skip to main content

GNM MSN PRACTICAL viva preparation sample

પ્રેક્ટીકલ પરિક્ષા આપવા માટે ધ્યાન માં રાખવાનાં મુદા :-

GNC 2ND YEAR ની પ્રેક્ટીકલ પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ માટે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો.

  • પ્રેક્ટીકલ પરીક્ષા આપવા દરમિયાન તમારો યુનિફોર્મ સ્વચ્છ અને પ્રેસ કરેલ હોવો જોઈએ,નખ કાપેલા,તમામ ઓર્નામેન્ટ્સ કાઢેલા હોવા જોઈએ,હેર ટાઈ કરેલા હોવા જોઈએ અને હેર મા નેટ નાખેલી હોવી જોઈએ.
  • જો મેલ સ્ટુડન્ટ હોય તો સેવિંગ કરાવવું તથા હેર કટ કરાવેલા અને હેર ઓઇલ નાખેલુ હોવુ જોઈએ.
    તમારો સીટ નંબર બરાબર દેખાય એ રીતે ટેગ લગાવેલું હોવું જોઈએ
    .
  • પરીક્ષામાં જરૂર પૂરતી સ્ટેશનરી આઈટમ જેવી કે બોલપેન,પેન્સિલ, રબર ,સ્કેચ પેન, બ્લેન્ક પોસ્ટર વગેરે સાથે રાખવી.
  • પ્રેક્ટીકલ પરીક્ષા દરમિયાન તમારી પાસે ઇલેક્ટ્રોનિક આઈટમ્સ કે મોબાઈલ ન રાખવો.
  • પ્રેક્ટીકલ વાઇવા દરમિયાન પૂરો કોન્ફિડન્સ રાખવો.
  • પ્રેક્ટીકલ એક્ઝામિનેશન રૂમમા પરમિશન સાથે દાખલ થવું એક્ઝામિનર ને વિશ કરવી તથા બેસવા માટે કહે ત્યારે આભાર વ્યક્ત કરવો.
  • વાઇવા દરમિયાન એક્ઝામિનર સાથે આઈ કોન્ટેક મેન્ટેઇન કરવો.
  • એક્ઝામિનર એ પૂછેલી આઈટમ્સ હાથમાં લઇ પોઇન્ટર વડે તેના દરેક ભાગ બતાવવા.
  • પ્રેક્ટીકલ એક્ઝામિનેશન દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત ન કરવી તથા ડિસિપ્લિન જાળવવી.

💖 Adrenaline (Epinephrine) એડ્રેનાલિન (એપીનેફ્રીન) :

Form-ફોર્મ-(સ્વરૂપ):

*એપિનેફ્રાઇન ઇન્જેક્શન:* આ વિવિધ સાંદ્રતા (concentration) અને સ્વરૂપોમાં ઉપલબ્ધ છે, જેમાં પહેલાથી ભરેલી સિરીંજ, એમ્પ્યુલ્સ અને ઓટો-ઇન્જેક્ટર્સનો સમાવેશ થાય છે.

Indication (ઇન્ડિકેશન)

1.એનાફાયલેક્સિસ (Anaphylaxis)

ગંભીર એલર્જીક પ્રતિક્રિયાઓ (allergic reaction)

પ્રાથમિક Treatment ( first line treatment) જેમ કે જંતુના ડંખ (Sting Bites), ખોરાકની અથવા Medicine એલર્જી ના કારણે.

2.કાર્ડિયાક અરેસ્ટ(Cardiac Arrest)

તેનો ઉપયોગ હાર્ટ ના કાર્યને ટેકો આપવા માટે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (CPR) દરમિયાન થાય છે

3.ગંભીર અસ્થમા (asthma)અથવા રેસ્પાયરેટરી સંબંધી(respiratory) તકલીફ:*

કેટલાક કિસ્સાઓમાં, એડ્રેનાલિનનો ઉપયોગ ગંભીર ટ્રેકિયાના (trachea) સંકોચનને દૂર કરવા અને શ્વાસને સુધારવા માટે થઈ શકે છે.

ડોઝ (Dosage) :

એડ્રેનાલિનની માત્રા ચોક્કસ indication, દર્દીના વજન અને Medicine ના administration ના માર્ગ (way) પર આધારિત છે.

 – એનાફાયલેક્સિસમાં, પુખ્ત વયના લોકોની લાક્ષણિક માત્રા 0.3 થી 0.5 મિલિગ્રામ (1:1000 સોલ્યુશનના 0.3 થી 0.5 ml) છે જે બાજુની થાઈ (thigh)માં ઇન્ટ્રામસ્ક્યુલર(Im) રીતે આપવામાં આવે છે.  બાળકો માં આ Medicine નો dose એ બાળકના વજન પર આધારિત છે.

 – કાર્ડિયાક અરેસ્ટ(cardiac arrest) માં, વધુ માત્રાનો ઉપયોગ થઈ શકે છે, અને તે સામાન્ય રીતે વેઇન માં (intravenous) આપવામાં આવે છે.

Route of Adminisration (મેડીસીન આપવા નાં રસ્તાઓ)

ઇન્ટ્રામસ્ક્યુલર (IM): એનાફાયલેક્સિસની Treatmentમાં ઇન્ટ્રામસ્ક્યુલર (IM) ઇન્જેક્શન માટે બાજુની થાઈ(THIGH) મા આપવામા આવે છે.

 વેઇનમાં (IV): કાર્ડિયાક અરેસ્ટ અથવા અન્ય Emergencyની (critical) પરિસ્થિતિઓમાં એડ્રેનાલિનને સીધી વેઇનમાં (vein) માં આપી શકાય છે.  આ સામાન્ય રીતે હેલ્થકેર પ્રોફેશનલ્સ(health care provider) દ્વારા કરવામાં આવે છે.

 (Auto-injector) ઓટો-ઇન્જેક્ટર્સ:

 – એડ્રેનાલિન ઓટો-ઇન્જેક્ટર્સ એ પૂર્વ-ભરેલા (pre-filled) ઉપકરણો છે જે Emergencyની (critical) પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ અથવા સંભાળ રાખનારાઓ દ્વારા સરળ અને ઝડપી administration માટે બનાવવામાં આવ્યું છે.

 – આ ઉપકરણો ચોક્કસ સૂચનાઓ સાથે આવે છે, અને ડોઝ સામાન્ય રીતે પ્રમાણિત હોય છે.

ક્યારેક ડાયરેક્ટ હાર્ટ માં પણ આપવામાં આવે છે જેને ઈન્ટ્રાકારડિયાક કહેવા માં આવે છે

Contra Indication કોન્ટ્રાક ઇન્ડિકેશન-

– હાર્ટ ડીસીઝ, હાયપરટેન્શન અને હાઇપરથાઇરોઇડિઝમ જેવી કેટલીક મેડીકલ પરિસ્થિતિઓ ધરાવતા પેશન્ટમાં એડ્રેનાલિનનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ.

 – સલ્ફાઇટ્સ અથવા Medicineના અન્ય components ની એલર્જી હોય તો આ Medicine ને ના લેવી.

Side effects (સાઈડ ઈફેક્ટ)

– administration પછી, પેશન્ટના લક્ષણોમાં કોઈપણ સુધારો અથવા condition બગડતા પેશન્ટ માટે નજીકથી દેખરેખ રાખવી જોઈએ.

 – એડ્રેનાલિનની આડ અસરોમાં હાર્ટના ધબકારા વધવા, બ્લડપ્રેશરમાં વધારો, ચિંતા, ધ્રુજારી અને સંભવિત કાર્ડિયાક એરિથમિયાનો સમાવેશ થઈ શકે છે.

Nursing Intervention(નર્સિંગ ઇન્ટરવેશન)

  • lung sounds, blood pressure, and pulse ને સતત થેરાપી દરમિયાન એસેસમેન્ટ કરવું
  • Chest pain અને blood glucose લેવલ ચેક કરવું કેમ કે તેમાં વધારો થાય છે.બ્રોન્કોસ્પાઝમ માટે મોનીટરકરવું
  • એડ્રેનાલિનના યોગ્ય administration માટે તાલીમ આપવી જોઈએ અને આપવામાં આવેલ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.
  •  Emergencyની પરિસ્થિતિઓમાં, એડ્રેનાલિનનો તાત્કાલિક administration જીવન બચાવી શકે છે, પરંતુ તે વ્યાપક Emergency પ્રતિભાવ યોજનાનો ભાગ હોવો જોઈએ.

Warning (વોર્નિંગ) :

  • એપિનેફ્રીનનો ડોઝ કેલ્ક્યુલેટ અને પ્રિપેરિંગ કરતી વખતે વધારે પડતા કોઝન રાખવાની જરૂર પડે છે. કારણકે એપિનેફ્રીન એ વધારે પડતી પોટેન્ટ ડ્રગ છે.
  • જો ડોઝ કેલ્ક્યુલેટ કરવામાં અથવા તેને પ્રિપેર કરવામાં નાની એરર પણ જોવા મળે તો તેને કારણે સિરિયસ એડવર્ડ્સ ઇફેક્ટ જોવા મળે છે.
  • પિડીયાટ્રીક ડોઝ કેલ્ક્યુલેટ કરતી વખતે ડબલ વાર ચેક કરવું અને વેરીફાઇ કરવું.
  • થોડા સમય માટે થોડા ડોઝનો જ ઉપયોગ કરવો. જો તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો એપિનેફ્રીન ફાસ્ટનેસ જોવા મળે છે.(જે ડ્રગ ટોલેરેન્સનું એક ફોર્મ છે)
  • ડ્રગ સોલ્યુશનને લાઈટ, વધારે પડતી હીટ અને ફ્રીઝિંગ (એક્સટ્રીમલી કોલ્ડ ટેમ્પરેચર) સામે પ્રોટેક્ટ કરવું.
  • જો સોલ્યુશન એ બ્રાઉન અથવા પિંક કલરનું જોવા મળે તેનો ઉપયોગ કરવો નહીં.
  • ડ્રગ સોલ્યુશન એ ક્લિયર અને કલરલેસ હોવું જોઈએ.
  • સોલ્યુશનને વિથડ્રોલ કરતા પહેલા બરાબર શેક(હલાવવું)
    કરવું.
  • ઇન્જેક્શન આપ્યા બાદ સબક્યુટેનસ ઇન્જેક્શન સાઈટને રોટેટ કરવી જેથી નેક્રોસીસને પ્રિવેન્ટ કરી શકાય.
  • ઇન્જેક્શન આપેલી સાઇટને ફ્રિકવન્ટલી મોનિટર કરવી.
  • એક્સકેસિવ હાઇપરટેન્સિવ રિએક્શન વાળા કેસમાં રેપિડ એક્ટિંગ ધરાવતી આલ્ફા એડ્રેનેરજીક બ્લોકર (ફેન્ટોલામાઇન) અથવા વાસોડાયલેટર (નાઈટ્રેટ) રેડી રાખવી.(ઉપલબ્ધ રાખવી)
  • પલમોનરી ઇડીમા વાળા કેસમાં આલ્ફા એડ્રેનેરજીક બ્લોકર અને ઇન્ટરમીટેન્ટ પોઝિટિવ પ્રેસર બ્રિથીંગ રેડી રાખવું.
  • કાર્ડિયાક એરિધેમિયા વાળા કેસમાં બીટા એડ્રેજેનિક બ્લોકર તૈયાર રાખવી. (પ્રોપેનોલોલ, કાર્ડિયાક સિલેક્ટિવ બીટા એડ્રેજેનિક બ્લોકર જેમ કે એટીનોલોલ જેનો ઉપયોગ રેસ્પાયરેટરી ડિસ્ટ્રેસ વાળા પેશન્ટમાં થાય છે)
  • ઇનહાલેસન પ્રોડક્ટનો ડોઝ નિશ્ચિત કરેલ ડોઝ કરતાં વધી ન જાય તેનું ધ્યાન રાખવું.
  • સેકન્ડ હાફ ઇન્સ્પિરેશન વખતે પ્રેશરાઇઝ ઇનહલેશન ડ્રગ આપવી. કારણ કે એરવે એ વાઈડર (પહોળો) બની ગયેલ હોય છે અને એરવીઓલય ડિસ્ટ્રીબ્યુશન વ્યાપક બનેલ હોય છે.
  • જો બીજી વાર ઇનહાલેશન ડ્રગ આપવાની જરૂર જણાય તો અગાઉ આપેલ ડોઝ જ્યારે પીક લેવલ (ત્રણ થી પાંચ મિનિટ) પર
    હોય ત્યારે સેકન્ડ ડોઝ આપવો.
  • માત્ર એકયુટ સ્ટેટ માટે જ ટોપિકલ નેઝલ સોલ્યુશનનો ઉપયોગ કરવો. ત્રણ થી પાંચ દિવસ કરતાં વધારે સમય સુધી તેનો ઉપયોગ કરવો નહી અને નિશ્ચિત કરેલા ડોઝ કરતા વધારે ડોઝ આપવો નહીં.
  • વાસોકોન્સ્ટ્રીક્શન સબ્સાઇડ થયા પછી રીબાઉંડ નેઝલ કનજેસન જોવા મળે છે એટલે કે સિવીયર સ્ટફિ નોઝ જોવા મળે છે.

1.Thermometer:

Normal value of temperature (નોર્મલ બોડિ ટેમ્પરેચર):-
Oral temperature: 37°C / 98.6° F

Rectal temperature:
37.5°C/ 99.5°F(oral temperature ૦.5° Cકરતા વધારે)

Axillary temperature:
36.5°C/ 97.7°F(oral temperature કરતા ઓછું)

Conversion Formula for temperature:-
°F=(°C× 9/5) + 32
°C=(°F- 32) ×5/9

Thermometer એ physical examination દરમિયાન બોડી નુ તાપમાન માપવામાં ઉપયોગ માં લેવામાં આવે છે.

Normal value of temperature (નોર્મલ બોડિ ટેમ્પરેચર):-
Oral temperature (ઓરલ -મ્હોં વાટે લેવામાં આવતું ટેમ્પરેચર ): 37°C / 98.6° F

Rectal temperature (રેકટલ ટેમ્પરેચર ):
37.5°C/ 99.5°F(oral temperature કરતા ૦.5° C વધારે)

Axillary temperature (એકઝીલરી ટેમ્પરેચર) :
36.5°C/ 97.7°F (oral temperature 1° F કરતા ઓછું)

Conversion Formula for temperature ( ટેમ્પરેચર કન્વરઝેશન ફોર્મ્યુલા ):-
°F=(°C× 9/5) + 32
°C=(°F- 32) ×5/9

(આ સિવાય જુદા -જુદા ટાઇપ ના થરમૉમિટર અને તેની detail અંદર આપેલું છે )

Thermometer ને clean કઈ રીતે કરવું..?

  • thermometer ને normal saline or spirit દ્વારા cotton swab થી clean કરવામાં આવે છે.
  • તેમાં digital અને clinical thermometer ને …
    Thermometer નો ઉપયોગ કર્યા પહેલા bulb to stem clean કરવામાં આવે છે.
    અને use કર્યા બાદ stem to bulb clean કરવામાં આવે છે.

NOTE:
Procedure દરમિયાન thermometer ને savlon solution ma cotton swab સાથે રાખવામાં આવે છે.
તેમાં cotton swab રાખવાનો main goal એ છે કે cotton swab હોય તો જ્યારે procedure દરમિયાન thermometer ને savlon વાળા bowl માં રાખવામાં આવે

GENERAL DRUGS

PARACETAMOL-PCM (પેરાસીટામોલ)

Anti Inflamantory (NSAID-Non Steroid Anti Inflamantory Drugs )

Dosages (ડોઝ)
250,500,650mg
1 gm એડલ્ટ માં.

Group-ગ્રુપ
► Antipyretic (એન્ટિપાઇરેટીક- ફિવર ઓછો કરે તેવી મેડિસીન)
► Analgesic (એનાલજેસીક-દુખાવો ઓછો કરે તેવી મેડિસીન)

Brand Name-બ્રાન્ડ નેમ
Panadol
Calpol
Tylenol
Alvedon

Mode of Action (મોડ ઓફ એક્શન- કઈ રીતે કામ કરશે)
પેરાસીટામોલ એ પ્રોસ્ટાગ્લેન્ડિંન ના સિન્થેસિસ ને ઈન્હેબિટ કરે છે જે એક્ટિવ ફોર્મ cox 1 અને cox 2 દ્વારા રિડ્યુસ થાય છે.
જે ડિસેન્ડીંગ સેરેટો નર્જીક પાથવે નુ એક્ટિવેશન દ્વારા સેન્ટ્રલ એનલજેસિક ઇફેક્ટ કરે છે.

Indication (ઇન્ડિકેશન-કોને આપવા મા આવે છે)
►Fever-તાવ
►Head-ache-હેડ એક
►Tention-ટેન્શન
►Migrane-માઈગ્રેન ►Back ache -પીઠ નો દુખાવો ►Muscle pain Toothache-સ્નાયુ માં દુખાવો દાંતમાં દુખાવો
►Menstrual pain-માસિક નો દુખાવો
►A cold-શરદી
►sore throat-ગળામાં દુખાવો
►Pain in the sinuses-સાઇનસ માં દુખાવો

Contra-Indication (કોન્ટ્રા ઈન્ડીકેશ-શેમા આપવી જોઇએ નહીં)
► એલર્જીક રિએક્શન ► Liver and kidney problem -લીવર અને કિડની પ્રોબ્લમ (કારણ કે PCM એ હિપેટોટોક્સિક (Hepatotoxic) છે તે)

Side effects -સાઈડ ઈફેક્ટ
►Feel tired-થાક લાગે
►If there is high blood pressure, hard disease and stroke can occur -જો વધારે બ્લડ પ્રેશર હોય તો હાર્ડ ડિસિઝ અને સ્ટ્રોક થઈ શકે. ►શ્વાસ લેવામાં તકલીફ હોઠ અને ફિંગર બ્લુ થઈ જાય ►એનીમિયા-Anemia

Nursing Responsibility (નર્સિંગ રિસ્પોન્સિબિલિટી)

પેશન્ટ ને મેડીસીન આપતા પહેલા 5 ‘R’ check કરવું.

1.Right પેશન્ટ

2.Right મેડીસીન

૩.Right ડોઝ

4.Right ટાઈમ

5.Right રૂટ

  • મેડીટેશન આપતા પહેલા દર્દીના દુખાવાના એસેસ કરવું.
  • દુખાવાના લેવલને ચેક કરવું.
  • જે હેલ્થ કેર પ્રોવાઇડર ને ડોઝ ઓળખવામાં હેલ્પ કરશે.
  • ટેમ્પરેચર ચેક કરવું.
  • એલર્જીક રિએક્શન ચેક કરવુ.

General InstrumentsExample

કિડની ટ્રે (Kidney Tray )

કિડની ટ્રે એ કિડની આકારનું બેઝિન છે. મોટેભાગે તેનો ઉપયોગ સર્જીકલ પ્રોસિજરમાં થાય છે. જેમાં ડ્રેસીંગ બેન્ડેજ નાના ઇન્સ્ટ્રુમેન્ટ અને બીજા મેડિકલ વેસ્ટ માં થાય છે.

કિડની ટ્રેને બીજું કિડની ડીશ અથવા ઈમેસિસ બેસિન આ તેના બીજl નામ છે.

  1. ઊપયોગ -use -યુઝ
  2. ડ્રેસિંગ સર્જરી વગેરેમાં થાય છે.વેટ વેસ્ટ ને કલેક્ટ કરવા થાય છે.
  3. તેના ઘણા બધા ફંક્શન છે જેમ કે, ડ્રગ, કોટન ડ્રેસિંગ ,સિરીંજ નીડલ વગેરેને hold અથવા ટ્રાન્સપોર્ટ કરવા માટે થાય છે.
  4. મેડિકલ વેસ્ટ ને કલેક્ટ કરવા ડેન્ટલ પ્રોસીજર માં હ્યુમન ટિસ્યુ અને બ્લડ વગેરે ને કલેક્ટ કરવા થાય છે.
  5. શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટને સેફલી ટ્રાન્સફર કરવા થાય છે.

આફ્ટર કેરAfter Care

  1. સૌપ્રથમ સોફ્ટ બ્રશ અથવા સોફ્ટ કપડાથી તેને ક્લીન કરવી.
  2. માત્ર થોડાક પ્રમાણમાં ક્લીન કરવા. મેટલના બ્રશનો ઉપયોગ ન કરવો.
  3. ત્યારબાદ તેનું ઓટો ક્લેવ દ્વારા સ્ટરીલાઈઝેશન કરવું.

Kelly clamp (કેલી કલેમ્પ)

Parts Name -પાર્ટ્સ નેમ

જો વિથ સીરેશિરેટેડ
શિરેટેડ તે સાપૅ હોતા નથી તેથી તે સોફ્ટ મટીરીયલ ને કટ કરતું નથી. જો મા આવેલા શિરેટેડ ના કારણે તે ઓબ્જેક્ટ ને હોલ્ડ કરી શકે તેમજ સ્લીપી થતા અટકાવે.

જોઈન્ટ
રિચેટ ની મદદથી જોઈન્ટ તે જો (jaw) ને હોલ્ડ રાખે છે.

રિચેટ

રિચેટ માં ક્લેમ્પ ,કેચ, એન્ડ ક્રશ આવેલા હોય છે જેના મદદથી ઓબ્જેક્ટ ને કેચ, ક્લેમ્પ ,અને ક્રશ કરી શકીએ.

ફિંગર રિંગ

ફિંગર રિંગ દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટને ફિંગર દ્વારા પકડી તેનો યુઝ કરી શકીએ.

યુસ ઓફ કેલી ક્લેમ્પUse of Kelly clamp

  1. આ ઇન્સ્ટ્રુમેન્ટ લાર્જ બ્લડ વેસલ્સ તેમજ ટીશ્યુને હોલ્ડ કરવા .
  2. હેવી ટીશ્યુ ના મેનીપ્યુલેટ કરવા.
  3. સોફ્ટ ટીસ્ય નું ડીસેક્શન
  4. એપેન્ડએકટોમી ડોક્ટોમી
  5. જનરલ સર્જરી
  6. ગાયનેકોલોજિકલ પ્રોસિજર
  7. હીસ્ટરેક્ટોમી સર્જરી.
  8. આફ્ટર બર્થ પ્લેસેન્ટાને મેન્યુલી રિમૂવ કરવા .
  9. સ્મોલ ફોરેન બોડીને રીમુવ કરવા.
  10. બ્લીડિંગ વેસલ્સને કમ્પ્રેસિંગ કરવા જેથી બ્લીડિંગ થતા સ્ટોપ કરી શકીએ.
  11. સર્જીકલ પ્રોસિજર દરમિયાન ફ્યુચરને હોલ્ડ કરવા .

સાઈઝsize

કેલી ક્લેમ્પ ની સાઈઝ
14-14.5 સેમી
જોવા મળે છે.

ઓપરેટિંગ પ્રિન્સિપલ ઓફ કેલી ક્લેમ્પ

જો ની સાથે શિરેશન હોય છે જે ઓબ્જેક્ટ ને ગ્રીપ એન્ડ હોર્લ્ડ કરવામાં યુઝ થાય છે.

જો તે ratcheting મિકેનિઝમ દ્વારા લોક થાય.

આફ્ટર કેર ઓફ કેલિ ક્લેમ્પ

(1) ક્લિનિંગ

આફ્ટર સર્જરી ઓર આફ્ટર યુસ પ્રોપર ક્લીનીંગ કરવું.

શોપી વોટર, ડિટર્જન્ટ અથવા રનીવ વોટર દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટને ક્લીન કરવું તેમજ સ્ક્રબ બ્રશ દ્વારા વિઝીબલ ડિબ્રાઈઝ ને રીમુવ કરવા.

(2) ડ્રાઈંગ

ક્લિનિંગ પછી ઇન્સ્ટ્રુમેન્ટ ને ક્લોથ, માઈક્રો ફિલ્ટર દ્વારા ડ્રાય કરવું.

(3) ઇન્સ્પેક્શન

ડ્રોઈંગ પછી ઇન્સ્ટ્રુમેન્ટ ને ચેક કરવું કૉઈ ડેબરાઇઝ પ્રેઝન્ટ છે, તેમજ ઇન્સ્ટ્રુમેન્ટ માં બ્રેક, ક્રેક પ્રેઝન્ટ છે કે નહીં.

રી યુઝ કરતા પહેલા તે વેલ ફંકશનિંગ છે કે નહીં તે ચેક કરવું.

કેચને લ્યુબ્રિકન્ટ દ્વારા લ્યુબ્રિકેટ કરવો.

(4) પેકિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ

ઇન્સ્ટ્રુમેન્ટને ઓટો ક્લેવ કરતા પહેલા તેનું પેકિંગ કરવું.

ઈસ્ટુમેન્ટ રાખેલી ટ્રેને ડબલ રેપ કરવું.

ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેનો પ્રોપર વેઈટ એન્ડ મેટલ માસ હોવું જોઈએ.

ઇન્સ્ટ્રુમેન્ટની એવી પોઝિશનમાં રાખવી કે જેથી સ્ટીમ સરફેસના કોન્ટેકમાં આવે.

ટિપ પ્રોટેક્ટર દ્વારા પીપ ને કવર કરવી.

(5) સ્ટરીલાઈઝેશન

ઓટો કલેવ

121 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર

15 પાસ્કલ દબાણ

30 મિનિટ

ઉપર દર્શાવેલ મુજબ ઓટો ક્લેવ કરવામાં આવે છે.

( 6) સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટ

સ્ટરાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ ને એવા એન્વારમેન્ટ રાખવામાં આવે જ્યાં કન્ટામીનેટ થવાના ચાન્સ ઓછા હોય.

તેમજ ઇન્સ્ટ્રુમેન્ટ ને એવા એરિયામાં સ્ટોર કરવામાં આવે કે જે ફ્રી ઓફ મોઇસ્ચર ,એકસીસિવ હૃયૂમીડીટી , ઇન્સેક્ટ , એક્સેસિવ એર પ્રેસર ,એન્ડ માઈક્રો ઓર્ગેનિઝમ નો કોન્ટેક્ટ ના થાય .

Lane bone clamp

Introduction

લેન બોન ક્લેમ જેનું નામ તેના શોધક ડોક્ટર વિલિયમ ડબલ્યુ લેન પરથી રાખવામાં આવ્યું છે.

તેમાં બે સમાંતર આર્મ હોય છે જેમાં તેમના છેડા પર સિરેટેડ જોઅ હોય છે અને આના ઉપયોગ દ્વારા સર્જનો ચોકસાઈ થી અને કંટ્રોલની સાથે બોન પર જટિલ પ્રોસીઝર કરવા માટે સક્ષમ બને છે.

Uses

લેન બોન ક્લેમપ એ એક સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો ઉપયોગ ઓર્થોપેડિક પ્રોસિજરમાં થાય છે.

તેનો ઉપયોગ જોઈન્ટ રીકન્સ્ટ્રક્શન અને ફેક્ચરનું ફીક્ષેસન જેવી સર્જરી દરમિયાન બોનને ગ્રાસ્પ અને સ્ટેબિલાઇઝ કરવા માટે ઉપયોગ થાય છે.

તેનું પ્રાયમરી કાર્ય બોનને સ્થાને રાખવાનું છે.

સર્જનોને પ્રોસિજર દરમિયાન બોન અલાઇનમેન્ટથી પ્રિવેન્ટ કરે છે જેથી ચોક્કસ પ્રક્રિયામાં કોઈ ફેરફાર ન આવે.

Indications

1).ફ્રેક્ચર ફિક્ષેશન :-

સર્જીકલ રીપેર દરમિયાન ફેક્ચર થયેલા બોનને સ્થાને રાખવા માટે.

2).જોઈન્ટ રીકન્સ્ટ્રક્શન :-

ની (ઘૂંટણ) અથવા સોલ્ડર (ખંભાની) પ્રોસિઝરો જેવી
રીકન્સ્ટ્રક્શનની સર્જરીઓ દરમિયાન બોનને સ્ટેબિલાઇઝ કરવા મદદ કરે છે.

3). કરેક્ટિવ ઓસ્ટીઓટોમી :-

કરેકટીવ સર્જરીયો દરમિયાન બોનને ઇચ્છિત પોઝીશનમાં સુરક્ષિત કરીને બોનને ફરીથી ગોઠવવામાં મદદ કરવા.

4). ઇન્ટર્નલ ફિક્સેશન :-

બોનના ઇન્ટર્નલ ફિક્સેશન માટે ઉપયોગમાં લેવાતા સ્ક્રુ અથવા પ્લેટો ની સ્થિતિને ટેકો આપવા

Martin bone holding forcep:

તે stainless steel નું બનેલું છે.

Use:
આ એક cartilage seizing forcep છે જેનો ઉપયોગ orthopedic surgery માં ઊપયોગમાં લેવામાં આવે છે.
આ forceps નો ઉપયોગ bone surface ના tissue અને cartilage ને clamp, retract અને hold કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Forcep ની tip માં આવેલ serration એ strongly bone ને grasp કરી રાખે છે.

Size:
19 cm

Weitlaner self retaining retractor

કાર્યFunction

  • સાંકડા ( narrow ) વુંડને ખોલવા માટે
  • વુંડની દિવાલની આજુબાજુ પોતાની જાતે પ્રેશર અપ્લાય કરવા
  • આસિસ્ટન્ટના હાથને ફ્રી છોડવા માટે
    Identification points
  • Four pronges
    તેની રચનામાં ચાર pronges ( કાંટા જેવી રચના ) આવેલ હોય છે જે shallow ( ઉપરછલા) વુંડની દીવાલ પર પ્રેશર અપ્લાય કરે છે જેથી તે પ્રોપર પોઝિશનમાં રહી શકે.
    ઉપયોગ
  • ન્યુરોસર્જરીમાં સેરેબેલમને એક્સપોઝ કરવા
  • nerve અથવા ટેન્ડનની સર્જરીમાં
    -હર્નીયોટોમી , પ્લાસ્ટિક સર્જરી , ઓર્થોપેડિક પ્રોસિજર , માસ્ટોઇડ સર્જરી વગેરેમાં.
Published
Categorized as GNM SY MSN PRACTICAL, Uncategorised