IMPORTANT INSTRUMENTS.
OBSTRETIC FORCEPS
definition : obstetric forceps એ સ્પેશિયલી ડિઝાઇન કરેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે હેડ ની ડિલિવરી માટે હેલ્પફૂલ છે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ફીટસ ની ડિલિવરી થાય છે.
Varieties of -obstetric forceps : obstetric પ્રેક્ટિસમાં મેનલી ત્રણ forceps નો યુઝ થાય છે.
1.Long curved forceps with or without axis traction device
2.Short curved forceps
3.Kielland’s forceps
acronym of forceps
F – ફેવરેબલ હેડ પોઝિશન એન્ડ સ્ટેશન
O – ઓપન ઓરીફિશ
R – rupture membrane
C – કોન્ટ્રાકશન પ્રેઝન્ટ
E – એંગેજ હેડ
P – પેલવી મેટરી –(મેજર સિફાલો પેલ્વિક ડીશ પ્રપોર્શન)
S – લીથો ટોમી પોઝિશન
Characteristics
બ્લેડ — બ્લેડ એ ફીટલ હેડને સરસ રીતે ગ્રીપ કરવા માટે યુઝ કરવામાં આવે છે
બ્લેડ ના બે curve આવેલા છે
a. pelvic curve — પેલ્વિક કવ એ બર્થ કેનાલમાં ફિક્સ થાય છે બર્થ કેનાલમાં ફિક્સ થઈને જે સર્કલ બનાવે તેની ત્રિજ્યા 17.5 cm છે
b. Cephalic curve — સેફાલીક curve એ ફ્લેટ સરફેસ છે જે ફીટલ હેડમાં આર્ટિક્યુલેટ થાય છે ફીટલ હેડ નું કમ્પ્રેશન કર્યા વિના અને આ curve ની ત્રિજ્યા 11.5 cm છે.
Shank — બ્લેડ અને લોક વચ્ચેનો પાર્ટ છે તેની લેન્થ 6.25 સેન્ટીમીટર છે તે ઇન્સ્ટ્રુમેન્ટ ની લેન્થને વધારે છે અને તેના લોક વલવાની આઉટ સાઈડ ને ફેસીલીટેડ કરે છે
Lock — હેન્ડલના જંકશન ની પાસે લોક આવેલા હોય છે કે જેના દ્વારા આપણે ઇઝીલી ઇન્સ્ટ્રુમેન્ટને લોક કરી શકીએ છીએ
Handle — બ્લેડનું જ્યાં જોડાણ આવેલું છે તેની વિરુદ્ધ દિશામાં હેન્ડલ આવેલા હોય છે અને તેની લંબાઈ 12.5 cm છે અને બ્લેડ ના એન્ડ માં સ્ક્રુ જોડાયેલા હોય છે
Use– long curved forceps એ ડયુરિંગ ડિલિવરી જ્યારે કોઈ કોમ્પ્લિકેશન ઉભી થાય ત્યારે ચાઈલ્ડ બર્થ માટે મેડિકલ પ્રોફેશનલ દ્વારા તેનો યુઝ કરવામાં આવે છે અને આ forceps ને કાળજીપૂર્વક બર્થ કેનાલ ની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે અને બેબીના હેડની ચારે બાજુ સરખી રીતે રાખવામાં આવે છે.
Kielland’ forceps is also used in an unrotated vertex or face presentation
Short curved -obstetric forceps નો યુઝ forceps ડીલેવરી માં કરવામાં આવે છે.
The sterilization process typically involves several steps:-
1.Cleaning — forcepsમાંથી કોઈપણ debris,બ્લડ કે કોઈપણ કોન્ટામિનેશન હોય તો તેને રિમૂવ કરવું.
2.Disinfection — forceps ને ક્લીન કર્યા બાદ ડીશ ઇન્ફેક્શન પ્રોસેસ કરવી કે જેથી કોઈપણ માઈક્રો ઓર્ગેનિઝમ હાજર હોય તો તેને રિમૂવ કરી શકાય.
ડીશ ઇન્ફેક્શન માટે Glutaraldehyde નો ઉપયોગ કરવામાં આવે છે.
3.Sterilization — આ સ્ટેજ સ્ટડીરાઈઝેશન નું લાસ્ટ સ્ટેજ છે કે જેની અંદર બધા જ માઇક્રો ઓર્ગેનિઝમ અને બેક્ટેરિયા વાયરસ અને તેના સ્પોર ને એલિમિનેટ કરવામાં આવે છે.
સ્ટડીલાઈઝેશન માટે ઓટોક્લેવ કેમિકલ સ્ટડીલાઈઝેશન ,ડ્રાય હિટ સ્ટડીલાઈઝેશન ,વગેરે જેવી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.
હેગર્સ ડાયલેટર સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો યુઝ ગાયનેકોલોજીકલ પ્રોસિજર માં સરવિક્સ ને ડાઈલેટ કરવા માટે થાય છે.
Design
હેગર્સ ડાયલેટર એ સ્ટેનલેસ સ્ટીલ અને મેડિકલ ગ્રેડ પ્લાસ્ટિકનું બનેલું હોય છે cylindrical rods shape અને rounded હોય છે ડાયલેટર એ સ્મુધ અને tapered ટીપ ધરાવે છે
Type of hegar’s dilator
બે મુખ્ય પ્રકાર
(૧)સિંગલ એન્ડેડ ડાયલેટર
હેગર્સ ડાયલેટર એ one end round tip અને બીજો એન્ડ હેન્ડલ ગ્રીપ ધરાવે છે
તેનો યુઝ કોમનલી ડાયલેટેશનએન્ડ ક્યુરેટ (D&C) , hysterectomy and intrauterine device insertion મા થાય છે
size: 3 mm to 17 mm
(૨) ડબલ એન્ડેડ ડાયલેટર્સ
આ ડાયલેટરમાં બંને end રાઉન્ડ ટિપ ધરાવે છે બને એન્ડ જુદા જુદા ડાયામીટર ધરાવે છે તેનો યુઝ diagnostic or therapeutic હેતુ માટે થાય છે
size: 3 mm/4mm to 17mm/18mm
USE
– સર્વિક્સ અને વજાયનલ કેનાલ ને ડાયલેટ કરવા માટે
– ઇન્ટરા યુટેરાઇન ડિવાઇસ ઇન્સર્ટ કરવા માટે
– ડાયલેટેશન એન્ડ ક્યુરેટ ( D&C)
– ડાયલેટેશન એન્ડ ઈવાક્વેશન (D &E)
– હિસ્ટરોસોનોગ્રાફી (HSG)
– હીસ્ટ્રોસ્કોપી
– વગેરે
Complication
– વજાઈનલ or સર્વાઇકલ tear
– ઇન્ફેક્શન
– uterine perforation
– bleeding
– પેન એન્ડ ડીસકમ્ફર્ટ
– એડવર્ડ્સ રીએક્શન to anesthesia
Sterilization of hegers dilator
-soap અને running water વડે વોશ કરવા
– ગરમ પાણીમાં બોઈલ કરવા
– ડ્રાય કરવા
– ત્યારબાદ ઓટોક્લેવ માટે મોકલવા
( Autoclave)
Pressure: 15 pound /square inch
Temperature: 121 degree. C
Time : 30 minute
➡️ યુટેરાઇન સાઉન્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે.
➡️ તેનો યુઝ ગાયનેકોલોજિસ્ટ દ્વારા યુટેરાઈટ કેવીટી ની depth અને ડાયરેક્શન મેજર કરવા થાય છે.
Characteristics:-
➡️ તે 12 ઇંચ લોંગ હોય છે.
➡️ તેનો ડિસ્ટલ એન્ડ curved હોય છે.
➡️ તેની ટીપ blunt હોય છે.
Design and Functionality:-
Shape:-
➡️ તે long, slender & curved શેપનુ હોય છે.
Size:-
➡️ યુટેરાઇન સાઉન્ડ ની સાઈઝ અલગ અલગ હોય છે.
➡️ તેની સાઈઝ 6 થી 10 cm હોય છે.
Uses:-
➡️ યુટેરાઇન કેવિટીની depth & Direction મેજર કરવા થાય છે.
➡️ ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ ઇન્સર્ટ કરવા.
➡️ યુટેરાઇન કેવીટી ની abnormal postionને ડિટેક્ટ કરવા.
Example:- Tumor ,polyp, product of conception & IUCD
➡️ Uterus & cervix ના ઓપરેશન પહેલા initial dilator તરીકે કામ કરે છે.
Indication :-
1 યુટેરાઇન કેવીટી ની ડેથ અને ડાયરેક્શન મેજર કરવા થાય છે.
2 cervical Dilation માટે થાય છે.
3 intrauterine device ને insert કરવા.
4 Diagnostic Assessment માટે
5 surgical procedure મા assist કરે.
contraindication :-
1 pregnancy
2 pelvic infection
3 cervical cancer
4 Uterine cancer
5 severe cervical stenosis
6 vaginal bleeding
7 Recent Uterine surgery
sterilization:-
1 Cleaning :-
➡️ યુટેરાઇન સાઉન્ડમાં વિઝીબલ Debris અને bloodને ફર્સ્ટ ક્લીન કરી remove કરવુ.
2 Disinfection:-
➡️ cleaning કર્યા પછી યુટેરાઇન સાઉન્ડ ને Gluteraldehyde ના solution મા ડુબાડી પછી disinfection કરવા મા આવે છે.
3 Autoclave :-
➡ Autoclave ની મદદ થી microorganism મા bacteria , virus, & spore ને eliminate કરવા મા આવે છે.
➡️ તેનુ Temperature:- 121’C
Pressure:- 15 lbs
Time :- 30 minute
INTRODUCTION :
Curettes અે Gynecological અને obstetrical instrument છે.
તે stainless steel નું બનેલુ હોય છે.
તેની length (લંબાઈ) 25 cm હોય છે.
TYPES :
1) Blunt
2) Sharp
Blunt loop અે Sharp loop કરતા broader (પહોળી) હોય છે.
Shaft ઉપર transverse ridge present હોય છે.
Sharp loop નો use gynec curettage માં થાય છે.
Blunt loop નો use Obstetric curettage માં થાય છે.
curette નો end blunt & sharp
OR
Both ends sharp
OR
Both ends blunt હોય શકે છે.
તેની અલગ અલગ size હોય છે.
Blunt curettes નો use dilatation, evacuation, suction evacuation operation માં થાય છે.
Sharp curette નો use commonly gynecology માં endometrial cavity ના curetting માટે કરવામાં આવે છે.
USES :
Curettes નો use gynecological condition માં diagnostic and therapeutic purpose થી કરવામાં આવે છે.
endometrial sample લેવા માટે
Decidua ને remove કરવા માટે
PPH ના case માં conception ની વધેલી product ને remove કરવા માટે
COMPLICATION :
endometrium ના basal layer remove થવાના લીધે permanent amenorrhea & infertility થઈ શકે છે.
endometrial tissue નુ vagina or perineal scar માં impalntation થવાના લીધે Endomeriosis થઈ શકે છે.
complication of dilatation ( cervical trauma)
STERILIZATION :
1) Boliling : 15 to 20 minutes boil (ઉકાળવું) કરવુ ત્યારપછી autoclave કરવું
2)Autoclave : 121°C temperature
15 lbs pressure નો ઉપયોગ કરીને
30 minutes માટે autoclave કરવું.
➡️Introduction of vulsellum forceps
Vulsellum forceps નો use એ cervix ના visulise માટે cervical lips ને grip કરવા માટે થાય છે.
તેનો use એ vaginal hysterectomy માં પણ થાય છે.
તે એક long scissors type forceps છે કે જે દેખાવ માં thin and long હોય છે .
તેમાં બે type ના forceps હોય છે.straight and curved.
➡️Size of vulsellum forceps
તે 8 to 10 inche માં available હોય છે.
તે s shaped forceps છે and તેના features માં 5 to 6 teeth હોય કે જે membrane ને grip કરવા માટે use થાય છે .
➡️Type of vulsellum forceps
(1) Multiple teeth vulsellum
1.1 straight
1.2 curved
(2) Single teeth vulsellum
➡️Use of multiple teeth vulsellum
( 1) Intra uterine control device insertion માટે .
(2) Endometrial biopsy માટે .
(3) Cervical biopsy માટે.
(4) Dilatation and evacuation માટે.
(5) Suction evacuation માટે .
➡️Use of single tooth vulsellum
(1) તેનો primarily use એ gynecological purpose માટે થાય છે,જેમ કે nalliparous cervix and amputated cervical stamp ને hold કરવા માટે થાય છે.
➡️Indication of vulsellum forceps
(1) તેનો use એ Dilatation and evacuation & Suction evacuation માં cervix ના anterior lips ને hold કરવા માટે થાય છે.
(2) Manchester repair માં .
(3) Colpotomy માં.
(4) Culdocentesis માં.
➡️Contraindication of vulsellum forceps
(1) Pregnancy and immediately after delivery because કે cervix એ soft હોય છે ,ત્યારે cervix rupture થાય એટલા માટે.
➡️Sterilization of vulsellum forceps
(1) Firstly after use vulsellum forceps માં debris હોય તો તેને દૂર કરવો પછી તેને detergent and enzymatic cleaner and runny water થી clean કરવું .
(2) આપણે vulsellum forceps ને sterilization ની autoclave method દ્વારા sterilized કરવામાં આવે છે .
*Introduction –
°Fetoscscpe ને pinard horn Or pinard fetoscope પણ કહેવાય છે.
°Fetoscope નો use એ healthcare professionals દ્વારા pregnancy દરમિયાન fetus ના fetal heart sound listen કરવામાં થાય છે.
*Parts –
(1) Aural end
(2) Abdominal end
*Shape – Cone shape Or Funnel shape
*Principle —
*Purpose:
•pregnancy દરમિયાન fetoscope દ્વારા fetus ના fetal heart sound ને auscultate અને monitor કરવામાં આવે છે.
•Fetoscope એ fetus ના well being assess કરવામાં, fetal heart rate ની abnormality detect કરવામાં અને During labor fetal distress monitor કરવામાં help કરે છે.
*Use:
*Place:
•pregnancy દરમિયાન fetus ની lie અને position detect કરીને fetus નો anterior shoulder detect કરવામાં આવે છે.
•પછી mother ના abdomen ઉપર જ્યાં fetus નું anterior shoulder હોય ત્યાં fetoscope નો abdomen end રાખીને fetus નો heart sound listen કરવામાં આવે છે.
•જેમાં fetus નું vertex presentation હોય તો fetoscope ને umbilical cord ની નીચેના ભાગમાં place કરીને fetal heart sound listen કરવામાં આવે છે.
•જ્યારે breech presentation હોય ત્યારે fetoscope ના abdominal end ને umbilical cord ની આજુબાજુ place કરવામાં આવે છે અને fetoscope ના aural end દ્વારા health care પ્રોફેશનલ દ્વારા listen કરવામાં આવે છે.
•Sterilization: Autoclave
-Sim’s vaginal speculum ને duck bill speculum કહે છે.
-Sim’s vaginal speculum એ self retaining થઈ શકતું નથી, જેથી તેની position ને hold karva માટે assistant ની જરૂર પડે છે.
-Stainless steel નું બનેલું હોય છે.
-ઘણી બધી size size માં available હોય છે.
➡️Types of sim’s vaginal speculum
1)single blades sim’s vaginal speculum.
-જેમાં singal blades આવેલી હોય છે.
-આ single blades દ્વારા cervix નું examination કરી શકાય છે.
2)Double Blades sim’s vaginal speculum
-જેમાં double blades આવેલી હોય છે.
-આ બંને blades ના ઉપયોગથી examination કરી શકાય છે.
➡️size of sim’s vaginal speculum
1) small sim’s vaginal speculum (25mm to 30mm)
2) medium sim’s vaginal speculum (30mm to 35mm)
3) large sim’s vaginal
speculum (35 mm to 40 mm)
➡️ Insertion of sim’s vaginal speculum (કઈ રીતે insert કરવું)
-Patient ને lithotomy position માં અને તેના buttocks ટેબલની adge સાથે રાખવા.
-speculum ને clean અને lubricant કરવું.
-gently speculum ને vaginal opening માં enter કરી ને slightly 90 degree downward કરી પછી gradually તેને horizontal position ma rotate કરવું.
-પછી generally bleads ને spreed કરવી જેથી cervix ને visualise કરી શકીએ.
આ process ને slowly અને care fully કરવી જોઈએ જેનાથી patient ને થતા discomfort અને injury ને avoid કરી શકાય કે.
➡️uses of sim’s vaginal Speculum
-Taking pap smear.
-Copper -T ને insert અને
remove કરવા માટે.
-Colonoscopy
-Dilatation & curattage procedure
-Vaginal hestrectomy
-Os tightening
-Rupture થયેલી membern ના inspection માટે
-Par vaginal examination
➡️Sterilization
-autoclave method દ્વારા sterilization કરવામાં આવે છે.
-121 degrees temperature 15 pound/square pressure અને 30 minutes સુધી sterilization કરવામાં આવે છે.
DEFINITION :
—–>> Green Armitage forceps એ ખાસ કરીને gynecological અને obstetrics ની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા સર્જીકલ સાધનનો એક પ્રકાર છે. તેઓ serrated jaw સાથે વળાંકવાળા આકાર ધરાવે છે અને સામાન્ય રીતે surgery દરમિયાન delicate tissue પકડવા અથવા suture ને hold કરવા માટે વપરાય છે.
CHARACTERISTICS
1) CURVED SHAP :-
—>> Forcep એક curved ડિઝાઇન ધરાવે છે, જે gynecological અને obstetrical પ્રક્રિયા દરમિયાન જોડાયેલી જગ્યાઓમાં tissue ને પકડી ને સરળ ઍક્સેસની મંજૂરી આપે છે
2) SERATED JAWS :-
—>> Forceps ના jaw માં small serration અથવા teeth હોય છે જે tissue અથવા suture પર મજબૂત પકડ પ્રદાન કરે છે, મેનીપ્યુલેશન દરમિયાન લપસવાનું જોખમ ઘટાડે છે
3) DELICATE DESIGN :-
—>> આ forcep સંવેદનશીલ tissue ને સંભાળવા માટે પૂરતા નાજુક હોવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે તેમને gynecological અને obstetrics જેવી સર્જિકલ પ્રક્રિયાઓમાં ઉપયોગ માટે યોગ્ય બનાવે છે.
4). STAINLESS STEEL CONSTRUCTION :-
—->> સ્ટેનલેસ સ્ટીલના બનેલા મોટા ભાગના green Armitage forceps જે ટકાઉપણું ( durability) , કાટ ( corrosion ) સામે પ્રતિકાર અને sterilization માટે સરળતા પૂરી પાડે છે, તે સુનિશ્ચિત કરે છે કે તેનો વારંવા cmર સર્જીકલ સેટિંગ્સમાં ઉપયોગ કરી શકાય છે.
5). VARIOUS SIZES :-
—->> Green Armitage forceps દર્દીના શરીરરચના માટે વિવિધ સર્જિકલ જરૂરિયાતોને પૂરી કરવા માટે various size માં ઉપલબ્ધ છે
PART.
1). HANDLE :-
—->> handle એ forceps નો ભાગ છે જે surgeon અને assistant દ્રારા પકડવા માટે use થાય છે .
2). SHAFT :-
—->> Shaft એ handle ને jaw સાથે જોડતો વિસ્તરેલ ભાગ છે
3). JAWS :-
—->> Jaw એ forceps ના કાર્યકારી છેડા છે. તેઓ tissue અથવા suture પર સુરક્ષિત પકડ પ્રદાન કરવા માટે વળાંકવાળા( curved) અને દાંતાદાર ( serrated ) હોય છે
4). LOKING MECHANISM :-
—->> કેટલાક green armytage forceps સર્જરી દરમિયાન tissue અથવા suture ને સુરક્ષિત રીતે રાખવા માટે હેન્ડલ્સની નજીક લૉકિંગ મિકેનિઝમ હોય છે.
USE .
1). GRASPING TISSUE :-
—->> સર્જનો હિસ્ટરેકટમી, અંડાશયની સર્જરી અને સિઝેરિયન સેક્સન જેવી પ્રક્રિયા દરમિયાન tissue ને પકડવા અને હેરફેર કરવા માટે green Armitage forceps નો ઉપયોગ કરે છે.
2). SUTURING :-
—->> આ forceps નો ઉપયોગ ઘણીવાર wound closure દરમિયાન sutures પકડવા અને તેની હેરફેર ( manipulate ) કરવા માટે થાય છે, ખાસ કરીને એપિસિઓટોમીઝ અથવા બાળજન્મ દરમિયાન લેસરેશન રિપેર કરવા જેવી પ્રક્રિયામાં.
3). HEMOSTASIS :-
—->> Surgeon surgery દરમિયાન bleeding ને control કરવા માટે રક્તવાહિનીઓને( vessels ) અસ્થાયી ( temporary) રૂપે બંધ કરવા માટે forceps નો ઉપયોગ કરી શકે છે, જે HEMOSTASIS ( stop the flow of blood ) પ્રાપ્ત કરવામાં મદદ કરે છે
4). RETRACTION :-
—->> Forcep ની curved ડિઝાઇન તેમને tissue પાછી ખેંચવા માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપે છે, સર્જન માટે સર્જિકલ સાઇટનું વધુ સારું વિઝ્યુલાઇઝેશન પ્રદાન કરે છે.
5). DISSECTION :-
—->> ચોક્કસ પ્રક્રિયામાં, નાજુક tissue ના ભાગ ને જુદા કરવા માટે green armytage forceps નો ઉપયોગ કરી શકાય છે. અતિશય ઇજા પહોંચાડ્યા વિના tissues ને અલગ પાડે છે.
STERILIZATION .
1). CLEANING :-
—->> Forcep ના ઉપયોગ પછી, કોઈપણ organic material, blood અથવા debris દૂર કરવા માટે forcep ને સારી રીતે સાફ કરવામાં આવે છે. આ સામાન્ય રીતે એન્ઝાઈમેટિક ડિટર્જન્ટ અને સ્ક્રબિંગનો ઉપયોગ કરીને કરવામાં આવે છે જેથી કરીને તમામ સપાટી વિસ્તાર થી સાફ થાય.
2). INSPECTION :-
—->> સાફ કર્યા પછી damage ના સંકેત માટે forceps ને તપાસ કરવામાં આવે છે. Damaged સાધનોને તેમની અસરકારકતા અને સલામતી જાળવવા માટે રિપેર અથવા રિપ્લેસમેન્ટની જરૂર પડી શકે છે.
3). PACKAGING :-
—->> એકવાર સાફ અને તપાસ કર્યા પછી, forceps ને sterilization pouch અથવા કન્ટેનરમાં પેક કરવામાં આવે છે જ્યાં સુધી તેઓ ઉપયોગ માટે તૈયાર ન થાય ત્યાં સુધી sterility જાળવી રાખવા માટે છે.
4). STERILIZATION :-
—->> Packaged forceps નો યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને sterilization માંથી પસાર થાય છે, જેમ કે steam ( વરાળ) sterilization (ઓટોક્લેવ), ઇથિલિન ઓક્સાઇડ ગેસ sterilization અથવા નીચા તાપમાને હાઇડ્રોજન પેરોક્સાઇડ sterilization. Use થતી sterilization પદ્ધતિ forceps ની સામગ્રીની રચના અને ઉત્પાદકની ભલામણો પર આધારિત છે.
➡️ Cusco’s એ double blades નું instrument છે.
➡️તેનો use vaginal canal નું examinaltion and procedure માટે થાય છે.
➡️Instrument બ્લેડ open માટે spring handle અને vaginal canal Blade રાખવા માટે screw mechanism છે.
[ USE OF CUSCO SPECULUM ]
➡️ Cusco’s speculum નો use intrauterine contraceptive ઉપકરણ ને pap smear and vaginal erosion and colposcopic examination કરવામાં આવે છે.
➡️ cryosurgery માં તેને preferred આપવામાં આવે છે કારણ કે તે anterior and posterior vaginal wall ને protect કરે છે.cusco’s speculum નો ફાયદો એ છે કે તે self retaining કરે છે જેમાં આસિસ્ટન્ટ ની જરૂર પડતી નથી.
[ POSITION ]
➡️ Cusco’s speculum નો use એ cervix ni તપાસ માટે થાય છે.
➡️ Speculum ને lubricated કરવામાં આવે છે અને blades બંધ કરીને and labia ni parallel inserted કરવામાં આવે છે.
➡️ એકવાર speculum vagina માં insert થઈ જાય તે પછી તેને rotated કરવામાં આવે છે અને પછી open કરવામાં આવે છે.
[ ADVANTAGES OF CUSCO’S SPECULUM ]
➡️ Superior strength and quality
➡️More comfortable for the patient
➡️6 size for maximum adaptation to all patients.
[ DISADVANTAGES OF CUSCO’S SPECULUM ]
➡️ તે vaginal wall માં retractor તરીકે કામ કરે છે.
➡️તે vaginal cavity માં space reduce કરે છે and તે vaginal surgery માટે preferred instrument નથી.
[ CONTRAINDICATIONS ]
➡️ Current desired pregnancy, infection and bleeding disorders.
➡️The local anaesthetic used is determined by the length of anesthesia required,most often 0.5% lidocaine or bupivacaine for injection.
[ COMPLICATION ]
➡️Vaginal speculum sterile હોય ત્યાં સુધી vagina speculum ના ઉપયોગ સાથે કોઈ પણ risk ઓછા છે.
➡️ Vagina ને widen or loosen કરશે નહીં.
➡️ જયારે trained કરેલા doctor દ્વારા use કરવામા આવે ત્યારે speculum થી patient ને damage અથવા injury થતી નથી.
[ STERILIZATION ]
➡️ Cusco’s speculum ને 250°F (120°C) એ autoclave કરવામાં આવે છે.
➡️Introduction:
Allis tissue forceps શાર્પ , ટીથ, સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તેનો યુઝ હેવી ટીશ્યુને હોલ્ડ કરવા અને ગ્રાસ્પ કરવા થાય છે.
➡️Characteristics:
➡️ Use: