GNC.ANM-F.Y-PHCN-SAMPLE PAPER
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-
તારીખ ૨૫/૦૯/૨૦૨૪
પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(1) સ્ટરીલાઈઝેશન એટલે શું?(03 માર્ક્સ)
Definition
કોઈપણ વસ્તુ કે એવો વિસ્તાર કે કે જેની સાથે જોડાયેલ બધા જ જીવાણુઓ બેકટેરીયા કે વાયરસ દુર કરવાની કે મારી નાખવાની પધ્ધિતીને સ્ટરીલાઈઝેશન કહેવાય છે.
સ્ટરીલાઈઝેશનના હેતુ (Purpose)
સ્ટરીલાઈઝેશનના ચાર પ્રકાર છે
(2 ) રોલર બેન્ડેજ બાંધતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ લખો.(04 માર્ક્સ)
(3 ) સૂક્ષ્મજીવાણુઓની વૃધ્ધિ અને વિકાસ માટેના જરૂરી પરિબળો લખો.(05 માર્ક્સ)
સૂક્ષ્મજીવાણુઓની વૃદ્ધિ અને વિકાસ માટેના જરૂરી પરિબળો (Factors affecting growth and development of microorganisms) નીચે પ્રમાણે છે:
1. તાપમાન (Temperature)
2. pH સ્તર (pH Level)
3. પાણી અને ભેજ (Water and Moisture)
4. પોષક તત્વો (Nutrients)
5. ઑક્સિજન (Oxygen)
6. પ્રકાશ (Light)
પ્રશ્ન-૫ વ્યાખ્યા લખો. (કોઈપણ છ)(12 માર્ક્સ)
(1 ) એપીડેમીક : સામાન્ય કરતા વધારે પ્રમાણમાં કોઈ રોગ ફાટી નીકળે તેને એપીડેમીક કહેવાય છે. આમા, એક જગ્યા એ જ સમયે ઘણા બધા કેસો જોવા મળે છે. દાત.કોલેરા,ટાઈફોઈડ અને મેલેરીયા વગેરે..
(૨) પ્રાથમિક સારવાર :પ્રાથમિક મદદના સિધ્ધાંતો અને તેના ઉપયોગ એ તબીબી વિજ્ઞાનના નિયમો પર રચાયેલ છે. આનું જ્ઞાન અકસ્માત અથવા એકા એક આવી પડેલ માંદગી વખતે,જયાં સુધી તબીબી સારવાર મેળવાય ત્યાં સુધી, તાલીમ પામેલ માણસો એવી કુશળ મદદ કરે છે કે જેથી ઈજા પામેલાની જીંદગીનો બચાવ થાય છે, તેને સાજા થવામાં મદદરૂપ થાયછે અને ઈજા કે માંદગીને ખરાબ થતી અટકાવે છે..
(3 ) રીહેબીલીટેશન : રીહેબીલીટેશન એ એવી પ્રક્રીયા છે જેમાં કોઈ વ્યક્તિને શારીરિક, માનસિક, સામાજિક, અથવા બૌદ્ધિક ક્ષમતાઓ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવી, જે તેને કોઈ ઈજા, રોગ અથવા અશક્તિ (Disability) પછી ગુમાવી હોય. રિહેબીલીટેશનનો હેતુ એ છે કે વ્યક્તિ પાછું તેના જીવનમાં સામાન્ય રીતે કાર્ય કરી શકે અને પોતાની રોજિંદી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે.
(4 ) વુંન્ડ : Wound (જખમ,ધા ) એટલે ચામડી અથવા તેની નીચે આવેલા ટીસ્યુમાં ઈજા થાય,જે જેમાંથી લોહી વહેવા માંડે અને તે માર્ગે રોગ પેદા જંતુઓ દાખલ થઈ શકે તેને વુંડ કહેવામાં આવે છે.
(૫) હિમેટેમેસીસ :હિમેટેમેસીસ એ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિના મોંમાંથી ઉલ્ટી સાથે લોહી નીકળે છે, જે ઉપરી જઠરાંત્ર માર્ગ (Upper Gastrointestinal Tract)માંથી આવી શકે છે.
મુખ્ય લક્ષણો
(૬) વીરૂલન્સ :વિરુલન્સ એ રોગકારક સૂક્ષ્મજીવ (pathogen)ની એ ક્ષમતા છે જે તેને યજમાન (host) ના શરીરમાં પ્રવેશ્યા પછી રોગ ઉત્પન્ન કરવા માટે શક્તિશાળી અને ઘાતક બનાવે છે.
અન્ય શબ્દોમાં કહીએ તો, વિરુલન્સ એ કોઈ સૂક્ષ્મજીવાણુંની રોગ સર્જવાની તીવ્રતા (severity) અને હાનિકારક ક્ષમતા દર્શાવે છે.
(૭ ) કેરીયર : કેરીયર એટલે કે વ્યક્તિ કે જેના શરીરમાં રોગના જંતુઓ હોય છે, અને વ્યકિત રોગના લક્ષણો પણ ધરાવતું નથી. અને સંપૂર્ણ સાજો લાગે છે છતા પણ તેના શરીર વડે બીજાને ચેપ લગાવી શકે છે.
(8 )આઈસોલેસન : ચેપી રોગથી પીડાતા દર્દીને તંદુરસ્ત માણસના સંપર્કથી દુર રાખવાની પધ્ધતીઓને આઈશોલેશન કહેવાય છે.
પ્રશ્ન-૬ (ચ) પૂર્ણ રૂપ લખો.(05 માર્ક્સ)
(1) VVM – Vaccine Vial Monitor.(વેક્સીન વાયલ મોનિટર)
(2) NRHM – National Rural Health Mission.(નેશનલ રૂરલ હેલ્થ મિશન)
(3) NSSK – Navjaat Shishu Suraksha Karyakram.(નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ)
(4 ) UNICEF – United Nations International Children’s Emergency Fund.(યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઈમરજન્સી ફન્ડ)
(5 ) DOTS – Directly Observed Treatment, Short-course.(ડાયરેક્ટલી ઓબસર્વડ ટ્રીટમેન્ટ, સોર્ટ કોર્સ)
(બ) ખાલી જગ્યા પુરો.(05 માર્ક્સ)
(૧) અસ્થમાવાળા દર્દીને…………… બેડ આપવામાં આવે છે. ફાઉલર (Fowler’s)
(૨) રસીઓની જાળવણી………… તાપમાને કરવામાં આવે છે. +2°C થી +8°C
(3) SOS એટલે ……………….Save Our Souls અથવા Save Our Ship
(૪) ટાઈફોઈડમાં …………………..ટેસ્ટ કરવામાં આવે છે. વિડાલ ટેસ્ટ (Widal Test)
(૫) નાકમાંથી લોહી નીકળે તેને………………… કહે છે. એપિસ્ટેક્સિસ (Epistaxis)
(A) નીચેના વિદ્યાનો ખરા છે કે ખોટા તે જણાવો.(05 માર્ક્સ)
(૧) ડ્રેસીંગમાં વપરાતા સાધનો જંતુમુકત હોવા જરૂરી નથી.❌
(૨) મીઝલ્સ વેક્સીન ૧૧ માસે આપવામાં આવે છે.❌
(3) રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ટુર્નીકેટ બાંધવામાં આવે છે.✅
(૪) દાઝી ગયેલ વ્યક્તિ પર ઠંડું પાણી રેડવું હિતાવહ છે.✅
(૫) સ્વાઈન ફ્લૂનો ફેલાવો પ્રદુષિત પાણીથી થાય છે.❌