આ સૌ પ્રથમ 1804 માં સ્કોટલેન્ડ કરવામાં આવ્યું હાલમાં દરેક જગ્યાએ આ method નો ઉપયોગ પ્યુરિફિકેશનના સ્ટાન્ડર્ડ method તરીકે કરવામાં આવે છે.
1.supernatant water
આમાં પ્રથમ આ ઉપર ની સતહ ને raw water થી ભરવામાં આવે છે જેની હાઈટ 1 થી 1.5
મીટર હોય છે. ત્યાં પાણી 12 કલાક કે તેનાથી વધુ એટલે કે પાણીની ફિલ્ટર અને વિલોસીટિ ની કેપેસીટી મુજબ ફિલ્ટર થાય છે.અહીં પાણી નો જથ્થો એકસરખોજ રહે છે
2.Slow sand filter bed
બીજા તબક્કામાં આ પાણીને સ્લો સેન્ડ ફિલ્ટરમાં દાખલ કરવામાં આવે છે તેને ફિલ્ટર bed કહે છે આ bed ની રચના ઉપર થી નીચે તરફ આ રીતે થયેલી હોય છે. જેમાં 1.4 મીટર માં પાણી હોય છે તેની નીચે 1.2 મીટર ઝીણી રેતી હોય છે તેની નીચે 0.4 મીટર માં મોટા કાકડા હોય છે.
3.ફિલ્ટર કંટ્રોલ
સેન્ડ bed માં રેતીએ મુખ્ય ફિલ્ટરિંગ માધ્યમ છે આની જાડાઈ 1.2 મીટર હોય છે તળિયાના ભાગે રેતી હોય છે જે રેતીનું layer છે તે sand bed ને support કરે છે આ send bed ના તળિયાના ભાગમાં પાઇપ હોય છે જે હોલ વાળા હોય છે તેના દ્વારા ફિલ્ટર થયેલું પાણી ભેગું થઈને બહાર મુખ્ય ટાંકીમાં પાઇપ દ્વારા આવે છે આ રીતે send ફિલ્ટર દ્વારા પાણીને શુદ્ધ કરવાની ના બીજા ઘણા મિકેનિઝમ જવાબદાર છે જે નીચે પ્રમાણે
1) mechanical
2) sendimentation
3) Absorption
4) oxidation of એમ્પ્યોરિટી
5) bacterial action.
Vital layer અથવા જુગ્લીયર લેયર
આ દરેક બાબતો પોતાનો થોડો ઘણો ભાગ water purification માં ભજવે છે પરંતુ મહત્વનો ભાગ send bed ઉપર or જુગલિયર layer or vital layer ઉપર હોય છે આ એક પાતળું અને ચીકાશવાળું layer છે જેમાં ઘણા પ્રકારના આલ્કલી પ્રોટોજુઆ જોવા અને bactria હોય છે આ layer બનતા બે થી ત્રણ દિવસનો સમય લાગે છે vital layer ને slow layer દ્વારા હાનિકારક bacteria નો નાશ થાય છે અને પાણી 98% જેટલું શુદ્ધ બને છે આથી નવી send bed ઉપર જ્યાં સુધી વાઈટલ layer તૈયાર ના થાય ત્યાં સુધી filter થયેલ પાણી વપરાશમાં લેવું હિતાવહ નથી slow sand filtration માં ૨ થી 3 મિલિયન ગેલન પાણી filter માં દર 1 કલાક એ 2 ગેલન પાણી filter કરી શકાય છે. Filter bed પર vital layer ની thickness વધી જાય તો તેમાંથી પાણી બરાબર filter થઈ શકતું નથી અને filtration નું પ્રમાણ ઘટી જાય છે.
Filter bed ની ક્ષમતા થોડા અઠવાડિયા કે દિવસો પછી ઘટી જાય છે. જેને લોસ of bed કહે છે. જ્યારે આનું પ્રમાણ 4 foot જે વધી જાય ત્યારે. પાણી filtration કરવું હિતાવહ ગણાય નહીં. આવા વખતે vital layer ઉપરના ભાગેથી. 2 to 3 cm જેટલું સ્ક્રેચ કરવામાં આવે છે. આ સ્ક્રેચ કરવાની ક્રિયાને ક્લીનીંગ the filter કહેવામાં આવે છે. જે bed મા વારંવાર કરવી જોઈએ. જ્યારે sand bed ની thickness 30 to 40 CM જેટલી ઓછી થઈ જાય ત્યારે ક્લોઝ કરી દેવામાં આવે છે. અને bed નો રીકન્સ્ટ્રક્શન કરી process ફરી ચાલુ કરવામાં આવે છે. Slow sand filtration માં મુખ્ય ગેરફાયદો એ છે કે તેમાં થોડા થોડા સમયે bed બદલાવવાની જરૂર પડે છે!
યાદ રાખો :-
Raw water-1 to 1.5 મીટર
sand bed-1.2 મીટર
ફાયદા :- 99.2 પાણી