SOCIOLOGY UNIT : 4 SOCIETY PART 1 (SOCIAL GROUPS)

SOCIETY (સોસાયટી):

INTRODUCTION OF SOCIETY (ઇન્ટ્રોડક્શન ઓફ સોસાયટી) :

  • Man એ social એનિમલ છે.
  • કોઈપણ વ્યક્તિ એકલું રહી શકતું નથી તેને રહેવા માટે સોસાયટીની જરૂર પડે છે.
  • SOCIETY એ આખું મોટું group છે કે જેમાંથી વ્યક્તિ આવે છે.
  • જેનો મતલબ દરેક વ્યક્તિ directly or indirectly એક-બીજા વ્યક્તિ સાથે જોડાયેલા હોય છે અને એકબીજા સાથે વાત ચીત કરતા હોય છે અને SOCIETY બનાવે છે.
  • આમ બધા જ લોકો ભેગા મળી SOCIETY બનાવે છે.
  • SOCIETY એ આખું કોમ્પ્લેક્સ group હોય છે તેમના વચ્ચે એકદમ ગાઢ સંબંધ હોય છે અને તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે અને એકબીજા સાથે વાત કરે છે અને એકબીજાની મદદ કરે છે.

DEFINITION (ડેફીનેશન) :

  • SOCIETY એ એક વિશાળ Group છે જેમાં ફક્ત વ્યક્તિ જ હોય ​​છે.” તેનો અર્થ એ છે કે તમામ વ્યક્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ્ રીતે અન્ય વ્યક્તિઓ સાથે જોડાયેલી છે.’’
  • ” SOCIETY એ કમ્યુનિટીની અંદર Organized organizations અને સંસ્થાઓનું સંકુલ (A complex of institutions) છે.” કમ્યુનિટી એ સામાજિક જીવનનો વિસ્તાર છે જે અમુક અંશે સામાજિક સુસંગતતા દ્વારા ચિહ્નિત થયેલ છે. સમુદાય સમાજનો એક ભાગ છે.
  • “સમાજ શબ્દનો સંદર્ભ લોકોના સમૂહને નથી, પરંતુ તેમની વચ્ચે અને તેમની વચ્ચે ઉદ્ભવતા ક્રિયાપ્રતિક્રિયાના ધોરણો માટે છે.”

SOCIAL GROUP AND PROCESS (સોશિયલ ગ્રુપ એન્ડ પ્રોસેસ):

  • કોઈપણ વ્યક્તિ એ એકલો રહી શકતું નથી વ્યક્તિએ સોશિયલ એનિમલ છે.
  • કોઈપણ વ્યક્તિની activity એ family groupમાં એન્ટર થયા પછી તરત જ ચાલુ થઈ જાય છે.
  • વ્યક્તિએ group માં રહીને જુદા જુદા લોકો સાથે વાતચીત કરે છે અને પોતાના idea અને feelings share કરે છે.
  • આનો મતલબ એ છે કે મનુષ્ય એ social group માં રહે છે અને પોતાનું જીવન ગુજારે છે અને પોતાની personality develop કરે છે.
  • social group એ લોકોના group થી બને છે કે જે એકબીજા સાથે જોડાયેલા હોય છે.
  • social group માં લોકોના ઓબ્જેકટીવ સમાન હોય છે.
  • social group માં ઘણા બધા લોકો હોય છે અને ઘણી બધી જાતિઓના લોકો રહે છે.
  • social group સ્થિર હોતું નથી તે હંમેશા બદલીયા કરે છે અને તેને activity વધતી રહે છે.
  • social group માં બે કરતાં વધારે લોકો રહે છે કે જે એકબીજા સાથે વાતો કરે છે એક બીજાને ઓળખે છે અને એક આખું યુનિટ બનાવે છે અને એકબીજાને ઓળખે છે.
  • social group એ તેના લોકો અને સોસાયટી માટે ખૂબ જ જરૂરી છે.
  • social group એ ઘણી બધી એક્ટિવિટી કરે છે કે જે સોસાયટી માટે ખૂબ જ જરૂરી હોય છે.
  • social group જુદા જુદા હોય છે તે બે વ્યક્તિથી લઈને ખૂબ જ મોટી પોલિટિકલ પાર્ટી સુધી હોય છે.

FEATURES OF GROUP STRUCTURE ( ફિચર ઓફ ગ્રુપ સ્ટ્રક્ચર ):

STATUS ( સ્ટેટસ ) :

કોઈપણ group માં કોઈપણ વ્યક્તિનો rank અથવા કોઈપણ વ્યક્તિની position ને વ્યક્તિનું સ્ટેટસ કહે છે.

NORMS ( નોર્મ્સ ) :

Norms એટલે કોઈપણ વ્યક્તિઓના group માં અપેક્ષા પ્રમાણે વર્તન કરવું.

ROLE ( રોલ ) :

વ્યક્તિનું group માં સ્ટેટસ હોય છે અને તેના પ્રમાણે કોઈપણ વ્યક્તિ activity perform કરે છે.

COMMUNICATION ( કોમ્યુનિકેશન ):

Communication એટલે વાતચીત. લોકો ગ્રુપમાં એકબીજા સાથે જુદી જુદી પ્રકારે કોમ્યુનિકેશન કરે છે.

INTERACTION WITHIN GROUP ( group માં ઇન્ટરેક્શન ) :

લોકો એ group માં વાતચીત અને જુદી જુદી પ્રકારે ઇન્ટરેક્શન કરી કોમ્યુનિકેશન કરે છે.

PHYSICAL ARRANGEMENTS (ફિઝિકલ અરેન્જમેન્ટ):

આમાં લોકો group પ્રમાણે changes કરી અને પોતાની જાતને ગ્રુપ પ્રમાણે adjust કરે છે.

RECIPROCAL RELATIONSHIP ( રેસીપ્રોકલ  રિલેશનશિપ ) :

કોઈપણ વ્યક્તિ એ group માં એકબીજા સાથે વાતચીત કરે છે અને એકબીજા સાથે સંબંધો બનાવે છે કે જે ગ્રુપ માટે જરૂરી હોય છે.

SIMILAR BEHAVIOUR ( સિમિલર બિહેવિયર ):

આમાં કોઈ પણ વ્યક્તિ એ ગ્રુપમાં પોતાનું સ્ટેટસ ના ફોર્મેશન કરવા માટે અને પોતાનું interest હોય તેનું ફૂલફીલ કરવા માટે સમાન રીતે વર્તન કરે છે.

IMPORTANCE OF SOCIAL GROUP (ઈમ્પોર્ટન્સ ઓફ સોશિયલ ગ્રુપ) :

MOTIVATION (મોટીવેશન):

આમાં ગ્રુપમાં રહેલા મેમ્બર્સ એ કોઈપણ કાર્યને કરવા માટે એકબીજાને પ્રભાવિત અને પ્રેરિત કરે છે .

TASK MOTIVATION ( ટાસ્ક મોટીવેશન ) :

આમાં કોઈપણ વ્યક્તિ એ કોઈપણ specific goal ને એચિવ કરવા માટે work કરે છે.

SATISFACTION (સંતોષ) :

આમાં સોશિયલ ગ્રુપની કમ્બાઈન activity એ કોઈપણ goal ને પૂર્ણ કર્યા પછી reward આપે છે.

WE FEELINGS ( વિ ફીલિંગ ):

આમાં સોશિયલ ગ્રુપ એ we feeling આપે છે.

PROVIDE SOCIAL IDENTITY, SOCIAL REALITY,SOCIAL SUPPORT (સોશિયલ આઇડેન્ટિટી, સોશિયલ રિયાલિટી અને સોશિયલ સપોર્ટ):

આમાં સોસાયટીમાં રહેલા લોકો એ સોશિયલ આઇડેન્ટિટી હોય છે સોશિયલ રિયાલિટી હોય છે અને લોકો વચ્ચે સોશિયલ સપોર્ટ હોય છે.

AFFECT THE ATTITUDE ( અફેક્ટ ધ એટીટ્યુડ ) :

સોશિયલ ગ્રુપમાં મોટીવેશનલ બિહેવિયર ના કારણે લોકો ના attitude સારો રહે છે. અને લોકોમાં સારો એવો વ્યવહાર રહે છે.

CLASSIFICATION OF GROUPS (ગ્રુપનું વર્ગીકરણ):

TYPES OF GROUPS (ટાઈપ્સ ઓફ ગ્રુપ) :

According to cooley ( અકોર્ડિંગ ટુ  કુલી ) :

 A) primary group (પ્રાઇમરી ગ્રુપ),

 B) secondary group (સેકન્ડરી ગ્રુપ).

 According to summer ( અકોર્ડિંગ ટુ સમર ) :

  A) In group (ઈન ગ્રુપ),

  B) out group (આઉટ ગ્રુપ),

 According to f.h.giddings ( અકોર્ડિંગ ટુ એફ. એચ. ગિડિંગ્સ ) :

A)Genetic (જિનેટિક),

B)congregate (કોન્ગ્રીગેટ)

According to miller ( અકોર્ડિંગ ટુ એફ. એચ. મિલર ) :

 A)Horizontal ( હોરીઝન્ટલ ) ,

 B)vertical (વર્ટિકલ)

According to leopold ( અકોર્ડિંગ ટુ એફ. એચ. લીઓપોલ્ડ) :

 A)crowds (ક્રાઉડ),

 B)groups (ગ્રુપ),

 C)Abstract collection ( એબસ્ટ્રેક્ટ કલેક્શન )

GROUP have been classified as ( GROUP ને આ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે ):

 a)class (ક્લાસ),

 b)caste (કાસ્ટ),

 c)Tribe (ટ્રાઇબ)

PRIMARY GROUP (પ્રાઇમરી ગ્રુપ):

  • પ્રાઇમરી ગ્રુપમાં લોકો વચ્ચે ખૂબ સંબંધ હોય છે,
  • લોકો એકબીજા સાથે face to face વાત કરી શકે છે,
  • પ્રાઇમરી ગ્રુપ એ નાનું હોય છે અને ન્યુક્લિયસ હોય છે.

THE EXAMPLE OF PRIMARY GROUP (ધ એક્ઝામ્પલ ઓફ પ્રાઇમરી ગ્રુપ):

FAMILY (ફેમેલી):

  • Family એ society નું બેઝિક યુનિટ છે.
  • primary group જેમ કે family મેમ્બર્સ એ social nature અને વ્યક્તિમાં જુદા જુદા વિચારો નું ફોર્મેશન કરે છે.
  • primary group એ લોકો વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે .

CHARACTERISTICS  OF PRIMARY GROUP (પ્રાઇમરી ગ્રુપની લાક્ષણિકતાઓ):

primary group માં લોકો વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હોય છે તેઓ ભેગા મળી રહેતા હોય છે.

close  contact (ક્લોઝ કોન્ટેક):

primary group માં લોકો એકબીજા સાથે ગાઢ સંબંધે હોય છે અને એકબીજા સાથે ક્લોઝ હોય છે

stability (સ્ટેબિલિટી) :

primary group માં સ્ટેબિલિટી હોવી ખૂબ જ જરૂરી છે.

તેના કારણે લોકોમાં એકદમ ગાઢ સંબંધ રહે છે અને ફેમિલી મેમ્બર વચ્ચે સારા રિલેશનશિપ રહે છે.

less number of members i.e.small size (સભ્યોની સંખ્યા ઓછી એટલે કે નાનું કદ ):

primary group માં સ્મોલ સાઈઝ હોય છે અને ઓછા લોકો હોય છે તેથી તેમના વચ્ચે સારો એવો સબંધ જળવાઈ રહે છે.

cooperation (કોઓપરેશન):

primary group માં બધા જ લોકો વચ્ચે એકદમ કોર્પોરેશન હોય છે તેથી કોઈપણ પ્રકારની situation માં તે તેને solve કરી નાખે છે અને તે આગળ વધે છે

commone interest (કોમન ઈન્ટરેસ્ટ) :

આમાં ફેમિલી બધા જ મેમ્બર ને કોમન ઈન્ટરેસ્ટ હોય છે અને તેઓ ભેગા મળી કામ કરતા હોય છે.

similar background (સીમીલર બેકગ્રાઉન્ડ):

primary group ના બધા જ લોકોને સરખું એક્સપિરિયન્સ હોય છે અને તેમનો ઇન્ટેલિજન્સી લેવલ સરખું હોય છે.

IMPORTANCE FOR INDIVIDUAL (ઈમ્પોર્ટન્સ ફોર ઇન્ડીવિઝ્યુઅલ) :

  • વ્યક્તિ પોતાના culture ને શીખી શકે છે.
  • લોકો પોતાની personality ને ઘડી શકે છે.
  • વ્યક્તિ ભેગું મળી રહી શકે છે.
  • વ્યક્તિ પોતાની emotions અને ગુસ્સો જણાવી શકે છે.
  • લોકો વચ્ચે મોરલ સપોર્ટ વધારે  છે.
  • લોકો વચ્ચે ભેગા મળી રહેવાની લાગણીઓ મેળવી શકે છે.

IMPORTANCE OF PRIMARY GROUP FOR SOCIETY (સમાજ માટે પ્રાઇમરી ગ્રુપનું ઈમ્પોર્ટન્સ):

  • લોકો વચ્ચે સોશિયલ કંટ્રોલ જાળવી રાખે છે.
  • લોકો વચ્ચે સામાજિકરણની પ્રોસેસ જાળવી રાખે છે.
  • લોકોમાં રૂલ્સ પ્રમાણે વર્ક કરવાનું શીખવે છે.
  • લોકોને ભેગા મળી રહી વર્ક કરવા માટે સપોર્ટ કરે છે.
  • આમ પ્રાઇમરી ગ્રુપ એ ખૂબ જ મહત્વનું છે કોઈપણ વ્યક્તિ કમ્યુનિટી અને સમાજ માટે જરૂરી છે.

secondary group (સેકન્ડરી ગ્રુપ):

  • Secondary group એ ખૂબ જ મોટું હોય છે
  • Secondary group માં ક્યારેક જ વ્યક્તિઓ એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવે છે.
  • Secondary group માં face to face કોન્ટેક્ટ હોતા નથી.
  • તેમની વચ્ચે ગાઢ સંબંધ હોતો નથી.
  • આમાં લોકો વચ્ચે માત્ર ફોર્મલ રિલેશનશિપ હોય છે.

Caractaristic of secondary groups (સેકન્ડરી ગ્રુપની લાક્ષણિકતાઓ):

  • Secondary group એ સાઈઝમાં ખૂબ જ મોટું હોય છે અને તેમાં ઘણા બધા મેમ્બર જોડાયેલા હોય છે.
  • Secondary group માં લોકો એકબીજા સાથે ફોર્મલ રિલેશનશિપ હોય છે.
  • Secondary group માં લોકો વચ્ચે એક બીજા વચ્ચે ગાઢ સંબંધ હોતો નથી.
  • Secondary group નું મેમ્બર થવું એ લોકો માટે કોઈપણ પ્રકારે ફરજિયાત હોતું નથી.
  • Secondary group એ કોઈપણ પ્રકારના ગોલને મેળવવા માટે બનાવવામાં આવે છે.
  • આમાં લોકો વચ્ચે ઇનડાયરેક્ટ કોમ્યુનિકેશન હોય છે.

ACCORDING TO SUMMER, GROUPS ARE CLASSIFIED INTO ( અકોર્ડિંગ ટુ સમર ) :

 in group (ઈન ગ્રુપ),

 out group (આઉટ ગ્રુપ).

IN GROUP (ઈન ગ્રુપ):

આ એવું ગ્રુપ છે કે જેમાંથી કોઈ વ્યક્તિ સંબંધ ધરાવતો હોય અથવા તે ગ્રુપમાંથી વ્યક્તિ એ આવતું હોય. આ ગ્રુપમાં વ્યક્તિઓ એકબીજા પ્રત્યે રિસ્પેક્ટ કરે છે અને એકબીજાને સાથ સહકાર આપે છે અને તે એકબીજાને છે ગ।ઢ સંબંધ હોય છે                  

તેમનામાં નીચે પ્રમાણે કેરેક્ટરિસ્ટિક (લાક્ષણિકતાઓ ) હોય છે.

  • તેમનામાં કંઈક અંશે લગભગ સમાન વલણ હોય છે અને પ્રતિક્રિયા પણ સમાન હોય છે.
  • તેમના વચ્ચે સંબંધની ભાવનાઓ હોય છે.
  • તેમના વચ્ચે સહાનુભૂતિ અને એકબીજા પ્રત્યે આદરની ભાવના હોય છે.
  • એમાં લોકોએ એકબીજા પ્રત્યે સાથ સહકાર આપવાનું અને લાગણીની ભાવના હોય છે.
  • તેમના વચ્ચે ભાઈચારાની ભાવના હોય છે.
  • આમાં લોકો એ તો બીજા માટે કંઈ પણ નું ત્યાગ કરવા તૈયાર હોય છે.
  • The example of in group are:family, College, Institution,hospital etc.

OUT GROUP (આઉટ ગ્રુપ):

  • આમાં વ્યક્તિએ કોઈપણ પ્રકારના ગ્રુપમાંથી આવતો નથી પરંતુ તે ગ્રુપની બહારનું હોય છે.
  • તેમના વચ્ચે ગ।ઢ સંબંધ પણ હોતો નથી.
  • બધા જ વ્યક્તિઓ અલગ અલગ હોય છે.

તેમાં વ્યક્તિઓ વચ્ચે નીચે પ્રમાણે ની characteristic છે.

commone descent (કોમન ડિસેન્ટ):

  • એટલે કે એક ક્લાસમાં વ્યક્તિઓનો વંશ સરખો હોય છે.

same occupation (સેમ ઓક્યુપેશન):

  • વ્યક્તિઓને વ્યવસાય લગભગ સમાન હોય છે.

similar mode of life ( સિમિલર મોડ ઓફ લાઇફ):

  • આમાં વ્યક્તિઓને જીવનશૈલી સમાન હોય છે.

 similar form of behaviour (સિમિલર ફોર્મ ઓફ બિહેવિયર):

  • આમાં, વ્યક્તિઓનું વર્તન સમાન હોય છે.

same level of education ( સેમ લેવલ ઓફ એજ્યુકેશન) :

  • આમાં લોકોનું એજ્યુકેશન પણ લગભગ સમાન હોય છે.

SOCIAL CLASS INRELATION TO SOCIAL SCALE (સામાજિક વર્ગનો સામાજિક ધોરણ સાથેનો સંબંધ ) :

સોશિયલ ક્લાસ એ અલગ પાડવામાં આવે છે લોકોના behaviour સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પર આધાર રાખે છે.

type ( ટાઈપ ) :

સોસાયટીના ત્રણ ભાગ પાડવામાં આવે છે.

capitalist (કેપેટાલિસ્ટ),

middle class (મીડલ ક્લાસ),

proletariat (પ્રોલેટેરીએટ).

capitalist (કેપેટાલિસ્ટ):

  • કેપેટાલિસ્ટ નો મતલબ તે વ્યક્તિની પોલિટિકલ પાવર હોય છે અને તે high status enjoy કરે છે.
  • આમાં વ્યક્તિ માલિક હોય છે અને તેઓ કામદારો પાસેથી કામ કરાવે છે અને તેમને રોજગાર આપે છે.

middle class (મીડલ ક્લાસ):

  • આ મિડલ ક્લાસ માં કોઈપણ પ્રકારનું પોલિટિકલ પાવર હોતો નથી પરંતુ તેમાં ડોક્ટરો, એન્જિનિયર, ટીચર, વકીલ વગેરે નો સમાવેશ થાય છે.
  • તેમના આવક અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ના આધારે પાછા ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.upper middle class, middle class, lower middle class.

proletariat (પ્રોલેટેરીએટ):

  • આમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે કે તેમનું જીવન ધોરણ ચલાવવા માટે મજૂરી કરવી પડતી હોય છે.
  • આ ગ્રુપમાં વ્યક્તિઓ મજૂરી કરી અને અને લોકો પોતાનું ગુજરાન ચલાવે છે.

POLITICAL GROUP (પોલિટિકલ ગ્રુપ) :

  • પોલિટિકલ પાર્ટી એ આખું ઓર્ગેનાઈઝ લોકોનું ગ્રુપ છે કે જેમાં પોલિટિકલ એઈમ અને તેના મત હોય છે.
  • પોલિટિકલ ગ્રુપ એ કોઈપણ પોલિટિકલ aim ફુલfill કરવા માટે બનાવવામાં આવે છે.

Aim of political party (પોલિટિકલ પાર્ટીનો એઈમ) :

રાજકીય સત્તા કબજો કરવા અને તેના પર નિયંત્રણ રાખવા માટે.

type of political party system (પોલિટિકલ પાર્ટીનો ટાઈપ) :

Following are the type of political party :

Non partisan (નોન પાર્ટીશન) :

આમાં નોન પાર્ટીશનમાં કોઈપણ ઓફિશિયલ પોલિટિકલ પાર્ટી નો સમાવેશ હોતો નથી.

single dominant party (સિંગલ  ડોમિનન્ટ પાર્ટી ) : આ પ્રકારના પોલિટિકલ પાવરમાં એક પોલિટિકલ પાર્ટી અસ્તિત્વમાં હોય છે અને તે વહીવટી સત્તા ધરાવતા હોય છે.

નાના પક્ષોએ પ્રભાવશ।ળી પક્ષો હોય તેનું નેતૃત્વ જાળવતા હોય છે ઉદાહરણ તરીકે ચાઇના.

two dominant parties ( ટુ ડોમિનન્ટ પાર્ટી ) : આમાં બે પોલિટિકલ પાર્ટી અસ્તિત્વમાં હોય છે.

આ બંને પાર્ટીઓ ભેગા મળી અને વર્ક કરતા હોય છે અને કોઈ પણ પોલિટિકલ એમને મેળવવા માટે કાર્ય કરતા હોય છે અને આમાં બે પાર્ટી વચ્ચે ગાઢ સંબંધ હોય છે.

multiple parties (મલ્ટીપલ પાર્ટી):

આ એવી સિસ્ટમ છે કે જેમાં બે કરતાં વધારે પાર્ટીઓ હોય છે કે જે પોલિટિકલ aim  મેળવવામાં કામ કરતી હોય છે.

Example: India, Canada, આ પ્રકારની પોલિટિકલ સિસ્ટમ અસ્તિત્વમાં છે.

Indian national Congress (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ):

  • આ પાર્ટી એ 1885 માં બનાવવામાં આવી હતી.
  • A.o.hume એ તેના ફર્સ્ટ પ્રેસિડેન્ટ હતા.
  • આ એક સૌથી મોટી ઇન્ડિયનની પોલિટિકલ પાર્ટી હતી આ પાર્ટીના ભાગલા પાડી નેશનલ કોંગ્રેસ પાર્ટી બનાવવામાં આવી.
  • જવાહરલાલ નેહરૂ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના સભ્યો છે.

Bhartiya janata party ( ભારતીય જનતા પાર્ટી):

  • ભારતીય જનતા પાર્ટીને બી જે પી તરીકે ઓળખાય છે.
  • ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ એ Mr.m.venkaiah naidu છે .
  • આ પાર્ટી આખા ઇન્ડિયામાં ફેલાયેલી છે.

the communist party of india (ધ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા):

  • આ પાર્ટી એ 1996 માં બની હતી.
  • આ પાર્ટી marxian ideology દ્વારા બનાવવામાં આવી હતી.

the samata party (ધ સમતા પાર્ટી):

સમતા પાર્ટી એ કેસ આધારિત જનતા દલ પાર્ટી છે.

Bahujan Samaj Party (બહુજન સમાજ પાર્ટી) (bsp):

શિવસેના

other parties : Telegu, desam,Dmk,trinam ool,and AIADMK. આ બધી પાર્ટી એ પોલિટિકલ પાર્ટીસ છે.

ROLE OF POLITICAL PARTIES ( રોલ ઓફ પોલિટિકલ પાર્ટી ) :

  • પોલિટિકલ પાર્ટી નીચે પ્રમાણે જણાવેલા task perform કરે છે.
  • પોલિટિકલ પાર્ટી એ પબ્લિકના ઓપીનીયાન એ ગવર્મેન્ટ સુધી પહોંચાડે છે.
  • પોલિટિકલ પાર્ટીસ એ પબ્લિકના ઓપિનિયન જુદા જુદા પોલિટિકલ પાર્ટીના વ્યક્તિઓ સુધી પહોંચાડે છે.
  • પોલિટિકલ પાર્ટી એ વ્યક્તિના જરૂરિયાતને આઇડેન્ટિફાય કરી અને અમલમાં લાવે છે.
  • જુદા જુદા પબ્લિકને train કરે છે.
  • આમ, આ પ્રમાણે પોલિટિકલ પાર્ટી હોય છે અને તેમનો આખો અલગ ગ્રુપ હોય છે.

TRIBE (કબીલો, આદિ  જાતિ):

  • આદિજાતિ એ સોશિયલ ગ્રુપ છે કે જેમને commone territory (ચોક્કસ પ્રદેશ), common religion (સરખું ધર્મ), common language (સરખી ભાષા),common  culture (સરખો રીત રિવાજો), common political organisations (સરખી રાજકીય સંસ્થાઓ) Blood relationship(લોહીના સંબંધો) હોય છે.
  • આદિજાતિએ આખું સોશિયલ ગ્રુપ છે કે જેમને સમાન પ્રદેશ હોય લોહીના સંબંધો હોય કે જેઓ સમાન ધર્મ પાડતા હોય આમ આદિજાતિ આખું લોકોનું ગ્રુપ છે કે જેમાં ઘણી જ ફેમિલીઓ રહેતી હોય અને ચોક્કસ એરિયામાં રહેતી હોય તેમની ભાષા સંસ્કૃતિ અને ઇતિહાસ એ સરખું હોય છે.
  • આદિજાતિ એ ઘણા જ ફેમિલી નું ગ્રુપ છે કે જેમને સરખું નામ હોય સરખી ભાષા બોલતા હોય અને તેમનો વ્યવસાય સરખો હોય કોઈ ચોક્કસ એરિયામાં રહેતા હોય અને તેઓ અંદરો અંદર લગ્ન કરતા નથી.

Carecteristic of tribe ( આદિજાતિ ની લાક્ષણિકતાઓ ) :

  • common name (સરખું નામ),
  • blood relationship (લોહીનો સંબંધ),
  • Common language (સરખી ભાષા),
  • unity (એકતા),
  • common territory (સમાન પ્રદેશ),
  • common political power (સમાન રાજકીય વ્યવસ્થા),
  • worship common ancester (બધાના પૂર્વજો સમાન).

CAST ( કાસ્ટ ):

કાસ્ટ નો મતલબ લોકોનું ટોળું કે જેઓ ને કોમન નેમ હોય વારસાગત વ્યવસાય હોય તેઓની શરીર રચના સમાન હોય અને ચોક્કસ વિસ્તારમાં રહેતા હોય અને તેઓ સમાન સંસ્કૃતિને પાળતા હોય.

સોસાયટીને ઘણી બધી જાતિઓમાં ભાગલા પાડવામાં આવ્યા છે કે જેમાં લોકો કઈ જાતિમાં આવે છે તે તેમના જન્મ પર આધાર રાખે છે ઉચી અને નીચી જાતિઓનો પણ સમાવેશ થાય છે.

બ્રાહ્મણ સૌથી ઊંચી જાતિમાં આવે છે અને sudras એ સૌથી નીચે જાતિમાં આવે છે.

  • Bramhan (બ્રાહ્મણ)
  • kshatriyas (ક્ષત્રિય)
  • vaishyas (વેશ્યા)
  • sudras (શુદ્ર).

પહેલા જાતિને પણ પાછી જાતિમાં ડિવાઇડ કરવામાં આવતી હતી અને લોકોને જન્મ પ્રમાણે તેમની જાતિ નું નામ મળતું હતું.

brahmins (બ્રાહ્મણ):

બ્રાહ્મણ લોકોએ તે કોઈ પણ ફંક્શન તે પૂજા હોય તો તે લોકો કરાવે છે કોઈપણ નવા જન્મેલા બાળકનું નામકરણ હોય તો પણ બ્રાહ્મણ કામ કરે છે જુદા જુદા ફંકશન્સ માટેની તારીખો આપે છે બ્રાહ્મણે જન્મ મરણ અથવા કોઈ પણ પ્રકારની પૂજા હોય તો તે લોકો કરાવે છે.

Nai (નાઈ) :

નાઈ એ વાળ કાપે છે અમુક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં બાળકોના અને મોટા વ્યક્તિઓના વાળ કાપી આપે છે આમ નાઈએ વાળને કટ કરવાનું કામ કરે છે.

kumhars (કુંભાર) :

કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે અને કપડા અને જમવાનું રાખવા માટેના પણ મોટા મોટા વાસણો માટીમાંથી બનાવી આપે છે.

Chamar (ચમર):

ચમર એ ચપ્પલ બનાવવાનું તેને રીપેર કરાવવાનું એ પ્રાણીઓના ચામડીને ઉતારીને તેમાંથી બનાવે છે.

bhangi (ભંગી) :

ભંગીએ સ્વીપેર્સ તરીકે અને ચોખાઈ કરવા માટે નું કામ કરે છે તે શેરીમાંથી કચરો સાફ કરે છે.

 bania (બનિયા):

બનીયાએ લોકોને જરૂરી સામાન વેચે છે અને પૈસા મેળવે છે.

Barhi (બારહી):

બારહી એ કાર્પેન્ટર કહેવાય છે કે જે દરવાજા તથા બારીઓ અને ફર્નિચર બનાવવાનું કામ કરે છે.

lohar (લોહાર):

લુહાર એ ખેડૂતો માટે ઓજારો બનાવે છે કે જેમને બ્લેક સ્મીથ પણ કહેવામાં આવે છે.

sunar (સોનાર):

સોનાર એ ઘરેણા બનાવવાનું કામ કરે છે જુદી જુદી સેરેમની માટે ઘરેણા બનાવે છે.

RELIGIOUS GROUP (ધર્મનું ગ્રુપ):

  • ધર્મને શક્તિની માન્યતા તરીકે ગણવામાં આવે છે જે માનવ જીવનની નિયંત્રિત અને દિશામાંન કરે છે.
  • કેટલાક લોકો અંશ્રદ્ધા અને રહસ્યમય શક્તિ માં માને છે અને કેટલાક લોકો ધર્મની શક્તિને અમર માને છે.
  • અમુક લોકો માને છે કે ધર્મ એ તંદુરસ્ત અને ભૌતિકવાદી હોય છે કોઈપણ ચોક્કસ એમને મેળવવા માટે.
  • ધર્મ એ લોકોને ધાર્મિકતા તરફ વાળે છે.

Anderson and Parker પ્રમાણે દરેક ધર્મમાં નીચે પ્રમાણેના ચાર ઘટકો હોય છે.

  • faith in super natural power ( અલૌકિક શક્તિ માં વિશ્વાસ),
  • man adjustment to supernatural power ( લોકોએ પોતાની જાતને સુપર નેચરલ પાવરમાં ઢ।ળે છે) .
  • act defined as a sinfull (પાપી કૃત્ય).
  • method of salvetion (મુક્તિનો માર્ગ).

belief in super natural force ( લોકોએ પોતાની જાતને સુપર નેચરલ પાવરમાં ઢ।ળે છે) :

માણસ એવું માને છે કે બધી જ માનવીય કન્ડિશન એ સુપર નેચરલ પાવર દ્વારા થાય છે.

man’s adjustment to supernatural power ( મેન એજસ્ટમેન્ટ ટુ સુપર નેચરલ પાવર):

લોકોએ પોતાની જાતને સુપર નેચરલ પાવરમાં એડજસ્ટ કરે છે કોઈપણ પ્રકારની રિલિજિયસ એક્ટિવિટી કરીને જેમ કે પ્રાર્થના કીર્તન અને સ્ત્રોતો વગેરે.

Act defined as sinful (પાપી કૃતિઓ):

જ્યારે કોઈ વ્યક્તિ એ પોતાના ધર્મ પ્રમાણે કોઈ કામ ન કરે તો લોકો માને છે કે તે વ્યક્તિઓ પાપ કરેલું છે અને ભગવાન તેની સજા આપે છે અને તેણે ભગવાનના ક્રોધને સહન કરવો પડે છે.

method of salvetion (મુક્તિનો માર્ગ):

ભગવાન સાથે સુમેડભર્યું વર્તન કરવા માટે અને પોતાના દવેશ ને દૂર કરવા માટે લોકો અમુક પ્રકારની પદ્ધતિઓનું ઉપયોગ કરે છે મુક્તિનો માર્ગ છે.

વ્યક્તિઓ અપકર્મોમાંથી મુક્તિ મેળવવા માટે આ પ્રકારની પ્રક્રિયાઓ કરતા હોય છે મુક્તિ મેળવે છે.

MOB (મોબ):

  • મોબ નો અર્થ થાય છે કે અવ્યવસ્થિત ટોળું.
  • અવ્યવસ્થિત લોકોની ભીડ અથવા ગુનેગારોનું સંગઠન.
  • ટોળું એ લોકોનું એક જૂથ છે જેમણે કાયદો એ પોતાના હાથમાં લીધો છે તે જૂથ છે કે જેમાં લોકો ચોક્કસ કારણસર ભેગા થયા હોય છે અને કોઈપણ વ્યક્તિને અપરાધ બદલ કાયદો પોતાના હાથમાં લઈ દંડ આપવા માટે ભેગા થયા હોય છે.
  • ઘણીવાર આપણે ભીડ વિશે સાંભળીએ છીએ કે જેમાં લોકો જ પગ મારી નીકળી જાય છે અને અથવા જે લોકો હાથમાંથી છૂટી જાય છે તેને લોકો કચડી નાખે છે.
  • રમતગમતની ઘટના પછી રમખાણો થાય છે જેના કારણે મિલકતને ખૂબ મોટો નુકસાન થાય છે અથવા લોકોને ઈજા થાય છે.
  •  જૂથ ની વ્યક્તિના વર્તન પર અવિશ્વાસનીય અસરો થાય છે અને જૂથની વર્તણુક તેના વ્યક્તિગત સભ્યની લાક્ષણિક વર્તણુક કરતાં આતંકી  હોય છે ટોળું એ લોકોની વર્તણુક બદલવામાં એક પ્રભાવશાળી બળ છે અને ટોળું એ અસામાજિક વર્તનમાં પરિણમે છે.
  • સામાજિક પરિસ્થિતિઓના પ્રતિભાવમાં માનવ વર્તન બદલાય છે દરેક વ્યક્તિગત નાના જૂથ અથવા મોટી ભીડમાં અલગ વર્તન કરતા હોય છે અને ભીડમાં વર્તન અસંખ્ય પરિબળો થી પ્રભાવિત થાય છે ટોળું એ લોકોની ભીડ છે જે કાબુ ની બહાર હોય છે ટોળું એ સામાન્ય રીતે લૂંટફાટ મા સામેલ હોય છે છેતરપિંડી દ્વારા કોઈપણ વ્યક્તિને છતાં કબજે છે ટોળું એ વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવે છે જેઓ શોષણ અથવા હિંસા કરે છે.
  • મોબ શબ્દ સામાન્ય રીતે લેટિન શબ્દ સમૂહ ‘mobile vulgus’ પરથી આવેલો છે જેનો અર્થ થાય છે સરળતાથી ખસેડી શકાય તેવી ભીડ ઓકલોકસી એ શબ્દ કે જેનો અર્થ થાય છે ટોળા દ્વારા અથવા લોકોના સમૂહ દ્વારા અથવા બંધારણીય સત્તાઓ દ્વારા ધ।ક ધમકી આપવી ટોળાની ધમકીઓ ઘણીવાર હોય છે કારણ કે તે વીનાશી શક્યતાઓ વાળા હોય છે.
  • કેટલીક વાર ટોળા લઘુમતીઓની જરૂરિયાતવાળા અથવા સ્વતંત્ર પર જુલમ કરે છે જે લોકશાહી સરકાર કાયદાના શાસન હેઠળ વ્યક્તિઓને આપવામાં આવતી સુરક્ષા દ્વારા અસરકારક રીતે નિયંત્રિત હોય છે.
  • ટોળા નીતિઓને અસર કરે છે ભીડ કે જે ભીડના નિર્ણયને ન સ્વીકારવા પર હિંસા ફેલાવે છે ડરનું કારણ બને છે અને મોટી સંખ્યામાં લોકોને ડરાવે છે અને દિવસને જીતવાનો પ્રયાસ કરે છે જો કોઈ વ્યક્તિ પર તેમને નકારવાના અર્થ સ્વસ્થ કાર્યનો આરોપ મૂકવામાં આવે તો ટોળાં કુછ કરે છે અને સામાન્ય માંગણીઓ કરે છે રાજકીય નેતાઓ દ્વારા ટોળા ને હેરાફેરી કરવામાં આવે છે ક્રાંતિ દરમિયાન ટોડાઓ સત્તા પણ મેળવે છે અને જીતે છે અને નીતિઓમાં ફેરફાર કરે છે.

CROUD (ભીડ):

ક્રાઉડ માં ઘણા બધા લોકો ભેગા થાય છે કોઈપણ એક ચોક્કસ goal ને મેળવવા માટે.

According to maclver (મેક્લવરના મતે):

ભીડ એ લોકોએ એકબીજા સાથે થોડા સમય માટે એકબીજા સામે સંપર્કમાં આવે છે અને લોકો ભેગા એકત્રિત થાય છે.

According to Horton and hunt (હોર્ટન અને હંટ ના મતે):

 ભીડ એ થોડા સમય માટે લોકોનું ભેગા થવું કોઈ પણ પ્રકારના લક્ષ્યને પૂર્ણ કરવા માટે.

A crowd have a following charactaristic (ભીડમાં નીચે મુજબની લાક્ષણિકતાઓ હોય છે):

  • લોકો ભીડમાં ફિઝિકલી પ્રેઝન્ટ હોય છે.
  • આ થોડા સમય માટેનું ગ્રુપ છે.
  • આ એક અસ્થાયી સંસ્થા છે.
  • ભીડ એ અનામી હોય છે ભીડના વ્યક્તિઓ કોઈ પણ કાર્ય કરવા માટે સ્વતંત્ર હોય છે કે જે કામ તેઓજ સામાન્ય રીતે કંટ્રોલ કરી શકે છે અને ભીડના લોકો જ તે કામને બહાર પાડે છે.
  • ભીડના લોકો વિરોધ સહન કરી શકતા નથી ગમે તે અનુકૂળ હોય તે આંધળી રીતે સ્વીકારે છે અને સૂચનાઓનો વિરોધ કરે છે અને તેમને નકારી કાઢે છે.
  • ભીડમાં લોકો લાગણી સાથે જોડાયેલા હોય છે અને તેઓ ક્ષણભર માટે ભીડની ભાવનામાં ખોવાઈ જાય છે.
  • ભીડમાં જવાબદારીની ભાવના હોતી નથી.
  • તેઓને તેમની કોઈ પ્રકૃતિ કે સંસ્કૃતિ હોતી નથી.
  • ભીડ સામાન્ય રીતે પ્રકૃતિમાં વિનાશક હોય છે.

KINDS OF CROWD (ટોળાઓ નો પ્રકાર):

ભીડ એ એવા લોકોનો સમૂહ છે કે જેઓ જાતિ અને વર્ગ દ્વારા એક જ બીજા સાથે સંબંધિત હોય છે અથવા તો કોઈ પણ પ્રકારનો સંબંધ હોતો નથી.

on the basis if this le bon has classified in to parts :

Homogeneous crowd ( હોમોજીનીયસ ક્રાઉડ ):

કોઈપણ એક ચોક્કસ જાતિ અથવા ક્લાસ માંથી બને છે.

Heterogeneous crowd ( હેટેરોજીનીયસ ક્રાઉડ ):

ભીડે કોઈ પણ પ્રકારના જાતિ અથવા તો ક્લાસમાંથી હોતા નથી દરેક વ્યક્તિ અલગ અલગ જાતિમાંથી આવતા હોય છે.

According to Blumer ,crowd are:

The casual  crowd (કેસ્યુઅલ ભીડ).

The expressive crowd (અભિવ્યક્તિ ભીડ).

Conventional crowd (કન્વેન્શનલ ક્રાઉડ)( પરંપરાગત ભીડ).

On the basis of Active or passive participation ( ઓન ધ બેઝીઝ ઓફ એક્ટીવ ઓર પેસીવ પાર્ટીસીપેશન) :

Active crowd (સક્રિય ભીડ).

Inactive crowd (નિષ્ક્રિય ભીડ) .

Active crowd (સક્રિય ભીડ):

સક્રિય ભીડ એ લોકોનો એકત્રીકરણ છે કે જેઓ તેમાં સક્રિય પણ ભાગ લે છે અને સામાન્ય અંત મેળવવા  માટે સામાન્ય રીતે વર્તે છે સક્રિય ભીડ આકસ્મિક રીતે રચાય છે અને તે ક્ષણિક હોય છે.

ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ સામુહિક રીતે આચાર્યને ઓફિસની સામે ઊભા છે અને સૂત્રોચાર કરે છે અથવા ઓફિસની બારી બહારથી તોડી નાખે છે અને બધા જ લોકોએ કોઈપણ ચોક્કસ હેતુને પૂર્ણ કરવા માટે સક્રિય હોય છે.

AGGRESSIVE CROWD (એગ્રેસીવ ભીડ):

આક્રમક ભીડમાં એવા લોકોનો સમાવેશ થાય છે કે જેઓ આક્રમક મૂળમાં હોય છે આક્રમક ભેળ વિનાશનું કારણ બની  નુકસાન કરે છે આમ આક્રમક ભીડમાં ઉદાહરણમાં મેડલ વિરોધી આંદોલન દરમિયાન આંદોલનાત્મક પ્રવૃત્તિઓનું ભાગ લેતા વિદ્યાર્થીઓનું છે ભીડના બધા જ સભ્યો ઉત્સાહિત હોય છે અને તેના સભ્યો ભીડમાં એકબીજાની નકલ કરે છે આવી ભીડમાના લોકો ક્યારેક અફવાના પ્રભાવ હેઠળ ભેગા થઈ છે મોટેભાગે શિક્ષિત નથી અને મજૂરો રીક્ષા ચાલકો જેવા લોકોથી બનેલી હોય છે.

PANICKY CROWD (ભયભીત ભીડ):

આ ભીડ એ ડરથી રચાય છે અને તેના સભ્યો પોતાનો જીવ બચાવવાની વૃતિ સાથે અહીં ત્યાં દોડે છે અને આ પ્રકારના ભીડમાં કોઈ નેતા હોતા નથી.

ACQUISITIVE CROWD(સંપાદનશીલ ભીડ):

આમાં લોકો સંપાદનશીલ પ્રકારની ભીડમાં કંઈક મેળવવા માટે ભેગા થાય છે ઉદાહરણ તરીકે વૃદ્ધ લોકો ઓફિસની સામે પેન્શન મેળવવા માટે ભેગા થાય છે.

EXPRESSIVE CROWD (અભિવ્યક્તિ ભીડ):

આ અભિવ્યક્તિ ભીડનો લોકો તેમની માંગણીઓ પૂરી કરવા અથવા તો તેમની ફરિયાદોનો નિરાકરણ લાવવા માટે એકઠા થાય છે અને એગ્રસીવ થાય છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલના ઓફિસની સામે બેસે છે તેમના ફરિયાદના નિરાકરણ લાવવા માટે તેઓ નારા અને સૂત્ર બોલે છે.

INACTIVE CROWD (નિષ્ક્રિય ભીડ):

આ ભીડ એવી છે કે જેમાં લોકો માહિતી મેળવવા માટે શાંતિપૂર્ણ હેતુ માટે ભેગા થાય છે અને નિષ્ક્રિય ભીડ પ્રેક્ષકો જેવી છે નિષ્ક્રિય ભીડ ને વધુ માત્રામાં નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે :

conversation crowd (વાતચીત કરવા માટે),

Information seeking crowd (માહિતી મેળવવા માટે).

INTERGROUP RELATIONSHIP (ઇન્ટરગ્રુપ રિલેશનશિપ):

અંતર ગ્રુપ સબંધો નો સંદર્ભ એ છે કે જે જૂથના લોકો તેમાં હોય છે તેના વિશે વિચારે છે અને અનુભવે છે અને અન્ય લોકો પ્રત્યે પણ કાર્ય કરે છે .

INTERGROUP RELATIONSHIP(ઇન્ટરગ્રુપ રિલેશનશિપ):

સામાજિક જ્ઞાતિએ સૌથી મોટી મહત્વપૂર્ણ સામાજિક સંસ્થા છે જાતિની વર્તણુક લોકોના મૂલ્યોના ઊંડે ઊંડે જટિલ છે જે વંશવેલો સમાનતા અને લોકોની રોજિંદી ક્રિયા પ્રતિક્રિયાના અન્ય સ્વરૂપો ને પ્રતિબિંબ કરે છે સમાન દરજ જાણી જ્ઞાતિઓ વચ્ચે કોઈપણ પ્રકારની ભોજન લિંગ અને અન્ય સામાજિક સંબંધોના સંપર્કો અનુમતિ પાત્ર છે.

 INTERGROUP RELATIONSHIP (ઇન્ટરગ્રુપ રિલેશનશિપ):

 ECONOMIC:

આર્થિક અસમાનતા અને જાતિ વિશિષ્ટ વ્યવસાય એના પરિણામ જૂથો વચ્ચે અને તેમની વચ્ચે આર્થિક પરસ્પર નિર્ભરતા મા પરિણમ્યુ છે .

બધા હાઈ મિડલ અને લો ખાસ ના ગ્રુપો એ લુહાર ધોબીના કોન્ટેકમાં આવે છે.

 INTER GROUP RELATIONS:

POLITICAL:

લ।ખો પ્રાદેશિક વાદના રાષ્ટ્રીય રાજકારણમાં ભાગ લેતા હોય છે ચર્ચામાં ભાગ લે છે જે એકબીજા પ્રત્યે લાગણીઓ ધરાવે છે સમાજના મોટા રાજકીય સંદર્ભમાં આંતર જૂથ સંબંધો ધીમે ધીમે વધી રહ્યા છે શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવા માટે લોકો એકબીજાને મદદ કરે છે.

 INTER GROUP RELATIONS:

Ritual and Religious:

મોટા ભાગના જાતિ જૂથો દ્વારા ઉજવવામાં આવે છે ધાર્મિક વિધિઓ અને તહેવારો કે જે લોકો દ્વારા ઉજવવામાં આવે છે અને તે બોલ્યા વચ્ચેની માળખાકીય વિભાજનનો ઘટાડવામાં મદદ કરે છે .

Group behaviour ( ગ્રુપ બિહેવિયર ) :

  • Thenmozhi ના જણાવ્યા અનુસાર જૂથની અસરકારકતા માં ફાળો આપતા કારણોથી જૂથ વર્તન ઉદ્ભવે છે.
  • સારી રીતે વ્યાખ્યાયિત ભૂમિકા અને સ્થિતિ વંશવેલો નેતૃત્વ સારી રીતે વિકસિત ધોરણો અને મજબૂત એકાગ્રતા જૂથ ધરાવે છે જૂથ વિચાર શ્રેણી વધારે છે.
  • વ્યાખ્યા આ રીતે કરવામાં આવે છે માનસિક કાર્યક્ષમતામાં બગાડી વાસ્તવિકતા પરિક્ષણ અને જૂથ એકતાના નૈતિક નિર્ણય અને ક્રિયા પ્રતિક્રિયા કરે છે તેમ તેઓ માળખું સંગતતા ભૂમિકા ધારણા અને પ્રક્રિયાઓ સહિતની લાક્ષણિકતાઓ અનન્ય સમૂહ વિકાવે છે.

Types of society (ટાઈપ ઓફ સોસાયટી) :

ટાઈપ ઓફ સોસાયટી એ બધી જ જગ્યા પર સરખી હોતી નથી અને માનવ હિસ્ટ્રીમાં પણ થ્રુઆઉટ સરખી હોય છે

Theee types હોય છે.

1.tribal society (આદવાસી સમાજ)

2.agrarian society ( કૃષિ સમાજ)

3. Industrial society (ઔદ્યોગિક સમાજ)

Tribal society (આદિવાસી સમાજ):

  • આદિવાસી એ એવા લોકોનું ગ્રુપ છે કે જેમાં લોકોને એક સમાન પ્રદેશ હોય કોમન નામ ધર્મ અને સંસ્કૃતિ પણ સમાન હોય છે.
  • લોકો આમાં લોહીના સંબંધો દ્વારા બંધાયેલા હોય છે.

Some feature of tribe:

  • કોમન ટેરીટરી (સમાન પ્રદેશ)
  • સેન્સ ઓફ યુનિટી ( એકતા ની ભાવના)
  • કોમન લેંગ્વેજ (સમાન ભાષા)
  • ઈન્ડોગેમસ ( એક ને એક ગ્રુપમાં લગ્ન કરે)
  • બ્લડ રિલેશનશિપ (લોહીના સંબંધ)
  • કોમન કલ્ચર ( સમાન સંસ્કૃતિ)
  • કોમન રીલિજિયન (સમાન ધર્મ)
  • ટ્રાઇબલ સોસાયટી એ પ્રાથમિક સોસાયટી છે.

It can be found even today in the area of Africa, Asia ,Europe

આ લોકોને મુખ્ય આર્થિક એક્ટિવિટીમાં શિકાર કરવો માછીમારી અને ફૂડ ભેગું કરવું હોય છે.

Agrarian society (કૃષિ સમાજ):

  • કૃષિ સમાજમાં લગભગ બધા જ લોકોની ઇકોનોમિક એક્ટિવિટી એ એગ્રીકલ્ચર એટલે કે ખેતી હોય છે ઉદાહરણ તરીકે ઇન્ડિયાએ કૃષિ સમાજ છે.
  • કૃષિ સમાજમાં છોડ અને પ્રાણીઓનું પાલનપોષણ કરવા સાથે જોડાયેલ છે.
  • એગ્રેરિયન સોસાયટી મા લોકો સામાન્ય જીવન જીવતા હોય છે તેમાં લોકોને “અમે” ની ભાવના હોય છે.
  • આ સોસાયટીમાં લોકો કોઓપરેશન અને કોલાબ્રેશન સાથે જીવન જીવતા હોય છે.
  • કૃષિ સમાજમાં તેનો મુખ્ય ભાગ એ ગામડાઓમાં હોય છે ગામડામાં લોકો એકબીજાની મદદ કરે છે અને લોકો ખુશી અને આનંદથી જીવન જીવતા હોય છે ગામડાના લોકો સિમ્પલ હોય છે અને તેમના વચ્ચે એકતાની ભાવના હોય છે અને તેમાં લોકો ધાર્મિક હોય છે.

Industrial society (ઔદ્યોગિક સમાજ):

  • ઔદ્યોગિક સમાજની આર્થિક પ્રવૃત્તિ એ એક કારખાનું ઉત્પન્ન છે.
  • પરંપરાગત રીતે પરિવારના આધુનિક કુટુંબનો ઉદભવ એ ઉદ્યોગિક સમાજનું પ્રથમ લક્ષણ છે.
  • તેમ આ સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર હોય છે અને તેઓ કારખાનાઓમાં સાથે મળી કામ કરતા હોય છે.
  • ઔદ્યોગિક સમાજ એ ઉત્પાદન વિતરણ અને વિનિમય ની નવી પ્રણાલી દ્વારા શિહિન્નત થયેલ છે.
  • ઔદ્યોગિક સમાજમાં શ્રમનો વિભાજન છે ઉદ્યોગિક સમાજમાં સંબંધો એ વ્યક્તિગત કરતા નૈતિક હોય છે.
  • આ સમાજમાં જાતિના તફાવત કરતા વર્ગ તફાવત વધુ જોવા મળે છે.
  • સ્ત્રીઓની સ્થિતિ આ સમાજમાં લોકોનું પ્રમાણ વધુ છે.
  • લોકો ઘણી બધી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે તેમની પાસે તેમના બાળકો અને પોતાના માટે સમય નથી.
  • છુટાછેડા ની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે બીજી બાજુ નસીલી દારુ ગુનાખોરીના અને હત્યાના દિન પ્રતિદિન કેસ વધતા જાય છે.
Published
Categorized as GNM FULL COURSE SOCIOLOGY, Uncategorised