Explain/Define Spinal cord injury. (સ્પાઇનલ કોડ ઇંજરી ને વ્યાખ્યાયિત કરો.)
સ્પાઇનલ કોર્ડ એ એક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ નો પાર્ટ હોય છે જે બોડી ના ફંક્શન ને કંટ્રોલ કરવાનું વર્ક કરે છે.
સ્પાઇનલ કોર્ડ ઇંજરી એ એવી કન્ડિશન છે કે જેમા સ્પાઇનલ કોર્ડ મા ટ્રોમા થાય છે અને સ્પાઇનલ કોર્ડ એ ડેમેજ થાય છે તેના કારણે સેન્સેશન લોસ થાય છે.અને મોબીલીટી રીડયુઝ થાય છે.
જ્યારે સ્પાઇનલ કોર્ડ માં સડનલી કોઈપણ ઇન્જરી થાય ટ્રોમા થાય તો સ્પાઇનલ કોડ નું ફંક્શન એ ટેમ્પરરી તથા પરમેનેન્ટલી ચેન્જ થાય છે.
જ્યારે સ્પાઇનલ કોર્ડ ની ઇંજરી થાય ત્યારે સ્પાઇનલ કોડ નું ફ્રેક્ચર થઈ શકે છે અથવા સ્પાઇનલ કોડ માં જે વર્ટીબ્રા હોય તે ડીસલોકેટ પણ થઈ શકે છે આ કન્ડિશન ને સ્પાઇનલ કોડૅ ઇન્જરી કહેવામાં આવે છે.
Explain the Etiology/ cause of the spinal cord injury. (સ્પાઇનલ કોર્ડ ઇન્જરી થવા માટેના કારણ જણાવો)
Explain the Classification of the Spinal cord injury. (સ્પાઇનલ કોર્ડ ઇન્જરી નું ક્લાસિફિકેશન જણાવો.)
A) Indicate Complete :=
કમ્પ્લીટ સ્પાઇનલ કોર્ડ ઇન્જરી માં મોટર તથા સેન્સરી ફંક્શન એ preserved થતુ નથી તથા તેમા sacral segment S4 અને S5 નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
B) indicates incomplete:
ઇનકમપ્લીટ સ્પાઇનલ કોર્ડ ઇન્જરીમાં below the Neurological level સેન્સરી ફંક્શન નું જ preserved થાય છે તેમાં મોટર ફંક્શનનું preserved થતું નથી તથા તેમાં secral segment S4 અને S5 નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
C ) indicates incomplete:
આ ઇનકમ્પ્લીટ સ્પાઇનલ કોર્ડ injury મા માત્ર મોટર ફંક્શન જ ન્યુરોલોજીકલ લેવલના below Preserved થાય છે.
D ) indicate incomplete:
આ ઇનકમ્પ્લીટ સ્પાઇનલ કોર્ડ ઇંજરીમાં માત્ર મોટર ફંક્શન જ ન્યુરોલોજીકલ લેવલ ના બિલો પ્રિઝર્વ્ડ થાય છે અને માત્ર Half of the key muscles એ ન્યુરોલોજીકલ લેવલના below કે જેનુ મસલ્સ ગ્રેડ એ 3 અથવા વધુ હોય છે.
E) indicates Normal:
આમાં મુખ્યત્વે સેન્સરી તથા મોટર સ્કોર એ નોર્મલ હોય છે.આમા મુખ્યત્વે સ્પાઇનલ કોર્ડ ઇન્જરી હોય છે પરંતુ મોટર તથા સેન્સરી ફંક્શન એ નોર્મલ હોય છે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the spinal cord injury. (સ્પાઇનલ કોર્ડ ઇંજરી ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)
Paralysis.(પેરાલાઈસીસ થવું.)
Loss of sensation.(લોસ ઓફ સેન્સેશન થવું.)
Breathing difficulty.(બ્રિધિંગ ડિફીકલ્ટી થવી.)
બોવેલ તથા બ્લાડર ફંકશનમાં ચેન્જીસ થવા.
limb movement loss થવી.
Walking મા ડિફીકલ્ટી થવી.
સિમટોમ્સ એ મુખ્યત્વે Spinal રિજીયન ના injury પર આધાર રાખે છે.
1) Cervical ( Neck) injury:=
Affect the Arm ,legs and middle part of the body. (હાથ, પગ અને શરીરના મધ્ય ભાગને અસર કરે છે.)
Breathing difficulty.(બ્રિધિંગ ડિફીકલ્ટી થવી.)
Loss of normal bowel and bladder control.(નોર્મલ બોવેલ તથા બ્લાડર કંટ્રોલ લોસ થવો.)
Loss of normal bowel and bladder control.(નોર્મલ બોવેલ તથા બ્લાડર કંટ્રોલ લોસ થવો.)
Numbness. (નિષ્ક્રિયતા આવે છે.)
pain. (પીડા)
Sensory change. (સંવેદનાત્મક ફેરફાર.)
Coming to Wickness.(વિકનેસ આવવી.)
becoming paralyzed.(પેરાલાઇસીસ થવું.)
Explain the types of the spinal cord injury. (સ્પાઇનલ કોડ ઇંજરી ના ટાઈપ જણાવો.)
There are two main types of spinal cord injuries. (સ્પાઇનલ કોડ ઇંજરી ના મેઇન બે ટાઈપ પડે છે.)
1) Complete ( કમ્પ્લીટ) ,
2) Incomplete ( ઇનકમપ્લીટ)
1) Complete ( કમ્પ્લીટ) સ્પાઈનલ કોડ ઇન્જરી તેના ફરી ત્રણ ટાઈપ પડે છે.
A) Paraplegia ( પેરાપ્લેજીયા) , પેરાપ્લેજીયા એ મુખ્યત્વે T1- L5 સુધી ઇન્જરી થવાના કારણે થાય છે. તેમાં અપર બોડી એ ફૂલ્લી ફંક્શન કરી શકતી હોય પરંતુ મુખ્યત્વે લોવર લેગ માં ઈમ્પરમેન્ટ જોવા મળે છે.
B) Hemiplegia (હેમીપ્લેજીયા) હેમીપ્લેજિયા માં હાફ બોડી પેરેલાઈસીસ થાય છે.
C) Quadriplegia (કવાડ્રીપ્લેજીયા) ક્વાડ્રીપ્લેજીયા ને ટેટ્રાપ્લેજીયા પણ કહેવામાં આવે છે.
ક્વાડ્રીપ્લેજીયા મા અપર બે limb તથા લોવર limbs નુ ઇન્વોલ્વમેન્ટ હોય છે.
2) Incomplete ( ઇનકમપ્લીટ) spinal cord injury તેના ફરી 3 types પડે છે.
A) Central cord syndrome ( સેન્ટ્રલ કોર્ડ સિન્ડ્રોમ)
Cause := આમા મુખ્યત્વે ઇન્જરી તથા edema એ Cervical area તથા cervical lesion મા injury થવાના કારણે થાય છે.
Characteristic:=
આમા અપર એક્સ્ટ્રીમિટીસ મા મોટર deficit જોવા મળે છે.આમા અપર એક્સ્ટ્રીમિટીસ મા સેન્સરી loss એ Varies હોય છે.
B) Anterior cord Syndrome ( એન્ટીરીઅર કોર્ડ સિન્ડ્રોમ)
Cause:= આ મુખ્યત્વે એન્ટીરીઅર સ્પાઇનલ આર્ટરી મા ઇન્જરી તથા lesion થવાના કારણે થાય છે.
Characteristic:=
Loss of pain,
Temperature increase . (તાપમાનમાં વધારો.)
Impaired motor and sensory function.(મોટર તથા સેન્સરી ફંકશન ઇમ્પેઇરડ થવુ.)
poor prognosis. (ખરાબ પૂર્વસૂચન.)
C) Broed Sequard syndrome ( બ્રોડ સ્કવેર્ડ સિન્ડ્રોમ)
Cause:= આમાં lesion એ મુખ્યત્વે Cord નું ટ્રાન્સવર્સ હેમીસેક્શન થવાના કારણે થાય છે. એ મુખ્યત્વે નાઈફ ના કારણે, Missile ઇંજરીના કારણે, ફ્રેક્ચર થવાના કારણે થાય છે.
Characteristic:=
Ipsilateral paralysis થવુ. (ઇપ્સિલેટરલ લકવો થવો.)
Contralateral loss of pain and Tempreture (પીડા અને તાપમાનનું વિરોધાભાસી નુકશાન)
Explain the Diagnostic evaluation of the spinal cord injury. (સ્પાઇનલકોડ ઇંજરી નુ ડાયગ્નોસ્ટિક ઈવાલ્યુએશન જણાવો.)
History tacking and physical examination. (ઇતિહાસ લેવો અને શારીરિક તપાસ.)
X ray. ( એક્સ રે.)
Ct scan. (સીટી સ્કેન.)
MRI. (એમઆરઆઈ.)
CBC ( Hb, RBC, WBC. ).
Arterial blood gas Analysis. (ધમની રક્ત વાયુ વિશ્લેષણ.)
myelogram. (માયલોગ્રામ)
Urodynamic Studies. (યુરોડાયનેમિક સ્ટડીઝ.)
Explain the Treatment of the Spinal Cord injury. (સ્પાઇનલ કોર્ડ ઇન્જરી ની ટ્રીટમેન્ટ લખો.)
Respiratory management:=
Provide adequate amount of oxygen to the patient. (પેશન્ટ ને એડીક્યુએટ અમાઉન્ટ માં ઓક્સિજન પ્રોવાઇડ કરવું.)
Provide adequate ventilatory support to the patient. (પેશન્ટને એડીક્યુએટ વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.)
Pharmacological management:=
પેશન્ટને કોર્ટીકોસ્ટીરોઈડ મેડિકેશન પ્રોવાઇડ કરવી.
Ex:= Dexamethasone, Methyl prednisolone,
Immobilization:=
Provide spinal traction to the patient.(પેશન્ટ ને સ્પાઈનલ ટ્રેકશન પ્રોવાઇડ કરવું.)
Provide special bed to the patient.(પેસન્ટ ને સ્પેસિયલ બેડ પ્રોવાઇડ કરવુ.)
Properly perform surgery on the patient.(પેશન્ટની પ્રોપરલી સર્જરી કરવી.)
Explain the Nursing management of patients with Spinal Cord Injury
Oxygenate the patient properly. (પેશન્ટ ને પ્રોપરલી ઓક્સિજન કરવું.)
Change the patient’s position every two hours. (પેશન્ટ ની પોઝીશન દર બે કલાકે ચેન્જ કરવી.)
Properly assess the patient’s bowel and bladder function. (પેશન્ટનું બોવેલ તથા બ્લાડર ફંક્શન પ્રોપરલી અસેસ કરવું.)
Provide adequate amount of fluid to the patient. (પેશન્ટને એડીક્યુએટ અમાઉન્ટ મા ફ્લુઇડ પ્રોવાઇડ કરવુ.)
Provide the patient with a high fiber and high protein diet. (પેશન્ટને હાઈફાઇબર અને હાઈ પ્રોટીન યુક્ત ડાયટ પ્રોવાઇડ કરવું.)
Explain / Define the Paraplegia. (પેરાપ્લેજીયા ને વ્યાખ્યાયિત કરો.)
પેરાપ્લેજિયા એ એવી કન્ડિશન છે કે જે મુખ્યત્વે સ્પાઇનલ કોર્ડ માં ઇન્જરી થવાના કારણે લોવર એક્સ્ટ્રીમિટીસ નુ મોટર અને સેન્સરી ફંક્શન impaired થાય છે એટલે કે લોવર એક્સ્ટ્રીમેટીસ એ પેરાલાઈસીસ થાય છે તેના કારણે લોવર એક્સ્ટ્રીમિટીસ ( લોવર લેગ્સ ) એ પ્રોપરલી વર્કિંગ કરી શકતી નથી અને વોકિંગ તથા રનીંગ માં ડિફિકલ્ટી આવે છે આ કન્ડિશનને પેરાપ્લેજીયા કહેવામાં આવે છે.
પેરાપ્લેજીયા એ મુખ્યત્વે સ્પાઇનલ કોડૅ ની thoracic, Lumber or Sacral region માં કોઈપણ ઇમ્પેરિમેન્ટ હોવાના કારણે જોવા મળે છે.
Explain the Etiology/ cause of the Paraplegia. (પેરાપ્લેજીયા થવા માટેના કારણ
જણાવો.)
Due to spinal injury.(સ્પાઇનલ ઇન્જરી થવાના કારણે.)
due to stroke.(સ્ટ્રોક ના કારણે.)
Due to spinal tumor.(સ્પાઇનલ ટ્યુમર થવાના કારણે.)
Due to brain tumor.(બ્રેઇન ટ્યુમર થવાના કારણે.)
ischemia ના કારણે.
ડાયાબિટીસ રિલેટેડ નવૅ ડેમેજ થવાના કારણે.
સ્પાઈના બાઈફીડા ના કારણે.
સેરેબ્રલ પાલ્સી ના કારણે.
મલ્ટીપલ સ્કલેરોસીસ થવાના કારણે.
Falls .
Accident ના કારણે.
બ્રેઇન ઇન્ફેક્શન થવાના કારણે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the Paraplegia. (પેરાપ્લેજીયા વાળા પેશન્ટ ના લક્ષણો તથા ચિહ્નો જણાવો.)
Moment loss.(મુમેન્ટ લોસ થવી.)
Loss of sensation.(સેન્સેશન લોસ થવું.)
Loss of bowel and bladder control.(બોવેલ તથા બ્લાડર કંટ્રોલ લોસ થવુ.)
Muscle stiffness.(મસલ્સ સ્ટીફનેસ થવા.)
tingling and burning sensation. (કળતર અને બર્નિંગ સનસનાટીભર્યા.)
Muscle spasms.(મસલ્સ સ્પાઝમ થવા.)
Reflexes change (પ્રતિબિંબ બદલાવ.)
Explain the Diagnostic evaluation of the patient with the Paraplegia (પેરાપ્લેજીયા વાડા પેશન્ટ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)
history tacking and physical examination.(ઇતિહાસ લેવો અને શારીરિક તપાસ.)
Explain the medical management of the patient with the Paraplegia. (પેરાપ્લેજીયા વાડા પેશન્ટ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)
પેશન્ટ ની સ્પાઇનલ કોર્ડ ને પ્રોપરલી ઇમમોબિલાઇઝ કરવી.
જો પેશન્ટ ને પેઇન થતું હોય તો એનાલજેસીક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને મસલ્સ રિલેક્સટન્ટ મેડીકેશન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને ફિઝિકલ થેરાપી પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને આસિસ્ટીવ ડિવાઇસ પ્રોવાઇડ કરવી.
પેશન્ટ નુ બોવેલ તથા બ્લાડર ફંક્શન મેનેજ કરવુ.
પેશન્ટ ને કોમ્પ્લીકેશન પ્રિવેન્ટ કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટ ને રેગ્યુલર ફોલોઅપ લેવા માટે એડવાઈઝ આપવી.
Explain the Nursing management of patients with the Paraplegia. (પેરાપ્લેજીયા વાડા પેશન્ટ નુ નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.)
પેશન્ટ નું ન્યુરોલોજિકલ સ્ટેટસ Assess કરવું.
પેશન્ટ ની સ્કીન ઇન્ટીગ્રિટી પ્રોપરલી અસેસ કરવી.
પેશન્ટ નું તથા બોવેલ તથા બ્લાડર ફંક્શન પ્રોપર્લી અસેસ કરવુ.
પેશન્ટ નું રેસ્પીરેટરી સ્ટેટસ પ્રોપરલી અસેસ કરવુ.
પેશન્ટ નુ સ્કીન કેર પ્રોપરલી એસેસ કરવુ.
પેશન્ટ નું સ્કીન હાઇજિન પ્રોપરલી અસેસ કરવું.
પેશન્ટ ને પ્રોપરલી એક્સરસાઇઝ કરવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી બોવેલ તથા બ્લાડર ને એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટ ને પ્રોપર્લી રેસ્પીરેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
જો પેશન્ટને પેઇન થતું હોય તો એનાલજેસિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ને તેની ડીસીઝ ,ડીસીઝ થવા માટેના કારણો, તેના લક્ષણો અને ચિન્હો તથા તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી હતી.
પેશન્ટ ને ફરધર કોઈ પણ કોમ્પ્લિકેશન ના થાય તે માટે એડીક્યુએટ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી.
Explain/ Define the Hemiplegia. (હેમીપ્લેજીયા ને વ્યાખ્યાયિત કરો.)
હિમીપ્લેજીયા એ “Greek” માંથી આવેલો શબ્દ છે.
Hemi means:= Half or one side of body.
Plegia means:= Paralysis or Strock .
હેમિપ્લેજિયા એ એવી કન્ડિશન છે કે જેમાં ટોટલી તથા પાર્શિયલી half body પાર્ટ એ પેરાલાઈસીસ થાય છે જે મુખ્યત્વે બોડીને રાઈટ સાઈડ પણ હોય અથવા લેફ્ટ સાઇડ પણ થઈ શકે છે તે બ્રેઇન તથા સ્પાઇનલ કોર્ડ માં કોઈપણ ઇલનેસ, ઇન્જરી, તથા ડીસીઝ થવાના કારણે થાય છે.
(Hemiplagia Means:= Paralysis of the Half part of the body.)
Explain the Classification of the Hemiplegia. (હેમીપ્લેજીયા નું ક્લાસિફિકેશન વર્ણવો.)
હેમીપ્લેસિયા ના ટોટલ પાંચ ટાઈપ પડે છે.
1) ફેશિયલ હેમીપ્લેજિયા,
2) સ્પાઇનલ હેમીપ્લેજીયા,
3) કોન્ટ્રાલેટરલ હેમીપ્લેજીયા,
4) સ્પાસ્ટીક હેમીપ્લેજીયા,
5) અલ્ટરનેટિંગ હેમીપ્લેજિયા ઓફ ચાઇલ્ડહુડ.
1) ફેશિયલ હેમીપ્લેજિયા,
ફેશિયલ means related to ” Face”
આ ટાઈપ માં ફેસિયલ મસલ્સ ના oneside માં પેરાલાઇસીસ થાય છે.
અને ફેસિયલ મસલ્સ નો હાફ પાર્ટ એ પ્રોપરલી વર્ક કરી શકતો નથી.
2) સ્પાઇનલ હેમીપ્લેજીયા,
સ્પાઇનલ હેમીપ્લેજીયા ને બ્રાઉન સ્કવેરડ સિન્ડ્રોમ ( Brown Sequard syndrome) કહેવામાં આવે છે. આ ટાઈપ માં સ્પાઇનલ કોર્ડ નુ વન Half સાઈડ એ Damage થાય તો તેના કારણે બોડી નું વન હાફ પાર્ટ એ પેરાલાઈસીસ થાય તો તેને સ્પાઇનલ હેમીપ્લેજિયા કહેવામાં આવે છે.
આ ટાઈપમાં જો સ્પાઇનલ કોર્ડ એ રાઈટ સાઈડ માં ડેમેજ થાય તો તે રાઈટ સાઈડ નું બોડી પેરાલાઈસીસ થાય છે અને જો લેફ્ટ સાઈડ માં spinal કોડ એ ડેમેજ થાય તો લેફ્ટ બોડી એ પેરાલાઈસીસ થાય છે.
આ ટાઈપ નું હેમિપ્લેજિયા એ મુખ્યત્વે બ્રેઇન ડેમેજ થવાના કારણે જોવા મળે છે. આ ટાઈપમાં જો રાઇટ સાઈડ બ્રેઇન એ ડેમેજ થાય તો લેફ્ટ બોડીમાં પેરાલાઈસીસ થાય છે અને જો લેફ્ટ બ્રેઇન માં ડેમેજ થાય તો રાઈટ બોડી સાઈડ માં પેરાલાઇસીસ થાય છે.
4) સ્પાસ્ટીક હેમીપ્લેજીયા,
આ એવા પ્રકારનું હેમીપ્લેજીયા છે કે જેમાં બોડી ના હાફ સાઈડ ના મસલ્સ એ લોંગ ટાઈમ સુધી સ્પાસ્ટીક તથા કોન્ટ્રાક્ટેડ થાય છે.
5) અલ્ટરનેટિંગ હેમીપ્લેજિયા ઓફ ચાઇલ્ડહુડ.
અલ્ટરનેટિંગ હેમીપ્લેજીયા એ મુખ્યત્વે 18 Months કે તેથી Old ચાઈલ્ડ માં જોવા મળે છે.
આમાં મુખ્યત્વે હેમીપ્લેજીયાના એક કરતાં વધારે એપિસોડ જોવા મળે છે કે જે બોડીની વન સાઈડને ઇફેક્ટ કરે છે.
Explain the Etiology / Cause of the Hemiplegia. (હેમીપ્લેજીયા થવા માટેના કારણ જણાવો.)
બ્રેઇન ઇન્જરી થવાના કારણે.
સેરેબ્રલ હેમરેજ થવાના કારણે.
સ્ટ્રોક.
ડાયાબિટીક ન્યુરોપથી ના કારણે.
બ્રેઇન ઇન્ફેક્શન થવાના કારણે.
મેનેન્જાઈટીસ ના કારણે.
એનસેટેલાઇટિસ ના કારણે.
નીઓપ્લાસ્ટીક ( ગ્લીઓમા- મેનીન્જીઓમા ના કારણે).
કંંજીનાઈટલ ડિફેક્ટ ના કારણે.
સ્પાઇનલ કોડમાં ઇન્જરી થવાના કારણે.
ડીમાઇલીનેટિંગ ડિસીઝના કારણે.
બ્રેઇન કેન્સર ના કારણે.
બ્રેઇન ટ્યુમર થવાના કારણે.
ન્યુરોલોજીકલ ડિસઓડૅર થવાના કારણે.
સાયકોલોજીકલ ડિસઓર્ડર ના કારણે.
Explain the Clinical manifestation/ Sign and symptoms of the patient with the Hemiplegia. (હેમીપ્લેજીયા વાડા પેશન્ટ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)
મસલ્સ વીકનેસ તથા પેરાલાયસીસ થવું.
મોટર ફંક્શન ઇમ્પેઇરડ થવું.
Walking મા , Talking માં, Work માં ડીફીકલ્ટી થવી.
રિફ્લેક્સીસ માં ચેન્જીસ થવા.
કોઓર્ડીનેશન માં ડીફીકલ્ટી થવી.
સેન્સરી ચેન્જીસ થવા.
પોસ્ચર માં ચેન્જીસ થવું.
સ્પીચ તથા સ્વેલોવિંગ માં ડિફિકલ્ટી થવી.
ઈમોશનલ તથા સાયકોલોજીકલ ઇમ્પેક્ષન થવું.
મોટર ફંક્શન લોસ થવું.
બોડી ની વન સાઈડ માં વિકનેસ તથા સ્ટીફનેસ જોવા મળવી.
કોઈપણ ઓબ્જેક્ટ ને ગ્રાસ્પ કરવામાં ડીફીકલ્ટી થવી.
Explain the Diagnostic evaluation of the patient with the Hemiplegia. (હેમીપ્લેજિયા વાડા પેશન્ટ નું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)
History tacking and physical examination
બ્લડ ટેસ્ટ.
સીટી સ્કેન.
MRI.
ઇલેક્ટ્રો માયોગ્રાફી.
ઇલેક્ટ્રોએનસેફેલોગ્રાફી.
સરેબ્રલ એનજીઓગ્રાફી.
Explain the Medical management of the patient with the Hemiplegia. (હેમીપ્લેજીયાવાડા પેશન્ટ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)
પેશન્ટને જે કારણો ના લીધે હેમિંપ્લેજીયા ની કન્ડિશન અરાઇશ થઈ હોય તેને પ્રોપરલી ટ્રીટ કરવુ.
જો પેશન્ટને કોઈપણ ઇન્ફેક્શનના કારણે હેમીપ્લેજીયાની કન્ડિશન થઈ હોય તો તેને એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.Ex:=Amoxicillin,Flucloxacillin.
જો પેશન્ટ ને કોઈપણ વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો તેને એન્ટિવાયરલ મેડિસિન પ્રોવાઇડ કરવી.Ex:=Acyclovir,Fumciclovir.
જો પેશન્ટને કોઈપણ કોઓગ્યુલેશનની ડીશઓર્ડર હોય તો એન્ટીકોઑગ્યુલન્ટ મેડીકેશન પ્રોવાઇડ કરવી. Ex:=Warfarin ,Heparin.
જો પેશન્ટને કોઈપણ પ્લાઝમોટીક ડીસઓર્ડર હોય તો પેસન્ટ ને એન્ટીસ્પાઝમોડીક મેડિસિન પ્રોવાઇડ કરવી. Ex:=Dicyclomine,Bellaclonma.
પેશન્ટ ને પ્રોપરલી Chemotherapy ડ્રગ પ્રોવાઈડ કરવી.
પેશન્ટ ને પ્રોપરલી રીહેબિલિટેશન થેરાપી પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને પ્રોપરલી ફિઝિકલ થેરાપી, ઓકયુપેશનલ થેરાપી, સાયકો થેરાપી, ને પ્રોપરલી પ્રોવાઇડ કરવી.
Explain the Nursing management of patients with the Hemiplegia. (હેમીપ્લેજીયાવાડા પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.)
જો પેશન્ટ ના મસલ્સ એ ઓવરએક્ટિવ હોય તો તેને Botox injection provide કરવુ કે જે મસલ્સ ને .
પેસન્ટ ને વોકર, વ્હીલચેર પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ના પેઇન મેનેજમેન્ટ માટે એનાલજેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને અધર કોઈપણ કોમ્પ્લિકેશન છે કે નહી તે અસેસ કરવુ.
પેશન્ટ ને પ્રોપરલી ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ને પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને પ્રોપરલી range of motion exercises માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી કોઇ પણ સાઇડ ઇફેક્ટ છે કે નહી તે અસેસ કરવુ.
Explain/Define the Quadriplegia. (ક્વાડ્રીપ્લેજીયા ને વ્યાખ્યાયિત કરો.)
ક્વાડ્રીપ્લેજીયા ને ટેટ્રાપ્લેજીયા પણ કહેવામાં આવે છે.
ક્વોડ્રીપ્લેજીયા માં ચાર એટલે કે અપર Extrimities ( Hand) ,Lower Extrimities ( foot)and trunk માં motor and Sensory function મા impairment તથા પેરેલાઈસીસ થાય છે.
Explain the Etiology/ cause of the Quadriplegia. (ક્વાડ્રીપ્લેજીયા ના કારણ જણાવો.)
સ્પાઇનલ કોર્ડ Damage થવાના કારણે.
ટ્ર્રોમેટિક ઇન્જરી થવાના કારણે.
Falls from the hight.
સ્પાઇનલ કોર્ડ ઇન્જરી થવાના કારણે.
મોટર વ્હીકલ એકસીડન્ટ ના કારણે.
અમુક પ્રકાર ની મેડિસિન ના કારણે.
Lack of blood supply ના કારણે.
ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ના કારણે.
બથૅ ઇન્જરી થવાના કારણે.
ઓટોઇમ્યુન ડીસઓર્ડર ના કારણે.
સેરેબ્રલ પાલ્સી થવાના કારણે.
સ્પાઇનલ બાઇફીડા ( Spina bifida).
Explain the types of the Quadriplegia. (ક્વાડ્રીપ્લેજીયા ના ટાઈપ જણાવો.)
કમ્પ્લીટ ક્વાડ્રીપ્લેજીયા માં મોટર તથા સેન્ચરી ફંક્શન એ ટોટલી લોસ થાય છે. અને વ્યક્તિ નું વોલ્યુન્ટરી મસલ્સ કંટ્રોલ ઇમ્પેઇરડ થાય છે. તથા વ્યક્તિને લોવર લીંબ તથા અપર લીંબ ( Limb) માં સેન્સેશન એ ટોટલી લોસ થાય છે તેને કમ્પ્લીટ ક્વાડ્રીપ્લેજિયા કહેવામાં આવે છે.
ઇનકમ્પ્લીટ કવાડ્રીપ્લેજીયા માં વ્યક્તિ નું પાર્સિયલી મોટર તથા સેનસરી ફંક્શન ઇમ્પેઇરડ થાય છે.
ઇન કમ્પ્લીટ ક્વાડરીપ્લેજીયા માં વ્યક્તિ ને થોડા પ્રમાણમાં વોલ્યુન્ટરી મસલ્સ કંટ્રોલ જોવા મળે છે તથા વ્યક્તિ ને અમુક પ્રમાણમાં સેન્સેશન પણ જોવા મળે છે. વ્યક્તિ ને થોડા અમાઉન્ટ માં મસલ્સ કંટ્રોલ હોય છે તેને ઇનકમ્પલેટ ક્વાડ્રીપ્લેજીયા કહેવામાં આવે છે.
Explain the Clinical manifestation/ Sign and symptoms of the patient with the Quadriplegia. (કવાડ્રીપ્લેજીયા વાડા પેશન્ટ ના લક્ષણો તથા જણાવો.)
મોટરફંક્શન લોસ થવો.
સેન્સરી ફંક્શન લોસ થવો.
સ્પાસ્ટીસીટી, મસલ્સ સ્ટીફનેસ થવુ.
ઇનવોલ્યુન્ટરી મસલ્સ સ્પાઝમ ન થવું.
મસલ્સ રિફ્લક્ષ એ ઇમ્પેઇડ થવુ.
રેસ્પીરેટરી કોમ્પ્લિકેશન થવુ.
બેલેન્સ તથા કોઓર્ડીનેશન ઈમ્પૅઇરડ થવું.
બોવેલ તથા બ્લાડર ફંકશન લોસ થવું.
ઈમોશનલ તથા સાયકોલોજીકલ પ્રોબલમ થવુ.
પ્રેશરઅલ્સર ડેવલોપ થવુ.
મસલ્સ સ્ટીફનેસ થવી.
Walking મા ડિફિકલ્ટી થવી.
બ્લાડર કંટ્રોલ લોસ થવો.
Tingling and Numbness થવુ.
મુમેન્ટ લોસ થવું.
સેન્સેશન લોસ થવું.
ઓટોનોમિક ડીશરિફ્લેક્શિયા થવું.
Explain the Diagnostic evaluation of the patient with the Quadriplegia. (ક્વાડ્રીપ્લેજીયા વાડા પેશન્ટ નું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)
history tacking and physical examination.
ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન.
ઈમેજીંગ સ્ટડીઝ.
X rays.
Ct scan.
MRI.
ઇલેક્ટ્રોમાયોગ્રાફી ( EMG ).
લેબોરેટરી ટેસ્ટ.
યુરોડાયનેમિક ટેસ્ટિંગ.
ઓટોનોમિક ફંક્શન ટેસ્ટીંગ.
બ્લડ ટેસ્ટ.
લંબર પંક્ચર .
Explain the medical management of the patient with the Quadriplegia. (ક્વાડ્રીપ્લેજીયા વાળા પેશન્ટ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)
પેશન્ટને પ્રોપરલી એક્સરસાઇઝ કરવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
Explain/ Define Meningitis (મેનિન્જાઇટિસ ને વ્યાખ્યાયિત કરો).
Meningies:= મેનેન્જીસ એ બ્રેઇન તથા સ્પાઇનલ કોર્ડ નું પ્રોટેક્ટીક મેમ્બરેન છે કે જે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ને કવર કરે છે.
આ મેનેન્જીસ માં ત્રણ અધર 3 લેયર આવેલા હોય છે.
1) Duramater ( ડ્યુરામેટર) ( outer most layer),
2) Arachnoid mater (એરાકનોઇડ મેટર) ( intermidiate layer),
3) Piamater (પિયા મેટર) (Innermost layer)
આમ, મેનેન્જિસ ના આ ત્રણ લેયર હોય છે કે જે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ને કવર કરી તેને પ્રોટેક્ટ કરવા માટેનું વર્ક કરે છે.
Meningitis:= બ્રેઇન તથા સ્પાઇનલ કોડ ની સરાઉન્ડીંગ માં આવેલા મેનેન્જિસ લેયર માં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય તો તે કન્ડિશન ને મેનિન્જાઇટિસ કહેવામાં આવે છે. આ ઇન્ફેક્શન એ બેક્ટેરિયા વાઇરસ , તથા માઇક્રોઓર્ગેનિઝમ ના કારણે થઈ શકે છે.
{ Meningitis:= infection and inflamation of the Meningies layer that should be cover to the brain and Spinal cord }
Explain the Etiology/ cause of the meningitis. (મેનેન્જાઇટીસ ના કારણે જણાવો.)
Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the Meningitis. (મેનિન્જાઇટિસ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)
Headache,
ખૂબ high Fever,
મેન્ટેન સ્ટેટસ અલ્ટર થવી.
કન્ફ્યુઝન થવું.
કંસિયસનેસ અલ્ટર્ડ થવું.
Vomiting.
Photophobia ( An Inability to tolerate light).
ઇરીટેબિલિટી થવી .
ડ્રાઉઝીનેસ થવી.
કન્ફ્યુઝન થવુ.
અલ્ટર્ડ કંન્શીયસનેસ થવી.
vomiting.
Sign of meningial irritation.
Nuchal rigidity ( Neck Stiffness).
માથું દુખવું.
મેન્ટલ સ્ટેટસ અલ્ટર્ડ થવી.
આચકી આવવી.
જોઈન્ટ પેઇન થવુ.
મસલ્સ Ache થવુ.
Positive Brudzinski Sign:=
બ્રુડઝિન્સકી સાઇન માં પેશન્ટ ને જ્યારે supine પોઝીશન પ્રોવાઈડ કરાવીએ અને તેના નેક ને chest તરફ ફ્લેક્સ કરવામાં આવે ત્યારે તેની હિપ અને એંકલ એ Autometicaly ફ્લેક્સ થાય છે તેને બ્રુડઝિન્સકી સાઇન કહેવામાં આવે છે.
Kerning sign:= ( કર્નિંગ સાઇન)
કર્નીંગ સાઇન માં જ્યારે પેશન્ટને supine પોઝીશન પ્રોવાઇડ કરવા માં આવે ત્યાર બાદ પેસન્ટ નું knee અને હિપ એ ફ્લેક્સ કરવામાં આવે ત્યારે પેશન્ટનું ની એ ફરી એક્સટેન્ડેન્ટ કરતા તેને પેઇન થાય તો તેને કર્નિંગ સાઈન કહેવામાં આવે છે.
K:= Knee, E:= Extention R:= Resistense
એટલે કે knee ને સીધા એક્સટેન્ડેડ કરવાથી પેશન્ટને પેઇન થાય છે.
Explain the Diagnostic evaluation of the patient with the Meningitis. (મેનેન્જાઈટીસ વાડા પેશન્ટના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)
History taking and physical examination.
બ્લડ કલ્ચર.
લંબર પંકચર.
ચેસ્ટ એક્સરે.
CSF examination.
ct scan.
Gram stain.
CSF culture.
MRI test.
Explain the Management of the patient with the Meningitis. (મેનેન્જાઈટીસ વાળા પેશન્ટ નું મેનેજમેન્ટ જણાવો.)
જો પેશન્ટને કોઈપણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી. Ex:= Rifampicin, Cefotaxime, Vancomycin.
જો પેશન્ટને કોઈપણ વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો એન્ટિવાયરલ મેડિસિન પ્રોવાઇડ કરવી.
જો પેશન્ટને પેઇન થતું હોય તો એનાલજેસિક મેડિસિન પ્રોવાઇડ કરવી. Ex:= Acetaminophen, NSAID ( Non steroidal anti inflammatory drug).
પેશન્ટ ને ઇન્ટરાવિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
જો પેશન્ટ ને ફીવર આવતો હોય તો એન્ટિપાયરેટીક મેડિસિન કરવી.
જો પેશન્ટ ને ફીવર આવતી હોય તો એન્ટિકન્વલર્ઝન્ટ મેડિકેશન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને કંટીન્યુઅસ ક્લોઝ મોનેટરીંગ કરવુ.
પેશન્ટ ના વાઈટલ સાઇન કંટીન્યુઅસલી ક્લોઝ મોનિટર કરવા.
જો પેશન્ટ ને ઇન્ફલાર્મેશન થતું હોય તો કોર્ટીકોસ્ટીરોઈડ મેડિસિન પ્રોવાઈડ કરવી.
જો પેશન્ટ ને મેનિન્જાઇટીસ ની કન્ડિશન હોય તો તેને પ્રોપરલી આઇસોલેશન રાખવું.
પેશન્ટનું હાઇડ્રેશન સ્ટેટસ પ્રોપરલી મોનિટર કરવું.
પેશન્ટ ને પ્રોપરલી ન્યુટ્રિશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ને પ્રોપરલી ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઈડ કરવુ.
Explain the Nursing management of patients with the Meningitis. મેનેન્જાઈટીસ વાડા પેશન્ટ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.
પેશન્ટ નું પ્રોપરલી અસેસમેન્ટ કરવું.
પેશન્ટ ના વાયટલ સાઇન કંટીન્યુઅસલી મોનિટર કરવા.
પેશન્ટ નું હાઇડ્રેશન સ્ટેટસ પ્રોપરલી અસેસ કરવું.
પેશન્ટ નુ પ્રોપરલી ફલ્યુડ તથા ઇલેક્ટ્રોલાઇટ લેવલ મેઇન્ટેન રાખવુ.
જો પેશન્ટ ને પેઇન થતું હોય તો એનાલજેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ના વાઇટલ સાઇન તથા ન્યુરોલેજીકલ સ્ટેટસ નું કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.
પેશન્ટ ના કન્સીયસનેસ લેવલ ને કંટીન્યુઅસ મોનિટર કરવું.
પેશન્ટ ને રેગ્યુલરલી મેડિસિન લેવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
Define/ Explain Encephalitis. (એનસેફેલાઇટીસ ને વ્યાખ્યાયિત કરો.)
બ્રેઇન માં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય તો તે કંડીશન ને એનસેફેલાઇટીસ કહેવામાં આવે છે. એનસેફેલાઇટીસ એ એવી કન્ડિશન છે કે જે બ્રેઇન મા રહેલા વ્હાઇટ અને ગ્રે મેટર માં ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન થાય છે અને તે મુખ્યત્વે બ્રેઇન માં સરેબ્રમ (Cerebrum), બ્રેઇન સ્ટેમ ( Brain stem) તથા સેરેબેલમ (Cerebellum) ને અફેક્ટ કરે છે.
એનસેફેલાઇટિસ એ કોઈપણ વાયરલ ઇન્ફેક્શન,બેક્ટેરિયલ ઇન્ફેક્શન તથા એલર્જીક કન્ડિશન ના કારણે જોવા મળે છે.
એનસેફેલાઇટિસ ની કન્ડિશન કે મુખ્યત્વે યંગ એજ તથા ઓલ્ડ એજ પીપલ્સ માં બધું પડતું જોવા મળે છે.
Explain the Etiology/ cause of the patient with the Encephalitis. (એનસેફેલાઇટિસ થવા માટેના કારણ જણાવો .)
બેક્ટેરિયાના કારણે.
Ex:=Mycobacterium Tuberculosis , Streptococcus,
વાયરલ ઇન્ફેક્શનના કારણે.
Ex:= હર્પીસ સીમ્પલેક્સ વાયરસ ના કારણે,
એપ્સ્ટેઇન બાર વાયરસ ના કારણે,
વેરીસેલાઝોસ્ટર વાઈરસ ના કારણે,
એન્ટેરો વાઈરસ ના કારણે (પોલિયો વાઇરસ અને કોક્સસેકી વાયરસ),
Explain the types of the Encephalitis . (એનસેફેલાઇટિસ ના ટાઇપ જણાવો.)
એનસેટેલાઇટિસ ના ટોટલ છ ટાઈપ પડે છે.
1) ઇન્ફેક્શીયશ એનસેફેલાઇટિસ,
2) પોસ્ટઇન્ફેક્શિયસ એનસેફેલાઇટિસ,
3) ઓટોઇમ્યુન એનસેફેલાઇટિસ,
4) જાપાનીઝ એનસેફેલાઇટિસ,
5) એલર્જીક એનસેફેલાઇટિસ,
6) ક્રોનિક એનસેફેલાઇટિસ
A) સબએક્યુટ સ્ક્લેરોઝિંગ પેનેન્સફેલાઇટીસ
B) પ્રોગ્રેસિવ મલ્ટિફોકલ લ્યુકોડિસ્ટ્રોફી ( PML )
1) ઇન્ફેક્શીયશ એનસેફેલાઇટિસ,
ઇન્ફેક્શીયશ એનસેફેલાઇટિસ એ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન થવાના કારણે થાય છે. જેમકે બેક્ટેરિયા, વાયરસ ,ફંગી પેરાસાઈટ વગેરે જેવા માઇક્રોઓર્ગેનિઝમ ના કારણે ઇન્ફેક્શીયશ એનસેફેલાઇટિસ ની કન્ડિશન અરાઇઝ થાય છે.
2) પોસ્ટઇન્ફેક્શિયસ એનસેફેલાઇટિસ,
પોસ્ટઇન્ફેક્શિયસ એનસેફેલાઇટિસ એ ઇનીશીયલ ઇન્ફેક્શન થયા પછીના બે થી ત્રણ વીકના સમયગાળા પછી ઇન્ફેક્શીયશ એનસેફેલાઇટિસ ની કન્ડિશન થાય અરાઇસ થાય છે.પોસ્ટ ઇન્ફેક્શીયશ એનસેફેલાઇટિસ એ કોઈપણ વાયરલ ઇન્ફેક્શન ની વેક્સિનેશન આપ્યા ના કોમ્પ્લિકેશન તરીકે પણ જોવા મળે છે.
3) ઓટોઇમ્યુન એનસેટેલાઇટિસ,
ઓટોઇમ્યુન એનસેફેલાઇટિસ માં આપણા બોડી ની ઇમ્યુન સિસ્ટમ એ જ આપણા બ્રેઇન ને નુકસાન પહોંચાડે તો તેને ઓટોઇમ્યુન એનસેફેલાઇટિસ કહેવામાં આવે છે. આ કન્ડિશન માં આપણા બોડી ના એન્ટીબોડી એ બ્લડ બ્રેઇન બેરિયર ને ક્રોસ કરે અને ત્યારબાદ બ્રેઈન ના ટીશ્યુસ માં નુકસાન પહોંચાડે અને એનસેફેલાઇટિસ ની કન્ડિશન કરે તો તેને ઓટોઇમ્યુન એનસેફેલાઇટિસ કહેવામાં આવે છે.
4) જાપાનીઝ એનસેફેલાઇટિસ,
જાપાનીઝ એનસેફેલાઇટિસ એ મુખ્યત્વે મસ્કીટોસ ( Mosquito ) ના કારણે સ્પ્રેડ થાય છે. આ કન્ડિશન એ મુખ્યત્વે south, East, Asia, the far east and the Pacific island માં વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને જે લોકો એ ફાર્મિંગ કરતા હોય તેવા લોકોમાં આ કન્ડિશન વધારે પ્રમાણમાં જોવા મળે છે.
5) એલર્જીક એનસેફેલાઇટિસ ,
એલર્જીક એનસેફેલાઇટિસ એ મુખ્યત્વે કોઈપણ એલર્જીક્ર રિએક્શન ના કારણે જોવા મળે છે.
6) ક્રોનિક એનસેફેલાઇટિસ
ક્રોનિક એનસેફેલાઇટિસ સ્લોલી અને ગ્રેજ્યુઅલી અમુક મંથ સુધીમાં ડેવલોપ થાય છે. જો લાંબા સમયગાળા થી એનસેફેલાઇટિસ ની કન્ડિશન હોય તો તેને ક્રોનિક એનસેટેલાઇટિસ કહેવામાં આવે છે.
ક્રોનિક એનસેફેલાઇટિસ ની કન્ડિશન એ મુખ્યત્વે એચ.આઈ.વી ( HIV ) વાળા પેશન્ટ ની જ્યારે ઇમ્યુનિટી ડાઉન થતી હોય ત્યારે તેવા પેશન્ટમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
ક્રોનિક એનસેટેલાઇટિસ ના અધર બે ટાઈપ પડે છે.
A) સબએક્યુટ સ્ક્લેરોઝિંગ પેનેન્સફેલાઇટીસ
સબએક્યુટ સ્ક્લેરોઝિંગ પેનેન્સફેલાઇટીસ ઇન્ફ્લામેશન એ Measles ઇન્ફેક્શનના કોમ્પ્લિકેશન તરીકે જોવા મળે છે.
B) પ્રોગ્રેસિવ મલ્ટિફોકલ લ્યુકોડિસ્ટ્રોફી ( PML )
પ્રોગ્રેસિવ મલ્ટિફોકલ લ્યુકોડિસ્ટ્રોફી ( PML ) એ મુખ્યત્વે john Cunningham virous ( JC virous ) ( જ્હોન કનિંગહામ વાઇરસ ) ના ઇન્ફ્લામેશન થવાના કારણે જોવા મળે છે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the Encephalitis. (એનસેફેલાઇટિસ વાડા પેશન્ટ ના લક્ષણો તથા ચિહ્નો જણાવો.)
તાવ આવવો,
માથું દુખવું,
કન્ફ્યુઝન તથા મેન્ટલ સ્ટેટસ અલ્ટર થવું,
આચકી આવવી,
ન્યુરોલોજીકલ ડેફીશીટ થવું.
બિહેવિયર ચેન્જીસ થવું.
Nausea and vomiting.
stiff neck .
ફોટોફોબિયા ( Sensitivity to the bright lights).
હેલ્યુઝિનેશન ( Falls Sensory Perception ).
સ્પીચ તથા લેંગ્વેજ માં ડિફિકલ્ટી થવી.
મોટર ડિસ્ટર્બન્સ થવું.
બોડી પેઈન થવું.
સીઝર આવવી.
Aphasia ( Inability in Speacking).
Aphagia ( Inability in Swallowing).
ડીસઓરિએન્ટેશન થવું.
જોઈન્ટ પેઈન થવું.
બોડી ના અમુક ભાગમાં સેન્સેશન લોસ થવું.
વ્યક્તિના પર્સનાલિટી તથા બિહેવિયર માં
ચેન્જીસ થવા.
મસલ્સ વિકનેસ થવી.
Vision એ પાર્શિયલ તથા ટોટલી લોસ થવુ.
આઇ મુવમેન્ટ લોસ થવુ.
Face, Arm, and Legs ની ઇનવોલ્યુન્ટરી લોસ થવી.
Anxiety.
unusual બિહેવિયર થવુ.
Delusion:= believing things that are Obvious untrue.
Explain the Diagnostic evaluation of the patient with the patient with the Encephalitis. (એનસેટેલાઇટિસ વાડા પેશન્ટના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)
History tacking and physical examination.
Brain MRI.
Ct scan.
Brain biopsy.
Culture of the Cerebro spinal fluid ( CSF ).
Serology test.
Lumber puncture.
CSF Examination.
PCR Test ( પોલીમરેઝ ચેઇન રિએક્શન).
Explain the medical management of the patient with the Encephalitis. (એનસેફેલાઇટિસ વાળા પેશન્ટ નુ મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)
પેશન્ટ ને પ્રોપરલી સપોર્ટીવ કેર પ્રોવાઇડ કરવી.
પેશન્ટને પ્રોપરલી રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.
ટીશન્ટ ને પ્રોપરલી ન્યુટ્રિશન લેવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી ફ્લુઇડ લેવા માટે એડવાઇઝ આપવી.
જો પેશન્ટને વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો એન્ટિવાયરલ મેડિસિન કરવી. Ex:=Acyclovir ( Zovirax) , Foscavir (foscarnet).
પેશન્ટને પ્રોપરલી calm અને comfortable એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
patient ને noises એન્વાયરમેન્ટ હોય તેનાથી દૂર રાખવું.
પેશન્ટ ની સ્કીન ઇન્ટીગ્રિટી પ્રોપરલી મોનિટર કરવી.
પેશન્ટને પ્રોપરલી રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી સ્ટાન્ડર્ડ પ્રીકોશન તથા આઇસોલેશન પ્રોવાઇડ કરવું.
પેશન્ટ ને પ્રોપરલી એન્ટિપાઇરેટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ને પ્રોપરલી મેડીકેશન લેવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઈઝ આપવી.
Define/ Explain Brain Abscess. (બ્રેઇન એબ્સેસ ને વ્યાખ્યાયિત કરો.)
બ્રેઇન એબ્સેસ એ બેક્ટેરિયલ બ્રેઇન ઇન્ફેક્શન છે. તેને સેરેબ્રલ એબ્સેસ પણ કહેવામાં આવે છે. આ કન્ડિશનમાં બેક્ટેરિયા એ બ્રેઇન સુધી પહોંચે છે ત્યારબાદ બેક્ટેરિયા એ બ્રેઇનમાં ઇન્ફેક્શન ક્રિએટ કરે છે.
જ્યારે ઇન્ફેક્શન એ બ્રેઇન માં થાય છે અને બોડી એ તેના પ્રત્યે રિસ્પોન્સ કરે છે ત્યારે બ્રેઇન મા ઇન્ફ્લામેશન થાય છે આ ઇન્ફ્લામેશન થવાના કારણે બ્રેઇન માં પસ નું ફોર્મેશન થાય છે આ કન્ડિશન ને બ્રેઇન એબ્સેસ કહેવામાં આવે છે.
બ્રેઇન ટીશ્યુસ માં કોઈપણ બેક્ટેરિયલ તથા અધર માઇક્રોઓર્ગેનિઝમ ના કારણે ઇન્ફેક્શન થાય આ ઇન્ફેક્શન થવાના કારણે બ્રેઇન માં ઇન્ફ્લામેશન થાય આ ઇન્ફ્લામેશન થવાના કારણે બ્રેઇન મા પસ નુ ફોર્મેશન થાય છે આ પસ ફોર્મેશન થવાના કારણે પસ એ એબ્સેસ માં કન્વર્ટ થાય છે અને બ્રેઇન એબ્સેસ ની કન્ડિશન અરાઇઝ થાય છે.
Explain the Etiology/ cause of the patient with the Brain Abscess.
બ્રેઇન એબ્સેસ થવા માટેના કારણ જણાવો.
બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના કારણે.
ફંગલ ઇન્ફેક્શન થવાના કારણે.
પેરાસાઈટીક ઇન્ફેક્શન થવાના કારણે.
ડાયરેક્ટ ટ્રોમા તથા ઇંજરી થવાના કારણે.
બ્લડ સ્ટ્રીમ ઇન્ફેક્શન થવાના કારણે.
ઇમ્યુન સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ થવાના કારણે.
ઈયર ઇન્ફેક્શન થવાના કારણે.
ડેન્ટલ એબ્સેસ થવાના કારણે.
પેરાનેઝલસાયનસિસ નું ઇન્ફેક્શન થવાના કારણે.
લંગ્સ, હાર્ટ તથા કિડની ઇન્ફેક્શન થવાના કારણે
પેનેટ્રેટીંગ ઇન્જરી થવાના કારણે.
ક્રોનિક ડીસીઝ હોવાના કારણે.
ઇમ્યુન સિસ્ટમ સપ્રેસિવ ડ્રગ લેવાના કારણે.
કોઈપણ ફંગલ ઇન્ફેક્શન થવાના કારણે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the brain Abscess . (બ્રેઇન એબ્સેસ વાળા પેશન્ટ ના લક્ષણો તથા ચિહ્નો જણાવો.)
માથું દુખવુ,
ફીવર આવવો,
ન્યુરોલોજીકલ ઇમ્પેરમેન્ટ થવું.
મેન્ટલ સ્ટેટસ અલ્ટર્ડ થવુ.
Nausea and vomiting.
seizure.
વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ થવું.
સ્પીકિંગમાં ડીફીકલ્ટી થવી.
સ્વેલોવિંગ માં ડિફિકલ્ટી થવી.
પર્સનાલિટી ચેન્જ થવી.
સ્કલ માં ઇન્ટ્રા ક્રેનીયલ પ્રેશર ઇન્ક્રીઝ થવું.
જો એબ્સેસ એ સેરેબેલમ માં થાય તો વ્યક્તિનું બેલેન્સ એ લોસ થાય છે.
જો એબ્સેસ એ બ્રેઇનના ફ્રેન્ટલ લોબ માં થાય તો મેમરીલોસ થાય , અટેન્શન સ્પાન શોર્ટ થાય છે તથા સ્પીચ ડિસઓર્ડર થાય છે.
જો એબ્સેસ એ ટેમ્પોરલ લોબ માં થાય તો વિઝન એ પાર્શિયલી લોસ થાય છે.
કન્ફ્યુઝન થવું.
Siezer આવવી.
ઇરીટેબિલિટી થવી.
ડ્રાઉઝીનેસ થવું.
સેન્સેશન લોસ થવું.
કોઓર્ડીનેશન લોસ થવુ.
મુવમેન્ટ ડિક્રિઝ થવી.
લેંગ્વેજ ડીફીકલ્ટી થવી.
નબળાઈ આવવી.
મસલ્સ ફંકશન લોસ થવું.
Stiff neck.
Explain the Diagnostic evaluation of the patient with the brain Abscess. (બ્રેઇન એબ્સેસ વાળા પેશન્ટ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)
history tacking and physical examination.
ct scan.
MRI.
બ્લડ કલ્ચર.
Chest and Skull x rays.
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ.
ઇલેક્ટ્રોએનસેફેલોગ્રામ ( EEG ),
નીડલ બાયોપ્સી,
લંબર પંક્ચર ,
Explain the medical management of the patient with the Brain Abscess. (બ્રેઇન એબ્સેસ વાળા પેશન્ટ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)
પેશન્ટ નું પ્યુપીલરી રિસ્પોન્સ તથા મોટર રિસ્પોન્સ પ્રોપરલી અસેસ કરવું.
પેશન્ટને ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થવા માટેના કોઈપણ સાઇન તથા સિમ્પટોમ્સ જેમકે માથું દુખવું , મેન્ટલ સ્ટેટસ ulter થવું, તથા વાઈટલ સાઈન માં કોઈપણ પ્રકારના ચેન્જીસ છે કે નહીં તે અસેસ કરવુ.
પેશન્ટ ના વાઈટલ સાઇન રેગ્યુલરલી મોનિટર કરવા.
જો પેશન્ટની પેઇન થતું હોય તો એનાલજેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
જો પેશન્ટશને સીઝર આવતી હોય તો એન્ટીએપીલેપ્ટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
જો પેશન્ટને કોઈપણ ઇન્ફેક્શન થયું હોય તો એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટનું ફ્લુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ લેવલ પ્રોપરલી અસેસ કરવું.
પેશન્ટ ને તેની ડીસીઝ, તેના કારણો ,તેના લક્ષણો તથા ચિન્હો ,અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને બીજા કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન છે કે નહીં તે અસેસ કરવું.
પેશન્ટ ને રેગ્યુલર મેડીકેશન લેવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું.
પેશન્ટ ને રેગ્યુલર ફોલોઅપ લેવા માટે એડવાઈઝ આપવી
Define/ Explain Multiple Sclerosis. (મલ્ટીપલ સ્કલેરોસીસ ને વ્યાખ્યાયિત કરો.)
મલ્ટિપલ ક્લેરોસીસ ના એબ્રીવિએશન ને MS. પણ કહેવામાં આવે છે. મલ્ટીપલ ક્લેરોસીસ એ એક પ્રકાર નું ઓટોઇમ્યુન ડીસીઝ છે કે જે ડીસીઝ માં બ્રેઇન તથા સ્પાઇનલ કોર્ડ ના ન્યુરોન ના ઉપર રહેલી માઈલેનશીથ એ ડીજનરેટિવ , ડીમાઇલીનેટિંગ , સ્કારીંગ તથા તેનું ડિસ્ટ્રક્શન થાય છે.
તેના કારણે ન્યુરોન્સ એ પ્રોપરલી ફંક્શન કરી શકતા નથી તેના કારણે ઇલેક્ટ્રિકલ ઈમ્પલ્સીસ એ પ્રોપરલી ટ્રાન્સમિટ થતા નથી અને બોડી ફંક્શન એ ઇમ્પેઇરડ થાય છે.
મલ્ટીપલ સ્કલેરોસીસ મા માયલીનસીથ મા ડિસ્ટ્રિક્શન થવાના કારણે ન્યુરોલોજીકલ સિમ્ટોમ્સ પણ જોવા મળે છે. જેમકે, થાક લાગવો, નબળાઈ આવવી, Numbness and Tingling sensation, બેલેન્સ તથા કોઓર્ડીનેશન માં ઇમ્પેરિમેન્ટ થવું જેવા સિમ્ટોમ્સ જોવા મળે છે.
આ ડીસીસ એ મુખ્યત્વે યંગ એડલ્ટ માં તથા ફિમેલ્સ માં વધારે પડતું જોવા મળે છે.
Explain the Etiology/ cause of the Multiple sclerosis. (મલ્ટીપલ સ્કલેરોસીસ થવા માટેના કારણ જણાવો.)
જિનેટિક ફેક્ટર ના કારણે.
એન્વાયરમેન્ટલ ફેક્ટર ના કારણે.
વાયરલ ઇન્ફેક્શનના કારણે.
વિટામીન D low હોવાના કારણે.
સ્મોકિંગ કરવાના કારણે.
જીનેટીક તથા એન્વાયરમેન્ટલ ફેક્ટર ના કારણે.
ફેમિલી મેમ્બર્સ માં ડિસીઝ ની હિસ્ટ્રી હોવાના કારણે.
Smocking ના કારણે.
environmental exposure to pollution, toxins,
Explain the types of the Multiple sclerosis. (મલ્ટીપલ સ્કલેરોસીસ ના ટાઈપ જણાવો.)
રિલેપ્સિંગ રેમિટિંગ મલ્ટીપલ સ્કલેરોસીસ એ મલ્ટીપલ સ્કલેરોસીસ નુ મોસ્ટ કોમન ફોર્મ છે. આ ટાઈપ માં વ્યક્તિ ને મલ્ટીપલ સ્કલેરોસીસ થાય ત્યારબાદ વ્યક્તિમાં પાછી રિકવરી થઈ જાય અને વ્યક્તિની પાછા મલ્ટીપલ સ્કલેરોસીસના અટેક્સ જોવા મળે છે.
પ્રાઇમરી પ્રોગ્રેસિવ મલ્ટીપલ સ્કલેરોસીસ માં વ્યક્તિ ને ડીસીઝ થાય ત્યારબાદ ડીસીઝ નું કંટીન્યુઅસલી પ્રોગ્રેસન થાય છે. આ ટાઈપ નું મલ્ટીપલ સ્ક્લેરોસીસ એ મુખ્યત્વે 40 years બાદ જોવા મળે છે.
આ ટાઈપ માં શરૂઆત માં Relapsing- Remitting Attack થશે. પરંતુ આમાં જેવા બે થી ત્રણ અટેક આવે ત્યારબાદ ડિસીસ એ કંટીન્યુઅસલી પ્રોગ્રેસ થવા લાગે છે. જો પેશન્ટ ને રિલેપ્સિંગ રેમિટિંગ મલ્ટીપલ સ્કેરોસીસ ની પ્રોપર ટ્રીટમેન્ટ ન મળે તો તે સેકન્ડરી પ્રોગ્રેસિવ મલ્ટીપલ સ્કલેરોસીસ માં ટ્રાન્સમિટ થાય છે.
પ્રોગ્રેસિવ રિલેપ્સિંગ મલ્ટીપલ સ્કલેરોસીસ નુ Onset થયા બાદ તેનું કંટીન્યુઅસલી પ્રોગ્રેસન જોવા મળે છે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the Multiple Sclerosis .(મલ્ટીપલ સ્કલેરોસીસ વાડા પેશન્ટ ના લક્ષણો તથા ચિહ્નો જણાવો.)
નંબનેસ તથા ટીંગલીંગ સેન્સેશન થવુ.
બર્નિંગ સેન્સેશન થવુ.
વીકનેસ તથા પેરાલાયસીસ થવુ.
મસલ્સ માં સ્ટીફનેસ તથા સ્પાસ્ટીસીટી આવવી.
ટ્રેમર તથા ઇનવોલ્યુન્ટરી મસલ્સ મુમેન્ટ થવી.
વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ થવું.
બ્લરડ વિઝન થવુ.
કલર વિઝન લોસ થવુ.
ડબલ વિઝન થવુ ( Diplopia).
બેલેન્સ તથા કોઓર્ડીનેશન માં ડીફીકલ્ટી થવી( Ataxia).
ચક્કર આવવા.
થાક લાગવો.
કોન્સન્ટ્રેશન માં ઈમ્પેરમેન્ટ થવુ.
મૂડ માં ચેન્જીસ થવા.
બોવેલ તથા બ્લાડર મા ડિસ્ફંકશન થવું.
સેક્સ્યુઅલ ડિસ્ફંકન્સન થવુ.
પેઇન તથા સેન્સરી ડિસ્ટર્બન્સ થવું.
સ્પીચ તથા સ્વેલોવિંગ મા ડિફીકલ્ટી થવી.
આઇ મુવમેન્ટ ઇનવોલ્યુન્ટરી થવી.
મૂડઅલ્ટ્રેશન થવું.
વીકનેસ તથા નંબનેસ એ એક તથા બંન્ને એક્સ્ટ્રીમિટીસ થવુ.
Explain the Diagnostic evaluation of the patient with the Multiple Sclerosis. (મલ્ટીપલ્સ સ્ક્લેરોસીસ વાળા પેશન્ટ નું ડાયગ્નોસ્ટિક ઈવાલ્યુએશન જણાવો.)
History tacking and physical examination.
history tacking and physical examination.
Ct scan.
M.R.I.
PET test.
C.S.F.Analysis.
Neuro psychological testing.
ઇવોક્ડ પોટેન્શિયલ.
ન્યુરોલોજીકલ સ્ટડીઝ.
બ્લડ ટેસ્ટ.
Explain the medical management of the patient with the Multiple Sclerosis . (મલ્ટીપલ સ્કલેરોસીસ વાળા પેશન્ટ નું મેડિકલ મેનેજમેન્ટ લખો.)
ડીસીસ મોડીફાઇંગ થેરાપી.
ડીસીસ મોડીફાઇંગ થેરાપી એ મુખ્યત્વે રિલેપ્સીંગ રેમીટીંગ મલ્ટીપલ સ્કલેરોસીસ તથા સેકન્ડરી પ્રોગ્રેસિવ મલ્ટીપલ સ્કલેરોસીસ માટેની મેઇન ટ્રીટમેન્ટ છે.
આ મેડિકેશન એ ઇન્ફલાર્મેશન ને રીડયુઝ કરે, તથા ડીસીઝ ને સપ્રેશન કરે ,તથા ડીસીઝ ને રિલેપ્સિંગ થતુ પ્રિવેન્ટ કરે છે. Ex:= Interferan beta, Glatirmate Acitate, Dimythyle fumarate, Fingolimod, Teriflunomide, Ocrelizumab.etc.
પેશન્ટ ને પ્રોપરલી સિમ્પટોમેટીક ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને ફિઝિકલ થેરાપી તથા ઓક્યુપેશનલ થેરાપી પ્રોવાઇડ કરવી.
જો પેશન્ટ ને મસલ્સ સ્ટીફનેસ હોય તો પેશન્ટ ને એન્ટીસ્પાઝમોડીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
જો પેશન્ટ ને ડિપ્રેશન ની કન્ડિશન હોય તો એન્ટીડિપ્રેશન મેડિસિન પ્રોવાઈડ કરવી.
પેશન્ટ ને એન્ટી કોલીનેરર્જીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને પ્રોપર ફિઝિકલ થેરાપી તથા સ્પીચ થેરાપી પ્રોવાઈડ કરવી.
જો પેશન્ટ ને ઇન્ફલાર્મેશન ની કન્ડિશન હોય તો તે ને પ્રોપરલી કોર્ટીકોસ્ટીરોઈડ મેડિસિન પ્રોવાઈડ કરવી.
પેશન્ટ નું પ્રોપરલી મોનિટરિંગ કરવું.
પેશન્ટ ને પ્રોપરલી રિહેબિલિટેશન પ્રોવાઇડ કરવું.
પેશન્ટ ને હેલ્થી લાઈફસ્ટાઈલ હેબીટ એડોપ્ટ કરવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટને રેગ્યુલર એક્સરસાઇઝ, બેલેન્સ ડાયટ, એડીક્યુએટ સ્લીપ, લેવા માટે તથા સ્ટ્રેસ ઓછા અમાઉન્ટ મા લેવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને સ્મોકિંગ તથા આલ્કોહોલ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી બોવેલ તથા બ્લાડર ટ્રેઇનીંગ પ્રોવાઇડ કરવી.
Explain the Nursing management of patients with the Multiple Sclerosis . (મલ્ટીપલ સ્કેરોસીસવાડા પેશન્ટ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.)
પેશન્ટ ને કયા પ્રકારના સિમ્પટોમ્સ છે તેનું પ્રોપરલી અસેસમેન્ટ કરવું.
પેશન્ટને પ્રોપરલી મેડીકેશન લેવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ને પ્રોપરલી એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી રેસ્ટ લેવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી મસ્લ્સ રિલેક્સટન્ટ મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટને ફ્રિકવન્ટલી ટુ અવરલી પોઝીશન ચેન્જ કરવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી એસેપ્ટિક ટેકનીક મેઇન્ટેન કરવા માટે એડવાઇઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી સ્કિન કેર પ્રોવાઇડ કરવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ની બોડી માં રહેલી odema તથા ઇન્ફ્લામેશન ને રીડયુઝ કરવા માટે પ્રોપરલી corticosteroids મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને પ્રોપરલી લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન કરવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી ફોલોઅપ લેવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી મેડીકેશન લેવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી Calm અને Conformable એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
Define/ Explain Myasthenia Gravis . (માયેસ્થેનીયા ગ્રેવીસ ને વ્યાખ્યાયિત કરો.)
માયેસ્થેનીયા ગ્રેવીસ એ બે શબ્દો ને જોડી ને બનેલો શબ્દ છે.
Mys:= Muscles , Aisthesis:= Sensation.
માયેસ્થેનીયા ગ્રેવીસ એ ક્રોનિક ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે MG( Myesthenia Gravis )ડિસીઝ એ મુખ્યત્વે ન્યુરોમશ્કયુલર જંકશન ને અફેક્ટ કરે છે અને Myesthenia Gravis મા ક્રોનિક પ્રોગ્રેસિવ ન્યુરોમશ્કયુલર જંકશન એ ડેમેજ થતુ જાય છે અને મસલ્સ મા વિકનેસ આવે છે.
માયેસ્થેનીયા ગ્રેવીસ માં પેશન્ટ ની બોડી માં ઇનએપ્રોપ્રીએટલી એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે અને આ એન્ટીબોડી એ Ach recepter ( Acetylecoline recepter) સાથે જોડાય છે.અને આ antibody એ Ach Recepter ને Blocke કરે છે. અને તેના કારણે Ach recepter ની સંખ્યા મા ઘટાડો થાય અને તેના ફંક્શન મા પણ ઇમ્પેઇરમેન્ટ થાય છે. અને નર્વ ઇમ્પલ્સીસ એ પ્રોપરલી ટ્રાન્સમિટ થય શકતા નથી અને બોડી ના મસલ્સ એ વીક થાય છે અને બોડી નો વોલ્યુન્ટરી મસલ્સ કંટ્રોલ એ ઈમ્પૅઇરડ થાય છે.અને તેના કારણે મસલ્સ મા વીકનેસ તથા Fatigue થાય છે.
Explain the Etiology/ Cause of the patient with the Myasthenia Gravis. (માઇસ્થેનીયા ગ્રેવીસ વાળા પેશન્ટ ના કારણ જણાવો.)
Explain the Clinical manifestation/sign and symptoms of the patient with the Myesthenia Gravis. (માયેસ્થેનીયા ગ્રેવીસ વાડા પેશન્ટ ના લક્ષણો તથા ચિહ્નો જણાવો.)
મસલ્સ વિકનેસ થવી,
Ptosis ( Drooping of the eye lids),
Diplopia ( Double vision ),
ફેશિયલ મસલ્સ મા વિકનેસ આવવી.
Mask – like facial expressions.
અવાજ મા ચેન્જીસ થવો.
Arm,Hands,
Fingers, Legs and neck મા વીકનેસ આવવી.
Dysphagia ( Difficulty in swallowing),
Dysarthia ( Weakness in the muscles of the mouth and throat can cause Slurred Speech),
થાક લાગવો,
રેસ્પિરેટરી ઇમ્પેઇરમેન્ટ થવું.
ફેસિયલ વિકનેસ થવુ.
એક્સ્ટ્રીમિટીસ મા વીકનેસ આવવી.
બ્રિધિંગ ડીફીકલ્ટી થવી.
સ્વેલોવીંગ ડિફિકલ્ટી થવી.
ટોકિંગ મા ડીફીકલ્ટી થવી.
સ્પીચ ઇમ્પેઇરડ થવી.
બ્રિધિંગ મા શોર્ટનેસ થવી.
ડબલ વીઝન થવુ.
લેગ અને હેન્ડ મા વીકનેસ થવી.
ફેસિયલ પેરાલાઈસીસ થવી.
Explain the Diagnostic evaluation of the patient with the Myasthenia Gravis. (માયેશથેનિયા ગ્રેવિસ વાડા પેશન્ટ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો .)
History tacking and physical examination.
Ct scan.
MRI.
Repetitive nerve Stimulation.
Single fiber electromyography
( EMG).
પલ્મોનરી ફંક્શન ટેસ્ટ.
એન્ડોફોનીયમ ટેસ્ટ.
ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન.
Explain the medical management of the patient with the Myasthenia Gravis. (માયેશથેનીયા ગ્રેવીસ વાડા પેશન્ટ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)
1) Cholinestese inhibitor:=
Ex:= pyridostigmine એ માયેસ્થેનીયા ગ્રેવીસ ની ફસ્ટલાઇન ટ્રીટમેન્ટ છે. આ મેડીસીન એ એસીટાઇલ નુ બ્રેકડાઉન થતુ પ્રિવેન્ટ કરે છે.જેના કારણે મસલ્સ કોન્સન્ટ્રેશન ઇંક્રિઝ થાય છે અને ન્યુરોમશ્કયુલર ટ્રાન્સમીશન પણ ઇન્ક્રીઝ થાય છે.
2) Immuno suppressive therapy:=
જે વ્યક્તિઓ મા Moderate થી Severe MG હોય અને Cholinestese inhibitor મેડિસિન એ પ્રોપરલી વર્ક કરી શકતા નથી તેને ઇમ્યુનોસપ્રેસીવ મેડિસિન પ્રોવાઇડ કરવી. Ex:= corticosteroids , (કોર્ટીકોસ્ટેરોઈડ્સ) Azathioprine, (એઝેથિઓપ્રિન,) Methotrexate, (મેથોટ્રેક્સેટ,) Mycophenolate mofetil. (માયકોફેનોલેટ મોફેટીલ.)
3) Monoclonal antibody(મોનોક્લોનલ એન્ટિબોડી):=
પેશન્ટ ને પ્રોપરલી મોનોક્લોનલ એન્ટીબોડી પ્રોવાઇડ કરવુ.
4) Intravenous immunoglobulin and plasma exchange ( Plasmaphresis )(ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન અને પ્લાઝ્મા એક્સચેન્જ (પ્લાઝમાફ્રેસિસ)
આ મેડિસિન એક્યુટ એક્ઝાસેરબેસન ઓર માયેસ્થેનીયા ક્રાઇસિસ હોય તથા સર્ક્યુલેટ એન્ટીબોડી હોય તેને ડીક્રીઝ કરે છે.
5) Thymectomy(થાઇમેક્ટોમી):=
આમા થાયમસ ગ્લેન્ડ ને રિમુવ કરવામા આવે છે.
6)Supportive therapy(સહાયક ઉપચાર):=
પેશન્ટ ને પ્રોપરલી સપોર્ટીવ થેરાપી પ્રોવાઈડ કરવી.
7) Regular Monitoring(નિયમિત દેખરેખ):=
પેશન્ટ ને રેગ્યુલરલી મોનિટર કરવુ.
8) Lifestyle monitor(જીવનશૈલી મોનિટર):=
ટીશર્ટ ને પ્રોપરલી લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન કરવા માટે એડવાઇઝ આપવી.
Explain the Nursing management of patients with the Myesthenia Gravis. (માયેસ્થેનીયા ગ્રેવીસ વાળા પેશન્ટ નુ નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.)
પેશન્ટ નુ પ્રોપર્લી અસેસમેન્ટ કરવું.
પેશન્ટ નુ ન્યુરોલોજીકલ સ્ટેટસ પ્રોપરલી અસેસ કરવુ.
પેશન્ટ ને પ્રોપરલી રેસ્પીરેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ને પ્રોપરલી ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે એડવાઈઝ આપવી .
પેશન્ટ ને પ્રોપરલી ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ને પ્રોપરલી psychological support પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ના એરવે ને પ્રોપરલી પેટન્ટ રાખવુ.
પેશન્ટ ને ફલુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ લેવલ પ્રોપરલી અસેસ કરવુ.
પેશન્ટ ને પ્રોપર્લી ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ને પ્રોપરલી psychological support પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ને પ્રોપરલી calm and comfortable environment provide કરવો.
ગુઇલેન બેરે સિન્ડ્રોમ એ George’s Guillian , Jan Alexander Bare And Strohl ના નામ પરથી આવેલું છે.ગુઇલેન બેરે સિન્ડ્રોમ એ પહેલી વાર 1916 મા ડિસ્ક્રાઇબ કરવામા આવેલ હતુ.
ગુઇલેન બેરે સિન્ડ્રોમ ને એક્યુટ ઇન્ફલામેટ્રી પોલિન્યુરોપથી અથવા પોલીરાડીક્યુલોન્યુરાઇટિસ પણ કહેવામા આવે છે.
ગુઇલેન બેરે સિન્ડ્રોમ ને G.B.Syndrom પણ કહેવામા આવે છે.
ગુઇલેન બેરે સિન્ડ્રોમ એ પેરીફેરલ નર્વસ સિસ્ટમ ને અફેક્ટ કરે છે.( કે જે Cranial nerve તથા Spinal nerve ને અફેક્ટ કરે છે.)
ગુઇલેન બેરે સિન્ડ્રોમ એ ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. એવો ડિસઓર્ડર છે કે જેમા બોડી ની ઇમ્યુન સિસ્ટમ એ પેરીફેરલ નર્વસ સિસ્ટમ તથા સ્પાઇનલ નર્વ ને અફેક્ટ કરે છે.
આ કન્ડિશનમાં સ્વાન સેલ એ ડેમેજ થાય છે. સ્વાનસેલ એ ડેમેજ થવાના કારણે ન્યુરોન એ Demylinated, Damage તથા Dystruction થાય છે તેના કારણે નર્વ નું ટ્રાન્સમિશન એ ડિસ્ટર્બ થાય છે અને નર્વ ઇમ્પલ્સીસ નુ ટ્રાન્સમિશન થઈ શકતું નથી. તેથી નર્વ ઇમ્પલ્સીસ એ એક ન્યુરોન થી બીજા ન્યુરોન ની વચ્ચે ટ્રાન્સમિટ થય શકતુ નથી. તેથી આને ગુઇલેન બેરે સિન્ડ્રોમ ડિસીઝ કહે છે.
Explain the Etiology/ Cause of the Guillian Barr Syndrome. (ગુઇલેન બેરે સિન્ડ્રોમ થવા માટે ના કારણ જણાવો.)
Exact causes is unknown.
લંગ્સ ઇન્ફેક્શન તથા ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન થવાના કારણે.
કેંમ્પાયલોબેક્ટેરિયમ જેજુની.
સાયટોમેગાલો વાઇરસ ના કારણે.
એપ્સ્ટેઇન બાર વાયરસ ના કારણે.
ઝીકા વાઇરસ.
સ્વાઇન ફ્લુ ઇન્ફેક્શન ના કારણે.
જનરલ સર્જરી તથા એપીડ્યુરલ એનેસ્થેશિયા ના કારણે.
અમુક પ્રકારની ઓટો ઇમ્યુન ડીસીઝ ના કારણે.
અમુક પ્રકાર ની મેડીકેશન ના કારણે like:= Thrombolytic and immunosuppressive.
Explain the Classification of the patient with the Guillian bare syndrome.ગુઇલેન બેરે સિન્ડ્રોમ ના ક્લાસિફિકેશન જણાવો.
આ એક્યુટ ઇન્ફલામેટ્રી ડીમાઇલીનેટિંગ પોલિન્યુરોપથી એ ગુઇલેન બેરે સિન્ડ્રોમ નું મોસ્ટ કોમન ફોર્મ તથા Subtype છે. આ મુખ્યત્વે ઓટો એમ્યુન રિસ્પોન્સ એ મુખ્યત્વે શ્વાન સેલ ઉપર ડાયરેક્ટ રિસ્પોન્સ આપે છે તેના કારણે જોવા મળે છે.
મિલર ફિશર સિન્ડ્રોમ એ ગુઇલેન બેરે સિન્ડ્રોમ નુ રેર વેરિઅન્ટ છે.આમા, મુખ્યત્વે ડીસેન્ડીંગ પેરાલાઈસીસ થાય છે. આમા મુખ્યત્વે પહેલા આઇ મસલ્સ અફેક્ટ કરે છે.તથા Triad જેમ કે, Opthelmoplagia , Ataxia (Loss of the Muscles Control ) , and Areflexia ( Absense of the deep tendon Reflexes) જોવા મળે છે.આ ટાઇપ મા Anti – GQ1b antibodies એ 90% cases મા જોવા મળે છે.
આ ટાઇપ મા મોટર નોડ્સ રેન્વીઅર મા અટેક થાય છે. આ મુખ્યત્વે ઓટો ઇમ્યુન રિસ્પોન્સ એ પેરીફેરલ નર્વ ના એક્ઝોપ્લાઝમ માં ડાયરેક્ટ્લી થાય છે. આ ટાઇપ એ સિઝનલ હોય છે અને તથા રિકવરી પણ રેપીડ થાય છે,આ મા Anti- GD3 antibodies એ જોવા મડે છે.
આ એ AMAN ના સીમીલર જ હોય છે.પરંતુ સેન્સરી નર્વ તથા સાથે સીવીયર એક્ઝોનલ ડેમેજ થાય છે.આ ટાઇપ એ AMAN ની જેમ જ Peripheral nerve ના ડાયરેક્ટલી રિસ્પોન્સ આપે છે.આમા રિકવરી એ સ્લો તથા ઇનકમપ્લીટ હોય છે.
આ એક રેરેસ્ટ વેરીઅન્ટ ટાઇપ નો GBS છે.આમા encephalopathy પણ ઇન્વોલ્વમેન્ટ હોય છે.આ ટાઈપ મા કાર્ડિયોવાસ્કયુલર ઇન્વોલ્વમેન્ટ થવાના કારણે મોરટાલીટી રેટ હાઇ હોય છે.
આ પેશન્ટ મા impaired Sweating, lack of tear formation, photophobia, dryness of nasal mucosa, itching or peeling of Skin, Nausea, Dysphagia, constipation, Lethargy, Fatigue, જેવા સિમ્ટોમ્સ જોવા મળે છે.
આ ગુઇલેન બેરે સિન્ડ્રોમ નુ ફરધર વેરીઅન્ટ છે. આમા મુખ્યત્વે ઓપ્થેલ્મોપ્લેજીયા, એટેક્સિયા, કંસિયસનેસ ડીસ્ટર્બન્સ, હાઇપરરિફ્લેક્સિયા , તથા બાબીન્સકી સાઇન જોવા મળે છે. BBE એ સિવીયર ઇનીશીયલ પ્રેશનટેશન તથા તેનો પ્રોગ્નોસિસ એ ગુડ હોય છે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the Guillian bare syndrome. (ગુઇલેન બેરે સિન્ડ્રોમ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)
મસલ્સ મા વીકનેસ થવી.
ટીંગલીંગ તથા નંબનેસ થવુ.
Areflexia ( Deminised and Absense of the deep tendon Reflexes).
Pain(પેઇન.)
બ્લડ પ્રેશરેશર ફલકચ્યુએશન થવું.
હાર્ટ રેટ એબનોર્માલીટી થવુ.
સ્વેટિંગ ડિસ્ટર્બન્સ થવુ.
બોવેલ તથા બ્લાડર ફંકશન ડિસ્ટર્બન્સ થવુ.
રેસ્પીરેટરી ફંક્શન ઇમ્પેઇરડ થવી.
Swallowing મા ડિફીકલ્ટી થવી ( Dysphagia).
ફેસિયલ વિકનેસ થવી.
ડબલ વિઝન થવી ( Diplopia ) .
સ્પીકિંગ મા ડિફીકલ્ટી થવી ( Dysarthia ).
બંને બાજુના હાથ , પગ, તથા ફેસ માં પ્રોગ્રેસિવલી મસલ્સ વિકનેસ થવા.
લોવર એક્સ્ટ્રીમિટીસ મા રિફ્લેક્સિસ એ ડીમીનાઈઝડ થવા.
Explain the medical management of the patient with the Guillian bare syndrome. (ગુઇલેન બેરે સિન્ડ્રોમ નુ મેડીકલ મેનેજમેન્ટ જણાવો.)
પેશન્ટ ને પ્રોપરલી સપોર્ટીવ કેર પ્રોવાઇડ કરવી.
પેશન્ટ નુ પ્રોપરલી ક્લોઝ મોનિટરિંગ કરવું.
પેશન્ટ ને પ્રોપરલી સપોર્ટીવ કેર પ્રોવાઇડ કરવુ.
પેશન્ટ ના વાઇટલ પ્રોપરલી મોનિટર કરવું.
પેશન્ટ ને પ્રોપરલી રેસ્પિરેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ને ઇન્ટ્રા વિનસ ઇમ્યુનો ગ્લોબ્યુલીન પ્રોવાઇડ કરવું.
properly Plasmaphresis ( આ પ્રોસેસ માં પેશન્ટ ની બોડી માંથી પ્લાઝમા ને રીમુવ કરી તેના એન્ટીબોડીઝ ને રીમુવ કરવામાં આવે છે ત્યારબાદ પાછા પેશન્ટની બોડી માં પ્લાઝમા ને રિપ્લેસ કરવામાં આવે છે.) કરવામા આવે છે.
પેશન્ટ ને પ્રોપરલી મિકેનિક વેન્ટીલેશન પ્રોવાઇડ કરવું.
જો પેશન્ટને પેઇન થતું હોય તો એનાલ જેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને પ્રોપરલી થેરાપી તથા રિહેબલીટેશન થેરાપી પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને પ્રોપરલી ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
Explain the Nursing management of patients with the Guillian bare syndrome. (ગુઇલેન બેરે સિન્ડ્રોમ નુ નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.)
પેશન્ટ ને પ્રોપરલી રેસ્પીરેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવું.
પેશન્ટ નુ પ્રોપરલી એસેસમેન્ટ કરવું.
પેશન્ટના વાઈટલ સાયન પ્રોપરલી અસેસ કરવા.
પેશન્ટ ને પ્રોપરલી રેસ્પીરેટરી સપોર્ટ કરવો.
પેશન્ટ ને પ્રોપરલી રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવા માટે એડવાઈઝ આપવી.
પેશન્ટ ને પ્રોપરલી ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ ના પેઇન ને પ્રોપરલી મેનેજ કરવો.
પેશન્ટ ને પ્રોપરલી સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.