IMPORTANT OBSTRTICS MEDICINES.
Group:- આલ્ફા (alpha) અને બીટા (beta) એડ્રેનર્જિક antagonist
Dose :- 1ml -5mg ,20mg/4ml
Route :- intravenously ( lv only), ORAL
Mode of action :-
Labetalol કમબાઈન બોથ સિલેક્ટ કોમ્પિટીટીવ આલ્ફા વન બ્લોકિંગ એન્ડ નોન સિલેક્ટીવ બીટા રિસેપ્ટર બ્લોકિંગ એક્ટિવિટી ઈન અ સિંગલ સબસ્ટન્સ,
લાબેટા લોલ એ બીટા બ્લોકર મેડીકેશન છે જે બ્લડ વેસલસ ને રિલેક્સ કરે છે અને હાર્ટ રેટ ને સ્લો સ્લો કરી બ્લડ ફલો અને બ્લડપ્રેશર ને ડીક્રીઝ કરે છે
Use :- હાઈ બ્લડપ્રેશર ઇન પ્રેગ્નન્સી કેન કોસ કોમ્પ્લિકેશન ફોર મધર એન્ડ બેબી.
લાબેટાલોલ એ બ્લડપ્રેશર મેડિકેશન છે જે પ્રેગ્નેન્સી દરમિયાન બ્લડપ્રેશર લોવર કરવામાં યુઝ થાય છે.
Indication:-
Contraindications :-
Side effects:-
•√. Labetalol first Line choice in pregnancy :-
બિકોઝ દરેક પ્રીસસ્ક્રાઇબ કરેલી એન્ટી હાયપરટેન્સિવ ડ્રગ પ્રેગનેન્સી દરમિયાન હાઇપર ટેન્શન રીડયુઝ કરે છે, પરંતુ લાબેટાલોલ હાયપરટેન્શનની સાથે પ્રોટીન યુરિયા , અને ફિટલ /ન્યુબોર્ન ડેથ રેટ રીડયુઝ કરે છે .
Nursing responsibility:-
પેશન્ટના સેવન રાઇટ્સ મેન્ટેન કરવા.
મોનિટર બ્લડપ્રેશર એન્ડ પલ્સ ફ્રિક્વંટલી ડ્યુરીંગ ડોઝ એડજસમેનટ એન્ડ પીરીયોડીકલી ડયુરીગ થેરાપી .
એની કોમ્પ્લિકેશન માટે પેશન્ટને જોવું .
પેશન્ટ રીસીવિંગ i/v લાબેટાલોલ મસ્ટ બિ ઈન સુપાઈન પોઝીશન .5. પેશન્ટ રીકમન્ડડેડ સુપાઇન પોઝીશન આફ્ટર થ્રી અવર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન ડ્રગ.
મોનિટર પેશન્ટ્સ ઇન્ટેક એન્ડ આઉટપુટ ચાર્ટ એન્ડ વેઇટ ચાર્ટ ડેઇલી.
વોચ ફોર આઉટ કમ ઓફ ડ્રગ એડમિનીસ્ટ્રેશન.
ઈવાલયુવેશન ઓફ નર્સિંગ ઇન્ટરવેશન.
ગ્રુપ એન્ટિક કન્વર્ઝન એન્ડ મિનરલ સપ્લીમેન્ટ
Route : intravenous and intramuscular
Dose : મેગ્નેશિયમ સલ્ફેટને ઇન્ટરા વિનસ લોડીંગ ડોસમાં ચાર ટુ સિક્સ ગ્રામ 15 ટુ 20 મિનિટના ઇન્ટરવલ માં આપવામાં આવે છે અને મેન્ટેનન્સ dose મા 1 ટુ 2 ગ્રામમાં આપવામાં આવે છે.
Repeat injections are given only if :
MODE OF ACTION :-
Neuromuscular blocakade — મેગ્નેશિયમ સલ્ફેટ એ માયોન્યુરલ જંકશન પર એસિટાઈલ કોલાઇન રિલીઝ કરે છે આ એસિટાઈલ કોલાઈન એ મસલના રિલેક્સેશન માટે જવાબદાર છે આ એક્શન દ્વારા સીઝરને ટ્રીટ અને પ્રિવેટ કરી શકાય છે.
Vasodilation — મેગ્નેશિયમ સલ્ફેટ ઇન્જેક્શન બ્લડ વેસલ્સને ડાયલેટ કરે છે જેના કારણે બ્લડ ફ્લો ઇમ્પ્રુવ થાય છે જેની આ ઇફેક્ટ ના લીધે પ્રી એકલેમસિયા અને એકલેમસિયા ની કન્ડિશન ટ્રીટ થાય છે.
Central nervous system depression — સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેશન તરીકે વર્ક કરે છે જેના લીધે બ્રેઇનની નર્વસ સિસ્ટમની એક્સાઇડએબીલીટી રીડ્યુસ થાય છે જેની આ કૃષિઅલ પ્રોપર્ટીના લીધે સીઝરનું મેનેજમેન્ટ અને ટ્રીટ કરી શકાય છે અને સ્પેશિયલી પ્રેગનેટ વુમેંટ કે જે હાયપરટેન્સિવ ડિસઓર્ડર ધરાવે છે તેમાં તેનો યુઝ કરવામાં આવે છે.
INDICATION : પ્રાયમરી યુસ ઓફ મેગ્નેશિયમ સલ્ફાઇડ ઇન્જેક્શન ઇસ ફોર ધ પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ ઓફ સીઝર ઇન પ્રેગનેટ વુમેન વિથ કન્ડિશન such as eclampsia and Preeclampsia, magnesium deficiency, certain cardiac arrhythmias and tocolysis (prevention of premature labor).
SIDE EFFECTS — રેસ્પાટરી ડિપ્રેશન, મસલ વિકનેસ, નોઝિયા એન્ડ વોમીટીંગ, પેન રેડનેસ એન્ડ swelling ઓન ઇન્જેક્શન સાઇટ.
CONTRAINDICATIONS —
Severe કિડની ઇમ્પેરિમેન્ટ,
Myasthenia gravis,
Heart બ્લોક
હાઇપર સેન્સિટીવીટી ટુ મેગ્નેશિયમ સલ્ફેટ
NURSING RESPONSIBILITY —
એક medication છે કે જેનો use excessive bleeding ને control કરવા માટે તેમજ bleeding ને prevent કરવા માટે થાય છે.
અહીં tranexamic acid ને related details આપેલી છે.
👉Drug class
Tranexamic acid એ antifibrinolytics તરીકે ઓળખાતી medication નો class છે.
તે blood clot ના breakdown ને inhibit કરવાનુ કામ કરે છે, જેનાથી bleeding reduce થાય છે.
👉Dosage
Tranexamic acid injection નો recommended dose એ indication ના આધારે બદલાય છે.
Tablet dose – 500 mg
Injection dose – 5 ml
For injection – Intra venous(IV)
For Tablet – Oral
👉Mode of action
Common side effects of Tranexamic acid injection
Serious adverse reaction such as,
Nursing responsibilities
Tranexamic acid injection આપતી વખતે patient ની safe and effective care ensure કરવા માટે nurse ની ઘણી જવાબદારીઓ હોય છે.
Tranexamic acid ના administration સાથે સંકળાયેલી nursing responsibilities નીચે મુજબ છે,
👉1. Assessment
Assess the patient’s medical history include,
Patient ના current clinical status નુ evaluation કરવુ and indication according Tranexamic acid therapy આપવી, such as…
Excessive bleeding or hemorrhage
👉2. Medication preparation
Physician ના order according નિચેના માટે verify કરવુ,
Medication ને aseptic technique થી prepare કરવી, institutional policies and procedures ને follow કરી preparation and administration કરવુ.
👉3. Patient education
Patient ને Tranexamic acid therapy નો purpose explain કરવો , excessive bleeding ને reduce કરવામાં તેમજ તેને prevent કરવામાં તેનો role સમજાવો.
Injection આપ્યા પછી તેના potential side effects, precautions અને adverse reaction ના sign વિશે patient ને information provide કરવી.
👉4. Injection administration
Tranexamic acid ના administering માટે તેની appropriate injection site and needle size ને select કરવી.
Typicaly IV (intra venous)or IM (intra muscular)એ patientની condition અને clinical setting પર depend કરે છે.
Injection નુ administration accurate Dosage ને ensure કર્યા પછી અને proper technique થી કરવું જોઈએ, તેમજ needle and syringe નુ proper disposal કરવુ જોઈએ.
👉5. Monitoring
Allergic reaction ના signs જેમ કે rash, itching, swelling or breathing difficulty માટે patient ને injection આપતા દરમિયાન અને પછી closely monitor કરવું.
Monitor vital signs
Tranexamic acid ના administration નુ document કરવુ.
including,
✅️ Record…
_ any patient’s assessment
_ vital signs and observations related to the medication administration
_ patient’s response to treatment
👉7. Follow up
Bleeding ને control કરવા or symptoms ને reduce કરવા Tranexamic acid therapy ની effectiveness ને assess કરવુ.
Provide additional support, education, and resources and communicate with patient
Patient ની condition માં કોઈપણ પ્રકારનું change આવ્યું હોય તો તેની જાણ health care team ને કરવી.
Nursing responsibilities ને fulfill કરવી તેમજ patient મા safe અને effectivly રીતે injection નુ administration કરી patient ના positive outcome ને promote કરવુ.
જ્યારે medication ને administered કરવામાં આવે ત્યારે close monitoring, patient education અને communication એ nursing care નુ assential component છે.
👉8.Storage
And
Up to 4 weeks at -20 Celsius as determined by high performance liquid chromatography (HPLC)
➡️Introduction:-
➝ Methergine પોસ્ટ પાર્ટમ હેમરેજ (એક્સેસિવ bleeding after childbirth)કંટ્રોલ કરવા અને પ્રિવેન્ટ કરવા માટે યુઝ થતી પ્રાઇમરીલી મેડીકેશન છે. અને uterine બ્લડિંગના ડિસઓર્ડર ને ટ્રીટ કરવામાં પણ યુઝ થાય છ.
➝ મેડીકેશન માં મીથાઈર- ગોમેટ્રિન આવેલ હોય છે તે uterus ના સ્મૂથ મસલ્સ ઉપર વર્ક કરે છે અને Bleeding કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે.
➡️FORM:- Injectable & Tablet available
➡️DOSE:- 0.2mg/ml
➝ આ મેડીકેશન નો dose જમ્યા પછી લેવો અને 2થી 4 કલાક ના period માં repeat કરી શકાય જો જરૂરી હોય તો, વધારેમાં વધારે 24 કલાકના સમયમાં 5 dose લઈ શકીએ 24 કલાકના પિરિયડમાં લઈ શકાય છે.
➡️ GROUP NAME:- Ergot alkaloids
➡️ROUTE:- I/M & I/V
➡️ MAXIMUM DOSE:- 1gm/day
➡️ Other Name :- 1.Methylergovinon meleate ( મિથાઇલઇર્ગોવિનોન મેલેટ)
2.Methylergobasin meleat (મિથાઇલઇરગોબેસીન મેલેટ)
➡️POPULAR BRAND NAME:-
➝ injection form :- MEM, Methrmed, utergin
➝ Tablet form:Metrin, Methergin,Metergo,Ergomin,Ergowell, Methrlin.
➡️MODE OF ACTION:-
➝ Methylergonovin maleat એ એક્ટિવ ઇન્ગ્રિડીયન્ટ છે જે certain serotonin receptor ને active કરે છે જેમાં ખાસ કરીને Alpha adrenergic receptor ને.
➝ આ રિસેપ્ટરને સ્ટીમ્યુલેટ કરીને, Methergine ના લીધે uterus ના smooth muscles contract થાય છે અને તે uterine involution (After childbirth uterus તેની નોર્મલ સાઈઝ અને પોઝિશન માં રિટર્ન આવે છે) ને lead કરે છે
અને બ્લીડિંગ ને રીડયુઝ કરે છે.
➝ વધારામાં, Methargin blood vessels ને constrict કરે છે જેનાથી આગળ uterine bleeding control થાય છે.
➡️ INDICATION:-
➝ control bleeding after childbirth
➝ control bleeding after abortion
➝ To stop miscarriage bleeding
➝ To stop heavy bleeding of periods
➝ To control PPH (post partum hemorrhage)
➝ After taking MTP tablet to stop bleeding
➝ Reducing the risk of excessive bleeding & help to contract uterus.
➡️CONTRAINDICATION:-
➝ During pregnancy
➝ Hypersensitivity to Ergot alkaloids
➝ preeclampsia
➝ eclampsia
➝ Hypertension
➝ Toxemia of pregnancy
➝ peripheral vascular disease
➝ liver & kidney disease
➝ Hiv patient
➡️SIDE EFFECT:-
➝ Nausea
➝ Vomiting
➝ Stomach upset
➝ Headache
➝ Change In BP
➝ Inj. site pain
➝ Dizziness
➝ Abdominal pain
☞ Serious side effect:
▪️ Seizures
▪️ Hallucinations & stroke like symptoms
▪️Leg camps
▪️ Irregular heartbeat
▪️Chest pain
➡️ NURSING RESPONSIBILITY:-
☞ Methergine એડમિનિસ્ટર કરતા પહેલા પેશન્ટની મેડિકલ હિસ્ટ્રી,કરંટ મેડીકેશન અને વાઈટલ સાઇન એસેસ કરવા.
☞ નર્સ એ પેશન્ટને મેડિકેશન વિશે તેના purpose, પોટેન્શિયલ સાઇડ ઇફેક્ટ અને ક્યારે મેડિકલ અટેન્શન લેવી તેનું એજ્યુકેશન આપવું.
☞ નર્સે પેશન્ટનો ક્લોઝલી મોનિટર કરો એડવર્સ રીએક્શન માટે જેમાં સ્પેશ્યલી change in BP & sign of excessive uterine contractions.
☞ કરેક્ટ ડોઝ ને વેરીફાઈ કરવો અને પેશન્ટને આઇડેન્ટિફાય કરવું.
☞ એક્યુરેટલી એડમિનિસ્ટ્રેશનના ડોક્યુમેન્ટ નું રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવો.
☞ હાયપરટેન્સિવ ક્રાઇસીસ અથવા એલર્જીક પ્રતિક્રિયા જેવી કોઈપણ ગૂંચવણોના કિસ્સામાં નર્સ તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે તૈયાર હોવી જોઈએ.
➡MONITORING:-
☞ During Methergine therapy , નર્સ એ મીથારજીન એડમિનિસ્ટ્રેશન કર્યાના ફર્સ્ટ few hours માં પેશન્ટની BP રેગ્યુલર મોનિટર કરવી.
☞ તેણે uterus નો ટોન પણ જોવો જોઈએ જેમાં વધારે બ્લડિંગ નથી ને તે જોવું.
☞ જો પેશન્ટને આ દરમિયાન સીવીયર persistent સાઈડ ઈફેક્ટ નો અનુભવ થાય તો નર્સ એ હેલ્થ કેર પ્રોવાઇડર ને ઈમીડીએટલી નોટિફાઇડ કરવું.
☞ અને વધારામાં તમારે પેશન્ટને નીચે મુજબના symptoms ને એસેસ કરવા જેવા કે Headache, nausea, vomiting and allergic reaction.
Other name :- તેને valethmet bromide પણ કહેવામાં આવે છે.
Group : antispasmodic, anticholinergic, & spasmolytic agent
Dose :- 16 mg /2 ml
Route :- deep Im or iv
Frequency :-od (1 time in day)
•√Mode of action :-
Epidosine acetylcholine સબસ્ટન્સ ની એક્સન inhibit કરે છે જે નું કામ smooth muscle ne relax કરવા નુ છે.જે mainly ઇંટેનસ્ટાઇન અને cervix ના muscle ne smooch કરે છે.
ઇન્ડુંસ સ્ટ્રેંગથન uterin contraction
પેન ને રેલીફ કરે છે
Indication :
•√ મેનલી યુઝ ઇન ઓબ્સ્ટેટ્રિક્સ :- episosine મેનલી યુઝ ઇન શોર્ટન ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર એન્ડ મીનીમઝ cervical dystocia એન્ડ પ્રોલોંગેડ લેબર
Side effects :-
√ contraindications :-
1.એલર્જીક રીએકશન
•√Available forms
Injection epidosine 8 mg/1 ml
16 mg /2 ml
Tablet epidosine જે 10 mg ma અવેલેબલ છે.
• Content :-
Velethmete bromide – 8 mg
Sodium chloride- 8 mg
•√Precautions :-
•Breastfeeding :
કન્સલટ યોર doctor બેફોર યુઝ ધીસ injection વ્હાઇલ breastfeeding બેકોઝ ધેર મેની side effects
• driving :
ઇટ ઇઝ advise ટુ અવોએડ ડ્રાઇવિંગ because injection ધેટ મે યુ experience બ્લર વિઝન
•√ Nursing responsibility :-
•ચેક ધ intensity, duration એન્ડ frequency ઓફ યુટરીન કોન્ટ્રાક્ટસન
•મોનીટર BP , pulse , temperature and respiration
•મેન્ટન લેબર પ્રોગ્રેસ ચાર્ટ
•ચેક સર્વાઇકલ dilation એન્ડ effacement ઓફ cervix
•નોટીફાય physician ઈફ ધેર ઈઝ એની complications ઓર severe side effects
•Consider patient’ s all right
Group: progestin
Dose: ૧૫૦ mg/ml
Route: IM (upper arm and buttocks)
Mode of action:
તે ગોનાડોટ્રોફીન ના પ્રોડક્શન ને ઇનહીબિટ કરે છે, તે ફોલિકલ ના મેચ્યોર થતાં અને ઓવમ બનતા પ્રેવેન્ટ કરે છે. એન્ડોમેટ્રીયમ ને પાતળું કરે છે. તે monthly ovulation ને પ્રેવેન્ટ,અને સર્વાઇકલ મ્યુકસ ને થીક કરે છે જેથી sperm એ જતા અટકે છે.
Contain:
Medroxyprogesterone acetate
Pharmaceutical form:
Sterile aqueous suspension
Indication:
Periods દરમિયાન 7 દિવસ મા,
બ્રેસ્ટ ફીડિંગ મધર – 6 week પછી,
નોન બ્રેસ્ટ ફીડિંગ મધર – delivery સમયે,
Abortions- abortion ના સાત દિવસ મા
Contraindication:
અનએક્સપ્લેન વજાઈના બ્લીડિંગ,
બ્રેસ્ટ કેન્સર,
સ્ટ્રોક,
સિવિયર ડાયાબિટીસ,
લિવર ડીસીસ,
પ્રેગનેન્ટ વુમન
બીપી – ૧૬૦/1૫૦ mmHg
જનાઈટલ કેન્સર
Side effects:
ઇન્ક્રીઝ રિસ્ક ઓફ કાર્ડિયોવસકીલર ડીજીસ 40%,
હાઇપર ટેન્શન,
ઈરરેગ્યુલર menstrual cycle,
Brest swelling,
Abdominal bloating,
Headache, body pain,
Dizziness,
વેઇટ ગેઇન,
બોડી ઇચિંગ,
મૂડસ્વિંગ,
ડીક્રીઝ મિલ્ક પ્રોડક્શન
Benefits:
બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મધર માટે સારી ડિલિવરી ના 7 દિવસ પછી,
Menstrual cramps and blood લોસ ઓછો થાય,
Safe in HIV AIDS,
એક ઇન્જેક્શન 3 month સુધી protection આપે
કેવી રીતે લેવું:
દર 3 મહિને લેવું. અને MPA card ma આપેલ date પ્રમાણે લેવું.
Nursing responsibility:
Assessment of patient,
મેડિકલ હિસ્ટ્રી, એલર્જી, medication હિસ્ટ્રી, બીજી કોન્ટ્રાસેપ્ટિવ મેથડ વિશે સમજાવવું,
તેના ફાયદા, ગેરફાયદા, સાઇડ ઇફેક્ટ સમજાવવી, બીપી અને વજન કરવો,
ફોલો અપ માટે કહેવું, MPA card ma ડેટેલ ભરવી અને તે કાર્ડ માં પચું ઇન્જેક્શન લેવાની તારીખ લખવી ,તે કાર્ડ client ને આપવુ
Group: સિલેક્ટિવ ઇસટ્રોજન રિસેપ્ટર મોડ્યુલેટર
Dose: ૩૦mg each tablet
Mode of action: તે મોડ્યુલેટર ઓફ સિલેક્ટિવ ઇસટ્રોજન રીસેપ્ટર તરીકે વર્ક કરે છે. તે યુટર્સ પરના હોર્મોની એક્શન ને અવોઇડ કરે છે અને ઈમ્પ્લાન્ટેશન ને ઇનહીબિટ કરે છે. ઇસટ્રોજન ના રિસેપ્ટરને બ્લોક કરે છે જેથી એન્ડોમેટ્રિયમ નો ગ્રોથ થતો નથી અને એગ નો ઈમ્પ્લાન્ટેશન થતું પ્રિવેન્ટ થાય છે.
Indication:
કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ (ગર્ભ નિરોધક ગોળી),
એબનોર્મલ યુટેરાઇન બ્લિડિંગ ની ટ્રીટમેન્ટમાં,
એન્ટી ઓસ્ટીયોપોરોટીક,
એડવાન્સ બ્રેસ્ટ કેન્સર માં પેલીએટિવ મેઝર્સ મા
Contraindication:
પોલીસિસ્ટિક ઓવેરિયન ડીસિસ,
સર્વાઇકલ હાઇપર પ્લેશિયા,
પાસ્ટ મા જોન્ડિસ અથવા લિવર
ડીસીસ,
હાઈપરસેનસીટીવીટી,ટીબી, કિડની ડીસીસ
Side effects:
અમુક વુમન માં પેલા 3 month periods મોડા આવે,
બ્લિડિંગ ઓછુ થાય.
કઈ રીતે લેવી:
પેલી ગોળી periods ના પેલા દિવસે લેવી અને પછી બીજી ગોળી ત્રીજા દિવસે લેવી. આમ 3 month સુધી લેવી પછી ચોથા month એ પેલી ગોળી જે દિવસે લીધી હોય તે દિવસે લેવી..
જેમ કે.. periods નો પેલો દિવસ રવિવાર હોય તો ત્યારે લેવી પછી બુધવારે લેવી આમ 3 month સુધી લેવી અને ચોથા month મા રવિવારે એક જ દિવસ લેવી.
ગોળી લેતા ભૂલાય જાય તો:
જો ગોળી ભૂલાય જાય તો. જેમ બને તેમ વેલી લય લેવી. પણ ઓછા મા ઓછા સાત દિવસ માં
લેવી અને backup method(like condom) નો યુઝ કરવો.. જો સાત દિવસ કરતાં વધારે દિવસ થી ભૂલાય ગાય હોય તો તે ટેબલેટ નુ પેકેટ discard કરવું અને નવુ પેકેટ ફરીથી પેલે થી શરૂ કરવું.
Nursing responsibility:
Contraceptive pills વિશે સમજાવવું,
તે કઈ રીતે લેવી,
તેની એફેક્ટ, સાઇડ ઇફેક્ટ,
ડોઝ, ટાઈમ, follow up, ટેબલેટ લેતા ભૂલાય જાય તો સુ કરવું તે કહેવું,
Documentation
Oxytocin એ hypothalamus ના supraoptic એન્ડ paraventricular nuclei માંથી સિંથેસી થાય છે. Posterior pituitary glands માં સ્ટોર અને રીલિઝ થાય છે.
Oxytocin એ vagina , cervix and બ્રેસ્ટ ના suking દ્વારા stimulate થાય છે.
➡️Mode of action તે uterus fundus પાર્ટને contract કરે છે અને લોવર પાર્ટને (cervix)રિલેક્સ કરે છે
➝ તે amnoitic અને decidual prostaglandin production લન્ડન દ્વારા stimulate થાય છે
➝ તે માયોમેટ્રિયમના smooth muscle માં આવેલા oxytocin receptor પર વર્ક કરે છે અને તેની સાથે bind થાય છે.
➝ તે phospholipase c ને activate કરે છે તે inositol triphosphate(ip3) ને release kare છે.
➝ જે cell માં આવેલ sacroplasnmic reticulum na receptor પર bind થાય છે અને તેમાં store calcium release થાય છે. ➝ contractile protein (actin and myocin ) activate થાય છે અને increase in frequency and force of uterine contraction.
➡️Route
➡️Indication
➝ Induction of labor
➝ Augmentation of labor process
➝ Uterine inertia
➝ Active management of third stage of labor
➝ Vesicular/ hydatidiform mole evacuation
➝ Post partum hemorrhage (PPH)
➝ For induction of abortion process along with prostaglandin
➝ to initiate milk let down in breast
➝ promotion of uterine involution
➡️Contraindication
➝Grand multiparous (<5)
➝ mal presentation
➝ Heart disease
➝ obstructed labor
➝ non reassuring fetal heart rate
➝ contracted pelvis or cephalo pelvic disproportion
➡️Side effects
➝Hyper stimulation of uterus (<60)
➝ tackysystole (<6 contraction in 10 minutes)
➝ rupture of uterus
➝ water intoxication
➝ tackycardia
➝ confusion
➝ non reassuring fetal heart rate or fetal death
➝ difficulty in breathing
➝ headache
➡️Brand name
→pitocin
→syntocinon
→syntocin
→oxyto
→labtocin
➡️Nurses Responsibility
☞ rug નો ડોઝ route અને ઈન્ફ્યુઝન રેટ ચેક કરવો.
☞ લેબર નો પ્રોગ્રેસ અને તેની intensity, duration and frequency of uterine contraction check કરવા.
☞ Blood pressure, pulse and respiration monitor કરવા.
☞ Partograph maintain કરવો.
☞ ઇન્ટકે output મેન્ટેન કરવું એન્ડ મેટરનલ ઇલેક્ટ્રોલાઇટ મોનિટર કરવા.
☞દર 15 minute માં fetal heart rate check કરવા.
☞ water intoxication ના symptom જેવા કે headache, drowsiness and confusion માટે monitor કરવું.
☞ જો frequent contraction અથવા absence of contraction હોય , fetal distress હોય તો physician ને જાણ કરવી.
☞ જો વધારે blood loss થયો હોય તો patient અને family ને સમજાવવું.
perinorm નું genetic નામ metoclopramide છે
Group:- Anti-emetics & prokinetic agents
Route:- Orally ,IV, IM
Forms:- ટેબલેટ, કેપ્સ્યુલ, સીરપ અને ઈન્જેકશન
Mode of Action :-
મેટાક્લોપ્રામાઈડ એ મેડ્યુલરી માં આવેલા કીમો રિસેપ્ટરના એન્ટાગોનાઈઝીગ સેન્ટર અને પેરીફેરલ D2 રિસેપ્ટર ને ટ્રિગર કરે છે. અને વોમિટીંગ ની સેન્સટીવિટી ને ઓછી કરે છે.
મેટાક્લોપ્રામાઈડ એ અપોમોર્ફીન ની એન્ટીપેરિસ્ટાલસિક એફકટ ને બ્લૉક કરે છે.
મેટાક્લોપ્રમાઈડ એન્ટિરિઓર પીટયુટરી ને સ્ટીમ્યુલેટ કરે છે જેના કારણે પ્રોલેક્ટીન હોર્મન રિલીઝ થાય છે જે લેકસ્ટેશન મા હેલ્પ કરે છે.
Indication:-
– નોસિયા
– વોમિટીંગ
– GERD
– હાર્ટ બર્ન
– ડીસ્પેશિયા
– GI disorders
– લેક્ટેશન ફેલિયોર
Contraindications:-
– હાઇપર સેન્સેટિવિટી
– GI બ્લિડિંગ
– ઓબસ્ટ્રકશન
– ડિપ્રેશન
– સીઝર
– બીનાઈન ટ્યુમર
Side effects :-
– સ્લીપનેસ
– સ્ટમક પેન
– ડાયરિયા
– દીઝીનેસ
– વિકનેસ
– સ્ટીફનેશ
– ફીલિંગ લો
– લો બ્લડપ્રેશર
– રેસ્ટલેસનેસ
– શેકીંગ
– સ્લો હાર્ટ રેટ
– હેલ્યુજિનેશન
Nursing Responsibility :-
– પેશન્ટની હાઇપર સેન્સીટીવીટી ઇફેક્ટને વોચ કરવી.
– પેશન્ટના વાઈટલ સાઇન ઓબસર્વ કરવા.
– પેશન્ટના રાઈટ મેન્ટેન કરવા.
– સાઇડ ઇફેક્ટ અને બીજી કોમ્પ્લિકેશન ને વોચ કરવી.
– પેશન્ટને ડ્રગ મીલ પછી અને સૂતા પહેલા લેવા એડવાઇઝ આપવી.
– જો ડ્રગ એ ઓવરડોઝ થઈ જાય તો પેશન્ટને એન્ટી- કોલર્જની મેડીકેશન ડોક્ટર નો ઓર્ડર મુજબ આપવી.
– પેશન્ટને ઇન્ફોર્મ કરવી કે ઓવરડોઝ ડ્રગ ની ઇફેક્ટ 24 કલાકમાં સબસાઇડ થઈ જાય.
– પેશન્ટનો ઇન્ટેક અને આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવો.
Group – કેલ્શિયમ ચેનલ બ્લોકર
(એન્ટી હાઇપર ટેન્સિવ ડ્રગ)
Other name -Adalat ,nifelat
Dose -1. કેપ્સ્યુલ-10mg, 20mg
2. ટેબલેટ-30mg,60mg,90mg
Route -orally
Frequency -BD/TDS
Action time -20 min to 2 hours
Mode of action
તે સીરમ કેલ્શિયમ કોન્સન્ટ્રેશન ચેન્જ કર્યા વિના અને વાસ્ક્યુલર સ્મુધ મસલ્સ સેલ મેમરેન માં એક્સ્ટ્રા સેલ્યુલર કેલ્શિયમ આયનોના ટ્રાન્સ મેમરીન ના પ્રવાહને અટકાવે છે
જેના પરિણામે કાર્ડિયાક અને વાસ્ક્યુલર સ્મુથ મસલ્સના કોન્ટ્રાકશનને અવરોધે છે અને મેઈન કોરોનરી અને સિસ્ટેમિક આર્ટરીનું ડાઈલીટેશન થાય છે
Indication
-હાઇપર ટેન્શન
-એન્જાયના
-હાઈ બ્લડ પ્રેશર ઇન પ્રેગ્નેન્સી
હાઈ પલ્મોનરી ઇડીમા
રેયોન્સ ફીનોમીના
-પ્રી મેચ્યોર લેબર
-એના ફિશર
Mainy use in obstetrics
•નીફી ડીપી નોન સ્પેસિફિક સ્મુથ મસલ્સ ને રિલેક્સ કરે છે અને તે માયોમેટ્રિયમ સેલમાં એક્સ્ટ્રા સેલ્યુલર કેલ્શિયમના પ્રવાહને અટકાવીને ટોકો લાઈટી અસર લાવી શકે છે
•પ્રિ ટર્મ લેબર ને રોકવા માટે આ ટેબલેટ નો યુઝ કરવામાં આવે છે
•નિફીડીપીન ટેબલેટનું યુસ પ્રેગ્નેન્સીમાં ક્રોનિક હાયપરટેન્શનની ટ્રીટમેન્ટ માટે થાય છે અને તે પ્રિયેક્લંપશિયા ને પ્રિવેન્ટ કરે છે
Side effects
•ડીઝીનેસ
•ફ્લશિંગ
•નોઝિયા
•હેડ એક
•હાઇપો ટેન્શન
•પાલપીટેશન
•ઈડીમાં
•શોર્ટનેસ ઓફ બ્રીથ
•ઇનહીબીશન ઓફ લેબર
•MI
Contraindications
•હાઈપ૨સેનસીટીવીટી
•કાર્ડિયોજેનીશોક
•હાયપો ટેન્શન
•બ્રેસ્ટ ફીડિંગ મધર
•આલ્કોહોલિક
•હાર્ટ બ્લોક
Precautions
✓લો બીપી, એક્યુટ mi ,અને અધર એન્ટી હાઈપરટેન્સિવ મેડીકેશન લેતા ક્લાઈન્ટને સાવચેતી પૂર્વક આપવી
√આ મેડીટેશન લેતી વખતે ગ્રેપ્સ ફ્રુટ જ્યુસ એવોઈડ કરવો
√નિફીદીપીન ની કેપ્સ્યુલ ને ક્રશ ન કરવી , ચાવવી નહીં તથા બ્રેકડાઉન કરવી નહીં
Nursing consideration
•અસેસ એન્ડ મોનિટર ફોર સાઈડ ઈફેક્ટ
•મોનિટર બ્લડ પ્રેશર એન્ડ હાર્ટ રેટ
•મોનિટર વાઈટલ સાઇન
•ઇવાલ્યુએટ ધ થેરાબ્યુટી રિસ્પોન્સ
•ફોલો ડોક્ટર્સ ઇન્સ્ટ્રક્શન કેરફૂલી
➡️ Group : Antimucarinic
➡️ Inj. : 20 mg/ml
➡️ Dose : for adults – 20 to 40 mg
for labour – 10 to 20 mg
➡️ Route : Intramuscularly
Intravenously
➡️ Mode of action :
Hyocine butylbromide નું વર્ક એ acetylcholine ની એક્શન ને બ્લૉક કરે છે, acetylcholine એ neurotransmitter છે, જે nervous system ના sigals ને transmitting કરવા માટે જવાબદાર છે.
Specifically , smooth muscle માં મસ્કરેનિક રીસેપ્ટર એન્ટાગોનિસ્ટ તરીકે એકટ કરે છે . તેમાં gastrointestinal tract નો સમાવેશ થાય છે.
મસ્કરેનિક રીસેપ્ટર એ parasympathetic nervous system નો ભાગ છે. જે smooth muscle ના contraction ના રેગ્યુલેશન મા રોલ play કરે છે .
આ receptor ને બ્લૉક કર્યા બાદ, hyoscine butylbromide smooth muscle ma acetylcholine ની ઇફેક્ટ ને inhibits કરે છે. જે gestrointestinal ટ્રેક ના મસલ્સ ને રિલેક્સ કરે છે.
➡️ Indication :
➡️ Contraindication :
➡️ Side Effect :
➡️ Nursing responsibility :
INTRODUCTION:
Misoprostolની શોધ 1973માં prostaglandin E1 Analogue તરીકે થઈ હતી.
Misoprostol 1986 માં NSAIDSના પરિણામે PEPTIC ULCER ના prevention અને treatment માટે નોંધાયેલું હતું.
Trade name: cytotec.
Class of drug: SYNTHETIC PGE1 ANALOG
DOSE: peptic ulcer ને prevent કરવા માટે
-200 mcg;100 mcg
:induced of labour
– 25 mcg
:as prophylaxis of pph(post partum hemorrhage)
-600 mcg PO
Route of administration:
Oral route
buccal
Sublingual
Vaginal
Ractal
Mode of action:
Misoprostol એ prostaglandin E1 receptor કે જે stomachના પરાઈટલ સેલ્સની ઉપર આવેલા હોય છે તેનું ડાયરેક્ટ સિમ્યુલેશન કરે છે અને તેના લીધે basal અને nocturnal gastric acid secretion inhibit થાય છે. And peptic ulcer ના chances reduce થાય છે.
UTEROTONIC ACTION:
Misoprostol acid gets attached to its receptor
⬇️
Inhibition of adenyl cyclase
⬇️
Reduction of CAMP(central second messenger)
⬇️
Entry of ca+2 through calcium dependent channels
(Intracellular & extracellular)
⬇️
Increase in intracellular calcium levels
⬇️
Uterine contractions
INDICATIONS:
As NSAIDS induced ulcer
pregnancy termination
stress ulcer prophylaxis
induction of labour
NOTE: 25 microgram PV 4 hourly(max:6)
Or
20 micrograms PO 2 hourly(max:12)
(Not to be used in patient with previous cesarean delivery or major uterine surgery)
PPH(post partum hemorrhage)
treatment of incomplete abortion.
CONTRAINDICATIONS:
Pelvic infection or sepsis
hemorrhage instability or shock
allergy to misoprostol
bleeding disorder
Anticoagulant therapy ચાલતી હોય.
suspected ectopic pregnancy .
docter ના concern વિના during pregnancy લેવી.
ADVERSE EFFECTS:
Shivering/chills
diarrhea
abdominal pain
hyperthermia
nausea
vomiting
menstrual irregularities
breakthrough bleeding
dyspepsia(indigestion)
Constipation
headache
PRECAUTIONS/ WARNING:
DO NOT USE THIS MEDICINE FOR PREGNANT WOMEN OR PLANNING TO BECOME PREGNANT.
આ medicine થી miscarriage, premature baby and birth defects પણ જોવા મળે છે જો પ્રેગનેન્સીમાં લેવામાં આવે તો.
NURSING RESPONSIBILITIES:
Misoprostol tablet એ nsaids થી થતા ulcer ને prevent કરવા and also used in termination of pregnancy & induce uterine contractions મા use થાય છે.
Here the nursing responsibility associated with misoprostol administration.
Assessment:
Perform a through assessment of the patients medical history including any allergies, obstetric history and any ceserean surgery rated history.
Patient ના vital signs, uterine tone and bleeding status check કરવુ misoprostol administration કરતાં પહેલા basline establish કરવા માટે.
Preparation:
Patients ને misoprostol આપતા પહેલાં doctor ના order ને verify કરવો e.g correct dose, concentration, route of administration etc.
Patient education:
Patient ને misoprostol therapy વિશે and purpose વિશે કહેવુ , including it’s role in termination and preventing ulcer.
Patient ને તેની portal side effects, precautions, contraindications and adverse effects e.g shivering, nausea, vomiting વિશે information provide કરવી.
Importance of maintaining dosing અને close monitoring after administration વિશે discuss કરવુ.
Monitoring:
Patient ના vital signs, fetal heart sound and uterine activity એ misoprostol ના administration પછી 1 hour સુધી monitor કરવા.
Adverse effects or any complication ના sign assess કરવા.
Documentation:
Patient ના medical records મા misoprostol ના administration including the dose, route, site and time of administration નું document કરવુ.
Follow up:
Patient ને misoprostol administration પછી follow up માટે કહેવું. Treatment ના response and કોઈ bleeding કે complications ને monitor કરવા માટે.
Storage:
Store the medicine in a closed container at room temperature. heat, moisture and direct light થી દૂર રાખવી.
Keep from freezing.
Children ના પહોચ થી દૂર રાખવી.
Dry area મા store કરવી.
It may have updated.
class: hematinic
USES:
iron folic acid medicine એ iron supplement જે use to treat or prevent low blood level of iron.
▪️iron important mineral છે જે red blood cells ને produce કરે છે.
▪️iron is best absorbed on empty stomach.
DOSE:
AGE GROUP:
▪️6 to 60 months
DOSE:
▪️1ml of IFA(iron folic acid) syrup containing
-20mg of elemental iron and
-100mcg of folic acid
AGE GROUP:
5 To10 year
Dose:
▪️ Tablet
-45 mg elemental iron and
-400 mcg of folic acid.
AGE GROUP:
10 To19 year
Dose:
Tablets:
-100mg elemental iron and
-500mcg of folic acid.
AGE GROUP:
▪️pre&lactating women
Dose:
▪️ Tablets:
-100mg elemental iron and
-500 mcg of folic acid.
Regime:
1Tablet daily for 100 days, starting after the first trimester
▪️to be repeated for 200 day post partum.
AGE GROUP:
women reproductive age
Dose:
Tablets:
-100mg elemental iron and
-500 mg of folic acid
Regime:
▪️weekly throughout the reproductive period.
INDICATION:
-iron deficiency anemia
પ્રોફાઈલેક્સિસ of iron deficiency in low birth weight & breastfed babies.
CONTRAINDICATION:
” Definition “
ડેનો પ્રોસ્ટોન જેલ નો ઉપયોગ cervix પ્રીપરેશન માટે અને ઇન્ડક્શન ઓફ લેબર જે પ્રેગનેન્ટ વુમન માં યુઝ થાય છે.
Group of drug
-તે પ્રોસ્ટાગ્લેન્ડિંગ ક્લાસની ડ્રગ્સ છે.
પ્રોસ્ટાગ્લેન્ડિંગ E2 .FDA મેડીકેશન કે જેનો યુઝ evacuation ઓફ યુટેરાઇન કન્ટેન્ટ એન્ડ ઇન્ડક્શન ઓફ લેબર મા યુઝ થાય છે.
Administration of deniprostone gel
_ આ ડ્રગ્સ વજાઈનામાં દાખલ કરવામાં આવે છે
_ adult ma 1 મિલીગ્રામ જેટલી દાખલ કરવામાં આવે છે.
Dinoprostone gel use
_ ઇન્ડક્શન ઓફ લેબર ઇન પ્રેગ્નેન્ટ વુમન
cervix ને થીન અને ડાયલેટ કરવા માટે લેબર દરમિયાન યુટરસ ને કોન્ટ્રાક્ટ કરવા માટે
_ deniprostone gel no use રિલેક્સ એન્ડ સોફ્ટનેસ ઓફ cervix
_ તેનો ઉપયોગ લેબર અને ડીલેવરી માં થાય છે
_ આ સિવાય તેનો ઉપયોગ non metastatic trophoblast disease ma થાય છે.
Indications of deniprostone gel
_ ડેનો પ્રોસ્ટોન એ વજાઈના માં ઇન્સર્ટ કરવામાં આવે છે 10 મિલી ગ્રામ જેટલું
_ ઇન્ડિકેટ ફોર ઈનીસીયેશન એન્ડ કંટીન્યુ એશન of સર્વાઇકલ રીપેરીંગ ઇન પ્રેગનેટ વુમન હુ આર નિયર ધ ટમ
amniotic fluid એમ્બોલીઝમ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી
Contra indication of deniprostone gel
_ આના લીધે પેશન્ટમાં હાઇપર ફેન્સીટીવીટી જોવા મળે છે
_ આ સિવાય fetal dis stress જોવા મળે છે
_ વજાઈના માંથી બ્લીડિંગ જોવા મળે છે
_ acute પેલ્વિક ઇન્ફલામિટી disease.
_ plecenta previa.
Mechanism of action
_ ડેનો પ્રોસ્ટોન જેલ એ myometrium ne સ્ટીમ્યુલેટ કરે છે અને યુટરસને કોન્ટ્રાક્ટ કરે છે જેના લીધે કોન્ટ્રેક્શન જોવા મળે છે
_ પ્રોડક્ટ ના evacuation ઓફ ધ કોનસેપ્શન from the uterus
_ તે સેલ્યુલર membrane ne રેગ્યુલેશન માટે કેલ્શિયમ ટ્રાન્સપોર્ટેડ ઇન્ટ્રા સેલ્યુલર કોન્ટ્રેક્શન ઓફ સાઇકલિક
_ આ ડ્રગની લોકલ ઇફેક્ટ inducing softening efecment and dilation.
Side effects of gel
_ હાર્ટ રેટને વધારે અથવા ઘટાડે છે તેના લીધે યુટરસ માં પેન જોવા મળે છે
_ palecool blotchy skin on arm or leg
_presing or painful feeling of chest
Shortness of breath….
GROUP : oral contraceptive pill
DOSE : તેમાં ૨૧ દિવસ અને ૨૮ દિવસ નું પિલ્સ નું પેકેજ હોય , જેમાં ૨૧ એક્ટિવ હોર્મોન પીલ્સ , ૭ ઇનેક્ટિવ હોર્મોન પિલ્સ
તેમાં પહેલા દિવસે પિલ્સ લીધી હોય જે ટાઈમે તો બીજા દિવસે પણ એજ ટાઈમે પિલ્સ લેવાની
Ex : આજે રાત્રે ૮ વાગે લીધી હોય તો કાલ પણ રાત્રે ૮ વાગે લેવાની .
ROUTE : ઓરલી
MODE OF ACTION : તેની મોડ ઓફ એક્શન એ છે કે તે ઓવરી માંથી ઓવમ ને રિલીઝ થતા પ્રિવેન્ન્ટ કરે.
આ pituitary gland ના સેક્રીશન ને બ્લોકિંગ કરે છે અને gonadotropin ને હાસલ કરે છે જેમાં gonadotropin એ ovulation માટે જવાબદાર છે.
INDICATIONS :
EDUCATION :
માલા એન ટેબલેટ આપ્યા પછી તેનો ડોઝ ,મોડ ઓફ એક્શન, ઇન્ડિકેશન , contraindication, સાઇડ ઇફેક્ટ, અને એડમિનિસ્ટ્રેશન વિશે સમજાવવું.
Administration:
પેશન્ટને માલા એન ટેબલેટ સાચી મેથડ થી લેતા શીખડાવવું. જેમાં પેસેંટે આજે સાંજે 7:00 વાગ્યે ટેબલેટ લીધી હોય તો કાલે પણ સાંજે 7:00 વાગ્યે ટેબલેટ લેવા માટે કહેવાનું.
MONITRING:
તેમાં માલા એન ટેબલેટ લીધા પછી પેશન્ટને કોઈ સાઈડ ઈફેક્ટ આવી હોય કે કોમ્પ્લિકેશન થયા હોય તો તે મોનિટર કરવું. જેમાં, બ્લીડિંગ નોઝિયા અને બ્રેસ્ટ ટેન્ડરનેસ.
follow UP:
જેમાં પેશન્ટને રેગ્યુલર ફોલોઅપ લેવા માટે કહેવાનું.
જેથી પેશન્ટ નો રિસ્પોન્સ જાણી શકાય અને તેને કોઈ ક્વેશ્ચન હોય તો તે પૂછી શકે.
DOCUMENTATION:
માલા એન ટેબલેટ નો મેડિકલ રેકોર્ડ કરવાનું.
અને પેશન્ટને કોઈ સાઈડ ઈફેક્ટ આવી હોય કે કોમ્પ્લિકેશન થયા હોય તો તેનો પણ રેકોર્ડ કરવાનો.
GROUP: oral contraceptive pills
DOSE: 1.5 milligrams of levonorgestrel
ઇમરજન્સી કોન્ટ્રા સેફટીવ પિલ્સ એ અનપ્રોટેક્ટેડ ઇન્ટર કોસ્ટ કર્યા ના બને તેટલા જલ્દી થી લેવી જોઈએ.
તેની ઇફેક્ટિવનેસ પિલ્સ લીધા પછી 120 કલાક સુધી રહે છે.
ROUTE: ઓરલી
MODE Of ACTION: તેની મેન મિકેનિઝમ ઓફ એક્શન તે ફોલીક્યુલર ડેવલપમેન્ટ ને inhibition કરે છે. જેથી ઓવ્યુલેસન થયા પછી કોપુસ્લુટીયમ નું ફોર્મેશન થતું નથી. તેમાં સર્વાઇકલ mucus ના અલ્ટ્રેશન નું ઇન્વોલમેંટ હોય છે.
સર્વાઇકલ mucus એ speram પેનિત્રેશન ને ઇનહીબીટ કરે છે.
INDCATION: