skip to main content

(Third Year)COMMUNITY HEALTH NURSING-II-11/02/2025

Q-1 a. List out temporary methods of family planning. કુટુંબ નિયોજનની બિનકાયમી મેથડ્સની યાદી બનાવો.

b. Write down aims and objectives of National Family Welfare Program.
નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામના ધ્યેય અને ઉદ્દેશ્ય લખો.

c. Explain permanent methods of family planning in details.
ફેમિલી પ્લાનિંગની કાયમી પધ્ધતિઓ વિસ્તૃતમાં સમજાવો.

OR

a. List out types of clinic. – કલીનીકના પ્રકારોની યાદી બનાવો.

b. Describe principles of primary health care. – પ્રાયમરી હેલ્થકેરનાં સિધ્ધાંતો વર્ણવો.

c. Describe role of nurse in primary health care. – પ્રાયમરી હેલ્થકેરમાં નર્સની ભૂમિકા વર્ણવો.

Q-2 a) Define national health planning & describe planning cycle. નેશનલ હેલ્થ પ્લાનિંગની વ્યાખ્યા આપો અને પ્લાનિંગ ચક્ર વિસ્તૃતમાં વર્ણવો.

b) White down advantages es of home visit. હોમ વિઝિટના ફાયદાઓ લખો.

OR

a) Describe functions of district public health nursing officer. ડિસ્ટ્રીકટ પબ્લીક હેલ્થ નર્સિંગ ઓફીસરનાં કાર્યો લખો.

b) List out sources of vital health statistics. આરોગ્યલક્ષી જીવંત આંકડાઓના સ્ત્રોતોની યાદી બનાવો.

Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે)

a) Explain Trained Nurses Association of India (TNAI). ટ્રેડ નર્સિસ અસોશિએશન ઓફ ઈડીયા વિસ્તૃતમાં સમજાવો.

b) Describe health care delivery system at state level. રાજય સ્તરે હેલ્થ કેર ડિલીવરી સિસ્ટમ વર્ણવો.

c) Write down demographic cycle in detail. ડેમોગ્રાફિક સાયકલ વર્ણવો.

Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)

a) Primary Health Center – પ્રાયમરી હેલ્થ સેન્ટર

B) ESI Act – ESI એટક

c) First five-year plan – પ્રથમ પંચવર્ષીય યોજના

d) Types of report – રિપોર્ટના પ્રકારો

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ)

a) Community healthnursing કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ

b) Demography – ડેમોગ્રાફી

6) MMR – એમએમઆર

d) Eligible couple – લાયક દંપતિ

e) Primary health care પ્રાયમરી હેલ્થકેર

f) Community health team – કોમ્યુનિટી હેલ્થ ટીમ

g) Epidemic – એપીડેમીક

h) Referral system – રેફરલ સિસ્ટમ

Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પુરો.

1.ASHA stands for ………
આશાનું પૂર્ણનામ ……… છે.

2.CARE stands for …….
કેરનું પૂર્ણનામ……..

3.Health survey and planning committee is also known as …………
હેલ્થ સર્વે અને પ્લાનિંગ કમિટીનું બીજુ નામ ………..છે.

4.T.B day is celebrated on……….
ટી.બી દિવસ ……….નાં દિવસે ઉજવાય છે.

5.Community health center covers…….. population in hilly & tribal area.
કોમ્યુનીટી હેલ્થ સેન્ટર પહાડી અને ટ્રાયબલ વિસ્તારમાં…….. વસ્તી કવર કરે છે.

(B) Multiple choice questions- નીચેના માંથી સાચો વિકલ્પ લખો.

1.The judicial organ of Gram sabha is– ગ્રામસભાનું ન્યાયિક અંગ છે.

(a) Gram Panchayat

(c) Panchayat Raj

(b) Sarpanch

(d) Nyaya Panchayat

2.National health policy started in India – નેશનલ હેલ્થ પોલીસી ભારતમાં શરૂ થઈ

A) 1938

C) 1948

(b) 1983

(d) 1981

3.ICDS programme is launched in the year of – ICDS પ્રોગ્રામ કયા વર્ષમાં જાહેર થયો

(a) 1985

(c) 1966

(b) 1975

(d) 1970

4.Whooping cough is also called – વુપિંગ કફને આ પણ કહેવાય

(a) Influenza

(b) Vericella

(c) Pertussis

(d) Rubella

5.Leprosy is a – લેપ્રસી એ…….. છે.

(a) Bacterial disease

(b) Fungal disease

(c) Protozoal disease

(d) Viral disease

(C) Match the following – જોડકા જોડો.

(1) MTP Act

(1) 1973

(2) Bhore committee

(2) 1971

(3) The Indian Nursing Council

(3) 1965

(4) Kartar singh committee

(4) 1963

(5) Chadha committee

(5) 1946

(6) 1949

Published
Categorized as GNM-T.Y.CHN-II-PAPERS, Uncategorised