skip to main content

(Third Year) MIDWIFERY AND GYNECOLOGICAL NURSING-10/02/2025

Q-1 a. Define normal labour. – નોર્મલ લેબરની વ્યાખ્યા લખો.

b. Write down stages of labour. લેબર નાં સ્ટેજીસ લાખો.

c. Write down nursing management of first stage of labour. ફર્સ્ટ સ્ટેજ લેબરનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.

OR

a. Define placenta previa. – પ્લેસેન્ટા પ્રીવીયાની વ્યાખ્યા લખો.

b. Explain degrees of placenta previa. – પ્લેસેન્ટા પ્રીવીયાની ડીગ્રીસ સમજાવો.

c. Write down nursing management of placenta previa. પ્લેસેન્ટા પ્રીવીયાનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.

Q-2 a) Write down minor ailments and its management during pregnancy. પ્રેગ્નેન્સી દરમ્યાન થતી માઈનોર બીમારીઓ અને તેમનું મેનેજમેન્ટ લખો.

b) Write down immediate newborn care. નવજાત શિશુની તાત્કાલીક સારવાર લખો.

OR

a) Define infertility. Write down causes of infertility. ઈન્ફર્ટીલીટીની વ્યાખ્યા આપો. ઈન્ફર્ટીલીટી થવાના કારણો લખો.

b) Write down signs and symptoms of separation of placenta after delivery. ડીલેવરી પછી પ્લેસેન્ટા છુટી પડવાના ચિહ્નનો અને લક્ષણો જણાવો.

Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે)

a) Describe fetal circulation. ફીટલ સરકયુલેશન વર્ણવો.

b) Discuss ectopic pregnancy. એકટોપીક પ્રેગ્નેન્સી વર્ણવો.

c) Write down nursing management of PPH. PPH નું નર્સિંગ મેનેજમેન્ટ લખો.

Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)

a) Indications of MTP – MTP ના ઈન્ડીકેશન્સ

b) Puerperal sepsis – પ્યુપેરલ સેપ્સીસ

c) Diameter of pelvis – પેલ્વીસના ડાયામીટર

d) Ethical and legal issue in midwifery – મીડવીફરીમાં ઈથીકલ અને લીગલ ઈસ્યુ

Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ)

a) Midwifery nursing– મીડવાઈફરી નર્સિંગ

b) Small for date baby – સ્મોલ ફોર ડેટ બેબી

c) Craniotomy – ક્રેનિયોટોમી

d) Teenage pregnancy – ટીનેજ પ્રેગ્નેન્સી

e) Puerperal psychosis – પ્યુપેરલ સાયકોસીસ

F) Hydatidiform mole – હાયડાટીડીફોર્મ મોલ

g) dysmenorrhea – ડીસમેનોરીઆ

h) Episiotomy- એપીસીઓટોમી

Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પુરો.

1.Full form of NICU………
NICU નું પુરૂ નામ………

2.The fusion of ovum and sperm is called…….
ઓવમ અને સ્પર્મના જોડાણની ક્રિયાને………કહે છે

3.HELLP syndrome stands for…………
HELLP syndrome નું પુરૂ નામ……..

4.Placenta is separated by ……..and ……..method. પ્લેસેન્ટા ……..અને ……..મેથડથી છુટી પડે છે.

(B) True or False – ખરા ખોટા જણાવો.

1.Normal weight of placenta is 500gm. પ્લેસેન્ટાનું નોર્મલ વજન ૫૦૦ ગ્રામ છે.

2.Pigmentation occur on the face of antenatal mother is known as chloasma. એન્ટીનેટલ મધરને પ્રેગ્નેન્સીમાં ફેસ પર પીગમેન્ટેશન થાય તેને કલોઆઝમાં તરીકે ઓળખાય છે.

3.Vasectomy is family planning method for female. વાસેકટોમી સ્ત્રી માટેની ફેમીલી પ્લાનિંગની મેથડ છે.

4.Total weight gain occur during pregnancy is 18kg. પ્રેગ્નેન્સી દરમ્યાન કુલ ૧૮ કીલોગ્રામ વેઈટ ગેઈન થાય છે.

5.Suture between two parietal bone is known as frontal suture. બે પરાઈટલ બોન વચ્ચેના સ્યુચર્સને ફ્રન્ટલ સ્યુચર કહે છે.

(c) Match the following – જોડકા જોડો.

(1) Prolactin પ્રોલેકટીન (1) Produce by ovary પ્રોડયુસ બાય ઓવરી

(2) Cortisol કોર્ટિસોલ (2) Ejection of milk ઈજેકશન ઓફ મિલ્ક

(3) FSH એફ.એસ.એચ (3) Secretion of milk સિક્રિશન ઓફ મિલ્ક

(4) Oxytocine ઓકિસટોસીન (4) Fetal adrenal gland ફીટલ એડ્રિનલ ગ્લેન્ડ

(5) Estrogen ઈસ્ટ્રોજન (5) Development of graafian follicle ડેવલેપમેન્ટ ઓફ ગ્રાફિયન ફોલિકલ

Published
Categorized as GNM-T.Y-MIDWIFE-PAPER SOLU., Uncategorised