Children with Congenital Disorder of the Gastro intestinal (GI) system.
ક્લેફ્ટ લિપ તથા ક્લેફ્ટ પેલેટ એ ફેસ ની કંજીનાઇટલ માલફોર્મેશન છે.જે ઇન્ટ્રાયુટેરાઇન ડેવલોપમેન્ટ સમય દરમિયાન ફસ્ટ બ્રેકીયલ આર્ક નુ ફ્યુઝન એ ફેઇલ્યોર થવાના કારણે થાય છે.
ક્લેફ્ટ લિપ તથા ક્લેફ્ટ પેલેટ તે સામાન્ય રીતે પેલેટ ની મિડલાઇન તથા અપર જો ની એક અથવા બન્ને બાજુએ બોની તથા સોફ્ટ ટીશ્યુસ ના સ્ટ્રકચર નુ ડેવલોપમેન્ટ એ ફેઇલ્યોર થવાના કારણે જોવા મળે છે.
ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ દરમિયાન લિપ નું કમ્પ્લીટ ફોર્મેશન 5 થી 12 વિક દરમિયાન થાય છે.
જ્યારે પેલેટ નું કમ્પ્લીટ ફોર્મેશન એ 12 થી 14 વીક દરમ્યાન થાય છે.
ક્લેફ્ટ લિપ તથા ક્લેફ્ટ પેલેટ એ અધર કંજીનાઇટલ માલફોર્મેશન સાથે પણ થઇ શકે છે જેમ કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ( CNS ) એનોમાલિશ, કાર્ડીઓ વાસ્ક્યુલર સિસ્ટમ એનોમાલિસ તથા સ્કેલેટલ સિસ્ટમ ની કોઇપણ કંજીનાઇટલ એનોમાલિસ સાથે પણ થઇ શકે છે.
ક્લેફ્ટ લીપ તથા ક્લેફટ પેલેટ એ સિન્ગલ તથા બન્ને કોમ્બિનેશન માં પણ થઇ શકે છે અને તે યુનિલેટરલ( એકબાજુએ) તથા બાયલેટરલ (બન્નેબાજુએ) પણ જોવા મળે છે.
ક્લેફ્ટ લિપ (cheiloschisis ( સ્ચિલોસ્ચિસીસ))
ક્લેફ્ટ લિપ એ ફેસ ની એક કંજીનાઇટલ એનોમાલિસ છે જે સામાન્ય રીતે અપર લિપ નું ફોર્મિંગ કરતી લેટરલ ટિશ્યુસ સાથે મિડીયલ ટિસ્યુઝ નુ ફ્યુઝન એ ફેઇલ્યોર થવાના કારણે લિપ્સ ની વચ્ચે ગેપ જોવા મળે છે , કે જેમાં અપર લિપ્સ મા સેપ્રેશન તથા ઓપનિંગ હોય છે.
ક્લેફટ લીપ એ સામાન્ય રીતે સ્મોલ ડિમ્પલ થી લઇ લાર્જ ગેપ સુધી અથવા ક્યારેક નોઝ સુધી પણ ગેપ એ એક્સટેન્ડ થયેલ હોય છે. ક્લેફટ લિપ્સ ની કન્ડિશન એ સામાન્ય રીતે અર્લી ફિટલ ડેવલોપમેન્ટ સમયે કે જ્યારે લિપ્સ ની ટીશ્યુસ એ ફોર્મ થતી હોય ત્યારે પ્રોપરલી ફ્યુઝન ન થવાના કારણે લિપ્સ વચ્ચે ગેપ રહિ જાય છે અને ક્લેફ્ટ લિપ્સ ની કન્ડિશન અરાઇઝ થાય છે.
ટાઇપ
પાર્સિયલ તથા ઇનકમ્પ્લીટ,
કમ્પ્લીટ,
યુનિલેટરલ,
બાયલેટરલ.
ક્લેફ્ટ પેલેટ( palatoschisis (પેલેટોસ્ચિસીસ))
ક્લેફ્ટ પેલેટ એ સામાન્ય રીતે પેલેટ ( તાળવુ ) ની કંજીનાઇટલ એનોમાલિસ છે. ક્લેફ્ટ પેલેટ એ એવી કન્ડિશન છે કે જેમાં માઉથ ના રૂફ પર ગેપ તથા ઓપનિંગ હોય છે.
જે સામાન્ય રીતે ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ દરમિયાન પેલેટ ના ડેવલોપમેન્ટ સમય દરમિયાન સેકન્ડરી પેલેટ એ એકબીજા સાથે તથા તેનું પ્રાયમરી પેલેટ સાથે પ્રોપરલી ફ્યુઝન ન થવાના કારણે તથા જે ટિસ્યુઝ એ પેલેટ નુ ફોર્મેશન કરે તેનુ પ્રોપરલી ફ્યુઝ ન થવાના કારણે તેમા ગેપ રહી જાય છે જે લેફ્ટ પેલેટ ની કન્ડિશન અરાઇઝ કરે છે.
જે પેલેટ ના આગળ, પાછળ અથવા બંને પાટૅસ ને અફેક્ટ કરી શકે છે.
ટાઇપ
કમ્પ્લીટ,
ઇનકમ્પ્લીટ.
Explain the Etiology/ cause of the child with the cleft lip and Cleft palate ( ક્લેફ્ટ લિપ તથા ક્લેફ્ટ પેલેટ થવા માટેના કારણ જણાવો)
જીનેટીક ફેક્ટર ના કારણે,
પ્રેગનેન્સી સમય દરમિયાન મધર ને 5 થી 12 વિક દરમિયાન કોઇ પ્રકાર નુ ઇન્ફેક્શન થવાના કારણે,
અમુક પ્રકાર ના એન્વાયરમેન્ટલ ફેક્ટર ના કારણે,
પ્રેગનેન્સી સમય દરમિયાન મધર એ કોઇ પણ ટેરેટોજેનીક સબસ્ટન્સ ના એક્સપોઝર થવાના કારણે જેમ કે સ્મોકિંગ, આલ્કોહોલ, તથા અમુક પ્રકાર ની મેડિસિન(એન્ટી કન્વલ્ઝિવ, કીમો થેરાપી ડ્રગ, મીથોટ્રેક્ઝેટ ડ્રગ ) નુ કન્ઝપ્શન કરવા ના કારણે,
મધર દ્વારા પ્રેગ્નન્સી સમય દરમિયાન ન્યુટ્રિશિયસ ડાયટ ઇન્ટેક ન કરવાના કારણે,
મધર એ પ્રેગનેન્ટ હોય ત્યારે કોઇ પણ કેમિકલ્સ તથા રેડીએશન ના કોન્ટેકમાં આવવાના કારણે,
મધર માં કોઇપણ બીજી મેડિકલ કન્ડિશન હોય જેમ કે એનિમિયા, હાઇપોપ્રોટીનેમિયા વગેરે.
મધર ને પ્રેગ્નેન્સિ સમય દરમિયાન ન્યુટ્રિશનલ પ્રોબ્લેમ હોવાના કારણે,
ફીટસ ને વાસ્ક્યુલર સપ્લાય ઇમ્પેઇરડ હોવાના કારણે.
Explain the Clinical manifestation/sign and symptoms of the child with the cleft lip and Cleft palate (ક્લેફટ લિપ તથા પેલેટવાળા ચાઇલ્ડ ના લક્ષણો તથા ચિહ્નો જણાવો)
વિઝીબલ ક્લેફટ ક્લીપ જોવા મળવું,
લેફ્ટ પેલેટ જોવા મળવી,
ફીડિંગ ડિફિકલ્ટિસ થવી,
સ્પીચ ડિફિકલ્ટીઝ થવી,
અમુક પ્રકારના સાઉન્ડ્સ એ પ્રોનાઉન્સ કરવામાં ઇમ્પેઇરમેન્ટ થવી,
ડેન્ટલ પ્રોબ્લેમ્સ થવી,
ઇયર ઇન્ફેક્શન તથા હીયરીંગ પ્રોબ્લમ થવી,
નેઝલ કન્જેશન થવું,
બ્રિધિંગ ડિફીકલ્ટીઝ થવી,
Explain the Diagnostic evaluation of the child with the cleft lip and Cleft palate (ક્લેફટ લિપ તથા પેલેટવાળા ચાઇલ્ડ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
History taking and physical examination,
બર્થ સમયે કમ્પ્લીટ ફિઝિકલ એક્ઝામિનેશન કરવું,
ઇમેજિંગ સ્ટડીઝ,
અલ્ટ્રાસાઉન્ડ,
એક્સ રે,
એમ.આર.આઇ,
હિયરિંગ અસેસમેન્ટ,
ફીડીંગ અસેસમેન્ટ ,
સ્પીચ ઇવાલ્યુએશન,
ડેન્ટલ ઇવાલ્યુએશન,
જીનેટીક અસેસમેન્ટ.
Explain the Complication of the child with the cleft lip and Cleft palate (ક્લેફટ લિપ તથા પેલેટવાળા ચાઇલ્ડ નુ કોમ્પ્લિકેશન જણાવો)
ફીડિંગ ડિફિકલ્ટીઝ થવી,
ઇયર ઇન્ફેક્શન થવું,
હિયરિંગ પ્રોબ્લમ થવી,
સ્પીચ પ્રોબ્લેમ થવી,
ટીથ નું માલઓક્લુઝન તથા માલ પ્લેસમેન્ટ થવી,
ફેશિયલ તથા ડેન્ટલ ગ્રોથમાં એબનોર્માલીટીસ થવી,
રિકરંટ ઇન્ફેક્શન થવું સ્પેશ્યલી ઓટાઇટીસ ટીસ મીડિયા,
નેઝલ ઇસ્યુઝ થવા સ્પેશિયલી બ્રિધિંગ ડિફીકલ્ટીઝ થવી,
ફીડિંગ ડિફીકલ્ટીસ તથા સ્પીચ પ્રોબ્લેમ થવી,
બોડી ઇમેજ અલ્ટર થવી.
Explain the Surgical management of the child with the cleft lip and Cleft palate (ક્લેફટ લિપ તથા પેલેટવાળા ચાઇલ્ડ નુ સર્જીકલ મેનેજમેન્ટ જણાવો)
ક્લેફટ લીપ તથા ક્લેફટ પેલેટ ના સર્જીકલ મેનેજમેન્ટ માં પહેલા ક્લેફટ લિપ ને સર્જીકલી કરેક્ટ કરવામાં આવે છે ત્યારબાદ ક્લેફટ પેલેટ ને સર્જીકલી રીપેર કરવામાં આવે છે.
ક્લેફ્ટ લીપ એ બર્થ પછી બે થી ત્રણ મંથ પછી સર્જીકલી રીપેર કરવામાં આવે છે.
ક્લેફટ લિપ ને Z શેપમાં સર્જીકલી રીપેર કરવામાં આવે છે.
લેફ્ટ લિપ્સ ને સર્જીકલી રીપેર કર્યા બાદ આચૅ મેટલ ડિવાઇસ થી સુચર્સ ને પ્રોટેક્ટ કરવામાં આવે છે.
લેફ્ટ લિપ એ સર્જીકલી રીપેર કર્યા બાદ ક્લેફ પેલેટ ને સર્જીકલી રીપેર કરવામાં આવે છે આ પ્રોસિજર એ ચાઇલ્ડ ને સામાન્ય રીતે 1 થી 2 વર્ષ ના એજ સમયે પરફોર્મ કરવામાં આવે છે.
જે ચાઇલ્ડને ક્લેફ્ટ પેલેટ ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડ માં સ્પીચ પ્રોબ્લેમ જોવા મળે છે તેથી તે જ સ્પીચ પ્રોબ્લેમ ને કરેક્ટ કરવા માટે ચાઇલ્ડ ને પ્રોપરલી સ્પીચ થેરાપી પ્રોવાઇડ કરવી.
Explain the Nursing management of the child with the cleft lip and Cleft palate (ક્લેફટ લિપ તથા પેલેટવાળા ચાઇલ્ડ નુ નર્સિંગ મેનેજમેન્ટ જણાવો)
એરવે ક્લીયરન્સ
ચાઇલ્ડ ને પ્રોપરલી અપરાઇટ પોઝીશન પ્રોવાઇડ કરવી ચાઇલ્ડ ના હેડને પ્રોપરલી હેન્ડ દ્વારા સપોર્ટ પ્રોવાઇડ કરવો જેના કારણે એસ્પિરેશન થવાની પોસીબીલીટી રિડયુસ થાય છે અને ચાઇલ્ડ નુ એરવે પ્રોપરલી ક્લિયરન્સ રહે છે.
ફીડિંગ સપોર્ટ
ચાઇલ્ડ ને ક્લેફટ ક્લીપ તથા લેફ્ટ પેલેટ જેવી કન્ડિશન ના કારણે શકીંગ પ્રોબ્લેમ થાય છે જેના કારણે પ્રોપરલી ફીડિંગ પ્રોવાઇડ કરવું. ચાઇલ્ડ ના ફીડીંગ કંડીશનશને મેઇન્ટેન કરવા માટે સ્પેશિયલ ક્લેફ્ટ નીપલ નો યુઝ કરવો. સ્પેશિયલ પ્રકારની બોટલ તથા ફીડિંગ ડિવાઇસ નો યુઝ કરવો.
હિયરિંગ મોનિટરિંગ
જો ચાઇલ્ડ ને ક્લેફટ પેલેટ ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડ ને મિડલ ઇયર નું ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. તેથી ચાઇલ્ડ ની હિયરિંગ એબિલિટી અસેસ કરવુ.
સ્પીચ થેરાપી
ક્લેફટ પેલેટ ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડ માં સ્પીચ ડિફીકલ્ટીઝ રહે છે તેથી ચાઇલ્ડ ને પ્રોપરલી સ્પીચ થેરાપી પ્રોવાઇડ કરવી.
ડેન્ટલ કેર
જો ચાઇલ્ડ ને ક્લેફ્ટ લીપ તથા લેફ્ટ પેલેટ ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડ માં ટીથ માલપ્લેસમેન્ટ થવાની શક્યતા રહે છે તેથી ચાઇલ્ડ ને પ્રોપરલી ડેન્ટલ કેર પ્રોવાઇડ કરવી.
સાયકોલોજીકલ સપોર્ટ
જો ચાઇલ્ડ ને લેફ્ટ ક્લિપ તથા ક્લેટ પેલેટ ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડ ના પેરેન્ટ્સ એ ઇમોશનલી ડિસ્ટર્બ હોય છે તેથી પેરેન્ટ્સ ને પ્રોપરલી સાયકોલોજીકલ સપોર્ટ, કાઉન્સેલિંગ,ઇમોશનલ સપોર્ટ તથા સોસિયલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
મોનિટરિંગ એન્ડ ફોલોઅપ
ચાઇલ્ડ ની પ્રોપરલી કેર માટે તેના પેરેન્ટ્સ ને રેગ્યુલર ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
પ્રિ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ
લેફ્ટ ક્લિપ હોય તેવા ચાઇલ્ડ ની સર્જરી પહેલા ” રુલ ઓફ ટેન” ને ફોલો કરવું.
(10 વિક એજ, 10 lbs વેઇટ , 10 gm% of hb).
જો ચાઇલ્ડ ને એક ક્લેફટ પેલેટ હોય તો 12 મંથ, વેઇટ એ 9 kg(20 lbs) એન્ડ 10 gm Hb %.
સર્જરી પહેલા ચાઇલ્ડ નું કમ્પ્લીટલી ઇમ્યુનાઇઝેશન થયેલું હોવું જોઈએ.
જો ચાઇલ્ડ ને થમ્બ શકીંગ કરવાની આદત હોય તો તેની થંબ શકીંગ કરવાનું પ્રિવેન્ટ કરવા માટે એડવાઇઝ આપવી.
મધર ને સ્ટરાઇલ બ્રેસ્ટફિડીંગ ટેક્નીક માટે એડવાઇઝ આપવી.
મધર ને એડવાઇઝ આપવી કે તેના ચાઇલ્ડ ને પ્રોપરલી બેસ્ટ ફીડીંગ પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ના કમ્ફર્ટ લેવલ માટે તેના ચાઇલ્ડ ને પ્રોપરલી પોઝિશન પ્રોવાઇડ કરવી .
ચાઇલ્ડ ને પ્રોપરલી લવ તથા અફેક્શન પ્રોવાઇડ કરવા માટે તેના ચાઇલ્ડ ને એડવાઇઝ આપવી.
પોસ્ટ ઓપરેટીવ નર્સિંગ મેનેજમેન્ટ
ચાઇલ્ડના વાઇટલ સાઇન ને કંટીન્યુઅસલી મોનિટર કરવા.
ચાઇલ્ડ ને જનરલ પોસ્ટ ઓપરેટિવ કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ના સિક્રીશન ને ડ્રેઇન કરવા માટે તથા તેના થતું એસ્પિરેશન પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી સાઇડ લાઇનિંગ પોઝિશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ના સર્જીકલ સાઇટ ને પ્રોપરલી પ્રોટેક્શન પ્રોવાઇડ કરવું.
સુચર્સ સાઇડ પર પ્રોપર્લી પ્રોટેક્ટીવ ડિવાઇસ યુઝ કરવા.
ચાઇલ્ડ ને પ્રોપરલી સુપાઇન પોઝિશન તથા અનઅફેક્ટેડ સાઇડ પર પોઝીશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી એલ્બો રિસ્ટ્રેઇન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે ચાઇલ્ડ ને પ્રોપરલી લવ તથા અફેક્શન પ્રોવાઇડ કરવું તથા પેરેન્સ એ ચાઇલ્ડ ને સપોર્ટ પ્રોવાઇડ કરે તે માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી મેડિસિન ડ્રોપર દ્વારા ફીડિંગ પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે ફીડિંગ પ્રોવાઇડ કર્યા બાદ ચાઇલ્ડ ની પ્રોપરલી અપરાઇટ પોઝીશન મેઇન્ટેન રાખવી.
ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થતું પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ ને એસેપ્ટીક ટેક્નીક મેઇન્ટેન રાખવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને હેન્ડલ કરતી વખતે તેના પેરેન્ટ્સ ને પ્રોપરલી હાયજીન મેઇન્ટેન રાખવા માટે એડવાઇઝ આપવી.
જ્યારે ચાઇલ્ડ ની ફીલિંગ પ્રોવાઇડ કરતા હોય ત્યારે પ્રોપરલી આસિસ્ટન્ટ પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
જો પોસિબલ હોય તો ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને સ્પેશિયલ ક્લેફ્ટ પેલેટ નીપલ નો યુઝ કરવા માટે એડવાઇઝ આપવી.
પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે તેના ચાઇલ્ડ ને પ્રોપરલી લવ તથા અફેક્શન પ્રોવાઇડ કરવું.
ઇસોફેજીયલ એટ્રેસિયા
ઇસોફેજીયલ એટ્રેસિયા એ ઇસોફેગસ ની એક કંજીનાઇટલ એનોમાલિસ છે. કે જેમાં ઇસોફેગસ એ પ્રોપરલી ડેવલોપ થતું નથી.
ઇસોફેજીયલ એટ્રેસિયા એ ઇસોફેગસ ની એવી કન્ડિશન છે કે જેમાં એમ્બ્રીઓનીક ડેવલોપમેન્ટ સમય દરમિયાન ઇસોફેગસ નુ ફેરિંગ્સ થી સ્ટમક સુધી કંટીન્યુઅસ પેસેજ નું ફોર્મેશન એ ફેઇલ્યોર થાય છે. એટલે કે એક અથવા એક કરતાં વધારે જગ્યા પર ઇસોફેગસ એ ક્લોઝડ થાય અથવા ઇસોફેગસ નો પાર્ટ જ એબસન્ટ હોય છે. તેના કારણે ઇસોફેગસ ની ડીશકંટીન્યુટી થાય છે અને તેની વચ્ચે ગેપ નું ફોર્મેશન થાય છે અને તેના કારણે ફૂડ તથા લિક્વિડ એ માઉથ થી સ્ટમક સુધી પહોંચી શકતું નથી.
ટ્રેકિયો ઇસોફેજીયલ ફિસ્ટયુલા ( TEF )
ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્યુલા એટલે કે ઇસોફેગસ (એવી ટ્યુબ કે જે ફૂડને માઉથમાંથી સ્ટમક માં પાસ કરવા માટે જવાબદાર હોય છે.) તથા ટ્રેકિયા ( એવી ટ્યુબ કે જે એર ને લંગ્સ સુધી પહોંચાડે તથા લંગ્સ માંથી એર ને લેવા માટે વર્ક કરે) વચ્ચે એબનોર્મલ કોમ્યુનિકેશન હોય છે.
ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્ટયુલા એ એક કંજીનાઇટલ એનોમાલિસ છે કે જેમા ઇસોફેગસ તથા ટ્રેકિયા વચ્ચે એએબનોર્મલ કોમ્યુનિકેશન/કનેક્શન થાય છે.
આ પ્રકાર નો કંજીનાઇટલ ડીશઓર્ડર છે કે જે સામાન્ય રીતે પ્રીમેચ્યોર ચાઇલ્ડ, લો બર્થ વેઇટ તથા જે મધર ને પોલીહાઇડ્રોએમ્નિઓસ ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડ મા વધારે પ્રમાણમાં TEF ની કન્ડિશન જોવા મળે છે.
જે ચાઇલ્ડ ને આ ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્ટ્યુલા ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડ માં કંજીનાઇટલ હાર્ટ ડીસીઝ તથા ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ( GI ) એનોમાલિસ પણ જોવા મળે છે.
Explain the Etiology/ cause of the child with the Tracheoesophageal fistula (ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્ટયુલા થવા માટેના કારણ જણાવો.)
આ કન્ડિશન થવા માટેનું એક્ઝેક્ટ કારણ અનનોન છે.
જિનેટિક ફેક્ટરના કારણે,
એન્વાયરમેન્ટલ ફેક્ટરના કારણે,
પ્રેગનેન્સી સમય દરમિયાન મધર એ સ્મોકિંગ, આલ્કોહોલ કન્ઝપ્શન તથા અમુક પ્રકારની ડ્રગ્સ લેતી હોય તો તેના કારણે,
અમુક પ્રકારની મેટરનલ હેલ્થ કન્ડિશનના કારણે જેમકે ડાયાબિટીસ, ઓબેસિટી વગેરે,
મેટરનલ પોલીહાઇડ્રોએમનીઓસ ના કારણે,
ટેરેટોજેનીક સ્ટીમ્યુલાઇ,
ઇન્ટ્રા યુટેરાઇન એન્વાયરમેન્ટના કારણે,
Explain the types of the Tracheoesophageal fistula (ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્ટયુલા ના ટાઇપ જણાવો)
ટ્રેક્યોઇસોફેજીયલ ફિસ્ટ્યુલા ના પાંચ ટાઇપ પડે છે.
Type A := વિધાઉટ ફિસ્ટ્યુલા
આ ટાઇપ માં ઇસોફેગસ તથા ટ્રેકીયા વચ્ચે કોઇ કોમ્યુનિકેશન હોતું નથી તેમાં બ્લાઇન્ડ પાઉચ હોય છે તથા ઇસોફેગસ નો અપર સેગમ્ન્ટ ( પ્રોક્ઝીમલ) એ બ્લાઇન્ડ પાઉચ તથા તેનો લોવર સેગમેન્ટ( ડિસ્ટલ) પણ બ્લાઇન્ડ પાઉચ હોય છે.
Type B – ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્યુલા ( અપર સેગમેન્ટ)
આ ટાઇપ માં ઇસોફેગસનો અપર સેગમેન્ટ( પ્રોક્ઝીમલ) એ ટ્રેકિયા સાથે ફિસ્ટયુલા ( એબનોર્મલ કોમ્યુનિકેશન) નું ફોર્મેશન કરે છે જ્યારે ઇસોફેગસ નો લોવર સેગમેન્ટ ( ડિસ્ટલ) એ બ્લાઇન્ડ પાઉચ હોય છે.
Type c – ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્યુલા ( લોવર સેગમેન્ટ)
આ ટાઇપ માં ઇસોફેગસ નો અપ્પર સેગમેન્ટ( પ્રોક્ઝીમલ) એ બ્લાઇન્ડ પાઉચ હોય છે જ્યારે ઇસોફેસગ નો લોવર પાર્ટ( ડિસ્ટલ) એ ટ્રેકિયા સાથે ફિસ્ટ્યુલા નું ફોર્મેશન કરે છે.
Type D – ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્યુલા ( અપર સેગમ્ન્ટ એન્ડ લોવર સેગમેન્ટ કોમ્યુનિકેશન)
આ ટાઇપ માં ઇસોફેગસ નો અપર પાર્ટ તથા લોવર પાર્ટ એ ટ્રેકિયા સાથે એબનોર્મલ કોમ્યુનિકેશન કરે છે.
Type E – H Type
આ ટાઇપ માં ઇસોફેગસ નું બ્લાઇન્ડ પાઉચ હોતું નથી પરંતુ તે ટ્રેકિયા સાથે એબનોર્મલ કોમ્યુનિકેશન કરી H શેપ ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્યુલા નુ ફોર્મેશન કરે છે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the child with the Tracheoesophageal fistula ( ટ્રેક્યો ઇસોફેજીઅલ ફિસ્ટ્યુલા ના લક્ષણો તથા ચિહ્નો જણાવો)
એકસેસિવ ડ્રુલિંગ થવું,
એક્સેસિવ સલાઇવેશન થવું,
જ્યારે ઇન્ફન્ટ અથવા નીયોનેટ એ
ફિડીંગ કરવા માટેની કોશિશ કરે ત્યારે કફિંગ, ચોકિંગ તથા સ્નિઝિંગ થવું ક્યારેક ફલુઇડ એ ટ્રેકીયા માં પણ એન્ટર થઇ જવું,
નોઝ માંથી લાર્જ અમાઉન્ટ માં સિક્રીશન પાસ થવું,
જ્યારે ચાઇલ્ડ એ ફીડિંગ કરે ત્યારે તે સ્વેલો કરી જાય છે પરંતુ તે વોમીટ અને કફિંગ દ્વારા બહાર નીકળે છે.
સ્કિન માં બ્લુઇસ ડીસ્કલરેશન જોવા મળવું,
બ્રીધિંગ ડિફીકલ્ટી થવી,
એબડોમીનલ ડિસ્ટેન્સન થવું,
રીગરજીટેશન થવું,
ફેઇલ્યોર ટુ થ્રાઇવ થવું,
માઉથ માં એક્સેસિવ સલાઇવેસન હોવું,
રિકરન્ટ રેસ્પીરેટ્રી ઇન્ફેક્શન થવું,
રેસ્પીરેટ્રી ડિસ્ટ્રેઝ થવું,
પુઅર ફીડિંગ થવું.
Explain the Diagnostic evaluation of the child with the Tracheoesophageal fistula (ટ્રેક્યોઇસોફેજીઅલ ફિસ્ટ્યુલા વાળા ચાઇલ્ડ નું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
History taking and physical examination,
ઇમેજીંગ સ્ટડીઝ,
અલ્ટ્રાસોનોગ્રાફી,
ચેસ્ટ એક્સરે,
કોન્ટ્રાસ્ટઇસોફેગોગ્રાફી,
બ્રોન્કોસ્કોપી,
રેડિયોઓપેક કેથેટર ને ઇન્સર્ટ કરી બ્લાઇન્ડ પાઉચ નું અસેસમેન્ટ કરવું.
Explain the medical management of the child with the Tracheoesophageal fistula ( ટ્રેક્યોઇસોફેજીઅલ ફિસ્ટ્યુલા નુ મેનેજમેન્ટ જણાવો)
ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્ટ્યુલા નું ડાયગ્નોસિસ થતા ની સાથે જ ને ચાઇલ્ડ ને પ્રોપરલી અપરાઇટ પોઝિશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી સ્ટેબિલાઇઝ કરી તેને રેસ્પીરેટ્રી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ની બ્રિધિંગ કન્ડિશન ને ઇમ્પ્રુવ કરવા માટે તેને પ્રોપરલી ઓક્સિજન પ્રોવાઇડ કરવું.
જે ચાઇલ્ડ ને ટ્રેક્યોઇસોફેજીઅલ ફિસ્ટ્યુલા ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડ એ ઓરલી ફીડિંગ લઇ શકતા નથી તેથી તેમને ફિડીગ પ્રોવાઇડ કરવા માટે નેઝોગેસ્ટ્રીક ટ્યુબ નુ ઇન્સરસન કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને નેઝોગેસ્ટ્રીક ટ્યુબ ઇન્સરસન કરેલી હોય તેમાંથી સક્ષનીંગ કરવું જેના કારણે એસ્પીરેશન થતુ પ્રિવેન્ટ કરી શકાય.
ચાઇલ્ડ ની કન્ડિશનને સર્જીકલી ટ્રીટ ન કરવામાં આવે ત્યાં સુધી ચાઇલ્ડ ને નીલ પર ઓરલ( NPO ) રાખવું જેના કારણે એસ્પિરેશન થતુ પ્રિવેન્ટ કરી શકાય.
ચાઇલ્ડ ના ફ્લુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ લેવલ ને મેઇન્ટેન કરવા માટે પ્રોપરલી ઇન્ટ્રા વિનસ ફ્લ્યુડ પ્રોવાઇડ કરવું.
જો ચાઇલ્ડ ને કોઇપણ ઇન્ફેક્શન લાગવાની શક્યતા હોય તો પ્રોપરલી એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું તથા તેને સાયકોલોજીકલ સપોર્ટ અને કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવું.
Explain the Surgical management of the child with the Tracheoesophageal fistula ( ટ્રેક્યો ઇસોફેજીયલ ફિસ્ટયુલા નુ સર્જીકલ મેનેજમેન્ટ જણાવો)
ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્ટયુલા ધરાવતા ચાઇલ્ડ ને એનાસ્ટોમોસીસ કરી સર્જીકલી કરેક્શન કરવું જે સામાન્ય રીતે અપર બ્લાઇન્ડ પાઉચ તથા લોવર બ્લાઇન્ડ પાઉચ ના ડિસ્ટન્સ , ડિફેક્ટનો ટાઇપ ,નીયોનેટ ની કન્ડિશન, તેના વેઇટ અને ડિફેક્ટ ની સિવ્યારીટી પર આધાર રાખે છે.
સૌથી પહેલા ગેસટ્રોસ્ટોમી પરફોર્મ કરવી જેના કારણે એસ્પિરેશન થતું પ્રિવેન્ટ કરી શકાય.
જો અપર બ્લાઇન્ડ પાઉચ અને લોવર બ્લાઇન્ડ પાઉચ વચ્ચે 2.5 સેન્ટીમીટર કરતા ઓછું ડિસ્ટન્સ હોય તો ટ્રેકિયોસ્ટોમી પરફોર્મ કરી ટ્રેક્યો ઇસોફેજીયલ ફિસ્ટયુલાનું ડિવિઝન કરી અને તેનું લાઇગેશન કરવામાં આવે છે ત્યારબાદ ઇસોફેગસ ના અપર સેગમેન્ટ અને લોવર સેગમેન્ટ વચ્ચે એનાસ્ટોમોસીસ પરફોર્મ કરવામાં આવે છે.
જો બે પાઉચ વચ્ચે ડિસ્ટન્સ એ વધારે હોય તથા ચાઇલ્ડ ની કન્ડિશન પુઅર હોય તેવી કન્ડિશનમાં બે સ્ટેજ માં પ્રોસિઝર પરફોર્મ કરવામાં આવે છે.
સ્ટેજ 1 := આ સ્ટેજ માં ઇસોફેજીયલ ફિસ્ટયુલા ને લાઇગેટ કરી ગેસટ્રોસ્ટોમી પરફોર્મ કરવામાં આવે છે.
સ્ટેજ 2 := આ સ્ટેજ માં 18 મંથના એજ સમયે કોલોન સેગમેન્ટ નો યુઝ કરી ડિસ્ટન્સ ને કમ્પ્લીટ કરવામાં આવે છે ત્યારબાદ ઇસોફેગોસ્ટોમી અને ગેસ્ટ્રોસ્ટોમીને ક્લોઝડ કરવામાં આવે છે.
Explain the Nursing management of the child with the Tracheoesophageal fistula ( ટ્રેકિયોઇસોફેજીયલ ફિસ્ટ્યુલા વાડા ચાઇલ્ડ નુ નર્સિંગ મેનેજમેન્ટ જણાવો)
પ્રિ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ
ચાઇલ્ડ ની કન્ડિશનનું અર્લી ડિટેકશન કરવું.
કન્ડિશન નુ ડાયગ્નોસીસ થયા બાદ ચાઇલ્ડ ને એસ્પીરેશન થતુ પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી અપરાઇટ પોઝીશન પ્રોવાઇડ કરવી.
ફ્રિકવન્ટલી સક્ષનીંગ પરફોર્મ કરવું.
ચાઇલ્ડ ને નીલ પર ઓરલ( NPO ) રાખવું રેસ્પીરેટરી ઇન્ફેક્શન થતું રીડ્યુઝ કરવા માટે.
ચાઇલ્ડ ના એરવે ને પેટન્ટ રાખી પ્રોપરલી ઓક્સિજન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના વાઇટર સાઇન કંટીન્યુઅસલી મોનિટર કરવા.
ચાઇલ્ડના ઇલેક્ટ્રોનાઇટ લેવલને મેઇન્ટેન કરવા માટે તથા તેને ડીહાઈડ્રેટ થતું પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી ઇન્ટરા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ને પ્રોપરલી મેન્ટેઇન રાખવું.
ચાઇલ્ડ ના હેલ્થ સ્ટેટસ ને કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.
ચાઇલ્ડ ને એબડોમીનલ ડિસ્ટેન્સન ની કન્ડિશન છે કે નહિ તે અસેસ કરવું.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન વિશે કમ્પ્લીટ એજ્યુકેશન કરવું તથા તેની એન્ઝાઈટીને રીડયુઝ કરવા માટે પ્રોપરલી ઈમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ
ચાઇલ્ડ ના એરવે ને પ્રોપરલી પેટન્ટ રાખવું.
પ્રોપરલી સક્ષનીંગ પરફોર્મ કરવું.
થોરાસિક ડ્રેઇનેજ ને મોનિટરિંગ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી ઓક્સિજન સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ના વાઇટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા.
ચાઇલ્ડને પ્રોપરલી ઇન્ટરવિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી એલ્બો રિસ્ટ્રેઇન પ્રોવાઇડ કરવું.
જો ચાઇલ્ડ ને પેઇન થતું હોય તો પ્રોપરલી એનાલજેસીક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
ચાઈલ્ડ ને પ્રોપરલી કમ્ફર્ટ મેઝર્સ પ્રોવાઇડ કરવા.
ચેસ્ટટ્યુબ ડ્રેઇનેજ ને જરૂરી પ્રિકોશન રાખી કંટીન્યુઅસલી મોનિટર કરવા.
ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે એસેપ્ટિક ટેકનીક મેન્ટેઇન રાખી પ્રોપરલી ડ્રેસિંગ પ્રોવાઇડ કરવું તથા ચાઇલ્ડ ની હાઇજીનીક અને ક્લિનલીનેસ પ્રોપરલી મેઇન્ટેઇન રાખવી.
ચાઇલ્ડ ને ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી એન્ટિબાયોટિક મેડીકેશન કરવી.
ચાઇલ્ડ ની કંડીશન ને કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ તથા તેના ફેમિલીમેમ્બર્સ ને ચાઇલ્ડ ની પ્રોપરલી કેર કરવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
હાઇપર ટ્રોફી:= મસલ્સ ફાઇબર નુ થીકનિંગ થવુ.
પાયલોરિક := સ્ટમક નો પાયલોરીક પાટૅ.
સ્ટેનોસિસ:= મિન્સ નેરોવિંગ ઓફ બોડી પાર્ટ.
મિન્સ સ્ટમક ના પાયલોરીક પાટૅ ના મસલ ફાઇબર નું થીકનિંગ થવાના કારણે પાયલોરિક પાટૅ એ નેરોવિંગ થવો.
કંજીનાઇટલ હાયપરટ્રોફિક પાયલોરિક સ્ટેનોસિસ (CHPS) એ ઇન્ફન્ટ માં જોવા મળતી કન્ડિશન છે જ્યાં સ્ટમક ના આઉટલેટ ની આસપાસ ના મસલ્સ એ થીક થાય છે.
કંજીનાઇટલ હાયપરટ્રોફિક પાયલોરિક સ્ટેનોસિસ મા સ્ટમક ના પાયલોરસ પાટૅ ના સર્ક્યુલર મસલ્સ ફાઇબર નુ પ્રોગ્રેસિવલી થીક, ઓવરગ્રોથ તથા તેનું એનલાર્જમેન્ટ થાય છે જેના કારણે સ્ટમક નું આઉટલેટ એ પાર્સિયલ તથા ટોટલી ઓબસ્ટ્રકશન થાય છે અને પાયલોરીક પોર્શન એ નેરોવિંગ થાય છે તેથી સ્મોલ ઇન્ટેસ્ટાઇન માં ફૂડ પેસેજ એ બ્લોક થાય છે.
આનાથી પ્રોજેક્ટાઇલ વોમીટીંગ, વેઇટ ડિક્રિઝ થવો અને ડિહાઇડ્રેશન જેવા સિમ્ટોમ્સ જોવા મળે છે, જે સામાન્ય રીતે લાઇફ ના પહેલા થોડા વિક સુધી જોવા મળે છે. તેને કરેક્ટ કરવા માટે સામાન્ય રીતે સર્જિકલ ઇન્ટરવેન્શન ની જરૂર પડે છે.
Explain the Etiology/ cause of the pyloric Stenosis ( પાયલોરીક સ્ટેનોસિસ થવા માટેના કારણ જણાવો .)
એક્ઝેટ કોઝ અનનોન છે,
જીનેટીક ફેક્ટરના કારણે,
એન્વાયરમેન્ટલ ફેક્ટર ના કારણે,
લાસ્ટ ટ્રાઇમેસ્ટર માં મધર એ સ્ટ્રેસ લેવાના કારણે,
એલિવેટેડ પ્રોસ્ટાગ્લેન્ડિન લેવલ ના કારણે,
નાઇટ્રીક એસિડ ડેફિસીયન્સી,
પ્રેગનેન્સી સમય દરમિયાન મધર એ સ્મોકિંગ કરવાના કારણે,
ફેમિલીયર હિસ્ટ્રી ના કારણે,
ઇથનિક ઓરિજીન ( મેઇનલી ઇન વાઇટ),
બોય્સ માં ગર્લ્સ કરતા વધારે પ્રમાણમાં જોવા મળે છે( 7:1),
પ્રિ મેચ્યોર બર્થ થવાના કારણે,
ઇન્ફન્ટ ને બર્થના પહેલા વીકમાં અમુક પ્રકારની એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવાના કારણે જેમ કે એરિથ્રોમાઇસિન,
બોટલ ફિડીંગ ના કારણે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the pyloric Stenosis ( પાયલોરીક સ્ટેનોસિસ ના લક્ષણો તથા ચિન્હો જણાવો .)
અપર રાઇટ ક્વાડરન્ટ પર પાલપેબલ ઓલિવ સેપ માસ લાઇક સ્ટ્રકચર ફીલ થવું,
પ્રોજેક્ટાઇલ વોમીટીંગ આફ્ટર ફિડીંગ,
વેઇટ લોસ થવો,
ડિહાઇડ્રેશન થવું,
ડ્રાય માઉથ થવું,
ફોન્ટાનેલ્સ શંકન થવા,
યુરીનેશન ડીક્રીઝ થવું,
વોમીટીંગ ની ફ્રિક્વન્સી તથા ઇન્ટેન્સિટી ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થવી,
બેબી એ ફિડીંગ કર્યા પછી પેરીસ્ટાલ્સીસ મુમેન્ટ એ લેફ્ટ સાઇડ માથી રાઇટ સાઇડ પર વિઝિબલ થવી,
ચાઇલ્ડ એ કંટીન્યુઅસલી હંગર રહેવું,
ઇરીટેબિલિટી થવી,
ફેઇલ્યોર ટુ થ્રાઇવ ની કન્ડિશન થવી,
ચાઇલ્ડ એ લેથાર્જી દેખાવુ,
રેસ્પિરેશન સેલ્લો થવું,
માલન્યુટ્રીશન થવું,
કોન્સ્ટીપેશન.
Explain the Diagnostic evaluation of the pyloric Stenosis ( પાયલોરીક સ્ટેનોસિસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો .)
History taking and physical examination,
પ્લેઇન એક્સ રે એબડોમન,
અલ્ટ્રાસોનોગ્રાફી,
વોમીટીંગ ના નેચર તથા તેના ટાઇપ ને નોટ કરવું,
પાયલોરીક સ્પિંક્ટર પર પાલપેબલ માસ ફીલ થવું,
બેરિયમ એક્સ રે,
બ્લડ એક્ઝામિનેશન ફોર HB%,
બ્લડ PH ટેસ્ટ,
સિરમ ઇલેક્ટ્રોલાઇટ તથા યુરિન એક્ઝામિનેશન,
આર્ટીરીયલ બ્લડ ગેસ એનાલાઇસીસ.
Explain the management of the pyloric Stenosis ( પાયલોરીક સ્ટેનોસિસ ના મેનેજમેન્ટ ને જણાવો .)
ફ્રેડેટ-રેમસ્ટેડ્સ પ્રોસિઝર
ફ્રેડેટ-રેમસ્ટેડ પ્રોસિઝર, જેને પાયલોરોમાયોટોમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સર્જિકલ પ્રોસિઝર છે જેનો યુઝ કંજીનાઇટલ હાયપરટ્રોફિક પાયલોરિક સ્ટેનોસિસ (CHPS) ની ટ્રીટમેન્ટ માટે થાય છે. તે 19મી સદીના અંતમાં સર્જન ફ્રેડરિક રામસ્ટેડ અને પિયર ફ્રેડેટ દ્વારા ઇન્ડીપેન્ડેન્ટલી રીતે ડેવલોપ કરવામા આવ્યું હતું. આ પ્રોસિઝરમાં:
1.ઇન્સિઝન:
એક ઇન્સિઝન એ હાઇપરટ્રોફાઇડ પાયલોરિક મસલ્સ ની લોન્જીટ્યુડિનલ એક્સિસ પર કરવામા આવે છે, ખાસ કરીને સ્ટમક ની એન્ટીરિયર સરફેસ પર.
2.મસલ્સ ડિવીઝન:
સ્ટમક ના મ્યુકોઝા (ઇનર લાઇનિંગ) અથવા અન્ડરલાઇંગ બ્લડ વેસેલ્સ ને ડેમેજીંગ કર્યા વગર
પાયલોરસ ના થીક મસલ્સ ને તેની લંબાઇ સાથે કેરફુલી ડિવાઇડ કરવામાં આવે છે.
3.પાયલોરિક ચેનલ નું વાઇડનિંગ:
હાઇપરટ્રોફોઇડ મસલ્સ ને ડિવાઇડ કરીને, સ્ટમક અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના વચ્ચે નો પાર્ટ(પાયલોરિક પાટૅ ) એ વાઇડ થાય છે, જે ફુડ ને સામાન્ય રીતે સ્મોલ ઇન્ટેસ્ટાઇન મા એન્ટર કરે છે.
4.ક્લોઝર:
મસલ્સ નું ડિવીઝન કર્યા પછી, ઇન્સિઝન ને સુચર્સ વડે ક્લોઝ્ડ કરવા માં આવે છે.
આ ફ્રેડેટ-રેમસ્ટેડ પ્રોસિઝર એ ઓપન સર્જીકલ એપ્રોચ તથા લેપ્રોસ્કોપિક પ્રોસિઝર પરફોર્મ દ્વારા પણ પરફોર્મ કરવામાં આવે છે .
Explain the Nursing management of the pyloric Stenosis ( પાયલોરીક સ્ટેનોસિસ ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો .)
પ્રિ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ
ચાઇલ્ડ ના વાઇટલ સાઇન રેગ્યુલરલી મોનિટર કરવા.
ચાઇલ્ડ ને ફીલિંગ પ્રોવાઇડ કર્યા પછી તેને અપરાઇટ પોઝીશન તથા થોડી રાઇટ સાઇડ પોઝીશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ નુ હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન રાખવા માટે તેને એડીક્યુ ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ નો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ પ્રોપરલી મેઇન્ટેન કરવો.
સ્ટમક ને એમ્પટી કરવા માટે નેઝોગેસ્ટ્રીક ડ્રેઇનેજ પરફોર્મ કરવું.
આઇસોટોનીક સોલ્યુશન નો યુઝ કરી લવાજ પ્રોસિજર કરવી.
ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે એસેપ્ટીક ટેકનીક મેઇન્ટેન રાખી પ્રોપરલી હેન્ડલિંગ કરવું.
ચાઇલ્ડ ને હેન્ડલિંગ કરતા પહેલા પ્રોપરલી હેન્ડ હાઈજિન મેઇન્ટેઇન રાખવી.
ચાઇલ્ડ ને ગુડ સ્કીન કેર પ્રોવાઇડ કરવી.
પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ
ચાઇલ્ડ ના વાઇટલ સાઇન રેગ્યુલરલી મોનિટર કરવા.
ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને મેઇન્ટેન રાખવા માટે એડીક્યુએટ ઇન્ટ્રા વિનર્સ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
ઓપરેટીવ સાઇડ પર પ્રોપરલી એસેપ્ટીક ટેકનિક મેઇન્ટેન રાખી ડ્રેસીંગ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ નો ડેઇલી વેઇટ મોનીટરિંગ કરવો.
ચાઇલ્ડ ને કોઇપણ કોમ્પ્લિકેશન છે કે નહીં તેના માટે કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.
ચાઇલ્ડ ની એડીક્યુએટ કેર પ્રોવાઇડ કરવા માટે તેના પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ની કન્ડિશન વિશે તેના પેરેન્ટ્સ ને કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીકેશન ચાઇલ્ડ ને પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
હર્નિયા
હર્નિયા એ એવી કન્ડિશન છે કે જેમાં બોડી નો કોઇપણ ઓર્ગન અથવા ઓર્ગન નો પાર્ટ એ તેની નોર્મલ કેવીટી માંથી કોઇપણ વિક વોલ અથવા વિક પાટૅ હોય ત્યાંથી અધર કેવીટી માં પેટ્રુઝન તથા પ્રોજેક્શન થાય તો તે કન્ડિશન ને હર્નિયા કહેવામાં આવે છે.
ડાયાફ્રેગ્મેટિક હર્નીયા
ડાયાફ્રેગ્મેટિક હર્નીયા એ ચિલ્ડ્રન્સ ની એક કંજીનાઇટલ એનોમાલિસ છે જ્યાં ડાયાફ્રેમ (મસલ્સ કે જે ચેસ્ટ કેવીટી ને એબડોમીનલ કેવીટી થી સેપરેટ કરે છે.) માં ડિફેક્ટ અથવા એબનોર્મલ ઓપનિંગ હોય છે, આ ઓપનિંગ ના કારણે એબડોમીનલ કેવિટી ના ઓર્ગન જેમ કે સ્ટમક,સ્પલિન , ઇન્ટેસ્ટાઇન તથા લિવર એ ચેસ્ટ કેવિટી મા મુવ થાય છે. પરિણામે, ડિસ્પ્લેસમેન્ટ થયેલા એબડોમન ના ઓર્ગન ના કારણે અફેક્ટેડ લંગ્સ એ પ્રોપરલી રીતે ડેવલોપ થય શકતા નથી એટલે કે લંગ્સ એ કમ્પ્રેસ્ડ તથા કોલેપ્સડ થાય છે. ડાયાફ્રેમેટિક હર્નિઆ ની સિવ્યાસિટી એ ડિફરન્ટ હોય છે.
Explain the types of the congenital Diaphragmatic Hernia ( કંજીનાઇટલ ડાયાફ્રેગ્મેટિક હર્નિઆ ના ટાઇપ જણાવો. )
કંજીનાઇટલ ડાયાફ્રેગ્મેટીક હર્નીયા ના મેઇન્લી બે ટાઈપ પડે છે.
બોચડાલેક હર્નીયા,
મોર્ગાગ્ની હર્નીયા.
બોચડાલેક હર્નીયા
બોચડાલેક હર્નીયા એ કંજીનાઇટલ ડાયાફ્રેગ્મેટિક હર્નીયા નો મોસ્ટ કોમન ટાઇપ છે .
આ પ્રકારનું હર્નિયા એ સામાન્ય રીતે ડાયાફ્રેમ ના લેફ્ટ સાઇડ ના ડાયાફ્રેમમાં કોઇ ડિફેક્ટીવ ઓપનિંગ હોવાના કારણે જોવા મળે છે. આ ઓપનિંગ થવાના કારણે ઇન્ટેસ્ટાઇન તથા સ્ટમક એ ચેસ્ટકેવીટી મા પ્રોટ્રુઝન થાય છે.
મોર્ગાગ્ની હર્નીયા.
મોર્ગાગ્ની હર્નીયા એ કંજીનાઇટલ ડાયાફ્રેગ્મેટિક હર્નીયા નો ટાઇપ છે .
આ પ્રકારનું હર્નિયા એ સામાન્ય રીતે ડાયાફ્રેમ ના રાઇટ સાઇડ ના ડાયાફ્રેમ માં કોઇ ડિફેક્ટીવ ઓપનિંગ હોવાના કારણે જોવા મળે છે. આ ઓપનિંગ થવાના કારણે ઇન્ટેસ્ટાઇન તથા લિવર એ ચેસ્ટકેવીટી મા પ્રોટ્રુઝન થાય છે.
Explain the Etiology/ cause of the congenital Diaphragmatic Hernia ( કંજીનાઇટલ ડાયાફ્રેગ્મેટિક હર્નિઆ ના કારણ જણાવો. )
એક્ઝેક્ટ કોઝ એ અનનોન છે.
ડેવલોપમેન્ટ સમય દરમિયાન ડાયાફ્રેમ નું પ્રોપરલી ડેવલોપમેન્ટ ન થવાના કારણે.
જીનેટીક ફેક્ટર ના કારણે.
એન્વાયરમેન્ટલ ફેક્ટર ના કારણે.
ન્યુટ્રીશનલ ફેક્ટર ના કારણે.
કંજીનાઇટલ.
Explain the Clinical manifestation/ sign and symptoms of the congenital Diaphragmatic Hernia ( કંજીનાઇટલ ડાયાફ્રેગ્મેટિક હર્નિઆ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)
ડિસ્પનીયા થવું,
બર્થ પછી રેસ્પીરેટરી ડિસ્ટ્રેઝ જોવા મળવું,
રેપિડ બ્રિધિંગ થવું,
ટેકીપ્નીયા થવું,
સાયનોસીસ થવું,
ચેસ્ટ સાઇઝ ઇન્ક્રીઝ થવી તથા એબડોમન એ સ્કેફોઇડ(એન્ટીરિયર એબડોમીનલ વોલ એ શંકન( કોનકેવ) થવી) થવી,
અફેક્ટેડ સાઇડ પર ચેસ્ટ મુવમેન્ટ એ રીડ્યુસ થવી તથા બ્રીધ સાઉન્ડ રીડયુઝ થવા,
અફેક્ટેડ સાઇડ ની ચેસ્ટ માં પેરીસ્ટાલ્સીસ મુવમેન્ટ સંભળાવી,
ફીટીંગ ડિફીકલ્ટી થવી,
વોમીટીંગ,
ફેઇલ્યોર ટુ થ્રાઇવ,
શોક,
હાઇપોક્ઝીયા.
Explain the Diagnostic evaluation of the congenital Diaphragmatic Hernia (કંજીનાઇટલ ડાયાફ્રેગ્મેટિક હર્નિઆ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો. )
History taking and physical examination,
પ્રીનેટલ સ્ક્રીનીંગ,
અલ્ટ્રાસાઉન્ડ,
ઇમેજીંગ સ્ટડીઝ,
ચેસ્ટ એક્સરે,
લેબોરેટરી ટેસ્ટ,
બ્લડ ટેસ્ટ,
એબડોમીનલ એક્સરે,
ઇકોકાર્ડીઓગ્રાફી.
Explain the Surgical management of the child with the congenital Diaphragmatic Hernia ( કંજીનાઇટલ ડાયાફ્રેગ્મેટીક હર્નીયા નું સર્જીકલ મેનેજમેન્ટ જણાવો)
કંજીનાઇટલ ડાયાફ્રેમેટિક હર્નીયા (CDH) ના સર્જિકલ મેનેજમેન્ટ માં સામાન્ય રીતે ડાયાફ્રેમેટિક હર્નીયા રિપેર નામની પ્રોસિઝર નો સમાવેશ થાય છે.
સર્જિકલ રિપેર:
સર્જિકલ રિપેર એ સામાન્ય રીતે ચાઇલ્ડ ની સ્ટેબિલીટી ના આધારે લાઇફ ના ફર્સ્ટ થોડા દિવસો થી થોડા વિક માં કરવામાં આવે છે.
સર્જીકલ પ્રોસિઝર નો એઇમ એ એબડોમન ના ઓર્ગન ને એબડોમન માં તેમની પ્રોપર પોઝીશન માં પાછા લાવવા અને ડાયાફ્રેમ ની ડિફેક્ટ ને ક્લોઝ કરવાનો છે. આ પ્રોસિઝર એ ઓપન સર્જીકલ એપ્રોચ દ્વારા અથવા લેપ્રોસ્કોપી અથવા થોરાકોસ્કોપી જેવી મીનીમલ ઇન્વેઝીવ ટેક્નીક દ્વારા થઇ શકે છે.
સર્જન એ સુચર્સ અથવા પેચ નો યુઝ કરીને ડાયાફ્રેમ ના હોલ ને કેરફુલી ક્લોઝ કરે છે.
Explain the Nursing management of the child with the congenital Diaphragmatic Hernia ( કંજીનાઇટલ ડાયાફ્રેગ્મેટીક હર્નીયા નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો)
પ્રિ ઓપરેટીવ નર્સિંગ મેનેજમેન્ટ
ચાઇલ્ડ ને પ્રોપરલી અપરાઇટ પોઝીશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને એન્ડોટ્રેકિયલ ટ્યુબ નો યુઝ કરી કરી ઓક્સિજન પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી રિસ્પિરેટરી સિક્રેશન નું સક્ષનીંગ કરવું.
ચાઇલ્ડ નું બ્લડ ઓક્સિજન લેવલ રેગ્યુલરલી મોનિટરિંગ કરવું.
નેઝોગેસ્ટ્રીક ટ્યુબ દ્વારા એસ્પિરેશન કરી સ્ટમક ને ડીકમ્પ્રેસ કરવુ.
ચાઇલ્ડ નુ બ્લડ ગ્લુકોઝ લેવલ કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.
ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને મેઇન્ટેન રાખવા માટે ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને સોડિયમ બાયકાર્બોનેટ પ્રોવાઇડ કરી એસીડોસીસ ની કન્ડિશન પ્રોપરલી કરેક્ટ કરવી.
ચાઇલ્ડ ને હાઇપોથર્મિયા માંથી પ્રિવેન્ટ કરવા માટે તેને પ્રોપરલી ક્લોથ મા વિટોડી રાખવું.
ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપર્લી એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ
ચાઇલ્ડ ના વાઇટલ સાઇન કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવા.
ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને મેઇન્ટેન રાખવા માટે એડીક્યુએટ ઇન્ટ્રા વિનર્સ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને એડીક્યુએટ રેસ્પીરેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને પ્રોપરલી ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન કરવું.
ચાઇલ્ડ ના એર પેસેજ ને ક્લિયર રાખવા માટે પ્રોપરલી સક્ષનીંગ કરવું.
ચાઇલ્ડ ના બોડી ટેમ્પરેચર ને કંટીન્યુઅસલી મેઇન્ટેન રાખવું ચાઇલ્ડ ને એક્સટર્નલ એન્વાયરમેન્ટ ના એક્સપોઝર અવોઇડ કરવુ.
ચાઇલ્ડ ને ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી હાઇજીનિક કન્ડિશન મેઇન્ટેન રાખવી.
ઓપરેટીવ સાઇડ પર પ્રોપરલી એસેપ્ટીક ટેકનિક મેઇન્ટેન રાખી ડ્રેસીંગ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ નો ડેઇલી વેઇટ મોનીટરિંગ કરવો.
ચાઇલ્ડ ને કોઇપણ કોમ્પ્લિકેશન છે કે નહીં તેના માટે કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.
ચાઇલ્ડ ની એડીક્યુએટ કેર પ્રોવાઇડ કરવા માટે તેના પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ની કન્ડિશન વિશે તેના પેરેન્ટ્સ ને કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીકેશન ચાઇલ્ડ ને પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
ઓમ્ફેલોસિલ, કે જેને એક્સોમ્ફાલસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક કંજીનાઇટલ એબડોમિનલ વોલ ની ડિફેક્ટ છે જે ફિટલ ડેવલોપમેન્ટ દરમિયાન થાય છે.
ઓમ્ફાલોસેલ માં, એબડોમન ના ઓર્ગન, જેમ કે ઇન્ટેસ્ટાઇન,લીવર અને સાથે બીજા એબડોમિનલ ઓર્ગન્સ એ અંબેલીકલ કોર્ડ ના બેઝ માથી બોડી ની બહાર પ્રોટ્રુઝન ( હર્નિએટ) થાય છે. ઓમ્ફેલોસિલ એ પેરીટોનિયમ લેયર અને એમ્નિઓટિક મેમ્બરેન ના લેયર થી કવર થયેલી સેક બનાવે છે જે અંબેલીકસ થી હર્નિએશન થય બોડી ની બહાર એ સેક લાઇક સ્ટ્રકચર જોવા મળે છે.
ઓમ્ફેલોસિલ એ સીવ્યારિટી માં ડિફરન્ટ હોય છે, કેટલાક કેસિસ માં હર્નિએટેડ ટિશ્યુસ ના સ્મોલ પોર્શન નુંજ ઇન્વોલ્વમેન્ટ હોય છે જ્યારે અન્ય માં એબડોમન ના ઘણા જ ઓર્ગન નુ ઇન્વોલ્વમેન્ટ હોય શકે છે.
તેને ટ્રીટ કરવા માટે સર્જિકલ કરેક્શન કરવાની જરૂરિયાત રહે છે.
Explain the Etiology/ cause of the child with the Omphalocele ( ઓમ્ફેલોસિલ થવા માટેના કારણ જણાવો.)
જીનેટીક ફેક્ટરના કારણે,
ક્રોમોસોમલ એબનોર્માલીટીસ ના કારણે જેમ કે,ટ્રાઇઝોમી 13, ટ્રાઇઝોમી 18, ટ્રાઇઝોમી 21.
બેકવિથ-વિડેમેન સિન્ડ્રોમ(ઓમ્ફેલોસિલ, મેક્રોગ્લોસિયા, મેક્રોસોમિયા, માઇક્રોસેફાલી )
પ્રેગનેન્સી દરમિયાન મધર દ્વારા આલ્કોહોલ તથા સ્મોકિંગ ઇંટેક કરવાના કારણે.
પ્રેગનેન્સી સમય દરમિયાન મધર દ્વારા અમુક પ્રકારની મેડીકેશન લેવાના કારણે જેમ કે સિલેક્ટીવ સેરોટોનીન રિઅપટેક ઇન્હીબીટર ( SSRI ),
પ્રેગનેન્સી સમય દરમિયાન મધર દ્વારા એક્સ્ટ્રા વેઇટ કેરિ કરવાના કારણે.
પ્રેગનેન્સી સમય દરમિયાન મધર ને કોઇપણ પ્રકારનું ઇન્ફેક્શન હોવાના કારણે.
અમુક પ્રકારના મેટરનલ ફેક્ટર ના કારણે જેમ કે મેટરનલએજ, ઓબેસિટી, ડાયાબિટીસ વગેરેના કારણે,
ફિટલ ડેવલોપમેન્ટ સમય દરમિયાન એબડોમિનલ વોલ એ પ્રોપરલી ડેવલોપ ન થવાના કારણે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the child with the Omphalocele ( ઓમ્ફેલોસિલ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)
એબડોમીનલ સ્વેલિંગ વિઝીબલ થવું,
એબડોમિનલ સાઇટ પર સેક લાઇક સ્ટ્રક્ચર વિઝીબલ થવું.
રેસ્પીરેટરી ડિસ્ટ્રેઝ થવું.
ફીડિંગ માં ડીફીકલ્ટી થવી.
ઓમ્ફેલોસિલ સાથે બીજી કંજીનાઇટલ એનોમાલિસ પણ જોવા મળે છે જેમ કે,
કાર્ડિયાક ડિફેક્ટ,
જીનાઇટોયુરીનરી એબનોર્માલીટીસ,
ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ વગેરે,
અધર કોમ્પ્લીકેશન્સ પણ જોવા મળે છે જેમ કે,
સેકનું રપ્ચર થવું,
ઇન્ફેક્શન લાગવું,
ઇન્ટેસ્ટાઇનલ ઓબસ્ટ્રકશન થવું,
હાયપોથર્મિયા,
હાયપોવોલેમિયા,
સેપ્સીસ થવું.
Explain the Diagnostic evaluation of the child with the Omphalocele (ઓમ્ફેલોસિલ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)
History taking and physical examination,
પ્રિનેટલ સેકેન્ડ એન્ડ થડૅ ટ્રાઇમેસ્ટર અલ્ટ્રાસાઉન્ડ,
ઇમેજિંગ સ્ટડીઝ,
લેબોરેટરી ટેસ્ટ ,
બ્લડ ટેસ્ટ,
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ,
Explain the Surgical management of the child with the Omphalocele ( ઓમ્ફેલોસિલ ના સર્જિકલ મેનેજમેન્ટ ને જણાવો. )
સર્જિકલ રિપેર
ઓમ્ફેલોસિલ ની સર્જિકલ રિપેર માં સામાન્ય રીતે સ્ટેજીસ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
ફસ્ટ સ્ટેજ માં,
હર્નિએટેડ ઓર્ગન ને કેરફુલી એબડોમીનલ કેવીટી માં પાછા ઇન્સર્ટ કરવામા આવે છે. જો ડિફેક્ટ એ લાર્જ હોય અથવા એબડોમિનલ કેવીટી ને ક્લોઝ કરવા માટે ઇનએડીક્યુએટ ટિસ્યુઝ હોય, તો ટેમ્પરરી કવરિંગ, જેમ કે સિલો અથવા સિન્થેટીક મટીરીયલ્સ નો યુઝ કરવામા આવે છે.
સેકન્ડ સ્ટેજ
એકવાર હર્નિએટેડ ઓર્ગન એ એબડોમીનલ કેવીટી માં પાછા ઇન્સર્ટ કર્યા પછી, એબડોમીનલ વોલ ની ડિફેક્ટ ને સર્જીકલ ટેક્નીક નો યુઝ કરીને ક્લોઝડ કરવામાં આવે છે .
ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
Explain the Nursing management of the child with the Omphalocele (ઓમ્ફેલોસિલ ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો.)
પ્રિ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ
ચાઇલ્ડ નું પ્રોપરલી કોમ્પરાહેન્સીવ એસેસમેન્ટ કરવું.
ચાઇલ્ડ ના વાઇટલ સાઇન પ્રોપરલી અસેસ કરવા.
ચાઇલ્ડ ના રેસ્પીરેટરી સ્ટેટસ પ્રોપરલી અસેસ કરવા.
ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને પ્રોપરલી અસેસ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી સ્ટેબિલાઇઝ કરવું જેમ કે એડીક્યુએટ ઓક્સિજન પ્રોવાઇડ કરવો , પ્રોપરલી વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રિશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને ઓમ્ફેલોસિલ સેક મા ઇન્ફેક્શન થતું પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી એસેપ્ટીક ટેકનિક મેઇન્ટેન રાખી ડ્રેસીંગ પ્રોવાઇડ કરવુ.
ચાઇલ્ડ ના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી ઇમોશનલ તથા સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પોસ્ટ ઓપરેટિવ મેનેજમેન્ટ
ચાઇલ્ડ ના પેઇન લેવલ ને આ પ્રોપરલી અસેસ કરવું.
જો ચાઇલ્ડ ને પેઇન થતું હોય તો પ્રોપરલી એનાલજેસીક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી કંફર્ટેબલ પોઝિશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ના રેસીપિરેટરી સ્ટેટસ ને પ્રોપરલી એસેસ કરવું.
ચાઇલ્ડ ના રેસ્પીરેટરી કન્ડિશન ને ઇમ્પ્રુવ કરવા માટે પ્રોપરલી ઓક્સિજન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ના સર્જીકલ સાઇટ ને પ્રોપરલી અસેસ કરવું તેમાં કોઇપણ પ્રકારનું ઇન્ફેક્શન તથા ડ્રેઇનેજ છે કે નહીં તે અસેસ કરવું.
ઇન્સિઝન સાઇટ હીલિંગ ને ઇમ્પ્રુવ કરવા માટે તથા ઇન્ફેક્શન ને પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી એસેપ્ટીક ટેકનીક મેઇન્ટેન રાખી ડ્રેસીંગ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને કોઇપણ પ્રકાર ની કોમ્પ્લીકેશન જેમ કે ઇન્ફેક્શન, રેસ્પીરેટરી ડિસ્ટ્રેઝ, ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન,છે કે નહી તેનુ પ્રોપરલી એસેસમેન્ટ કરવું.
ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન ,તેને થવા માટેના કારણો ,તેના લક્ષણો તથા ચિન્હો, અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ તથા કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવુ.
ઇમ્પર્ફોરેટ એનસ, જેને એનસ એટ્રેસિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક કંજીનાઇટલ કન્ડિશન છે જેમાં એનસ નુ ઓપેનીંગ એબસન્ટ હોય છે અથવા
ઇમપ્રોપર રીતે ફોર્મ થયેલુ હોય છે. આનો અર્થ એ છે કે રેક્ટમ માંથી બોડી ની બહારના ભાગમાં સ્ટૂલ પાસ થવા માટે કોઇ ઓપનિંગ હોતુ નથી. ઇમ્પર્ફોરેટ એનસ ની સિવ્યારિટી જુદા જુદા પ્રકારની હોય છે, જેમાં એનલ ઓપનિંગ ને કવર કરતી મેમ્બરેન થી લઇને એનસ એ કમ્પ્લીટ એબસન્ટ હોય ત્યા સુધીની ડિફેક્ટ નો ઇન્વોલ્વમેન્ટ થાય છે.
Explain the types of Imperforated Anus ( ઇમપરફેક્ટ એનસ ના ટાઇપ જણાવો)
ઇમપરફેક્ટ એનસ ના પાંચ ટાઇપ પડે છે.
1) એનલ સ્ટેનોસિસ ,
2) એનલ મેમ્બરેન,
3) લો ઇમ્પર્ફોરેટ એનસ,
4) હાઇ ઇમ્પર્ફોરેટ એનસ,
5) રેક્ટલ એટ્રેસિયા
••>
1) એનલ સ્ટેનોસિસ ,
એનલ સ્ટેનોસિસ એ એવી કન્ડિશન છે કે જેમાં એનલ કેનાલ એ નેરોવિંગ તથા ટાઇટેનીંગ થાય છે તેના કારણે સ્ટૂલ પાસ કરવામાં ડિફીકલ્ટી થાય છે.
2) એનલ મેમ્બરેન,
એનલ મેમ્બરેન તે એવી કંજીનાઇટલ કન્ડિશન છે કે જેમાં એનલ ઓપનિંગ ની સાઇટ માં થીન મેમ્બ્રેન અથવા ટીસ્યુસ દ્વારા ઓબસ્ટ્રકશન થયેલું હોય છે. આ ઓબસ્ટ્રકશન એ કંમ્પલીટલી અથવા પાર્શિયલી પણ હોઇ શકે છે આ પ્રકારની મેમ્બરેન એ સામાન્ય રીતે ફિટલ ડેવલોપમેન્ટ સમય દરમિયાન જ ફોર્મ થાય છે જેના કારણે સ્ટૂલ પાસ કરવામાં ડિફિકલ્ટી થાય છે.
3) લો ઇમ્પર્ફોરેટ એનસ,
આ ટાઇપ માં રેક્ટમ ના બ્લાઇન્ડ પાઉચ અને એનલ ડિમ્પલ વચ્ચેનું અંતર 1.5 cm કરતા ઓછું હોય છે, રેક્ટમ એ પ્યુબોકોસીજીયલ લાઇન ની નીચે ડિસેન્ડેડ હોય છે.
4) હાઇ ઇમ્પર્ફોરેટ એનસ,
આ ટાઇપ માં રેક્ટમ ના બ્લાઇન્ડ પાઉચ અને એનલ ડિમ્પલ વચ્ચેનું અંતર 1.5 cm કરતા વધારે હોય છે, રેક્ટમ પાઉચ એ પ્યુબોકોસીજીયલ લાઇન ની અબોવ પ્રેઝન્ટ હોય છે.
5) રેક્ટલ એટ્રેસિયા
આ એક કંજીનાઇટલ કન્ડિશન છે કે જેમાં રેક્ટમ એ એબસન્ટ હોય છે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the child with the Imperforated Anus ( ઇમ્પર્ફોરેટેડ એનસ ના લક્ષણો તથા ચિહ્નો જણાવો.)
એનલ ઓપનિંગ એબસન્ટ હોવું,
ન્યુબોર્ન ના બર્થ થયા પછીના 24 થી 48 કલાક દરમિયાન મિકોનિયમ પાસ ન થવું.
એબડોમીનલ ડિસ્ટેસન થવું.
ઇનટેસ્ટાઇન માં સ્ટૂલ બિલ્ડઅપ થવાના કારણે એબડોમન મા સ્વેલિંગ થવુ.
વોમીટીંગ થવી.
ફેલીયોર ટુ થ્રાઇવ થવું.
ઇરિટેબીલિટી થવુ.
ડિસ્કમ્ફર્ટ થવુ.
Explain the Diagnostic evaluation the child with the Imperforated Anus ( ઇમ્પર્ફોરેટેડ એનસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)
History taking and physical examination,
ઈમેજિંગ સ્ટડીઝ,
અલ્ટ્રાસાઉન્ડ,
એક્સ રે,
લોવર ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક એમ.આર.આઇ.
રેક્ટલ એક્ઝામિનેશન.
જીનાઇટોયુરીનરી ઇવાલ્યુએશન.
બ્લડ ટેસ્ટ.
ઇન્સ્પેક્શન ઓફ એનલ ઓપનિંગ.
Explain the Surgical management the child with the Imperforated Anus ( ઇમ્પર્ફોરેટેડ એનસ ના સર્જીકલ મેનેજમેન્ટ ને જણાવો.)
એનાલ સ્ટેનોસિસ
એનાલ સ્ટેનોસિસ ને મેન્યુઅલી ડાયલેટેશન કરવામાં આવે છે.
લો ઇમ્પર્ફોરેટ એનસ
લો ઇમ્પર્ફોરેટ એનસ ના એનોપ્લાસ્ટિ એ સામાન્ય રીતે નિયોનેટલ પિરિયડ તથા અર્લી ઇન્ફન્સી પિરિયડ દરમિયાન પર્ફોર્મ કરવામાં આવે છે.
હાઇ ઇમપરફોરેટેડ એનસ
હાઇ ઇમપરફોરેટેડ એનસ માં લેટ ઇન્ફન્સી સમય દરમિયાન અને જ્યારે વેઇટ એ 8 kg હોય ત્યારે કોલેસ્ટોમી પરફોર્મ કરવામાં આવે છે.
Explain the Nursing management the child with the Imperforated Anus ( ઇમ્પર્ફોરેટેડ એનસ ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો.)
પ્રિ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ
ન્યુ બોર્ન નું પ્રોપરલી ઇન્સ્પેક્શન કરવું.
ન્યુબોર્ન એ 24 થી 48 કલાકમાં મિકોનિયમ પાસ કરે છે કે નહીં તેનું અસેસમેન્ટ કરવું.
ડાયગ્નોસીસ કન્ફોર્મ થયા બાદ ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી ચાઇલ્ડ ની કન્ડિશન વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન તેના સાઇન અને સિમ્ટોમ્સ તથા તેની ટ્રીટમેન્ટ અને સર્જીકલ પ્રોસિજર માટેનું કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
પેરેન્ટ્સ ને તેના ચાઇલ્ડ ને એક્સેપ્ટ કરવા માટે પ્રોપરલી રીએશ્યોરન્સ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને નીલ પર ઓરલ( NPO ) રાખવું.
ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને મેઇન્ટેન કરવા માટે ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના એબડોમીનલ ગર્થ ને પ્રોપરલી મેઝર કરવું.
નેઝોગેસ્ટ્રીક એસ્પીરેસન પરફોર્મ કરી ગેસ્ટ્રીક ડીકમ્પ્રેશન કરવું.
ચાઇલ્ડ ના બોડી ટેમ્પરેચર ને પ્રોપરલી મેઇન્ટેન રાખવુ.
ચાઇલ્ડ ના વાઇટલ સાઇન રેગ્યુલરલી મોનિટર કરવા.
પોસ્ટ ઓપરેટીવ નર્સિંગ મેનેજમેન્ટ
ચાઇલ્ડ ને પ્રોપરલી પોસ્ટએનેસ્થેટિક કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી એસેપ્ટીક ટેકનીક મેન્ટેઇન રાખવી.
ચાઇલ્ડ ના વાઇટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા.
ચાઇલ્ડ ની બોડી માં પરફોર્મ કરવામાં આવેલા સ્ટોમાં ને પ્રોપરલી ક્લીન રાખવુ તથા તેની હાઇજીનિક કન્ડિશન મેઇન્ટેન રાખવી.
સ્ટોમા કરેલું હોય તે સાઇડ પર સર્ક્યુલેશન તથા તે સાઇટ નો કલર પ્રોપરલી ઓબ્ઝર્વ કરવો.
સ્ટોમાં કરેલું હોય તે સાઇટ ને એસેપ્ટીક ટેકનીક મેઇન્ટેન રાખી પ્રોપરલી ક્લીન રાખવું તથા તેને તથા પ્રોપરલી ડ્રેસિંગ દ્વારા કવર કરવુ.
ચાઇલ્ઠના યુરિન આઉટપુટ ને ઓબ્ઝર્વ કરવું.
ચાઇલ્ડ ને અધર કોઇપણ કોમ્પ્લિકેશન જેમ કે એબડોમીનલ ડિસ્ટેન્સન, બ્લીડિંગ જેવી કન્ડિશન છે કે નહીં તે અસેસ કરવું.
ચાઇલ્ડ નું ફ્લુઇડ તથા તેનું ઇલેક્ટ્રોલાઇટ લેવલ પ્રોપરલી મોનિટરિંગ કરવું.
ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને પ્રોપરલી મેઇન્ટેન કરવા માટે ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી સાઇડ લાઇનિંગ પોઝિશન પ્રોવાઇડ કરવી તથા તેના લેગ્સ ને રેઇઝ કરવા .
પેરેન્ટલ એડવાઇઝ
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.
ચાઇલ્ડ ને પરફોર્મ કરવામાં આવેલી કોલોસ્ટોમી ની કેર કરવા માટે ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ તથા તેને ડેમોન્સ્ટ્રેશન કરી કોલેસ્ટોમી ની કેર પ્રોવાઇડ કરવા માટે પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે રેગ્યુલરલી એનલ ડાયલેટેશન પરફોર્મ કરવુ એનલ ઓપનિંગ ને મેઇન્ટેન કરવા માટે.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે ચાઇલ્ડ ને રેગ્યુલર ટાઇમ પર ટોઇલેટ ટ્રેઇનિંગ પ્રોવાઇડ કરવી.
પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની મેડીકેશન , તેની હાઇજનીક કન્ડિશન, તથા તેનાં ડાયટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને ફ્યુચર માં કોઇપણ સર્જરી પરફોર્મ કરવાની હોય તો તેના વિશે પેરેન્ટ્સ ને કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ ને પ્રોપરલી હાઇજીનિક કન્ડિશન મેઇન્ટેન રાખવા માટે તેના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.
પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ના એનલ એરિયાને પ્રોપરલી ડ્રાય તથા ક્લીન રાખવા માટે એડવાઇઝ આપવી.
પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે તેના ચાઇલ્ડ ને પ્રોપરલી પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.
પેરેન્ટ્સ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.