Problem with the locomotion
કાયફોસિસ એ સ્પાઇન ની એબનોર્માલીટી છે કે જેમાં સ્પાઇનલ કોડ નું આઉટવર્ડ તરફ કર્વેચર થાય છે.
સ્પાઇનલ કોડૅ એ રાઉંડિંગ ઓર હંચબેક થાય છે.
કાયફોસીસ માં સ્પાઇનલ ની કોન્વેક્સિટી એ આઉટવર્ડ તરફ ઇંક્રીઝ થાય છે.
explain the type of kyphosis. કાઇફોસીસ ના ટાઈપ વર્ણવો
1) એનગ્યુલર
નકલ
ગીબસ
2)રાઉંડ
અધર ટાઇપ
1)પોસ્ચુરલ કાઇફોસીસ
2)સ્યુએરમનસ કાઇફોફિસ
3)કંજીનાઇટલ કાઈફોસીસ
1) એન્ગ્યુંલર
કાઇપફોસીસમાં સ્પાઇનલ કોડ ના વર્ટેબરા એ શાપૅ કર્વેચર બનાવે છે.અને એંગલની રચના કરે છે.
નકલ
આમાં સ્પાઇનલ કોર્ડ મા માત્ર એક જ વેર્ટેબ્રા નું કર્વેચર થયેલું હોય છે.
ગીબસ
આમાં સ્પાઇનલ કોડ ના કરવેચરમાં બેથી વધારે વર્ટીબ્રા નુ ઇન્વોલમેન્ટ હોય છે.
2)રાઉન્ડ
આમાં સ્પાઇનલ કોડ ના કરવેચરમાં ત્રણ કરતા વધુ વર્ટેબરાનું ઇનવોલ્વમેન્ટ હોય છે.
આમાં ઘણા બધા વેર્ટેબ્રા ભેગા મળી અને રાઉન્ડ શેપ કરવેચર બનાવે છે.
અધર ટાઇપ ઓફ કાયફોસીસ
1)પોસ્ચુરલ કાઇફોસિસ
પોસ્ચ્યુરલ કાયફોસીસ એ કાઇફોસીસ નો મોસ્ટ કોમન ટાઇપ છે.
પોસ્ચુરલ કાયફોસિસ એ મુખ્યત્વે એબનોર્મલ પોસ્ચર હોવાના કારણે હોય છે.
2)શયુએરમાંન કાયફોસીસ
કાઇફોસીસ એ મુખ્યત્વે દાનિશ રેડિયોલોજિસ્ટ ના નામ ઉપરથી આપવામાં આવેલું છે.
શયુએરમાંન કાયફોસીસ એ મુખ્યત્વે થોરાસિક સ્પાઇનને અફેક્ટ કરે છે.
આ મુખ્યત્વે( લોવર ) લંબર બેક એરિયામાં જોવા મળે છે.
3)કંજીનાઇટલ કાઈફોસીસ
અમુક ઇન્ફન્ટ માં સ્પાઇનલ કોડ નુ પ્રોપર રીતે ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ દરમિયાન ડેવલોપ થયેલું ન હોતું નથી.
explain the Etiology of Kyphosis.(કાયફોસિસ ના કારણ વર્ણવો).
સ્પાઇનની ડીજનરેટિવ ડીઝીઝ ના કારણે.
ઇન્જરી થવાના કારણે.
ટ્રોમા થવાના કારણે.
સ્કોલીઓસીસ.
એક વરટીબ્રા એ બીજા ઉપર ફોરવર્ડ થવાના કારણે.
મારફાન સિન્ડ્રોમ.
ઇન્ફેક્શન થવાના કારણે.
મસ્ક્યુલર ડિસ્ટ્રોફી.
ન્યુરો ફાઇબ્રોમાટોસીસ.
પેગેટ ડિસિસ.
પોલિયો.
પુઅર પોસ્ચર.
એજ.
ઓસ્ટિયોપોરોસિસ (વીકએનીંગ ઓફ બોન).
સ્પાઇનલ કોડ માં ઇન્જરી થવાના કારણે.
કંજીનાઇટલ
એબનોર્માંલીટી ના કારણે.
એન્કાઇલોસિસ સ્પોન્ડીલાઇસિસ ના કારણે.
સ્પાઇના બીફિદા.
ટ્યુમર એન્ડ એન્ડોક્રાઇન ડિસઓર્ડર
explain the Clinical manifestation/sign and symptoms of kyphosis. (કાઇફોસીસ ના લક્ષણો તથા ચિનહો વર્ણવો)
પુઅર પોસ્ચર.
“હંચબેક ” .
રાઉંડ બૅક અપીરીયન્સ.
માઇલ્ડ બેક પેઇન થવું.
શ્વાસ લેવામાં તકલીફ પડવી.
અપર બેક તથા નેક એરિયામાં બર્નિંગ સેન્સેશન થવું.
મસલ્સ ફટીગ થવું.
પલ્મોપરી એન્ડ હાર્ટ ફેઇલ્યોર થવુ.
સ્પાઇનમાં સ્ટીફનેસ આવવી.
બોવેલ તથા બ્લેડર કંટ્રોલ એ લોસ થવું.
explain the diagnostic evaluation of the Kyphosis.( કાઇફોસિસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો).
history taking and physical examination.
ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન
X Ray.
ct scan .
MRI.
પલ્મોનરી ફંક્શન ટેસ્ટ
explain the management of the kyphosis( કાઇફોસીસ ના મેનેજમેન્ટ ને જણાવો)
explain the medical management( મેડિકલ મેનેજમેન્ટ).
બોનસ્ટ્રેંધનીંગ ડ્રગ પ્રોવાઇડ કરવી સ્પાઇનલ કોડ નાં બોનને સ્ટ્રેન્થેન કરવા માટે તથા ફ્રેક્ચર ને પ્રિવેન્ટ કરવા માટે.
જે બાળકને scheuermann’s disease હોય તેવા બાળકમાં kyphosis ને પ્રોગ્રેસ ને પ્રિવેન્ટ કરવા માટે body braces wear કરવા માટે કહેવું બોન ગ્રોથ ને પ્રિવેન્ટ કરવા માટે.
સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી કે જે સ્પાઇનલ કોડ ની ફ્લેક્સિબિલિટીને ઇન્ક્રીઝ કરે છે.
એક્સરસાઇઝ મશલ્સને સ્ટ્રેન્થેન કરે છે તથા બોડી પોસ્ચર ને ઇમ્પ્રુવ કરે છે.
એક્સરસાઇઝ એબડોમીનલ મસલ્સ ને સ્ટ્રેન્થેન કરે છે તથા બોડી પોસ્ચર ને ઇમ્પ્રુવ કરવામાં મદદ કરે છે તેથી ચાઇલ્ડ ને એક્સરસાઇઝ કરવા માટે કહેવું જોઇએ.
જો કાઇફોસીસ એ વધુ સિવ્યર પ્રમાણમાં હોય તો સર્જરી કરવાની જરૂર પડે છે સ્પાઇનલ કર્વેચર ને ઓછું કરવા માટે.
સર્જરીમાં “સ્પાઇનલ ફ્યુઝન”કરવામા આવે છે.
ચાઇલ્ડ ને એનાલજેસિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
explain the nursing management of Kyphosis. (કાઇફોસીસ નું નર્સિંગ મેનેજમેન્ટ લખો).
જે અફેક્ટેડ લેગ હોય તેને એલીવેટ કરવો.
ચાઇલ્ડ ને એડીક્યુએટ રેસ્ટ લેવા માટે કહેવું.
ચાઇલ્ડ ને મેક્સિમમ એક્ટિવિટી કરવા મા ઇન્વોલમેન્ટ કરવા કહેવું.
ચાઇલ્ડ ને રિલેક્સેશન ટેકનીક અપનાવવા માટે કહેવું.
મસલ્સ ટેન્શનને રીડયુઝ કરવું.
સ્કીન ને ડેઇલી ઇન્સ્પેક્ટ કરવી અને કોઈ પણ રેડનેસ , વાર્થનેસ, પ્રેશર સોર છે કે નહીં તે ઇન્સ્પેક્ટ કરવું.
ચાઇલ્ડ નું સર્ક્યુલેશન અસેસ કરવું.
ચાઇલ્ડ ને રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ને રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ને થોડા થોડા અમાઉન્ટમાં ડેઇલી રૂટીન એક્સરસાઇઝ કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ને ટ્રીટમેન્ટ તથા ડીઝીઝ વિશે બધી જ માહિતી પ્રોપર રીતે પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ના બધા જ ડાઉટસ એ ક્લિયર કરવા.
ચાઇલ્ડ ની કોપીંગ એબિલિટી ઇમ્પ્રુવ કરવા માટે તેને કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવું.
લૉર્ડઓસીસ મા લમ્બર સ્પાઇનનું કર્વેચર એ ઇન્વાર્ડ કર્વેચર ઇંક્રીઝ થાય છે. તેથી લૉર્ડોસીસ મા સ્વેબેક(સ્વેબેક:= સ્વેબેક એટલે પેલ્વિક એ આગળની તરફ ટિલ્ટ(ઝૂકવું) થાય છે તથા એબડોમન એ બહાર( પ્રોટ્રુઝન) નીકળી જાય છે)જોવા મળે છે.
explain the type of Lordosis (લોર્ડોસીસ સીસના ટાઇપ લખો).
1)સર્વાઇકલ લોરડોસીસ.
આ લોર્ડોસીસ એ સર્વાઇકલ રિજિયન માં જોવા મળે છે.
2)લંબર લોરડોસીસ
આ લોરડોસીસ લંબર રિજિયન મા જોવા મળે છે.
3)હાઇપર લોર્ડોસીસ
આમાં ખૂબ જ વધુ લમ્બર રિજિયન માં ઇન્વાર્ડ કર્વેચર થાય છે.
4)હાઇપો લોરડોસીસ
આમાં ઓછા પ્રમાણમાં લમ્બર રિજિયન મા ઇન્વાર્ડ કર્વેચર થાય છે.
explain the Etiology Of Lordosis (લોરડોસિસ ના કારણ વર્ણવો)
મેદસ્વિતા ના કારણે. રિકેત્શ.
પ્રેગનેન્સી.
ખૂબ વધુ પડતા ફેટના કારણે.
ઇન્ટરવર્ટીબ્રલ ડિસ્કમાં ઇન્ફ્લામેશન ના કારણે.
એટ બર્થ ડેવલોપમેન્ટલ એબનોર્માલીટી ના કારણે.
સ્પોન્ડાયલોલીથીઆસીસ( આમાં લમ્બર રિજિયન મા રહેલા વર્ટેબરા એ આગળ તરફ ફોરવર્ડ થાય છે)
ઓસ્ટીઓપોરોસિસ ( આમાં બોન એ ફ્રેજાયલ થાય છે).
એનકોન્ડ્રોપ્લાસિયા( આમાં બોન એ નોર્મલી ગ્રો થતા નથી અને તેના બદલે શોર્ટ રહી જાય છે.)
એબનોર્મલ પોસ્ચર ના કારણે.
મસ્ક્યુલર ઇમબેલેન્સ.
explain the Clinical manifestation/sign and symptoms of Lordosis( લોર્ડોસીસ ના લક્ષણો તથા ચિન્હો જણાવો).
લોરડોસીસ માં સિમટોમ્સ એ તેની સીવીઆરીટી ઉપર આધાર રાખે છે.
બેક પેઇન.
મસલ્સ પેઇન.
“સ્વે બેક” અપિરિઅન્સ.
લોવર બેક માં ડીસકમ્ફર્ટ થવું.
મુવમેન્ટમાં પ્રોબ્લેમ થવી.
નંબનેસ, ટીંગલીંગ સેન્સેશન.
બોવેલ બ્લેડર કંટ્રોલ લોસ થવું.
ઉભવામાં તકલીફ પડવી.
સ્પાઇનલ નવૅમાં કમ્પ્રેશન થવું.
પગમાં વીકનેસ આવવી.
explain Diagnostic evaluation of Lordosis(લોરડોસિસ ના ડાયનોસ્ટિક ઇવાલ્યુએશન લખો.)
history taking and physical examination.
X Ray.
ct scan.
MRI.
ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન
explain the management of Lordosis.(લોરડોસીસ નું મેનેજમેન્ટ લખો.)
લોરડોસીસના ટ્રીટમેન્ટ એ તેની સીવીયારીટી ઉપર આધાર રાખે છે.
ઇફ માઇલ્ડ કેસિસ
ચાઇલ્ડ ને યોગા કરવા માટે કહેવું તેનાથી બોડી સ્ટ્રેન્થ, ફ્લેક્સિબિલિટી તથા રેન્જ ઓફ મોશન increase થાય છે.
ચાઇલ્ડ ને ફિઝિકલ થેરાપી કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ને પૂરતી એક્સરસાઇઝ કરવા માટે કહેવું.
યુઝ બ્રેસિસ ઇન ચિલ્ડ્રન એન્ડ ટીન્સ.
ચાઇલ્ડ ને એનાલજેસિક મેડિસિન પ્રોવાઇડ કરવી તથા સ્વેલિંગને રીડયુઝ કરવા માટેના મેઝર્સ લેવા.
explain surgery
1) સ્પાઇનલ ફ્યુઝન
આમાં સ્પાઇનલ કોડના બે કરતાં વધુ વર્ટેબરા ને એકબીજા સાથે જોઇન્ટ કરવામાં આવે છે અને મુમેન્ટ ને પ્રિવેન્ટ કરવામાં આવે છે.
2) ડિસેક્ટોમી
આમાં સ્પાઇનલ કોડમાં આવેલી ડિસ્ક કે જે ડેમેજ હોય તેને રીમુવ કરવામાં આવે છે.
3)લેમીનેકટોમી
આમાં વર્ટીબ્રામા રહેલા લેમીના ને રીમુવ કરવામાં આવે છે.
explain the prevention of Lordosis.(લોરડોસીસ નું પ્રિવેન્શન લખો.)
લોર્ડોસીસ ને પ્રિવેન્ટ કરવા વજન એ મર્યાદિત રાખવો જોઇએ.
ગુડ પોસ્ચર એ મેઇન્ટેન રાખવું જોઈએ.
ચાઇલ્ડ ને રેગ્યુલર એક્સરસાઇઝ કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ને રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી કરતું રહેવા માટે કહેવુ.
સ્કોલિયોસીસ એ એવી કન્ડિશન છે કે જેમાં સ્પાઇનનું લેટરલ કરવેચર થાય છે.એ કાં તો લેફ્ટ અથવા તો રાઇટ સાઇડ પર જોવા મળે છે.
નોર્મલ ચાઇલ્ડ ની સ્પાઇન એ સ્ટ્રેઇટ હોય છે પરંતુ સ્કોલીઓશીસ વાળા ચાઇલ્ડ ની સ્પાઇન નું કર્વેચર એ લેટરલ થયેલું હોય છે.
સ્કોલિયોસીસ માં સ્પાઇન એ C- શેપ અથવા S – શેપ થાય છે.
explain the types of Scoliosis.(સ્કોલિયોસિસના ટાઇપ ને વર્ણવ.
1)ટેમ્પરરી:= થોડા સમય માટે
પોસ્ચરલ સ્કોલિયોસીસ
કંપેનસેટરી સ્કોલીઓસીસ
સિયાટેક સ્કોલિયોસીસ
•••>
પોસ્ચરલ સ્કોલીઓસીસ
પોસ્ચરલ કવૅચર એ મુખ્યત્વે બોડી ના એબનોર્મલ પોસ્ચર ના કારણે જોવા મળે છે આ એક કોમન સ્કોલિયોસિસ છે.
જેમાં મુખ્યત્વે સ્પાઇન નુ લેફ્ટ સાઇડ કર્વેચર થાય છે.
કમ્પેનસેટ્રી સ્કોલિઓસિસ
કમ્પેનસેટ્રી એટલે એક વસ્તુ સાજુ થવા બીજી વસ્તુ ખરાબ થવી તે.
એટલે કે કોઇ ચાઇલ્ડ નો એક પગ લાંબો હોય અને એક પગ ટુકો હોય તો જે બાજુનો પગ ટૂંકો હોય તે વ્યક્તિ તે જ બાજુએથી ચાલવાની કોશિશ કરે છે તેથી સ્પાઇનમાં સ્કોલિઓસીસ ડેવલોપ થાય છે.
સીઆટીક સ્કોલિયોસીસ
બેક સાઇડ પર ત્રણ પેરા સ્પાઇનલ મસલ્સ હોય છે તેમા સ્પાઝમsm અવાવાથી સ્કોલિયોસિસ ડેવલોપ થાય છે.
2)પર્મનેન્ટ
ઇડિયોપેથિક સ્કોલીઓસીસ,
કંજીનાઇટલ સ્કોલિયોસીસ
પેરાલાઇટિક સ્કોલિયોસીસ
••>
ઇડિયોપેથિક સ્કોલિયોસીસ
લગભગ 10 લોકોએ 8 લોકોમાં સ્કોલિયોસીસ થવાનું કારણ એ અનનોન હોય છે તેથી તેને ઇડિયોપેથીક સ્કોલિયોસિસ કહેવામાં આવે છે.
કંજીનાઇટલ સ્કોલીઓસીસ
કંજીનાઇટલ સ્કોલીઓસીસ એ મુખ્યત્વે ફિટસ ના ઇન્ટ્રા યુટેરાઇન લાઇફ દરમિયાન સ્પાઇન ના ડેવલપમેન્ટ દરમીયાન આવે છે.
પેરાલાઇટિક સ્કોલિયોસીસ
આ એવી કન્ડિશન છે કે જે બેક ના મસલ્સ તથા નવૅને અફેક્ટ કરે છે.
Ex:= સેરેબ્રલ પાલ્સી ,
મસ્ક્યુલર ડિસ્ટ્રોફી
explain Etiology/ cause of the Scoliosis( સ્કોલિયોસીસ ના કારણ વર્ણવો).
મારફાન સિન્ડ્રોમ
(આ એક ઇનહેરિટેડ કનેક્ટીવ ટિશ્યુસ નો ડિસઓર્ડર છે કે જે કનેક્ટિવ ટિશ્યુસ ને અફેક્ટ કરે છે તેથી સ્પાઇન નું કર્વેચર એ એબનોર્મલ થાય છે.)
રયુમેંટોઇડ આર્થરાઇટિસ
(આ એક ઓટોઇમ્યુન ઇન્ફલામેટ્રીડિસઓરડર છે કે જે જોઇન્ટને અફેક્ટ કરે છે.)
સ્ટિલસ ડિસિઝ
(આ એક ઇન્ફલામેટ્રી કન્ડિશન છે જે જોઇન્ટને અફેક્ટ કરે છે.)
ઓસ્ટિઓજીનેસિસ ઇમ પરફેક્ટા
(આ એક ઈનહેરિટેડ ડિસઓર્ડર છે કે જેમાં બોન એ ફ્રેજાઇલ થાય છે અને સ્પાઇન નુ કર્વેચર એબનોર્મલ થાય છે.)
સ્પાઇન ટ્યુમર.
explain the Clinical manifestation/sign and symptoms of the Scoliosis(સ્કોલિયોસિસ લક્ષણો તથા ચિન્હો લખો).
અનઇવન શોલ્ડર (એક બાજુનો શોલ્ડર ડાઉન થતું હોય તથા એક બાજુનું સોલ્ડર એ અપ થવો.).
સ્પાઇનલ કરવેચર થવું.
અનઇવન પેલ્વિસ .
એક લેગ એ ડાઉનવડ તથા એક લેગ એ અપ થાય છે.
બેક પેઇન.
ટીંગલીંગ તથા નંબનેસ.
પરમનેન્ટ ડિફીરમીટીઝ થવી.
થાક લાગવો.
સ્વાસ લેવામાં તકલીફ પડવી.
માઇટ્રલ વાલ્વ વ પ્રોલેપ્સ થવા.
explain the diagnostic evaluation of the Scoliosis (સ્કોલિયોસિસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો)
history tacking and physical examination.
અ ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન.
X Ray.
CT SCAN.
MRI.
બોન સ્કેન.
explain the management of Scoliosis.( સ્કોલીઓસીસ નુ મેનેજમેન્ટ લખો).
સ્કોલિયોસિસ નુ ટ્રીટમેન્ટ પેશન્ટના એજ અને સેક્સ ઉપર આધાર રાખે છે.
ઓબ્ઝર્વેશન
જો સ્કોલિયોસિસ એ માઇલ્ડ હોય તો નોર્મલ ફંક્શનને અફેક્ટ કરતું નથી પરંતુ ડોક્ટરનું રેગ્યુલર ચેક અપ કરાવવું જરૂરી હોય છે.
2)બ્રેસિસ
બ્રેસિસ એ જયારે માઇલ્ડ સ્કોલિયોસિસ હોય પ્રોવાઇડ કરવામાં આવે છે.
સર્જરી એ સ્પાઇન ના કર્વેચર ઉપર આધાર રાખે છે.
Ex:=spinal fusion.
અધર ટ્રીટમેન્ટ
ચાઇલ્ડ ને ફિઝિયોથેરાપી પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને એડિકયુટેડ અમાઉન્ટમાં મેડિસિન પ્રોવાઇડ કરવી.
explain the nursing management of Scoliosis( સ્કોલિયોસિસ ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો).
ચાઇલ્ડ નું દર ચાર કલાકે રેસ્પીરેટરી સ્ટેટસ અસેસ કરવુ.
ચાઇલ્ડ ના પેઇન નો ટાઇપ ઇન્ટેન્સિટી તથા લોકેશન ને અસેસ કરવો.
ચાઇલ્ડ ને ધીમે ધીમે બ્રીધિંગ કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ને સેમી ફાઉન્ડર પોઝીશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના દર એક કલાકે વાઇટલ સાઇન ચેક કરવું.
ચાઇલ્ડ નુ સર્ક્યુલેટરી સ્ટેટસ અસેસ કરવું.
ચાઇલ્ડ ને ઇમમોબીલાઇઝેશન માટે પ્રિપેર કરવું.
ચિલ્ડ્રન નું કમ્ફર્ટ મેઇન્ટેઇન રાખવુ.
ચાઇલ્ડ ની સ્કીન ઇન્ટીગ્રિટી અસેસ કરવી.
ચાઇલ્ડ ને કોટન શર્ટ પહેરવા માટે કહેવું.
ચાઇલ્ડ ને પ્રિવિયસ એક્ટિવિટી કરતા હોય તે કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ને રિલેક્સેશન ટેક્નીક અપનાવવા માટે કહેવું.
ચાઇલ્ડ ને ડાઇવરઝનલ થેરાપી માટે કહેવું.
ચાઇલ્ડ નું પેઇન મેનેજમેન્ટ કરવા માટે માઇન્ડ ડાયવરઝનલ થેરાપી પ્રોવાઇડ કરવી.
ઓસ્ટીઓ માયલાઇટીકસ એ બોનનું તથા સરાઉન્ડીંગ ટીશ્યુસ નું પાયોજનિક ઇન્ફેક્શન છે.
ઓસ્ટીઓમાયલાઇટિંસ મા બોન નુ ઇન્ફેક્શન થાય છે અને તેમાં મુખ્યત્વે કોર્ટેકસ તથા મેડ્યુલારી પોસૅન નું ઇનવોલ્વમેન્ટ થાય છે.
ઓસ્ટીઓમાયલાઇટિંસ એ બોન નુ એક્યુટા ઇન્ફેક્શન છે. તે મુખ્યત્વે એક્યુટ, સબએક્યુટ તથા ક્રોનીક પ્રોસેસમાં હોય છે.
explain Etiology/cause of Osteomyelitis (ઓસ્ટીઓમાયલાઇટિંસ ના કારણ જણાવો)
સ્ટેફાઇલોકોકસ એયુરિસ ,
ઇ કોલાઇ,
સ્યુડોમોનાસ,
પ્રોટીયર્સ,
સાલ્મોનેલા,
રૂયુમેટોઇડ આર્થરાઇટિસ,
સિકલ સેલ ડીઝીઝ.
ઓબેસ અથવા
માલનરિશ ચાઇલ્ડ.
જેની ઇમ્યુનસિસ્ટમ ઇમ્પેઇરડ પેડ થઇ હોય.
ઓપરેશન પછીનો વુંડ હોય તેના કારણે.
ક્રોનીક ડીઝીઝ એટલે (ડાયાબીટીસ, રયુમેટોઇડ આથૅરાઇટીસ).
આલ્કોહોલિઝમ,
ઇન્ટ્રાવિનસ ડ્રગ યુઝ ઓર ડ્રગ અબયૂઝર્સ.
explain clinical manifestation/ sign and symptoms of Osteomyelitis (ઓસ્ટીયોમાયલાઇટીસ ના લક્ષણો તથા ચિન્હો ને વર્ણવો
બોન પેઇન થવું,
તાવ આવવું,
જનરલ ડીશકમ્ફલટૅ થવું.
થાક લાગવો.
અફેટેડ એરિયામાં સોજો આવવો તથા વોર્મથ feel થવુ.
લોકલ એરિયામાં સોજો આવવો.
રેડનેસ તથા વોર્મનેસ થવું.
રેન્જ ઓફ મોશન લોસ થવું.
ઠંડી લાગવી.
ખૂબ પરસેવો વડવો.
લો બેક પેઇન થવું.
સ્વેલીંગ ઓફ એન્કલ,ફીટ એન્ડ લેગ્સ,
સ્કીનમાંથી પસનું ડ્રેઇનેજ થવું.
જનરલ ડીસકમ્ફર્ટ થવું.
નોઝીયા.
ખૂબ પરસેવો વડવો.
એન્કલ,ફીટ એન્ડ લેગ્સ માં સ્વેલિંગ થવું.
ગેઇટ માં ચેન્જીસ થવા.
explain Diagnostic evaluation of the Osteomyelitis (ઓસ્ટીઓ માયલાઇટીસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો).
history tacking and physical examination,
બોન X Ray,
ct scan,
MRI,
બ્લડ ટેસ્ટ,
બ્લડ કલ્ચર,
નીડલ એસ્પિરેશન,
બાયોપ્સી,
બોન સ્કેન,
બોન બાયોપ્સી,
બોન X Ray,
કમ્પલીટ બ્લડ કાઉન્ટ,
C રિએક્ટીવ પ્રોટીન,
એરિથ્રો સાઇટ સેડીમેન્ટેશન રેટ( ESR ),
MRI ઓફ બોન ,
નીડલ એસ્પિરેશન,
explain the medical management of osteomyelitis.(ઓસ્ટીઓમાયલાઇટિંસ નુ મેડિકલ મેનેજમેન્ટ લખો.)
ચાઇલ્ડ ને પ્રોપર્લી એન્ટીબાયોટિક મેડિકેશન પ્રોવાઇડ કરવી
cefriaxone,
Ciprofloxacine,
clindamycine,
vancomycine,
lenezolid
ચાઇલ્ડને જો પેઇન થતું હોય તો એનાલજેસીક મેડીકેશન પ્રોવાઇડ કરવી
surgical management
સીક્વેસ્ટ્રેક્ટોમી
આમાં ડેડ બોનને રીમુવ કરવામાં આવે છે.
ડીબરાઇડમેંટ
આમાં પોસિબલ હોય તેટલા ડિસીસ્ડ બોનને રીમુવ કરવામાં આવે છે.
ડ્રેઇનેજ
આમાં નીડલ એસ્પિરેશન દ્વારા ઓપન વુન્ડ તથા એક્સેસ ને ડ્રેઇનેજ કરવામાં આવે છે.
Nursing management
જો ચાઇલ્ડ ને પેઇન થતું હોય તો તેને ઓપીઓડ પ્રોવાઇડ કરવુ.
બોડી એરિયા ને એક્ઝામિનેશન કરવું કોઈપણ ટ્રેડનેસ, વોર્મથ તથા સ્વેલિંગ છે કે નહીં તે જોવા માટે.
ચાઇલ્ડ ને તેની ફીલિંગ્સને એક્સપ્લેઇન કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ને સેલ્ફકેર કરવા માટે કહેવુ.
જયારે ડ્રેસિંગ ને ચેન્જીસ કરતા હોય તથા વુંડનું ઇરીગેશન કરતા હોય ત્યારે સ્ટ્રીક એસેપ્ટિક ટેકનીક રાખવી.
ચાઇલ્ડ ને ડીઝીસ કન્ડિશન વિશે ફુલ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને રેસ્ટ કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ની રિલેક્સેશન ટેકનીક અપનાવવા માટે કહેવું.
ચાઇલ્ડ ને નોન ફાર્મેકોલોજી ટેકનીક અપનાવવા માટે કહેવું કે જેમાં રિલેક્સેશન ટેકનીક ગાઇડેડ ઈમેજનરી, તથા ડીપ બ્રિધિંગ કરવા માટે કહેવું.
જે અફેક્ટેડ લીંબ હોય તેને પીલો દ્વારા સપોર્ટ પ્રોવાઇડ કરો.
જે અફેક્ટેડ એરિયા હોય ત્યાં સ્વેલિંગને ઓછું કરવા માટે તેને એલિવેટ કરવો.
ચાઇલ્ડ ને કોઇપણ પ્રેશર અલ્સર પ્રેઝન્ટ છે કે નહીં તે જોવું.
અફેટેડ એરીયા નું વાસ્ક્યુલર સ્ટેટસ અસેસ કરવું.
ચાઇલ્ડ ને કમ્પ્લીટ બેડ રેસ્ટ લેવા માટે કહેવું.
ચાઇલ્ડ ના વાઇટલ સાઇન ચેક કરવા.
ચાઇલ્ડ ને કમ્પ્લીટ બેડ રેસ્ટ લેવા માટે કહેવું.
ચાઇલ્ડ ને હાઇ પ્રોટીન, વિટામિન સી યુક્ત ડાયટ, તથા વેલ બેલેન્સ ડાયટ પ્રોવાઇડ કરવું પ્રોપર રીતે હિલીંગ લાવવા માટે.
જે અફેક્ટેડ એરિયા હોય ત્યાં સ્પલીન્ટ પ્રોવાઇડ કરવુ પેઇન તથા મસલ્સને સ્પાઝમ ને ઓછું કરવા માટે.
ચાઇલ્ડ ને પ્રિસ્ક્રાઇબ કરેલી એન્ટિબાયોટિક પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ દર ચાર કલાકે કરવા માટે કહેવું.
જે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટીસ હોય તેને સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ફ્રેક્ચર એટલે બોનની કંટીન્યુટીમાં બ્રેકડાઉન થવું તેને ફ્રેક્ચર કહેવામાં આવે છે.
ફ્રેકચરમાં બોનના સ્ટ્રકચરમાં બ્રેક ડાઉન થાય છે.ફ્રેક્ચરમાં બોન, તેના ટીશ્યુસ , બોન મેરો તથા પેરીઓસ્ટીયમ નો પણ સમાવેશ હોય છે.
બોનનું ફ્રેકચર એ પાર્શિયલી તથા કમ્પલિટલી બંને રીતે હોય છે.
explain Etiology/cause of the Fracture.( ફ્રેક્ચર ના કારણ જણાવો.)
ટ્રોમા થવાના કારણે,
રોડ ટ્રાફિક એક્સિડન્ટ થવાના કારણે,
પડી જવાના કારણે,
ઇન્જરી થવાના કારણે,
કોઇપણ ડીઝિઝ કન્ડિશન થવાના કારણે,
ઓસ્ટિયોપોરોસિસ,
ઓસ્ટીઓમેલેસિયા,
કેન્સર,
અધર બોન ઇન્ફેક્શન
કોર્ટીકોસ્ટીરોઇડ નો લાંબા સમયથી ઉપયોગ કરવાના કારણે.
ડાયરેક્ટ ઘા લાગવાના કારણે.
ક્રશિંગ ફોર્સ.
ટોરસન ( વડ ચડવી).
ખૂબ વધુ પડતું મસલ્સ કોન્ટ્રાકશન થવાના કારણે.
બેન્ડીંગ ફોર્સ.
કમ્પ્રેશનફોર્સ લાગવાના કારણે.
એકસીડન્ટ થવાના કારણે.
બોનડીઝીઝ થવાના કારણે.
ઓક્યુપેશન.
explain the Classification of fracture.( ફ્રેક્ચરનું ક્લાસિફિકેશન વણૅવો).
1) કમ્પલીટ ફ્રેક્ચર
આમાં બોન એ ક્રોસ સેક્શનમાં બ્રેક ડાઉન થાય છે.કમ્પ્લીટ ફ્રેક્ચરમાં બોન એ બે પાર્ટસમાં ડિવાઇડ થાય છે.
2)ઇનકમ્પલીટ ફ્રેક્ચર
આમા બોન એ કમ્પ્લીટલી બ્રેક ડાઉન થતું નથી.ઇનકમ્પ્લીટ ફ્રેક્ચરમાં બોન એક ક્રેક થાય છે પરંતુ કંપલીટલી બ્રેકડાઉન થતું નથી.
3)ક્લોઝ્ડ ફ્રેક્ચર
ક્લોઝ ફેક્ચર ને સિમ્પલ ફ્રેક્ચર પણ કહેવામાં આવે છે.આમાં બોન એ બેકગ્રાઉન્ડ થાય છે.
પરંતુ તે સ્કિન ની અંદર જ રહે છે એટલે કે સ્કીન એ ઇન્ટેકટ હોય છે જેથી વુંડ એ ઓપન હોતો નથી કે દેખાતો નથી તથા ફ્રેક્ચર સાઈડ એ સ્કિન એ ઇંટેક્ટ હોય છે.
4)ઓપન ફ્રેક્ચર
ઓપન ફ્રેક્ચર ને કમ્પાઉન્ડ ફ્રેક્ચર પણ કહેવામાં આવે છે.આમાં બોન એ સ્કીન ઉપરથી બ્રેક ડાઉન થઈ બહાર વિઝીબલ હોય છે.
ફ્રેક્ચર સાઇટ એ ઇન્ટરપટેડ સ્કીન હોય છે.
ઓપન ફ્રેકચર હોય તો બેક્ટેરિયા તે ઓપન સાઇટમાંથી એન્ટર થઈ અને ઇન્ફેક્શન ક્રિએટ કરે છે.
એકોર્ડિગ ટુ ગ્રેડ
ગ્રેડ 1
આમાં વુંડ એ કલિયર હોય છે તથા એક સેન્ટિમીટર કરતાં નાનું હોય છે.
ગ્રેડ 2
આમાં વુંડ એ મોડેરેટ અમાઉન્ટમાં હોય છે તથા એક સેન્ટિમીટર મોટું હોય છે.
ગ્રેડ 3
આમા વુંડ એ ખૂબ જ હાઇલી કંટામિનેટેડ હોય છે સાથે તેમાં વધુ પ્રમાણમાં સોફ્ટ ટિશ્યૂ, નર્વે, તથા ટેન્ડન નુ ઇન્વોલ્વમેન્ટ હોય છે અને વુંડ એ 6-8 cm કરતા મોટું હોય છે.
5) ડીસપ્લેસડ ફ્રેક્ચર
આ ફેક્ચર એ એવા પ્રકારનું છે કે જેમાં બ્રેક થયેલા બોન એ ના એન્ડ એ એકબીજાથી સેપરેટ થાય છે અને આ મુખ્યત્વે પડી જવાના કારણે જોવા મળે છે.
6)કોમ્યુનિટેડ ફ્રેક્ચર
આમાં બોનફ્રેગ્મેન્ટ એ ક્રશ તથા ઘણા બધા ભાગમાં બ્રેક ડાઉન થાય છે.
આમાં મુખ્યત્વે જે એલ્ડરલી પીપલ હોય તેના ફોલ ડાઉન થવાના કારણે જોવા મળે છે.
ક્લાસિફિકેશન બાય ફ્રેક્ચર પેટર્ન
1)લિનિયર ફ્રેક્ચર
આમાં ફ્રેક્ચર એ બોન ના લોંગ એક્સિસના પેરેલલ હોય છે.અને આ મુખ્યત્વે બોન ઉપર ડાયરેકટ ફોર્સ લાગવાના કારણે જોવા મળે છે.
2) ટ્રાન્સવર્ઝ ફ્રેક્ચર
આમાં ફ્રેક્ચર એ 90 ડિગ્રીએ જોવા મળે છે.
Ex:= paget ‘s disease,
Osteomalacia.
3)ઓબ્લિક ફ્રેક્ચર
આમાં fracture એ 45° ડિગ્રી ના ખૂણે જોવા મળે છે.આફ્રેક્ચર એ મુખ્યત્વે ટિવસ્ટીંગ ફોર્સ લાગવાના કારણે જોવા મળે છે.
4) સ્પાઇરલ ફ્રેક્ચર
સ્પાઇરલ ફ્રેક્ચર ને ટોરસન ફ્રેક્ચર કહેવામાં આવે છે. આ બોનફેક્ચર કહેવામાં આવે છે.
આ મુખ્યત્વે ટ્વીસ્ટીંગ ફોર્સ લાગવાના કારણે જોવા મળે છે.
5)ડિપ્રેસ્ડ ફ્રેક્ચર
આ ફેક્ચર એ મુખ્યત્વે સ્કલ બોન તથા ફેશિયલ માં ડિપ્રેસ થવાના કારણે જોવા મળે છે.
6)લોન્જીટ્યુડિનલ ફ્રેક્ચર
એ મુખ્યત્વે એવું ફ્રેક્ચર છે કે જે બોનના લોંગ એકસીસમાં જોવા મળે છે.
આમાં ફેક્ચર લાઇન એ લોન્જીટ્યુડિનલી હોય છે.
ક્લાસિફિકેશન બાય ટાઇપ ઓફ ફ્રેક્ચર
1)એવલ્સન ફ્રેક્ચર
આ એવું ફ્રેક્ચર છે કે જેમાં બોનનો સેગમેન્ટ એ લીગામેન્ટ તથા ટેંડન માંથી બ્રેક ડાઉન થાય છે.
2)કંપ્રેસન ફ્રેક્ચર
કમ્પ્રેસન ફ્રેક્ચરને ક્રસ ફ્રેક્ચર પણ કહેવામાં આવે છે.અને આ મુખ્યત્વે કોઇપણ કમ્પ્રેશન એબોનમાં લાગવાના કારણે જોવા મળે છે.
3)ગ્રીન સ્ટિક ફ્રેક્ચર
આમાં એક બાજુના પાર્ટમાંથી બોન એ બ્રેકડાઉન થાય છે અને બીજી બાજુએ બોન એ બેન્ડ વળી જાય છે.
4) ઇમ્પેક્ટ ફ્રેક્ચર
ઇમ્પેક્ટેડ ફ્રેક્ચર માં બોનની કંટીન્યુટી એ લોસ થાય છે.
5)પેથોલોજિકલ ફ્રેક્ચર
આ ફ્રેક્ચર એ મુખ્યત્વે જ્યારે કોઇ ડીઝીસ્ટ બોન હોય ત્યાંથી બ્રેકડાઉન થાય છે અને ફ્રેક્ચર જોવા મળે છે.
6) સ્ટ્રેસ ફ્રેક્ચર
સ્ટ્રેસ ફ્રેક્ચર એ વારંવાર બોન ઉપર લોડિંગ આવવાના કારણે જોવા મળે છે.
ક્લાસિફિકેશન બાય એપોનીમ.
1)કુલીસ ફ્રેક્ચર
કુલીસ ફ્રેક્ચર ને બ્રોકન વ્રિસ્ટ પણ કહેવામાં આવે છે.રેડિયસ બોન એ તેના વ્રિસ્ટ થી આર્ટિક્યુલ સરફેસ થી એક સેન્ટિમીટર જેટલું ફ્રેક્ચર થાય છે.
2)પોટ્સ ફ્રેક્ચર
પોટ્સ ફ્રેક્ચર એ મુખ્યત્વે ટીબીયા અને ફિબ્યુલાના મિડીયલ મેલિયોલસ માં જોવા મળે છે.
ક્લાસિફિકેશન બાય એનાટોમીકલ લોકેશન
1)આરટીક્યુલર ફ્રેક્ચર
આ ફ્રેક્ચર માં જોઇન્ટની આરટીક્યુલર સરફેસ નુ ઇન્વોલ્વમેન્ટ હોય છે.
આ ફ્રેક્ચર એ મુખ્યત્વે આર્ટિક્યુલર કાર્ટીલેજ ને ડિમેજ કરે છે સાથે સાથે સબકોન્ડરલ બોન ને પણ ડેમેજ કરે છે.
2) એકસ્ટ્રાકેપ્સુલર ફ્રેક્ચર
આ ફ્રેક્ચર એ મુખ્યત્વે જોઇન્ટ ના કેપ્સ્યુલની નજીકમાં હોય છે પરંતુ તેમાં જોઇન્ટ કેપ્સ્યુલનું ઇનવોલ્વમેન્ટ હોતું નથી અને આ પ્રકારનું ફ્રેક્ચર એ મુખ્યત્વે હીપ( કમર)માં હોય છે.
3) ઇન્ટ્રાસેલ્યુલર ફ્રેક્ચર
આ ફ્રેક્ચર એ મુખ્યત્વે જોઇન્ટ કેપ્સુલ ની અંદર જોવા મળે છે અને આ મુખ્યત્વે નેકલેવલ ઉપર જોવા મળે છે તથા ફીમર બોન ના હેડ ઉપર જોવા મળે છે.
4)એપીફીસિયલ ફ્રેક્ચર
આ ફેક્ચરમાં મુખ્યત્વે લોંગ બોલના એપીફિશિયલ પ્લેટ નો સમાવેશ હોય છે.
આ ફ્રેક્ચરને સેલ્ટર ફેક્ચર પણ કહેવામાં આવે છે.
explain Clinical manifestation /sign and symptoms ( ફેકચરના સાઇન તથા સીમટોમ્સ વર્ણવો.)
દુખાવો થવો,
ટેન્ડરનેસ એટ સાઇટ ઓફ ફ્રેક્ચર.
સોજો આવવો.
બોડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવું.
લોસ ઓફ ફંકશન.
ડીફોરમિટી.
બ્લડ લોસ થવું.
ડીફોરમિટી.
સોજો આવવો.
દુખાવો થવો.
ફંકશન કરવામાં ઇમ્પેઇરમેન્ટ આવવી.
ખાલી ચડવી.
ક્રેપીટસ.
હાયપોવોલેમીક
શોક.
શોર્ટેનીંગ ઓફ એક્સ્ટ્રીમિટીસ.
ડિસ્કલરેશન.
ઇમ્પેરડ સેન્સેસન.
એબનોર્મલ મોબીલિટી.
શૉક.
ડિમીનાઇસ્ડ કેપીલરી રીફિલ.
પેલર.
explain the diagnostic evaluation of fracture( ફ્રેક્ચર ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો).
history taking and physical examination.
ક્લિનિકલ એક્ઝામિનેશન.
રેડિયોગ્રાફિક એક્ઝામિનેશન.
ct scan .
MRI.
Explain the management of the Fracture (ફ્રેક્ચર ના મેનેજમેન્ટ ને જણાવો).
emergency care of fracture( એમરજન્સી કેર ઓફ ફ્રેક્ચર)
ફ્રેક્ચર થાય ત્યારે તરત જ ફ્રેક્ચરવાળા પાર્ટને ઇમમોબિલાઇઝેશન કરવું.
ફેક્ચર વાળા પાર્ટને પ્રોપર રીતના સપોર્ટ પ્રોવાઇડ કરવો.
જો સીવ્યર ટ્રોમાં થયો હોય તો તેને ઓછું કરવા માટેનું મેઝર્સ લેવા.
જો ઓપન ફ્રેક્ચર હોય તો તેને તાત્કાલિક સ્ટરાઇલ ડ્રેસીંગ પ્રોવાઇડ કરવું.
આમાં ફ્રેક્ચર ઉપર ડ્રેસિંગ અપ્લાય કરીને બ્લીડિંગ ને કંટ્રોલ કરવું.
જો બ્લીડિંગ થતું હોય તો પ્રેશર અપ્લાય કરવી.
ચાઇલ્ડ ને કવર કરવુ બોડી હીટ ને પ્રિઝર્વ કરવા માટે.
ફ્રેચર સાઇટ એ એક્સ્ટ્રીમિટીની મુવમેન્ટ,વોર્મથનેસ તેની સર્ક્યુલેશન, કલર ચેક કરવી.
જે અફેટેડ જોઇન્ટ હોય ત્યાં પૂરતા પ્રમાણમાં સ્પલીન્ટ નું એપ્લિકેશન કરવું.
જે અફેક્ટેડ જોઇન્ટ હોય તેને ઇમમોબિલાઇઝેશન કરવું.
જે અફેકટેડલીંબ હોય તેને થોડી થોડી મુમેન્ટ કરાવવી.
બીજી કોઇપણ ફરધર ઇન્જરી ન હોય તે માટે કમ્પલિટ ફિઝિકલ એસેસમેન્ટ કરવું.
medical management
1)રિડક્શન
રિડક્શન માં જે ફ્રેક્ચર પાર્ટ હોય તેને તેના એનાટોમિકલ અલાઇનમેન્ટમાં પાછું રિસ્ટોર કરવુ.
1) ક્લોઝડ રિડક્શન
ક્લોઝડ રિડક્શનમાં ફેકચર પાર્ટને તેના એનાટોમીકલ સાઇટ ઉપર પોઝિશન પ્રોપર આપવામાં આવે છે તથા તેને સ્પલીન્ટ અપલાય કરવામાં આવે છે.
2)ઓપન રિડક્શન
આમાં બોન ફ્રેગમેન્ટ ને ફિક્સ કરવા માટે ઇન્ટર્નલ ફિક્શેસન નો ઉપયોગ કરી ફિક્સ કરવામાં આવે છે.
જેમાં મેટલ, પીન ,વાયર, સ્ક્રીન, રોડ ,વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
2) ઇમમોબિલાઇઝેશન
ફ્રેક્ચર થયા પછી બોન ફ્રેગમેન્ટ ને પ્રોપર રીતના ઇમમોબિલાઇઝેશન કરવું.
આ ઇમમોબિલાઇઝેશન એ એક્સટર્નલ ફિક્સેસર તથા ઇન્ટર્નલ ફિકસેસર ધારા કરવામાં આવે છે.
એક્સટર્નલ ફિક્સેટર ઇન્ક્યડેડ
આમાં એક્સટર્નલ ફિક્સેટર માં બેન્ડેજ, કાસ્ટ, સ્પ્લીન નો ઉપયોગ કરવામાં આવે છે.
ઇન્ટરનલ ફિક્સેશન
ઇન્ટર્નલ ફિક્સસેસન માં મેટલ પીન વાયર સ્ક્રીન રોડ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
3)મેન્ટેનિંગ એન્ડ રિસ્ટોરીંગ ફંકશન
જે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી હોય તેને એલિવેટ કરવું સ્વેલિંગને ઓછું કરવા માટે.
ચાઇલ્ડ ને આઇસ એપ્લિકેશન પ્રોવાઇડ કરવુ.
ચાઇલ્ડ નું ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ અસેસ કરવુ.
ચાઇલ્ડ ની ફીલિંગ્સને એક્સપ્રેસ કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ના પેઇન લેવલને ઓછું કરવા માટે વારંવાર પોઝિશન ચેન્જ કરવી.
ચાઇલ્ડ ને પ્રોફાઇલેકટીક તરીકે ટીટેનસ ઇન્જેક્શન એડમિનિસ્ટ્રેશન કરવું.
ચાઇલ્ડ ને એન્ટીબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને એનાલજેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને કેલ્શિયમ તથા આયર્ન સપ્લીમેન્ટેશન તરીકે પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી ઉપર કોલ્ડ એપ્લિકેશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પેઇન મેનેજમેન્ટ માટેની અલ્ટરનેટીવ ટ્રીટમેન્ટ માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું લાઇક રિલેક્સેશન એન્ડ ગાઇડેડ ઇમેજીનરી.
મસલ વાસ્ટીંગને રીડયુઝ કરવા માટે એક્સરસાઇઝ કરવાનું કહેવું .
4) ફારમાકોલોજિકલ મેનેજમેંટ
ચાઇલ્ડ ને નાર્કોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને એનાલજેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફલામેટરી મેડિસિન ( NSAID)પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને એન્ટિબાયોટિક મેડિસિન એડ્મિનિસ્ટ્રેશન કરવું.
ચાઇલ્ડ ને એન્ટિકોઓગ્યુલન્ટ મેડિસિન એડમિનિસ્ટ્રેશન કરવી.
ચાઇલ્ડ ને સ્ટૂલ સોફ્ટનર કરવું.
Nursing management
સ્વેલિંગ ને ઓછું કરવા માટે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટીને એલિવેટ કરવી.
ચાઇલ્ડ ને કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઇડ કરવી.
જ્યારે ચાઇલ્ડ ને હેન્ડલ કરતા હોય ત્યારે એસેપ્ટીક ટેક્નીક મેઇન્ટેઇન રાખવી.
ચાઇલ્ડ નુ ન્યુરોવાસ્કયુલર સ્ટેટસ અસેસ કરવું.
ચાઇલ્ડ ના વાઇટલ સાઇન ચેક કરવા.
પ્રિસક્રાઇબ કરેલી એન્ટિબાયોટિક, એનાલજેસીક ,કેલ્શિયમ સપ્લિમેન્ટ પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ નો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેઇન્ટેન કરવો.
ચાઇલ્ડ ને પ્રોટીન તથા કેલ્શિયમ રિચ ડાયટ પ્રોવાઇડ કરવું.
ક્લાઇન્ટ ને રીએશ્યોરન્સ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને કોઇપણ ઇન્ફેક્શન થયું છે કે નહીં તે વારંવાર એસેસ કરવું.
ચાઇલ્ડ ને થોડા થોડા પ્રમાણમાં ડેઇલી રૂટીન એક્ટિવિટી તથા એક્સરસાઇઝ કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ના વાઇટલ સાઇન ચેક કરવા.
પેઇન સ્કેલનો ઉપયોગ કરી ચાઇલ્ડ નું પેઇન લેવલ ચેક કરવું.
જે અફેક્ટેડ લીંબ હોય તેને ધીમે ધીમે એલિવેટ કરવું.
ક્લાઇન્ટ ને ડીપ બ્રિધિંગ કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ને રિલેક્સેશન ટેકનીક અપનાવવા માટે કહેવું.
ચાઇલ્ડ નું કેપીલારી રિફીલ ટાઇમ વારંવાર ચેક કરવો.
લીંબ માં અશેસ કરવુ કોઇ પણ એડીમાં કે સ્વેલિંગ છે કે નહીં તે જોવા માટે.
કાસ્ટ ની ટાઇટનેસ ચેક કરતું રહેવું.
જે અફેક્ટેડ લીંબ હોય તેને હાર્ટ લેવલ થી ઉચુ રાખવું.
જ્યારે ચાઇલ્ડ નો ડ્રેસિંગ કરતા હોય ત્યારે એસેપ્ટિક ટેકનીક મેઇન્ટેન રાખવી.
જે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી હોય ત્યારે રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ને અર્લી એમ્બ્યુલેશન કરવા માટે કહેવું.
ચાઇલ્ડ ની આસિસ્ટીવ ડિવાઇસ જેમ કે ક્રેચીસ, વોકર, કેન,સ્લિંગસ વગેરે વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ની દર બે કલાકે પોઝિશન ચેન્જ કરતું રહેવું.
કોમ્પલીકેશન
શોક,
ફેટ એમ્બોલીઝમ,
કમ્પારટમેન્ટ સિંડ્રોમ,
વોલ્કમેન્સ કોન્ટ્રેક્ચર,
ડીપ વેઇન થ્રોમ્બોસીસ,
ઇન્ફેકશન,
ડિલેઇડ યુનિયન,
એવાસ્કયુલર નેક્રોસીસ ઑફ બોન.
સ્પાઇનલ ફ્રેકચર એ ત્યારે થાય છે જ્યારે સ્પાઇનના બોન કે જેને વેર્ટેબ્રા કહેવામાં આવે છે તે બ્રેક અથવા તો કોલેપ્સ થાય ત્યારે સ્પાઇનનું ફ્રેક્ચર થાય છે.આ મુખ્યત્વે કોઇપણ ટ્રોમાં ઇન્જરી અથવા પડી જવાના કારણે તથા કાર એક્સિડન્ટ થવાના કારણે પણ થઈ શકે છે.
Explain Etiology/ cause of the Spinal fracture ( સ્પાઇનલ ફ્રેક્ચર થવા માટેના કારણ જણાવો)
સ્પાઇનની એબનોર્મલ કર્વેચર હોવાના કારણે(કાયફોસિસ ,
સ્કોલિયોસિસ, લૉર્ડોસીસ).
સ્પાઇનલ કોડમાં ટ્યુમર હોવાના કારણે.
કોઇપણ ઇન્જરી થવાના કારણે.
એકસીડન્ટ થવાના કારણે.
પડી જવાના કારણે.
એસોલ્ટ થવાના કારણે.
સ્પોર્ટ્સ ઇન્જરી થવાના કારણે.
સ્પાઇનલ કોર્ડ માં કોઇપણ ઘા લાગવાના કારણે.
explain clinical manifestation/sign and symptoms of Spinal injury (સ્પાઇનલ ઇન્જરી થવા માટેના લક્ષણો તથા ચિન્હો વર્ણવો.)
સ્પાઇનલ ફેક્ચર ના લક્ષણો અને ચિન્હો એ તેની સીવીઆરીટી ઉપર અને લોકેશન ઉપર આધાર રાખે છે.
સિવ્યર પેઇન થવું.
ખાલી ચડવી.
ટીંગલીંગ એન્ડ નંબનેસ સેન્સેસન થવુ.
મસલ્સમાં સ્પાઝમ થવું.
નબળાઇ આવવી.
બોવેલ તથા બ્લેડરમાં ચેન્જીસ આવવું.
મુવમેન્ટ ઓછી થવી.
પેરેલાઇસ થવું.
explain diagnostic evaluation of the Spinal fracture (સ્પાઇનલ ફ્રેક્ચર ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો).
history taking and physical examination.
X Ray.
ct scan.
MRI.
explain management of fracture of spinal cord( સ્પાઇનલ કોર્ડ ફ્રેક્ચર ના મેનેજમેન્ટ ને જણાવો.).
સ્પાઇનલ કોડ ના મેનેજમેન્ટમાં ત્રણ વસ્તુ એ ધ્યાન રાખવા માટેની હોય છે.
સ્પાઇનલ કોડ નું અલાયમેન્ટ મેન્ટેન રાખવુ.
હિલિંગ સમયે સ્પાઇનલ કોડ નું ઇમમોબિલાઇઝેશન રાખવું જોઇએ.
મુવમેન્ટ ને રિસ્ટ્રિક્ટ કરીને પેઇન ને કંટ્રોલ કરવું જોઈએ.
ઇન્સ્ટ્રુમેન્ટેસન અને ફ્યુઝન એ એવી સર્જીકલ પ્રોસિજર છે કે જે અનસ્ટેબલ ફ્રેક્ચર કરેક્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
ટુ ફ્રેક્ચર્ડ બોન ને જોઇન્ટ કરવા માટે પ્લેટસ,
રોડ્સ,
હુકસ,
પેડિકલ્સ,
સ્ક્રુસ,
એન્ડ કેજીસ નો ઉપયોગ કરવામાં આવે છે.
આ લગાડવાથી અમુક મહિનાઓ એ બોનને ફ્યુઝ થવા માટે લાગે છે.
વર્ટેબ્રોપ્લાસ્ટિ એન્ડ કાયફોપ્લાસ્ટિ આ એક ઇન્વેસીવ પ્રોસિજર છે. છે સ્પાઇનને ફ્રેક્ચર થયું હોય ત્યારે કરવામાં આવે છે.
ઇન વર્ટેબ્રોપ્લાસ્ટિ
વરટેબ્રોપ્લાસ્ટિ મા બોન સિમેન્ટ જે ફ્રેક્ચર્ડ વર્ટીબ્રા હોય તેમાં હોલો નીડલ દ્વારા ઇન્સર્ટ કરવામાં આવે છે.
ઇન કાઇફોપ્લાસ્ટિ
કાઇફોપ્લાસ્ટિ મા સૌથી પહેલા બલુન ને ઇન્સર્ટ કરવામાં આવે છે ત્યારબાદ બલુન ને ઇન્ફલેટ કરવામાં આવે છે તેથી કમ્પ્રેસ થયેલ વર્ટીબ્રા એ નોર્મલ પોઝિશનમાં થઇ શકે.
explain Nursing management of fracture of spinal cord( સ્પાઇનલ કોર્ડ ફ્રેક્ચર ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો.).
ચાઇલ્ડ નું કમ્પ્લીટલી એસેસમેન્ટ કરવું.
ચાઇલ્ડ ના ન્યુરોલોજિકલ સ્ટેટસ ને પ્રોપરલી મોનીટરિંગ કરવું.
ચાઇલ્ડના બોવેલ તથા બ્લાડર ફંકશન ને પ્રોપરલી મોનિટરિંગ કરવું.
ચાઇલ્ડ ને ઇન્ટ્રા ક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થવા માટેના સાઇન તથા સિમ્પટોમ્સ છે કે નહીં તે પ્રોપરલી મોનિટરિંગ કરવું.
ચાઇલ્ડના કોમ્પ્લિકેશન ને પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી મેઝર્સ લેવા.
ચાઇલ્ડને કોઇપણ રેસ્પીરેટ્રી કોમ્પ્લીકેશન, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન,પ્રેસર અલ્સર, કોન્ટ્રાક્ચર મેં પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડને પ્રોપરલી રેસ્પીરેટ્રી સપોર્ટ પ્રોવાઇડ કરવો,ચાઇલ્ડ ને પ્રોપર્લી સ્કિન કેર પ્રોવાઇડ કરવી, તથા ચાઇલ્ડ ને પ્રોપરલી રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ના પેઇન મેનેજમેન્ટ માટે પ્રોપરલી એનાલજેસીક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ની મોબિલિટી તથા રિહેબીલિટેસન ને ઇમ્પ્રુવ કરવા માટે ચાઇલ્ડ ને પ્રોપરલી ફિઝિકલ તથા ઓક્યુપેશનલ થેરાપી પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ કરવો.
ચાઇલ્ડના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો ,અને તેને ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
પોલિયોમાયલાઇટિસ ને સામાન્ય રીતે પોલિયો પણ કહેવામાં આવે છે. પોલિયોમાયલાઇટિસ એ હાઇલીકોંટાજીયસ,એક્યુટ વાયરલ તથા ઇન્ફેક્સીયસ ડિસીઝ છે. કે જે સામાન્ય રીતે RNA એન્ટેરોવાઇરસ કે જેને પોલિયોવાઇરસ કહે તેના તેના દ્રારા થાય છે.
પોલિયો વાઇરસ એ સામાન્ય રીતે સ્પાઇનલ કોર્ડ ના એન્ટીરીયર બોર્ન સેલ્સ તથા ક્રેનિયલ નર્વ ના ન્યુક્લીઆઇ નુ ડિસ્ટ્રકશન કરે છે અને તેના કારણે પેરાલાઇસીસ થાય છે.
પોલિયો એ સામાન્ય રીતે પાંચ વર્ષથી અંદર ના ચિલ્ડ્રન્સ માં અફેક્ટ કરે છે. પોલીયો વાયરસ એ સામાન્ય રીતે કંટામીનેટેડ થયેલા ફૂડ, કંટામીનેટેડ થયેલા વોટર, તથા ઇન્ફેક્શન થયેલા પર્સન ના ફીસીસ ના કોન્ટેક માં આવવાના કારણે થાય છે.
પોલિયો એ સામાન્ય રીતે પેરાલાઇસીસ કરે છે જેમાં લોવર લેગ્સ નું ઇન્વોલ્વમેન્ટ થાય, સાથે એલીમેન્ટરી ટ્રેકનું, ઇન્વોલ્વમેન્ટ થાય, તથા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું પણ ઇન્વોલ્વમેન્ટ થાય છે જો તેમાં રેસ્પીરેટરી મસલ્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય તો તે એક લાઇફ થ્રિએટનિંગ કન્ડિશન અરાઇઝ થાય છે.
Explain the Etiology /causes of Poliomyelitis in children (ચિલ્ડ્રન માં પોલિયોમાયલાઇટિસ થવા માટેના કારણ જણાવો)
પોલિયો વાઇરસ( ટાઇપ I,II,III )/ RNA એન્ટેરોવાઇરસ ના કારણે,
ઇન્ફેક્ટેડ પર્સન ના ફિસીસ ના કોન્ટેક મા આવવા ના કારણે,
ઇન્ફેક્ટેડ પર્સન એ કફીંગ તથા સ્નિઝિંગ કરે તો તેના ડ્રોપલેટ્સ ના કોન્ટેક માં આવવાના કારણે,
ફિકો ઓરલ રુટ દ્વારા,
કન્ટામીનેટેડ ફૂડ તથા કંટામીનેટેડ વોટર ઇન્ટેક કરવાના કારણે,
પુઅર સેનિટેશન તથા અનહાઇજિનિક કન્ડિશનના કારણે,
અનઇમ્યુનાઇઝડ ચિલ્ડ્રન્સ માં,
માલન્યુટ્રીશન ના કારણે ઇમ્યુન સિસ્ટમ વીક થવાના કારણે,
ઓવર ક્રાઉડેડ વિસ્તારમાં,
પોલીયોનું ઇમ્યુનાઇઝેશન ન થવાના કારણે.
જે વિસ્તારમાં પોલિયો એ આઉટબ્રેક હોય તેવા વિસ્તારમાં ટ્રાવેલિંગ કરવાના કારણે.
Explain the mode of transmission of Poliomyelitis in children (ચિલ્ડ્રનમાં પોલિયોમાયલાઇટિસ ના મોડ ઓફ ટ્રાન્સમિશનને જણાવો)
મેઇન્લી ઓરોફેરીન્જીયલ રૂટ દ્વારા,
ઇન્ફેક્ટેડ પર્સનના ફીસીસ કોન્ટેકમાં આવવાના કારણે,
ઈમ્પેટેડ ફીસીસ થી કંટામેનેટેડ સરફેસ ના કોન્ટેકમાં આવવાના કારણે,
ફિકો ઓરલ રુટ દ્વારા,
કંટામીનેટેડ થયેલા ફૂડ તથા વોટર ઇન્ટેક કરવાના કારણે,
ઇન્ફેક્ટેડ પર્સન ના કફિંગ તથા સ્નિઝીંગ ના કારણે તેના ડ્રોપલેટ્સ ના કોન્ટેકમાં આવવાના કારણે,
Explain the incubation period of Poliomyelitis in children (ચિલ્ડ્રનમાં પોલિયોમાયલાઇટિસ ના ઇન્કયુબેસન પિરીયડ ને જણાવો)
ચિલ્ડ્રન માં પોલિયોમાયલાઇટિસ નો ઇન્કયુબેસન પિરીયડ એ 7 થી 14 દિવસ સુધીનો હોય છે.
Explain the Clinical manifestation/ Sign and symptoms of Poliomyelitis in children (પોલિયો માયલાઇટિસ ના લક્ષણો તથા ચિહ્નહો જણાવો)
પોલિયો માયલાઇટિસ ના લક્ષણો તથા ચિન્હો એ જુદા જુદા ટાઇપ પર આધારિત હોય છે જેમ કે,
1)એસિમ્પટોમેટીક પોલિયોમાયલાઇટિસ ( સાઇલેન્ટ/ઇનએપેરન્ટ/સલક્લિનિકલ ઇન્ફેકશન) ,
2)એબોરટિવ પોલિયોમાયલાઇટીસ
(માઇનર ઇલનેસ) ,
3) નોન પેરાલાઇટિક પોલીયો માયલાઇટિસ ,
4) પેરાલાઇટિક પોલિયો માયલાઇટિસ
સબ ટાઇપ:=
A) સ્પાઇનલ ફોર્મ ,
B) બલ્બર ફોર્મ ,
C)બલ્બોસ્પાઇનલ ફોર્મ,
D)એનસેફેલાઇટીસ ફોર્મ
1)એસિમ્પટોમેટીક પોલિયોમાયલાઇટિસ ( સાઇલેન્ટ/ઇનએપેરન્ટ/સલક્લિનિકલ ઇન્ફેકશન)
એસિમ્પટોમેટીક પોલિયોમાયલાઇટિસ મા એપ્રોક્સીમેટલી
90 થી 95% ઇન્ફેક્ટેડ પર્સન એ વાઇરસ દ્વારા ઇમ્ફેક્ટેડ હોય છે તથા ઇન્ફેકશન એ એસિમ્પટોમેટીક હોય છે.
2)એબોરટિવ પોલિયોમાયલાઇટીસ (માઇનર ઇલનેસ) ,
એબોરટિવ પોલિયોમાયલાઇટીસ એ માઇલ્ડ તથા સેલ્ફલિમીટીંગ ઇલનેસ હોય છે તથા તેના 4-8% કેસિસ જોવા મળે છે. આમા વાઇરસ એ સામાન્ય રીતે બ્લડ સ્ટ્રીમ મા ઇન્વેડ થાય છે અને તેના કારણે વાઇરેમીયા ની કન્ડિશન થાય છે. તેમાં સાઇન અને સિમ્પટોમ્સ માં સામાન્ય રીતે,
ફિવર, સોર થ્રોટ, હેડએક, નોઝીયા, વોમિટિંગ, ભુખ ન લાગવી, એબડોમીનલ પેઇન,બોડી પેઇન જોવા મળે છે.
3) નોન પેરાલાઇટિક પોલીયો માયલાઇટિસ ,
નોનપેરાલાઇટિક પોલીયો માયલાઇટિસ મા પોલિયો વાઇરસ એ સામાન્ય રિતે નવૅસ સિસ્ટમ મા એન્ટર થાય છે. અને તેના 1% કેસિસ જોવા મળે છે.
તેના સિમ્ટોમ્સ મા નેક રિજીડીટી, હેડએક, બેક પેઇન, લેગ્સ મા પેઇન, નેક પેઇન તથા નોઝીયા અને વોમીટીંગ જોવા મળે છે આમાં પેરાલાયસીસ થતું નથી.તથા સિમ્ટોમ્સ એ
1 થી 2 વીક સુધી જોવા મળે છે.ત્યારબાદ રિઝોલ્વ થય જાય છે.
4) પેરાલાઇટિક પોલિયો માયલાઇટિસ
પેરાલાઇટિક પોલિયો માયલાઇટિસ એ મોસ્ટ સિવ્યર ફોર્મ નો પોલિયો છે. કે તેમા એક અથવા વધારે લિંમ્સ મા પેરાલાઇસિસ થાય છે તેમાં વાઇરસ એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ( CNS ) માં એન્ટર થાય છે અને ત્યારબાદ પેરાલાઇસીસ ની કન્ડિશન ક્રિએટ કરે છે. તેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિચર એક્યુટ એસિમેટ્રિકસીસ ફ્લેસિડ પેરાલાઇસીસ ( AFP)છે. છે ચાઈની પેલા લાઇટિંગ પોલિયોની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડ માં મસલ્સ સ્ટીફનેસ,મસલ્સ પેઇન,સ્ટીફનેસ, જોવા મળે છે.
A) સ્પાઇનલ ફોર્મ
સ્પાઇનલ ફોર્મ ના પેરાલાઇટિક પોલિયોમાયલાઇટિસ મા એક્સ્ટ્રીમિટીસ, નેક,એબડોમન, ડાયાફ્રામ તથા ઇન્ટરકોસ્ટલ મસલ્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
ત્યારબાદ ફીવર, મસલ્સ પેઇન, ટ્રેમર્સ, ડીપ ટેંડન્સ રિફ્લક્ષ ડીમીનાઇઝ્ડ થવા જેવા સિમ્ટોમ્સ જોવા મળે છે.
ફ્લેસિડ પેરાલાઇસીસ જોવા મળે છે એ મુખ્યત્વે સૌથી વધારે લોવર લિંબ માં ત્યારબાદ અપર લીંબ મા જોવા મળે છે. તથા સ્મોલ મસલ્સ કરતા લાર્જ મસલ્સ એ વધારે અફેક્ટેડ થાય છે. તથા બ્લાડર અને બોવેલ નું ઇન્વોલમેન્ટ જોવા મળે છે તેના કારણે યુરીનરી રીટેન્શન અને કોન્સ્ટીપેશન ની કન્ડિશન જોવા મળે છે. સ્પાઇનલ ફોર્મ માં ડાયાફ્રામ તથા ઇન્ટરકોસ્ટલ મસલ્સ નું ઇન્વોલ્વમેન્ટ હોવાના કારણે રેસ્પીરેટરી ડીફીકલ્ટી જોવા મળે છે.
B) બલ્બર ફોર્મ
બલ્બર ફોર્મ એ સામાન્ય રીતે ઓછા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ સિવ્યર ફોર્મ હોય છે કારણ કે તેમાં વાઇટલ મેડ્યુલરી સેન્ટર નું ઇન્વોલ્વમેન્ટ હોય છે તથા
તેમાં ક્રેનીયલ નર્વસ તથા વાઇટલ રેસ્પિરેટરી, તથા સર્ક્યુલેટરી સેન્ટર દ્વારા સપ્લાઇડ થતા મસલ્સ માં પેરાલાઈસીસ થાય છે. તેના લક્ષણો તથા ચિન્હોમાં
ડિસફેજીયા,
ડિસ્પનીયા,
નેઝલસ્પિચ ,
ફેસિયલ પેરાલાઇસીસ થાય છે.
વેગસ નર્વ નું પેરાલાઇસીસ થાય છે તેના કારણે સોફ્ટ પેલેટ, ફેરિંગ્સ તથા વોકલ કોડૅ માં વિકનેસ આવે છે તેના કારણે નેઝલ સ્પીચ તથા હોર્સનેસ ઓફ વોઇસ ડેવલોપ થાય છે.
બ્રિધિંગ તથા સ્વેલોવીંગ માં ડીફીકલ્ટી થાય છે.
રીગરજીટેશન થવાના કારણે એસ્પિરેટ થવાના ચાન્સ રહે છે જેના કારણે
એટલેક્ટેસીસ તથા ન્યુમોનિયા ડેવલોપ થાય છે. રેસ્પીરેટરીસેન્ટર નું ઇન્વોલ્વમેન્ટ થવાના કારણે સેલોઇરરેગ્યુલર બ્રીધીંગ, તથા ઓક્સિજન સેચ્યુરેશન એ ડીમીનાઇઝ્ડ થાય છે.
ચાઇલ્ડ મા
રેસ્ટલેસનેસ,
કન્ફ્યુઝન તથા અન્કંશિયસનેસ જોવા મળે છે.
C)બલ્બોસ્પાઇનલ ફોર્મ,
આમાં બલ્બર ફોર્મ ના તથા સ્પાઇનલ ફોર્મ જોવા મળે છે. તથા પેરાલાઇટિક કેસીસ ના 25% ટકા જેટલા કેસીસ એ જોવા મળે છે.
D) એનસેફેલાઇટીસ ફોર્મ
એનસેફેલાઇટીસ ફોર્મ એ લેસ કોમન હોય છે તેમા પેશન્ટ ને ઇરીટેબીલીટી, ટ્રેમર્સ, ડ્રાઉઝીનેસ, કન્વલઝન, અન્કંશિયસનેસ જોવા મળે છે.
અધર સિમ્ટોમ્સ
થાક લાગવો,
ફીવર આવવો,
હેડએક,
વોમીટીંગ,
ડાયરિયા તથા કોન્સ્ટીપેશન ,
સોર થ્રોટ,
નેક સ્ટીફનેશ,
સેન્સીટીવીટી ટુ લાઇટ,
મસલ્સ પેઇન,
વિકનેસ,
પેરાલાઇસીસ,
બ્રિધિંગ, સ્વેલોવિંગ તથા ટોકિંગ મા ડિફીકલ્ટી થવી.
Explain the Diagnostic evaluation of the child with the Poliomyelitis (પોલિયો માયલાઇટિસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
History taking and physical examination
ક્લિનિકલ એસેસમેન્ટ ,
લેબોરેટરી ટેસ્ટ,
સ્ટુલ એક્ઝામિનેશન,
થ્રોટ સ્વોબ,
વાયરલ કલ્ચર,
પોલીમરેઝ ચેઇનરીએક્શન ટેસ્ટિંગ( PCR ટેસ્ટ),
થ્રોટ સ્વોબ,
સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ( CSF ) અસેસમેન્ટ,
શિરોલોજીકલ ટેસ્ટ,
ઈમેજીંગ સ્ટડીઝ,
એક્સ રે,
એમ.આર.આઇ. ટેસ્ટિંગ,
લંબર પંક્ચર( સ્પાઇનલ ટેપ),
ઇલેક્ટ્રોમાયોગ્રાફી,
Explain the management of the child with the Poliomyelitis (પોલિયોમાયલાઇટીસ નુ મેનેજમેન્ટ જણાવો)
ચાઇલ્ડ ને પ્રોપરલી સપોર્ટીવ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી બેડ રેસ્ટ લેવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ નું પ્રોપરલી ન્યુટ્રીશનલ સ્ટેટસ મેઇન્ટેન કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને એડીક્યુએટ ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી. જેથી ચાઇલ્ડ નું ફ્લુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ લેવલ એ પ્રોપરલી મેઇન્ટેન થઇ શકે.
ચાઇલ્ડ ના સિમ્ટોમ્સ જેમકે ફીવર, પેઇન તથા ડિસ્કમ્ફર્ટ થતું હોય તો પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને જો મસલ્સ વિકનેસ, પેરાલાઇસીસ,હોય તો પ્રોપરલી ફિઝિકલ થેરાપી પ્રોવાઇડ કરવી.
મસલ્સ ને સ્ટ્રેન્ધેન કરવા,ફ્લેક્સિબીલીટી ને ઇમ્પ્રુવ કરવા પ્રોપરલી રીહેબિલિટેશન થેરાપી પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ની મોબિલિટી તથા ઇન્ડિપેન્ડન્સી ને ઇમ્પ્રુવ કરવા માટે સપોર્ટીવ ડિવાઇસ જેમ કે બ્રેસિસ, ઓર્થોસિસ,ક્રચિસ,તથા વ્હિલચેઇર પ્રોવાઇડ કરવી.
જો ચાઇલ્ડ ને રેસ્પરેટરી મસલ્સ વીકનેસ હોય તો પ્રોપરલી રેસ્પીરેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ના રેસ્પીરેટરી ફંક્શન ને ક્લોઝલી મોનીટર કરવું.
જો ચાઇલ્ડ ને જોઇન્ટ પેઇન,મસલ્સ પેઇન, જોઇન્ટ સ્ટીફનેસ હોય તો એનાલ જેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી રિલેક્સેશન ટેકનીક પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને સેકંડરી કોમ્પ્લિકેશન થી પ્રિવેન્ટ કરવા માટે એડીક્યુએટ કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને ગુડ હાઇજીન પ્રેક્ટિસ મેઇન્ટેન કરવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી પોલિયો વેક્સિનેશન પ્રોવાઇડ કરવી જેથી પોલિયોમાયલાઇટીસ ની કન્ડિશન પ્રિવેન્ટ કરી શકાય .
ચાઇલ્ડ ને ઇમ્યુનાઇઝેશન પ્રમાણે પ્રોપરલી પોલિયો વેક્સિનેશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પેઇન રિલીફ કરવામાટે માઇલ્ડ સિડેટીવ પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને કોઇપણ
રેસ્પીરેટરીડિસ્ટ્રેઝ ની કન્ડિશન છે કે નહીં તે અસેસ કરવુ.
ચાઇલ્ડ તથા તેના ફેમિલીમેમ્બર્સ ને પ્રોપરલી ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.