skip to main content

paper solution 03 MSN-1-2017

MSN-1-2017

Q.1- Mr. Manubhai 70 years old is suffering from Parkinson’s disease . Answer the following મનુભાઇ જે 70 વર્ષના છે તેઓને પાર્કીન્સન્સ ડીસીઝ છે. નીચેના જવાબ આપો ,

Q.1 A.What is Parkinson’s” પાર્કોન્સન્સ એટલે શું? 02

Definition:- આ એક એવો રોગ છે જેમા ડોપામાઇન નુ લેવલ ઘટી જાય છે. જેના કારણે નર્વ ઇમ્પલ્સ ટ્રાન્સમિશન નુ  ઓબસ્ટ્રક્શન જોવા મળે છે અને આ ન્યુરો ડિજનરેટીવ  ડીસ ઑર્ડર છે. જેમા નીચે મુજબ ના લક્ષણો જોવા મળે છે.

  •  ટ્રેમર
  • મસલ્સ રીજીડિટી
  • એકાઇનેશિયા
  • એમનેસિયા

B.Write down the sign and  symptoms of parkinson’s disease is in detail પાર્કિન્સન્સ ડિસિઝ નાં ચિહ્નનો અને લક્ષણો :- 03

  • મસલ્સ રીજીડિટી
  • બ્રેડી કાઇનેશિયા અથવા એકિનેશિયા
  • પોસ્ચરલ ઈનસ્ટેબીલીટી
  • ટ્રેમર
  • હાયપોટેન્શન
  • યુરીન ઈનકન્ટીનન્સ
  • માયાલ્જીઆ
  • ડિસફેજીયા
  • માસ્ક લાઈક ફેસ
  • એમનેસિયા
  • કલોઝડ આઈલીડ
  • હાઈ પીચ વોઇસ

c. Write down the Nursing Management of Parkinson’s disease. પાર્કીન્સન્સ ડીસીઝ ને નર્સિંગ મેનેજમેન્ટ લખો. 07

Medical management:-

  • દર્દી ને Levodopa અથવા carbidopa દવા આપવા મા આવે છે
  • જો Levodopa કામ ન કરે તો એન્ટી કોલીનરજીક આપવામા આવે છે
  • એન્ટી હિસ્ટામાઈન તેમજ એન્ટી વાયરલ દવા પણ આપવામા આવે છે

Nursing management :-

  • ઇમ્પેરડ રેસ્પિરેટ્રી ફંકશન :-
  • હાઇ ફાવલર પોઝિશન આપવી
  • જરૂર પડે તો સ્ટીમ ઇન્હાલેશન આપવુ
  • SPO2 ચેક કરવુ અને જો 85 કરતા ઓછુ હોય તો ઓક્સિજન આપવો
  • જો દર્દી અન કોનસિયસ હોય તો જરૂર પડે તો સક્શન કરવુ જોઈએ

Anxiety:-

  • દર્દી ને શાંત વાતાવરણ પ્રોવાઈડ કરવુ જોઈએ
  • દર્દી સાથે IPR મેન્ટેઇન કરવા જોઇએ
  • જો શક્ય હોય તો તેમના જેવા બીજા દર્દી જોડે રહેવા દેવા
  • કોઈ પણ પ્રોસીઝર કરતા પહેલા દર્દી ને જાણ કરવી જોઈએ જેથી તેમની ચિંતા ઓછી કરી શકાય

Fluid electrolyte imbalance:-

  • ડોકટર ઓર્ડર મુજબ Iv infusion આપવુ જોઈએ
  • ઇન્ટેક અને આઉટ પુટ ચાર્ટ મેન્ટેન કરવો
  • જો જરૂર જણાય તો ડોક્ટર ઑર્ડર મુજબ Blood transfusion ચઢાવવુ
  • જો જરૂર જણાય તો electrolyte ડોક્ટર ના ઑર્ડર મુજબ આપવા

Inadequate Nutrition:-

  • જો દર્દી મા કોઈ કોન્ટ્રાઇન્ડીકેશન ન હોય તો હાઇ પ્રોટીન તેમજ હાઇ કેલરી ડાયટ આપવો
  • દર્દી ને iron supplement આપવુ જોઈએ
  • દર્દી ને વિટામિન્સ supplement પણ આપવામાં આવે છે.

            દાત :- vit b complex

  • કોનસ્ટીપેશન દૂર કરવા માટે માઇલડ લેક્ઝેટીવ આપવી

In adequate Rest :-

  • દર્દી ને આરામદાયક પોઝિશન આપવી
  • દર્દી ને પુરતી ઊંઘ લેવા માટે એનકરેજ કરવો જોઈએ
  • રાત્રે સૂતી વખતે ડીમ લાઈટ નો ઉપયોગ કરવો
  • રાત્રે સૂતી સમયે શાંત વાતાવરણ પૂરું પાડવુ
  • જો જરૂર જણાય તો sedative આપી શકાય.

O-2 A. Define the following :- (ANY FIVE) 10 નીચેના ની વ્યાખ્યા આપો:- (કોઇપણ પાંચ)

a.Nursing process :- નર્સિંગ પ્રોસેસ

       Nursing process HALL એ 1955 મા introduced કર્યું હતુ. આ એક systemic decision making process છે. જેમાં assessment, Nursing diagnosis , planning implementation, evaluation ના steps થી problem solve કરવામા આવે છે. આ એક સતત ચાલતી process છે. સમયાંતરે દર્દીના health status અને health problem ને assess કરત રહેવામા આવે છે. અને તેમાંથી મળતા feed back અથવા  evaluation ના આધારે નર્સીંગ કેર ને modify કરવામા આવે છે. આમ nursing process એ સતત ચાલતુ cycle છે. આમા ઉપર બતાવેલ સ્ટેપ્સ એકબીજા સાથે interrelated અને interdependent. છે.

b. Kernig’s Sign-કર્નિંગ્સ સાઇન:-

કર્નિગ સાઈન  તે મેનિન્જાઇટિસ નુ ફિઝિકલ સિમટમ્સ છે. જેમા હિપ ને 90 ડીગ્રી એ ફલેક્સ કરવામા આવે તો લેગ સ્ટ્રેઇટ થઈ શકતો નથી જેના કારણે હેમ સ્ટ્રિંગ મસલ્સ મા સીવીયર સ્ટીફનેસ જોવા મળે છે. મેનીન્જાઈટિસ ની કન્ડિશન માંટે આ એક અગત્ય નું ક્લિનિકલ ફીચર્સ છે.

C. Gangrene – ગેન્ગીન:-

       સામાન્ય રીતે ઇન્ફેક્શન અથવા બ્લડ ફલો ન મળવા ના કારણે ટીશ્યું નાશ ( ડેથ) પામે છે. જેને ગેંગ્રીન કહે છે.

 આ સામાન્ય રીતે લોવર એક્સ્ટ્રીમિટીઝ ટોઝ, ફિંગર,અને લીંબ ને અસર કરે છે .

ગેંગરીન ના તેની કન્ડિશન મુજબ ડ્રાય, વેટ અને ગેસ ગેંગરીન એમ અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. ડાયાબિટીસ, ઇમયુનોલોજીકલ ડીસઓર્ડર તથા અન્ય વાસ્ક્યુલર ડીસઓર્ડર એ ગેંગરીન માંટે હાઈ રિસ્ક કન્ડિશન્સ છે.

d. Cirrhosis of liver સીરોસીસ ઓફ લીવર

લિવર સિરોસિસ એ ક્રોનિક હીપેટિક ડીઝીઝ છે. જેમા હિપેટિક સેલ નુ ડીસ્ટ્રકશન તેમજ લીવર સેલ નુ સ્કેરિંગ થાય છે . ક્રોનિક લીવર ઇનફેક્શન, હિપેટાઈટીસ, આલ્કોહોલીઝમ વગેરે ના લીધે આ કન્ડિશન ડેવલપ થઈ શકે છે.

લિવર સિરોસિસ એક ગંભીર રોગ છે. જેના કારણે મૃત્યુ પણ થાય છે.

e. Asthma અસ્થમા:-

 આ એક મેડીકલ કન્ડીશન છે કે જેમા બ્રીથીંગ ડીફીકલ્ટી જોવા મળે છે.

આમા વ્યક્તિ ના એર વે (air way) નેરો, એક્સ્ટ્રા મ્યૂકસ,તેમજ સ્વેલિગ , અને ઈનફ્લામડ થઈ જાય છે જેના કારણે બ્રીથીંગ ડીફીકલટી જોવા મળે છે. આમા બ્રૉંકાઈ ના સ્મૂથ મસ્લસ માં સપાઝમ જોવા મળે છે.

F. Empyema- એમ્પાયેમાં

 પ્લૂરલ સ્પેસમા પૂરુલન્ટ મટીરીયલ એકઠું થાય છે (જમા) તેને એમ્પાયેમા કહેવાય છે. તેને પાયોથોરેક્ષ પણ કહેવામા આવે છે.

B. Write the nurses responsibilities while administering following drugs. (ANY TWO) નીચેનામાંથી ડ્રગ આપતી વખતે નર્સ ની જવાબદારીઓ લખો. કોઇપણ બે 06

1.mannitol:-મેનીટોલ

  •  મેનિટોલ આપતી વખતે ઇલેક્ટ્રોલાઈટ નુ કેરફુલી મોનીટર કરવું જોઈએ
  • કાર્ડિયો પલ્મોનરી કોમપલિકેશન માટે વોચ કરતા રહેવું જોઇએ
  • ફ્લુઇડ બેલેન્સ માટે વોચ કરતા રહેવું જોઈએ
  • ઇન્ટેક અને આઉટ પુટ ચાર્ટ મેંટેંન કરવો જોઈએ
  • દર્દી ના વાઇટલ સાઈન ચેક કરવા
  • દર્દી નું વજન દરરોજ ચેક કરતા રહેવું જોઈએ અને નોંધવું જોઈએ
  • હાઇપર સેનસીટીવિટી માટે ચેક કરવું
  • હિયરિંગ અને વિઝન લોઝ માટે અસેસ કરતા રહેવુ
  • ડ્રગ થેરાપી ની ઇફેક્ટિવનેસ ચેક કરવી
  • ડ્રગ થેરાપી ની સાઇડ ઇફેક્ટ માટે ચેક કરતા રહેવુ જોઈએ

2. Rifampicin રીફામ્પીસીન:-

  •  દર્દી ને ડોક્ટર ઑર્ડર મુજબ દવા નો ડોઝ લેવા માટે કહેવું .
  • જૉ દર્દી નેફ્રૉટિક ડીસીઝ હોય તો કલોઝલી મોનીટર કરવુ
  • જો દર્દી એન્ટી કોએગ્યુલન્ટ થેરાપી લેતુ હોય તો પ્રોથોમ્બિન ટાઈમ ચેક કરતા રહેવુ
  • પીરિયોડીકલી લીવર ફંકશન ચેક કરવુ જોઈએ
  • જો કોઈ પણ જાતનુ રીએકશન જણાય તો તરત જ ફિઝીશિયન ને ઈન ફોર્મ કરવું દાત:- jaundice,G.I.reaction
  • દવા ની આડઅસર વિષે પણ માહિતી દર્દી અને તેમના સગાવ્હાલા ને આપવી જોઈએ

દાત :- રેડ કલર યુરીન

  • કનફ્યુઝન, ડ્રાઉઝીનેશ, ફ્ટીગ અને વીકનેસ માટે ચેક કરતા રહેવુ જોઈએ
  • વાઇટલ સાઈન ચેક કરવા અને મોનીટર કરવા જણાવવુ

3. Deriphyllin –ડેરીફાયલીન:-

  • જો ઓરલ ડ્રગ્સ આપવાની થાય તો ફુડ અથવા મિલ્ક સાથે આપવી જેથી કરીને G.I.upset દર્દી મા ના થાય.
  • ડ્રગ્સ નો રિસ્પોન્સ ચેક કરવો
  • દર્દી ના વાઇટલ સાઈન ચેક કરવા
  • દર્દી ને ડ્રગ્સ વિશે પુરતી માહિતી આપવી જેમ કે ઇન્ડીકેશન, કોન્ટ્રાઇન્ડીકેશન, સાઇડ ઈફેક્ટ વિશે સમજાવવુ
  • દર્દી ને શાંત વાતાવરણ પૂરું પાડવુ અને રેસ્ટ આપવો જોઈએ
  • ડ્રગ્સ યોગ્ય સમયે અને યોગ્ય ડોઝ મા ડોક્ટર ઑર્ડર મુજબ આપવા
  • દર્દી ને ઓરલ ફ્લુઇડ વધારે લેવા માટે કહેવુ
  • દર્દીને વોઈડિંગ માટે એનકરેજ કરવો
  • દર્દીને સાયકોલોજીકલ સપોર્ટ આપવો
  • સ્મોલ ફ્રિકવન્ટ મીલ લેવા માટે કહેવુ
  • દર્દી ને જરૂરી હેલ્થ એજ્યુકેશન આપવુ

Q.3 Write down the postoperative complications with its management. પોસ્ટ ઑપરેટીવ કોમ્પ્લીકેશન્સ તેના મેનેજમેન્ટ સહિત લાખો 08

  1. હેમરેજ:-

            હેમરેજ પ્રાયમરી અને સેકન્ડરી હોય છે. જેમા પ્રાયમરી હેમરેજ તે સર્જરી સમયે જોવા મળે છે, જ્યારે સેકન્ડરી હેમરેજ તે થોડાક સમય પછી જોવા મળે છે.

  Management:-

  • ક્લાયન્ટ ને સીધુ સુવડાવી પગ ને એલિવેટ કરવા
  • જરૂર જણાય તો બ્લડ રિપ્લેસમેન્ટ કરવુ
  • અમુક વખતે સર્જીકલ ઇન્ટર વેનશન જરુરી બને છે કેમ કે બ્લડ વેસલ્સ માંથી બ્લડ આવતુ હોય તો. દાત :- ligature,suture
  • નર્સે ડ્રેસિંગ નો કલર , ફ્લુઇડ ડ્રેનેજ ને ચેક કરવુ જોઈએ જેથી કેટલો બ્લડ લોસ છે તે ખબર પડે
  • જરૂર જણાય તો પ્રેશર બેન્ડેજ એપ્લાય કરવો
  • દર્દી નુ ક્રન્ટીન્યુ ઓબઝર્વેશન કરતા રહેવુ
  • ડોકટર ઓર્ડર મુજબ જરૂર જણાય તો બ્લડ ટ્રાન્સફયુંઝન કરવુ
  1. Wound complication:-

વુન્ડ કોમ્પલિકેશન મા સામન્ય રીતે વુન્ડ સેપ્રેશન જોવા મળે છે જેમા

             1)wound dehiscence

             2) wound Evisceration

Management:-

  • દર્દી જોડે રહેવુ અને જો કોઈ કોમ્પલીકેશન જણાય તો તરતજ ડોક્ટર ને જાણ કરવી
  • જો ઇન્ટેસ્ટાઇન બહાર નીકળી ગયુ હોય તો તેને સ્ટરાઇલ, મોઇસ્ટ, સલાઈન ડ્રેસિંગ થી કવર કરવુ જોઈએ
  • વાઇટલ સાઈન મોનીટર કરવા અને શોક માટે ઓબઝરવ કરવુ
  • દર્દી ને બેડ રેસ્ટ આપવો
  • દર્દી ને સેમી ફાવલર પોઝિશન આપવી જેથી એબડોમિનલ ટેન્શન રિલીવ કરી શકાય
  • વુંડ ની પ્રોપર કેર કરવી
  • જો હેવી દર્દી હોય તો એબડોમિનલ બાઇન્ડર એપલાય કરવુ
  • દર્દી ને પૂરતા પ્રમાણમા પ્રોટીન અને વિટામિન સી વાળો ખોરાક આપવો
  • જો કોઈ કોમ્પલીકેશન જણાય તો સર્જરી માટે તૈયાર કરવુ

3) hypotension:-

  સર્જરી પછી સામાન્ય રીતે બ્લડ પ્રેશર ઘટી જાય છે અને સિસ્ટોલીક બ્લડ પ્રેશર 90 કરતા ઘટી જાય તેને હાઈપોટેન્શન કહે છે.

Management:-

  •  લેગ ને હાર્ટ ના લેવલ થી ઊંચા રાખવા
  • ઑક્સિજન માસ્ક વડે આપવુ
  • જો કોઈ કોન્ટ્રા ઇન્ડિકેશન ના હોય તો બ્લડ અથવા સલાઈન આપવુ
  • દર 15 મિનિટે પલ્સ,બ્લડ પ્રેશર, યુરીન આઉટપુટ ચેક કરવા
  • કારણ શોધી તેની સારવાર કરવી

4) hypertension:-

       હાયપર ટેન્શન તે દર્દી ને હાઇપર ટેન્શન ની હિસ્ટ્રી હોય તો પોસ્ટ ઓપરેટિવ મા જોવા મળે છે અને અમુક દર્દી મા સ્ટ્રેસ ના કારણે પણ જોવા મળે છે.

Management:-

  •    દર્દી મા સ્ટ્રેસ નુ કારણ જાણી તેને દૂર કરવુ જોઈએ
  • ડોકટર ઓર્ડર મુજબ કોમપ્લીમેન્ટ્રી અને અલ્ટરનેટીવ ટ્રીટમેંટ કરવી જોઈએ
  • કેલ્શિયમ ચેનલ બ્લોકર,ACE INHIBITORS અને DIURETICS ડ્રગ્સ ડોક્ટર ઑર્ડર મુજબ આપવી

5) wound infection:-

    વુન્ડ ઇન્ફેક્શન એ ઓપરેશન પછી જોવા મળતુ એક કોમ્પલીકેશન છે જે સર્જીકલ સાઇટ ની પ્રોપર કેર હેલ્થ કેર પર્સોનલ દ્વારા ન લેવાના કારણે પણ જોવા મળી શકે છે.

Management:-

  • દર્દી ને પ્રોપર ન્યુટ્રિશન લેવા માટે પ્રોત્સાહિત કરવો
  • પ્રિ ઓપરેટિવ હૉસ્પિટલાઇઝેશન ઓછુ કરવુ જેથી નોઝોકોમલ ઇન્ફેકશન ને અટકાવવી શકાય
  • ઓપરેટિવ પ્રોસીજર સ્ટ્રિક સ્ટરાઇલ ટેકનિક થી કરવી
  • ડ્રેસિંગ ચેન્જ કરતા હોય ત્યારે સ્ટરાઇલ ટેકનિક નો ઉપયોગ કરવો
  • ડ્રેનેજ નો પ્રકાર, અમાઉંટ ચેક કરી તેની નોંધ કરવી
  • ઇન્ફેકશન ના અર્લી સાઇન માટે ચેક કરતા રહેવુ જોઈએ
  • જો ઇન્ફેકશન જણાય તો ડોકટર ઓર્ડર મુજબ એન્ટિ બાયોટીક આપવી અને વેટ ટુ ડ્રાય ડ્રેસિંગ એપ્લાય કરવું

    6) shock:-

ઓપરેશન પછી વાઈટલ ઓર્ગન તરફ બ્લડ સપ્લાય ઓછી થવાના લીધે તથા હાઇપોવૉલેમિયા ના લીધે શોક ની કન્ડિશન જોવા મળે છે.

Management:

  • જો બ્લડ ની જરૂર જણાય તો બ્લડ transfusion કરવુ
  • કેટલા પ્રમાણ મા બ્લડ લોસ થયો છે તે ચેક કરવુ અને ઇન્ટેક અને આઉટપૂટ ચેક કરવો
  • પ્રોટોકોલ મુજબ વાઇટલ સાઈન ચેક કરવા
  • ઇન્ફેક્શન થી પ્રીવેન્ટ કરવુ
  • કોન્ટ્રાઇન્ડીકેટેડ ન હોય તો હેડ લો પોઝીશન પણ અપી શકાય છે

7) urinary retention:-

દર્દી ઓપરેશન પછી યુરિન પાસ થતુ નથી અને યુરિન યુરીનરી બ્લેડર મા કલેક્ટ થાય છે.

Management :

  • દર્દી ની  પ્રાયવસી મેનટેન કરવી જોઈએ
  • જો દર્દી ને વોઈડ ના સમયે બેસવામા મદદ કરવી
  • સ્ફિંક્ટર ને રિલેક્સ માટે વોર્મથ પ્રોવાઇડ કરવુ જોઈએ
  • જો દર્દી સર્જરી પછી યુરીન પાસ રેગ્યુલર ન કરે તો હેલ્થ કેર પ્રોવાઈડર ને જાણ કરવી
  • જો બધા મેઝર્સ અનસક્સેસફુલ હોય ત્યારે કેથેટરાઇઝેશન કરવુ જોઈએ

8) Intestinal obstruction:-

ઇન્ટેસ્ટાઇન મા કોઈ પણ કારણો સર બ્લોકેજ આવે જેના કારણો મા મિકેનિકલ, ન્યુરોલોજીકલ વગેરે હોય શકે છે.

  • સર્જરી પછી બોવેલ સાઉન્ડ તેમજ એબડોમીનલ ડીસટેન્શન માટે અસેસ કરવુ
  • N.G. Drainage અને emesis ની લાક્ષણિકતા ઑ મોનીટર કરી તેની નોંધ કરવી
  • નેઝો એન્ટ્રીક સક્શન થી એબડોમીનલ ડીસટેન્શન રિલિવ કરી શકાય
  • ફ્લુઇડ અને ઇલેકટ્રોલાઇટસ રિપ્લેસ કરવા
  • શોક માટે દર્દી ને ક્લોઝલી મોનીટર કરવુ
  • દર્દી ને રીએસ્યોરન્સ આપવો
  • ફ્લુઇડ અને ઇલેકટ્રોલાઈટ નુ લેવલ ચેક કરતા રહેવુ
  • જો ઓબસ્ટ્રક્શન કન્ટીન્યુ હોય તો સર્જિકલ ઇન્ટર વેન્શન માટે દર્દી ને તૈયાર કરવુ

Q-4 Write shortnotes of following (ANY THREE) 12 નીચેનાની ટુંકનોંધ લખો (કોઇપણ ત્રણ)

1. Hypersensitivity – હાઇપરસેન્સિટીવીટી Hypersensitivity reaction એટલે ફોરેન એન્ટીજન શરીર મા દાખલ થતા શરીર ઓવર રીએક્ટ કરે અથવા સેલ્ફ ટોલરન્સ મેંટેઇન કરી શકતુ નથી જેથી ટીશ્યુ ડેમેજ થાય છે.

Autoimmune disease ની શરૂઆત ત્યારે થાય છે કે જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાના  એન્ટિજન સામે પ્રતિક્રીયા આપે છે.

Classification:- Type I, II, III  તે hypersensitivity antigen-antibody reactions ના પ્રકાર છે. અને આ humoral immunity ના પ્રકાર છે. Type IV તે delayed hypersensitivity નો પ્રકાર છે અને આ  એન્ટિજન-લિમ્ફોસાઇટ રીએકશન છે અને સેલ મીડીએટેડ રિસ્પોન્સ છે.

1. Type I – IgE Mediated Response:- Type 1 તે anaphylactic reaction ( Hypersensitivity ) છે. આ એવી વ્યક્તિ  ઓમા જોવા મળે છે કે જે સ્પેસિફીક એલર્જન  સામે તે સંવેદનશીલ હોય છે દાત :-  મધમાખી અથવા ભમરી ઝેર, દવાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય  તેમના મા type 1 જોવા મળે છે. એલર્જન ના રિસ્પોન્સ સામે બોડી IgE ઉત્પન્ન કરે છે. જેના સાથે Mast cell અને basophil પણ હોય છે

Allergic symptoms:-

Hypotension

increased secretions of mucous,

itching,

allergic rhinitis (hay fever), allergic conjunctivitis

hives ( શીળસ)અને  anaphylactic shock

બ્રોન્કોસ્પાઝમ

બ્રીધીંગ ડીફીકલ્ટી   તે કોમન reactions છે.

2. Type II cytotoxic hypersensitivity:-

   Type II રીએકશન તે એક્સોજેનસ એન્ટિજેન દ્વારા થાય છે. આમા  શરીર ની જે નોર્મલ રચના ને body  foreign body સમજી બેસે છે તેને cytotoxic hypersensitivity કહે છે.

આવુ થવાનુ કારણ antibody ના cross reactions  હોય શકે. પરિણામે cell and tissue damage જોવા મળે છે.

આમાં IgG અથવા igM antibody cell ની  આજુબાજુ વિંટલાય જાય છે. પરીણામે antigen antibody reaction જોવા મળે છે અને જે સેલ   antibody બાઉન્ડ થયેલી છે તે cell નો નાશ કરે છે.

આ પ્રકાર નુ Reaction તે Myasthenia  gravis, hemolytic anemia, Rh-hemolytic disease of newborn, thyroiditis મા જોવા મળે છે.

3. Type III Immune Complex Mediated Hypersensitivity:-

  આ પ્રકાર નુ રીએકશન  જ્યારે Antigen તે antibody સાથે bind થાય ત્યારે  immune complex form થાય છે.

આ પ્રકાર નુ રીએકશન systematic lupus erythematosus અને rheumatoid arthritis માં જોવા મળે છે.

4.Delayed Type (Type IV) Hypersensitivity:-

 આ hypersensitivity ને cellular hypersensitivity તરીકે પણ ઓળખવામા આવે છે. આ cellular hypersensitivity Allergen ની સાથે exposure થાય તે પછી ર૪ થી ૭૨ કલાક બાદ જોવા મળે છે.

દાત :- contact Dermatitis

આના લક્ષણો મા જે ભાગ antigen થી   expose થયો હોય તે ભાગ માં redness, itching, અને thickening  જોવા મળે છે.

Q.4 2. Stages of illness – માંદગી ના તબકકા Stage-1: Symptom Experiences:-આ સ્ટેજ મા વ્યક્તિને એવુ માને છે કે કઇંક ખોટુ  થઈ રહ્યું છે. જેના ત્રણ આસ્પેક્ટ છે. જો સેલ્ફ મેનેજમેન્ટ અસરકારક ન હોય ત્યારે વ્યક્તિ બીજા સ્ટેપ મા જાય છે .

  1. The physical experience of symptoms.:-  આમા Pain, rash, cough, fever or bleeding જોવા મળે છે
  2. The cognitive aspect.

          (દાત  Interpretation of symptoms)

      3.The emotional response.

            (દાત . Fear or anxiety જોવા મળે)

Stage-II: Assumption of the Sick Role:-

        આમા વ્યક્તિ સીક રોલ ને સ્વીકારે છે અને ફેમિલી અને ફ્રેન્ડ દ્વારા કનફર્મ કરે છે. આ સ્ટેજ દરમિયાન લોકો પોતાની ફરજ પર એક્ક્યુઝ કરે છે જ્યારે લક્ષણો વધારે વધે પછી પ્રોફેશનલ હેલ્પ લેવા માટે મોટીવેટ થાય છે .

Stage III: Medical Care Contact:-

   બીમાર લોકો પોતાની જાતે અથવા બીજા ના કહેવા મુજબ હેલ્થ કેર લોકો ની સલાહ લે છે. તેઓ ત્રણ પ્રકાર ની માહિતી હેલ્થ કેર પ્રોફેશનલ લોકો જોડે થી મેળવે છે.

  • Validation of real illness.
  • Explanation of the symptoms in understandable terms.
  • Reassurance that they will be all right or prediction of what the outcome will be.

પછી ક્લાયન્ટ ડાઈગનોસિસ ને સ્વીકારે છે.

Stage-IV: Dependent Client Role: બીમારી ને સ્વીકાર્ય પછી તે હેલ્થ કેર પ્રોફેશનલ પર સારવાર લેવા માટે ડીપેનડન્ટ બની જાય છે, અને તેની જવાબદારી ઓ જેવીકે વેતન મેળવનાર, પિતા, માતા, વિદ્યાર્થી, અથવા ચેર મેમ્બર જેવી ભૂમિકાની જવાબદારીઓ સ્વતંત્રતા છોડવાના નિર્ણય લે  છે.

Stage-V: Recovery or Rehabilitation: આ તબક્કા દરમિયાન, ક્લાયન્ટ દ્વારા આશ્રિત ભૂમિકા છોડી દેવાની અને ઔપચારિક ભૂમિકાઓ અને જવાબદારીઓ ફરી શરૂ કરવાની અપેક્ષા રાખવામા આવે છે. જે લોકો લાંબા ગાળાની બિમારીઓ ધરાવે છે અને તેમની જીવનશૈલીને સમાયોજિત કરી તેઓને પુનઃપ્રાપ્તિ( રી હેબીલીટેશન) કરવુ વધુ મુશ્કેલ બને છે. આ ફાઇનલ સ્ટેજ દરમિયાન વ્યકિત કઈ રીતે એડજસ્ટ થવુ અને કઇ થેરાપી નો ઉપયોગ કરવો તેના વિશે શીખે છે.

Q.4 3. Total parenteral  nutrition – ટોટલ પેરેન્ટ્રલ ન્યુટ્રીશન

ટોટલ પેરેન્ટ્રલ ન્યુટ્રીશન ને ઇન્ટ્રા વિનસ ફીડિંગ પણ કહે છે.

  આ એક એવી મેથડ છે કે જેમા ગેસ્ટરો ઇન્ટેસ્ટાઈનલ ટ્રેક થી બાયપાસ ફીડિંગ આપવામા આવે છે. શરીર ની જરૂરીયાત પ્રમાણે વેઇન મારફતે બધા ન્યુટ્રિઅન્ટસ પ્રોવાઈડ કરવામા આવે છે

Indication :-

  • ગેસ્ટરો ઇન્ટેસ્ટાઈનલ ટ્રેક મા ઇન્જરી થઈ હોય
  • પ્રિ ઓપરેટિવ માલ ન્યુટ્રિશન
  • પોસ્ટ ઓપરેટિવ  કોમ્પલિકેશન હોય
  • નોઝિયા,વોમિટીંગ જેવા લક્ષણો C.N.S ઇન્જરિ ના રીલેટેડ  હોય
  • હાઇપર મેટાબોલિક રેટ હોય ઇન ટ્રોમા
  • માલ એબસોર્પશન હોય

TPN Solution Content:-

  • amino acids
  • Glucose
  • Lipids
  • Essential fatty acids
  • Electrolytes
  • Minerals
  • Vitamins

administration:-

  • લાંબા સમય માટે સેન્ટરલ વિનસ કેથેટર નો ઉપયોગ કરવામા આવે છે અને નાખતી વખતે સ્ટરાઇલ ટેકનિક નો ઉપયોગ કરવામા આવે છે
  • T.P.N. લાઈન નો ઉપયોગ બીજા કોઈ પરપઝ  માટે કરવો નહિ
  • એક્સટર્નલ ટ્યુબ દર 24 કલાકે ચેન્જ કરવી જોઈએ
  • ડ્રેસિંગ સ્ટરાઇલ રાખવુ જોઈએ અને 48 કલાકે સ્ટરાઇલ ટેકનિક થી બદલવુ જોઈએ
  • જરૂરિયાત ના 50 % સોલ્યુશન આપવુ જોઈએ જેમા 5% ડેકસ્ટ્રોઝ ફ્લુઇડ રિકવાયરમેંટ માટે આપવો જોઈએ
  • રેગ્યુલર ઇન્સ્યુલીન તે પ્લાઝમા ગ્લૂકોઝ ના લેવલ પ્રમાણે આપવો

Complications:-

  • Pneumothorax
  • hemothorax
  • air embolism
  • catheter misplacement,
  • thromboembolism.
  • Infection
  • Hyperglycemia-
  • Fluid Imbalances
  • Electrolyte Imbalances
  • Acid-base Imbalances (acidosis)
  • Fluid overload → Pulmonary edema, CHF

Nursing Care:-

  • દરરોજ વજન કરવુ જોઈએ
  • ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરવુ જોઈએ
  • ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ મેનટેન કરવુ જોઈએ
  • એમ્બ્યુલેશન માટે એનકરેજ કરવુ જોઈએ
  • દર્દી અને તેના સગા વ્હાલા ને એજયુકેટ કરવા જોઇએ
  • ડ્રેસિંગ ચેન્જ કરતા રહેવુ જોઈએ

Q.4 4. Anesthesia – એનેસ્થેસીયા

એનેસ્થેસિયા એટલે આ એક કેમિકલ એજન્ટ નુ ગ્રુપ છે કે જેના દ્વારા પાર્શીયલ અથવા કમપ્લિટ સેન્સેશન લોઝ થાય છે.

Purpose of Anaesthesia:-

દર્દીનો સહકાર મેળવવા.

દુખાવો ઓછો કરવા અથવા દૂર કરવા.

શરીરના સ્નાયુઓને હળવા રાખવા.

સર્જરી ની પ્રક્રિયા આરામથી કરવા માટે.

સેન્સેશન દુર કરવા માટે

હલન ચલન બંધ કરવા માટે

એનેસ્થેસિયાના ત્રણ પ્રકાર છે.

1)લોકલ એનેસ્થેસિયા:-

આ શરીરના મર્યાદિત વિસ્તાર (લોકલ ભાગ ) ને અસર કરે છે. આ સામાન્ય રીતે શરીરના જે ભાગ પર સર્જરી કરવાની હોય ત્યા જ અસર થાય છે કે જે ભાગ ને સુન્ન કરવાની જરૂર હોય છે.

 લોકલ એનેસ્થેસિયા મા નીચે મુજબ ના કેમિકલ નો ઉપયોગ કરવામા આવે છે.

 ઝાયલોકેન હાઇડ્રોક્લોરાઇડ

લિગ્નોકેઇન હાઇડ્રોક્લોરાઇડ

એમેથોકેઇન હાઇડ્રોક્લોરાઇડ

પ્રોકેઇન હાઇડ્રોક્લોરાઇડ

2) સ્પાઇનલ એનેસ્થેસિયા :-

      આના બે પ્રકાર છે-

1)એપિડ્યુરલ એનેસ્થેસિયા:- જ્યારે એનેસ્થેસિયા સ્પાઇનલકોર્ડ ના એપિડ્યુરલ ભાગમા ઇન્જેક્ટ કરવામા આવે છે, ત્યારે તેને એપિડ્યુરલ એનેસ્થેસિયા કહેવામા આવે છે.

2)સ્પાઇનલ એનેસ્થેસિયા:- જ્યારે એનેસ્થેસિયા સ્પાઇનલકોર્ડ ના સબએરેકનોઇડ જગ્યામા ઇન્જેક્ટ કરવામા આવે છે, ત્યારે તેને સ્પાઇનલ એનેસ્થેસિયા કહેવામા આવે છે.

સ્પાઇનલ એનેસ્થેસિયાનો ઉપયોગ:-

ઓર્કિડેક્ટોમી

સિઝેરિયન

હર્નીયા સર્જરી

હાઇડ્રોસિલ સર્જરી

પીનાઇલ સર્જરી

પ્રોસ્ટેટ સર્જરી વગેરે..

Complication :-

યુરીનરી રીટેન્શન

મેનિન્જાઇટિસ

CSF લિકેજ

હાયપોટેન્શન

પેરાલીસીસ

એલર્જી, હેડેક વગેરે …

3) જનરલ એનેસ્થેસિયા:- જ્યારે આખા બોડી મા સંવેદના (સેંસેશન ) લોસ કરવાની હોય છે, ત્યારે વ્યક્તિને બેભાન કરવામા આવે છે. તેને જનરલ એનેસ્થેસિયા કહેવામા આવે છે. જનરલ એનેસ્થેસિયા નીચે પ્રમાણે આપી શકાય છે-

  1. ઇન્ટ્રાવિનસ દ્વારા

૨. ઇન્હેલેશન દ્વારા

ન્ટ્રાવિનસ દ્વારા:-

I.V. ઈન્જેક્શન દ્વારા જનરલ એનેસ્થેસિયા મા નીચે મુજબ ની દવાઓનો ઉપયોગ થાય છે.

થિયોપેન્ટલ સોડિયમ 2.5%

હેક્સાબાર્બિટોન 10%

મેથોહેક્સિટલ સોડિયમ 1%

પ્રોપોફોલ

મિડાઝોલમ

ફેન્ટાનીલ

કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ

ડ્રોપેરીડોલ

ઇન્હેલેશન એનેસ્થેટિક્સ:-

 આ એનેસ્થેસિયા શ્વાસ મારફતે આપવા મા આવે છે જેનાથી દર્દી અન કોન્સિયસ થાય છે.

આ એનેસ્થેસિયા આપતા પહેલા દર્દી ને અમુક સેડેટીવ આપવામા આવે છે પછી એન્ડો ટ્રેકિયલ ટ્યૂબ ને એર વે મા માખવામા આવે છે પછી ઇન્હેંલેશન દ્વારા આપવામા આવે છે.

આમા નીચે પ્રમાણે ની દવા ઓ નો ઉપયોગ કરવામા આવે છે.

સેવોફ્લુરેન

નાઈટ્રસ ઓક્સાઇડ

ઈથર

સાયક્લોપ્રોપેન

મેથોક્સીફ્લુરેન

એન્ફ્લુરેન

પેન્થ્રેન

Responsibility  of Nurse :-

 એનેસ્થેસિયા આપવાનુ કામ એનેસ્થેસિયાના ડૉક્ટર અથવા એનેસ્થેટિસ્ટ દ્વારા કરવામા આવે છે પરંતુ નર્સ તેમા મદદ કરે છે અને નર્સની જવાબદારી નીચે મુજબ છે.

સૌ પ્રથમ, એનેસ્થેસિયા આપવામા આવનાર દર્દી નુ  નામ પુછીનેઓળખ કરવી

રિટન કન્સન્ટ લેવી.

દર્દી દ્વારા એનેસ્થેસિયા વિશે પૂછવામા આવેલા પ્રશ્નોના જવાબ  યોગ્ય રીતે નર્સે આપવા જોઇએ જેથી દર્દીની ચિંતા ઓછી થઈ શકે.

જરૂરી સાધનો તૈયાર કરવા.

નર્સ દર્દીને એનેસ્થેસિયા માટે તૈયાર કરે છે અને ગાઉન, શૂ કવર, કેપ વગેરે આપવુ.

એનેસ્થેસિયા આપવાની જગ્યાને એસેપ્ટિક ટેકનીકથી ક્લીન કરવી.

એનેસ્થેસિયા માટે જરૂરી દવા ઓ યોગ્ય જગ્યાએ રાખવી.

દર્દી ને એનેસ્થેસિયા દરમિયાન કન્ટીન્યુ ઓબઝરવેશન કરવુ.

દર્દી ના વાઈટલ સાઈન ચેક કરવા.

દર્દી નુ કોન્સીયસનેસ લેવલ ચેક કરવુ.

નર્સે એનેસ્થેસિયા ના લીધે થતા કોમ્પ્લિકેશન માટે ઓબઝરવેશન કરવુ.

એનેસ્થેસિયા આપ્યા પછી સર્જરી માટે તૈયાર કરવું.

રેકોર્ડ અને રિપોર્ટ મેંટેન કરવો.

એનેસ્થેસિયા આપ્યા પછી એનેસ્થેસિયા મશીન ને ક્લીન કરાવવુ.

Q-5 Answer the following :- નીચેનાના જવાબ લખો

a. Define Hernia. Explain its types and sign and symptoms, 06 હર્નિયા ની વ્યાખ્યા લખી . તેના પ્રકારો તથા ચિન્હો અને લક્ષણો લખો

Definition :- હર્નિયા એટેલે જ્યારે કોઈ ઓર્ગન પોતાની કેવીટી માંથી બહાર નીકળી જાય છે તેને હર્નીયા કહે છે. આમા સ્ટ્રકચરલ વિક્નેશ ના કારણે ઓર્ગન તેની મૂળ જગ્યા એ થી વિક સ્ટ્રકચર ના ભાગે થી પ્રોત્રૂડ થાય છે.

Types :-

  1. Hiatal hernia/diaphragmatic hernia:-

        આમા સ્ટમક નો ભાગ ડાયાફ્રામ માથી ઇસોફેગસ મા ઘુસી જાય છે .

  • ૨. Inguinal hernia:-
  • Direct Inguinal hernia:-

   એબડોમીનલ વોલ ની વિક્નેસ ના કારણે ઈનગ્વાનીયલ રીંગ જોવા મળે છે

  • Indirect Inguinal hernia:-

 વોલ ની મસ્કયુલર વિકનેસ ના કારણે બોવેલ મા પાસ થાય છે.

3) umbilical hernia :-

   એબડોમીનલ પ્રેશર ના કારણે અંબેલિક્સ થી અંદર નુ સ્ટ્રકચર બહાર આવે છે. આ સામન્ય રીતે ઓબેસ (જાડા) લોકો મા અને મલ્ટી પારા વુમન મા જોવા મળે છે.

4) femoral hernia:-

  આ સામાન્ય રીતે ફીમોરલ રીંગ પર જોવા મળે છે

5) incisional hernia :-

  સામાન્ય રીતે આ પહેલા સર્જરી કરેલ ઇન્સીઝન ના ભાગે જોવા મળે છે

Sign and symptoms:-

  • હરનીયા વાળી જગ્યા પર દુખાવો થાય
  • પ્રોટ્રૂઝન
  • ચાલવા ફરવા મા તકલીફ પડે
  • ડીસપ્નીયા
  • વોમિટીંગ
  • સ્ટ્રેસ
  • ડિપ્રેશન
  • હાઇટલ હરનિયા મા એપી ગેસ્ટ્રીક પેઇન અને વોમિંટિંગ થાય
  • પેરીટોનીયલ ઇરીટેશન જોવા મળે

b. Define Nephrotic syndrom .Describe it’s nursing Management. 06 નેફોટિક સિન્ડ્રોમ ની વ્યાખ્યા આપી અને તેનું નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવી

Definition:-

   આ એક કિડની નો રોગ છે એટલે કે જેમા સ્પેસિફિક ગ્લોમેરુલાઈ ની ડીફેક્ટ જોવા મળે છે, જેમા મુખ્યત્વે નીચે મુજબ ની કેરેક્ટરીસ્ટીક જોવા મળે છે.

  • પ્રોટીનુરિયા
  • હાયપો આલ્બીમીનુરીયા
  • હાયપર કોલેસ્ટ્રોરેલેમીયા
  • એડીમા
  • હાયપર લીપિડેમિયા

Nursing management:-

  1. Fluid overload or electrolyte imbalance :-
  2. દર્દી મા ઓવર લોડ અથવા ઇલેક્ટ્રો લાઇટ ઈમ્બેલેન્સ માટે તપાસ કરવી જોઈએ અને સોજા માટે તપાસ કરવી અને મોનીટર કરવુ જોઈએ
  3. દર્દી ને ડોકટર ઓર્ડર મુજબ ડાયુરેટિક આપવી જોઈએ
  4. દર્દી ને ઓછા મા ઓછુ પ્રવાહી લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ
  5. પીટીંગ એડીમા ની નોધ કરવી જોઈએ
  6. દર્દી નો ઇન્ટેક અને આઉટપુટ ચાર્ટ મેનટેન કરવો જોઈએ
  7. જો જરૂર જણાય તો ડોકટર ઓર્ડર મુજબ ઇલેક્ટ્રોલાઇટ પણ આપવામા આવે છે

દાત :- kcl, mgso4

  • Altered nutrition less than body requirement:-
  • દર્દી નું નિયમિત પણે બ્લડ ગ્લુકોઝ લેવલ ચેક કરવુ
  • દર્દી ને હાઈકેલરી, લો પ્રોટીન,લો અથવા નો સોલ્ટ , ઓછુ પ્રવાહી આપવુ જોઈએ
  • ર્દી ને વિટામિન અને આયર્ન સપલીમેન્ટ આપવા જોઇએ
  • ફાઈબર ડાયટ પર્યાપ્ત માત્રામા આપવો જોઈએ
  • Anxiety:-
  • દર્દી અને તેમના સગાવ્હાલા ને હોસ્પિટલ સેટઅપ વિષે જણાવવુ
  • જો દર્દી મા કોઈ પ્રોશિઝર કે ટેસ્ટ કરવાનો હોય તો તેના વિષે જણાવવુ
  • જો શકય હોય તો દર્દી સાથે એક સગા ને રહેવા ની અનુમતિ આપવી જોઈએ
  • દર્દી ને નામ થી બોલાવવા જોઇએ
  • દર્દી ના દરેક પ્રશ્નો ના જવાબ શાંતી થી અને હકારાત્મક રીતે આપવા જોઇએ
  • Restlessness:-
  • દર્દી ને કમ્ફર્ટેબલ પોઝીશન આપવી જોઈએ
  • જો દર્દી ને શ્વાસ લેવા મા તકલીફ પડે તો ઓક્સીજન આપવો જોઈએ
  • જો દર્દી લાંબા સમયથી એડમિટ હોય તો એર મેટ્રેસ આપવુ જોઈએ
  • દર્દી ની પોઝિશન બદલતા રહેવુ જોઈએ કે જેથી પ્રેશર સોર થતા અટકાવી શકાય
  • દર્દી ને ડાયુરેટીક દવાઓ મોર્નિંગ મા જ આપવી જોઈએ.
  • Complication:-
  • દર્દી ને બધી જ દવાઓ યોગ્ય સમયે આપવી જોઈએ
  •  વાઇટલ સાઈન ચેક કરવા જોઇએ અને તેની નોંધ કરવી જોઈએ
  • દર્દી ની દરેક પ્રોબેલમ ને સાંભળવા જોઇએ અને જો કોઈ કોમપલિકેશન જણાય તો તરતજ ડોક્ટર ને જાણ કરવી જોઇએ
  • દર્દી ની નજીક જ ઇમરજનસી ટ્રે તૈયાર રાખવી જોઈએ.

Q.6 A. Fill in the blanks- ખાલી જગ્યા પૂરો. 05

1. The joint of two hollow structure is known as _________ બે હોલો સ્ટ્રક્ચરનાં જોઇન્ટને______ કહે છે. Anastomosis

2.Full form of NSAID is______________ NSAID પુરું નામ Non steroidal anti Inflammatory drugs

3.Candida albicans causes oral thrush. disease કેન્ડીડા આલ્બીકન્સ ને કરણે ____કહે છે. ઓરલ થ્રસ

4. Disease caused by animals is known as______zoonosis એનીમલના કારણે થતા ડીસીઝ ને______ કહે છે .

5._______antihistamine class of drug is used to treat Allergy. _____ક્લાસની ડ્રગ એલર્જીને ટ્રીટ કરવા વપરાય છે

B. State whether following statements are ‘True’ or ‘false’. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં, તે લખી. 05

1. Involuntary loss of urine is known as urinary retention. ઇનવોલન્ટરી યુરીન લોસ થાય તેને યુરીનરી રીટેન્શન કહે છે.:-

2. Aspirin is used to reduce intracranial pressure. એસ્પીરીન ઇન્ત્રાક્રેનીયલ પ્રેસર ઓછુ કરવા અપાય છે.:-

3.Ketoacidosis is seen in Tyre – IDM. કીટોએસીડોસીસ એ ટાઇપ IDM,મા જોવા મળે છે.:-

4. Foly’s catheter should change every 2 days. ફોલીસ કેથેટ૨ એ 2  દિવસે બદલવુ જોઇએ.:-

5.Inflammation of stomach is known as stomatitis. સ્ટમકના ઇન્ફલામેશન ને સ્ટોમટાઇટીસ કહે છે. :- ❌

C.Match the following: નીચેના જોડકા જોડો 05

1. Diaphoresis ડાયાફોરેસીસ :- Process of perspiration પરસેવો થવાની પ્રક્રીયા

2. Acromegaly એક્રોમેગાલી :- Excessive body growth શરીરની વધુ પડતી વિકાસ થવી,

3. Anemia – એનીમીયા:- Deficiency of Haemoglobin. હિમોગ્લોબીનની ઊણપ

4. Malena – મહીના:- . Blood in stool – સ્ટૂલમા લોહી ની હાજરી

5.Hypernatremia હાઇપરનેટ્રેમીયા :- Increase sodium level સોડીયમનુ લેવલ વધવુ

Published
Categorized as GNM SY MSN 1 PAPER SOLUTION, Uncategorised