પ્રેક્ટીકલ પરિક્ષા આપવા માટે ધ્યાન માં રાખવાનાં મુદા :-
પ્રેક્ટીકલ પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ માટે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો.
✚ 💝 1.Thermometer:
Thermometer એ physical examination દરમિયાન બોડી નુ તાપમાન માપવામાં ઉપયોગ માં લેવામાં આવે છે.
Temperature ના 2 ટાઈપ છે.
♦ Normal value of temperature (નોર્મલ બોડિ ટેમ્પરેચર):-
Oral temperature: 37°C / 98.6° F
Rectal temperature:
37.5°C/ 99.5°F(oral temperature ૦.5° Cકરતા વધારે)
Axillary temperature:
36.5°C/ 97.7°F(oral temperature કરતા ઓછું)
Conversion Formula for temperature:-
°F=(°C× 9/5) + 32
°C=(°F- 32) ×5/9
Thermometer એ physical examination દરમિયાન બોડી નુ તાપમાન માપવામાં ઉપયોગ માં લેવામાં આવે છે.
♦ Normal value of temperature (નોર્મલ બોડિ ટેમ્પરેચર):-
Oral temperature (ઓરલ -મ્હોં વાટે લેવામાં આવતું ટેમ્પરેચર ): 37°C / 98.6° F
Rectal temperature (રેકટલ ટેમ્પરેચર ):
37.5°C/ 99.5°F(oral temperature કરતા ૦.5° C વધારે)
Axillary temperature (એકઝીલરી ટેમ્પરેચર) :
36.5°C/ 97.7°F (oral temperature 1° F કરતા ઓછું)
Conversion Formula for temperature ( ટેમ્પરેચર કન્વરઝેશન ફોર્મ્યુલા ):-
°F=(°C× 9/5) + 32
°C=(°F- 32) ×5/9
♦Thermometer ના ઘણા બધા type છે કે જે નીચે મુજબ છે.
1.Clinical thermometer:
Clinical thermometer એ body temperature લેવા માટે ઉપયોગ માં લેવાય છે.Clinical thermometer એ એક કાચ ની tube આકાર નુ બનેલું છે કે જેમાં Mercury ભરેલું હોય છે કે જેના દ્રારા body નું તાપમાન માપી શકાય છે.
આ થર્મોમીટર થી oral, axillary etc.. temperature લઈ શકાય છે.
Electronic thermometer:
આ thermometer એ oral અને rectal temperature લેવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
કે જેમાં blue tipp Oral temperature માટે અને
Red tipp rectal temperature માટે ઊપયોગ માં લેવામાં આવે છે
Digital thermometer:
Digital thermometer એ physical examination દરમિયાન બોડી temperature લેવા માટે ઊપયોગ માં લેવામાં આવે છે.
Digital thermometer થી oral, axillary,rectal,etc.. body temperature લઈ શકાય છે
Tympanic thermometer:
આ thermometer એ physical examination દરમિયાન કાન માંથી temperature લેવા માટે ઊપયોગમાં લેવામાં આવે છે.
જો કાન માં ceruman (ear wax) હોય તો તાપમાન માં ફેરફાર આવી શકે છે
આ thermometer ને કાન માં Tympanic membrane સુધી રાખવામાં આવે છે અને તાપમાન માપવામાં આવે છે.
આ thermometer માં રહેલા ઇન્ફ્રારેડ કિરણો દ્રારા તાપમાન માપવામાં આવે છે.
Non – contact digital infrared thermometer:
આ thermometer ને વ્યક્તિ ના માથા ના ઉપર ના ભાગ પર અને માથા touch કર્યા વગર બોડી નુ તાપમાન માપવામાં આવે છે.
આ thermometer દ્વારા વ્યક્તિ ના શરીર ને touch કર્યા વગર બોડી temperature લેવામાં આવે છે.
કોરોનાકાળ દરમિયાન આ thermometer નો વધારે પડતો ઉપયોગ કરવામાં આવ્યો.
Disposable thermometer strips:
આમાં આ strip ને વ્યક્તિ ના mouth માં જીભ નીચે મૂકવામાં આવે છે અને 60 second પછી તેને mouth માંથી remove કરી ને temperature જોવામાં આવે છે
Thermometer ને clean કઈ રીતે કરવું..?
NOTE:
Procedure દરમિયાન thermometer ને savlon solution ma cotton swab સાથે રાખવામાં આવે છે.
તેમાં cotton swab રાખવાનો main goal એ છે કે cotton swab હોય તો જ્યારે procedure દરમિયાન thermometer ને savlon વાળા bowl માં રાખવામાં આવે
(procedure મા વધુ ઉપયોગ સમજાવ્યો છે)
💝 કિડની ટ્રે (Kidney Tray):-
કિડની ટ્રે એ કિડની આકારનું બેઝિન છે. મોટેભાગે તેનો ઉપયોગ સર્જીકલ પ્રોસિજરમાં થાય છે. જેમાં ડ્રેસીંગ બેન્ડેજ નાના ઇન્સ્ટ્રુમેન્ટ અને બીજા મેડિકલ વેસ્ટ માં થાય છે.
કિડની ટ્રેને બીજું કિડની ડીશ અથવા ઈમેસિસ બેસિન આ તેના બીજl નામ છે.
યુઝ (Use)
વેટ વેસ્ટ ને કલેક્ટ કરવા થાય છે. ડ્રેસિંગ સર્જરી વગેરેમાં થાય છે.
તેના ઘણા બધા ફંક્શન છે જેમ કે, ડ્રગ કોટન ડ્રેસિંગ સિરીંજ નીડલ વગેરેને hold અથવા ટ્રાન્સપોર્ટ કરવા માટે થાય છે.
મેડિકલ વેસ્ટ ને કલેક્ટ કરવા ડેન્ટલ પ્રોસીજર માં હ્યુમન ટિસ્યુ અને બ્લડ વગેરે ને કલેક્ટ કરવા થાય છે.
શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટને સેફલી ટ્રાન્સફર કરવા થાય છે.
આફ્ટર કેર (After Care)
સૌપ્રથમ સોફ્ટ બ્રશ અથવા સોફ્ટ કપડાથી તેને ક્લીન કરવી.
માત્ર થોડાક પ્રમાણમાં ક્લીન કરવા. મેટલના બ્રશનો ઉપયોગ ન કરવો.
ત્યારબાદ તેનું ઓટો ક્લેવ દ્વારા સ્ટરીલાઈઝેશન કરવું.
💝.Glucometer (ગ્લુકોમિટર):
Glucometer એ blood માં રહેલ sugar નું લેવલ ચેક કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Glucometer દ્રારા blood sugar level ને 3 રીતે માપવામાં આવે છે.
Mainly હાલમાં invasive method નો ઉપયોગ કરી ને blood sugar level check કરવામા આવે છે.
તેમાં finger tip પર થી lancet દ્વારા blood sample લેવામાં આવે અને ત્યારબાદ તેને lancing device ,test strips દ્વારા blood sugar level check કરવામા આવે છે.
regular blood sugar level check karta લોકો pen જેવા આવતા glucometer નો ઉપયોગ કરે છે જે pain વગર નું હોય છે અને વ્યક્તિ પોતાની જાતે જ કરી શકે છે.
Normal blood sugar level: 70- 130 mg/DL
Blood sugar level 130 mg/DL કરતા વધારે હોય તો HYPERGLYSEMIA
કહેવાય છે.
Blood sugar level 70 mg/DL કરતા ઓછું હોય તો HYPOGLYCEMIA કહેવાય છે.
💝 Stethoscope -સ્ટેથોસ્કોપ:
સ્ટેથોસ્કોપ નો ઉપયોગ બ્લડ પ્રેશર મેજર કરવામાં થાય છે.
હાર્ટ,લંગ , આંતરડાના ટ્રેકના (ઇન્ટેસ્ટાઇનલ મુવમેન્ટ જેને પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ કહે છે ) સાઉન્ડ સાંભળવા માટે થાય છે.
After care
વધારે પડતી ગરમીથી અને ઓઇલ થી દૂર રાખવું.
70% આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ વડે ક્લીન કરવું. ક્લીન કરતી વખતે ઓર્ગેનિક મટીરીયલ રીમુવ કરવા
Stethoscope એ મેડીકલ instrument છે કે human body ની અંદર ના સાઉન્ડ સાંભળવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
Mainly stethoscope થી lung,heart, intestine sound ને સાંભળવામાં આવે છે.
એ સિવાય fetal na heart sound સાંભળવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
Stethoscope એ manually blood pressure ચેક કરવા માટે પણ ઉપયોગ માં લેવામાં આવે છે.