skip to main content

SOCIOLOGY UNIT 3

THE FAMILY

Definition

ફેમિલી એક એવું વ્યક્તિઓનું ગ્રુપ છે કે જેમાં વ્યક્તિ પોતાની બાયોલોજીકલ નીડ ને પૂર્ણ કરવા માટે એકબીજા સાથે રહેતા હોય છે. એક જ કોમન રસોડે જમતા હોય છે તેઓની વચ્ચે ગાઢ રિલેશનશિપ હોય તેવા વ્યક્તિઓના ગ્રુપને ફેમિલી કહેવામાં આવે છે

ફેમિલી એ એવું યુનિટ છે કે જેમાં વ્યક્તિની પ્રાઇમરી હેલ્થ કેર અને સોશિયલ સર્વિસ પાઠવવામાં આવે છે સોશિયલ અને મેડિકલ સાયન્સ માટે અભ્યાસ કરવા નું આ એક યુનિટ છે મોટાભાગના હેલ્થ વર્કર, પ્રોફેશનલ, નર્સ એક બીજ ની રીતે ફેમિલી કે લોકોની સાથે સંકળાયેલા હોય છે

Introduction

ફેમિલી તે કમ્યુનિટી નું બેઝિક યુનિટ છે દુનિયામાં એવું એકેય સમાજ નથી કે જેમાં ફેમિલી ના હોય એટલે કે સામાજિક જીવનની શરૂઆત ફેમિલી થી થાય છે ઘણી બધી ફેમિલી ભેગી થઈને કમ્યુનિટી બનાવે છે ફેમિલી તે પાયાનું ગ્રુપ છે તે એક સ્મોલ ગ્રુપ છે જેને પ્રાઇમરી ગ્રુપ પણ કહેવાય

ફેમિલી તે એકસ્પેક્ટ રાખે છે કે તેની સેક્સ સ્યુ લી નીડ સ્ટેટીફાઈ થાય અને ઇકોનોમિક ફીડિંગ ક્લોથીંગ ઘર મેડિકલ નીડ તેની મળી રહે અને તે એક્ટ પેકેટ હોય છે કે તેની કલ્ચરલ વેલ્યુ નોમ્સ તે યંગ જનરેશનમાં ટ્રાન્સમીટેડ થાય

બાળકના પહેલા કોન્ટેકમાં ફેમિલી આવે છે તેથી તે બાળક ની બેઝિક સોશિયલ વેલ્યુ નોમ્સ કલ્ચર તે ફેમિલી પાસેથી શીખે છે

ઘર તે બાળકની પર્સનાલિટી અને કેરેક્ટરને ડેવલોપ કરવામાં આશિષ્ટ કરે છે

Characteristics of family

(1)Matting relationship (મીટીંગ રિલેશનશિપ)

જ્યારે એક સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે મીટીંગ રિલેશનશિપ ડેવલોપ કરે છે ત્યારે ફેમિલીની શરૂઆત થાય છે

(2) Selection of mates (સિલેક્શન ઓફ મેટસ)

પતિ અને પત્ની મોટાભાગે માતા-પિતા કે ઘરના વડીલ દ્વારા પસંદ કરવામાં આવે છે અથવા વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ પસંદગી કરે છે અને પસંદગીમાં ઘણા બધા નીતિ નિયમો પાડવામાં આવે છે

(3) A form of marriage (ફોર્મ ઓફ મેરેજ)

મીટીંગ રિલેશનશિપને મેરેજ થી સ્થાપવામાં આવે છે લગ્ન તે સોસાયટીના નીતિ નિયમો મુજબ નક્કી કરવામાં આવે છે

(4) System of Name (સિસ્ટમ ઓફ નોમન (નામ)

દરેક ફેમિલી તે પોતાની સ્વતંત્ર નામથી ઓળખીતી હોય છે

(5) Have tracing of descent (હેવ ટ્રેસિંગ ધ ડિસેન્ટ)

દરેક ફેમિલીને પોતાનું ટ્રેસિંગ ડિસેન્ટ હોય છે તે વ્યક્તિના બાયોલોજીકલ રિલેશનશિપ નક્કી કરે છે ફેમિલી પ્રધાન કે પુરુષ પ્રધાન હોઈ શકે અથવા બંને બાજુથી સરખી રીતે ઓળખાતું હોય છે

(6) Common resident (કોમન રેસીડન્ટ)
ફેમિલી ના દરેક સભ્યો રહેવા માટે ઘરની જરૂરિયાત હોય છે અને ફેમિલીના દરેક સભ્યોએ કોમન મકાનમાં રહેતા હોય છે

(7) Economical provision (ઈકોનોમિક પ્રોવિઝન)

ફેમિલી ના દરેક સભ્યોને ઇકોનોમિક રક્ષણ પૂરું પાડે છે ફેમિલીના દરેક સભ્યોની રહઇકોનોમિક નીડ પૂર્ણ થાય છે

  • ટાઈપ ઓફ ફેમિલી

ભારતમાં જુદી જુદી ટાઈપની ફેમિલી જોવા મળે છે ફેમિલીની રહેણીકણી સફળતા બંધારણ વગેરેના મુજબ ફેમિલી નું વિભાજન કરવામાં આવે છે ભારતમાં બંધારણ ,મેરેજ ના આધારે ફેમિલી નું વિભાજન કરવામાં આવે છે બાળક મોટેભાગે પિતાના નામથી ઓળખાય છે પિતાના ઓળખાણ થી બાળકની ઓળખાણ થાય છે પિતા પછી બાળક તેની પ્રોપર્ટીનો વારસદાર બને છે

(1)ઓથોરીટીના ના આધારે

(A) પેટ્રિકલ ફેમિલી

પેટ્રિકલ ફેમિલી માં મેલ તે ફેમિલી નો હેડ હોય છે તેના પાસે પાવર હોય છે તેને ફેમિલી પ્રોપર્ટીનું ઓવનર કહેવાય છે

(B) મેટ્રિકલ ફેમિલી
મેટ્રિકલ ફેમિલીમાં વુમન હેડ હોય છે ફેમિલી નું તેને પોતાની પ્રોપર્ટી અને રૂલ્સ હોય છે પેરેન્ટ્સ દ્વારા ડોટર ને ઇન હેરિટેજ મળે છે

(2) સ્ટ્રક્ચર ના આધારે

(A) ન્યુ ક્લિયર ફેમેલી
જેમાં એક જ ફેમિલી હોય છે ન્યુક્લિયર ફેમિલીમાં પતિ પત્ની અને તેમના બાળકોનો સમાવેશ થયેલો હોય છે ફેમિલી તે ઇન ડીપેન્ડે હોય છે.

(B) જોઈન્ટ ફેમિલી
જોઈન્ટ ફેમિલી તે લાર્જ હોય છે જેમાં માતા પિતા તેના બાળકો ગ્રાન્ડ ચિલ્ડ્રન બધા નજીકના સંબંધો હોય છે બધા ફેમિલી મેમ્બર તે સાથે રહેતા હોય છે અને કિચનને શેર કરતા હોય છે ઘરનો ઓલ્ડેસ્ટ મેમ્બર તે ઘરનો હેડ હોય છે જે ફેમિલી નું ડિસિઝન કરે છે

(3) રેસીડેન્સ ના આધારે

(A) મેટ્રી લોકલ ફેમિલી
આ ફેમિલી ટાઈપમાં હસબન્ડ તેના વાઈફ ના ઘરે રહે

(B) પેટ્રીલોકલ ફેમિલી

આ ફેમિલી ટાઈપમાં વાઈફ તેના હસબન્ડ ના ઘરે રહે છે

(4) મેરેજ ના આધારે

(A) મોનો ગેમસ ફેમીલી
જેમાં વન મેન વન વુમન સાથે મેરેજ કરે છે

(B) પોલી ગેમ્સ ફેમેલી
આ ફેમિલીમાં વન મેન તે ઘણી વુમન સાથે મેરેજ કરે છે

(C) પોલી એન્ડ્રોઇડ ફેમેલી
આ ફેમિલીમાં વન વુમન તે ઘણા મેન સાથે મેરેજ કરે છે તેની સાથે રહે અથવા અલ્ટરનેટિવ રહે છે

(5) એન સેન્ટ્રી ના આધારે

(A) મેટરી લીનીયલ ફેમેલી
આ ફેમિલીમાં મધર એન સેટરી આધારે હોય છે જેમાં વુમન એન સેન્ટર માં બીલીવ કરે છે
(B) પે ટ્રી લીનીયલ ફેમેલી
જેમાં ફાધર તરફથી એન સેન્ટી હોય છે જે મોસ્ટ કોમન જોવા મળે છે.

  • Family Cycle (ફેમિલી સાયકલ)

બધા ગ્રો થાય છે અને ડિફરન્ટ ફેસમાં એન્ટર થાય છે તેની લાઈફમાં દરેક ફેઝમાં અલગ અલગચેલેન્જીસ અને માલ સ્ટોન જોવા મળે છે
દા.ત જ્યારે લાઈફના પહેલા થોડાક વર્ષમાં બેબી તે તેના કેરગીવર પ્રત્યે ટ્રસ્ટ મૂકે છે

બાળકનું ગ્રોથ અને ડેવલોપમેન્ટને થાય છે દરેક તે પોતાના ગ્રોથ ફેસમાંથી પસાર થાય છે પરંતુ ગ્રોથની સાથે ડેવલોપમેન્ટ પણ ઈમ્પોર્ટન્ટ છે તેની ફેમિલી દ્વારા તેને સમજવું જરૂરી છે તેના સ્ટેજ પ્રમાણે તેનું ડેવલપમેન્ટ જેને ફેમીલી સાયકલ દ્વારા વિસ્તૃત કરી શકીએ.

(1)અન અટેજ એડલ્ટ

આ ફર્સ્ટ સ્ટેજમાં મેન ઇસ્યુ જોવા મળે છે જેમાં બાળક તે માતા પિતા થી સેપરેટ થાય છે દાખલા તરીકે જ્યારે બાળક 20 વર્ષની એજમાં એન્ટર થાય છે ત્યારે તે કોલેજ એ જાય છે ત્યારે તે પોતાના માતા પિતા થી સેપરેટ થાય છે અને પોતાની લાઇફનો એક્સપિરિયન્સ થાય છે તે પોતાના ફેમિલી મેમ્બર થી સેપરેટ થઈ અને પિયર્સ ગ્રુપ સાથે કનેક્ટ થાય છે પોતાના કરિયરની શરૂઆત કરવા માટે

(2)ન્યુલી મેરીડ એડલ્ટ

આ સ્ટેજમાં મેન ઇસ યુ મેરેજનું કમિટમેન્ટ હોય છે જેમાં પર્સન્ટે કેવી રીતે તેની વાઈફ અને રિલેશનશિપને મેન્ટેન રાખવું તે શીખે છે વ્યક્તિ તે આ ફ્રીઝમાં પોતાની મરાઈટલ સિસ્ટમની શરૂઆત કરે છે છે

(3)ચાઈલ્ડ બિયરિંગ એડલ્ટ

આ ફ્રીજમાં કપલની લાઈફમાં ન્યુ ફેમિલી મેમ્બર આવે છે જે ન્યુ ફેમિલી મેમ્બર ને એક્સેપ્ટ કરે છે આ સ્ટેજમાં તેને બાળકની સાથે તેનું ફાઇનાન્સિયલ સ્ટેટ્સ ડ્યુટીસ અને બાળકની કેર જળવાઈ રહે તે માટેનું એડજસ્ટમેન્ટ કરવાની જરૂર હોય છે તેને બાળકના દાદા અને દાદી સાથે વિઝીટ કરાવવા ની જરૂર હોય છે જો તે સાથે ન રહેતા હોય તો

(4) પ્રી સ્કૂલર એજ ચિલ્ડ્રન

આ સ્ટેજમાં બાળક તે ફૂલ એનર્જી જોઈ અને ક્યુરિયો સિટી સાથે પ્રી સ્કૂલમાં એન્ટર થાય છે

(5) સ્કૂલ એ જ ચાઈલ્ડ

આ સ્ટેજમાં બાળક તે સ્કૂલમાં એન્ટર થાય છે માતા પિતા બાળકને અલૂમ કરે છે કે તે બીજા સાથે રિલેશનશિપ મેન્ટેન કરે અને તેને સોશ્યલી ઇન્ટરેક્શનમાં ઇનકરેજ કરે છે જેમાં એજ્યુકેશન અને અધર એક્ટિવિટી હોય છે

(6) ટીનેજ ચાઈલ્ડ

જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે માતા પિતા માટે એક ચેલેન્જ ટાઈમ હોય છે ક્યારે બાળક ઇન્ડિપેન્ડન્ટ થવાનું ઈચ્છે છે આ સ્ટેજમાં ફ્લેક્સિબલ ફેમિલી બાઉન્ડીસ માં વધારો થાય છે માતા પિતાએ પોતાના બાળકના ગ્રોથ થવા માટે તક આપવી જોઈએ

(7) લોન્ચિંગ સેન્ટર

આ સ્ટેજમાં બાળક પોતાની કોલેજ લાઈફને જીવે છે બાળક તે પોતાની ફેમિલી થી દૂર થાય છે બાળક પોતાનું આગળના એજ્યુકેશન માટે તે ઘરથી દૂર જાય છે અને ઘણા બધા મહિનાઓ પછી તે વિઝીટ કરવા આવે છે જેમાં બાળક માટે એક ટાસ્ક હોય છે કે તે તે પોતાના શ્રીપ્રેશરને એક્સેપ્ટ કરે અને ફેમિલી તેને સપોર્ટ કરે

(8) મિડલ એજ એડલ્ટ

જેમાં માતા-પિતાને ઘરમાં એકલા રહેવાની ફીલિંગ આવે છે જેમાં એડલ્ટ તે બીજા સાથે કનવરજેશન કરે છે અને પોતાના વિચારો એકબીજા સાથે શેર કરે છે અને અધર એડલ્ટ સાથે ક્લોઝ જોવા મળે છે એડલ્ટ તે મેરેજ કરે છે અને તેમના નવી બીમારીઓ અને ચેલેન્જને ફેસ કરે છે

(9) રીટાયર્ડ એડલ્ટ

આ સ્ટેજમાં મેન ઇસ યુ રીટર્નમેન્ટ નું હોય છે જેમાં તેને રિટાયરમેન્ટને એક્સેપ્ટ કરવી જોઈએ તેમાં પોતાના હેલ્થનું ધ્યાન રાખવું અને પોતાના ફેમિલી મેમ્બર અને તેમના બાળકોનું સાથે ક્લોઝ રહેવું અને ગ્રીફ સાથે ડીલીંગ કરવી

  • Basic need of Family (બેઝિક નીડ ઓફ ફેમિલી)

તે મેટર ના કરે કે તે લાઈફના ક્યા સ્ટેજમાં છે દરેકની બેઝિક નીડ હોય છે જે નીડ ફિઝિકલ ઈમોશનલ સોશિયલ અને ઈન્ટે ક્યુટ સ્પીરીચીઅલ અને ક્રિએટિવ હોય છે

જ્યારે આ બધી જરૂરતો મળી રહે તો તે જોઈ અને ગુડ ફીલિંગ સાથે રહે.

(1) ફિઝિકલ નીડ

આ બેઝિક નીડ છે જેમાં હવા પાણી નીંદર એકસરસાઈઝ અને સેક્સ ની જરૂરિયાત હોય છે

(2) ઈમોશનલ નીડ

જેમાં વખાણ લવ ટ્રસ્ટ અને સિક્યુરિટી ની જરૂર હોય છે

(3) સોશિયલ નીડ

જેમાં કમ્પેન્સીપ અને ફ્રેન્ડશીપ ની જરૂર હોય છે મોસ્ટલી પિયર ગ્રુપ સાથે

(4) ઇન્ટ લેકચ્યુઅલ નીડ

જેમાં ચેલેન્જિંગ થોટ રીડિંગ કંઈક નવું શીખવું અને માઈન્ડ સ્ટીમ્યુલેશન ની જરૂર હોય છે

(5) સ્પીરીચયુલ નીડ

વ્યક્તિ ને પોતાના કરતા સ્પીરીચયુલ પર વધારે વિશ્વાસ હોય છે આ એક કવાઈટ નીડ હોય છે જે લાઈફ પ્રત્યેની અવેરનેસ અને સેનસીટીવીટીને વધારે

(6) ક્રિએટિવ નીડ

જેમાં કાંઈ ક્રિએટિવ એક્ટિવિટી દ્વારા તેની નીડ પુરી પાડે છે જેમ કે પેઇન્ટિંગ ડાન્સિંગ

  • ઈમ્પોર્ટન્ટ ફંકશન્સ ઓફ ફેમિલી એન્ડ ધેર પ્રોબ્લમ

(A)essential function

(1) સ્ટેબલ સ્ટેટિસ ફેક્શન ઓફ સેક્સ

ફેમિલી નું મુખ્ય જરૂરી કાર્ય જાતીય જીવનની પરી તૃપ્તિ છે મોટાભાગના સમાજ દ્વારા સ્વીકારવામાં આવેલ સંબંધો છે ફેમિલીમાં સ્ત્રી અને પુરુષ એકબીજાને મર્યાદામાં રહીને પોતાના જાતીય જીવનની જરૂરીયાતો ફેમિલીના માધ્યમથી પૂર્ણ કરે છે આ એક સમાજની લગ્ન વ્યવસ્થા નક્કી કરેલી છે જે વ્યક્તિને જીવન ફરિયાદ સેક્સ જરૂરીયાતો પૂરું પાડે છે ફેમિલીના માધ્યમ દ્વારા જે બાળકો ઉત્પન્ન થાય છે તે સમાજ દ્વારા સ્વીકાર્ય હોય છે સેક્સ્યુઅલી જરૂરીયાતો અને બેટર પર્સનાલિટી એડજેસ્ટમેન્ટ ફેમિલીના માધ્યમથી પૂર્ણ થાય છે.

(2) ધ રીપ્રોડક્ટિવ ફંક્શન

દરેક સમાજ દ્વારા સ્વીકારવામાં આવેલું છે કે ફેમિલી દ્વારા ઉત્પન્ન થતા બાળકો સમાજને માન્ય હોય છે

(3) પ્રોવિઝન ઓફ હોમ

ફેમિલી તેના દરેક સભ્યને ઘર પૂરું પાડે છે દરેક સ્ત્રી અને પુરુષમાં પોતાનું ઘર બનાવવાનું પ્રબળ ઈચ્છા હોય છે વ્યક્તિને પોતાની ઓરીજીનલ જન્મની જગ્યા કરતાં જે ઘરમાં તેને ઉછેર થાય છે તેને સારી રીતે યાદ રાખે છે ફેમિલીના દરેક સભ્યો ઘરમાં શાંતિ અને સલામતી જીવન જીવે ઘર એ ધરતીનો છેડો છે દુનિયાનો સૌથી મધુર સ્થળ એ ઘર છે

(4) સોશિયલાઈઝેશન ફંકશન

વ્યક્તિ ફેમિલીના માધ્યમથી જે સમજમાં રહેતો હોય છે તે સમજના નીતિ નિયમો શીખે છે વ્યક્તિ જે સમાજમાં જનમ્યો હોય તે સમાજની બીહેવીયર પેટન શીખે છે દરેક ફેમિલીને પોતાની એક આગવી ઈમેજ હોય છે અને વ્યક્તિ તેના માધ્યમથી અલગ કરી આવે છે ફેમિલી બાળકને સમાજના મોરલ નૈતિકતાઓ તારા ધોરણો શીખવે છે ફેમિલી બાળકો માટે રોલ મોડલ છે અને તે બાળકને સામાજિક વ્યક્તિ બનાવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે

(5) અફેક્ષનલ ફંકશન

ફેમિલી તેના દરેક સભ્યને લવ અને અપેક્ષન ને સલામતી પૂરી પાડે છે ફેમિલીના દરેક સભ્યોને મેન્ટલ અને ઈમોશનલી જરૂરિયાતો પૂરી પાડે છે ફેમિલી તેના દરેક સભ્ય વચ્ચે લવલી રિલેશનશિપને ડેવલોપ કરે છે દરેક વ્યક્તિ પ્રથમ પ્રેમની અનુભૂતિ પોતાના માતા-પિતા દ્વારા ફેમિલી માંથી મેળવે છે માતા પિતા અને ભાઈ બંધુઓને અપેક્ષણ પૂરા પાડે છે અપેક્ષા ની ઉણ બાળકના ડેવલોપમેન્ટને અવરોધ ઊભો કરે છે જે વ્યક્તિ પોતાના બાળપણમાં લવ અને અપેક્ષણની જરૂરિયાત થી વંચિત રહેલો હોય તે પોતાની જિંદગીમાં ખુશ હોતો નથી

(B)નોન એસનસીએલ ફંકશન

(1) સ્ટેટસ ફંકશન

વ્યક્તિ કયા ફેમિલીમાં જન્મ્યું છે તે પ્રમાણે તેનું સ્ટેટસ અને પોઝિશન મળે છે આમ ફેમિલી વ્યક્તિને તેનું સ્ટેટસ અને પોઝિશન આપે છે જેથી વ્યક્તિની સારી રીતે લર્નિંગ કરી શકે અને લાઇફની વેલ્યુ સમજી શકે છે અને આ સારી જિંદગી જીવી શકે

ફેમિલી એ સામાજિક ઓળખ માટેનું એક માધ્યમ છે જેમાં વ્યક્તિનો વર્ગ તેની ધર્મનું સ્થાન રહેણીકરણ એજ્યુકેશન વગેરે ફેમિલી સાથે સંકળાયેલું હોય છે

(2) પ્રોટેકટીવ ફંક્શન

ફેમિલી વ્યક્તિને ફિઝિકલ સાયકોલોજીકલ અને ઇકોનોમિકલી પ્રોટેક કરે છે આ પ્રોટેક્શન અમુક મર્યાદા સુધીનું હોય છે સમજમાં કોઈ એક વ્યક્તિ પણ અટેક કરવામાં આવે તો તેની આખા ફેમિલી ઉપર કે સમાજ ઉપર અટેક માનવામાં આવે છે અને તેની સામે ફેમિલી અથવા સમાજ તેનું રક્ષણ કરે છે

(3) ઇકોનોમિકલ ફંકશન

ફેમિલી તેના દરેક સભ્યની ઇકોનોમિક નીડને પૂર્ણ કરે છે આ એક ફેમિલીનો ટ્રેડિશનલ ફંકશન છે પહેલાના સમયમાં ફેમિલી એક ઇકોનોમિકલ યુનીટ હતી અને તેમાં વસ્તુનું ઉત્પાદન થતું હતું હાલના સમયમાં ફેમિલી નો ઇકોનોમિકલ રોલ બદલાયેલો છે ઉદ્યોગિકરણને કારણે ફેમિલીની ઉપર તેની ઊંડી અસર પડેલી છે ફેમિલીના સભ્યો ઘરમાં કાર્ય રોકી શકતા નથી મોટાભાગનું ઉત્પાદન સેન્ટ્રલાઈઝ થયેલું છે ઘરમાં થતું ઉત્પાદન હવે ફેક્ટરીઓમાં થાય છે

(4) એજ્યુકેશનલ ફંકશન

બાળકોનું પ્રાથમિકતા ફેમિલી માંથી શીખવા મળે છે બાળકોને સમાજના નીતિ નિયમો પાડવા મોટા થઈ સમાજમાં કઈ રીતે વર્તન કરવું વગેરે બાબતો ફેમિલીમાંથી શીખવા મળે છે સમાજ તરફનું વ્યક્તિનું વલણ અમુક પ્રકારની હેબિટો વગેરેનું જ્ઞાન અને ટ્રેનીંગ બાળકને ફેમિલી માંથી મળે છે આ ઉપરાંત કોઈ મેનરથી લોકો સાથે વાતચીત કરવી વર્તન કરવું વગેરે બાબતો બાળક ફેમિલી માંથી શીખે છે આમ ફેમિલી એજ્યુકેશન યુનિટ છે.

(5) રિલિજિયસ ફંક્શન

રિલિજિયસ માટે મુખ્ય કેન્દ્ર family છે બાળકના જન્મ સાથે જ તેનો ધર્મ નક્કી થઈ જાય છે બાળકને ધાર્મિક ટ્રેનિંગ આપતું પ્રથમ યુનિટ ફેમિલી છે ધર્મ માટે નામ મોરલ તેની વેલ્યુ અને ભગવાન વિશેનો ખ્યાલ બાળકને પ્રથમ ફેમિલી માંથી મળે છે નૈતિકતાનો પાઠ બાળક ફેમિલી માંથી ભણે છે જે તેની સાથે જીવન પર્યંત રહે છે આ ઉપરાંત બાળકની ફેમિલી દ્વારા પૂર્ણ થાય છે ફેમિલીના માધ્યમથી ધર્મ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે

(6) રીક્રીએશન ફંક્શન

ફેમિલી વ્યક્તિની રિક્રિએશનલી નીડ પુરી પડે છે પહેલાના સમયમાં રી ક્રીએશન ફેસીલીટી ખૂબ ઓછી હતી ત્યારે ફેમિલીના માધ્યમથી વ્યક્તિ પોતાની મનોરંજનની જરૂરિયાતો પૂર્ણ કરતું હાલના સમયમાં માસ મીડિયા સ્પેશિયલ મુવીઝ ટેલિવિઝન દ્વારા રીક્રિએશન મેળવે છે ન્યુક્લિયર ફેમિલી નો રી ક્રિએશન આપવાનો રોલ ઓછો થતો જાય છે

(7) ટ્રાન્સમિશન ઓફ કલ્ચર

કલ્ચર હેરી ટેટ ને ટ્રાન્સફર કરવાનું કાર્ય ફેમિલી કરે છે કુટુંબના વારસાગત રીતે રિવાજો ,આદર્શો નૈતિકતાના નિયમો ,વગેરે બાબતો વ્યક્તિ ફેમિલીમાંથી શીખે છે અને તેને એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર કરે છે

(8) હેલ્થ ફંક્શન ઓફ ફેમિલી

આ એક ફેમિલી નું બેઝિક ફંકશન છે તેના દરેક સભ્યોનું હેલ્થનું રક્ષણ કરવું અને માંદગીના સમયે તેની કેરી લેવી તે તેનું કાર્ય છે

પ્રાચીન સમયમાં કે જ્યારે હોસ્પિટલો ખૂબ ઓછા પ્રમાણમાં હતાં ત્યારે મોટાભાગના પેશન્ટ ને તેમના ઘરે જ હેલ્થની સારી હેબિટ, તેનું મહત્વ હેલ્થ પ્રત્યેનું વલણ ,માંદગી તરફનું વર્તન વગેરે બાબતો ફેમિલીમાંથી શીખવે છે

હેલ્થ ને લગતી કલ્ચરલ પેટર્ન ફેમિલી દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે હેલ્થને લગતા કાર્યો ફેમિલી દ્વારા કરવામાં આવે છે જે નીચે મુજબ છે

ફેમિલી ના દરેક મેમ્બરને પૂરતા પ્રમાણમાં ખોરાક કપડાં અને ઘર પૂરા પાડે છે

ફેમિલીના ફિઝિકલ એનવાયરમેન્ટના માધ્યમથી તેના દરેક મેમ્બર નું હેલ્થ મેન્ટેન કરવૂ

સાયકોલોજીકલ એન્વાયરમેન્ટના માધ્યમથી હેલ્થ સ્ટાન્ડર્ડ જાળવવું

હેલ્થ એજ્યુકેશન આપવૂ

એક્સરસાઇઝ અને ડાયટ ના માધ્યમથી હેલ્થનું પ્રમોશન કરવું

મેમ્બરને પ્રાથમિક સારવાર પૂરી પાડવી

બીમારની સારવાર કરવી

મેડીકેશનનું સુપરવિઝન કરવું

સભ્યોની સ્પીરીચયોલ નિડ પૂરી કરવી

રિહે બીલીટેશન કેર આપવી

કમ્યુનિટી હેલ્થ કેર પ્રોવાઇડર સાથે યોગ્ય સલાહ મસલત કરેવી

(9) ગવરમેન્ટ ફંકશન

ફેમિલી તેના બાળકોને અમુક લેવલ સુધી કંટ્રોલમાં રાખે છે અને તેમની વચ્ચે યોગ્ય નિર્ણય રહે છે ફેમિલી નું સ્ટેટ, લો ,રેગ્યુલેશન, લેજિસ્લેશન ,પોલીસી ,કોટ વગેરે તરીકેના કાર્ય કરે છે

  • પ્રોબ્લમ ઓફ ફેમિલી

(1) સેપરેશન

કપલમાં ફર્સ્ટ સ્ટેપ સેપરેશન જોવા મળે છે જો તેનું રિલેશનશિપ સારું ન રહે જે બ્રેકઅપ કે ડાઈવર્સ હોય છે

(2) ડાઈવોર્સ

હાલના સમયમાં મોર્ડન સોસાયટીમાં ડાઈવર્સના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જો માતા પિતાનું ડાઈવર્સ થાય તો બાળકમાં એન્ઝાઈટી અને ડિપ્રેશન જોવા મળે છે જે બાળક ઉપર અફેક્ટ કરે છે જેના કારણે બાળક તે પોતાની ફીલિંગ પોતાની જાતે એક્સપ્રેસ કરે છે, ગુસ્સો ગ્રીફ અને સ્કૂલમાં તેનું પુવર પર્ફોર્મન્સ જોવા મળે છે

જે બાળક માટે એક પેઈન ફૂલ એક્સપિરિયન્સ હોય છે

(3) આલ્કોહોલ ઓર ડ્રગ એડીકેટેડ પેરેન્ટ્સ

આલ્કોહોલિક અને ડ્રગ એડીકેટેડ પેરેન્ટ્સ ધી ફેમિલીમાં સેડ અને એનસાયટી ઉત્પન્ન કરે છે તે ફેમિલીને પૂરતું અટેન્શન આપી શકતા નથી અને તેની કેર કરી શકતા નથી જે એક ફેમિલી માટે ખૂબ ડિફિકલ્ટ હોય છે

(4) એબ્યુઝ પેરેન્ટ્સ

એ બ્યુટી પેરેન્ટ્સ એટલે લો સેલ્ફ ઈસ્ટીમ છે એન્ઝાઇટી અને ડિપ્રેશન ઉત્પન્ન કરે એબીયુસ તે ફિઝિકલી, સેક્સ્યુઅલી ઈમોશનલ, હોય છે

(5) ઓવર પ્રોટેકટીવ પેરેન્ટ્સ

કોર પ્રોટેક્ટિવ તે પોતાના બાળક માટે વધારે રૂલ્સ બનાવે છે જેના કારણે બાળક તે લેક ઈન ડીપેન્ડેડ સમજે છે અને ફ્યુચરમાં તે પ્રોબ્લેમ ની ફેસ કરે છે

  • Types of Marriage (ટાઈપ ઓફ મેરેજ)

ઓન ધ બેઝિક ઓફ નંબર ઓફ મેટ્સ

(1) મોનો ગામી

મોનોગામી મેરેજ તે એક આઇડિયલ અને રેશનલ ટાઈપ ઓફ મેરેજ છે જે સીવીલાઈઝ સોસાયટીમાં જોવા મળે છે

જેમાં વન મેન તે વન વુમન સાથે મેરેજ કરે છે જે તે સમયે. આમ મેરેજ તે અન બ્રેકેબલ જોવા મળે છે નોર્મલી નેચરમાં.

(A) સીરીયલ મોનો ગામી
સીરીયલ મોનો ગેમ્સ મેરેજમાં પુસીબીલીટી હોય છે કે તે રી મેરેજ કરે જ્યારે ડાઈવર ્સ કે ડેથ થયું હોય

(B) નોન સિરિયલ મોનોગામી

ટાઈપ માં રી મેરેજ થતા નથી

(2) પોલી ગામી

આ ટાઈપ મેરેજમાં વન મેન તે ઘણી બધી વુમન સાથે લગ્ન કરે છે જે તે સમયે જેમાં ત્રણ ટાઈપ જોવા મળે છે

(A) પોલી ગેંનસી

આ ટાઈપમાં મેન તે ઘણી બધી વુમન સાથે મેરેજ કરે છે જેમાં દરેક વાઇફનું સેપરેટ ઘર હોય છે અને હસબન્ડ તેને વિઝીટ માં જાય છે આ મેજોરીટી પોપ્યુલેશન માં જોવા મળતું નથી.

(B) પોલી એન્ટ્રી

આ એક રિયલ ટાઈપ છે મેરેજ નો જેમાં વન વુમન તે ઘણા બધા મેન સાથે એટ અ ટાઈમ મેરેજ કરે છે
જેમાં વુમન ને મોર ધેન વન હોય છે જે બધા ભાઈઓ હોય છે જે પોતાની વાઈફ ને શેર કરે છે

(C) એન્ડોગામી

ઇન્દુ ગામે તે ગ્રુપ મેરેજ તરીકે પણ ઓળખાય છે જેમાં ગ્રુપ ઓફ મેન તે ગ્રુપ ઓફ વુમન સાથે મેરેજ કરે

ઓન ધ બિઝીક ઓફ ચોઈસ ઓફ મેટ

ઓન ધ બેઝિક ઓફ ચોઈસ ઓફ મેટ ના આધારે મેરેજના બે ટાઈપ હોય છે

એક્ઝોગેમસ

એન્ડોગેમસ

એન્ડો ગામી તે ચાર સબ ટાઈપ માં ડિવાઇડ થાય છે

કાસ્ટ
સબ કાસ્ટ
વરના
ટ્રાયબલ એન્ડોગામી

તેમજ એકઝો ગેમ્સ મેરેજ તે ચાર ટાઈપમાં ડિવાઇડ થાય છે જેમ કે
ગોત્ર
પ્રાવર
સાપીનડા
વિલેજ એક્ઝો ગામી

એન્ડો ગામી મેરેજ
આ પ્રકારના મેરેજમાં મેરેજ તે પોતાનું ગ્રુપ જેમ કે કાસ્ટ સબકાસ્ટ વરના અને ટ્રાઇબની અંદર જ કરવામાં આવે તેને એન્ડોગામી મેરેજ કહેવામાં આવે છે

કાસ્ટ એન્ડો ગામી

કાસ્ટ એન્ડોગામી મેરેજમાં જે તે પર્સન પોતાની કાસ્ટમાં જ મેરેજ કરે તેને કાસ્ટ એન્ડોગામી મેરેજ કહેવાય સોસાયટી તેને સ્ટ્રીકલી ફોલો કરે છે.

સબ કાસ્ટ એન્ડોગામી
આ એક એન્દુ ગામી મેરેજનું એક બીજો ટાઈપ છે કે જેમાં જે તે પર્સન મેરેજ પોતાની સબ કાસ્ટ મા જ કરે. કાસ્ટ તે ડિવાઇડ થઈને સબ કાસ્ટ બનાવે છે સબ કાસ્ટ તે એન્ડો ગેમ્સ યુનિટ તરીકે ઓળખાય છે

વરના એન્ડોગામી

આ એક એન્ડો ગામી મેરેજનું ટાઈપ છે ટ્રેડિશનલ ઇન્ડિયન સોસાયટીમાં ચાર વરસ હોય છે જેમ કે બ્રાહમીન, ક્ષત્રિય, વેશ્યા, સૃદા. જેમાં વરના એન્ડો ગામીમાં જે તે પર્સનની ચોઈસ પોતાના વરનામાં છે.

ટ્રાયબલ એન્ડોગામી

ડ્રાઈવ તે ટેરીટોરિયલ ગ્રુપ છે જેમાં જે તે પર્સન ના મેરેજ પોતાના ટ્રાઇબલ ગ્રુપ સાથે રિસ્ટ્રિક્ટેડ હોય છે

(2)એન્ઝોગામી મેરેજ

આ એન્ડો ગામી મેરેજ થી ઓપોઝિટ હોય છે આ ટાઈપના મેરેજમાં ઇન્ડિવિઝન તે પોતાના ગોત્ર ,પ્રવાર, વિલેજ ની આઉટ સાઈડ મેરેજ કરે છે આ ટાઈપના મેરેજ ના કાન ને બાળક તે હેલ્દી અને ઇન્ટેલિજન જન્મે છે

ગોત્રા એકસોગામી
ગોત્રા મેમ્બરના બ્લડ રિલેશન ક્લોઝ હોય છે જેના કારણે આઉટ સાઈડ મેરેજ કરવામાં આવે છે. ગો ત્રા એટલે ક્લેન

પ્રવારા એક્ઝોગામી,
પ્રવરા એટલે સીબલીગ. અકરોડિંગ ટુ પ્રવારા એક્ઝો ગામીમ મેરેજમાં પોતાના પ્રવારાના આઉટ સાઈડ મેરેજ કરે છે

વિલેજ એકઝોગામી
આ પ્રિન્સિપલના અકરોડિંગ વન પર્સન તે મેરેજ પોતાના વિલેજમાં જ કરે છે દરેક સોસાયટીના રૂલ્સ હોય છે મેરેજ રિલેટેડ

  • મેડિકલ એન્ડ સોશિયલ આસ્પેકટ આફ મેરેજ
  • જનરલ હેલ્થ

જો બોથ મેન અને વુમન તે હે પીલી મેરીડ હોય તો જનરલ હેલ્થ બેટર હોય છે કારણકે તે કેરફૂલી ડાયટ અને એક્સરસાઇઝ કરે છે અને એકબીજાને અકાઉન્ટેબલ હોલ્ડિંગ કરે છે

લેસ રિસ્ક બિહેવિયર
મેરીડ પીપલ તે રિસ્ક બીહેવિયર કરતા પહેલા વિચારે છે ખરાબ આદતો જેવી કેસ બુકિંગ ડ્રીન્કિંગ બ્રેકલેસ ડ્રાઇવિંગ વગેરે કરતાં પહેલાં વિચારે છે

લોંગ એવીટી
જો બેટર જનરલ હેલ્થ અને બેટર લાઈફ સ્ટાઈલની ચોઈસ અને અંડર સ્ટેન્ડબલ હોય તો તે લોંગ ટાઇમ હેપી રહે છે મેરીડ કપલ.

મેરીડ પીપલ ઈઝ મોર હેપ્પી
હેપ્પી મેરેજ કપલ તે પોતાની વધતી જતી એ જ રિલેટેડ તે ઇનસિક્યુર જોવા મળતા નથી તે પોતાના હેપી રિલેશનશિપ જેમાં પાર્ટનર તરફથી લવ અને કેર જોવા મળે છે.

રિકવર ફ્રોમ એલિમેન્ટ મોર ક્વીકલી

હેપી રિલેશનશિપમાં કપલ તે કેટલા એલિમેન્ટ પ્રત્યે ક્વીકલી રિકવર થાય છે જે તેના તરફથી કેર કન્ફોર્ડ અને મેડિસિન, કન્સલ્ટ ધ ડોક્ટર અને જે તેને જરૂર છે તે પ્રોવાઇડ કરીને તેને રિકવર કરે છે.

ઈમ્પોર્ટન્સ ઓફ ઇન્ટર ડિપેન્ડન્સ ફેમિલી મેમ્બર

ઇન્ટરડીપેન્ડન્સ એટલે બે કે બે કરતાં વધારે લોકો સાથે વર્ગ કરે છે પોતાના કોમન ગોલ્ડ ને અજીવ કરવા માટે. ઇન્ટરડી પેન્ટ સફેમિલી એટલે વન મેમ્બર તે બીજા મેમ્બરને હેલ્પ કરે વર્ક કરવામાં

ઇન્ટરડીપેન્સ ના કારણે ફેમિલીને ઇઝી રહે પ્રોબ્લેમ અને કોન્ફ્લિક ને સોલ્વ કરવામાં

તે ચિલ્ડ્રન માં સ્કિલનું ડેવલપમેન્ટ કરે છે જે હેલ્દી રિલેશનશિપ બિલ્ડ કરવામાં મદદ કરે છે

ફેમિલીમાં બીજા મેમ્બર પ્રત્યે ગુડ ફીલ થાય છે

ફેમિલી મેમ્બર એકબીજા સાથે ટાઇમ્સ પેન્ટ, એક્ટિવિટી અને ફીલિંગ ને શેર કરે છે

મેમ્બર તે પોતાની જાતે ડિસિઝન લેવા માટે એનકરેજ કરે છે

ઇન્ટરડીપેન્ડન્સ ના કારણે ફેમિલીમાં ટ્રસ્ટીંગ રિલેશનશિપ મેન્ટેન થાય છે

વર્ક તે ઇઝી અને સ્પીડમાં થાય છે.

Published
Categorized as GNM FULL COURSE SOCIOLOGY, Uncategorised