GNM-F.Y-CHN 1 UNIT 6
Family Health Care Settings Home
Visit:
a) Purposes, Principles
b) Planning and evaluation
c) Bag technique
d) Clinic: Purposes, type of clinics and
their functions
e) Function of Health personnel in
clinics
Family Health care setting home visit
. .: Topic:
Definition & Purpose of Home Visit:
.: To define the home visit:
➤ home visit એ family nurseનો family સાથે નો contact છે જે health workers ને home અને family ની પરિસ્થિતિનું assessment કરવાની મંજૂરી આપે છે & જરૂરી nursing care અને health સંબંધિત activities પ્રદાન કરે.
➤ તે community health nurse અને family વચ્ચે professional contact છે.
➤ પૂરી પાડવામાં આવતી services એ health care agency ( health centre) દ્વારા care નું વિસ્તરણ છે.
➤ home visit કરતી community health nurse સામાન્ય રીતે home health care team ના ભાગ રૂપે કામ કરે છે. તેમાં social workers, rehabilitation specialists, and home health nurses or aides નો સમાવેશ થઈ શકે છે. અને Cooperation and communication ની સાથે care પુરી પાડે છે.
.: To explain about purpose of home visit:
➤ sickની care, delivery પછીની mother અને તેના નવજાત શિશુને ધ્યાનમાં રાખીને family ના જવાબદાર સભ્યો ને care આપવાનું શીખવવું.
➤ યોગ્ય health provide કરવા માટે patient ના family ની રહેણીકરણી અને તેમના health practice નું assessment કરવું.
➤ Disease ના control અને prevention અંગે health education આપવું.
➤ health ના promotion માટે health agency અને public વચ્ચે ગાઢ સંબંધ સ્થાપિત કરવા.
➤ inter referal system નો ઉપયોગ કરવા અને community માં service ના use ને પ્રોત્સાહન આપવા માટે.
.: To describe advantage of home visit:
➤ home visit એ nurse ને ગમે એ suitation માં family નું background જોવાની permission આપે છે.
➤ family ના members ને તેમના sourrounding environment માં relex feel થાય છે.
➤ home visit માં environmental and social conditionનું observe કરવાની opportunity પ્રદાન કરશે અને realistic suitation મા health education વધુ અસર કરશે.
➤ Family practice પણ nurse દ્વારા observe કરી શકાય છે.
➤ nurse ઘરના family members નો contact કરી શકે છે.
કોની પાસે વધુ influence and control છે અથવા કોણ સભ્યો ની care ની સંભાળ રાખે છે..?
➤ nurse ને નવી health problems શોધવાની અને family ના member દ્વારા આપવામાં આવતી care જોવાની તક મળશે.
➤ home visit માં family members ને પ્રશ્નો પૂછવા માટે નિઃસંકોચ પરવાનગી આપે છે અને આ family members ના health નું assessment કરવાની તક મળે છે.
. .: To describe functions of nurse during home visit:
➤ Disease નું prevention અન health ને promotion આપવા માટે medical, sanitary and social procedures હાથ ધરવા family ને મદદ કરવી.
➤ health ને secure રાખવા માટે બીમાર person માટે early medical diagnosis treatment કરાવવી .
➤ પર્યાપ્ત public health facilities and programme ના development માટે community activities share કરવી.
.: Topic:
Principles of Home visit
.: To Explain meaning of home visit :
Home visit એ organised family health care services ના nursing aspects છે, જેનું goal (લક્ષ્ય) health સાથે care ના unit તરીકે family પર directed or focussed છે.
આમ home visi એ nursing care અને health care નું synthesis છે.
તે family ની self care abilities ના development માં અને તેના health ને promote, protect and maintain માં મદદ કરે છે.
Home visit generalised છે, balanced and integrated (સંકલિત), comprehensive (વ્યાપક) અને continue (સતત) care ને તેના goal ને પૂર્ણ કરવા માટે comprehensive planning ની જરૂર પડશે.
Community health nurse, family સાથે co-operation and active participation સાથે કામ કરે છે જેથી પરિવાર તેની health need અને health problems ને અસરકારક રીતે ઉકેલવામાં મદદ કરે, જ્યારે કુટુંબ સક્ષમ હોય…
1. Personal development અને health ને promote કરવા માટે અનુકૂળ ઘરનું environment જાળવો.
2. તેની health need અને કોઈપણ health problem ની હાજરીને ઓળખો.
3. Make decisions about appropriate actions.
4. Family ના sick , disabled and dependent members ની સંભાળ પૂરી પાડો.
5. Community સાથે wholesome reciprocal relationship જાળવો.
Family health nursing માં, community health nurse ની primary concern family ને આ ક્ષમતાઓ વિકસાવવા અને તેને મજબૂત કરવામાં મદદ કરવી અને જ્યાં સુધી family આમ કરવા સક્ષમ ન હોય ત્યાં સુધી કાળજી રાખવી.
Nurse nursing procedure નો ઉપયોગ family ને તેની health need પૂરી કરવામાં અને health problems solve કરવામાં મદદ કરે છે.
.: To describe Objectives of home visit:
* દરેક family ની health અને nursing need અને problems ઓળખવી.
* Family ની આ જરૂરિયાતો અને problems ની સમજણ અને સ્વીકૃતિની ખાતરી કરવી.
* family ના members ની health અને nursing services નું active participation નું planning કરવું અને તે services provide કરવી .
* family ને તેમની health need અને health problems નો સ્વતંત્ર રીતે સામનો કરવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરવી.
* પરિવારના development functions and tasks ના performance માં contribution આપવું.
* family ને community માં primitive, preventive, therapeutic and rehabilitative health and allied facilities and services નો ઉપયોગ કરવામાં મદદ કરવી.
* family ના members ને good individual health ની આદતો કેળવવા, સલામત સાંસ્કૃતિક પ્રથાઓનો અભ્યાસ કરવા educate કરવા, સલાહ આપવા અને માર્ગદર્શન આપવા અને physical, psychosocial and spiritual environment જાળવવું.
: To describe principles of home visit:
➤ home visit નું planning community ના લોકોની જરૂરિયાતના આધારે થવું જોઈએ.
➤ તે planned visiting programmeનો ભાગ હોવો જોઈએ.
➤ visit સમયે વ્યક્તિની લાગણી અને જરૂરિયાતનો આદર કરવો જોઈએ.
➤ ખાસ કરીને family અને સામાન્ય રીતે community સંબંધિત background information collecte કરવી .જે નીચે મુજબ છે…
I. Family size
II. Occupation
III. Income
IV. Religion
V. Resources
VI. Customs
VII. Cultures
➤ family ની health problems ઓળખો.
➤ safe technical skills and nursing procedure નો ઉપયોગ કરો
➤ તમે જે ચર્ચા કરો છો તેના વિશે health education આપવું ચોક્કસ છે એટલે કે. scientific soundness (વૈજ્ઞાનિક સ્વસ્થતા)
➤ family પ્રત્યેનો approach kind and courteous હોવો જોઈએ અને તેમનો આત્મવિશ્વાસ મેળવવાનો દૃષ્ટિકોણ રાખવો જોઈએ.
➤ community resourcesનું knowledge હોવું ખૂબ જ જરૂરી છે.
➤ Quality is more important than quantity. (જથ્થા કરતાં ગુણવત્તા વધુ મહત્વપૂર્ણ છે)
➤ evaluation એ આપણા રોજિંદા કાર્યમાં આવશ્યક factor છે
➤ દરેક visitમાં community health nurse દ્વારા કરવામાં આવેલ કાર્યની નોંધ કરો.
➤ family સાથે સારા કાર્યકારી સંબંધ સ્થાપિત કરવા જોઈએ.
➤ family health nursing એ family health care services નો એક ભાગ છે અને તે identified કરેલ family health અને nursing need પર આધારિત છે.
➤ family health ની સ્થિતિનું Periodic and continues મૂલ્યાંકન કરવુ અને health care એ family health care માટે મૂળભૂત factor છે.
➤ કોઈપણ ભેદભાવ વિના તમામ પરિવારોને home visit services provide કરવી જોઈએ.
➤ home visit services એ resources available હોય તે ની દ્રષ્ટિએ realistic હોવા જોઈએ.
.: To describe Role of community health nurse in Home visit:
Home visit કરવા માટે નિષ્ણાત તરીકે community health nurse નો role વ્યવસ્થિત રીતે community ને અસરકારક રીતે વિકસિત કરવાનો હોવો જોઈએ.
Community health nursing માં health nurse દ્વારા home visit માં ફેરફારોને કરી શકે છે.
ઘણીવાર એક સમયે એક કરતાં વધુ પ્રકારના role act કરવા પડે છે.
1. Direct health care provider: Home visit માં nurse ને એવા Student અને staffની care પૂરી પાડે છે કે જેઓ injured હોય અથવા જેઓ acute illnessથી પીડાતા હોય.
2. Nurse teacher:- nurse teacher નું primary function health ની concept શીખવવાનું છે અને health behaviour ને support કરતા knowledge ને શીખવવાની રીતો ઓળખવાનું છે.
3. Consultant: Nurse એ health problem અને guide કરવા અથવા good health practices ઓળખવા માટે family, individual, community and teacherની સલાહકાર બની શકે છે.
4. Advocate:- Nurse એ advocate તરીકે individual, family members, special need group, school જતા children ના હિતનું પ્રતિનિધિત્વ કરે છે.
5. Leader:-
Home visit માં nurse school environment ના nature ને ધ્યાનમાં લે છે, જેમાં આ leadership. roleના સંસાધનો પણ સામેલ છે.
Nurse role માં emergencies and disasters જેવી condition માં staff ને proper training provide કરવી.
.: Topic:
Planning of Home visit:
.: Explain about planning phase:
* Plan formulation :
➤ health problem દ્વારા diagnosis નું analysis કરવું and family abilities નું assessment કરવું- 2nd level assessment
➤ Establishing priorities
➤ Setting goals and objectives
➤ Formulating family health & nursing care plan
. .: Enlist Steps of home visit:
Establish a friendly relationship in community
||
Make a survey and prepare a map
||
Collection of data and analysis
||
Establish goals
||
Prepare a plan of action
||
Nursing intervention
||
Interpretation of results
||
Follow up
||
Evaluation
.: Enumerate Planning of home visit:
Planning એ એક ART AND SCIENCE છે. Planning નો હેતુ ચોક્કસ સમયની અંદર અને available resources ની અંદર ચોક્કસ goal હાંસલ કરવાનો છે.
1) સૌપ્રથમ survey કરો અને village ની topography location of villages, population, roads વગેરે નું અંદાજિત વિગતો સાથે area નો map તૈયાર કરો.
Community ની તમામ background information એકત્રિત કરો, family folder અને individual card તૈયાર કરો.
2) home visit કરવાની ની જરૂરિયાત ધરાવતા પરિવારો અથવા વ્યક્તિઓને ઓળખો. આ સામાન્ય રીતે જન્મ પહેલાંના અને delivery પછીના case, infants, toddlers, chronically sick, અને જેઓ health centre માં હાજર રહેવા માટે અસમર્થ હોય તેવા હોય, તેને identified કરો.
3) first visit પર, public health nurse એ પરિવાર સાથે પોતાનો પરિચય કરાવવો જોઈએ અને visitનો હેતુ સમજાવવો જોઈએ. વાતચીત informal હોવી જોઈએ જેમાં પ્રશ્નો પૂછવાની અને diacussion કરવાની પુષ્કળ તક મળે.
4) nursing bag લો. નાની-નાની બીમારીઓનો ઈલાજ કરો. જ્યાં જરૂર હોય ત્યાં હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપો. જ્યાં જરૂરી હોય ત્યા immunization કરો. Individual અને environmental cleanliness અંગે health education આપો.
5) follow up:
Community માં આપેલ સૂચનાઓનું ક્યાં સુધી પાલન કરવામાં આવ્યું છે તે શોધવા માટે, અને તેઓએ જે કર્યું છે તેના માટે તેને શ્રેય આપવા માટે, home visit ફરી થી કરો..અને જો એવું લાગે કે કંઈ સુધારા કરવા પડે એમ છે તે તેના માટે ની સુચના આપવી.
6) evaluation: goal માં શું પ્રાપ્ત થયું છે તેનું assessment કરવાનો પ્રયાસ કરો.
પ્રશ્નો પૂછવાના છે જેવાં કે…
Home visit કેટલી ઉપયોગી રહી છે.
શું મુશ્કેલ હતું?
વધુ શું કરવાની જરૂર છે?
. .: Describe Frequency of home visit:
Frequent Home visit માટે decision લેવું.
તે family ની health need અને health problems, family દ્વારા અનુભવાતી જરૂરિયાતો, તેમની health needs અને health problems નો સામનો કરવાની પરિવારની ક્ષમતા, તે clinic માં કુટુંબની regularity પર આધાર રાખે છે.
કોઈ પણ suitation માં પરિવાર દ્વારા clinic ની visit પર આધારિત છે..કેમ કે community Nurse દ્વારા દરેક familyમાં home visit નો option નથી,
Home visit ની પસંદગી priorities, available time and workload, health agency’s policies and facilitiesના આધારે કરવામાં આવે છે. Priorities નીચેની guidelines પર આધારિત થાય છે.
* family દ્વારા અનુભવાયેલી needના response માં home visit કરવી..જેમ કે mother in labour, acute and serious illness etc
Visits to premature infants and infants with defects
Antenatal and postnatal visit
Visits to chronically ill patients
infants, toddlers, eligible couplesની supervisory visit
Collection of family information and investigations
Information, education, counseling and guidance purposes.
. .: Topic:
Bag technique:
.: Define about community bag:
➤ community health bag એ home, school અથવા factory માં visit દરમિયાન જરૂરી equipment and materials લઈ જવા માટે બનાવવામાં આવી છે.
➤ દરેક skilled professional worker ને tools ની જરૂર હોય છે. Nurse bag એ nursing services પૂરી પાડવા માટે home visit દરમિયાન જરૂરી equipment carry કરવા માટેનું bag છે.
. .: Explain about bag technique:
Bag technique:-
Bagનો ઉપયોગ ઘણા ઘરોમાં કરવો પડી શકે છે, તેથી bag ને શક્ય તેટલી clean રાખવાનો દરેક પ્રયાસ કરવો જોઈએ.
1) સૌપ્રથમ plastic sheet ના newspaper ને clean અને flat surface પર ફેલાવો અને તેના પર bag મૂકો. Bag ને children અને પanimals થી દૂર રાખવું જોઈએ.
2) દરેક વખતે bag ખોલતા પહેલા સાબુ અને પાણીથી હાથ ધોવા જોઇએ .
3) જે જરૂરી છે તે બહાર કાઢો.
4) nursing procedure શરૂ રાખો.
5) procedure પૂરી કર્યા પછી તમામ use થયેલ અને ધોઈ સકાય હોય તેવા equipmentને ધોઈ લો અને equipment dry કરી ને bag માં જ્યા ગોઠવેલ હોય ત્યાં મૂકી દો.
6) biomedical waste મુજબ waste નું યોગ્ય managenemt કરો.
.: Enlist supplies & equipment in the bag:
1. Bag માં outside pocket માં removable plastic or cotton lining માં records, soap in plastic box or bottle, newspaper રાખો.
2. Inside the bag:
a) Cotton or plastic bag with draw string,
cotton swabs,
gauge squares,
bandages,
small dressing packets wrapped in paper are easy to use, and to autoclave.
(b) Instrument equipment:
Artery forceps 6
Dissecting forceps- 4
Scissor 5(blunt end)
Eye dropper – 1
Solution bowl-1
Plastic kidney basin – 1
Oral thermometer – 1
Rectal thermometer – 1
Blood pressure instrument – 1
Stethoscope-2
Foetoscope – 1
Mucus sucker-1
Cord clamp-1
Tooth & non tooth forceps – 1
Needle holder-1
c) Solution and drugs:
Plastic bottle containing surgical spirit – 4
Plastic bottle of dettol – 4
Eye ointment
Other medication as approved in standing
d) Other:
Urinalysis kit – 1
Heamoglobinometer – 1
Cotton apron in plastic bag – 1
Rectal tube and funnel – 1
Hypodermic needle and syringe (disposable
syringe) 2ml-2, 5ml-2
Glass slide (malaria slide)
Spirit lamp – 1
Test tubes and test tube holders – 1
Enema can with tubing – 1
Surgical gloves
B.P. handle and surgical blade
No.-15
No.-22
Inch tape (measuring tape)-1
.: Describe the Major characteristic of community bag:
1. Bag એ canvas, leather of light metal ની બનેલ હોવી જોઈએ.
2. bag ને hand or on the shoulder પર લઇ શકાય તેવી હોવી જોઈએ.
3. bag માં outside pocket માં note book, measuring tape newspaper or plastic sheet, towel, soap in a soap dish and a nailbrush રાખી શકાય તેવી હોવી જોઈએ.
. .: Explain care of equipments after use:
1- cross infection ને prevent કરવું…તેના માટે instrument use કરી ને direct clean કરવા. house to house infected instrument નો use ના કરવો.
2- equipment ને લાંબા સમય સુઘી use કરી શકાય તેવી રીતે સાચવી રાખવા.
3- bag ની kit clean and good condition માં રાખવી જેથી infection ફેલાતું અટકાવી શકાય..પણ એવું necessarily નથી કે bag ને sterile જ રાખવી.
.: Topic:
Functions of health personnel in clinic:
.: Define the word clinic:
Clinic શબ્દને આ રીતે define કરી શકાય છે…
* clinic શબ્દ greek શબ્દ “klinike” પરથી આવ્યો છે જેનો અર્થ bedside art થાય છે. 19મી સદીના મધ્ય સુધી આ શબ્દનો ઉપયોગ “teaching medicine at bedside” ના અર્થમાં થતો હતો.
* clinic શબ્દ non- resident patient ની treatment માટે medical school or hospital ના સંબંધમાં ઉલ્લેખ કરે છે.
Clinic એ એક establishment or hospital department છે જ્યાં બહારના Patient ને ખાસ કરીને specialist nature medical advices & treatment આપવામાં આવે છે
આમ ઉપરોક્ત વ્યાખ્યાઓ દ્વારા આપણે નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે clinic એ વિશિષ્ટ સ્થાપના છે જ્યાં patient ને.special health care, health care workers દ્વારા primary diagnosis, consults & treatment મળે છે. આ “ambulatory care centers” છે.
. .: Enlist the types of clinics:
Types of clinics:
* General clinic:
આ એવા clinics છે જે નાની બિમારીઓની examination, diagnosis & treatment માટે ગોઠવવામાં આવે છે immunization clinic, dental clinic, X-Ray clinics સામાન્ય clinicsના કેટલાક ઉદાહરણો છે.
•Maternal & child health clinics:
માતા અને બાળ health services મોટે ભાગે આ clinics દ્વારા services પૂરી પાડવામાં આવે છે. આના કેટલાક મહત્વના ક્લિનિક્સ છે..
➤ Antenatal clinic
➤ Postnatal clinic
➤ Family planning clinic
➤ Child guidance clinic
➤ Reproductive & child health clinic
•Specialty clinics:
આ clinics દ્વારા specific disorder માટે Medical & counseling services પૂરી પાડવામાં આવે છે. આ clinics ચલાવવા માટે Specialist physicians, nurses & other health care workers આવશ્યક છે. કેટલાક મહત્વપૂર્ણ clinics છે..
➤ Diabetes clinic
➤ ART clinic
➤ TB clinic
➤ Cardiac clinic
➤ Nutrition clinic
➤ Endocrine clinic
: Identify prerequisites for smooth functioning of a clinic:
Clinical team એ spirit ના આધારે ચલાવવામાં આવે છે, જેમાં doctors, community health nurse, female and male health workers, assistant workers, voluntary organizations and community મૂલ્યવાન યોગદાન આપે છે.
. .: Enumerate the functions of health personnel in clinic:
Community health nurse અને health workers આ clinics ચલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ clinics ચલાવવામાં community health nurse ની જવાબદારીઓ અહીં ઉલ્લેખિત છે:
patient નું health status assess કરવું .
Patient ને nursing services provide કરવી.
health and skillful adjustment improve કરવા માટે patient ને health education આપવું.
health need ને according special knowledge, skill and technique વિશે patient ને education આપવું.
Assisting the doctor
Selecting the place of clinic
clinic માં વપરાતા medicines, equipment ની care કરવી.
record ને monitor કરવા અને તેને preserve કરવા.
health and nursing staff ના વર્ક ને supervise કરવું .
Providing health education to the patients and his family.
health workers (ANM/FHW), health guide and other health workers ને તેની જવાબદારી hand over કરવી.
* Other general responsibilities are:
clinic place or room ને clean રાખવા નું arrangement કરવું.
જરૂરી equipment, syringes, bandages and medicines નું clinic ના type મુજબ arrangement કરવું.
stationary and record રાખવા માટેનું Arrangement કરવું.
Making arrangement for drinking water
health education નું material ready રાખવું.
healthy and cordial વાતાવરણ clinic માં રાખવુ.
.: Topic:
Types of clinic and their function:
. .: Define the word clinic:
Clinic શબ્દને આ રીતે define કરી શકાય છે…
* clinic શબ્દ greek શબ્દ “klinike” પરથી આવ્યો છે જેનો અર્થ bedside art થાય છે. 19મી સદીના મધ્ય સુધી આ શબ્દનો ઉપયોગ “teaching medicine at bedside” ના અર્થમાં થતો હતો.
* clinic શબ્દ non- resident patient ની treatment માટે medical school or hospital ના સંબંધમાં ઉલ્લેખ કરે છે.
Clinic એ એક establishment or hospital department છે જ્યાં બહારના Patient ને ખાસ કરીને specialist nature medical advices & treatment આપવામાં આવે છે
આમ ઉપરોક્ત વ્યાખ્યાઓ દ્વારા આપણે નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે clinic એ વિશિષ્ટ સ્થાપના છે જ્યાં patient ને.special health care, health care workers દ્વારા primary diagnosis, consults & treatment મળે છે. આ “ambulatory care centers” છે.
.: Describe the features of good clinic:
જરૂરી specialties હોવી જોઈએ.
Good time framework
clients ની need મુજબ accessibility હોવી જોઈએ.
equipment, facilities for diagnosis & medicines સારી રીતે set કરેલ હોવા જોઇએ.
Pleasing environment
Client ને attend કરવા માટે Well trained, specialized & cooperative health care personnel હોવા જોઈએ.
follow-up treatment ની facility હોવી જોઇએ.
effective health education નું Arrangement હોવું જોઈએ.
એવું environment હોવું જોઈએ કે જ્યા freely તેની problem બોલી શકે.
. .: Identify the suitable place for the clinical establishment:
Health need,other services જેવી કે transport & availability of resources, clinic ના નિર્માણ માટે નિર્ણાયક પરિબળો છે….
નીચે મુજબ clinic બનાવવામાં આવે છે…
Sub-centers
CHCs/PHCS
Hospitals
schools
Community places:
* Slums
* Low SES colonies
* fairs
આ clinics એવી કોઈપણ જગ્યાએ સ્થાપિત કરી શકાય છે જ્યાં ચોક્કસ services ની જરૂરિયાત સ્થાપિત થઈ હોય અને community ના members (સેવાઓના ગ્રાહકો) માટે easy approach હોય ત્યાં clinic બનાવવામાં આવે છે.
. .: Enlist the types of clinics:
Types of clinics:
* General clinic:
આ એવા clinics છે જે નાની બિમારીઓની examination, diagnosis & treatment માટે ગોઠવવામાં આવે છે immunization clinic, dental clinic, X-Ray clinics સામાન્ય clinicsના કેટલાક ઉદાહરણો છે.
•Maternal & child health clinics:
માતા અને બાળ health services મોટે ભાગે આ clinics દ્વારા services પૂરી પાડવામાં આવે છે. આના કેટલાક મહત્વના ક્લિનિક્સ છે..
➤ Antenatal clinic
➤ Postnatal clinic
➤ Family planning clinic
➤ Child guidance clinic
➤ Reproductive & child health clinic
•Specialty clinics:
આ clinics દ્વારા specific disorder માટે Medical & counseling services પૂરી પાડવામાં આવે છે. આ clinics ચલાવવા માટે Specialist physicians, nurses & other health care workers આવશ્યક છે. કેટલાક મહત્વપૂર્ણ clinics છે..
➤ Diabetes clinic
➤ ART clinic
➤ TB clinic
➤ Cardiac clinic
➤ Nutrition clinic
➤ Endocrine clinic