INSTRUMENTS USED FOR ENDOSCOPIC SURGERY
OESOPHAGOSCOPE –ઇસોફેગોસ્કોપ
આ એક ટ્યુબ્યુલર મેટલ નુ સાધન છે. જે સામાન્ય રીતે 45 cm ની લંબાઈનુ હોય છે. આમાં લાઈટ કેરિયર દ્વારા ડીસ્ટલ લાઇટિંગ સિસ્ટમ આવેલ છે. તેના ડિસ્ટલ છેડાને આજુબાજુના ઓપનિંગ વગર બેવેલ્ડ ( ઢાળવાળું ) કરવામાં આવે છે. તેના નજીકના છેડાએ જમણી બાજુ ટ્યુબ્યુલર સાફ્ટ સાથે નાનું હેન્ડલ આવેલ હોય છે.
uses–ઉપયોગો
આ સાધનનો ઉપયોગ અન્નનળીના અંદરના ભાગના એક્ઝામિનેશન માટે કરવામાં આવે છે.
૧ – Diagnostic use-ડાયગ્નોસ્ટિક ઉપયોગ
How is esophagoscopy performed? –ઈસોફેગોસ્કોપી કેવી રીતે કરવામાં આવે છે
Anatomical sites of the esophagus– અન્નનળીની એનાટોમીકલ સાઇટ્સ
૧ – Crico fairings from front teeth 15 cm -આગળના દાંતથી ક્રિકો ફેરિંગ્સ 15 cm
૨ – Cross 25 cm from front teeth to arch of aorta -આગળના દાંતથી આર્ચ ઓફ એઓર્ટાને ક્રોસ 25 cm
3 – Cross left bronchus from front teeth 28 cm -આગળના દાંતથી ડાબા બ્રોન્કસ ને ક્રોસ 28 cm
૪ – 40 cm from front teeth to level of diaphragm -આગળના દાંતથી ડાયાફ્રામના લેવલ સુધી 40 cm
Complications-કોમ્પ્લિકેશન
Immediate–તાત્કાલિક-
BRONCHOSCOPE–બ્રોન્કોસ્કોપ
આ એક હોલો મેટાલિક ટ્યુબ છે. જેના ડિસ્ટલ એન્ડ (distal end) એ બાજુની દીવાલમા ખુલે છે.
–Why are there holes in the side wall of the bronchoscope? બ્રોન્કોસ્કોપ મા બાજુની દીવાલમા છિદ્રો શા માટે છે ? શ્વાસ નળી દ્વારા રેસ્પીરેશન લેવા માટે કે જે કે જે બ્રોન્કોસકોપ દ્વારા ઓક્યુપાઇડ નથી.
uses–ઉપયોગો તેનો ઉપયોગ (Diagnostic–ડાયગ્નોસ્ટિક) અને (therapeutic–થેરાપ્યુટીક) બંને પર્પઝથી થાય છે.
–Diagnostic use–ડાયગ્નોસ્ટિક ઉપયોગ : ટ્રકિયો બ્રોન્કીયલ પેથોલોજીના કેસમાં ; બ્રોંકોજેનિક કાર્સીનોમાં , હિમોપ્ટીસિસ ઓફ અનડાયગ્નોસ્ડ પેથોલોજી etc.
Therapeutic Uses:–થેરાપ્યુટિક ઉપયોગ : ફોરેઇન બોડીને રીમુવ કરવા , ટ્રકિયો બ્રોન્કીયલ ટ્રી માંથી બાયોપ્સી માટે અને બ્રોન્કયલ એસ્પિરેશન.
How is a bronchoscopy performed?– બ્રોન્કોસ્કોપી કેવી રીતે કરવામાં આવે છે? સામાન્ય રીતે આ પ્રોસિજર એડલ્ટમા લોકલ એનેસ્થેસીયા અને બાળકોમા જનરલ એનેસ્થેસીયા ની અન્ડર કરવામાં આવે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટને લેરિંગોસ્કોપની મદદથી રીમા ગ્લોટિસ થ્રુ ટ્રકીયામાં એન્ટર કરવામાં આવે છે. પેશન્ટના હેડના સરખા એડજસ્ટમેન્ટ બાદ , બ્રોન્કોસ્કોપ ધીમેથી ટ્રકિયાથી પછી સેરીના સુધી પસાર થાય છે. તે પછી બ્રોન્કીયલ ટ્રીના અલગ અલગ ભાગોનુ એક્ઝામિનેશન કરવામાં આવે છે.
GASTROINTESTINAL FOBEROSCOPES ( INCLUDING GASTROSCOPES , DUODENOSCOPES AND COLONOSCOPES ) ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ફોબેરોસ્કોપ્સ (ગેસ્ટ્રોસ્કોપ્સ, ડ્યુઓડેનોસ્કોપ્સ અને કોલોનોસ્કોપ્સ સહિત)
તેના જોવાના એંગલના આધારે ત્રણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે :
૧ – એક્ઝામિનેશન અને બાયોપસી માટે ફોરવર્ડ અથવા ઓબ્લિક ( ફોરઓબ્લિક ) જોવામાં આવે છે. આ ઇસોફેગસ , જઠર (stomach) અને ડીઓડીનમના ઉપરના ભાગની તપાસ કરવા માટે અનુકૂળ છે.
૨ – તેમાં ડ્યુઓડીનલ એક્ઝામિનેશન , બાયોપ્સી અને ઓપરેટિવ પ્રોસિજર માટે સાઈડ અથવા લેટરલ બાજુથી જોવામાં આવે છે. જ્યારે અન્નનળી , જઠર (stomach) ડ્યુઓડીનલ અને બીલીયરી સિસ્ટમનું સંપૂર્ણ એક્ઝામિનેશન કરવાનું હોય ત્યારે આ જરૂરી છે. તેમાં જઠર (stomach) ના ફન્ડસ અને ડ્યુઓડીનલ બલ્બનો સમાવેશ થાય છે.
૩ – જટિલ ઓપરેટિવ પ્રોસિજર માં બે ચેનલ વડે ફોરવર્ડ જોવામાં આવે છે. પેલા બે કરતા આનો ડાયામીટર મોટો છે અને ઓપરેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ માટે અનુકૂળ ડાયમેન્શન ચેનલ્સ ધરાવે છે. આની અંદર ઘણી બધી પ્રોસિજર કરવામાં આવે છે.
UPPER GASTROINTESTINAL ENDOSCOPY- અપર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એન્ડોસ્કોપી
Objective — અન્નનળી , જઠર (stomach) અને ડયુઓડીનમનુ એક્ઝામિનેશન અને બાયોપ્સી કરવા માટે.
Position— લેફ્ટ લેટરલ અથવા સીટિંગ
Anesthesia – એનેસ્થેસિયા– સેડેશન ઇન્ટ્રાવિનસ ( IV ) ડાયેઝેપામ સાથે
Instruments and equipment required-જરૂરી સાધનો અને સાધનો
Procedure–
LOWER GASTROINTESTINAL ENDOSCOPY
Objective કોલોના આગળના ભાગને જોવા , એક્ઝામિનેશન અને બાયોપ્સી કરવા માટે.
Position– લેફ્ટ લેટરલ
Anesthesia-એનેસ્થેસિયા – સેડેશન સાથે ઇન્ટ્રાવિનસ ડાયેઝેપામ
Procedure–
LAPAROSCOPIC SURGERY –લેપ્રોસ્કોપિક સર્જરી
Objective–
Today many procedures are performed with a laparoscope: આજે ઘણા પ્રોસીઝર્સ લેપ્રોસ્કોપ વડે થાય છે :
Anesthesia–એનેસ્થેસિયા
position-પોઝિશન – સુપાઇન ( સીધા )
procedure–પ્રોસિજર
STERILIZATION OF ENDOSCOPE–એન્ડોસ્કોપનું સ્ટરીલાઇઝેશન
એવા એન્ડોસ્કોપ કે જેને બોડી કેવીટી ની અંદર ટ્રોકાર ઓપનિંગ થ્રુ દાખલ કરવામાં આવતા હોય તેને શક્ય હોય તો વરાળ અથવા ઈથીલીન ઓક્સાઇડ , પેરાસાઈટિક એસિડ , ગેસ પ્લાઝમા નો ઉપયોગ કરીને સ્ટરીલાઈઝ કરવાની જરૂર છે. ઇન્સ્ટ્રુમેન્ટ કે જે મ્યુકોઝાના કોન્ટેક્ટમાં આવ્યા હોય તેને 0.2% ગ્લુટરાલ્ડીહાઈડ નો ઉપયોગ 45 મિનિટ સુધી કરી disinfected કરી શકાય છે.
CUSCO’S SELF RETAINING ADJUSTABLE BIVALVED VAGINAL SPECULUM –
Identification points
Use
૧ – vagina અને cervix નું રેગ્યુલર એક્ઝામિનેશન કરવા માટે
૨ – નીચે જણાવેલ કેસમાં cervixનું એક્ઝામિનેશન કરવા માટે
Advantages
Disadvantages
How is it introduced?– તેને કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે
Sterilization
SIM’S SPECULUM–સિમ્સ સ્પેક્યુલમ
આ ઇન્સ્ટ્રુમેન્ટને vagina અને vulvaને સરખું જોઈ શકાય તે માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. તેના બે ટાઈપ છે:
1 – Single bladed-સિંગલ બ્લેડ
2 – Double bladed-ડબલ બ્લેડ
1 – Single bladed–સિંગલ બ્લેડ
Identification points.
2 – Double bladed sim’s speculum –
Identification points.
How to apply a speculum –સ્પેકયુલમ ને અપ્લાય કરવાની રીત
position–
આ એક વધારે પડતી લેફ્ટ લેટરલ પોઝીશન છે. પેશન્ટને ડાબી તરફ છાતી પર સુવા માટે કહેવું , તેના જમણા પગને ફ્લેક્સ અને ડાબા ઘુટણ પર રાખવા માટે કહેવું. પેશન્ટના ડાબા હાથને પાછળ રાખવો.
uses–ઉપયોગો
Advantages–ફાયદાઓ
Disadvantages–ગેરફાયદા
What operative procedure does sim’s speculum not use ? –કેવી ઓપરેટિવ પ્રોસિજર કે જેમાં sim’s સ્પેક્યુલમ વાપરી શકાતું નથી
Before performing the speculum examination, the patient is instructed as follows-સ્પેક્યુલમ એક્ઝામિનેશન કરતા પહેલા પેશન્ટને નીચે મુજબ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે
Basic preparation of an ideal speculum examination
Sterilization–
Plate and screw: પ્લેટ અને સ્ક્રૂ
Plate અને screw નો ઉપયોગ bone ના internal ભાગને જોડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
જ્યારે bone માં fracture થયો હોય ત્યારે broken bone ને જોડવા માટે plate ને bone સાથે attach કરીને તેને screw દ્વારા tight કરવામા આવે છે, અને જ્યાં સુધી healing complete ના થાય ત્યાં સુધી plate અને screw ને રાખવામાં આવે છે, અને complete healing બાદ plate અને screw ને remove કરવામા આવે છે.
Cannula and screw: કેન્યુલા અને સ્ક્રૂ:
Cannulated screw એ multiple fracture pattern હોય ત્યારે ઓર્થોપેડીક સર્જરી માં bone ને fix કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Cannulated screw માં વચ્ચે જગ્યા (hollow pattern) હોય છે, જેના કારણે cannula માં guidewire મૂકવામાં આવે છે.
Cannulated screw એ bone અને joint ની surgery માં repair કરવા અને artificial plant ને secure કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Lane bone clamp –લેન બોન ક્લેમ્પ
Introduction–
લેન બોન ક્લેમ્પ જેનુ નામ તેના શોધક ડોક્ટર વિલિયમ ડબલ્યુ લેન પરથી રાખવામાં આવ્યું છે.
તેમાં બે સમાંતર આર્મ હોય છે જેમાં તેમના છેડા પર સિરેટેડ જો (jaw) હોય છે અને આના ઉપયોગ દ્વારા સર્જનો ચોકસાઈ થી અને કંટ્રોલની સાથે બોન પર જટિલ પ્રોસીઝર કરવા માટે સક્ષમ બને છે.
Uses–ઉપયોગ
લેન બોન ક્લેમપ એ એક સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો ઉપયોગ ઓર્થોપેડિક પ્રોસિજરમાં થાય છે.
તેનો ઉપયોગ જોઈન્ટ રીકન્સ્ટ્રક્શન અને ફેક્ચરનું ફીક્ષેસન જેવી સર્જરી દરમિયાન બોન ને ગ્રાસ્પ અને સ્ટેબિલાઇઝ કરવા માટે ઉપયોગ થાય છે.
તેનું પ્રાયમરી કાર્ય બોનને સ્થાને રાખવાનું છે.
સર્જનને પ્રોસિજર દરમિયાન બોન અલાઇનમેન્ટ થી પ્રિવેન્ટ કરે છે. જેથી ચોક્કસ પ્રક્રિયામાં કોઈ ફેરફાર ન આવે.
Indications–સંકેતો
1).Fracture fixation–.ફ્રેક્ચર ફિક્ષેશન :-
સર્જીકલ રીપેર દરમિયાન ફેક્ચર થયેલા બોનને સ્થાને રાખવા માટે.
2).Joint reconstruction–જોઈન્ટ રીકન્સ્ટ્રક્શન :-
ની (ઘૂંટણ) અથવા સોલ્ડર (ખંભાની) પ્રોસિઝરો જેવી
રીકન્સ્ટ્રક્શનની સર્જરીઓ દરમિયાન બોન ને સ્ટેબિલાઇઝ કરવા મદદ કરે છે.
3). Corrective osteotomy–કરેક્ટિવ ઓસ્ટીઓટોમી :-
કરેકટીવ સર્જરી દરમિયાન બોન ને ઇચ્છિત પોઝીશનમાં સુરક્ષિત કરીને બોનને ફરીથી ગોઠવવામાં મદદ કરવા.
4). Internal fixation–ઇન્ટર્નલ ફિક્સેશન :-
બોનના ઇન્ટર્નલ ફિક્સેશન માટે ઉપયોગમાં લેવાતા સ્ક્રુ અથવા પ્લેટો ની સ્થિતિને ટેકો આપવા.
Orthopedic instruments–ઓર્થોપેડિક સાધનો
Rongeur–રોંગ્યુર
Introduction–પરિચય
રોંગ્યુર એ હેવી ડ્યુટી સર્જીકલ સાધન છે.
તેમાં તિક્ષ્ણ ધારવાળી સ્કૂપ આકારની ટીપ છે. જેનો ઉપયોગ વિવિધ સ્પેસ સુધી પહોંચવા અને ચોક્કસ બોનને કાપવા અથવા ટ્રીમિંગ કરવા માટે થાય છે અને હાડકાને બહાર કાઢવા માટે થાય છે.
રોંગ્યુર એ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ ઉંદર અથવા ડોગ એવો થાય છે.
Uses–ઉપયોગ
The rongeur is a versatile surgical instrument. -રોંગ્યુર બહુમુખી સર્જીકલ સાધન છે.
જેનો ઉપયોગ મેડિકલ પ્રોસિજર મા બોન અથવા ટીશ્યુના નાના ટુકડાઓને દૂર કરવા માટે થાય છે.
તેઓ વિવિધ આકારો અને કદમા આવે છે.
સામાન્ય રીતે ઓર્થોપેડિક, ન્યુરોલોજીકલ અને સ્પાઇનલની સર્જરીમા ઓપરેશન દરમિયાન ટીસ્યુઓ ને ચોક્કસપણે કાપવા અથવા પકડવા માટે ઉપયોગમા લેવાય છે.
એ સામાન્ય રીતે વિવિધ મેડિકલ પરિસ્થિતિઓ અથવા પ્રક્રિયાઓ માટે સૂચવવામાં આવે છે કે જ્યાં ચોક્કસ બોન અથવા ટીશ્યુઓને દૂર કરવું જરૂરી છે.
બોનના ટુકડાઓને દૂર કરવા માટે, ન્યુરોસર્જરીમાં સ્પાઇનલ અથવા નર્વની આસપાસના બોન અથવા ટીશ્યુને ટ્રીમ કરવા માટે થાય છે.
Indications– Indications
1).orthopedics–ઓર્થોપેડિકસ
જોઈન્ટ રીકન્સ્ટ્રક્શન સર્જરી, ફ્રેક્ચર રીપેર અથવા કરેક્ટિવ બોન ડીફોરમિટી દરમ્યાન બોનને કાપવા અથવા દૂર કરવા થાય છે.
2).Neurosurgery–ન્યુરોસર્જરી
નર્વ ઉપરના પ્રેશરને દૂર કરવા માટે સ્પાઈનલના ડીકમ્પ્રેસન અથવા લેમિનેકટોમી જેવી પ્રક્રિયાઓમાં નાજુક બોનને દૂર કરવા થાય છે.
3).Oral and Maxillofacial Surgery –ઓરલ એન્ડ મેક્સીલો ફેશિયલ સર્જરી
બોનના નાના ટુકડાઓ કાઢવા અથવા ટીથની અથવા ફેસ ની પ્રક્રિયાઓમાં બોનને આકાર આપવા માટે.
4).Podiatry–પોડીયાટ્રી
ફુટ અથવા ફૂટના એન્કલને લગતી સર્જરીઓમાં મદદ કરવા જેમકે, બોન ના સ્પર્સને દૂર કરવા અથવા ડીફોર્મિટી ને દૂર કરવા.
5). Plastic surgery–પ્લાસ્ટિક સર્જરી
ફેશિયલના રીકન્સ્ટ્રક્શન જેવા પુનઃ નિર્માણ ના હેતુઓ માટે બોનને આકાર આપવા.
2.Lawman bone clamp–લોમેન બોન ક્લેમ્પ
Introduction–પરિચય
લોમેન બોન ક્લેમ્પ એ એક સ્પેશિયલ સર્જીકલ સાધન છે.
જેનો ઉપયોગ બોનને સુરક્ષિત અને સ્થિર કરવા માટે ઓર્થોપેડિક પ્રોસિજરોમાં થાય છે.
તે ક્લેમ્પ મિકેનિઝમ ની સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે સર્જનોને સર્જરી દરમિયાન બોનના ટુકડા અથવા બોનને એક સાથે પકડી રાખવા માંટે allow કરે છે.
તેની જુદી જુદી સાઈઝ અને ગોઠવણીમા આવે છે.
Uses –ઉપયોગ
લોમેન બોન ક્લેમ્પ નો ઉપયોગ ઓર્થોપેડિક સર્જરી મા હીલિંગ પ્રક્રિયા દરમિયાન બોન અથવા બોનના ટુકડાને એક સાથે રાખવા માટે થાય છે.
આ ક્લેમ્પ સર્જરી દરમિયાન અથવા પ્લેટ અથવા સ્ક્રુ જેવા ફિક્સેશન લાગુ કરતી વખતે બોનની સ્થિરતા અને યોગ્ય અલાયમેન્ટ જાળવવા માટે આવશ્યક સાધન છે.
indication.
1). Fracture fixation-ફ્રેક્ચર ફીકશેસન
2). જોઈન્ટ reconstruction
3).Bone grafting-બોન ગ્રાફ્ટિંગ
4).osteotomy-ઓસ્ટિઓટોમી
5).Corrective surgery-કરેકટીવ સર્જરી
વગેરે જેવી ઓર્થોપેડિક સર્જરીઓમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ ની જરૂર પડે છે.
Bone drill –
Or
Orthopedic twist drill–ઓર્થોપેડિક ટ્વિસ્ટ ડ્રીલ
indication–ઇન્ડિકેશન
Orthopedic surgery-ઓર્થોપેડિક સર્જરી
Craniomaxillofacial surgery.-ક્રેનીઓ મેક્સીલો ફેશિયલ સર્જરી.
Ear, Nose, Throat Surgery.-ઈયર,નોઝ, થ્રોટ સર્જરી.
બોનમાં હોલ પાડીને નેઈલ અને સ્ક્રુને ઇન્સર્ટ કરવા બોન ધ્રીલ નો યુઝ થાય છે.
Sterilization સ્ટરીલાઈઝેશન: ઓટો ક્લેવ
Precautions–પ્રીકોશન્સ
યુઝ કરતા પહેલા બોન ધ્રીલ ના પાર્ટને ચેક કરવા.
એલ્ડર્લી, ઓસ્ટીઑ પોરોસીસ અને ડાયાબિટીસ પેશન્ટ ની સર્જરીમાં કોઝન (ધ્યાન થી) સાથે યુઝ કરવુ.
જો કટિંગ સ્પીડ વધુ હોય તો બોન ડેમેજ અને ક્રેક થવાનું રિસ્ક રહે તેથી રેગ્યુલર સ્પીડમાં યુઝ કરવો.
Complications–કોમ્પ્લિકેશન
Osteonecrosis of tissue. -ઓસ્ટીઓ નેક્રોસિસ ઓફ ટિસ્યુ.
Micro crack.-માઇક્રો ક્રેક.
Break down the thrill-બ્રેક ડાઉન ઓફ ધ્રીલ
This instrument is made of stainless steel. -આ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેનલેસ સ્ટીલ નું બનેલું હોય છે.
bone saw
parts–પાર્ટસ
handle-હેન્ડલ
blade-બ્લેડ
Adjustment Mechanism: એડજેસમેન્ટ મિકેનિઝમ: જેથી સર્જરી પ્રમાણે ડેપ્થ અને એંગલ ને કંટ્રોલ કરી શકીએ.
Power Source:–પાવર સોર્સ: પાવર સોર્સ ઈલેક્ટ્રીક અને ન્યૂમેટીક મોટર હોય છે.
Use-યુઝ
આ એક એવું સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનો યુઝ સ્મોલ અને લાર્જ બોન ને કટ કરવામાં થાય છે. જેથી બેસ્ટ સર્જીકલ આઉટ કમ મળે.
કોમનલી ઓર્થોપેડિક સર્જરી જેવી કે
જોઈન્ટ રિપ્લેસમેન્ટ
Fracture repair-ફ્રેક્ચર રીપેર
osteotomy.-ઓસ્ટીઓટોમી.
બોન કટ કરીને ચોઈસ કરેલ subsequent ને ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે.
બોન સો (saw) તે બોનની સરાઉન્ડીંગ ટીશ્યુને મીનીમાઇઝ ડેમેજ કરીને બોન ને કટ કરે છે.
Sterilization–સ્ટરિલાઈજેશન
Autoclave (by removing the blade) ઓટો ક્લેવ (બ્લેડ ને રીમુવ કરીને)
સેચ્યુરેટેડ સ્ટીમ અંડર પ્રેસર દ્વારા મોઈસ્ટ હીટ આપીને સ્ટરીલાઈઝેશન કરવામાં આવે છે. આ મોસ્ટ કોમન મેથડ છે.
Special features–સ્પેશિયલ ફીચર્સ
Adjustable depth or angle– એડજસ્ટેબલ ડેપ્થ ઓર એંગલ: સર્જીકલ પ્રોસિજર માં સર્જન તે સર્જરીના આધારે ડેપ્થ અને એંગલ એડજસ્ટ કરે છે.
Disposable blades–ડિસ્પોઝેબલ બ્લેડ: કેટલાક કેસીસ માં ડિસ્પોઝેબલ બ્લેડ હોય છે જેથી ક્રોસ કન્ટામીનેશન ના રિસ્ક ઘટે.
Safety feature–સેફટી ફીચર: મોડર બોન સો (saw) મા સેફટી ફીચર્સ આવેલા હોય છે. જેમ કે બ્લેડ ગાર્ડ જેથી એક્સિડેન્ટલ ઈન્જરી થતા પ્રિવેન્ડ કરી શકીએ.
Parts name: ભાગોનું નામ
handle–હેન્ડલ : જેના વડે તેને હોલ્ડ કરવામાં આવે છે.
blade–બ્લેડ: બ્લેડમા સ્પુન સેપ ટીપ આવેલી હોય છે. જે બોન સરફેસ ના ટીશ્યુ નું સ્ક્રેપિંગ (ઘસવું), અને ક્લીન કરવા યુઝ થાય છે.
Use–યુઝ આ એક સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો યુઝ બોનના અને ટીશ્યુ ના સ્ક્રેપિંગ અને રીમુવ કરવા થાય છે. ફોલોવીંગ કન્ડિશનમાં યુઝ થાય છે.
=Bone grafting.-બોન ગ્રાફ્ટિંગ.
=Treatment of certain bone conditions ટ્રીટમેન્ટ ઓફ સર્ટન (certain) બોન કન્ડિશન
=To remove infective tissue from bone. (debridement) ઇન્ફેક્ટિવ ટીશ્યુને બોન માંથી રીમુવ કરવા. (ડીબ્રાઈનમેન્ટ)
=Tumor excision-ટ્યુમર એક્સસીઝન
=Remove cyst from bone-સિસ્ટ રીમૂવ ફ્રોમ બોન
=Orthopedic surgery like irregularity or abnormality in bone. ઓર્થોપેડિક સર્જરી લાઈક ઈરેગ્યુલારીટી ઓર એબનોર્માલિટી ઇન બોન.
=Dental Procedures-ડેન્ટલ પ્રોસિજર
Studylization:સ્ટરીલાઈઝેશન:
Autoclave.-ઓટોક્લેવ.
Type of Bone Curate–ટાઈપ ઓફ બોન ક્યુરેટ
ચોઈસ ઓફ ક્યુરેટ તે સર્જરી પર ડિપેન્ડ હોય છે.
Complications–કોમ્પ્લિકેશન
-infection.-ઇન્ફેક્શન.
-Damage Surrounding Structure.-ડેમેજ સરાઉન્ડીંગ સ્ટ્રક્ચર.
-Risk of building.-રિસ્ક ઓફ બિલ્ડીંગ.
Retractor (Orthopedic)–રીટ્રેક્ટર ( ઓર્થોપેડિક)
Hohmann retractor એ ઓર્થોપેડિક ઇન્સ્ટ્રુમેન્ટ છે. તે સર્જરી વખતે ટિસ્યુ નું ડેમેજ મીનીમાઇઝ કરે છે. તેનો વધારે પડતો ઉપયોગ ઇન્વેસીવ હિપ અને ની (knee) સર્જરીમાં થાય છે.
જોઈન્ટ ના માર્જિનની આજુબાજુની ટીશ્યુને રીટ્રેક્ટ કરે છે.
Sterilization–સ્ટરીલાઈઝેશન
=Steam autoclave only.-સ્ટીમ ઓટોક્લેવ ઓન્લી.
=270 °f for 4 min and dry time 30 min. -270 °f 4 મિનિટ માટે અને ડ્રાય ટાઇમ 30 min.
Lane bone holding forceps –લેન બોન હોલ્ડિંગ ફોર્સેપ્સ
Use( યુઝ):
આ એક ઓર્થોપેડિક રીટ્રેકટર છે. તેનો કોમનલી ઉપયોગ ફ્રેક્ચર બોન ના ટુકડાને grasp કરવા, હોલ્ડ કરવા અને મોબીલાઈઝ કરવા થાય છે.
તેને ઓરીજનલ એનાટોમીકલ રિપોઝીશન મા લાવવા.
Sterilization–સ્ટરિલlયઝેસન
=Common Autoclaving Method -કોમન ઓટોકલેવિંગ મેથડ
1909 by Martin kirscher આ વાયર એ 1 mm થી ઓછો , પાતળો , હાઈ ટેમ્પર્ડ સ્ટીલ વાયર છે. તેમાં 'U' આકારની સ્ટ્રીરપ હોય છે અને 'સ્ટ્રેચર' અને 'હેન્ડલ' દ્વારા સ્ટ્રીરપ ના છેડાને ખૂબ જ કડક અને સખત બનાવવામાં આવે છે.
તેનો ઉપયોગ નાના બોનનું ફ્રેક્ચર , બોનના ફ્રેગ્મેન્ટ ( ટુકડા ) ને રીપોઝિશન આપવા થાય છે.
આ સિવાય ઓર્થોપેડિક અને બીજી અન્ય ટાઈપની મેડિકલ અને વેટનરી સર્જરીમાં તેનો ઉપયોગ થાય છે.
આ ફાયદો કોઈપણ વાયર માંથી મેળવી શકાય છે , તેને હાડકામાંથી પણ કાપી શકાય છે. આ વાયર ઢીલો પણ થઈ શકે છે અને સ્ટ્રીરપ સાથેની મુમેન્ટથી ઇન્ફેક્શન પણ લાગી શકે છે.
Care–
OSTEOTOME– ઓસ્ટીયોટોમ
આ ઇન્સ્ટ્રુમેન્ટ chisel (ચિઝલ)જેવું જ છે પરંતુ તેની કટીંગ એ જ બંને બાજુએ ધીમે ધીમે બેવલિંગ ધરાવે છે.
તેનો ઉપયોગ osteotomy દરમિયાન થાય છે.osteotomy એટલે ankylosis ના કારણે થતી ડિફોરમીટીને , બોનને કટ કરીને કરેક્ટ કરવા થાય છે.
Type of osteotome
TROCAR AND CANULA –ઓસ્ટીયોટોમનો પ્રકાર
કોઈપણ કેવીટી અથવા કોથળીમાંથી ફ્લુઇડને બહાર
કાઢવા માટે ટ્રોકાર અને કેન્યુલા જેવા ઇન્સ્ટ્રુમેન્ટને ડિઝાઇન
કરવામાં આવ્યા છે.
Identification point
uses–ઉપયોગો
એબ્ડોમીનલ પેરાસીન્થેસિસ એટલે એબડોમન માંથી પ્રવાહીને બહાર કાઢવુ.
There are two methods of parasynthesis: –પેરાસીન્થેસીસની બે મેથડ છે:
Precautions to be taken during paracenthesis
( પેરાસીન્થેસીસ દરમ્યાન લેવામાં આવતી સાવચેતીઓ )
આ એક સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેનો યુઝ કેટરેકટ સર્જરીમાં થાય છે.
અલ્ટ્રા વાયોલેટ વાઇબ્રેશન દ્વારા ક્લાઉડી લેન્સ નું બ્રેક ડાઉન કરવામાં આવે છે.
ફેકોઈમલ્સીફિકેશન પ્રોબ દ્વારા ઇનસીઝર મૂકી લેન્સ ને ઇરીગેટ, ઈમલ્સીફિકેશન અને એસ્પીરેટ કરવામાં આવે છે.
Complications–કોમ્પ્લિકેશન
=Damage Surrounding Structure.- ડેમેજ સરાઉન્ડીગ સ્ટ્રક્ચર.
=Post operative infection.-પોસ્ટ ઓપરેટિવ ઇન્ફેકશન.
Sterilization–સ્ટરીલાઈઝેશન: ઓટો ક્લેવ.
Special precautions–સ્પેશિયલ પ્રીકોશન્સ
આઈ (eye) સ્પેક્યુલમ એવુ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જે આઈ લીડ ને ક્લોઝ થતા પ્રિવેન્ટ કરે જેથી ઓકયુલર સરફેસ ને એક્સપોઝ કરી શકીએ.
parts–પાર્ટસ
–prong (blade)-પ્રોંગ(બ્લેડ): આઈ લીડ ને હોલ્ડ કરી રાખી જેથી આઈ ક્લિયર વિઝયુલાઈઝ થાય.
-Adjustment mechanism.–એડજેસ્ટમેન્ટ મિકેનિઝમ.
-Handle.-હેન્ડલ.
indications –
Studylization–સ્ટરીલાઈઝેશન: ઓટો ક્લેવ
Special precautions–સ્પેશિયલ પ્રીકોસન્સ
પ્રોપર ક્લીનીંગ અને સ્ટરીલાઈઝેશન કરવું જેથી ઇન્ફેક્શનના રિસ્ક ને પ્રિવેન્ટ કરી શકીએ.
સ્પેકયુંલમ ને એવી રીતે અપલાય અને રીમુવ કરવું કે જેથી પેશન્ટને મિનિમમ ડિસ્કોમ્ફર્ટ અને ઈન્જરી થાય.
પેશન્ટની આઈ (eye) ને અકોર્ડીન્ગ સ્પીક્યુલમની સાઈઝ સિલેક્ટ કરવી.
આ ફોર્સેપ સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે.
parts–પાર્ટસ
-handle–હેન્ડલ: સર્જન તે પોર્શનને હેલ્ડ (પકડે )કરે છે.
-Tip–ટીપ: સ્પેશિયલ ડિઝાઇન પાર્ટ છે જે ટીશ્યુ ઓર ઓબ્જેક્ટ ને ગ્રાસ્પીગ અને મેનીપ્યુલેટ કરે છે.
Use–યુઝ
Sterilization. સ્ટરીલાઈઝેશન.
Autoclave-ઓટો ક્લેવ
Boiling-બોઈલિંગ
આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓપ્થેલ્મીક સર્જરીમાં યુઝ થાય છે.
parts–પાર્ટસ
-Handle-હેન્ડલ
-Blade-બ્લેડ: જે આઈ લીડ ને રીટ્રેક્ટ કરે છે.
Use–યુઝ
Sterilization–સ્ટરીલાઈઝેશન
Autoclave.-ઓટોક્લેવ.
તે stainless steel નું બનેલું છે.
use: વાપરવુ:
Van Buren forceps નો ઉપયોગ surgical procedure દરમિયાન bone ને grasp કરવા અને bone ને mobilize કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Van Buren forceps ની tip એ bone ની હેરફેર કરવા માટે ઉપયોગી છે.
આ forcep ની tip માં serration (દાંત) એ bone ને slip (લપસતા) થતા અટકાવે છે, જેથી surgery દરમિયાન આવતી અગવડ અટકાવી શકાય છે.
Size: કદ
23 cm
તે stainless steel નું બનેલું હોય છે.
આ forcep એ એક cartilage seizing forcep છે.
આનો ઉપયોગ orthopedic surgery માં cartilage ને seize કરવા માટે ઉપયોગી છે.
આ forceps નો ઉપયોગ, orthopedic surgeon એ cartilage ના articular surface ને manipulate કરવા અને cartilage ની હેરફેર કરવા માટે ઉપયોગી છે, કે જેમા joint repairing procedure દરમિયાન ઉપયોગ માં લેવામાં આવે છે.
Size: કદ
20 cm
આ stainless steel નું બનેલું છે.
Use: વાપરવુ
આ forcep નો ઉપયોગ surgical procedure દરમિયાન bone ને tightly hold કરવા માટે અને એ સિવાય hard tissue ને hold કરવા માટે ઉપયોગી છે.
Size: કદ
19 cm
તે stainless steel નું બનેલું છે.
Use: વાપરવુ
આ એક cartilage seizing forceps છે જેનો ઉપયોગ orthopedic surgery માં ઊપયોગમાં લેવામાં આવે છે.
આ forceps નો ઉપયોગ bone surface ના tissue અને cartilage ને clamp, retract અને hold કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Forceps ની tip માં આવેલ serration એ strongly bone ને grasp કરી રાખે છે.
Size: કદ
19 cm
તે stainless steel નું બનેલું છે.
Use: વાપરવુ
તેનો ઉપયોગ orthopedic surgery માં bone ને hold કરવા માટે specially design કરવામાં આવ્યું છે.
Size: કદ
17.5 cm
આ એક શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ છે.
Use–યુઝ
માયરીંગોટોમી લાઇફ નો ઉપયોગ ટીમપેનિક મેમ્બ્રેન માં ઈનસિઝન મૂકવા માટે ગ્રોમેટ (grommet insertion) ઈન્સરસન માંટે થાય છે.
મિડલ ઇયર માં ફ્લુઇડ બિલ્ડ અપ અને પ્રેશરને રીલીવ કરવા માટે હેલ્પ કરે છે.
Indication –
મિડલ ઇયર ઇનફેક્શન , ક્રોનિક ફ્લુઇડ બિલ્ડ અપ.
ફ્લુઇડ બિલ્ડ અપ ના કારણે હિયરિંગ લોસ, વગેરે.
Size–સાઈઝ
આ ની સાઈઝ કોમનલી 2 થી 5 ઇંચ હોય છે.
અને તે age, ઇયર ની એનાટોમી પ્રમાણે તેની સ્પેસિફિક સાઈઝ નો ઉપયોગ થાય છે.
આ એક ઓપ્થેલમીક ઇન્સ્ટ્રુમેન્ટ છે. એનો ઉપયોગ કેટ્રેક ( cataract) ની સર્જરીમાં થાય છે.
Use–યુઝ
_સર્જરી વખતે astigmatism ના axis ને align રાખે છે.
_રેફ્રેક્ટિવ લેંસ ના એક્સચેન્જ માં ઉપયોગ થાય છે.
આ એક ફાઇબર ઓપ્ટિક ડિવાઇસ છે. તે નેઝલ પેસેજ અને સાઇનસ ને એક્ઝામીન કરવા ઉપયોગ થાય છે.
યુઝ– Use
ફ્રન્ટલ, મેક્ઝીલરી અને પેરાનેઝલ સાયનસનું એન્ડોસ્કોપીક એક્ઝામિનેશન માટે ઉપયોગ થાય છે.
સાયનસમાં ઇન્ફેક્શન, પોલીપ્સ વગેરેને ડાયગ્નોસ કરવા ઉપયોગ થાય છે.
Types –પ્રકારો
Contraindication – સિવીયર નેઝલ બ્લીડિંગ, એનાટોમીકલ એબનોર્માલિટી, એક્યુટ અપર રિસ્પાઇરેટરી ટ્રેક ઇન્ફેક્શન, અનસ્ટેબલ કાર્ડિયો વlસ્ક્યુલર કન્ડિશન.
Size –કદ
Two diameter
2.7 mm and 4.0 mm
Sterilization–સ્ટરીલાઈઝેશન ઓટોક્લેવ અથવા કેમિકલ ડીશઇન્ફેક્શન.
Finochietto retractor
આ રીબ રીટ્રેક્ટર છે. સર્જીકલ પ્રોસિજર માં તેનો ઉપયોગ થાય છે.
મેઈનલી ચેસ્ટ, થોરાસિક અને કાર્ડિયોવlસ્ક્યુલર સર્જરીમાં ઉપયોગ થાય છે.
તે રીબ ને હોલ્ડ કરે છે. ઇન્ટર્નલ ઓર્ગન ને અસેસ કરતી વખતે જેમાં હાર્ટ અને બીજા સ્ટ્રક્ચર ને એકઝામીન કરવા.
Size-સાઈઝ 65mm,50mm,200mm.
Sterilization–સ્ટરીલાઈઝેશન =Steam only autoclave sterilization.- ઓન્લી સ્ટીમ ઓટોક્લેવ સ્ટરીલાઈઝેશન.
=270°f steam and 4 min. માટે. ડ્રાય ટાઈમ 30min.
આ બોન કટર છે. જેનો ઉપયોગ સ્ટરનોટોમી perform કરવા, દર્દીની chest open કરવા, બ્રેસ્ટ બોન અથવા સ્ટરનમ spitting દ્વારા કરવામા આવે છે.
આ instrument ને Dr. Edward p. એ introduce કર્યું હતું.
Type–ટાઈપ
– Re sternotomy handpiece ( કાર્ડિયાક સર્જરી માટે.)
– ASCO સ્ટીલ બેટરી ઓપરેટેડ સ્ટરનમ સો. સ્ટેનલેસ સ્ટીલ સ્ટરનમ saw.
– biotech સ્ટીલ સ્ટરનમ
– Saw સિસ્ટમ.
Use–યુઝ:
તે સર્જિકલ સાઈટ clear view બતાવે છે.
Sterilization–
કોમન મેથડ steam or autoclave .
આ એક ન્યુરોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે .તેનો ઉપયોગ ન્યુરોસર્જરીમાં થાય છે.
Use–યુઝ
આ એક સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે .તેનો ઉપયોગ ન્યુરોસર્જરીમાં ટિસ્યુ ને હોલ્ડ કરવા અને બ્રેઇન અને સ્પાઇનની પ્રોસિજરમાં અસેસ કરવા ઉપયોગ થાય છે.
સર્જનને ક્લિયર વ્યુ મેન્ટેન કરવા હેલ્પ કરે છે.
Type–ટાઈપ
1.સેલ્ફ retaining રીટ્રેક્ટર
_જેમાં કંટીન્યુ મેન્યુઅલ આસિસ્ટન્ટની જરૂર પડતી નથી.
Parts name: ભાગોનું નામ blades, handle ,locking mechanism
Sterilization–સ્ટરીલાઈઝેશન કોમન મેથડ ઓટોક્લેવિંગ, ઇથાઈલ ઓક્સાઇડ ગેસ અને કેમિકલ ડીશઇન્ફેક્શન.
આ ન્યુરોલોજીકલ સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે.
તે gazi yasargil ન્યુરોસર્જન ના નામ પરથી છે.
તેનો કોમનલી યુઝ ન્યુરોસર્જરીમાં જેન્ટલી બ્રેઇન ટીશ્યુને હોલ્ડ કરવા માટે થાય છે.
પ્રોસિજર વખતે સર્જનને બેટર વ્યુ પ્રોવાઈડ કરે છે.
બ્રેઈન સર્જરીમાં ,ટ્યુમર રીમુવ પ્રોસિજર, વાસક્યુલર સર્જરી અને બીજા કોમ્પ્લેક્સ ન્યુરો સર્જીકલ ઇન્ટરવેશન માં ઉપયોગ થાય છે.
Use–યુઝ
ટ્રાન્સલેબીરિંથીન remove કરવા, acoustic neuroma અને મિડલ ફોસા સર્જરી.
સર્જીકલ લાઈટ એ પ્રોસિજર વખતે સર્જરીમાં ઓપરેટીવ સાઈટ દર્દી પર વિઝયુલાઈઝેશન પ્રોવાઇડ કરે છે.
સર્જીકલ લાઈટ કલાકો સુધી બ્રાઇટ લાઇટ પ્રોવાઇડ કરે છે. દર્દી કે સ્ટાફ પર એક્સેસિવ હીટ વિના લાઇટ પ્રોવાઈડ કરે છે.
સર્જીકલ રીટ્રેક્ટર એ સર્જીકલ ઈનસિઝન અથવા વુંડ ને સ્પ્રેડ અથવા સેપરેટ કરવામાં હેલ્પ કરે છે. ઓર્ગન અને ટીસ્યુને હોલ્ડ કરે છે.
Use–યુઝ
Sterilization–સ્ટરીલાઈઝેશન Autoclave -ઓટોક્લેવ
Dish Advantage–ડીશ એડવાન્ટેજ
infection-ઇન્ફેક્શન
Bleeding-બ્લીડિંગ
Damage Surrounding Structure-ડેમેજ સરઉંડિંગ સ્ટ્રક્ચર
Weitlaner self retaining retractor –વેઈટલેનર સેલ્ફ રીટેઈનિંગ રીટ્રેક્ટર
function–ફંક્શન
આ પણ એક self retaining retractor
છે જેમાં આસિસ્ટન્ટની જરૂર પડતી નથી.
Identification points –
Identification points– ઓળખ બિંદુઓ
Sterilization of self retaining retractor –
Autoclave-ઓટોકલેવ
Sterilization method for all instruments:
કોઈપણ આર્ટીકલ કે ઇન્સ્ટ્રુમેન્ટ ને ઉપયોગ કર્યા પછી તેની કેર નીચે મુજબના સ્ટેપ ફોલો કરી લેવામાં આવે છે.
આર્ટીકલ બ્લડ કન્ટેન્ટ વાળા હોય તો આ તમામ આર્ટીકલ ને સોડિયમ હાઇપો ક્લોરાઇડના સોલ્યુશનમાં 10 થી 20 મિનિટ રાખવામાં આવે છે જેથી તે ડીશ ઇન્ફેકટ થઈ શકે.
ત્યારબાદ આ આર્ટીકલ ને સોડિયમ હાયપોક્લોરાઇડ માંથી રીમુવ કર્યા બાદ રનીંગ વોટર અને સોપ વોટર થી તેના દરેક પાર્ટ્સને કેરફૂલી વોશ કરવામાં આવે છે.
ત્યારબાદ આ તમામ આર્ટીકલ ને ડ્રાય કરવામાં આવે છે અને આર્ટીકલ ને તેની પ્રોપર વર્કિંગ કન્ડિશન ચેક કરવામાં આવે છે જરૂર જણાય તો લ્યુબ્રીકન્ટ કરવામાં આવે છે.
ત્યારબાદ આ તમામ આર્ટિકલ્સ ને ડ્રમમાં પ્રોપર એરેન્જ કરી ફરી વખત ઉપયોગ કરવા માટે ઓટોક્લેવમાં મોકલવામાં આવે છે. ઓટોકલેવ મા તેને 25-30 મિનિટ સુધી 121°C તાપમાન એ અને 15 બાર દબાણે autoclave માં મુકવા.જેથી આ આર્ટીકલસ સ્ટરાઇલ થઈ શકે અને બીજી વખત સેફલી યુઝ કરી શકાય છે.
આ એક સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો ઉપયોગ
ear canal ને ક્લીન કરવા માટે થાય છે ;
જેને ear lavage અથવા ear irrigation
તરીકે ઓળખવામાં આવે છે.
આ એક સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો ઉપયોગ
adenoidectomy અને adenotonsillectomy
પ્રોસિજરમાં થાય છે.
Bipolar forceps એ stainless Steel નું બનેલું છે.
Bipolar forceps નો ઉપયોગ tissue ને grasp કરવા માટે થાય છે.
એ સિવાય નાના નાના part નું dissection કરવા માટે ઉપયોગી છે.
નાની blood vessels થી લઇને મોટી blood vessels ને લાઈગેટ કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Intraocular lens એ artificial lens છે.
Intraocular lens એ disease વાળી eye (કેટરેક્ટ) ધરાવતા દર્દી માં natural eye replace કરે છે.
Intraocular lens નો ઉપયોગ cataract surgery બાદ લગાવવામાં આવે છે.
એ સીવાય intraocular lens નો ઉપયોગ nearsightedness, Farsightedness,
Astigmatism (eye ની cornea નો curvature વધુ હોય જેથી vision blurred થઈ જાય),
Presbyopia ( age ના કારણે નંબર આવે)
વગેરે માં lens નો ઉપયોગ થાય છે.
Richardson retractor- રિચાર્ડસન રીટ્રેક્ટર
Bookwalter retractor- બુકવોલ્ટર રીટ્રેક્ટર
આ એક hand-held instrument છે કે જેમાં single end આવેલ હોય છે અને તેમાં right-angle blade આવેલ હોય છે.
Richardson retractor નો ઉપયોગ tissue, organ, muscle અને bone ને surgery દરમિયાન expose કરવા, retract કરવા, push કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે
આ એક self-retaining retractor છે.
આ retractor એ એક પ્રકારનું device છે કે જેનો ઉપયોગ chest અને abdominal surgery દરમિયાન surgon incision બાદ sepration અને organ ને hold કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Sternal retractor એ specially surgical instrument છે.
તેનો ઉપયોગ mid-sternotomy બાદ thorax ને reteact કરવા માટે અને respiratory અને cardiac જેવી surgery દરમિયાન ઉપયોગ માં લેવામાં આવે છે.
ઍ સીવાય surgery દરમિયાન internal organ ને manipulate કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.