીશનલ ડેફિશીયન્સી( આયૅન,વિટામીન B12 , ઓર ફોલેટ. ), ક્રોનિક ડિસીઝ, જીનેટીક કન્ડિશન,તથા બ્લડ લોસ.

ડિફરન્ટ બ્લડ hb લેવલ અકોરડિંગ ટુ એજ
ચિલ્ડ્રન્સ 6 મંથ ટુ 6 યર્સ:= 11gm/ dl.

ચિલ્ડ્રન્સ 6 યર્સ ટુ 14 યર્સ:= 12 gm/ dl.

અબોવ 14 years ઇન મેલ:=13 gm/ dl.

ફિમેલ:= 12 gm/ dl.

જો ચાઇલ્ડ માં હિમોગ્લોબીન નુ લેવલ એ 10 gm/ dl – 11 gm/ dl ની વચ્ચે હોય તો તેને માઇલ્ડ એનિમિયા કહેવામાં આવે છે.

જો ચાઇલ્ડ માં હિમોગ્લોબીન નુ લેવલ એ 7 gm/ dl – 10 gm/ dl ની વચ્ચે હોય તો તેને મોડરેટ એનિમિયા કહેવામાં આવે છે.

જો ચાઇલ્ડ માં હિમોગ્લોબીન નુ લેવલ એ 7 gm/ dl થી ઓછુ હોય તો તેને સિવ્યર એનિમિયા કહેવામાં આવે છે.

Explain the Etiology/ cause of the Anemia (એનિમિયા ના કારણ જણાવો).

ન્યુટ્રીશનલ ડેફિસિયન્સી ના કારણે.
ક્રોનિક ડીસીઝ ના કારણે.
જીનેટીક ફેક્ટરના કારણે.
બ્લડ લોસ થવાના કારણે.
ઇન્ફેક્શન થવાના કારણે.
બોનમેરો ડીસઓર્ડર ના કારણે.
વિટામીન ડેફીશીયન્સી ના કારણે.
રેડ બ્લડ સેલ નું પ્રોડક્શન ઇમેર્ડ થવાના કારણે.
એકસેસિવ અમાઉન્ટ માં બ્લડ લોસ થવાના કારણે.
રેડ બ્લડ સેલ્સ નું પ્રોડક્શન ડીક્રીઝ થવાના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the Anemia (એનિમિયા ના લક્ષણો તથા ચિન્હો જણાવો).

થાક લાગવો,
નબળાઈ આવવી,
સ્કિન,કંજક્ટાઇવા તથા મ્યુકસ મેમ્બરેન એ પેલ થવી,
શોર્ટનેસ ઓફ બ્રિધિંગ થવું,
ચક્કર આવવા,
માથું દુખવું,
રેપિડ તથા ઇરરેગ્યુલર હાર્ટબીટ થવા,
હાથ તથા પગ એ કોલ્ડ થવા.
નેઇલ્સ એ બ્રિટલ થવા.
કોન્સન્ટ્રેશન પુઅર થવું.
કોગ્નિટિવ ડીફીકલ્ટીઝ થવી.
ગ્રોથ તથા ડેવલોપમેન્ટ ડીલે થવા.
ભૂખ ન લાગવી.
ચક્કર આવવા.
ટેકીપ્નીયા.
ટેકીકાર્ડીયા.
પાલ્પીટેશન.
ડાયરિયા એન્ડ વોમીટીંગ થવી.
કાર્ડીયાક એમ્લાર્જમેન્ટ વીથ મરમર સાઉન્ડ.
અમુક કેસીસ માં જોન્ડીશ, પેટેચાઇ તથા ઇકાઇમોસીસ પણ પ્રેઝન્ટ હોવું.
હિપેટોમેગાલી થવું.

Explain the Diagnostic evaluation of the Anemia (એનિમિયા ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો).

History taking and physical examination,
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ.
પેરીફેરલબ્લડસ્મીયર.
એડિશનલ બ્લડ ટેસ્ટ.
બોનમેરો એસ્પીરેશન એન્ડ બાયોપ્સી.
ઇમેજિંગ ટેસ્ટ.
એક્સ રે.
સીટી સ્કેન.
એમ .આર .આઇ.
જીનેટીક ટેસ્ટીંગ.
સ્ટૂલ એક્ઝામિનેશન

Explain the management of the Anemia (એનિમિયા ના મેનેજમેન્ટ ને જણાવો).

ચાઇલ્ડ ને એનીમિયા થવા માટેના કારણ ને અસેસ કરવું.

જો ચાઇલ્ડ ને એનીમિયાની કન્ડિશન એ ન્યુટ્રીશનલ ડેફીશીયનસી ના કારણે હોય તો ચાઇલ્ડ ને એડીક્યુએટ ન્યુટ્રીશનલ સપ્લિમેન્ટ પ્રોવાઇડ કરવી જેમ કે આયૅન, વિટામીન B 12 તથા ફોલેટ.

ચાઇલ્ડ ને પ્રોપરલી આયર્ન યુક્ત ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને ન્યુટ્રીશનલ ડેફીશીયન્સી પ્રમાણે એડીક્યુએટ સપ્લીમેન્ટ્રી ડાયટ પ્રોવાઇડ કરવું.

જો ચાઇલ્ડ ને એનીમિયાની કન્ડિશન કોઇપણ ઇન્ફેક્શન અથવા ક્રોનિક ડીઝીઝ ના કારણે હોય તો ચાઇલ્ડ ની તે કન્ડિશન ને ઇમીડીએટલી ટ્રીટ કરવી.

જો ચાઇલ્ડ ને સિવ્યર એનીમિયા ની કન્ડિશન હોય તો પ્રોપરલી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું.

ચાઇલ્ડને રેગ્યુલરલી મોનિટરિંગ કરવું.

જો ચાઇલ્ડ ને એનિમિયાની કન્ડિશન એ એક્સેસિવ બ્લડ લોસ થવાના કારણે હોય તો તેને સ્ટોપ કરી ઇન્ટરાવિનર્સ ઇન્ફ્યુઝન ઇમીડીએટલી સ્ટાર્ટ કરવું.

ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ના બધા જ પ્રકારના લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરવા.

ચાઇલ્ડ ને એનિમીયાની કન્ડિશનમાંથી પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ નું રેગ્યુલરલી સ્ક્રિનિંગ કરવું.

  • Explain/ Define Iron deficiency Anemia (આયૅન ડેફીસિયન્સી એનિમિયા ને વ્યાખ્યાયિત કરો).

આયર્ન ડેફિસીયન્સી એનીમિયા એ ઇન્ફન્ટ તથા ચિલ્ડ્રન માં જોવા મળતો મોસ્ટ કોમન ન્યુટ્રીશનલ તથા હિમેટોલોજીકલ ડિસઓર્ડર છે. તે સામાન્ય રીતે પુઅર સોસીયોઇકોનોમિક કન્ડિશનવાળા વિસ્તાર માં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

આયૅન ડેફીશીયનસી એનિમિયા એ એવી કન્ડિશન છે કે જેમાં બાળકોમાં આયર્નની ડેફીશનસી ના કારણે રેડ બ્લડ સેલ્સ નું પ્રોડક્શન ડીક્રીઝ થાય છે આયર્ન કે જે હિમોગ્લોબીન ના પ્રોડક્શન થવામાં મદદ કરે છે તેની ડેફીશયન્સી ના કારણે થતી ડિસીઝ ને આયર્ન ડેફીનસી એનીમિયા કહેવામાં આવે છે.

Explain the Etiology/ cause of the iron Deficiency Anemia (આયૅન ડેફિસિયન્સી એનિમિયા ના કારણ જણાવો).

ઇનએડીક્યુએટ આયર્ન સ્ટોરેજ ડ્યુરિંગ ઇન્ટ્રા યુટેરાઇન પીરીયડ,
પ્રિમેચ્યોરિટી,
ટ્વિટન બેબી,
મેટરનલ એનિમિયા,
ઇગ્નોરન્સ અબાઉટ ચાઇલ્ડ કેર,
પોવર્ટી,
અમુક પ્રકારની ડીસીઝ કન્ડિશનના કારણે જેમ કે
ડાયરિયલ ડિસીઝ,
ઇન્ફેક્શન, માલએબ્ઝોર્બશન સિન્ડ્રોમ,
હુકવોમ્સ ઇનફેસ્ટેશન,
ક્રોનિક ઇલનેસના કારણે,
ઇનસફીશીયન્ટ આયૅન સપ્લાય એટ બર્થ ના કારણે.
આયૅન અબ્ઝોર્બશન ઇમ્પેર્ડ થવાના કારણે.
બ્લડ લોસ થવાના કારણે.
ન્યુટ્રીશનલ ડેફિસિયન્સી ના કારણે.
ક્રોનિક ડીસીઝ ના કારણે.
જીનેટીક ફેક્ટરના કારણે.
બ્લડ લોસ થવાના કારણે.
ઇન્ફેક્શન થવાના કારણે.
બોનમેરો ડીસઓર્ડર ના કારણે.
વિટામીન ડેફીશીયન્સી ના કારણે.
રેડ બ્લડ સેલ નું પ્રોડક્શન ઇમેર્ડ થવાના કારણે.
એકસેસિવ અમાઉન્ટ માં બ્લડ લોસ થવાના કારણે.
બોડી માં આયર્ન ની રિક્વાયરમેન્ટ ઇન્ક્રીઝ થવાના કારણે.
એકેસીવ બ્રેસ્ટફીડીંગ કરાવવાના કારણે.
હેરેડિટરી તથા જીનેટીક ફેક્ટરના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the iron Deficiency Anemia (આયૅન ડેફીસિયન્સી એનિમિયા ના લક્ષણો તથા ચિન્હો જણાવો).

થાક લાગવો,
નબળાઈ આવવી,
સ્કિન,કંજક્ટાઇવા તથા મ્યુકસ મેમ્બરેન એ પેલ થવી,
શોર્ટનેસ ઓફ બ્રિધિંગ થવું,
ચક્કર આવવા,
માથું દુખવું,
રેપિડ તથા ઇરરેગ્યુલર હાર્ટબીટ થવા,
હાથ તથા પગ એ કોલ્ડ થવા.
નેઇલ્સ એ બ્રિટલ થવા.
કોન્સન્ટ્રેશન પુઅર થવું.
કોગ્નિટિવ ડીફીકલ્ટીઝ થવી.
ગ્રોથ તથા ડેવલોપમેન્ટ ડીલે થવા.
ભૂખ ન લાગવી.
ચક્કર આવવા.
ટેકીપ્નીયા.
ટેકીકાર્ડીયા.
પાલ્પીટેશન.
ડાયરિયા એન્ડ વોમીટીંગ થવી.
કાર્ડીયાક એમ્લાર્જમેન્ટ વીથ મરમર સાઉન્ડ.
અમુક કેસીસ માં જોન્ડીશ, પેટેચાઇ તથા ઇકાઇમોસીસ પણ પ્રેઝન્ટ હોવું.
હિપેટોમેગાલી થવું.
ઇરિટેબીલિટી થવી.
ટાયર્ડનેસ થવુ.
ટંગ પેપીલા ની એટ્રોફી થવી.

Explain the Diagnostic evaluation of the child with the iron Deficiency Anemia (આયૅન ડેફિસિયન્સી એનિમિયા ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો).

History taking and physical examination,
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ.
પેરીફેરલબ્લડસ્મીયર.
એડિશનલ બ્લડ ટેસ્ટ.
બોનમેરો એસ્પીરેશન એન્ડ બાયોપ્સી.
સિરમ ફેરિટીન લેવલ ટેસ્ટ.
ટોટલ આયર્ન બાઇન્ડિંગ કેપેસિટી ટેસ્ટ.
ઇમેજિંગ ટેસ્ટ.
એક્સ રે.
સીટી સ્કેન.
એમ .આર .આઇ.
જીનેટીક ટેસ્ટીંગ.
સ્ટૂલ એક્ઝામિનેશન

Explain the management of the iron Deficiency Anemia (આયૅન ડેફિસીયન્સી એનિમિયા ના મેનેજમેન્ટ ને જણાવો).

ચાઇલ્ડ ને ફેરસ સલ્ફેટ 6 mg/ kg/ 24 hour 3 ડોસિઝ પ્રોવાઇડ કરવા.

ચાઇલ્ડ ને આયર્ન ડેક્સટ્રોન 50 mg/ 24 hour- IM પ્રોવાઇડ કરવુ.

ચાઇલ્ડ ને ફોલિક એસિડ ચિલ્ડ્રન કે જે અન્ડર 4 યર્સ હોય તેને 0.4 mg/ day પ્રોવાઇડ કરવુ.

ચાઇલ્ડ ને વિટામીન B12- 30 – 100 ug,IM,SC( 5 ટુ 10 ડે) પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના ડાયટરી ઇન્ટેકમાં ઇમ્પ્રુવમેન્ટ કરવી સ્પેશ્યલી આયર્ન અને પ્રોટીન કન્ટેનિંગ ફૂડ ચાઇલ્ડ ને પ્રોવાઇડ કરવું.

જો ચાઇલ્ડ ને એનીમિયાની કન્ડિશન એ ન્યુટ્રીશનલ ડેફીશીયનસી ના કારણે હોય તો ચાઇલ્ડ ને એડીક્યુએટ ન્યુટ્રીશનલ સપ્લિમેન્ટ પ્રોવાઇડ કરવી જેમ કે આયૅન, વિટામીન B 12 તથા ફોલેટ.

ચાઇલ્ડ ને પ્રોપરલી આયર્ન યુક્ત ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને ન્યુટ્રીશનલ ડેફીશીયન્સી પ્રમાણે એડીક્યુએટ સપ્લીમેન્ટ્રી ડાયટ પ્રોવાઇડ કરવું.

જો ચાઇલ્ડ ને એનીમિયાની કન્ડિશન કોઇપણ ઇન્ફેક્શન અથવા ક્રોનિક ડીઝીઝ ના કારણે હોય તો ચાઇલ્ડ ની તે કન્ડિશન ને ઇમીડીએટલી ટ્રીટ કરવી.

જો ચાઇલ્ડ ને સિવ્યર એનીમિયા ની કન્ડિશન હોય તો પ્રોપરલી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું.

ચાઇલ્ડને રેગ્યુલરલી મોનિટરિંગ કરવું.

જો ચાઇલ્ડ ને એનિમિયાની કન્ડિશન એ એક્સેસિવ બ્લડ લોસ થવાના કારણે હોય તો તેને સ્ટોપ કરી ઇન્ટરાવિનર્સ ઇન્ફ્યુઝન ઇમીડીએટલી સ્ટાર્ટ કરવું.

ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ના બધા જ પ્રકારના લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરવા.

ચાઇલ્ડ ને એનિમીયાની કન્ડિશનમાંથી પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ નું રેગ્યુલરલી સ્ક્રિનિંગ કરવું.

ચાઇલ્ડ ને એડિકયુટેડ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી ઈમોશનલ સપોર્ટ કરવો.

ચાઇલ્ડ ની કન્ડિશન ને પ્રોપરલી મોનિટરિંગ કરવી જેમાં વાઇટલ સાઇન ઇન્ટેક આઉટપુટ ચાર્ટ પ્રોપરલી રેકોર્ડિંગ કરવા.

  • Explain/ Define Sickle cell Anemia (સિકલ સેલ એનિમિયા ને વ્યાખ્યાયિત કરો).

“સિકલ સેલ એનિમિયા” એ એક સિવ્યર હિમોલાઇટીક એનીમિયા તથા હેરેડિટીટરી અને જીનેટીક બ્લડ ડિસ્ઓર્ડર છે જે સામાન્ય રિતે રેડ બ્લડ સેલ ને અફેક્ટ કરે છે કે જેમાં રેડ બ્લડ સેલ એ એબનોર્મલ સિકલ સેપ થાય છે.

આ ડીઝિઝમાં રેડ બ્લડ સેલ્સ એ રિજીડ,સ્ટીકી તથા એબનોર્મલ ક્રીસેન્ટ તથા સિકલ સેપ થાય છે. આ રેડ બ્લડ સેલ્સ ના એબનોર્મલ શેપના કારણે બ્લડ ફ્લો એ બ્લોક થાય છે જેના કારણે પેઇન, ઓર્ગન ડેમેજ,તથા ઇન્ફેક્શન ના રિસ્ક એ ઇન્ક્રીઝ થાય છે સિકલ શેપ રેડ બ્લડ સેલ્સ નુ લાઇફ સ્પાન એ 30-40 days સુધીનો જ હોય છે અને તેની ઓક્સિજન કેરીંગ કેપેસિટી પણ ડિક્રિઝ થયેલી હોય છે.

Explain the Etiology/ cause of the Sickle cell Anemia (સિકલ સેલ એનિમિયા ના કારણ જણાવો).

જીનેટીક મ્યુટેશન થવાના કારણે.
હેરેડીટરી કન્ડિશન ના કારણે.
સિકલ સેલ ડીઝીઝ ની ફેમેલી હિસ્ટ્રી હોવાના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the Sickle cell Anemia (સિકલ સેલ એનિમિયા ના લક્ષણો તથા ચિન્હો જણાવો).

માઇલ્ડ જોન્ડીશ થવો,
ફિવર આવવો,
માથુ દુખવું,
થાક લાગવો,
નબળાઈ આવવી,
સ્કિન,કંજક્ટાઇવા તથા મ્યુકસ મેમ્બરેન એ પેલ થવી,
શોર્ટનેસ ઓફ બ્રિધિંગ થવું,
ચક્કર આવવા,
વિઝન પ્રોબ્લેમ થવી,
લેગ અલ્સર થવા,
સ્પીચ એ એબસન્સ થવી,
પેઇન એપીસોડ્સ આવવા,
માથું દુખવું,
રેપિડ તથા ઇરરેગ્યુલર હાર્ટબીટ થવા,
હાથ તથા પગ એ કોલ્ડ થવા.
નેઇલ્સ એ બ્રિટલ થવા.
કોન્સન્ટ્રેશન પુઅર થવું.
કોગ્નિટિવ ડીફીકલ્ટીઝ થવી.
ગ્રોથ તથા ડેવલોપમેન્ટ ડીલે થવા.
ભૂખ ન લાગવી.
ચક્કર આવવા.
ટેકીપ્નીયા.
ટેકીકાર્ડીયા.
પાલ્પીટેશન.
ડાયરિયા એન્ડ વોમીટીંગ થવી.
કાર્ડીયાક એમ્લાર્જમેન્ટ વીથ મરમર સાઉન્ડ.
અમુક કેસીસ માં જોન્ડીશ, પેટેચાઇ તથા ઇકાઇમોસીસ પણ પ્રેઝન્ટ હોવું.
હિપેટોમેગાલી થવું.
ઇરિટેબીલિટી થવી.
ટાયર્ડનેસ થવુ.
ન્યુમોનિયા.
એન્લાજર્મેન્ટ થયેલી સ્પ્લીન નું ટ્રોમેટિક રપ્ચર થવું.

Explain the Diagnostic evaluation of the child with the Sickle cell Anemia (સિકલ સેલ એનિમિયા ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો).

History taking and physical examination,
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ.
પેરીફેરલબ્લડસ્મીયર.
એડિશનલ બ્લડ ટેસ્ટ.
હિમોગ્લોબીન સોલ્યુબિલીટી ટેસ્ટ,
બોનમેરો એસ્પીરેશન એન્ડ બાયોપ્સી.
સિરમ ફેરિટીન લેવલ ટેસ્ટ.
ટોટલ આયર્ન બાઇન્ડિંગ કેપેસિટી ટેસ્ટ.
જીનેટીક ટેસ્ટીંગ.

Explain the management of the Sickle cell Anemia (સિકલ સેલ એનિમિયા ના મેનેજમેન્ટ ને જણાવો).

ચાઇલ્ડ નું રેગ્યુલરલી હેલ્થ સુપર વિઝન કરવું.

ચાઇલ્ડ ને એડીક્યુએટ હાઇડ્રોક્સિયુરિયા મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડના હાઇડ્રેશન સ્ટેટસ ને પ્રોપરલી મેઇન્ટેન રાખવું.

ચાઇલ્ડ ના બ્લડ તથા તેના ઇલેક્ટ્રોલાઇટ લેવલ ને પ્રોપરલી મેઇન્ટેન રાખવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી એન્ટિબાયોટિક મેડિકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના ડાયટરી ઇન્ટેકમાં ઇમ્પ્રુવમેન્ટ કરવી સ્પેશ્યલી આયર્ન અને પ્રોટીન કન્ટેનિંગ ફૂડ ચાઇલ્ડ ને પ્રોવાઇડ કરવું.

જો ચાઇલ્ડ ને એનીમિયાની કન્ડિશન એ ન્યુટ્રીશનલ ડેફીશીયનસી ના કારણે હોય તો ચાઇલ્ડ ને એડીક્યુએટ ન્યુટ્રીશનલ સપ્લિમેન્ટ પ્રોવાઇડ કરવી જેમ કે આયૅન, વિટામીન B 12 તથા ફોલેટ.

ચાઇલ્ડ ને પ્રોપરલી આયર્ન યુક્ત ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને ન્યુટ્રીશનલ ડેફીશીયન્સી પ્રમાણે એડીક્યુએટ સપ્લીમેન્ટ્રી ડાયટ પ્રોવાઇડ કરવું.

જો ચાઇલ્ડ ને એનીમિયાની કન્ડિશન કોઇપણ ઇન્ફેક્શન અથવા ક્રોનિક ડીઝીઝ ના કારણે હોય તો ચાઇલ્ડ ની તે કન્ડિશન ને ઇમીડીએટલી ટ્રીટ કરવી.

જો ચાઇલ્ડ ને સિવ્યર એનીમિયા ની કન્ડિશન હોય તો પ્રોપરલી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું.

ચાઇલ્ડને રેગ્યુલરલી મોનિટરિંગ કરવું.

જો ચાઇલ્ડ ને એનિમિયાની કન્ડિશન એ એક્સેસિવ બ્લડ લોસ થવાના કારણે હોય તો તેને સ્ટોપ કરી ઇન્ટરાવિનર્સ ઇન્ફ્યુઝન ઇમીડીએટલી સ્ટાર્ટ કરવું.

ચાઇલ્ડ ને પેઇન ની કન્ડિશન હોય તો એનાલજેસીક મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ના બધા જ પ્રકારના લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરવા.

ચાઇલ્ડ ને એનિમીયાની કન્ડિશનમાંથી પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ નું રેગ્યુલરલી સ્ક્રિનિંગ કરવું.

ચાઇલ્ડ ને એડિકયુટેડ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી ઈમોશનલ સપોર્ટ કરવો.

ચાઇલ્ડ ની કન્ડિશન ને પ્રોપરલી મોનિટરિંગ કરવી જેમાં વાઇટલ સાઇન ઇન્ટેક આઉટપુટ ચાર્ટ પ્રોપરલી રેકોર્ડિંગ કરવા.

  • Explain/ Define thalassemia. ( થેલેસેમીયા ને વ્યાખ્યાયિત કરો)

થેલેસેમિયાએ ગ્રુપ ઓફ હેરિડીટરી હિમોલાઇટીક એનિમિયા છે. જે એક ઓટોઝોમલ રેસેસીવ જીનેટીક ડિસઓર્ડર છે કે જેમાં હિમોગ્લોબીન નું સિન્થેસીસ એ રિડક્શન થાય/ ઇનએડીક્યુએટ અમાઉન્ટ ઓફ પ્રોડક્શન થાય છે.

થેલેસેમિયા એ જીનેટીક બ્લડ ડિસ્ઓર્ડર છે જેમા બોડી મા ઇનફ અમાઉન્ટ મા હિમોગ્લોબીન (પ્રોટીન ઇન રેડ બ્લડ સેલ્સ ધેટ કેરી ઓક્સિજન ઇનટુ ધ બોડી) નુ પ્રોડક્શન થતુ નથી.આમા રેડ બ્લડ સેલ્સ લાર્જ અમાઉન્ટમા ડિસ્ટ્રોય થાય છે જેના કારણે એનિમીયા ની કન્ડિશન અરાઇઝ થાય છે.

થેલેસેમિયા ના મેઇન્લી બે ટાઇપ પડે છે.

A) આલ્ફા થેલેસેમિયા,
B) બીટા થેલેસેમિયા ,

A) આલ્ફા થેલેસેમિયા,
આલ્ફા થેલેસેમિયા એ હિમોગ્લોબીન ની આલ્ફા ચેઇન એ મિસીંગ અથવા તેમાં મ્યુટેશન થવાના કારણે જોવા મળે છે.

1)સાઇલેન્ટ કેરિયર
આમાં એક અથવા બંને આલ્ફા ગ્લોબીન જીન એ મિસીંગ અથવા મ્યુટેટેડ થાય છે પરંતુ આમા કોઇ સિમ્ટોમ્સ જોવા મડતા નથી.

2)આલ્ફા થેલેસેમીયા ટ્રેઇટ
આમા બે આલ્ફા ગ્લોબીન જીન એ મિસીંગ અથવા મ્યુટેટેડ થાય છે.અને તેના કારણે માઇલ્ડ એનિમીયા ની કન્ડિશન અરાઇઝ થાય છે,તથા માઇલ્ડ સિમ્ટોમ્સ જોવા મળે છે જેમ કે ફટીગ ઓર પેલ સ્કિન.

3) હિમોગ્લોબીન H ડિસીઝ
આમાં ત્રણ આલ્ફા ગ્લોબીન ચેઇન એ મિસિંગ તથા મ્યુટેશન થાય છે તેના કારણે મોડરેટ થી સિવ્યર એનીમીયા ની કન્ડિશન અરાઇઝ થાય છે. તેમાં મોર પ્રોનાઉસન્ડ એનિમિયા,જોન્ડીસ,
એન્લાજૅ સ્પલીન તથા બીજા સિમ્ટોમ્સ જોવા મળે છે.

4) આલ્ફા થેલેસેમીયા મેઝર
આમાં બધા જ એટલે કે ચારેય આલ્ફા ગ્લોબીનજીન એ મિસિંગ તથા સિવ્યરલી મ્યુટેટેડ થાય છે.તેના કારણે સિવ્યર એનિમીયા તથા બીજી હેલ્થ પ્રોબ્લેમ જોવા મડે છે.

B) બીટા થેલેસેમિયા ,
બીટા થેલેસેમિયા એ હિમોગ્લોબીન ની બીટા ચેઇન એ મિસીંગ અથવા તેમાં મ્યુટેશન થવાના કારણે જોવા મળે છે.

1) બીટા થેલેસેમિયા ટ્રેઇટ
આમાં એક બીટા ગ્લોબીન જીન એ મિસિંગ તથા મ્યુટેશન થાય છે આમાં ચાઇલ્ડ એ સામાન્ય રીતે માઇલ્ડ હોય છે અને બીજા સિમ્ટોમ્સ પણ જોવા મળતા નથી.

2) બીટા થેલેસેમિયા ઇન્ટરમીડિયા
આમાં બે બીટા ગ્લોબીન જીન એ મોડરેટ ડિગ્રી મા અફેક્ટ થાય છે સિમ્પટોમ્સ એ વેરી વાઇડલી હોય છે. તેના કારણે માઇલ્ડ થી સિવ્યર એનીમિયા ની કન્ડિશન જોવા મળે છે. ક્યારેક તેમાં ટ્રાન્સફયુઝનની પણ જરૂરિયાત રહે છે.

3) બીટા થેલેસેમિયા મેઝર ( કુલીસ એનિમીયા)
આમાં બંને બીટા ગ્લોબીન જીન એ સીવ્યરલી અફેક્ટ થાય છે. હિના કારણે સીવ્યર એનીમિયા ની કન્ડિશન અરાઇઝ થાય છે. આમાં ટ્રાન્સફયુઝન એ ચાઇલ્ડહુડ થી શરૂ થઇને લાઇફ લોંગ સુધી જરૂરિયાત રહે છે.

Other classification of the thalassemia

1) થેલેસેમિયા મેજર,
2) થેલેસેમિયા ઇન્ટરમીડિયા,
3) થેલેસેમિયા માઇનોર

1.થેલેસેમિયા મેજર (કુલીસ એનિમિયા):

થેલેસેમિયા મેજર થેલેસેમિયા નું સૌથી સિવ્યર ફોર્મ છે.
તે ત્યારે થાય છે જ્યારે ચાઇલ્ડ ને બે મ્યુટેડ બીટા ગ્લોબિન જનીનો એ વારસામાં મળે છે, બન્ને માતાપિતામાંથી એક. આ બીટા ગ્લોબિન ચેઇન એ સિગ્નીફિકન્ટ રિડક્શન અથવા એબસન્ટ માં પરિણમે છે, જે સિવ્યર એનિમિયા ની કન્ડિશન થાય છે.

થેલેસેમિયા મેજર ધરાવતા ચાઇલ્ડ ને હિમોગ્લોબિન નું લેવલ ને જાળવવા અને કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડહુડ થી જ લાઇફલોંગ બ્લડ ટ્રાન્સફ્યુઝન ની જરૂર પડે છે.
વિધાઉટ ટ્રીટમેન્ટ , થેલેસેમિયા મેજર એ ગ્રોથ ડીલે ઓર્ગન ડેમેજ તથા બોન પ્રોબ્લેમ અને બીજી હેલ્થ રીલેટેડ કન્ડિશન થઇ શકે છે.

2.થેલેસેમિયા ઇન્ટરમીડિયા:

થેલેસેમિયા ઇન્ટરમીડિયા એ થેલેસેમિયા નું ઇન્ટરમીડિયેટ ફોર્મ છે, જે થેલેસેમિયા મેજર કરતાં ઓછું સિવ્યર હોય છે પરંતુ થેલેસેમિયા માઇનોર કરતાં વધુ સિવ્યર હોય છે. થેલેસેમિયા ઇન્ટરમીડિયા ધરાવતા ચાઇલ્ડ માં બે મ્યુટેટેડ બીટા ગ્લોબિન જનીનો હોય છે, પરંતુ સિવ્યરતા ની ડિગ્રી જુદી જુદી હોય છે.

સિમ્ટોમ્સ એ માઇલ્ડ થી મોડરેટ એનિમિયાની રેન્જ માં હોય શકે છે, અને કેટલાક ચાઇલ્ડ ને સિમ્ટોમ્સ નું મેનેજમેન્ટ કરવા માટે બ્લડ ટ્રાન્સફ્યુઝન ની પણ જરૂરિયાત પડી શકે છે.

થેલેસેમિયા ઇન્ટરમીડિયા ધરાવતા ચાઇલ્ડ માં સિમ્ટોમ્સ ની સિવ્યારિટી પ્રમાણે ટ્રીટમેન્ટ ની જરૂરિયાત ચેન્જ થાય છે. થેલેસેમિયા ઇન્ટરમીડિયા ધરાવતા ચાઇલ્ડ ને બોન ની ડિફોરમિટીઝ, એનલાજૅ સ્પલીન અને ગોલ સ્ટોન જેવી કોમ્પ્લીકેશન્સ નો થય શકે છે, પરંતુ થેલેસેમિયા મેજર ની સરખામણીમાં આ સામાન્ય રીતે ઓછા સિવ્યર હોય છે.

3.થેલેસેમિયા માઇનોર (ટ્રેઇટ):

થેલેસેમિયા માઇનોર, જેને થેલેસેમિયા ટ્રેઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે થેલેસેમિયા નું સૌથી માઇલ્ડેસ્ટ ફોર્મ છે. તે ત્યારે થાય છે જ્યારે ચાઇલ્ડ ને એક માતાપિતા પાસેથી એક મ્યુટેટેડ બીટા ગ્લોબિન જનીન અને અન્ય માતાપિતા પાસેથી એક નોર્મલ બીટા ગ્લોબિન જનીન વારસામાં મળે છે.

થેલેસેમિયા માઇનોર ધરાવતા ચાઇલ્ડ માં સામાન્ય રીતે કોઇ સિમ્ટોમ્સ હોતા નથી અથવા તો એનિમિયા ના માત્ર માઇલ્ડ સિમ્ટોમ્સ હોય છે.

થેલેસેમિયા માઇનોર કેરિયર્સ માં સામાન્ય રીતે હિમોગ્લોબિન નું લેવલ એ સામાન્ય કરતાં થોડું ઓછું હોય છે, પરંતુ તેમને સામાન્ય રીતે ટ્રીટમેન્ટ ની જરૂર હોતી નથી. જો કે, થેલેસેમિયા માઇનોર ના કેરીયર એ જનીન પરિવર્તન તેમના ચાઇલ્ડ ને આપી શકે છે.

Explain the Etiology/ Cause of the thalassemia.
( થેલેસેમીયા ના કારણ જણાવો)

જીનેટીક મ્યુટેશન થવાના કારણે,
આલ્ફા ગ્લોબીન તથા બીટા ગ્લોબીન મા ઇમ્પેરમેન્ટ થવાના કારણે.
ફેમીલીહિસ્ટ્રી હોવાના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the thalassemia.
(થેલેસેમીયા ના લક્ષણો તથા ચિન્હો જણાવો).

થાક લાગવો,
સ્કિન, કંજક્ટાઇવા તથા મ્યુકર્સ મેમ્બરેન એ પેલ થવી,
શોટૅનેસ ઓફ બ્રીધ થવુ,
સ્પલીન તથા લીવર એનલાર્જમેન્ટ થવી(હિપેટોસ્પલીનો મેંગાલી),
જોન્ડીસ થવુ,
ગ્રોથ તથા ડેવલપમેન્ટ એ ડીલે થવા,
બોન એબનોર્માલીટીસ થવી,
હાર્ટ પ્રોબ્લેમ થવી,
એન્ડોક્રાઇન કોમ્પ્લિકેશન,
ઇન્ફેક્શન થવું.
ભૂખ ન લાગવી(એનોરેક્ઝીયા),
ફીડીંગ હેબિટ પુઅર થવી,
એબડોમન એ ડિસ્ટેન્સન થવું,
ફેઇલ્યોર ટુ થ્રાઇવ,
ફેસિયલ ફિચર્સ – અપર મેક્ઝીલા હાઇપરટ્રોફોઇડ, એક્સપોઝીંગ ઓફ અપર ટીથ, ડિપ્રેસ્ડ નેઝલ બ્રીજ,
માલ ઓક્લુઝન ઓફ ટીથ,
લિમ્ફએડીનોપથી ઓર હાઇપોગોનાડિઝમ,
ઓસ્ટીઓપોરોસીસ ઓફ
મેટાકારપલ્સ એન્ડ મેટાટારસલ્સ.
રિકરન્ટ રેસ્પીરેટરી ઇન્ફેક્શન,
લિમ્ફનોડ એન્લાજર્મેન્ટ,
પુઅર ન્યુટ્રીશનલ સ્ટેટસ થવુ.

Explain the Diagnostic evaluation of the thalassemia.
(થેલેસેમીયા ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો).

History taking and physical examination,
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ,
હિમોગ્લોબીન ઇલેક્ટ્રોફોરેસીસ,
પેરીફેરલ બ્લડ સ્મિયર ,
આયર્ન સ્ટડીઝ,
જીનેટીક ટેસ્ટીંગ,
બોન મેરો એક્ઝામિનેશન,
સામાન્ય
સિરમ બિલીરુબીન ટેસ્ટ,
સિરમ આયર્ન લેવલ,
બોન મેરો સ્ટડીઝ,
ઓસ્મોટીક ફ્રાજીલિટી ટેસ્ટ,
રેડિયોલોજીકલ ફાઇન્ડીગ્સ,

Explain the Management of the thalassemia.
(થેલેસેમીયા ના મેનેજમેન્ટ ને જણાવો).

ચાઇલ્ડ ને રીપીટેડ બ્લડ ટ્રાન્સફયુઝન ની રિક્વાયરમેન્ટ રહે છે. ચાઇલ્ડને બ્લડ ટ્રાન્સફયુઝન એ અર્લી ચાઇલ્ડહુડ થી શરૂ થય થ્રોઆઉટ લાઇફ દરમિયાન તેની જરૂરિયાત રહે છે.

ચાઇલ્ડ ને પ્રોપર્લી આયર્ન ચિલેટીન થેરાપી પ્રોવાઇડ કરવી. ચાઇલ્ડ ને લાંબા ગાળાના ટ્રાન્સફ્યુઝન ના કારણે આયર્ન ઓવરલોડ થવાની શક્યતાઓ રહે છે. જેના કારણે આ કન્ડિશન ને પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ ને આયર્ન ચિલેટીન થેરાપી પ્રોવાઇડ કરવામાં આવે છે.
આ આયર્ન ચિલેટીન થેરાપીમાં ( ડેફેરોક્ઝામાઇડ, ડેફેરીપ્રોન,ડેફેરાસિરોક્સ)નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

ચાઇલ્ડને પ્રોપરલી ફોલિક એસીડ સપ્લીમેન્ટ પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન પરફોર્મ કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી જીન થેરાપી પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપર્લી સપોર્ટીવ કેર પ્રોવાઇડ કરવી.

Explain the Nursing Management of the thalassemia.
(થેલેસેમીયા ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો).

પેસન્ટ ને કન્ડિશન, તેને થવા માટેના કારણો, એના લક્ષણો તથા ચિન્હો, અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.

ચાઇલ્ડ નું કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવુ.

ચાઇલ્ડ ને બ્લડ ટ્રાન્સફ્યુઝન સમયે કોઇ રિએક્શન છે કે નહી તે અસેસ કરવુ.

ચાઇલ્ડ નું રેગ્યુલરલી હેલ્થ સુપર વિઝન કરવું.

ચાઇલ્ડના હાઇડ્રેશન સ્ટેટસ ને પ્રોપરલી મેઇન્ટેન રાખવું.

ચાઇલ્ડ ના બ્લડ તથા તેના ઇલેક્ટ્રોલાઇટ લેવલ ને પ્રોપરલી મેઇન્ટેન રાખવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી એન્ટિબાયોટિક મેડિકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના ડાયટરી ઇન્ટેકમાં ઇમ્પ્રુવમેન્ટ કરવી સ્પેશ્યલી આયર્ન અને પ્રોટીન કન્ટેનિંગ ફૂડ ચાઇલ્ડ ને પ્રોવાઇડ કરવું.

જો ચાઇલ્ડ ને એનીમિયાની કન્ડિશન એ ન્યુટ્રીશનલ ડેફીશીયનસી ના કારણે હોય તો ચાઇલ્ડ ને એડીક્યુએટ ન્યુટ્રીશનલ સપ્લિમેન્ટ પ્રોવાઇડ કરવી જેમ કે આયૅન, વિટામીન B 12 તથા ફોલેટ.

ચાઇલ્ડ ને પ્રોપરલી આયર્ન યુક્ત ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને ન્યુટ્રીશનલ ડેફીશીયન્સી પ્રમાણે એડીક્યુએટ સપ્લીમેન્ટ્રી ડાયટ પ્રોવાઇડ કરવું.

જો ચાઇલ્ડ ને એનીમિયાની કન્ડિશન કોઇપણ ઇન્ફેક્શન અથવા ક્રોનિક ડીઝીઝ ના કારણે હોય તો ચાઇલ્ડ ની તે કન્ડિશન ને ઇમીડીએટલી ટ્રીટ કરવી.

જો ચાઇલ્ડ ને સિવ્યર એનીમિયા ની કન્ડિશન હોય તો પ્રોપરલી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું.

ચાઇલ્ડને રેગ્યુલરલી મોનિટરિંગ કરવું.

જો ચાઇલ્ડ ને એનિમિયાની કન્ડિશન એ એક્સેસિવ બ્લડ લોસ થવાના કારણે હોય તો તેને સ્ટોપ કરી ઇન્ટરાવિનર્સ ઇન્ફ્યુઝન ઇમીડીએટલી સ્ટાર્ટ કરવું.

ચાઇલ્ડ ને પેઇન ની કન્ડિશન હોય તો એનાલજેસીક મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ના બધા જ પ્રકારના લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરવા.

ચાઇલ્ડ ને એનિમીયાની કન્ડિશનમાંથી પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ નું રેગ્યુલરલી સ્ક્રિનિંગ કરવું.

ચાઇલ્ડ ને એડિકયુટેડ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી ઈમોશનલ સપોર્ટ કરવો.

ચાઇલ્ડ ની કન્ડિશન ને પ્રોપરલી મોનિટરિંગ કરવી જેમાં વાઇટલ સાઇન ઇન્ટેક આઉટપુટ ચાર્ટ પ્રોપરલી રેકોર્ડિંગ કરવા.

  • Explain/ Define Leukemia (લ્યુકેમીયા ને વ્યાખ્યાયિત કરો.)

લ્યુકેમિયા એ મોસ્ટ કોમન ટાઇપ ની ચાઇલ્ડ હુડ મેલીગન્સી છે.જે સામાન્ય રિતે બ્લડ તથા બોનમેરો નુ કેન્સર છે .જેમાં પરસિસ્ટન્ટ તથા અનકંટ્રોલ્ડ ઇમમેચ્યોર અને એબનોર્મલ WBC નુ પ્રોડક્શન થાય છે.

આ ડીઝીઝ એ સામાન્ય રીતે બોનમેરોના એબનોર્મલ પ્રોલિફરેશન તથા મેચ્યુએશન થવાના કારણે નોર્મલ રેડ બ્લડ સેલ્સ,વાઇટ બ્લડ સેલ્સ તથા પૂલેટલેટ્સ ના પ્રોડક્શન માં ઇન્ટરફેરેન્સ થાય છે.લ્યુકેમીયા એ ચાઇલ્ડહુડ મા થતી મેઝર નીઓપ્લાસ્ટિક ડિસીઝ છે.

Explain the Classification of the Leukemia (લ્યુકેમીયા ના ક્લાસિફિકેશન જણાવો.)

લ્યુકેમીયા ના ટોટલ બે ક્લાસિફિકેશન પડે છે.

1) એક્યુટ લ્યુકેમિયા,
2) ક્રોનિક લ્યુકેમિયા

1) એક્યુટ લ્યુકેમિયા,

એક્યુટ લ્યુકેમિયા તે ચિલ્ડ્રન માં જોવા મળતું મોસ્ટ કોમન લ્યુકેમિયાનો ટાઇપ છે. જેમાં ઇમમેચ્યોર વાઇટ બ્લડ સેલ્સ નું રેપિડ્લી પ્રોડક્શન થાય છે. જેને લીંફોબ્લાસ્ટ કહેવામાં આવે છે.
એક્યુટ લ્યુકેમિયા ના પણ અધર બે ટાઇપ પડે છે.

a) એક્યુટ લિમ્ફોજીનીયસ લ્યુકેમિયા,
b)એક્યુટ નોનલિમ્ફોજીનીયસ લ્યુકેમિયા,

એક્યુડ માયેલોઇડ લ્યુકેમીયા,

માયેલોમોનોસાઇટીક લ્યુકેમીયા,

એક્યુટ મોનોસાઇટીક લ્યુકેમીયા.

2) ક્રોનિક લ્યુકેમિયા

ક્રોનિક લ્યુકેમિયા તે ચિલ્ડ્રન માં રેર કન્ડિશનમાં જોવા મળે છે. જેમાં વાઇટ બ્લડ સેલ્સ નું સ્લોલી ઓવર પ્રોડક્શન થાય છે.
ક્રોનિક લ્યુકેમિયા ના પણ અધર બે ટાઇપ પડે છે.

1). ક્રોનિક માયેલોઇડ લ્યુકેમીયા ઇન ચિલ્ડ્રન,

જુવેનાઇલ ટાઇપ,

એડલ્ટ ટાઇપ.

2). ક્રોનિક લિમ્ફોસાયટીક લ્યુકેમીયા.

Explain the Etiology/ cause of the Leukemia (લ્યુકેમીયા ના કારણ જણાવો.)

જીનેટીક ફેક્ટરના કારણે,
એન્વાયરમેન્ટલ ફેક્ટરના કારણે,
ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ ના કારણે,
પ્રિવિયસ કેન્સર ની ટ્રીટમેન્ટ લેવાના કારણે,
ઇમ્યુન સિસ્ટમ ડિસઓર્ડર ના કારણે,
લાઇફ સ્ટાઇલ ફેક્ટર ના કારણે,
ફેમિલી હિસ્ટ્રી હોવાના કારણે,
વાઇરસ ના કારણે,
રેડીએશનના કારણે,
હેરીડિટરી કોઝ ના કારણે,
જે ચાઇલ્ડને ડાઉન સિન્ડ્રોમ તથા ટર્નર સિન્ડ્રોમ ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડ માં.

Explain the Clinical manifestation/ sign and symptoms of the Leukemia (લ્યુકેમીયા ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

થાક લાગવો,
તાવ આવવો,
ફ્રિકવંટલી ઇન્ફેક્શન થવું,
ઇઝીલી બ્રુઇઝીંગ તથા બ્લીડિંગ થવું,
બોન પેઇન થવું,
લીંફ નોડ એન્લાજર્મેન્ટ થવી,
વેઇટ લોસ થવો,
પેલ સ્કિન થવી ,
નાઇટ સ્વેટિંગ થવી,
એનિમિયા થવું,
થ્રોમ્બોસાઇટોપેનિયા,
પરપ્યુરા,
ઇકાઇમોસિસ,
ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ હેમરેજ થવુ,
સેરેબ્રલ હેમરેજ થવુ,
પેલનેસ આવવી,
બોન તથા જોઇન્ટ માં પેઇન થવું,
ઇન્ટ્રાક્રેનીયલ પ્રેસર ઇન્ક્રીઝ થવાના કારણે ક્રેનિયલ સુચર્સ વાઇડેન થવા,
ભુખ ન લાગવી,
મલેઇસ,
નબળાઈ આવવી,
એક્ટિવિટી લેવલ ડિગ્રી થવું,
વેઇટ લોસ થવો,
મસલ્સ વાસ્ટિંગ થવું,
એબડોમિનોલ પેઇન થવું,

Explain the Diagnostic evaluation of the Leukemia (લ્યુકેમીયા ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)

History taking and physical examination,
પેરીફેરલ બ્લડ એક્ઝામિનેશન,
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ,
W.B.C.કાઉન્ટ ટેસ્ટ,
ચેસ્ટ એક્સ રે,
C.S.F સ્ટડીઝ,
બ્લડ એક્ઝામિનેશન.

Explain the Management of the Leukemia (લ્યુકેમીયા ના મેનેજમેન્ટ ને જણાવો.)

ચાઇલ્ડ ને પ્રોપરલી કિમોથેરાપી મેડિકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડને કીમોથેરાપી સાથે પ્રોપરલી રેડીએશન થેરાપી પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ નુ પ્રોપર્લી સ્ટેમ સેલ્સ ટ્રાન્પ્લાન્ટેશન કરવુ.

જો ચાઇલ્ડ ને ઇન્ફેક્શન ની કન્ડિશન હોય તો તેને પ્રોપરલી ટ્રીટ કરવી.

જો ચાઇલ્ડને પેઇન ની કન્ડિશન હોય તો તેની ટ્રીટ કરવા માટે ચાઇલ્ડ ને એનાલજેસીક મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ નુ કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સની એન્ઝાઇટી ને રીડયુઝ કરવા માટે પ્રોપરલી ઇમોશનલ સપોર્ટ કરવો.

ચાઇલ્ડ ને હેન્ડલ કરતી સમયે પ્રોપરલી એસેપ્ટીક ટેકનીક મેઇન્ટેન રાખવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી પ્રિસ્ક્રાઇબ કરેલી એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના કંટીન્યુઅલી વાઇટલ સાઇન મોનિટરિંગ કરવા.

ચાઇલ્ડ ની ઇન્ટેક આઉટપુટ ચાર્ટ પ્રોપરલી મેઇન્ટેન રાખવો.

ચાઇલ્ડ નુ બોડી ટેમ્પરેચર પ્રોપર્લી મેઇન્ટેઇન રાખવું.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો અને ચિન્હો તથા તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના પેરેન્ટસ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

  • Explain/ Define Hemophilia ( હિમોફિલીયા ને વ્યાખ્યાયિત કરો.)

હિમોફિલીયા એ એ એક ઇનહેરીટેડ બ્લિડીંગ ડિસઓર્ડર છે જે સામાન્ય રીતે પ્લાઝમા કોએગ્યુલેશન ફેક્ટર્સ( ફેક્ટર 8,9,એન્ડ 11) ની ડેફીશીયનસી હોવાના કારણે જોવા મળે છે.

તે સામાન્ય રીતે મેલ માં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેમાં એક્સેસિવ બ્લિડીંગ થાય છે અને બ્લડ ક્લોટિંગ એ પુઅર થાય છે.

Explain the Classification of the Hemophilia ( હિમોફિલીયા ના ક્લાસિફિકેશન જણાવો.)

હિમોફિલીયા ના ટોટલ 3 ક્લાસિફિકેશન પડે છે.

1) હિમોફીલીયા A,
2) હિમોફીલીયા B,
3)હિમોફીલીયા C.

1) હિમોફીલીયા A
હિમોફીલીયા A એ ફેક્ટર VII( 8 ) ની ડેફિસીયન્સી થવાના કારણે થાય છે.

2) હિમોફીલીયા B,
હિમોફીલીયા B એ સામાન્ય રિતે ફેક્ટર IX(9) ડેફિશયન્સી થવાના કારણે જોવા મળે છે.

3)હિમોફીલીયા C.
હિમોફીલીયા C એ ફેક્ટર Xi (11)ની ડેફિસીયન્સી થવાના કારણે જોવા મળે છે.

Explain the Clinical manifestation/ Sign and symptoms of the Hemophilia (હિમોફિલીયા ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

એક્સેસિવ બ્રુઇઝીંગ થવું.
ઇન્જરી થતાં બ્લિડીંગ થવું.
જોઇન્ટ બ્લિડીંગ થવું.
મસલ્સ તથા સોફ્ટ ટીશ્યુસ માંથી બ્લીડિંગ થવું.
યુરીન તથા સ્ટુલ માં બ્લડ પાસ થવું.
નોઝ બ્લેડિંગ થવું(એપીસ્ટેક્સિસ).
ઓરલ બ્લિડીંગ થવું.
ઇન્ટ્રાક્રેનીયલ બ્લીડિંગ થવું.
ગેસ્ટરો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક માંથી બ્લીડિંગ થવું.
હિમેચુરીયા.
ઇઝીલી બ્રુઇઝીંગ થવું.

Explain the Diagnostic evaluation of the Hemophilia ( હિમોફિલીયા ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)

History taking and physical examination,
ક્લોટીંગ ફેક્ટર અસેસ,
કોએગ્યુલેશન સ્ટડીઝ,
જીનેટીક ટેસ્ટીંગ,
ફેક્ટર એક્ટીવિટી ટેસ્ટ,
જોઇન્ટ ઇમેજિંગ,
કોમ્પ્રાહેન્સિવ ઇવાલ્યુએશન.
અસેસ ધ ક્લોટિંગ ટાઇમ,
એક્સ રે ઓફ ધ અફેક્ટેડ જોઇન્ટ,
જીન એનાલાઇસીસ,

Explain the Management of the Hemophilia ( હિમોફિલીયા ના મેનેજમેન્ટ ને જણાવો.)

ચાઇલ્ડ ને પ્રોપરલી ક્લોટીંગ ફેક્ટર રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોવાઇડ કરવી.

જો ચાઇલ્ડ ને હિમોફીલિયા A ની કન્ડિશન હોય તો ક્લોટીંગ ફેક્ટર 8 પ્રોવાઇડ કરવું.

જો ચાઇલ્ડ ને હિમોફીલિયા B ની કન્ડિશન હોય તો ક્લોટીંગ ફેક્ટર 9 પ્રોવાઇડ કરવું.

જો ચાઇલ્ડ ને હિમોફીલિયા C ની કન્ડિશન હોય તો ક્લોટીંગ ફેક્ટર 11 પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી બ્લડ ટ્રાન્સફયુઝન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને એન્ટી ફેબ્રિનોલાઇટીક મેડીકેશન જેમ કે એમીનોકેપ્રોઇક એસિડ પ્રોવાઇડ કરવુ તથા ટેનેક્ઝામીક એસિડ કે જે મ્યકોઝલ બ્લિડીંગ ને પ્રિવેન્ટ કરવા માટે પ્રોવાઇડ કરવામા આવે છે.

ચાઇલ્ડ ને પ્રોપરલી રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ના જોઇન્ટ ને ઇમમોબીલાઇઝ કરવુ.

ચાઇલ્ડ ને લોકલ કોલ્ડ એપ્લિકેશન કરવું.

જોવું ચાલ્યું ને પેઇન થતુ હોય તો એનાલ જેસીક મેડિકેશન પ્રોવાઇડ કરવી.
Ex:= પેરાસિટામોલ,
NSAID.

Explain the Nursing Management of the Hemophilia ( હિમોફિલીયા ના નર્સ મેનેજમેન્ટ ને જણાવો.)

ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો ,તેના લક્ષણો તથા ચિન્હો અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

જો ચાઇલ્ડ ને કોઇપણ પ્રકારની ઇંજરી થયેલી હોય તો તે સાઇટ પર 10 થી 15 મિનિટ માટે પ્રેશર અપ્લાય કરવું.

ચાઇલ્ડ નો જે બોડી પાર્ટ એ એફેક્ટેડ હોય એને પ્રોપરલી ઇમમોબીલાઇઝ કરવુ.

ચાઇલ્ડ ના અફેક્ટેડ પાર્ટ ને એલિવેટ કરવુ.

ચાઇલ્ડ ને કંપ્લીટ ક્વાઇટ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવુ.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન ડેઇલી મોનિટરિંગ કરવા.

ચાઇલ્ડ ને પ્રોપરલી પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને એડિક્યુએટ સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડને રેગ્યુલર ફોલોઅપ લેવા માટે તેના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.

  • Explain/ Define Immune Thrombocytopenic purpura(ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા ને વ્યાખ્યાયિત કરો)

ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા ને પહેલા “ઇડીયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા” કહેવામાં આવતું હતું. પરંતુ હવે તેને “ઇમ્યુન થ્રોમ્બોસાયટોપેનીક પરપ્યુરા” કહેવામાં આવે છે. આ કન્ડિશન માં બોડી ના પ્લેટલેટ કાઉન્ટ એ તેના નોર્મલ લેવલ કરતા બિલો થાય છે.

પ્લેટલેટ કે જે બ્લડના ક્લોટીંગ થવા માટે તથા બ્લીડિંગ ને સ્ટોપ કરવા માટે અગત્યના સેલ્સ છે. જ્યારે બોડીમાં આ પ્લેટલેટ કાઉન્ટ એ લો થાય ત્યારે બોડીમાં ઇઝીલી બિલ્ડિંગ તથા બ્રુઇઝીંગ થાય છે.અને સ્કિન તથા મ્યુકસ મેમ્બરેન મા સ્પોન્ટાનીયસલી હેમરેજ થાય છે.

જેના કારણે સ્કિન મા પેટેચાઇ, ઇકાઇમોસિસ તથા હિમેટોમા પણ જોવા મળે છે.

Explain the Etiology/ cause of the immune Thrombocytopenic purpura(ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા ના કારણ જણાવો. )

ઓટોઇમ્યુન રિસ્પોન્સ ના કારણે,
વાયરલ ઇન્ફેક્શન થવાના કારણે,
જીનેટીક ફેક્ટર ના કારણે,
એન્વાયરમેન્ટલ ફેક્ટર ના કારણે,
ઇમ્યુન સિસ્ટમ ઈમ્પૅડ થવાના કારણે,
પ્લેટલેટ કાઉન્ટ નું પ્રોડક્શન ડીક્રીઝ થવાના કારણે,
પ્લેટલેટ કાઉન્ટ નું એક્સેસિવ અમાઉન્ટ માં ડિસ્ટ્રિક્શન થવાના કારણે,

Explain the Classification of the immune Thrombocytopenic purpura(ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા ના ક્લાસિફિકેશન જણાવો. )

ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા ના બે ટાઇપ પડે છે.
1) એક્યુટ ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા,
2)ક્રોનિક ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા

••>

1) એક્યુટ ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા,

એક્યુટ ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા એ ચાઇલ્ડહુડ માં મોસ્ટ કોમન્લી જોવા મળે છે. તે સામાન્ય રીતે કોઇપણ વાયરલ ઇન્ફેક્શન થયા પછી જોવા મળે છે.

તેનો ઓનસેટ પણ સડન હોય છે અને વિધિન અ 6 મંથમાં તે રિઝોલ્વ થય જાય છે.એક્યુટ ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા એ સેલ્ફ લિમીટીંગ હોય છે અને અમુક વિક તથા મંથ મા તે રિઝોલ્વ થય જાય છે.

2)ક્રોનિક ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા

ક્રોનિક ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા એ ચિલ્ડ્રનમાં લેસ કોમન્લી જોવા મળે છે. તે સામાન્ય રીતે કોઇપણ વાયરલ ઇન્ફેક્શનના કારણે જોવા મળતું નથી.

ક્રોનિક ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા એ સામાન્ય રિતે 6 મંથ કરતા પણ વધારે સમય સુધી જોવા મડે છે તેને ટ્રીટ કરવા માટે મેઇન્લી તેમાં ટ્રીટમેન્ટની જ જરૂરિયાત રહે છે.

Explain the Clinical manifestation/ Sign and symptoms of the immune Thrombocytopenic purpura(ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા ના લક્ષણો તથા ચિન્હો જણાવો. )

પેટેચાઇ,
પરપ્યુરા,
ઇઝી બ્રુઇઝીંગ,
મ્યુકોઝલ બ્લીડિંગ થવું,
એક્સેસિવ બ્લીડિંગ થવું,
સ્ટુલ તથા યુરિન માં બ્લડ પાસ થવું,
માયનર ટ્રોમા થતા ઇઝીલી બ્રુઇઝીંગ થવું,
ઇકાઇમોસિસ,
મ્યુકોઝલ સરફેસ જેમ કે નોઝ એન્ડ ગમ્સ માંથી બ્લીડિંગ થવું,
GI બ્લિડીંગ થવુ,
સિવ્યર નોઝ બ્લિડ થવું,
ઇન્ટ્રાક્રેનીયલ હેમરેજ થવું,
માઇનર સર્જરી થયા બાદ પણ એક્સેસિવ બ્લિડીંગ થવુ.

Explain the Diagnostic evaluation the immune Thrombocytopenic purpura(ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો. )

History taking and physical examination,
બ્લડ એક્ઝામિનેશન,
બોનમેરો સ્ટડીઝ,
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ,
ફેરીફેરલ બ્લડ સ્મિયર,
બોનમેરો એસ્પીરેશન,
એન્ટીબોડી ટેસ્ટીંગ,

Explain the Management the immune Thrombocytopenic purpura (ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનીક પરપ્યુરા ના મેનેજમેન્ટ ને જણાવો. )

ચાઇલ્ડ નુ કંટીન્યુઅસલી મોનિટરિંગ તથા તેનું ઓબ્ઝર્વેશન કરવું.

ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન ,તેને થવા માટેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો અને તેની ટ્રિટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને ઇન્જરી થી પ્રિવેન્ટ કરવું તેવું તેના પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને જો મોડરેટ ડિગ્રીમાં ઇમ્યુન થ્રોમ્બોસાયટોપેનીક પરપ્યુરા ની કન્ડિશન હોય તો ચાઇલ્ડ ને એડીક્યુએટ કોર્ટીકોસ્ટીરોઇડ મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને જો સિવ્યર બિલ્ડિંગ થતું હોય તો પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન પર્ફોર્મ કરવુ.

જો જરૂરિયાત રહે તો ચાઇલ્ડ ને ઇન્ટ્રા વિનસલી ઇમ્યુનોગ્લોબ્યુલીન થેરાપી પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ની હાઇજીનીક કન્ડિશન તથા એસેપ્ટીક ટેકનીક પ્રોપરલી મેઇન્ટેન રાખવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી સેફ તથા નોન ઇન્જરીયસ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને એક્સિડેન્ટલ ઇંજરી માંથી પ્રોપરલી પ્રિવેન્ટ કરવું.

જો ચાઇલાડ ને કોન્સ્ટીપેશન ની કન્ડિશન હોય તો ઇઝીલી ડાયજેસ્ટેબલ ફાઇબર રિચ ડાયટ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને બ્લડ ટ્રાન્સફયુઝન કરતી સમયે પ્રોપરલી પ્રિકોશન ફોલો કરવા.

નોઝ ના નીચે ખૂબ ફોર્સ અવોઇડ કરવા માટે ચાઇલ્ડ ના પેરેન્ટ્સ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ના વાઇટલ સાયન રેગ્યુલરલી મોનિટરિંગ કરવા.

ચાઇલ્ડ નો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ રેગ્યુલરલી મોનિટરિંગ કરવો.

ચાઇલ્ડ ના યુરિન તથા સ્ટૂલમાં બ્લડ પ્રેઝન્ટ છે કે નહીં તે પ્રોપરલી અસેસ કરવુ.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ તથા તેના ફેમિલી મેમ્બર્સને ચાઇલ્ડ ની કન્ડિશન , તેને થવા માટેના કારણો ,તેના લક્ષણો તથા ચિન્હો , અને તેને ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

Published
Categorized as gnm sy pedia full course, Uncategorised