skip to main content

Unit-12-neurological Disorder(deepali)(part-3)

Explain/ Define the Increase intracranial pressure.(ઈન્ક્રીઝ ઇન્ટ્રા ક્રેનિયલ પ્રેશર ને વ્યાખ્યાયિત કરો.)

ઇન્ટરા ક્રેનીયલ પ્રેશર એ skull, Brain tissues ની inside મા csf ના લીધે જે પ્રેશર લાગે તેને ઇન્ટરા ક્રેનીયલ પ્રેશર કહેવામાં આવે છે.

ઇન્ક્રિઝ ઇન્ટ્રાક્રેનીયલ પ્રેશર એટલે જ્યારે ક્રેનિયલ કેવીટી મા નોર્મલ ઇન્ટ્રાક્રેનીયલ પ્રેશર કરતા ઇન્ટ્રાક્રેનિયલપ્રેશર એ એલીવેટેડ થાય તો તેને ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનીયલ પ્રેશર કહેવામાં આવે છે.

Normal intracranial pressure is 5 – 15 mmhg.

In increase intracranial pressure in the cranial cavity is > 15 mmhg.

if pressure into the cranial cavity is > 15 mmhg its known as a increase intracranial pressure.

કફિંગ, સ્નિઝિંગ, સ્ટ્રેઇનિંગ,બેન્ડિંગ ફોરવર્ડ, વોમીટીંગ્સ ના કારણે ટેમ્પરરી ઈન્ટ્રાક્રેનિયલ પ્રેસર ઇંક્રિઝ થાય છે.

Explain the Etiology/ cause of the increase intracranial pressure.(ઇન્ક્રીઝ ઇન્ટરા ક્રેનિઅલ પ્રેશર થવા માટેના કારણ જણાવો.)

  • ઇન્ફેક્શન થવાના કારણે,
  • ટ્યુમર થવાના કારણે,
  • સ્ટ્રોક થવાના કારણે,
  • એન્યુરિઝમ થવાના કારણે,
  • એપીલેપ્સી ના કારણે,
  • seizure ના કારણે,
  • હાઈડ્રોસેફેલસ ના કારણે,
  • હાઇપરટેન્શિવ બ્રેઇન ઇન્જરી થવાના કારણે.
  • હાઈપોક્ઝેમિયા થવાના કારણે.
  • મેનેન્જાઈટીસ થવાના કારણે.
  • હેડ ઇન્જરીં થવાના કારણે.
  • બ્રેઇન એબ્સેસ થવાના કારણે.
  • એનસેફેલાઇટીસ થવાના કારણે.
  • ઇન્ટ્રાક્રેનીયલ હેમરેજ થવાના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the increase intracranial pressure.(ઇન્ક્રીઝ ઇન્ટ્રા ક્રેનીયલ પ્રેશર થવા માટેના લક્ષણો તથા ચિહ્નો જણાવો.)

  • કંસિયસનેસ લેવલ માં ચેન્જીસ થવા.
  • પેશન્ટનુ concioussness લેવલ Decrease થવું.
  • patient ની pupillary reflex absence થવી.
  • પેશન્ટ નો બોવેલ તથા બ્લાડર કંટ્રોલ લોસ થવો.
  • માથું દુખવું.
  • Nausea.
  • Vomiting.
  • પેશન્ટનું બ્લડપ્રેશર ઇન્ક્રીઝ થવું.
  • પેશન્ટનુ respiratory pattern ulter થવું.
  • પેશન્ટ ની બોડી નું ટેમ્પરેચર એલિવેટેડ થવું.
  • પેશન્ટ ની મેન્ટલ એબિલિટી ડીક્રીઝ થવી.
  • કન્ફ્યુઝન થવું.
  • ડબલ vision થવું.
  • સીઝર આવવી.
  • લોસ ઓફ કંસિયસનેસ થવુ.
  • કોમા.
  • પેશન્ટ નુ એબનોર્મલ ફ્લેક્શન તથા એક્સટેન્શન થવું.
  • bluured vision આવવું.
  • ડિપ્લોપિયા.
  • એબનોર્મલ આઈ મુવમેન્ટ થવી.

Explain the Diagnostic evaluation of the increase intracranial pressure.(ઈન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનીયલ પ્રેશર ના ડાયગ્નોસ્ટીક ઈવાલ્યુએશન જણાવો.)

  • History tacking and physical examination.
  • લંબર પંક્ચર.
  • સીટી-સ્કેન.
  • એમ .આર .આઈ સ્કેન.
  • PET સ્કેન.
  • ટ્રાન્સક્રેનીયલ ડ્રોપલર.
  • સેરેબ્રલ એનજીઓગ્રાફી.
  • ન્યુરોલોજીકલ અસેસમેન્ટ.
  • વાઈટલ સાયન અસેસમેન્ટ .
  • પ્યુપીલરી ચેન્જીસ અસેસમેન્ટ.

Explain the medical management of the patient with the increase intracranial pressure.(ઇન્ક્રીઝ ઇન્ટ્રા ક્રેનિઅલ પ્રેશર વાડા પેશન્ટ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)

  • પેશન્ટ નું પ્રોપરલી Assessment કરવું.
  • પેશન્ટ ના વાઈટલ સાઇન પ્રોપરલી એસેસ કરવા.
  • પેશન્ટ નું ન્યુરોલોજીકલ સ્ટેટસ Assess કરવું.
  • ટીશન્ટ નું બેડ એ 30 ° angle એ elevation કરવુ.
  • જો પેશન્ટને રરસ્પિરેટરી ડીફીકલ્ટી હોય તો પ્રોપરલી ઓક્સિજન પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટ ને મિકેનિકલ વેન્ટિલેશન દ્વારા વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • પેશન્ટ ની બોડીમાં ફ્લુઇડ ઓવરલોડ ની કન્ડિશન arise ન થાય તે માટે પ્રોપરલી messure કરી intravenous fluid પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટને લુપ તથા ઓસ્મોટિક ડાયયુરેટિક મેડિસિન આપવી.

Ex:=inj. lasix ( frusemide), Inj.mannitol.

પેશન્ટને corticosteroids મેડીસીન પ્રોવાઇડ કરવી.

Ex:= Dexamethasone.

પેશન્ટ ને એન્ટીકન્વલર્ઝિવ મેડિસિન પ્રોવાઈડ કરવી.

Ex:= phenytoin.

પેશન્ટને એન્ટાસિડ મેડિસિન પ્રોવાઇડ કરવી.

Ex:= Ranitidine, Pantoprazole.

પેશન્ટને sedation તથા પેરેલાઈસીસ ડ્રગ જેમકે,

Morphone,Propofol, Vecuronium આપવા.

  • પેશન્ટ ના બ્લડપ્રેશર ને મેઇન્ટેન કરવા માટે આઈનોટોપીક ડ્રગ તથા intravenous fluid પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટને નેઝોગેસ્ટ્રીક ફીટીંગ પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટ ને પ્રોપરલી ટોટલ પેરેન્ટ્રલ ન્યુટ્રીશન પ્રોવાઇડ કરવું.
  • જો પેશન્ટને પેઇન થતું હોય તો પ્રોપરલી પેઇન ને મેનેજ કરવા માટે મેડીકેશન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ નું પ્રોપરલી ક્લોઝ મોનીટરીંગ કરવું.

Explain the Surgical management of patients with the increase intracranial pressure.(ઇન્ક્રીઝ ઇન્ટ્રા ક્રેનિયલ પ્રેશર વાડા પેશન્ટનું સર્જીકલ મેનેજમેન્ટ જણાવો.)

1) વેન્ટ્રીક્યુલોસ્ટોમી:=

  • વેન્ટરીક્યુલોસ્ટોમી માં લેટરલ વેન્ટ્રિકલ્સ માં સ્પેશિયલ પ્રકારનું કેથેટર ઇન્સર્ટ કરી cerebro spinal fluid ને drain કરવામાં આવે છે.

2) ક્રેનીઓટોમી :=

  • જો હિમેટોમાં તથા ટ્યુમર પ્રેઝન્ટ હોય તો ક્રેનિયોટોમી પરફોર્મ કરવામાં આવે છે.

Explain the Nursing management of patients with the increase intracranial pressure.(ઇન્ક્રિઝ ઇન્ટ્રાક્રેનીયલ પ્રેસર વાડા પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.)

  • પેશન્ટ નું ન્યુરોલોજીકલ એસેસમેન્ટ કરવું.
  • પેશન્ટ નું ગ્લાસ ગો કોમાં સ્કેલ ( GCS ) દ્વારા પ્રોપરલી એસએસમેન્ટ કરવું.
  • પેશન્ટ ના કંટીન્યુઅસલી વાઈટલ સાઇન મોનીટર કરવા.
  • વાઈટલ સાઈન માં પેશન્ટનું બ્લડપ્રેશર, રેસ્પીરેટરી સ્ટેટસ, ટેમ્પરેચર હાર્ટ રેટ ,ને પ્રોપરલી અસેસ કરવું.
  • પેશન્ટ નું પ્રોપરલી 30°angle એ હેડ ને એલિવેટ રાખવું.
  • પેશન્ટ ને એડવાઇઝ આપવી કે જે એક્ટિવિટી ઇન્ટ્રા ક્રેનિયલપ્રેસર ને ઇન્ક્રીઝ કરી તેવી એક્ટિવિટી અવોઇડ કરવી.
  • પેશન્ટ ને પ્રોપરલી ઓક્સિજન તથા વેન્ટિલેશન પ્રોવાઇડ કરવું.
  • patient નું પ્રોપરલી ફ્લુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ લેવલ મોનિટર કરવું.
  • જો પેશન્ટને સીઝર્સ ની કંડીશન હોય તો પ્રોપરલી એન્ટી એપીલેપ્ટીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટને પ્રોપરલી પોઝિશન તથા કમ્ફર્ટ મેઝર્સ પ્રોવાઇડ કરવુ.
  • પેશન્ટનું બોડી ટેમ્પરેચર normal મેઇન્ટેન રાખવું.
  • patient ના neck ને ન્યુટ્રલ પોઝિશનમાં રાખવું.
  • પેશન્ટને quite એન્વાયરમેન્ટ provide કરવું.
  • patient ને restrain કરવું નહીં કારણકે તે intra ક્રેનિયલ પ્રેસર ને ઇન્ક્રીઝ કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે.
  • પેશન્ટ ના air way ને પ્રોપરલી પેટન્ટ રાખવું.
  • secretion ને રીમુવ કરવા માટે ચેસ્ટ physiotherapy તથા પોસ્ચ્યુરલ drainage પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટની બોડીનું ફલુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ પ્રોપરલી maintain રાખવુ.
  • પેશન્ટને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી Antibiotic medication પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે જ્યારે નર્સિંગ એક્ટિવિટી પરફોર્મ કરીએ ત્યારે સ્ટ્રીક એસેપ્ટિક ટેકનીક મેઇન્ટેન કરવી .
  • ટિસન્ટ ને પ્રોપરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટને પ્રોપરલી મેડિકેશન લેવા માટે એડવાઈઝ આપવી.

Explain/Define the intracranial surgery. ઇન્ટ્રાક્રેનીયલ સર્જરી ને વ્યાખ્યાયિત કરો.

  • ઇન્ટ્રાક્રેનીયલ સર્જરી એટલે સર્જીકલ પ્રોસિજર કે જે ક્રેનિઅલ કેવીટી માં પરફોર્મ કરવામાં આવે છે.
  • આ પ્રકાર ની સર્જરીમાં બ્રેઇન માં કોઈપણ પ્રકાર ની સર્જીકલ પ્રોસિજર પરફોર્મ કરવામાં આવે છે.
  • ઇન્ટ્રા ક્રેનિઅલ સર્જરી એ જુદા જુદા પ્રકારના પરપઝ માટે પરફોર્મ કરવામાં આવે છે.
  • જેમકે ટ્યુમર ને રીમુવ કરવા માટે, વાસ્ક્યુલર એબનોર્માલિટી ના કારણે, સ્ટ્રક્ચર પ્રોબ્લેમ ના કારણે, ઇન્ટરા ક્રેનિયલ સર્જરી પર્ફોર્મ કરવામાં આવે છે.

Burr Hole surgery:=

  • બર હોલ સર્જરી એક પ્રકારની ન્યુરોલોજીકલ પ્રોસિજર છે કે જેમાં સ્કલમા સ્મોલ હોલ ને પરફોર્મ કરવામાં આવે છે જે મુખ્યત્વે સ્પેશિયલાઇઝ ડ્રીલ કે જેને burr કહેવામાં આવે છે તેના દ્વારા કરવામાં આવે છે.
  • આ સર્જીકલ પ્રોસિજર એ મુખ્યત્વે Brain માં એક્સેસ કરવા માટે તથા જુદા જુદા પ્રકારની Neurological condition ટ્રીટ કરવા માટે યુઝ થાય છે.
  • બર હોલ સર્જરી એ મુખ્યત્વે બ્રેઇન માં રહેલા બ્લડ અને ફ્લુઇડ ને રીમુવ કરવા માટે પણ કરવામાં આવે છે.

Craniotomy:=

  • ક્રેનીઓટોમી એ એક સર્જીકલ પ્રોસિજર છે કે જેમાં સ્કલ ના બોન ના સ્મોલ સેક્સન ને સર્જીકલી રીમુવ કરવામાં આવે છે તે મુખ્યત્વે ઇન્ટ્રા ક્રેનિયલ કમ્પાર્ટમેન્ટ સુધી Access થવા માટે કરવામાં આવે છે. પરંતુ આ પ્રોસીજર માં બોન ફ્લેપ કે જેને રીમુવ કરેલું હોય તે મુખ્યત્વે ઓપરેશન થયા પછી તે બોન ફ્લેપ ને તેની પોઝિશન પર રિપ્લેસ કરવામાં આવે છે.

craniectomy:=

  • ક્રેનિયેક્ટોમી માં બોન ફ્લેપ ને રીમુવ કરવામાં આવે છે પરંતુ પાછુ તેને રિપ્લેસ કરવામાં આવતું નથી.

Explain the indication of the intracranial surgery.(ઇન્ટ્રા ક્રેનીયલ સર્જરી ના ઇન્ડીકેશન જણાવો.)

  • બ્રેઇન ટ્યુમર હોવાના કારણે.
  • વાસ્ક્યુલર એબનોર્માલીટીસ થવાના કારણે.
  • સેરેબ્રલ એન્યુરિઝમ થવાના કારણે.
  • ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી થવાના કારણે.
  • એપીલેપ્સી ની કન્ડિશન હોવાના કારણે.
  • ઇન્ટ્રાક્રેનીયલ હેમરેજ થવાના કારણે.
  • હાઈડ્રોસેફેલસ ના કારણે.
  • ક્રેનિયલ નવૅ ડિસઓર્ડર ના કારણે.
  • મેનેન્જીયોમાસ ના કારણે.
  • ફંક્શનલન્યુરો સર્જરી ના કારણે.
  • ઇન્ટરાક્રેનીઅલ ઇન્ફેક્શન થવાના કારણે.
  • સ્કલ ફ્રેક્ચર થવાના કારણે.
  • હીમેટોમાં થવાના કારણે.

Explain the pre operative teaching to the patient and family.(પેશન્ટ તથા ફેમિલી મેમ્બર્સ નું પ્રીઓપરેટિવ ટીચિંગ એક્સપ્લેઇન કરો.)

  • પેશન્ટનું પ્રોપરલી બ્લડ ટેસ્ટ અસેસ કરો.
  • પેશન્ટનુ પ્રોપરલી રેડિયોલોજીકલ ટેસ્ટ કરાવવું.
  • પૂસનટ ને એનેસ્થેશિયા તથા પ્રોસિજર ની એસ્ટીમેટેડ લેન્થ, ત્યારબાદ કેટલા સમયગાળામાં રિકવરી થાય તે માટેની કમ્પ્લીટ પ્રોસિજર એક્સપ્લેઇન કરવી.
  • પેશન્ટ ને પોસ્ટ ઓપરેટિવલી પ્રોસીજર જેમકે ડ્રેસિંગ , કેથેટર , ET tube, ઇન્ટ્રાવિનસ ફલુઇડ, તથા તેના પેઇન મેનેજમેન્ટ ની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.
  • સર્જરી પર્ફોર્મ કરતાં પહેલાં પ્રોપરલી consent લેવી.
  • ઓપરેટિવ એરિયા ને પ્રોપરલી પ્રિપેર કરવો.
  • પેશન્ટના વાયટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા.

Explain the post operative management of the patient with the intracranial surgery .(ઇન્ટ્રાક્રેનીયલ સર્જરી વાડા પેશન્ટનું પોસ્ટ ઓપરેટિવ મેનેજમેન્ટ જણાવો.)

  • પેશન્ટ નું ન્યુરોલોજીકલ સ્ટેટ્સ પહેલી 24- 48 hour સુધી એવરી 30 મિનિટે Assess કરવું.
  • પેશન્ટના વાઈટલ સાઇન frequently Assess કરવા.
  • પેશન્ટ નુ બેડ એ 30 થી 45 ડિગ્રી એંગલે એલિવેટેડ રાખવુ.
  • પેસન્ટ ના નેક ને ન્યુટ્રલ પોઝિશનમાં રાખવું.
  • પેશન્ટ ની હેડ મુવમેન્ટ ને પ્રિવેન્ટ કરવા માટે એડવાઈઝ આપવી.
  • પેસ્નટ ને પેઇન ફુલ સ્ટીમ્યુલાઇ થી દુર રાખવુ.
  • પેસ્નટ ને કોન્સ્ટીપેશન થી પ્રિવેન્ટ કરવા માટેના મેઝર્સ લેવા.
  • પેશન્ટને રીસ્ટ્રેઇન ન કરવુ.
  • જો પેશન્ટને પેઇન થતું હોય તો એનાલજેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટનું ડ્રેઇનેજ ચેક કરવું તથા સ્ટ્રીક સ્ટરાઇલ ટેકનિકની ફોલો કરવી.
  • પેશન્ટનું પ્રોપરલી suctionning કરવું.
  • પેશન્ટનું ફ્લુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મોનિટર કરવું.
  • પેશન્ટ નું ન્યુટ્રીશનલ સ્ટેટસ મોનિટર કરવું.
  • જો પેશન્ટ કંન્શીયસ હોય તો ઓરલી ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટને રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવા માટે એડવાઈઝ આપવી.
  • જો પેશન્ટને સીઝર્સ ની કન્ડિશન હોય તો સાઈડ રેઇલ્સને અપ રાખવી.
  • પેશન્ટ ને પ્રોપરલી પર્સનલ હાઈજીન મેઇન્ટેન કરવા માટે એડવાઈઝ આપવી.
  • પેશન્ટને પ્રોપરલી રીહેબિલિટેશન થેરાપી પ્રોવાઈડ કરવી, Like:= Speech therapy, Physical therapy etc.
  • પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ provide કરવો.

Explain/ Define headache. (હેડએક ને વ્યાખ્યાયિત કરો.)

હેડએક એટલે હેડ માં પેઇન થવું. જે મુખ્યત્વે eyes અને ears ની ઉપર ,head ની પાછળ (occipital ) back of the upper neck માં પણ પેઇન હોય છે .

Headache ને સેફાલાલ્જીયા ( Cephalalgia) પણ કહેવામાં આવે છે.

સેફાલાલ્જીયા ( Cephalalgia) એ શબ્દ ગ્રીક પરથી આવેલો છે.
Kephale meaning ” HEAD”, Algos meaning” PAIN “

Cephalalgia meaning head pain.

હેડેએક એટલે હેડમાં, નેકમાં તથા સ્કાલ્પ મા ડિસ્કંફર્ટ થાય તેને હેડએક કહેવામાં આવે છે.

હેડએક એ પીપલ્સ મા મોસ્ટ કોમન કમ્પ્લેઇન જોવા મળે છે અને હેડએક ની સિવ્યારીટી , ઇન્ટેનસિટી અને તેનુ ડ્યુરેશન પણ પીપલ વાઈસ ડીફરન્ટ હોય છે.

Explain the Etiology/ cause of the of the Headache. (હેડએક થવા માટેના કારણ જણાવો)

ટેન્શન હેડએક

  • મસલ્સ ટેન્શન,
  • સ્ટ્રેસ આવવાના કારણે.

માઈગ્રેન

  • જીનેટીક્સ,
  • ન્યુરોલોજીકલ ફેક્ટર,
  • ટ્રીગર થવાના કારણે( ફૂડમાં ચેન્જીસ થવાના કારણે,
  • ઉંઘ ઓછી આવવાના કારણે, એન્વાયરમેન્ટલ
  • સીમયુલાઇ ના કારણે),

ક્લસ્ટર હેડેક

  • હાઇપોથેલેમસ એક્ટિવેશન, વાઝોડાઇલેશન ના કારણે.
  • ઇન્ટ્રા ક્રેનીઅલ ઇન્ફેક્શન થવાના કારણે,
  • હેડમાં ઇન્જરી થવાના કારણે,
  • બેક્ટેરિયલ તથા વાઇરલ મેનેજાઇટિસના કારણે,
  • એક્યુટ સિસ્ટેમેટિક ઇન્ફેક્શન થવાના કારણે,
  • સિવ્યર હાઇપરટેન્શન ના કારણે,
  • ઇન્ટ્રાક્રેનીયલ ટ્યુમર થવાના કારણે,
  • આઈ , ઈયર ,નોઝ અને ફ્રૂટ ની એક્યુટ તથા ક્રોનિક ડીસીઝ ના કારણે.
  • જુદા જુદા કારણો જેમકે તાવ આવવો, anxiety થવી, થવી લાંબા સમય સુધી વર્ક કરવું,, ઓછા પ્રમાણમાં ઊંઘ લેવી વગેરે કારણોના લીધે હેડએક જોવા મળે છે.

Explain the Classification of the Headache.( હેડએક ના ક્લાસિફિકેશન વર્ણવો.)

હેડએક ને મુખ્યત્વે ત્રણ કેટેગરીસ માં ડિવાઇડ કરવામાં આવેલ છે.

  • 1) Primary Headache ( પ્રાઇમરી હેડએક),
  • 2) Secondary Headache ( સેકન્ડરી હેડએક),
  • 3) ક્રેનિયલ ન્યુરાલ્જીયા , ફેશિયલ પેઇન અને અધર હેડેક

1) Primary Headache ( પ્રાઇમરી હેડએક),

  • પ્રાયમરી હેડએક માં 1) માઈગ્રેન, 2) ટેન્શન હેડએક તથા 3) ક્લસ્ટર હેડેક નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.

2) Secondary Headache ( સેકન્ડરી હેડએક) ,

  • સેકન્ડરી હેડએક એ મુખ્યત્વે હેડ અને નેક માં કોઈપણ સ્ટ્રકચરલ પ્રોબ્લેમ ના કારણે જોવા મળે છે.

3) ક્રેનિયલ ન્યુરાલ્જીયા , ફેશિયલ પેઇન અને અધર હેડેક

  • ક્રેનીયલ ન્યુરાલ્જીયા એટલે કે head અને neck માં રહેલી nerve inflamed અથવા તેના સ્ટ્રકચર મા problem થવાના કારણે હેડએક જોવા મળે તો તેને ક્રેનિયલ ન્યુરાલ્જીયા કહે છે.
  • આ type મા જુદા જુદા કારણોના કારણે Headache જોવા મળે છે.
  • આમ , headache ના મુખ્યત્વે ત્રણ ક્લાસીફીકેશન જોવા મળે છે.

Primary Headache

A) Explain/ Define Migraine Headache.(માઈગ્રેન હેડએક ને વ્યાખ્યાયિત કરો.)

  • All Headache માં 20% હેડએક એ માઇગ્રેન હોય છે.
  • માઇગ્રીન એ મુખ્યત્વે હેડ અને નેકમાં રહેલી બ્લડ વેસેલ્સ કોન્સ્ટ્રીક્ટ થવાના કારણે હેડમાં પ્રોપરલી બ્લડ ફ્લો થતો નથી તેના કારણે માઈગ્રેન ની કન્ડિશન જોવા મળે છે.
  • માયગ્રેન હેડએક એ હેડ ના એક બાજુ અથવા તો હેડ ની બંને બાજુએ જોવા મળે છે.
  • માઈગ્રેન પ્રકારનુ હેડએક એ મેલ કરતા ફિમેલ માં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
  • માઇગ્રેન એ મુખ્યત્વે એનાટોમીકલ તથા નર્વસ સિસ્ટમ ના ડિસ્ફંકન્સન ના કારણે થાય છે.

Explain the Etiology/ cause of the migraine headache.(માઈગ્રેન હેડએક થવા માટેનાં કારણ જણાવો.)

  • જીનેટીક ફેકટર ના કારણે,
  • ન્યુરો ટ્રાન્સમિટર ઇમ્બેલન્સ થવાના કારણે,
  • વાસ્ક્યુલર ચેન્જીસ થવાના કારણે,
  • હોર્મોનલ fluctuation થવાના કારણે,
  • એન્વાયરમેન્ટલ stimuli થવાના કારણે,
  • માઈગ્રેન ની ફેમિલી હિસ્ટ્રી હોવાના કારણે.
  • prolong મસલ્સ ટેન્શન તથા સ્ટ્રેસ ના કારણે.
  • આલ્કોહોલ નો યુઝ કરવાના કારણે,
  • સ્મોકિંગ કરવાના કારણે,
  • ટોબેકો નું કન્ઝપ્શન કરવાના કારણે,
  • ઊંઘ ઓછા પ્રમાણમાં લેવાના કારણે,
  • for women := menstual period and ઓરલ કોન્ટ્રાસેપટિવ્સ નો યુઝ કરવાના કારણે.

Explain the Classification of the migraine.(માઈગ્રેન ના ક્લાસીફીકેશન જણાવો.)

1) Migraine with the aura ( classic migraine)

  • આ ક્લાસિક માઈગ્રેન માં હેડએક તથા તેમાં વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ, મોટર ફંક્શન તથા સેસરી ફંક્શનમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે. આમાં સીમટોમ્સ એ મુખ્યત્વે થોડાક મિનિટ સુધી તથા કલાક સુધી પણ જોવા મળે છે.

2) Migrane without aura ( common migraine)

  • આ પ્રકારના માઈગ્રેન માં મોડરેટ થી સિવ્યર પલ્સેટીગ Headache pain જોવા મળે છે.
  • આ પ્રકારનું પેઇન એ મુખ્યત્વે head ના એક બાજુ જ જોવા મળે છે.
  • તેમાં બીજા સિમટોન્સ જેવા કે નોઝિયા ,વોમીટીંગ, ફોટોફોબીયા ( Sensitivity to light)
  • ફોનોફોનીયા
  • ( Sensitivity to sound ) જોવા મળે છે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the .Migraine Headache. (માઇગ્રેન હેડએક વાડા પેશન્ટ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

હેડએક પેઈન થવું.

Quality := થ્રોમ્બીંગ પલ્સેટિંગ પેઇન થવું,

Location := સામાન્ય રીતે હેડ ના એક બાજુ જ હોય
છે પરંતુ ક્યારેક બંને બાજુ પણ pain જોવા મળે છે.

Intensity:= મોડરેટ થી સિવ્યર હોય છે.

Headache સાથે nausea, Vomiting, ચક્કર આવવા તથા વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ પણ જોવા મળે છે.

ફોટોફોબિયા (Sensitivity to light),

ફોનોફોબિયા (Sensitivity to sound),

ઓસ્મોફોબિયા (smell sensitivity)

લાઈટ તથા નોઈઝ ની સેન્સીટીવીટી થવી.

પેરાસ્થેસિયા ( abnormal sensation) થવું.

Diplopia તથા blurred વિઝન થવું.

ઇરીટેબિલિટી થવી.

Restlessness થવું.

થાક લાગવો.

મૂડમાં ચેન્જીસ થવા.

Explain the management of the patient with the migraine headache. (માઈગ્રેન હેડએક વાળા પેશન્ટનું મેનેજમેન્ટ જણાવો.)

જો patient ને પેઇન થતું હોય તો Analgesic મેડિસિન પ્રોવાઈડ કરવી.

Like:= Acetaminophen, Ibuprofen, Aspirine.

જો પેશન્ટને ઇન્ફલાર્મેશન ની કન્ડિશન હોય તો triptans ગ્રુપની મેડિસિન પ્રોવાઇડ કરવી.
Ex:=sumatriptan, Rizatriptan,

જો પેશન્ટને વોમિટિંગ ની કન્ડિશન હોય તો patient ને એન્ટીએમીટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

પેશન્ટને પ્રોપરલી ક્વાઇટ અને ડાર્ક રૂમ પ્રોવાઇડ કરવો.

પેશન્ટ ને પ્રોપરલી લાઈફ સ્ટાઈલ મોડીફીકેશન જેમકે caffaine rich ફૂડ અવોઈડ કરવા માટે એડવાઈઝ આપવી.

પેશન્ટને રેગ્યુલરલી ઉંઘ લેવા માટે એડવાઇઝ આપવી.

પેશન્ટ નું હાઇડ્રેશન સ્ટેટસ પ્રોપરલી મેઇન્ટેન રાખવું.

જો પેશન્ટને સ્ટ્રેસ ની કન્ડિશન હોય તો પ્રોપરલી મેડીટેશન , યોગા કરવા માટે એડવાઇસ આપવી.

પેશન્ટ ને રેગ્યુલર એક્સરસાઇઝ કરવા માટે એડવાઈઝ આપવી.

જો પેશન્ટ ને સીવ્યર માઈગ્રેન હોય તો પેશન્ટને બીટા બ્લોકર, કેલ્શિયમ ચેનલ બ્લોકર,

એન્ટી ડિપ્રેશન મેડિસિન, એન્ટી convolsive મેડિસિન પ્રોવાઇડ કરવી.

જો પેશન્ટને ક્રોનિક માઈગ્રેન ની condition હોય તો botulinam toxin ઇન્જેક્શન પ્રોવાઈડ કરવુ.

પેશન્ટને સ્મોકિંગ અવોઈડ કરવા માટે એડવાઈઝ આપવી.

patient ને tyramine rich food avoid કરવા માટે એડવાઇઝ આપવી.

B) Explain / Define tension Headache. (ટેન્શન હેડેક ને વ્યાખ્યાયિત કરો.)

  • ટેન્શન હેડએક એ મોસ્ટ કોમન ટાઈપ નુ પ્રાઇમરિ હાઈડેક છે.
  • આ પ્રકાર નુ હેડએક એ મુખ્યત્વે હેડ અને નેક મસલ્સ ના કોન્ટ્રાકશન થવાના કારણે થાય છે.
  • ટેન્શન હેડએક એ ઈમોશનલ કરાઇસીસ તથા intense worry ના કારણે પણ જોવા મળે છે.
  • આ પ્રકાર નુ હેડએક એ મુખ્યત્વે જે વ્યક્તિને ડિપ્રેશન તથા એન્ઝાઈટી હોય તેવા વ્યક્તિમાં પણ જોવા મળે છે.

Explain the Etiology/ cause of the tension Headache. (ટેન્શન હેડએક થવા માટેના કારણ જણાવો.)

  • muscles કોન્ટ્રાકશન થવાના કારણે.
  • stress તથા એન્ઝાઈટીના કારણે.
  • એન્વાયરમેન્ટલ ફેક્ટરના કારણે.
  • sleep પેટર્ન ડીસ્ટર્બન્સ થવાના કારણે.
  • eye strain.
  • ટોબેકો તથા આલ્કોહોલ યુઝ કરવા ના કારણે.
  • હોર્મોનલ ચેન્જીસ થવાના કારણે.
  • ખુબ વધુ કેફીન ઇન્ટેક કરવા ના કારણે.
  • Excessive Smocking.
  • નેઝલ કંજેસન થવાના કારણે.
  • સાઇનસ ઇન્ફેક્શન ના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the tension Headache. ( ટેન્શન હેડેક થવા માટેના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

  • હેડ પેઇન થવુ.
  • મસલ્સ ટેન્ડરનેસ થવુ.
  • લાઈટ તથા સાઉન્ડ ની સેન્સીટીવીટી થવી.
  • મસલ્સ ટાઇટેનિંગ થવુ.
  • હેડ તથા નેક મા પેઇન ફીલ થવુ.

Explain the Diagnostic evaluation of the patient with the tension Headache. (ટેન્શન હેડએક વાડા પેશન્ટ ના ડાયગ્નોસ્ટિક ઈવાલ્યુએશન જણાવો.)

  • history tacking and physical examination.
  • ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન.
  • ct scan.
  • MRI.
  • બ્લડ ટેસ્ટ.

Explain the management of the patient with the tension Headache. (ટેન્શન હેડએક વાડા પેશન્ટ નુ મેનેજમેન્ટ જણાવો.)

  • પેશન્ટને એડીક્યુએટ સ્લીપ લેવા માટે એડવાઈઝ આપવી.
  • પેશન્ટને બેલેન્સ diet લેવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટને રેગ્યુલર એક્સરસાઇઝ કરવા માટે એડવાઈઝ આપવી.
  • પેશન્ટને સ્ટ્રેસ રિલેક્સેશન ટેકનીક લેવા માટે એડવાઈઝ આપવી.
  • પેશન્ટ ને muscles રિલેક્સેશન માટે એડવાઈઝ આપવી.
  • patient ના પેઇન ને રિલીવ કરવા માટે નોન સ્ટીરોઈડરી એન્ટી ઇન્ફલામેટ્રી ડ્રગ પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટને muscles relaxant techniques માટે એડવાઈઝ આપવી.
  • પેશન્ટને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ કરવો.

C). Explain/ Define cluster headache. (ક્લસ્ટર હાઈડેક ને વ્યાખ્યાયિત કરો.)

  • ક્લસ્ટર હેડએક એ વન સાઈડેડ હેડ પેઇન છે કે જેમાં આઇ મા ટીઅરીંગ અને સ્ટફીનોઝ પણ જોવા મળે છે.
  • ક્લ્સ્ટર હેડએક એ એક ક્રોનીક અને રીપીટેટેડ હેડએક છે.
  • ક્લસ્ટર હેડએક એ અમુક મિનિટ થી અમુક કલાક સુધી જોવા મળે છે.
  • પરંતુ ક્લસ્ટર હેડએક એ 45 થી 90 મિનિટ સુધી જોવા મળે છે.
  • ક્લસ્ટર હેડએક એ એક મોસ્ટ કોમન ટાઈપ નુ પેઇનફૂલ હેડએક છે.

Explain the Etiology/cause of the cluster headache.

  • હાઇપોથેલેમસ ઇન્વોલ્વમેન્ટ.
  • વાસ્ક્યુલર ચેન્જીસ ના કારણે.
  • ન્યુરોટ્રાન્મીટર ઇમબેલેન્સ થવાના કારણે.
  • જીનેટીક ફેકટર ના કારણે.
  • અમુક મેડિસિન લેવાના કારણે.
  • નોર્મલ સ્લીપ પેટર્ન માં ઇન્ટરપ્શન થવાના કારણે.
  • અમુક હોર્મોન નુ ઇમ્બેલેન્સ થવાના કારણે.
  • હલકોહોલ તથા સિગારેટ સ્મોકિંગ કરવાના કારણે.
  • હાઇ એલ્ટીટયુડ ના કારણે.
  • કોકેઇન નુ કન્ઝપ્શન કરવાના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the cluster headache. (ક્લસ્ટર હેડએક વાળા પેશન્ટ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

  • સિવ્યર પેઈન થવું.
  • આઇલીડ મા ટીઅરીંગ, રેડનેસ અને ડ્રુપીંગ થવુ.
  • નેઝલ કંજેસન થવુ.
  • રેસ્ટલેસનેસ થવુ.
  • સિવ્યર સડન, બર્નિંગ, સાપૅ, અને સ્ટેડી હેડએક થવુ.
  • પેઇન તથા ક્લસ્ટર હેડએક એ શોર્ટ ટાઈમ યુઝવલી 30 થી 90 મિનીટ સુધી હોય છે.
  • આંખની આજુબાજુ માં સ્વેલીંગ આવવું.
  • રાઇનોરીયા ( રની નોઝ થવુ. )
  • રેડ અને ફલસ્ડ ફેસ થવુ.

Explain the Diagnostic evaluation of the patient with the cluster headache.(ક્લ્સ્ટર હેડએક વાડા પેશન્ટ ના ડાયગ્નોસ્ટિક ઈવાલ્યુએશન જણાવો.)

  • history tacking and physical examination.
  • ઈમેજીંગ સ્ટડીઝ.
  • સીટી સ્કેન.
  • એમ. આર .આઈ.
  • બ્લડ ટેસ્ટ.

Explain the management of the patient with the cluster headache. (ક્લસ્ટર હેડએક વાડા પેશન્ટ નુ મેનેજમેન્ટ જણાવો.)

  • patient ને ediquate amount માં ઓક્સિજન provide કરવું.
  • પેશન્ટને sumatriptan medication પ્રોવાઇડ કરવી.
  • ક્લસ્ટર હેડએક ને પ્રિવેન્ટ કરવા માટે પેશન્ટને verapamil, lithium, divalproex sodium, prednisone, and ergotamine tartrate મેડીકેશન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ ને પ્રોપરલી કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
  • પેસન્ટ ને calm and comfortable environment provide કરવુ.
  • પેશન્ટને પ્રોપરલી માઈન્ડ ડાઈવરજનલ થેરાપી પ્રોવાઇડ કરવી.

2). Explain/ Define secondary headache. (સેકંડરી હેડએક ને વ્યાખ્યાયિત કરો.)

  • સેકંડેરી હેડએક એ મુખ્યત્વે કોઈપણ હેડ અને નેક ના સ્ટ્રકચરલ પ્રોબ્લેમ ના કારણે જોવા મળે છે.
  • એકંદરે દેખતે મુખ્યત્વે સાઇનસ ઇન્ફેક્શન,હેડ ઇન્જરી, મેડીકેશન સાઇડ ઇફેક્ટ , બ્રેઇન માં બ્લીડિંગ થવાના કારણે, ટ્યુમર થવાના કારણે, મેનેન્જાઇટીસ તથા એનસેફેલાઇટિસ ના કારણે સેકંન્ડરી હેડએક જોવા મળે છે.

Explain the Etiology/cause of the secondary headache. (સેકન્ડરી હેડએક ના કારણ જણાવો.)

  • ઇન્ફેક્શન થવાના કારણે,
  • ટ્રોમા થવાના કારણે,
  • વાસ્ક્યુલર ડિસઓર્ડર થવાના કારણે,
  • મેડિકેશન ઓવરયુઝ કરવાના કારણે,
  • સ્ટ્રકચરલ ઇસ્યુ થવાના કારણે.
  • મેટાબોલીક ડીઓર્ડર થવાના કારણે.
  • ઇન્ફ્લામેટરી કન્ડિશન ના કારણે.
  • એક્સપોઝર માં આવવાના કારણે.
  • ન્યુરોલોજીકલ ડિસઓર્ડર થવાના કારણે.
  • એન્ડોક્રાઇન ડીશઓર્ડર થવાના કારણે.

Explain the Clinical manifestation / sign and symptoms of the patient with the secondary headache. ( હેડએક વાળા પેશન્ટ ના લક્ષણો તથા ચિહ્નો જણાવો.)

  • headache એ જુદા જુદા પ્રકારની ક્વોલિટી હોય છે જેમ કે seviarity, location,type વગેરે જુદા-જુદા પ્રકારે હોય છે.
  • પેશન્ટને જુદા જુદા પ્રકારના ન્યુરોલોજિકલ સિમ્ટોમ્સ જેમકે ચક્કર આવવા, વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ થવું, નબળાઈ આવવી.
  • હેડએક ની ફ્રિકવન્સી તથા ડ્યુરેશન ડિફરન્ટ હોય છે.
  • તાવ આવવો.
  • સાઇનસ કંજેસન થવુ.
  • જોઈન્ટ પેઈન થવુ.
  • ન્યુરોલોજીકલ ડિસઓર્ડર થવુ.
  • થાક લાગવો.
  • weight loss થવો.
  • Appetite મા ચેન્જીસ થવુ.
  • Nausea and vomiting.
  • ફોટોફોબીયા.
  • સ્ટીફ નેક થવી.
  • fever આવવો.
  • વીઝન મા ચેન્જીસ થવુ.
  • આચકી આવવી.
  • મેન્ટલ સ્ટેટસ અલ્ટર્ડ થવુ.
  • ફેસિયલ પેઇન થવુ.
  • સ્લિપ ડિસ્ટર્બન્સ થવુ.
  • હોર્મોનલ ચેન્જીસ થવુ.

Explain the Diagnostic evaluation of the patient with the secondary headache. (સેકન્ડરી હેડએક વાડા પેશન્ટના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)

  • history tacking and physical examination.
  • બ્લડ ટેસ્ટ.
  • ઈમેજીંગ સ્ટડીઝ.
  • ct scan.
  • MRI.
  • લંબર પંક્ચર .
  • ઇલેક્ટ્રો એનસેફેલોગ્રામ.
  • હોર્મોનલ ટેસ્ટ.
  • એલર્જી ટેસ્ટિંગ.
  • મેડીકેશન હિસ્ટ્રી રીવ્યુ.
  • આઈ એકઝામીનેશન.

Explain the management of the patient with the secondary headache. (સેકન્ડરી હેડએક વાડા પેશન્ટ નું મેનેજમેન્ટ જણાવો.)

  • જો પેશન્ટને ઇન્ફેક્શન થયું હોય તો એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી .
  • pain ના મેનેજમેન્ટ માટે પેશન્ટને એનાલજેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ ને એન્ટિએપિલેપ્ટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ ના ઇન્ફ્લામેશન ને રીડયુઝ કરવા માટે એન્ટીઇન્ફલામેટ્રી પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ ના ઇન્ફલાર્મેશન ને રિડયુસ કરવા માટે કોર્ટીકોસ્ટીરોઈડ મેડિસિન પ્રોવાઇડ કરવી.
  • પેસન્ટ ને લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન કરવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટ ને ફીઝીકલ થેરાપી પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ ને રેગ્યુલર ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટ ને પ્રોપર્લી મેડીકેશન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ ને કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયર્મેન્ટ પ્રોવાઇડ કરવી.

Explain/Define seizures. (સીઝર્સ ને વ્યાખ્યાયિત કરો.)

  • સીઝર્સ એ એવી કન્ડિશન છે કે જેમાં બ્રેઇન ની ઇલેક્ટ્રીકલ એક્ટિવિટી એ અનકંટ્રોલ થાય છે.
  • સીઝર્સ એ એવી કન્ડિશન છે કે જેમાં બ્રેઇન મા અનકંટ્રોલ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ થાય તો બ્રેઇન માં એક કન્ડિશન અરાઇસ થાય છે તેને સીઝર્સ કહેવામાં આવે છે.
  • જો બ્રેઇનમાં અનકન્ટ્રોલ ઈલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ થાય તો બ્રેઇનનું નોર્મલ ફંક્શન ઇમ્પેઇરડ થાય છે અને આના કારણે પર્ટીક્યુલર સિચ્યુએશન અરાઇસ થાય તો તેને સીઝર્સ કહેવામાં આવે છે.

Explain/ Define the epilepsy (એપીલેપ્સી ને વ્યાખ્યાયિત કરો)

  • જો પેશન્ટને વારંવાર સીઝર્સ ના એપિસોડ આવે તો તે કન્ડિશન એ એપીલેપ્સી માં કન્વર્ટ થાય છે.
  • એપીલેપ્સી એ મેન્ટલ એબનોર્માલીટી છે કે જેમા વ્યક્તિના બ્રેઇન
    માં ન્યુરોનના ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ એ ખૂબ જ ડિસ્ટર્બ થાય છે
    જેના કારણે ન્યુરોન મા એબનોર્મલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જોવા
    મળે છે અને એપીલેપ્સી ની કન્ડિશન થાય છે જેના કારણે
    બોડીમાં જર્કિંગ મુમેન્ટ અરાઇસ થાય છે.

Explain the Etiology/ cause of the seizures. (સીઝર્સ થવા માટેના કારણ જણાવો.)

  • જીનેટીક ફેક્ટરના કારણે.
  • હેડ trauma થવાના કારણે.
  • બ્રેઇન ટ્યુમર થવાના કારણે.
  • stroke .
  • આલ્કોહોલ વિડ્રોઅલ થવાના કારણે.
  • બ્રેઇન ઇન્ફેક્શન થવાના કારણે.ex:= મેનેન્જાઇટિસ.
  • drug એબ્યુસ તથા વિડ્રોઅલ ના કારણે.
  • હાઇપોગ્લાઇસેમિયા થવાના કારણે.
  • હાઈપોક્ઝીયા થવાના કારણે.
  • ડિહાઇડ્રેશન થવાના કારણે.
  • ફીવર આવવાના કારણે.
  • હાઇ બ્લડપ્રેશર ના કારણે.
  • સેપ્ટીસેમીયા થવાના કારણે.
  • ડાયાબિટીસ મલાઈટર્સ થવાના કારણે.
  • ઈલેક્ટ્રીક શોક લાગવાના કારણે.
  • બર્થ ઈન્જરી થવાના કારણે.
  • ડેવલોપમેન્ટલ ડીસઓર્ડર ના કારણે.
  • ટ્ર્રોમેટિક બ્રેઇન ઇંજરી થવાના કારણે.
  • બ્રેઇન ટ્યુમર થવાના કારણે.
  • કોઈપણ પોઈઝનિયસ વસ્તુના એક્સપોઝર માં આવવાના કારણે, Ex:= lead, carbon monoxide.

Explain the Classification of the seizures.(સીઝર્સ ના ક્લાસિફિકેશન ને વર્ણવો.)

સીઝર્સ ના મુખ્યત્વે ત્રણ પ્રકારે એક ક્લાસિફિકેશન થાય છે.

  • A) General seizures ( જનરલ સીઝર્સ)
  • B) Partial or focal onset seizures. ( પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ.)
  • C) Psychogenic seizures ( સાયકોજેનિક સીઝર)

A) General seizures ( જનરલ સીઝર્સ)

જનરલ સીઝર્સ ના ફરી છ ટાઈપ પડે છે.

  • 1) ટોનિક – ક્લોનીક સીઝર.
  • 2) એપ્સન્ટ સીઝર.
  • 3) માયોક્લોનીક સીઝર.
  • 4) ટોનિક સીઝર.
  • 5) એટોનિક સીઝર.
  • 6) ક્લોનીક સીઝર.

B) Partial or focal onset seizures.( પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ.)

પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ ના ફરી બે ટાઈપ પડે છે.

  • 1) સિમ્પલ ફોકલ સીઝર.
  • 2) કોમ્પ્લેક્સ ફોકલ સીઝર.

C) Psychogenic seizures ( સાયકોજેનિક સીઝર)

A) General seizures ( જનરલ સીઝર્સ)

  • જનરલ સીઝર્સ ના ફરી છ ટાઈપ પડે છે.
  • જનરલાઈઝ સીઝર્સ માં બ્રેઇન ના બંને હેમિસફિયર એટલે કે રાઈટ અને લેફ્ટ હેમીસ્ફીયર નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
  • એટલે કે અનકંટ્રોલ્ડ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ એ બ્રેઇન ના બંને બાજુના હેમિસ્ફિયર માં થાય છે.
  • આ પ્રકાર ના સીઝર માં પેશન્ટ એ અનકંન્સીયસ થઈ જાય છે.
  • આ સીઝર એ અમુક સેકન્ડ થી લઈ અને અમુક મિનિટ સુધી જોવા મળે છે.

1) ટોનિક – ક્લોનીક સીઝર.

  • ટોનિક ક્લોનિક સીઝર ને ગ્રાન્ડમાલ સીઝર ( Grandmal seizures) પણ કહેવામાં આવે છે.
  • આ સીઝર માં પેશન્ટની કંસિયસનેસ એ ફુલ્લી લોસ થાય છે. અને પેશન્ટ એ જમીન પર પણ પડી જાય છે.
  • ટોનિક સ્ટેજ માં પેશન્ટના મસલ્સ એ સ્ટીફ થાય છે અને મસલ્સ ટોન એ ઇન્ક્રીઝ થાય છે.
  • ક્લોનીક ફેઝ મા પેશન્ટ ના મસલ્સ ટોન એ લોસ થાય છે.

2) એબ્સન્ટ સીઝર.

  • એબ્સન્સ સીઝર ને petitmal ( પેટીટમાલ) સીઝર પણ કહેવામાં આવે છે.
  • આ પ્રકારનું સીઝર એ મુખ્યત્વે ચિલ્ડ્રન માં જોવા મળે છે.
  • આ સીઝર એ અમુક સેકન્ડ માટે જ જોવા મળે છે.
  • આ સીઝર માં પેશન્ટને અમુક સેકન્ડ પૂરતા જ એપિસોડ્સ જોવા મળે છે અને પેશન્ટને ખબર પણ પડતી નથી કે તેને કોઈપણ પ્રકારની ઇશ્યુ થાઈ છે.

3) માયોક્લોનીક સીઝર.

માયોક્લોનિક સીઝર માં મસલ્સ નું ઇન્વોલ્વમેન્ટ થાય છે
અને બોડીની એક્સેસિવ્લી ઝરકિંગ મુમેન્ટ થાય છે.

તેથી માયોક્લોનીક સીઝર માં બોડીમાં એક્સેસિવલી jerk જોવા મળે છે.

4) ટોનિક સીઝર.

આ સીઝર માં મસલ્સ ટોન એ સડન્લી ઇન્ક્રીઝ થાય છે અને બોડી એ સ્ટીફ થઈ જાય છે તથા મસલ્સ ટોન એ ખૂબ જ ઈન્ક્રીઝ થાય છે.

5) એટોનિક સીઝર.

આ સીઝરમાં મસલ્સ ટોન એ લોસ થાય છે તેથી આમાં ડ્રોપ અટેક ( Drop attack)જોવા મળે છે એટલે કે પેશન્ટ એ
ઉભા ઉભા પડી જાય છે કારણકે આ સીઝર માં પેશન્ટના મસલ્સ ટોન એ ઓચિંતી રીતે સ્ટોપ થઈ જાય છે આ સીઝર માં પેશન્ટ ને ડ્રોપ અટેક થયા બાદ ઓચિંતી રીતે તેની કંસિયસનેસ પાછી આવી જાય છે આ સીઝરમાં પેશન્ટને હેડ એંજરી થવા માટેના હાઈરિસ્ક રહે છે.

6) ક્લોનીક સીઝર.

આ સીઝર માં પેશન્ટના મસલ્સ્ટોન એ સડ્નલી લોસ થાય છે.
આમાં વ્યક્તિએ અનકંશીયસ જોવા મળે છે અને તેનું મસલ્સ સ્ટોન પણ લોસ થાય છે.
આ સીઝરમાં લીંબ ની જર્કિંગ મુમેન્ટ તથા એક્સ્ટ્રીમિટીસ ની જર્કિંગ મુમેન્ટ જોવા મળે છે.

B) Partial or focal onset seizures. ( પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ.)

આ સીઝરને પાર્શિયલ રસીયલ ફોકલ સીઝર તથા પાર્શિયલ સીઝર પણ કહેવામાં આવે છે.

આ સીઝરમાં વન સાઈડના હેમિસ્ફિયર નું ઇન્વોલ્વમેન્ટ હોય છે.

તેથી તે ઇન્વોલ્વ થયેલા હેમીમિસફિયર દ્વારા જે કંઈ પણ બોડીની એક્ટિવિટી રેગ્યુલેટ થતી હોય તેના પર Affection જોવા મળે છે.

પાર્શિયલ તથા ફોકલ ઓનસેટ સીઝર્સ ના ફરી બે ટાઈપ પડે છે.

1) સિમ્પલ ફોકલ સીઝર.

આ પ્રકારના સીઝર માં પેશન્ટ એ કંસિયસ લાગે પણ તેને અનયુઝવલફીલિંગ તથા સેન્સેશન જોવા મળે છે.

આમાં યુઝ્વલ ફીલિંગ મા વ્યક્તિ એ ખૂબ ખુશ થાય , ખુબ વધુ ગુસ્સો આવે , અથવા વ્યક્તિ એ અચાનક ઉદાસ થાય અથવા નોઝિયા ની ફીલિંગ્સ એ સડ્નલી અને કોઈપણ પ્રકારના Reasion વગર જોવા મળે છે.
આ સીઝરમાં એક જ હેમિસ ફિયર નું ઇનવોલ્વમેન્ટ હોય છે તેથી વ્યક્તિને જે વસ્તુ એ રિયાલિટીમાં હોતી નથી તેવી વસ્તુઓની ફીલિંગ્સ આવે છે.

2) કોમ્પ્લેક્સ ફોકલ સીઝર.

આ સીઝર માં પેશન્ટનું કંસિયસનેસ લેવલ એ અલ્ટર થાય છે અથવા લોસ થાય છે.
આ સીઝરમાં વ્યક્તિ ને dream લાઇક એક્સપિરિયન્સ જોવા મળે છે.
આ પ્રકારના સીઝરમાં વ્યક્તિ એ જે કામ કરે તે તેને પ્રોપરલી યાદ પણ રહેતું નથી.

તેને કોમ્પ્લેક્સ ફોકલ સીઝર કહે છે.

C) Psychogenic seizures ( સાયકોજેનિક સીઝર)

આ સીઝરને pseudo seizures પણ કહેવામાં આવે છે.

આ સીઝર એ મુખ્યત્વે psychiatric કન્ડિશન ના કારણે જોવા મળે છે.
આ સીઝર માં વ્યક્તિને એવું લાગે કે તેને સીઝર આવે પરંતુ તે એક્ચ્યુલી માં હોતી નથી.

Explain the Clinical manifestation/ sign and symptoms of seizure.(સીઝર થવા માટેના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

  • ટેમ્પરરી કન્ફ્યુઝન.
  • હાથ તથા પગ ની અનકન્ટ્રોલ જર્કિંગ મુમેન્ટ થવી.
  • કન્સીયસનેસ લોસ થવી.
  • અવેરનેસ લોસ થવી.
  • ટેમ્પરરી કન્ફ્યુઝન જોવા મળવું.
  • બોડી ના પાટૅ મા નંબનેસ થવી.
  • લોસ ઓફ મેમરી થવુ.
  • વિઝ્યુઅલ ચેન્જીસ થવુ.
  • ચક્કર આવવા.
  • ચેસ્ટ મા ટીંગલીંગ સેન્સેશન થવુ.

Explain the Diagnostic evaluation of the patient with the seizures. (સીઝર વાળા પેશન્ટ ના ડાયગ્નોસ્ટીક ઈવાલ્યુએશન જણાવો.)

History taking and physical examination.

બ્લડ ટેસ્ટ.

લંબર પંક્ચર .

ઇલેક્ટ્રો એનસેફેલોગ્રામ.

કોમ્પ્યુટરાઈઝ્ડ ટોમોગ્રાફી ( CT scan).

મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજીંગ ( MRI ).

પોઝીટ્રોન એમિશન ટોમોગ્રાફી ( PET test).

સિંગલ ફોટો એમિશન કોમ્પ્યુટરાઈઝ્ડ ટોમોગ્રાફી ( SPECT ).

ન્યુરોસાઇકોલોજીકલ ટેસ્ટ.

બ્રેઇન mapping.

Explain the medical management of the patient with the seizures .(સીઝર વાડા પેશન્ટનું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)

જો પેશન્ટને સીઝર્સની કન્ડિશન હોય તો એન્ટીકન્વલર્ઝિવ મેડીકેશન પ્રોવાઇડ કરવી.

1) પેશન્ટને ફિનાઇટોઇનસોડિયમ ( Phenytoin sodium) મેડીકેશન પ્રોવાઇડ કરવી.

જો પેશન્ટને પારસીયલ તથા જનરલાઈઝ સીઝર હોય તો ફિનાઇટોઇન મેડીકેશન પ્રોવાઇડ કરવી.

આ મેડીટેશન એ મુખ્યત્વે કાર્ડિયાક ડીશરીધેમીયા ની ની કન્ડિશન અથવા તો અમુક પ્રકારના nerve પેઇન હોય ત્યારે યુઝ થાય છે.

2) પેશન્ટને carbamazepine મેડીટેશન પ્રોવાઇડ કરવી.

કારબામાઝેપાઇન એ મુખ્યત્વે પાર્શિયલ તથા જનરલાઈઝ સિઝર માટે યુઝ થાય છે.

કારબામાઝેપાઈન એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માં સાઈનેપ્ટિક ટ્રાન્સમિશન ને decrease કરે છે.

3) પેશન્ટને valporic Acid મેડીકેશન કરવી.

વાલપોરીક એસિડ એ પાર્શિયલ તથા જનરલાઈઝ સીઝર માટે યુઝ થાય છે.

વાલ્પોરીકએસિડ એ GABA ને ઇન્ક્રીઝ કરે છે.

4) Ethosuxamide := આ મેડીટેશન એ મુખ્યત્વે Absense સીઝર માટે યુઝ થાય છે.

5) Diazepam = ડાઇઝેપામ મેડિકેશન એ મુખ્યત્વે સીડેટીવ તરીકે વર્ક કરે છે જે મુખ્યત્વે જનરલાઇઝ સિઝર ( Absence, Atonic, Myoclonic) મા યુઝ થાય છે.

Explain the Surgical management of patients with seizures. (સીઝર વાડા પેશન્ટ નું સર્જીકલ મેનેજમેન્ટ જણાવો.)

સર્જરી એ મુખ્યત્વે જે પેશન્ટને કોઈપણ ઇન્ટરાક્રેનીઅલ ટ્યુમર,સિસ્ટ,એબ્સેસ તથા વાસ્કયુલર એબનોર્માલીટીસ ના કારણે થયું હોય તો તેના માટે સર્જરી કરવામાં આવે છે.

1) Resective and palliative operations:=

જો બ્રેઇન ની અંદર ઈલેક્ટ્રિકલ એક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ હોય અને તેના સાઈન અને સીમટોમ્સ ને ટ્રીટ કરવા માટે જે બ્રેઇન પાર્ટ ના કારણે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઇન્ક્રીઝ થાય તો તે બ્રેઇન પાટૅ નુ રિસેકશન કરવામાં આવે છે.

2) Temporal Lobectomy:

જો સીઝર એ મુખ્યત્વે ટેમ્પોરલ લોબ્સ ના કારણે થયુ તો તે ટેમ્પોરલ લોબ ને રીમુવ કરવામાં આવે છે.

3) Corpus Callosum (કોર્પસ કોલોઝમ).

જો સિઝર એ કોપૅસ કોલોઝમ ના કારણે હોય તો તે અફેક્ટ પાર્ટીને રીમુવ કરવામાં આવે છે.

4) એક્સટ્રા ટેમ્પોરલ રિસેકશન

આમાં મુખ્યત્વે સીઝર એ જો ટેમ્પોરલ લોબ ના કારણે થાય તો તે ટેમ્પોરલ લોબ નુ રિસેક્શન કરવામાં આવે છે.

5) Hemispherectomy := જો સીઝર એ મુખ્યત્વે કોઈપણ હેમિસ્ફિયર ના કારણે હોય તો તેને નો પાર્ટ રીમુવ કરવામાં આવે છે.

Explain the Nursing management of patients with the seizures. (સીઝર્સ વાડા પેશન્ટ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.)

પેશન્ટને ઇન્જરીમાંથી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી સેફ environment રાખવું.

પેશન્ટને ઇન્જરી માંથી પ્રિવેન્ટ કરવા માટે સાઇડ રેઇલ્સને અપ રાખવી.

પેશન્ટના માઉથમાં કોઈપણ પ્રકારની વસ્તુ ન આપવી.

પેશન્ટ એ જો ગળામાં કોઈપણ વસ્તુ પહેરેલી હોય તો તેને લુઝ કરી નાખવી.

પેશન્ટને રિસ્ટ્રેઇન પ્રોવાઇડ ન કરવુ જેના કારણે ઇન્જરીમાંથી પ્રિવેન્ટ ન કરી શકાય.

પેશન્ટના હેડની નીચે સ્મોલ પિલ્લો પ્રોવાઇડ કરવો.

જો પેશન્ટને વોમિટિંગ થતી હોય તો તે એસ્પિરેટ ન કરી જાય તે માટે પ્રોપરલી ધ્યાન રાખવું.

suction એ રેડીલી અવેલેબલ રાખવુ.

પેશન્ટ નું એરવે પેટન્ટ રાખવુ જેના કારણે પ્રોપરલી બ્રિધિંગ કરી શકે.

પેશન્ટને પ્રોપરલી બેડ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.

પેશન્ટની સ્પેશ્યલી કીટોજેનીક ડાયટ લેવા માટે એડવાઈઝ આપવી તેમાં મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે અને ફાઇબર, મિનરલ , પ્રોટીન ની માત્રા વધુ પ્રમાણમાં આપવામાં આવે છે.

પેશન્ટને ઇન્ટરા વિનર્સ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

પેશન્ટને ઓક્સિજન થેરાપી પ્રોવાઈડ કરવી.

patient ને પ્રોપરલી કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

પેશન્ટ ને પ્રોપરલી મેડિકેશન લેવા માટે એડવાઈઝ આપવી.

Explain/ Define status epilepticus. (સ્ટેટસ એપીલેપ્ટીકસ ને વ્યાખ્યાયિત કરો.)

સ્ટેટસ એપીલેપ્ટીકસ એ એક મેડિકલ ઈમરજન્સી છે. કે જેમાં કંટીન્યુઅસ,પ્રોલોંગ, રીકરંટ સીઝર્સ જોવા મળે છે.
જો પેશન્ટને પ્રોલોંગ,કંટીન્યુઅસલી અને રીપીટેટીવ સીઝર એટલે કે 5 મિનિટ કરતાં વધુ સમય સુધી કોઈપણ પ્રકારના વચ્ચે ગેપ વગર સીઝર જોવા મળે તો તેને સ્ટેટસ એપીલેપ્ટીકર્સ કહેવામાં આવે છે.

Explain the Etiology/ cause of the patient with the status epilepticus. (સ્ટેટસ એપીલેપ્ટીકર્સ વાડા પેશન્ટના કારણ જણાવો.)

બ્રેઇન ઇન્જરી થવાના કારણે.

ઇન્ફેક્શન થવાના કારણે.

મેટાબોલીક ઇમબેલેન્સ થવાના કારણે.

ડ્રગ વિડ્રોઅલ થવાના કારણે.

સ્ટ્રોક ના કારણે.

અમુક પ્રકારની મેડીકેશનના કારણે.

સડનલી એન્ટીકન્વલર્ઝિવ ડ્રગ વિડ્રોઅલ કરવાના કારણે.

સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માં કોઈપણ ઇન્ફેક્શન થવાના કારણે.

એનસેફેલાઇટીસ,

મેનેન્જાઇટિસ,

હાઈપોક્ઝીયા ની કન્ડિશન ના કારણે.

કોઈપણ પ્રકાર ની સાઈકીએટ્રીક કન્ડિશન ના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the patient with the status epilepticus. (સ્ટેટસ એપીલેક્ટિકસ વાડા પેશન્ટ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

પ્રોલોંગ તથા રિપિટિવ સીઝર આવવી.

કન્સિયસનેસ લોસ થવી.

કન્વલ્ઝન આવવી .

મસલ્સ રીજીડીટી થવા.

બ્રિધિંગ પેટર્ન મા ચેન્જીસ થવુ.

મેન્ટલ સ્ટેટસ અલ્ટર્ડ થવુ.

કન્ફ્યુઝન.

બિહેવિયર ચેન્જીસ થવુ.

બોવેલ તથા બ્લાડર કંટ્રોલ લોસ થવો.

Explain the Diagnostic evaluation of the patient with the status epilepticus.(સ્ટેટસ એપીલેપ્ટીકસ વાડા પેશન્ટ ના ડાયગ્નોસ્ટિક ઈવાલ્યુએશન જણાવો.)

History tacking and physical examination.

ઇલેક્ટ્રોએનસેફલોગ્રામ.

બ્લડ ટેસ્ટ.

ઇમેજિંગ સ્ટડીઝ.કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી ( CT scan).

મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજીંગ ( MRI ).

લંબર પંક્ચર.

કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ( CBC Test).

serum ઇલેક્ટ્રોલાઇટ ટેસ્ટ .

Assess calcium level.

Assess the Megnesium level.

Assess the ક્રિએટિનીન લેવલ.

Assess ધ બ્લડ યુરિયા નાઇટ્રોજન ( BUN ) લેવલ.

Assess the લીવર ફંકશન ટેસ્ટ ( LFT ).

એસેસ ધી આર્ટીરીયલ બ્લડ ગેસ એનાલિસિસ ( ABG Level).

યુરીન ટેસ્ટ.

Explain the medical management of the patient with the status epilepticus. (સ્ટેટસ એપીલેક્ટિકસ વાડા પેશન્ટ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)

પેશન્ટને એન્ટી એપીલેપ્ટિક ડ્રગ પ્રોવાઈડ કરવી. Ex:= ફિનાઈટોઇન સોડિયમ,

પેશન્ટ ને સીડેટીવ ( Sedative ) મેડીકેશન પ્રોવાઇડ કરવી. Ex:= Diazepam.

પેશન્ટના વાઈટલ સાઈન કંટીન્યુઅસ મોનિટર કરવા.

પેશન્ટનું એરવે પ્રોપરલી પેટન્ટ રાખવુ.

પેશન્ટ નુ કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવુ.

પેશન્ટ ના લાઇફસ્ટાઈલ ને મોડીફિકેશન કરવા માટે એડવાઈઝ આપવી.

પેશન્ટને પ્રોપરલી સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

Explain the Nursing management of patients with the status epilepticus. (સ્ટેટસ એપીલેપ્ટીકસ વાળા પેશન્ટ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.)

પેશન્ટના વાઈટલ સાઇન કંટીન્યુઅસલી મોનિટર કરવા.

પેશન્ટનું એરવે પ્રોપરલી પેટન્ટ રાખવુ.

પેશન્ટને પ્રોપરલી ઓક્સિજન પ્રોવાઇડ કરવું.

પેશન્ટને કયા પ્રકારની સીઝર છે તે કેટલા સમયગાળા સુધી આવે છે તેનું પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું.

પેશન્ટને પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.

પેશન્ટ ને પ્રોપરલી સેફટી મેઝર્સ પ્રોવાઇડ કરવા.

પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પેશન્ટની કન્ડિશન વિશે પ્રોપરલી ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.

પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને પ્રોપરલી ઈમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

પેશન્ટ ની કેર માટે અધર હેલ્થ કેર પર્સનલ સાથે પ્રોપરલી કોલાબોરેશન કરવું.

પેશન્ટને પ્રોપરલી સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

પેશન્ટને પ્રોપરલી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.

પેશન્ટને પ્રોપરલી મેડીકેશન લેવા માટે એડવાઇઝ આપવી.

પેશન્ટને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઈઝ આપવી.

Published
Categorized as GNM SY MSN 1 FULL COURSE, Uncategorised