skip to main content

CHN-2-UNIT-6 NATIONAL HEALTH PROGRAMS (UPLOAD)

✹ National health programme

ઇન્ડિયામાં સ્વતંત્રતા પછીથી અત્યાર સુધીમાં peopl નું હેલ્થ સ્ટેટસ ઉંચુ લાવવા માટે ઘણા પ્રયત્નો થયા છે.

જેમાં ઘણા steps આવેલા છે જેમાંનું એક national health programme તરીકે ઓળખાય છે.

National health programme and central health government દ્વારા dominate થયેલ છે.

આવા પ્રોગ્રામમાં international health agencies પણ મદદ કરે છે.

આ agency ખાસ કરીને technical assistance અને material પૂરું પાડે છે તેમજ financial ની પણ help કરે છે.

Control અને development programme નીચે મુજબ છે.

Vector born disease control programme

National anti malarial programme ના director એ National agency તરીકે કાર્ય કરે છે,જે ખાસ કરીને vector born disease ના prevention અને તેના control માટે કાર્ય કરે છે.

આવા vector born disease જેવા કે, malaria, Filaria, dengue fever નો સમાવેશ થાય છે. જેના અનુસંધાને,

  • National anti malarial programme
  • National Filaria control programme
  • dengue feverish control programme

આ પ્રોગ્રામ 2002 થી 2003માં central sponsor scheme હેઠળ ચાલુ કરવામાં આવ્યો, જેની post, central અને state પોતાની રીતે નક્કી કરે છે તેમજ national anti malarial programme નો વહીવટ કરવા technical guides પૂરું પાડે છે.

Indian government દ્વારા and national government દ્વારા national health vector born disease control programme 2003માં શરૂ થયો.

અન્ય બે disease ને પણ આ programme હેઠળ સમાવી લેવામાં આવ્યા હતા.
1. National malaria eradication programme

India માં 1953માં આ પ્રોગ્રામની શરૂઆત થઈ ત્યારબાદ 1958માં malaria control program દાખલ કરવામાં આવ્યો.

આ પ્રોગ્રામમાં ઘણું achieve થયું હતું ખાસ કરીને malaria ના case માં અને તેના કારણે થતા death માં નોંધપાત્ર ઘટાડો થયો હતો તેથી આ progesterone ને national malaria eradication programme માં covered કરવામાં આવે છે.

1968માં આ પ્રોગ્રામના carefully review કરવામાં આવ્યા જેમાં કેરેલા સ્ટેટમાં આ પ્રોગ્રામને ખૂબ સફળતા મળી.

સરકારને આશા હતી કે 1975 માં મલેરિયા ઈરાડીકેટ થઈ જશે પરંતુ 1975 માં 6 મિલિયન કેસીસ અને 100 death થયા હતા.

1976 માં 6.4 મિલિયન કેસીસ અને 59 death થયા ત્યારબાદ government of India એ expert committee અને revise strategy દ્વારા effective control અને ઇરાડીકેશન માટે ભલામણ કરી.

1st એપ્રિલ 1977 થી modified plan operation ની સ્થાપના કરી અને ઓપરેશન નો અમલ કર્યો.

આ પ્લાન મુજબ તેમાં new strategy નો ઉમેરો થયો જે નીચે મુજબ હતું.

  1. Servelence ની સક્રિય કામગીરી કરી fever વાળા કેસને શોધી preventive treatment તરીકે.
  2. મોબાઈલ ટીમ કે જેમાં એક health inspector બે sprine spot તથા જરૂરી equipment સાથેની જોગવાઈ રાખેવી જેમાં એક ટીમને 10 PHC નો area સોંપવો તથા એક ટીમને 5 PHC નું એરિયા સોંપવો.
  3. જે PHC આમાં involve થતા હોય તેમાં MPHW એ દરેક fever case ની blood slide લઈ collect કરવી, તેમજ drug distribution center manage કરવા જેમાં પંચાયત કર્મચારી, ફોરેસ્ટ officer, VHG તેમજ અન્ય community health worker ને સામેલ કરવા. આ ઉપરોક્ત teacher, revenue staff વગેરેને involve કરવા આને કામગીરીના સુપરવિઝન માટે DMO નિયુક્ત કરવા.
    ✹ Objectives of new action plan
  4. verious અને complicated મલેરિયાના કેસનું management કરવું.
  5. જે high risk ગ્રુપમાં છે તેવા ચોક્રિફ reference છે તેવા કેસને mortality માટે prevent કરવા.
  6. Reduction of malarial morbidity
  7. જે બાબતો નથી કરી શક્યા તેને strong બનાવવી તેમજ તેના માટે efforts આપવા અને જેમાં સફળતા મળી છે તેને maintain કરવી.
  8. કેટલાક special area માં anti malarial step લઈને agriculture અને industrial product ને maintain કરવા.
    ✹ Malaria control માટે general activitiy
  9. Spraying
  10. Servelence
  11. Entomological assessment
  12. Treatment
  13. Follow up
  14. Health education
  15. Reporting system 1.spraying

બે કે તેથી વધુ cases ધરાવતા area માં vector control ન થાય ત્યાં સુધી DDT spray કરવામાં આવે છે.

1st spraying round ની effect ન થાય તો 3 round spraying ની ભલામણ કરવામાં આવે છે અને તેમ છતાં પણ effect ન થાય તો 6 week ના duration માં synthetic pyrethroid વાયરીંગ નો spray કરવામાં આવે છે જેના દ્વારા malaria નો પ્રભાવ મોટાભાગે અટકી જાય છે.

2.Servelence

અમુક પ્રકારના ચોક્કસ એરિયામાં active અને passive servelence ચાલુ રાખવામાં આવે છે

દર 75 years એક વાર survey કરવામાં આવે છે.

Modified plan operation ની આ key aliment છે.

Survey દ્વારા blood smear અને exam કરવામાં આવે છે.

3.Entomological assessment

Entomological key તેનું direct assessment કરે છે.

Area માં suspected case ના testing કરે છે તેમજ તે area માં જંતુનાશક proper medicine નક્કી કરવામાં આવે છે.

4.Treatment

આમાં ખાસ કરીને preservative અને radical treatment આપવામાં આવે છે.

Radical treatment તરીકે effective case ને આપવામાં આવે છે.

5.Follow up

Medical treatment પૂરી થયા પછી ફરી blood smear લેવામાં આવે છે.

Positive case માં એક વર્ષની અંદર monthly blood smear regular લેવામાં આવે છે.

6.Health education

Malaria control activities માં people નું co-operation મળે તે માટે people માં awareness લાવવા માટે તેને જુદી જુદી method દ્વારા health education આપવામાં આવે છે.

7.Reporting system

દર બે week એ મલેરિયા ને લગતી કામગીરીનો અહેવાલ CHC ને પહોંચાડવાનો હોય છે.

આવી ઇન્ફોર્મેશન જે તે એરિયાના M.O. પૂરી પાડે છે.

CHC ના મોકલાયેલ report district health quarter માં મોકલવામાં આવે છે.

ઉપરોક્ત દરેક કામગીરી modified plan operation દ્વારા કરવામાં આવે છે.
✹ Role of CHN in prevention and control of malaria

મલેરિયાના prevention માટે CHN નો રોલ નીચે મુજબ છે,

  1. પોતાના area ના ANC, PNC અને infant ના blood smear collect કરવા તેમજ testing કરવા મોકલવા.
  2. જરૂરી preservative treatment પોતાના એરિયાના ફેમિલી માં પૂરી પાડવી.
  3. Positive test ને radical treatment આપવી.
  4. જરૂરીયાત વાળા case ને PHC કે CHC માં refer કરવા.
  5. Health education આપવું જેમાં ખાસ કરીને,
  • agent
  • host
  • environment
    વિશેની માહિતી આપવી.

Host protection બાબતે સમજાવવુ.

મચ્છર નો ઉપદ્રવ ઓછો કરવાના ઘરગથ્થુ પગલા વિશે સમજાવવુ.

મચ્છરોને ઘરમાં આવતા અટકાવવા માટે લોકોને સમજૂતી આપવી.

Mosquito net ના ઉપયોગ માટે લોકોને સમજાવવુ.

Spraying વિશે લોકોને સમજાવું.

  1. Promotion of health
  2. Serious અને complicated કેસનું management કરવું.
  3. Mortality rate ઘટાડવા પ્રયત્ન કરવો. આમ nurse નો malaria ના prevention અને control બાબતે અગત્યનો role છે.
    2. National Filaria control programme

1955 માં આ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો.

તે vector culex fatigans નામના antigen થી થાય છે.

તે સમયે આ programme ફક્ત city એરિયા પૂરતો જ હતો તેવું માનવામાં આવતું, તેમજ આ પ્રોગ્રામ હેઠળ survey કરવામાં આવતો અને Filaria ના cases ને findout કરવામાં આવતા.

Indian government એ 1978 માં આ પ્રોગ્રામની એક્ટિવિટીને urban મલેરિયાની એક્ટિવિટી સાથે ફાળવી દીધી.

હાલમાં ઉપરોક્ત કામગીરી વિલેજ એરિયામાં, Filaria control programme માં નીચે પ્રમાણેની એક્ટિવિટી કરવામાં આવે છે,

  1. Proper environmental senitation
  2. anti malarial measures તરીકે ખાદ્યતેલનો ઉપયોગ કરવા સમજાવવું.
  3. survey area ના problem solve કરવા તેમજ unsurvey એરિયામાં પણ ફાઈલેરીયા બાબતે જોવું.
  4. anti mosquito અને anti larval measures ને effective area માં હાથ ધરવા.
  5. filaria ના positive case શોધીને તેને ઓળખવા તથા treatment આપવી.
  6. Mosquito ના breading ને અટકાવવા તથા underground drainage system વિકસાવવી.
  7. Endemic area માં સતત case જોવા મળે તો અટકાયતી પગલાં તુરંત હાથ ધરવા.
  8. reduction માટે clinic ની સ્થાપના કરવી.
    ✹ Role of CHN in NFCP
  9. vector control
  10. Promoting health
  11. Diagnosis
  12. Chemotherapy
  13. Health education
  14. Treatment
  15. Good environmental senitation
    3.Dengue fever control programme

1996માં મોટા પ્રમાણમાં dengue fever ના cases દિલ્હીમાં જોવા મળ્યા હતા.

સાથે સાથે અન્ય state માં પણ થોડા ઘણા પ્રમાણમાં આ fever ના case જોવા મળ્યા હતા.

જેના અનુસંધાને તાત્કાલિક plan બનાવવામાં આવ્યા.

જેમાં નીચે મુજબના point નો સમાવેશ કરવામાં આવ્યો હતો અને dengue ના કંટ્રોલ માટે નીચે મુજબના પગલાં હાથ ધરવામાં આવ્યા.

  • Control measure
  1. Dengue fever ના out break ના identification માટે survey કરવો. (કયા એરિયામાંથી આવ્યું તે નક્કી કરવું)
  2. Cleanliness of all area
  3. Cases નું management કરવું.
  4. Vector control
  5. Health education
  6. Reporting

ઉપરોક્ત કામગીરી carefully કરવામાં આવે તો જ તેનું prevention થઈ શકે છે, તેમજ આ કામગીરી માટે investigation અને technical assistant ની સુવિધા ઉભી કરવામાં આવે છે.
4. National TB control programme

TB એ India નું major communicable disease છે.

તેના control માટે nurse નો role ઘણો અગત્યનો છે.

આમાં ફક્ત તેની physical weakness જોવાની ન હોય પરંતુ તે socially અને emotionally disturb ન થાય તે પણ જોવાનું હોય છે.

આજે TB તો નું આખું ચિત્ર બદલાઈ ગયું છે તેમાં modern treatment મા chemotherapy એ powerful weapon છે.

Drug failure cases હોય તો તેની ખાસ કાળજી રાખવામાં આવે છે.

આ પ્રોગ્રામ દ્વારા home care કે Institute માં તેને district treatment આપવામાં આવે છે.

Bhore committee દ્વારા TB control ની ભલામણો

  1. Establish domicilary services
  2. દરેક district માં clinic અને rural એરિયામાં mobile clinic સ્થાપવા.
  3. Formation of after care clinic
  4. Training of workers in TB control
  5. Director of health services દ્વારા TB ના control માટે work કરવું. Objectives of national TB control programme
  • BCG vaccination
  • domicilar treatment and anti TB drug
  • Training માટે setting and demonstration center
  • Isolation and treatment
  • rehabilitation
  • research
    ✹ District TB control programme

ઈ.સ.1962 માં national TB institute of Bangalore દ્વારા district TB control programme પ્રકાશમાં આવ્યો.

તેના માટે જરૂરી trained team આ પ્રમાણે હતી.

  1. District TB officer – 1
  2. Lab technician – 1
  3. Treatment organizer – 1
  4. X-ray technician – 1
  5. Non-medical team leader – 1
  6. Statistical assistant – 1

ઉપરોક્ત ટીમને national TB control institute દ્વારા 13 week ની તાલીમ આપવામાં આવે છે.

આમાં TB control માટે new approach પ્રમાણે જુદા જુદા step પર કામગીરી કરવામાં આવે છે.

Community માં direct ઘરે જ treatment આપવામાં આવે છે.

આ પ્રોગ્રામનો main AIM એ હતો કે infectious cases ને ઓળખીને તેને છ થી નવ માસ સુધી આપવા.

જ્યાં સુધી sputum negative ન આવે ત્યાં સુધી treatment આપવામાં આવે છે.

India ના દરેક PHC માં ટીબીના control measures માટે general health services આપવામાં આવે છે.

Activities of district TB center

  1. Case finding
  2. Treatment
  3. BCG vaccination
  4. Recording and reporting
  5. Supervision
    ✹ RNTCP (Revised National TB Control Programme)

Government of India દ્વારા આ programme ની શરૂઆત 1992 માં થઈ.

આ પ્રોગ્રામ હેઠળ infectious cases માંથી 85% cure થયા.

આ programme દ્વારા health Institute માં under supervision short course therapy આપવામાં આવે છે.

આ પ્રોગ્રામમાં NGO (non-Government organization) ને information, education, communication તેમજ improvement તથા operation research માટે involve કરવામાં આવે છે.

આ programme હેઠળ TB ના Patient ને DOTS therapy આપવામાં આવે છે, જેમાં category મુજબ treatment તથા health education આપવામાં આવે છે.

આના માટે 1997 થી 390 TB center કાર્યરત છે.

તેમજ આ programme ની સફળતા માટે peripheral મા health Institute ની સાથે જનરલ હોસ્પિટલ અને railway hospital સાથે જોડવામાં આવે છે.

ESIS hospital અને અન્ય hospital નું management local body દ્વારા કરવામાં આવે છે.

આ પ્રોગ્રામમાં ધાર્મિક સંસ્થાઓ, સ્વેચ્છિક સંસ્થાઓ અને પ્રાઇવેટ ચેરીટેબલ સંસ્થાઓ પણ જોડાય છે.

આ પ્રોગ્રામ central government દ્વારા sponsor કરવામાં આવે છે અને anti TB drugs free supply કરે છે.

State government નીચેના center તથા state ને દરેક drugs indian government દ્વારા free supply કરવામાં આવે છે.
✹ Role of CHN in RNTCP

National TB Control Programme માં CHN નો role નીચે મુજબ છે.

  1. CHN નું મુખ્ય કાર્ય PHC ના worker ને vict દરમિયાન help કરવી છે. તેમજ symptomatic case શોધવામાં મદદ કરવી તેમજ તેવા case ની continue treatment માટે observation કરવું.
  2. Scientific principles ને consider કરીને work થાય તે જોવુ.
  3. ટીબીના Patient શક્ય તેટલા જલ્દી find out થાય તે જોવું.
  4. Diagnosis થયેલા cases નો control કરવો તથા DTC (District training staff) ને help કરવી.
  5. Responsible family member ને treatment માટે સલાહ આપવી તથા arrangement કરી આપવું.
  6. Patient તથા family members ને environmental senitation બાબતે સમજાવવું તથા health talk દ્વારા sputum ના નિકાલ માટેની proper method સમજાવવી.
  7. Community activities માં participate થવું.
  8. Home clinic તથા કમ્યુનિટીમાં સર્વે કરતા રહેવું તેમજ તેને ટીબી વિશેની guidelines આપવી.
  9. Individual કે ગ્રુપમાં ટીબી ફેલાવાના કારણો, treatment તથા prevention માટે સમજાવવું.
  10. પોતાને મળવા માટેની દરેક patient ને appointment આપવી.
  11. Taking history for weight માટે લેવી.
  12. Tuberculin testing કરવો.
  13. Regular follow up કરવો.
  14. Health educated આપવું.
  15. જે ફેમિલીમાં ટીબી થયું હોય તે ફેમિલીના દરેક મેમ્બરને screening માટે મદદ કરવી.
  16. ફેમિલીના દરેક મેમ્બરનું immunization checked કરવું તેમજ જરૂરી લાગે તો vaccination કરવું.
  17. ટીવીના પેશન્ટનું nutritional status improve કરવું.
  18. Cross infection માટે સમજાવવું.
  19. દરેક patient ના record અને report maintain કરવા.
    5. National AIDS control programme

એક country માંથી બીજી country માં AIDS spread થતું હોવાથી national AIDS control prohibited start થયો.

આના માટે Indian government દ્વારા 1985 માં એક task force ઉભી કરવામાં આવી.

AIDS નો સૌપ્રથમ કેસ 1984 માં અમેરિકામાં detected થયો, ત્યારબાદ 1986 માં પ્રથમ વખત india માં નોંધયો.

Indian government એ national AIDS control programme 1987 માં અમલમાં મૂક્યો.

ત્યાર બાદ પ્રોગ્રામમાં ફેરફાર કરી 1992 માં national AIDS control organization ની સ્થાપના કરી.

1992 થી 1997 સુધીના પાંચ વર્ષ માટે HIV, AIDS control project અમલમાં મૂક્યો.

આ પ્રોજેક્ટ દરેક state માં અને કેન્દ્રશાસિત પ્રદેશમાં અમલમાં મુક્યો.

તેને 100% central government દ્વારા sponsored કરવામાં આવ્યું.

પાછળથી તેને 1999 સુધી લંબાવવામાં આવ્યો.
✹ Transmission of AIDS

  1. sexual Transmission
  2. Blood contact
  3. Maternal fetal Transmission Major signs of AIDS
  • weight loss under 10 % for body weight
  • chronic diarrhea for more than 1 month
  • prolonged fever for more than 1 month Minor signs of AIDS
  • persistent cough for more than 1 month
  • history of herpes zoster
  • generalized pruritic dermatitis
  • chronic progressive herpes simplex infection
  • generalized lymphadenopathy Methods of AIDS control
  1. Preventive major
  • જેમાં health education
  • prevention of blood born HIV infection

2.Anti retroviral treatment

  • specific prophylaxis
  • primary health care – care of the AIDS patient
    ✹ Programme activities
  1. Preventive care
  2. Servelence
  3. STD control
  4. IEC
  5. Counseling and HIV testing
  6. School AIDS education Programme
  7. Family health awareness
  8. Prevention of HIV infection from mother to child
  9. National AIDS telephone helpline
    ✹ Responsibilities of CHN in STD & AIDS control programme
  10. Inspection અને observation માટે disease ના sign and symptoms જોઈને patient ને findout કરવા.
  11. પૂરતા પ્રમાણમાં medical care માટે મદદ કરવી.
  12. patient ની history ખૂબ વિશ્વાસપૂર્વક અને સમય સૂચકતા વાપરીને લેવી જેથી patient નો વિશ્વાસ સંપાદિત રાખી શકાય અને actual information મેળવી શકાય.
  13. Epidemiology investigation માં help કરવી.
  14. ઇન્ટરવ્યૂ વખતે patient ની security પૂરી પાડવી જેથી તેની ઓળખ છુપાવી શકાય.
  15. તેનું home visits કરી contact કરવો જેથી examination વખતે તેમજ treatment વખતે જરૂરિયાત પર ભાર મૂકી શકાય.
  16. blood specimen લેવા અને examination માટે જરૂરી arrangement કરવું.
  17. appropriate teaching પૂરું પાડવું.
  18. disease ના અટકાવ માટે school માં અને college માં sex education પૂરું પાડવું.
  19. education programme નું આયોજન કરવું.
  20. કોમ્યુનિટીમાં જરૂરી resources ઉભા કરી તેના જરૂરી ઉપયોગ વડે individual અને family ના social તેમજ emotional problem solve કરવા, તેઓને સક્ષમ બનાવવા.
  21. ફેમિલીમાં new born baby ના birth વખતે આંખને તુરંત સાફ કરવાની technique સમજાવવી તેમજ disease ના અનુસંધાને ફેમિલીને teaching આપવું.
  22. dai તથા midwife ને training આપવી.
  23. counseling કરવું.
  24. epidemiological study વર્કમાં participate થાવું અને રિસર્ચને લગતી એક્ટિવિટીમાં ભાગ લેવો.
    6.National programme for the control of blindness

Indian government દ્વારા 1976 થી આ પ્રોગ્રામ અમલમાં આવ્યો.

Strategies of programme

  • સર્વિસ ડિલિવરી ને વધુ મજબૂત બનાવવી.
  • eye care માટેના camp, તેના રિસોર્સીસ ઉભા કરવા. દા.ત., voluntary doctor, fund, voluntary institute etc..
  • લોકોમાં awareness તેમજ out activity વધારવી.
  • સર્વિસ ની ક્ષમતા વધારવી.
  • eye service ને comprehensive બનાવવી.
  • સ્કૂલમાં હેલ્થ પ્રોગ્રામ કરવા.
  • cataract અને glucoma માટે પગલાં લેવા.
  • Eye camp approach કરી surgical facility વધારવી.
  • Voluntary institute ને partner બનાવવી.
    ✹ Role of CHN

પ્રોગ્રામના different component મુજબ nurses નો રોલ અલગ જોવા મળે છે જે નીચે મુજબ છે,

  1. Eye campવખતે O.T. માં O.T. nurse તરીકે પોતાની duty નિભાવવી.
  2. પોતાના area ના child ને regular vitamin-A solution પ્રોવાઇડ કરવું.
  3. બાળકોને vitamin-A યુક્ત આહાર મળે તેવા પ્રયત્ન કરવા અને vitamin-A શેમાંથી મળે છે તે સમજાવવું, ખાસ કરીને કોમ્યુનિટીમાં vegetables માંથી કયા વેજીટેબલ માં વધારે vitamin-A હોય છે એ તેને સમજાવવું, ફળોમાં કયા ફળોમાં તે વધારે હોય છે તે સમજાવવું.

ઉપરોક્ત અન્ય આહાર માંથી મળતા vitamins વિશે પણ તેને સમજાવવું.

  1. પોતાના એરિયામાં trachoma ના પ્રોબ્લેમને તેમજ અન્ય eye problem ઉપર તેમજ early diagnosis, antibiotic અને nursing care પૂરી પાડવી.
  2. school health services દરમિયાન helpfull થવું, ખાસ કરીને eye camp વખતે special help કરવી.
  3. trachoma prevention, blindness અને eye care બાબતે health education આપવું.
  4. પોતાના area ની કામગીરી નો record maintain કરવો.
    7. Iodine deficiency disorder programme

Iodine deficiency એ હેલ્થનો major પ્રોબ્લેમ છે.

1993 ના એક સર્વે મુજબ 243 district માંથી 200 district માં આયોડિન ની ખામી જોવા મળી હતી.

સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે આ deficiency ખાલી હિમાચલ પ્રદેશના વિસ્તારમાં જોવા મળે છે પરંતુ સર્વે કરતા એક પણ state એવું ન હતું કે જ્યા Iodine deficiency ના cases ના હોય.

Severe Iodine deficiency ના કારણે neonate માં Mortality rate જોવા મળે છે.

આ ઉપરાંત abortion, still birth, LBW તેમજ congenital deformity પણ આયોડિનની ખામીના કારણે જોવા મળે છે.

આવા disorders prevent કરી શકાય તેમ છે તેથી 1962 માં national goiter control programme અમલમાં મૂકવામાં આવ્યો.

તેનો મુખ્ય goal એ હતો કે goiter endemic area ના લોકોમાં Iodine intake વધારવું પરંતુ આ પ્રોગ્રામ અમલમાં મૂક્યા ના 20 વર્ષ બાદ કોઈ ફેરફાર જણાયું ન હતો.

તેથી 1990 માં national goiter control programme નું નવું નામ national Iodine deficiency programme રાખવામાં આવ્યું.

આ પ્રોગ્રામ multi sectoral છે, તેથી આ પ્રોગ્રામમાં ministry of health and family Welfare, state department of civil પણ સાથે હોય છે.
✹ Role of CHN in Iodine deficiency disorder programme

  1. આ પ્રોગ્રામની activities માં CHN દરેક વ્યક્તિને આયોડાઈઝ કરવા salt મળે તે માટે કાર્યવાહી કરે છે.
  2. આયોડાઈઝ salt ની અગત્યતા સમજાવે છે અને તેના ઉપયોગ કરવા પબ્લિકને સમજાવે છે, તેમજ અન્ય salt પર restriction મૂકે છે.
  3. લોકોને આયોડિનની ખામીથી થતા રોગ વિશે સમજાવે છે.
  4. પ્રત્યેક ANC મધર ને ક્લિનિકમાં આવે ત્યારે ICDS દ્વારા સપ્લાય આયોડાઇઝ વાપરવા કહે છે, પ્રત્યેક ANC મધરને ICDS programme હેઠળ 1.5 kg આયોડાઇઝ salt નું વિતરણ કરવામાં આવે છે.
  5. ઇન્ડિયામાં બધા જ સ્ટેટ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફરજિયાત આયોડિન યુક્ત મીઠાનું વેચાણ થાય તે રીતે લોકોને aware કરે છે.
  6. CHN clinic દરમિયાન Iodine deficiency ના case ના ચિત્રો બતાવી ગ્રામ્ય કક્ષાની પબ્લિકને જાગ્રત કરે છે.
  7. દરેક ANC મધર આ salt નો use કરે છે કે કેમ તેનો surprise checking કરે છે.
    8. Universal Immunization programme

Smallpox eradication programme ના experience પરથી એવું લાગ્યું કે immunization એ ખૂબ effective શસ્ત્ર છે અને તેનાથી six killer disease સામે રક્ષણ મેળવી શકાય છે.

WHO દ્વારા may 1974 માં officially, global immunization programme અમલમાં મૂક્યો જેને expanded immunization programme તરીકે ઓળખવામાં આવ્યું.

જેના મુખ્ય goal 2000 સુધીમાં દરેક બાળકને six killer disease તેમજ infectious disease થી protect કરવું.

ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા આ પ્રોગ્રામ ને અમલમાં મુકવા માટેના goal નીચે મુજબના હતા,

  1. Childhood માં mortality and morbidity rate નીચે લાવવો.
  2. Vaccination production માં સ્વનિર્ભર બનવું.
  3. પ્રત્યેક ANC મધર ને injection T.T. આપવા અને tetanus સામે 100% રક્ષણ મેળવવું.

ઉપરોક્ત immunization એ health care delivery system દ્વારા દરેક યુનિટમાં પૂરું પાડવામાં આવે છે.
Role of CHN in universal immunization programme

  1. પોતાના એરિયામાં સર્વે કરીને Antenatal mother તથા 0 થી 5 વર્ષના બાળકો કેટલા છે તેમજ તેણે vaccination કરાવેલ છે કે નહીં તેની માહિતી કલેક્ટ કરે છે.
  2. વેક્સિનની cold chain systemજાળવી લાભાર્થી સુધી પહોંચાડે છે.
  3. national schedule મુજબ ક્લિનિકમાં vaccination થાય છે કે કેમ તે જુએ છે.
  4. દરેક કે સેન્ટર પર જેમ કે MCH clinic, Subcenter, PHC કે dispensary સુધી vaccine પહોંચાડવા ની જવાબદારી હોય છે.
  5. Immunization ના લાભ પબ્લિકને જણાવી તેઓમાં જાગૃતતા લાવે છે.
  6. પોતાના એરિયામાં જરૂર પડ્યે mass vaccination કરાવે છે.
  7. immunization અંગેના record તથા report કરે છે.
    9. National cancer control programme

Indian government દ્વારા 1975-76 માં cancer control programme સ્ટાર્ટ થયા જેમાં કેન્દ્ર સરકાર તરફથી અને health Institute તરફથી 2.5 લાખ રૂપિયા કેન્સરની સારવાર માટે necessary cobalt unit ઉભો કરવા માટે ફાળવવામાં આવ્યા.

આ સ્કીમ છઠ્ઠી અને સાતમી પંચવર્ષીય યોજના દરમિયાન ચાલુ કરી.

દેશની મોટી સંસ્થાને regional cancer center તરીકે સ્થાપિત કર્યા જેને ગવર્મેન્ટ દ્વારા નાણા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું.

આઠમી પંચવર્ષીય યોજનામાં તેના prevention અને treatment પર ભાર મૂકવામાં આવ્યા.

1990-1992 માં નીચે મુજબની scheme અમલમાં આવી.
10. National leprosy eradication programme

Leprosy ને Hansen’s disease પણ કહેવામાં આવે છે.

Leprosy એ community નો અગત્યનો health problem છે જે ઇન્ડિયા તેમજ આખા world માં જોવા મળે છે.

ઇન્ડિયામાં લોકો તેને ભગવાનનું શ્રાપ માને છે.

ઇન્ડિયામાં આ disease ખાસ કરીને UP, MP, bihar, orissa અને west Bengal માં વધુ જોવા મળે છે.

તેના eradication માટે national Leprosy eradication programme 1983 થી અમલમાં આવ્યો.

Strategy

  1. Early detection of cases
  2. Short term of MDT (multi drug therapy)
  3. Health education
  4. Rehabilitation Objectives
  5. Early detection of cases
  6. To provide domicilary services and treatment
  7. Drugs therapy
  8. Health education
  9. Awareness
  10. Rehabilitation
    ✹ Role of CHN in leprosy control programme

NLCP માં નર્સનો રોલ નીચે મુજબ છે,

  1. Community માં periodical home visit કરવી.
  2. Control of leprosy માં community સાથે participate થઈ કામગીરી કરવાનો હોય છે.
  3. અન્ય એજન્સી સાથે મળીને તેણે leprosy clinic ચાલુ કરવાના હોય છે જેની જવાબદારી તેણી ની હોય છે.
  4. Record maintain કરવા જેમાં ખાસ કરીને Patient treatment regular લે છે કે કેમ તે ખાસ તપાસવું કારણ કે, ઘણા પેશન્ટ અધુરી સારવાર છોડી દે છે.
  5. આ disease ખાસ કરીને sociology અને psychologic રીતે પેશન્ટ માટે અને તેના ફેમિલી માટે ગંભીર બાબત છે, એ વાત નર્સ બરાબર સમજી અને તેને સમજાવે છે કે તેઓ જેવું માને છે તે પ્રમાણેનું આમાં કંઈ નથી.
  6. તે સતત counselor અને health educator તરીકે ની ભૂમિકા ભજવે છે.
  7. તેની home અને clinic પર પેશન્ટને તેની deformity ના સમયે guideline આપે છે.
  8. Infective parents ના બાળકોને prophylaxis આપવામાં આવે છે, ag: injection BCG
  9. તેણી બધા જ ઉપયોગી એવા resources શોધી અને પેશન્ટને હેલ્પ કરે છે, તેમજ અન્ય એજન્સીનો સહકાર મેળવી rehabilitation માં મદદ મેળવે છે.
  10. Physiotherapy અને reconstructive surgery દ્વારા તે લોકોને જીવન જીવવાનો ચિંતા મુક્ત રાહ બતાવે છે.
  11. તેણી પેશન્ટના ઘરની સતત visit લઈ education આપી પેશન્ટ તથા ફેમિલીને તે disease પ્રત્યે એલર્ટ બનાવે છે જે તેના માટે લાભદાયી હોય છે.
    11. NRHM (National Rural Health Mission)

NRHM એ રાષ્ટ્રની પ્રગતિમાં હેલ્થની અગત્યતા અને મહત્વ સમજીને દેશના દરેક નાગરિકોની quality of life બને તે માટે government of India એ 5 એપ્રિલ 2005 ના NRHM ની સ્થાપના કરી જેનો સમયગાળો 2005 થી 2012 સુધીનો છે.

આ mission દ્વારા health care delivery system દ્વારા rural health ને improve કરવાની હોય છે.

NRHM નો main goal, accessable, affordable, effective and reliable primary health care પ્રોવાઇડ કરવાનો છે.

Plan of action

  1. આ મિશનમાં હેલ્થ માટેનું પબ્લિક હેલ્થનું expenditure વધારવું.
  2. Health infrastructure માં રહેલી પ્રાદેશિક વિષમતા ઘટાડવી.
  3. Resources નુ સાંકળ બનાવવું.
  4. હેલ્થ પ્રોબ્લેમને decentralized કરી ડિસ્ટ્રીક લેવલથી મેનેજમેન્ટ થાય તે જોવું.
  5. કમ્યુનિટીમાં પાર્ટનરશીપ અને અવેરનેસ વધારવી તેમજ Subcenter અને PHC માં દરેક ફેસીલીટી પ્રોવાઈડ કરવી.
  6. Indian પબ્લિક ના હેલ્થ સ્ટાન્ડર્ડ ને Upgrade કરવા માટે દરેક block CHC ને functional CHC માં ફેરવવા.
    ✹ strategies of NRHM

NRHM માં બે strategy નક્કી કરવામાં આવે છે,

  1. Core strategy

Decentralized village અને district level નું વહેલું planning અને management કરે છે.

  • હેલ્થ સર્વિસ સારી રીતે પૂરી પાડવા ASHA ની નિમણૂક કરે છે.
  • public health services માં delivery infrastructure ને વધુ મજબૂત બનાવે છે, જેમ AYUSH (Ayurvedic Yoga Unani Sidhdha homeopathy) ને પણ મજબૂત બનાવે છે.
  • કોમ્યુનિટીમાં improvement લાવવા માટે socially partnership વધારવી.

2.Supplementary strategy

  • કામગીરીમાં સુધારો લાવવમાટે private sector નું regulation કરવું.
  • public private partnership (PPP) વધારવી અને national goal ને achieve કરવા પ્રયત્ન કરવો.

-Medical education ને reorient કરવું.
-poor people ની health security જાળવવી.
✹ Coverage of NRHM

આ પ્રોગ્રામ આખા country ને cover કરે છે અને focus કરે છે.

દેશના ઘણા સ્ટેટ છે જેને સ્પેશ્યલી કેર આપવાની જરૂર છે આવા સ્ટેટમાં public health care system ને મજબૂત બનાવવા પ્રયત્ન કરવામાં આવે છે તેમજ key health indicator ને improve કરવાની એક મોટી challenge છે.

આ પ્રોગ્રામ હેઠળ દેશના મુખ્ય નેશનલ હેલ્થ પ્રોગ્રામ ને કવર કરી લેવામાં આવે છે જેમાં RCH-2, national health programme, disease servelence programme વગેરેને સાંકળી લેવામાં આવે છે.
NRHM ની functional activities OR progress under by NRHM OR nrhm દ્વારા કઈ કઈ કામગીરી કરવામાં આવે છે તે જણાવો.

NRHM ના under માં ANC, during labor and PNC care આપવામાં આવે છે.

  • આ benefit દેશની દરેક મહિલાને મળે છે.
  • જેની ઉંમર 19 વર્ષથી ઉપર હોય અને BPL ની યાદીમાં આવતી હોય તો તેને પ્રથમ બે સંતાન માટે રોકડ રકમ આપવામાં આવે છે જેમાં 500 રૂપિયા આપવામાં આવે છે.
  1. ASHA
  • ASHA એ poor ANC mother અને health sector વચ્ચે લિંક સમાન છે.
  • દેશના જે poor state છે તેમના માટે responsible person છે.
  • ASHA એ NRHM ની દેન છે, જે safe abortion services માં પણ મહત્વ ની કામગીરી કરે છે.

2.link worker

જ્યા ASHA available નથી તેવા સ્ટેટમાં આવા link worker વિલેજમાં અને ટ્રાઇબલ એરિયામાં કામ કરે છે.

3.Infrastructure

આમાં દર વર્ષે ANM staff ને sub center ના ઉપયોગ માટે કે વસ્તુની ખરીદી માટે તે મુજબનું માનવ વેતન આપવામાં આવે છે.

4.Manpower

જ્યાં સ્ટાફની અછત છે ત્યાં એવા સ્ટેટમાં 6232 ડોકટર, 25987 ANM staff and 11537 staff nurse ની નિમણૂક કરવી.

5.Management support

NRHM ના support દ્વારા જરૂરિયાતવાળા સ્ટેટમાં 1500 Professional post ની (CA and MBA) નિમણૂક કરવી.

6.Mobile unit

દરેક ડિસ્ટ્રિક્ટમાં Mobile unit ચાલુ કરવું.

7.Immunization

A. Polio progress services માં ASHA ને સઘન monitoring કરવાનું કામ સોંપવામાં આવ્યું.

B.જે ડિસ્ટ્રિક્ટમાં બરાબર vaccination થતું ન હોય તે district માં ફરીથી vaccination કરાવવું.

8.Institutional Delivery

જનની સુરક્ષા યોજના હેઠળ Institutional delivery પર ભાર મૂકવો અને 100% ડિલિવરી Institute માં જ કરાવવી.

9.Neonatal care

આના માટે IMNCI ની શરૂઆત કરી.

health person દ્વારા Neonatal care થાય તે રીતનું planning થયું અને ASHA દ્વારા home care લેવામાં આવે તેવું નક્કી થયું.

10.Coverage

ઘણા સ્ટેટ માં આંગણવાડી દ્વારા હેલ્થ અને ન્યૂટ્રેશનલ લેવલે સારુ કામ થાય છે.

આ ઉપરાંત સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યા.

Pre-school age ના બાળકો માટે ખાસ કરીને આંગણવાડી પર ભાર મૂકવામાં આવ્યો.

11.AYUSH

AYUSH practitioner દ્વારા PHC માં સારામાં સારી કેર આપવામાં આવે છે.

જે લોકોને fix પગાર નિમણૂક થયેલી હોય છે તેઓનું head quarter પણ ગ્રામ્ય લેવલે જ હોય છે.

12.Training

ક્રિટિકલ એરિયામાં SBA, MO, ANM વગેરે ને ટ્રેનિંગ આપી emergency obstetric care કઈ રીતે આપવી તે શીખવવામાં આવે છે.

ઉપરાંત MO ને NSV ની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

રાજ્યમાં એને ANM school ને અપગ્રેડ કરવામાં આવી.

નવા નર્સિંગ સ્કૂલ ચાલુ કરવામાં આવ્યા.

300 ડીસ્ટ્રીક માં ASHA ની ટ્રેનિંગ અને એક્ટિવિટી પર ધ્યાન આપવામાં આવ્યું.

13.National લેવલે national health resources center નું set-up કર્યું.

ઉપરાંત સેન્ટ્રલ લેવલ અને સ્ટેટ લેવલે આવા સેન્ટર સ્થાપ્યા.

કમ્યુનિટી માં પાયાના work માટે monitoring complete કર્યું.

14.Survey

સર્વે દ્વારા કરવામાં કામગીરી નું અવલોકન કર્યું.

15.Financial management

NRHM દ્વારા ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ કરવામાં આવે છે અને જરૂરિયાત પ્રમાણે પૈસા પુરા પાડી સેવાને સઘન બનાવે છે.

16.IEC

multimedia ઝુંબેશ દ્વારા Immunization, iodize salt અને બેટી બચાવો ની કામગીરી કરવામાં આવે છે.

17.જુદા જુદા સ્ટેટમાં હેલ્થ માટેનું આયોજન કરવામાં આવે છે.

  1. Emergency ambulance services: આમાં free ambulance service આપવામાં આવે છે.
  2. Good drug supply and distribution
  3. Diagnostic facility improvement
  4. Effective ચિરંજીવી scheme for institutional delivery
  5. Effective disease control and disease servelence
  6. health camp- જેમાં આંગણવાડી એ દર મહિને નક્કી કરેલા દિવસે health camp આયોજન કરે છે તેમજ માતા અને બાળકનું ધ્યાન રાખવામાં આવે છે.
Published
Categorized as GNM TY CHN 2, Uncategorised