skip to main content

PEDIATRIC UNIT 5 CONG. URINARY

Congenital Defect of the Genitourinary System

  • Explain/ Define Hypospadiasis and Epispadiasis in children( હાઇપોસ્પાડિયાસિસ અને એપીસ્પાડિયાસિસ ને વ્યાખ્યાયિત કરો. )

હાઇપોસ્પાડિયાસિસ અને એપીસ્પાડિયાસિસ એ કંજીનાઇટલ કન્ડિશન છે જે ચિલ્ડ્રન્સ માં યુરેથ્રા ને અફેક્ટ કરે છે.

હાઇપોસ્પાડિયાસિસ:

તે ત્યારે થાય છે જ્યારે યુરેથ્રા નું ઓપનિંગ એ પેનીસ ની ટીપ ના બદલે પેનીસ ની નીચેની બાજુ ( અન્ડરસાઇટ )એ હોય છે. આ માઇલ્ડ કર્વેચર થી લઇને વધુ સિવ્યર ફોર્મ સુધી નું હોય શકે છે જ્યાં ઓપનિંગ એ સ્ક્રોટમ ની નજીક હોય છે.

એપીસ્પાડિયાસિસ:

આ કન્ડિશન માં, યુરેથ્રલ ઓપનિંગ પેનીસ ની ટીપ ના બદલે પેનીસ ની ઉપર ની બાજુએ હોય છે. આ હાયપોસ્પેડિયાસ કરતાં રેર કન્ડિશન છે.

Explain the Etiology/ cause of the child with the Hypospadiasis and Epispadiasis (હાઇપોસ્પાડિયાસિસ અને એપીસ્પાડિયાસિસ થવા માટેના કારણ જણાવો.)

એક્ઝેક્ટ કોઝ અનનોન છે,
જીનેટીક ફેક્ટર ના કારણે,
હોર્મોનલ ફેક્ટર ના કારણે,
એન્વાયરમેન્ટલ ફેક્ટરના કારણે,
ડેવલોપમેન્ટલ એબનોર્માલીટીસ ના કારણે,
મધર ની એજ એ 35 years કરતા વધારે હોવાના કારણે,
મધર એ પ્રેગ્નેન્સી સમયે અમુક પ્રકાર ના ટેરેટોજેનીક સબસ્ટન્સ ના કોન્ટેક્ટ માં આવવાના કારણે,
મધર એ પ્રેગનેન્સી સમયે સ્મોકિંગ તથા આલ્કોહોલ જેવા સબસ્ટન્સ નું ઇન્ટેક કરવાના કારણે,
ફેમિલી હિસ્ટ્રી હોવાના કારણે.

Explain the types of the Hypospadiasis And Epispadiasis (હાઇપોસ્પાડિયાસિસ એન્ડ એપીસ્પાડિયાસિસ ના ટાઇપ જણાવો)

હાઇપોસ્પાડિયાસિસ ના ટાઇપ નીચે પ્રમાણે છે.

1) ગ્લેન્ડયુલર હાઇપોસ્પાડિયાસિસ,
2)સબકોરોનલ (પીનાઇલ) હાઇપોસ્પાડિયાસિસ,
3)મિડશાફ્ટ (પીનાઇલ) હાઇપોસ્પાડિયાસિસ ,
4)પેનોસ્ક્રોટલ હાઇપોસ્પાડિયાસિસ,
5)પેરીનીયલ હાઇપોસ્પાડિયાસિસ.

••>

1) ગ્લેન્ડયુલર હાઇપોસ્પાડિયાસિસ,
ગ્લેન્ડયુલર હાઇપોસ્પાડિયાસિસ મા યુરેથ્રલ ઓપનિંગ ગ્લેન્સ પેનીસ (પેનીસ ની ટીપ) પર લોકેટેડ હોય છે. આ હાઇપોસ્પાડિયાસિસ નું માઇલ્ડેસ્ટ ફોમૅ છે.

2)સબકોરોનલ (પીનાઇલ) હાઇપોસ્પાડિયાસિસ,
સબકોરોનલ (પીનાઇલ) હાઇપોસ્પાડિયાસિસ મા યુરેથ્રલ ઓપનિંગ એ ગ્લાન્સ પેનીસ ની બરાબર નીચે છે પરંતુ હજુ પણ કોરોનલ સલ્કસ ની અંદર છે, જે પેનીસ ની શાફ્ટથી ગ્લાન્સ ને અલગ કરતો ગ્રુવ છે.

3)મિડશાફ્ટ (પીનાઇલ) હાઇપોસ્પાડિયાસિસ ,
મિડશાફ્ટ (પીનાઇલ) હાઇપોસ્પાડિયાસિસ યુરેથ્રલ ઓપનિંગ એ પેનીસ ની શાફ્ટની સાથે, ગ્લાન્સ અને પેનીસ ના બેઝ વચ્ચે ક્યાંક હોય છે.

4)પેનોસ્ક્રોટલ હાઇપોસ્પાડિયાસિસ,
પેનોસ્ક્રોટલ હાઇપોસ્પાડિયાસિસ મા યુરેથ્રલ ઓપનિંગ એ પેનીસ અને સ્ક્રોટમ ની વચ્ચે હોય છે અથવા સ્ક્રોટમ પર એક્સટેન્ડ થય છે.

5)પેરીનીયલ હાઇપોસ્પાડિયાસિસ.
પેરીનીયલ હાઇપોસ્પાડિયાસિસ મા યુરેથ્રલ ઓપનિંગ પેરીનિયમ(સ્ક્રોટમ અને એનસ વચ્ચેનો પાટૅ) પર લોકેટેડ હોય છે. આ હાયપોસ્પેડિયાસનું સૌથી સિવ્યર ફોર્મ છે.

એપીસ્પાડિયાસિસ ના ટાઇપ નીચે પ્રમાણે છે.

1) ગ્લેન્ડયુલર એપીસ્પાડિયાસિસ,
2)પીનાઇલ એપીસ્પાડિયાસિસ,
3) પેનોપ્યુબિક એપીસ્પાડિયાસિસ

••>

1) ગ્લેન્ડયુલર એપીસ્પાડિયાસિસ,
ગ્લેન્ડયુલર એપીસ્પાડિયાસિસ મા યુરેથ્રલ ઓપનિંગ એ ગ્લાન્સ પેનીસ ના ડોર્સલ આસ્પેક્ટ (ઉપરની બાજુ) પર લોકેટેડ હોય છે.

2)પીનાઇલ એપીસ્પાડિયાસિસ,
પીનાઇલ એપીસ્પાડિયાસિસ યુરેથ્રલ ઓપનિંગ પેનીસ ના ડોર્સલ આસ્પેક્ટ પર શાફ્ટ ની સાથે લોકેટેડ હોય છે.

3) પેનોપ્યુબિક એપીસ્પાડિયાસિસ
પેનોપ્યુબિક એપીસ્પાડિયાસિસ મા યુરેથ્રલ ઓપનિંગ પ્યુબિક બોન ની નજીક પેનીસ ના ડોર્સલ આસ્પેક્ટ પર લોકેટેડ હોય છે.

Explain the Clinical manifestation/ Sign and symptoms of the Hypospadiasis And Epispadiasis (હાઇપોસ્પાડિયાસિસ એન્ડ એપીસ્પાડિયાસિસ ના લક્ષણો તથા ચિન્હો જણાવો)

યુરેથલ ઓપનિંગ એબનોર્માલીટીસ હોવું,
પેનિસ નો શેપ એબનોર્મલ હોવો,
યુરીનરી ઇનકન્ટિનન્સી થવી,
યુરીનનો કિડનીમાં બેકવર્ડ ફ્લો થવો,
યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન થવું,
યુરીન ફ્લો એબનોર્મલ થવો.

Explain the Diagnostic evaluation of the Hypospadiasis And Epispadiasis (હાઇપોસ્પાડિયાસિસ એન્ડ એપીસ્પાડિયાસિસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)

History taking and physical examination,
ઇમેજીંગ સ્ટડીઝ,
અલ્ટ્રાસાઉન્ડ,
સીટીસ્કેન,
મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ,
યુરોડાયનેમિક સ્ટડીઝ,
જીનેટીક ટેસ્ટિંગ,
બ્લડ ટેસ્ટ,
ઇન્ટ્રાવિનસ પાયલોગ્રામ ( IVP),
પેલ્વિક એક્સ રે.

Explain the medical management of the Hypospadiasis And Epispadiasis (હાઇપોસ્પાડિયાસિસ એન્ડ એપીસ્પાડિયાસિસ ના મેડિકલ મેનેજમેન્ટ ને જણાવો)

જો ચાઇલ્ડને માઇલ્ડ કન્ડિશન હોય તો કોઇ ઇન્ટરવેન્શન ની જરૂરિયાત રહેતી નથી માત્ર ચાઇલ્ડ નું કંટીન્યુઅસલી મોનિટર કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી હોર્મોનલ થેરાપી પ્રોવાઇડ કરવી.

અમુક પ્રકારની સર્જિકલ પ્રોસિજર કરતા પહેલા ચાઇલ્ડ ને ટેસ્ટોસ્ટેરોન સાથે હોર્મોનલ થેરાપી પ્રોવાઇડ કરી પેનિસ ને એનલાર્જ કરવી જેના કારણે પ્રોપરલી સર્જીકલ ઇન્ટરવેશન કરી શકાય.

ચાઇલ્ડ ની કન્ડિશન ને સર્જીકલ ઇન્ટરવેશન કરતા પહેલા ચાઇલ્ડ ની કન્ડિશન નું પ્રોપરલી મોનિટરિંગ કરવું.

સર્જીકલ પ્રોસિજર કરતાં પહેલાં ચાઇલ્ડ નું કમ્પ્લીટ બ્લડ ટેસ્ટ કરવું.

સર્જીકલ પ્રોસિજર કરતાં પહેલાં ચાઇલ્ડ નું કમ્પ્લીટ યુરિન ટેસ્ટ કરવું.

ચાઇલ્ડ નું કમ્પ્લીટ ઇમેજિંગ ટેસ્ટ કરવું.

હાઇપોસ્પાડિયાસિસ એન્ડ એપીસ્પાડિયાસિસ ને પ્રોપર્લી સર્જીકલી કરેક્ટ કરવુ.

સર્જરી નો એઇમ એ યુરેથ્રલ ઓપનિંગ ને કરેક્ટ કરવું તથા યુરેથ્રલ ઓપનિંગ નુ રીકન્સ્ટ્રકશન કરવું.

સર્જીકલ ઇન્ટરવેશન એ સામાન્ય રીતે ડિફેક્ટ ને કરેક્ટ કરવા માટે પર્ફોર્મ કરવામાં આવે છે.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી સાઇકોલોજીકલ તથા ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

સર્જરી પછી ચાઇલ્ડ ને પ્રોપરલી ક્લોઝ મોનિટરિંગમાં રાખવું.

Explain the Nursing management of the Hypospadiasis And Epispadiasis (હાઇપોસ્પાડિયાસિસ એન્ડ એપીસ્પાડિયાસિસ ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો)

પ્રિ ઓપરેટિવ એજ્યુકેશન

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું. જેના કારણે ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ની એન્ઝાઇટી ને રીડ્યુઝ કરી શકાય.

ચાઇલ્ડ ના પ્રિ ઓપરેટિવ બધા પ્રકારના ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ કરવા.

ન્યુ બોર્ન નું પ્રોપરલી ઇન્સ્પેક્શન કરવું.

ડાયગ્નોસીસ કન્ફોર્મ થયા બાદ ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી ચાઇલ્ડ ની કન્ડિશન વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન , તેના સાઇન અને સિમ્ટોમ્સ, તથા તેની ટ્રીટમેન્ટ અને સર્જીકલ પ્રોસિજર માટેનું કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

પેરેન્ટ્સ ને તેના ચાઇલ્ડ ને એક્સેપ્ટ કરવા માટે પ્રોપરલી રીએશ્યોરન્સ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને નીલ પર ઓરલ( NPO ) રાખવું.

ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને મેઇન્ટેન કરવા માટે ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ના બોડી ટેમ્પરેચર ને પ્રોપરલી મેઇન્ટેન રાખવુ.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન રેગ્યુલરલી મોનિટર કરવા.

પોસ્ટ ઓપરેટીવ નર્સિંગ મેનેજમેન્ટ

ચાઇલ્ડ ને પ્રોપરલી પોસ્ટએનેસ્થેટિક કેર પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી એસેપ્ટીક ટેકનીક મેન્ટેઇન રાખવી.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન પ્રોપરલી મોનિટર કરવા.

ચાઇલ્ડ ની બોડી માં પરફોર્મ કરવામાં આવેલી સર્જીકલ સાઇટ ને પ્રોપરલી ક્લીન રાખવુ તથા તેની હાઇજીનિક કન્ડિશન મેઇન્ટેન રાખવી.

સર્જીકલ સાઇટ પર સર્ક્યુલેશન તથા તે સાઇટ નો કલર પ્રોપરલી ઓબ્ઝર્વ કરવો.

સર્જરી કરેલી હોય તે સાઇટ ને એસેપ્ટીક ટેકનીક મેઇન્ટેન રાખી પ્રોપરલી ક્લીન રાખવું તથા તેને તથા પ્રોપરલી ડ્રેસિંગ દ્વારા કવર કરવુ.

ચાઇલ્ડના યુરિન આઉટપુટ ને ઓબ્ઝર્વ કરવું.

ચાઇલ્ડ ને અધર કોઇપણ કોમ્પ્લિકેશન જેમ કે એબડોમીનલ ડિસ્ટેન્સન, બ્લીડિંગ જેવી કન્ડિશન છે કે નહીં તે અસેસ કરવું.

ચાઇલ્ડ નું ફ્લુઇડ તથા તેનું ઇલેક્ટ્રોલાઇટ લેવલ પ્રોપરલી મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને પ્રોપરલી મેઇન્ટેન કરવા માટે ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.

પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની મેડીકેશન , તેની હાઇજીનીક કન્ડિશન, તથા તેનાં ડાયટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને ફ્યુચર માં કોઇપણ સર્જરી પરફોર્મ કરવાની હોય તો તેના વિશે પેરેન્ટ્સ ને કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરવા માટે ચાઇલ્ડ ને પ્રોપરલી હાઇજીનિક કન્ડિશન મેઇન્ટેન રાખવા માટે તેના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.

પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ના સર્જીકલ એરિયાને પ્રોપરલી ડ્રાય તથા ક્લીન રાખવા માટે એડવાઇઝ આપવી.

પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે તેના ચાઇલ્ડ ને પ્રોપરલી પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.

પેરેન્ટ્સ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

  • Explain/ Define Exstrophy of bladder in children (એક્સટ્રોફી ઓફ બ્લાડર ને વ્યાખ્યાયિત કરો.)

બ્લાડર એક્સ્ટ્રોફી એ એક રેર કંજીનાઇટલ કન્ડિશન છે જ્યાં બ્લાડર એ તેની નોર્મલ પ્લેસ પર યોગ્ય રીતે ડેવલોપ થતું નથી. તેમા બ્લાડર એ ઇનસાઇડ હોય છે અને એબડોમીનલ વોલ દ્વારા બોડી ની બહાર એક્સપોસ્ડ હોય છે. તે ઘણીવાર યુરીનરી ટ્રેક અને પેલ્વિક બોન ની અન્ય એબનોર્માલીટીસ પણ સાથે થાય છે.

તેને એક્ટોપિઆ વેસિકાઇ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે યુરિનરી બ્લાડર નું પેલ્વિક કેવીટી માં તેની નોર્મલ પોઝીશન કરતા માલપોઝીશન તથા ડિસ્પ્લેસમેન્ટ હોવું.

એક્સટ્રોફી મિન્સ “ટર્ન ઇનસાઇડ આઉટ” બ્લાડર એક્સ્ટ્રોફી એ એક બ્લાડર ની એક કંજીનાઇટલ એબનોર્માલીટીસ છે. આ કન્ડિશન એ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે લોવર એબડોમિનલ વોલ ની સ્કીન એ પ્રોપરલી ફોર્મ ન થયેલી હોય તેથી બ્લાડર એ ઓપન તથા બોડીની આઉટસાઇટ માં એક્સપોસ્ડ થાય છે.

Explain the Etiology Exstrophy of bladder in children (એક્સટ્રોફી ઓફ બ્લાડર ના કારણ જણાવો.)

એક્ઝેક્ટ કોઝ અનનોન છે.
જિનેટિક ફેક્ટર ના કારણે,
એન્વાયરમેન્ટલ ફેક્ટરના કારણે,
એમ્બ્રીઓનીક ક્લોએકલ મેમ્બરેન એ એબનોર્મલ ડેવલોપમેન્ટ થવાના કારણે,
બર્થ ડિફેક્ટ ના કારણે,
એન્વાયરમેન્ટલ ફેક્ટર ના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms Exstrophy of bladder in children (એક્સટ્રોફી ઓફ બ્લાડર ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

બ્લાડર એ બોડી ની આઉટ સાઇડ માં અપિરિઅન્સ થવું,
બ્લાડર એ રેડ,મોઇસ્ટ દેખાવુ,
એબનોર્મલ જીનાઇટલ એરિયા થવા,
યુરીનરી સીમટોમ્સ જોવા મળવા,
યુરીનરી ઇનકન્ટિનન્સી થવી,
ફ્રિકવન્ટલી યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન થવું,
બ્લાડર ને કંમ્પલીટલી એમ્પટી કરવામાં ડીફીકલ્ટી થવી,
પેલ્વિક ડિફોરમિટીઝ જોવા મળવી,
મસ્ક્યુલો સ્કેલેટલ ડિફોરમિટીઝ જોવા મળવી,
ચાઇલ્ડ માં સાઇકોલોજીકલ ઇમ્પેક્ટ જોવા મળવી,
બ્લાડર ની મ્યુકોઝા મા અલ્સર થવુ,
સ્કિન એક્સકોરિયેસન થવુ.

Explain the Diagnostic evaluation of Exstrophy of bladder in children (એક્સટ્રોફી ઓફ બ્લાડર ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)

History taking and physical examination,
ઇમેજીંગ સ્ટડીઝ,
અલ્ટ્રાસાઉન્ડ,
વોઇડિંગસાઇટોયુરેથ્રોગ્રામ (VCUG),
મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજીંગ(MRI),
સાઇટોસ્કોપીક એક્ઝામિનેશન,
ઇન્ટ્રા વિનસ પાયલોગ્રામ (IVP),
યુરોડાયનેમિક સ્ટડીઝ,
યુરોગ્રામ.

Explain the Surgical management of Exstrophy of bladder in children (એક્સટ્રોફી ઓફ બ્લાડર ના સર્જીકલ મેનેજમેન્ટ ને જણાવો.)

ચિલ્ડ્રન માં બ્લાડર એક્સ્ટ્રોફી ના સર્જીકલ મેનેજમેન્ટ નો એઇમ બ્લાડર ને નોમૅલ પોઝિશન પ્રોવાઇડ કરવી, તથા પેલ્વિક ફ્લોર અને એબડોમીનલ વોલ ને પ્રોપરલી રિપોઝીશન પ્રોવાઇડ કરવી.

પ્રાઇમરી ક્લોઝર
આ પ્રાઇમરી ક્લોઝર માં સર્જન એ બ્લાડર ને પેલ્વિક કેવિટી માં રીપોઝિશન પ્રોવાઇડ કરી અને ત્યારબાદ એબડોમીનલ વોલ ને પ્રોપરલી ક્લોઝ કરે છે. આ પ્રોસિઝર એ સામાન્ય રીતે બર્થ પછીના અમુક દિવસોમાં જ પરફોર્મ કરવામાં આવે છે.

બ્લાડર નેક રીકન્સ્ટ્રકશન
અમુક કેસીસશમાં બ્લાડર નેક ના તથા યુરેથ્રા ના રીકન્સ્ટ્રક્શન માટે તથા યુરિનરી કંટીનન્સ તથા ફંકશન ને ઇમ્પ્રુવ કરવા માટે એડિશનલ સર્જરી પણ પર્ફોર્મ કરવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે બ્લાડર નેક રીકન્સ્ટ્રક્શન તથા બ્લાડર નેક ક્લોઝર જેવી સર્જરી પરફોર્મ કરવામાં આવે છે.

પેલ્વિક ઓસ્ટીઓટોમિસ
જે ચાઇલ્ડ ને બ્લાડર એક્સ્ટ્રોફી ની કન્ડિશન હોય તેવા ચાઇલ્ડ માં સામાન્ય રીતે પેલ્વિક બોન ની પણ એબનોર્માલીટીસ પણ જોવા મળે છે. જે સામાન્ય રીતે પેલ્વિક સ્ટેબિલિટી તથા તેના ફંકશન ને ઇમ્પેર્ડ કરે છે.

પેલ્વિકઓસ્ટીયોટોમીસ એ સામાન્ય રીતે પેલ્વિક બોનશને રીઅલાઇન કરવા માટે તથા પેલ્વિક સપોર્ટ ને ઇમ્પ્રુવ કરવા માટે કરવામાં આવે છે.

Explain the Nursing management of Exstrophy of bladder in children (એક્સટ્રોફી ઓફ બ્લાડર ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો.)

પ્રિ ઓપરેટીવ નર્સિંગ મેનેજમેન્ટ

ચાઇલ્ડ ને પ્રોપરલી પોઝીશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને ઓક્સિજન પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પ્રોપર્લી સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ નું બ્લડ ઓક્સિજન લેવલ રેગ્યુલરલી મોનિટરિંગ કરવું.

એક્સપોઝ થયેલા બ્લાડર ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે તથા ટ્રોમા થતું પ્રિવેન્ટ કરવા માટે પ્રોપર્લી પ્રોટેક્શન પ્રોવાઇડ કરવું.

એક્સપોઝડ થયેલા બ્લાડર પર કોઇપણ પ્રકારના ઇરીટેટીંગ ક્લોથ તથા લિનન ને અવોઇડ કરવા.

ચાઇલ્ડ ને પ્રોપરલી સુપાઇન પોઝીશન તથા સાઇડલાઇનિંગ પોઝિશન પ્રોવાઇડ કરવી.

એક્સપોઝડ થયેલા બ્લાડર ને પ્રોપરલી એસેપ્ટીક ટેકનીક મેઇન્ટેન રાખી કેર પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને મેઇન્ટેન રાખવા માટે ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને હાઇપોથર્મિયા માંથી પ્રિવેન્ટ કરવા માટે તેને પ્રોપરલી ક્લોથ મા વિટોડી રાખવું.

ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપર્લી એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ

ચાઇલ્ડ નુ પ્રોપરલી ક્લોઝ મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન ને કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવા.

ચાઇલ્ડ ના ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ને કંટીન્યુઅસલી મોનિટર કરવા.

ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને મેઇન્ટેન રાખવા માટે એડીક્યુએટ ઇન્ટ્રા વિનર્સ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને એડીક્યુએટ રેસ્પીરેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પ્રોપરલી ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન કરવું.

ચાઇલ્ડ ના એર પેસેજ ને ક્લિયર રાખવા માટે પ્રોપરલી સક્ષનીંગ કરવું.

ચાઇલ્ડ ના બોડી ટેમ્પરેચર ને કંટીન્યુઅસલી મેઇન્ટેન રાખવું ચાઇલ્ડ ને એક્સટર્નલ એન્વાયરમેન્ટ ના એક્સપોઝર અવોઇડ કરવુ.

ચાઇલ્ડ ને ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી હાઇજીનિક કન્ડિશન મેઇન્ટેન રાખવી.

ઓપરેટીવ સાઇડ પર પ્રોપરલી એસેપ્ટીક ટેકનિક મેઇન્ટેન રાખી ડ્રેસીંગ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ નો ડેઇલી વેઇટ મોનીટરિંગ કરવો.

ચાઇલ્ડ ને કોઇપણ કોમ્પ્લિકેશન છે કે નહીં તેના માટે કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ની એડીક્યુએટ કેર પ્રોવાઇડ કરવા માટે તેના પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ની કન્ડિશન વિશે તેના પેરેન્ટ્સ ને કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીકેશન ચાઇલ્ડ ને પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

  • Explain/ Define the Phimosis. (ફિમોસીસ ને વ્યાખ્યાયિત કરો.)

ફિમોસીસ એ એવી કન્ડિશન છે કે જેમાં પેનીસ ના ઉપર આવેલી ફોરસ્કીન એ ટાઇટેનિંગ (tightening) થાય છે અને તે પ્રોપરલી રીટ્રેક્ટ ( retract) થતી નથી અને તે gland penis પર ટાઇટ થાય છે આ કન્ડિશન ને ફીમોસીસ કહેવામાં આવે છે.

આ કન્ડિશન એ મુખ્યત્વે congenital હોય છે પરંતુ તે કોઇપણ ઇન્ફેક્શન ના કારણે પણ જોવા મળે છે.

ફિમોસીસ ડિસીઝ કન્ડિશન ના કારણે યુરિનેશન તથા Sexually activity સમયે પેઇન તથા ડિસ્કમ્ફર્ટ જોવા મળે છે.

Explain the Etiology/ cause of the Phimosis. (ફિમોસીસ થવા માટેના કારણ જણાવો.)

કંજીનાઈટલ ડિફોરમિટીના કારણે.
કોઈપણ ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થવાના કારણે.
ટ્રોમા તથા ઇન્જરી થવાના કારણે.
અમુક પ્રકાર ની મેડિકલ કન્ડીશનના કારણે.
બાલાટીનાઇટીસ ઝેરોટીકા ઓબલીટેરાન્સ
આ એક પ્રકારની ક્રોનિક તથા પ્રોગ્રેસિવ કન્ડિશન છે કે જેમાં ગ્લેન્ડ પેનીસ ની ઉપર આવેલી ફોર સ્કિનમાં ઇન્ફેક્શન તથા ઇન્ફલાર્મેશન તથા સ્કારિંગ( Scarring ) જોવા મળે છે.
રીપીટેડ ફોર સ્કીન ઇન્ફેક્શન થવાના કારણે.
ઇમપ્રોપર હાઇજિનિક કન્ડિશનના કારણે.
કેથેટરાઇઝેશન કરવાના કારણે .

( Explain the Clinical manifestation/ sign and symptoms of the Phimosis).
( ફીમોસીસ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

સ્વેલિંગ થવું.
રેડનેસ થવું.
ટેન્ડરનેસ થવું.
પૂરુલન્ટ ડિસ્ચાર્જ નીકળવો.
ફોરસ્કિન ટાઇટ થવી.
પેઇન તથા ડિસ્કમ્ફર્ટ થવું
ઇન્ફ્લામેશન થવું.
રીકરંટ ઇન્ફેક્શન થવું.

Explain the Diagnostic evaluation of the child with the Phimosis.
(ફિમોસીસ વાળા ચાઇલ્ડ નું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)

history taking and physical examination.
યુરીન એનાલાઇસીસ.
બ્લડ એનાલાઇસીસ.
સ્વોબ કલ્ચર.
બાયોપ્સી.

Explain the medical management of the child with the Phimosis.
( ફિમોસીસ વાડા ચાઇલ્ડ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો.)

ચાઇલ્ડ ના ઇન્ફલાર્મેશન ને રિડયુસ કરવા માટે કોર્ટીકોસ્ટીરોઇડ ટોપીકોલ એપ્લિકેશ ક્રિમ પ્રોવાઇડ કરવુ.

ચાઇલ્ડ ની કન્ડિશન ને ટ્રીટ કરવા માટે સરકમસિઝન પ્રોસીઝર કરવામા આવે છે આ પ્રોસીઝર મા ગ્લેન્ડ પેનિસ ની ફોરસ્કિન નુ એક્સિઝન કરવામા આવે છે.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને જેન્ટલી ફોરસ્કીન સ્ટ્રેચિંગ કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને ટોપિકલ એન્ટીફંગલ ક્રીમ પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને ટોપીકોલ એન્ટિબાયોટિક ક્રીમ પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી હાયજીનિક કન્ડિશન મેઇન્ટેન કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને રેગ્યુલર ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી મેડીકેશન ચાઇલ્ડ ને પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

Explain the Nursing management of child with the Phimosis.
(ફિમોસીસ વાડા ચાઇલ્ડ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.)

ચાઇલ્ડ ને પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી હાઇજીનીક કન્ડિશન મેઇન્ટેન રાખવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે પ્રોપરલી ટોપીકલ મેડીકેશન નું એપ્લિકેશન કરવુ.

પેરેન્ટ્સ ને ચાઇલ્ડ માટે રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

જો ચાઇલ્ડ ને પેઇન થતું હોય તો એનાલજેસીક મેડીસીન પ્રોવાઇડ કરવી.

જો ચાઇલ્ડ ને ડિસ્કમ્ફર્ટ થતું હોય તો માઇલ્ડ ડાઈવર્સનલ થેરાપી પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને કોઇપણ પ્રકાર નુ બ્લિડીંગ થાય છે કે નહી તેનુ પ્રોપર્લી અસેસમેન્ટ કરવુ.

ચાઇલ્ડ ને પ્રોપરલી ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને લગાવેલુ ને વેસેલિન ગોઝ ડ્રેસિંગ એ સોઇલ્ડ થાય ત્યારે તેને ફ્રિકવન્ટલી ચેન્જ કરવી.

ઓપરેટિવ એરીયા ની પ્રોપર્લી કેર કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ને પ્રોપર્લી પોસ્ટઓપરેટિવ કેર પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી કેર માટે અધર હેલ્થ કેર પર્સનલ સાથે પ્રોપરલી કોમ્યુનિકેશન કરવું.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને તેની ડીઝિઝ, તેના કારણો, તેના લક્ષણો તથા ચિન્હો, અને તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના ફેમિલી મેમ્બર્સ, કેર ગીવર ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

  • Explain/ Define Undesended testes Testes (અનડિસેન્ડેડ ટેસ્ટીસ ને વ્યાખ્યાયિત કરો.)

અનડેસેન્ડેડ ટેસ્ટીસ, જેને “ક્રિપ્ટોર્ચિડિઝમ” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એવી કન્ડિશન છે કે જેમાં એક અથવા બંને ટેસ્ટિસ એ બથૅ પહેલાં એબડોમન માંથી નીચે સ્ક્રોટમ માં મુવ થવામા ફેઇલ્યોર થાય છે.

આ કન્ડિશન એ ટેસ્ટીસ ના ડેવલોપમેન્ટ અને ફંક્શન ને અફેક્ટ કરી શકે છે. આ કન્ડિશન એ સામાન્ય રીતે પ્રી ટમૅ ઇન્ફન્ટ માં વધારે કોમન્લી જોવા મળે છે.

સામાન્ય રીતે ઇન્ટ્રાયુટેરાઇનલાઇફ ના 7 મહિના સુધી ટેસ્ટીસ એ ફીટસ ના એબડોમીનલ એરિયા મા પ્રેઝન્ટ હોય છે અને આ ટેસ્ટીસ એ ઇન્ટ્રાયુટેરાઇન લાઇફ ના 8 થી 9 મહિના ની વચ્ચે ના સમયગાળા દરમિયાન ટેસ્ટીસ એ સ્ક્રોટમ માં ડિસેન્ડ થાય છે.

જ્યારે અમુક પ્રકાર ના ફેક્ટર ના કારણે આ ટેસ્ટીસ એ સ્ક્રોટમ માં ડિસેન્ડ થતી નથી અને ટેસ્ટીસ એ ન્યુબોર્ન ના એબડોમનીલ એરિયામાં જ પ્રેઝન્ટ રહે છે આ કન્ડિશન ને અનડિસેન્ડેડ ટેસ્ટિંસ કહેવામા આવે છે.

Explain the types of the undescended testes/ Cryptorchidism. (અનડિસેન્ડેડ ટેસ્ટીસ/ ક્રિપ્ટોર્ચિડિઝમ ના ટાઇપ જણાવો.)

અનડિસેન્ડેડ ટેસ્ટીસ/ ક્રિપ્ટોર્ચિડિઝમ ના બે ટાઇપ
નીચે પ્રમાણે છે.

1)સ્યુડોક્રિપ્ટોર્ચિડિઝમ
2)ટ્રુ ક્રિપ્ટોર્ચિડિઝમ

1)સ્યુડોક્રિપ્ટોર્ચિડિઝમ

આ સ્યુડોક્રિપ્ટોર્ચિડિઝમ ની કન્ડિશન એ ત્યારે કહેવાય છે જ્યારે ટેસ્ટિસ એ ઇન્ગ્વાઇનલ કેનાલ અથવા સ્ક્રોટમ માં ફેલ્ટ થાય છે પરંતુ જ્યારે ચાઇલ્ડ નુ એક્ઝામિનેશન કરવામાં આવે ત્યારે તે ગ્રોઇન એરિયા માં પાછી રિટ્રેક્ટ થાય છે. તે અનડિસેન્ડેડ ટેસ્ટીસ જેવો અપીરીયન્સ આપે છે, પરંતુ રિયાલિટી માં, ટેસ્ટીસ એ ટેમ્પરરી રૂપે સ્ક્રોટમ માં ડિસેન્ડ થવામાં સક્ષમ હોય છે.

સ્યુડોક્રિપ્ટોર્ચિડિઝમ એ ઘણીવાર નોર્મલ રીફ્લેક્સ ના કારણે હોય છે,જેમ કે, ક્રેમેસ્ટેરિક રીફ્લેક્સ

જે અમુક સ્ટીમ્યુલાઇ જેમ કે કોલ્ડ અથવા ટચ ના રિસ્પોન્સ માં ટેસ્ટીસ ને પાછું રિટ્રેક્ટ થવા માટેનું કારણ બને છે. ટ્રુ ક્રિપ્ટોર્ચિડિઝમ થી જુદા પ્રકારે, સ્યુડોક્રિપ્ટોર્ચિડિઝમ માં, ટેસ્ટીસ ને મેન્યુઅલી સ્ક્રોટમ માં મેનીપ્યુલેશન કરી શકાય છે અને તે ત્યાં જ રહે છે.

2)ટ્રુ ક્રિપ્ટોર્ચિડિઝમ

આ ટ્રુ ક્રિપ્ટોર્ચિડિઝમ ની કન્ડિશન એ ત્યારે થાય છે જ્યારે એક અથવા બંને ટેસ્ટિસ એ સ્ક્રોટમ માં ડિસેન્ડ થવામાં ફેઇલ્યોર થાય અને પરસિસ્ટન્ટ રિતે અનડિસેન્ડેડ ટેસ્ટીસ મા જ રહે છે.

ટ્રુ ક્રિપ્ટોર્ચિડિઝમ યુનિલેટરલ (માત્ર એક ટેસ્ટીસ ને અફેક્ટ ) અથવા બાયલેટરલ (બંને ટેસ્ટિસ ને અફેક્ટ ) કરી શકે છે.

ટ્રુ ક્રિપ્ટોર્ચિડિઝમ તે સામાન્ય રીતે એબનોર્મલ ડેવલોપમેન્ટ અથવા ફીટલ ડેવલોપમેન્ટ દરમિયાન ટેસ્ટીસ એ સ્ક્રોટમ માં પ્રોપર રીતે ડિસેન્ડ થવામા ફેઇલ્યોર થવા ને કારણે થાય છે.

આમ, સ્યુડોક્રિપ્ટોર્ચિડિઝમ એ સામાન્ય રિતે ટેસ્ટીસ એ નોર્મલ રિફ્લેક્સ ના કારણે ટેમ્પરરી સમય માટે ગ્રોઇન એરિયામાં રીટ્રેક્ટ થાય છે.જ્યારે ટ્રુ ક્રિપ્ટોર્ચિડિઝમ મા એક અથવા બંને ટેસ્ટીસ એ પરસિસ્ટન્ટ રીતે સ્ક્રોટમ માં ડિસેન્ડ થવામાં ફેલ્યોર થાય છે.

Explain the Etiology/ cause of the undescended testes/ Cryptorchidism. (અનડિસેન્ડેડ ટેસ્ટીસ/ ક્રિપ્ટોર્ચિડિઝમ ના કારણ જણાવો.)

એબનોર્મલ ડેવલોપમેન્ટ ના કારણે,
હોર્મોનલ ફેક્ટરના કારણે,
જીનેટીક ફેક્ટરના કારણે,
પ્રિ મેચ્યોર બર્થના કારણે,
મેટરનલ ફેક્ટરના કારણે,
ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ રિસ્ટ્રિક્શન થવાના કારણે,
અમુક પ્રકારના એન્વાયરમેન્ટલ ફેક્ટર ના કારણે,
અમુક પ્રકારની મેડિકલ કન્ડિશન ના કારણે,
હાઇપોથેલેમિક પિટ્યુટરી ગોનાડલ એક્સિસમા ઇમ્પેઇરમેન્ટ થવાના કારણે,
હેરેડીટરી કન્ડિશન ના કારણે,
ક્રોમોઝોમલ એબનોર્માલીટીસ ના કારણે.

Explain the Clinical manifestation/ sign and symptoms of the undescended testes/ Cryptorchidism. (અનડિસેન્ડેડ ટેસ્ટીસ/ ક્રિપ્ટોર્ચિડિઝમ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

સ્ક્રોટમ મા ટેસ્ટીસ એ એબસન્ટ હોવી,
ગ્રોઇન એરિયા તથા ઇન્ગ્વાઇનલ કેનાલ મા પાલપેબલ માસ તથા બલ્જ લાઇક સ્ટ્રકચર ફીલ થવુ,
સ્ક્રોટમ એ સ્મોલ તથા એમ્પટી અપીયર થવુ,
સ્ક્રોટમ એ એસિમેટ્રિકલ દેખાવુ,
ફ્યુચર મા ફર્ટીલિટી ઇસ્યુઝ થવા,
ટેસ્ટીક્યુલર કેન્સર થવાના રિસ્ક ઇન્ક્રીઝ થવા,
ગ્રોઇન એરિયા મા પેઇન તથા ડિસ્કમ્ફર્ટ ફિલ થવુ.
સ્ટરીલીટી થવી.

Explain the Diagnostic evaluation the undescended testes/ Cryptorchidism. (અનડિસેન્ડેડ ટેસ્ટીસ/ ક્રિપ્ટોર્ચિડિઝમ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)

History taking and physical examination,
ઇમેજિંગ સ્ટડીઝ,
અલ્ટ્રાસોનોગ્રાફી,
મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજીંગ,
હોર્મોનલ ટેસ્ટિંગ,
લેપ્રોસ્કોપી.

Explain the medical management the undescended testes/ Cryptorchidism. (અનડિસેન્ડેડ ટેસ્ટીસ/ ક્રિપ્ટોર્ચિડિઝમ ના મેડિકલ મેનેજમેન્ટ ને જણાવો.)

અનડિસેન્ડેડ ટેસ્ટીસ/ ક્રિપ્ટોર્ચિડિઝમ નુ મેડિકલ મેનેજમેન્ટ એ સામાન્ય રીતે ચાઇલ્ડ ની એજ, ટેસ્ટીઝ ની કન્ડિશન, અને તેની સિવ્યારીટી પર આધાર રાખે છે.

જો ચાઇલ્ડ એ યંગ હોય અને ટેસ્ટિસ એ પોતાની રીતે જ સ્ક્રોટમ માં ડિસેન્ડ થાય તો ચાઇલ્ડ નું પ્રોપરલી ઓબ્ઝર્વેશન કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી હોર્મોનલ થેરાપી પ્રોવાઇડ કરવી.

જેમાં ચાઇલ્ડ ને હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફીન(HCG) તથા ગોનાડો ટ્રોફીન રિલીઝિંગ હોર્મોન(GTRH) એ સામાન્ય રિતે ટેસ્ટીક્યુલર ડિસેન્ડ થવામાં હેલ્પ કરે છે.

હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફીન ( HCG )હોર્મોન એ જો ચાઇલ્ડ એ,
1 year કરતા નાનુ હોય તો 250 unit એડમિનિસ્ટ્રેશન કરવુ,
1 year to 5 year ચાઇલ્ડ હોય તો 500 unit એડમિનિસ્ટ્રેશન કરવુ,
અને જો ચાઇલ્ડ એ 5 year કરતા મોટુ હોય તો 1000 unit પ્રોવાઇડ કરવુ.
એ સામાન્ય રિતે વીક મા બે વખત 5 થી 6 વિક સુધી પ્રોવાઇડ કરવામા આવે છે.આ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કર્યા ના 1 મંથ ની અંદર ગુડ રિસ્પોન્સ જોવા મળે છે.

લ્યુટીનાઇઝીંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન (LHRH) પણ અલ્ટરનેટીવલી ઇન્જેક્શન તથા નેઝલ સ્પ્રે નો યુઝ કરવામાં આવે છે.

હોર્મોનલ થેરાપી એ સામાન્ય રીતે બાયલેટરલ ટેસ્ટિસ એ ડિસેન્ડ થવામાં એબનોર્માલિટી હોય તેવી કન્ડિશન માં સામાન્ય રીતે પ્રોવાઇડ કરવામાં આવે છે.

અનડિસેન્ડેડ ટેસ્ટીસ પ્રોપરલી સર્જીકલ મેનેજમેન્ટ કરવું.

સર્જરી એ સામાન્ય રીતે ચાઇલ્ડ ના એક વર્ષની બાદ પર્ફોર્મ કરવામાં આવે છે.

ઓર્ચિડોપેક્સી

ઓર્ચિડોપેક્સી એ અનડિસેન્ડેડ ટેસ્ટીઝ ને ટ્રીટ કરવા માટે યુઝ થતી મોસ્ટ કોમન સર્જીકલ ટ્રીટમેન્ટ છે. આ પ્રોસિજર દરમિયાન ટેસ્ટીસ ને સ્ક્રોટમ મા લાવવા મા આવે છે અને તે પ્લેસ પર જ સિક્યોર કરવામાં આવે છે જેના કારણે ટેસ્ટીઝને પાછી રીએસેન્ટ થતી પ્રિવેન્ટ કરી શકાય.
ઓર્ચિડોપેક્સી એ સામાન્ય રીતે 1 અથવા 2 વર્ષની ઉંમર પહેલાં ઓપ્ટીમાઇઝ આઉટકમ લાવવા અને કોમ્પ્લિકેશન ને રિડ્યુસ માટે કરવામાં આવે છે.

લેપ્રોસ્કોપીક સર્જરી

જ્યારે ટેસ્ટીઝ ની પોઝિશન એ ફિઝિકલ એક્ઝામિનેશન દ્વારા તથા ઇમેજીંગ સ્ટડીઝ દ્વારા ડિટેક્ટ થઇ શકતી ન હોય તેવી કન્ડિશનમાં ટેસ્ટીસ ને સ્ક્રોટમ મા લાવવા માટે લેપ્રોસ્કોપિક પ્રોસિઝર પરફોર્મ કરવામાં આવે છે.

ઓર્ચિએક્ટોમી

અમુક કેસીસ માં જ્યારે ટેસ્ટીસ એ સિવ્યરલી એબનોર્મલ હોય તથા મિલીગ્નન્સી થવાના ચાન્સીસ હોય તો તેવી કન્ડિશન માં સર્જીકલી ટેસ્ટીસ ને રીમુવ કરવામાં(ઓર્ચિએક્ટોમી) આવે છે.

સિલાસટીક પ્રોસ્થેસિસ

જો ટેસ્ટીસ એ એબસન્ટ હોય તો ઇમોશનલ અપસેટ ને પ્રિવેન્ટ કરવા માટે 8 થી 10 વર્ષની એજ દરમિયાન સિલાસટીક પ્રોસ્થેસિસ ઇન્સર્ટ કરવામાં આવે છે.

Explain the Nursing management the undescended testes/ Cryptorchidism. (અનડિસેન્ડેડ ટેસ્ટીસ/ ક્રિપ્ટોર્ચિડિઝમ ના નર્સ મેનેજમેન્ટ ને જણાવો.)

પ્રિ ઓપરેટીવ નર્સિંગ મેનેજમેન્ટ

ચાઇલ્ડ ને પ્રોપરલી પોઝીશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને ઓક્સિજન પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પ્રોપર્લી સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ નું બ્લડ ઓક્સિજન લેવલ રેગ્યુલરલી મોનિટરિંગ કરવું.

ચક ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે તથા ટ્રોમા થતું પ્રિવેન્ટ કરવા માટે પ્રોપર્લી પ્રોટેક્શન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ તથા કેરગીવર ને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો અને ચિન્હો વિશે કમ્પલેટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી સુપાઇન પોઝીશન તથા સાઇડલાઇનિંગ પોઝિશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ની પ્રોપરલી એસેપ્ટીક ટેકનીક મેઇન્ટેન રાખી કેર પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને મેઇન્ટેન રાખવા માટે ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને હાઇપોથર્મિયા માંથી પ્રિવેન્ટ કરવા માટે તેને પ્રોપરલી ક્લોથ મા વિટોડી રાખવું.

ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપર્લી એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ

ચાઇલ્ડ નુ પ્રોપરલી ક્લોઝ મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન ને કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવા.

ચાઇલ્ડ ના ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ને કંટીન્યુઅસલી મોનિટર કરવા.

ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને મેઇન્ટેન રાખવા માટે એડીક્યુએટ ઇન્ટ્રા વિનર્સ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને એડીક્યુએટ રેસ્પીરેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પ્રોપરલી ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન કરવું.

ચાઇલ્ડ ના એર પેસેજ ને ક્લિયર રાખવા માટે પ્રોપરલી સક્ષનીંગ કરવું.

ચાઇલ્ડ ના બોડી ટેમ્પરેચર ને કંટીન્યુઅસલી મેઇન્ટેન રાખવું ચાઇલ્ડ ને એક્સટર્નલ એન્વાયરમેન્ટ ના એક્સપોઝર અવોઇડ કરવુ.

ચાઇલ્ડ ને ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી હાઇજીનિક કન્ડિશન મેઇન્ટેન રાખવી.

ઓપરેટીવ સાઇડ પર પ્રોપરલી એસેપ્ટીક ટેકનિક મેઇન્ટેન રાખી ડ્રેસીંગ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ નો ડેઇલી વેઇટ મોનીટરિંગ કરવો.

ચાઇલ્ડ ને કોઇપણ કોમ્પ્લિકેશન છે કે નહીં તેના માટે કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ની એડીક્યુએટ કેર પ્રોવાઇડ કરવા માટે તેના પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ની કન્ડિશન વિશે તેના પેરેન્ટ્સ ને કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

સર્જરી થયા પછી અને ચાઇલ્ડ ની સ્ક્રોટમ તથા થાઇ વચ્ચે પ્રોપરલી ટ્રેકશન મેઇન્ટેન કરવું.

ચાઇલ્ડ ની સર્જરી થયા પછી ના સાત થી દસ દિવસ સુધી કંટીન્યુઅસ રેસ્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ તથા તેના ફેમીલી મેમ્બર્સ ની એન્ઝાઇટી ને રીડયુઝ કરવા માટે પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીકેશન ચાઇલ્ડ ને પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

  • Explain/ Define Ambiguous genitalia/ Hermaphroditism ( એમ્બીગીયસ જીનાઇટેલીયા/હર્મેફ્રોડિટિઝમ ને વ્યાખ્યાયિત કરો.)

એમ્બીગીયસ જીનાઇટેલીયા ને ઇન્ટર સેક્સયુઆલીટી ડિસઓર્ડર તથા ડિસઓર્ડર ઓફ સેક્સ્યુઅલ ડેવલોપમેન્ટ ( DSD ) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ એવી કન્ડિશન છે કે જેમાં ચાઇલ્ડ ના જીનાઇટલ એરિયા એ જન્મ સમયે મેલ કે ફિમેલ હોવાનું ક્લિયરલી અપિરિઅન્સ થતુ નથી.

આમાં જુદા જુદા પ્રકાર ની એનાટોમીકલ વેરિયેસન્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે, જેમાં જીનાઇટલ એરિયા નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે જેમાં ચાઇલ્ડ મા બર્થ સમયે મેલ તથા ફિમેલ બંને જાતિના લક્ષણો હોય શકે છે અથવા તે સામાન્ય રિતે મેલ અથવા ફિમેલ નુ ચોક્કસ રિતે ડિફ્રરન્સિયેશન કરી શકાતુ નથી.

હર્મેફ્રોડિટિઝમ એ એવી કન્ડિશન છે કે જેમાં ચાઇલ્ડ માં બર્થ સમયે મેલ તથા ફિમેલ બંને ના રીપ્રોડક્ટિવ ઓર્ગન પ્રેસન્ટ હોય છે.

Explain the Classification of the Ambiguous genitalia/ Hermaphroditism (એમ્બીગીયસ જીનાઇટેલીયા/હર્મેફ્રોડિટિઝમ નુ ક્લાસિફિકેશન વણૅવો.)

1) ફિમેલ સ્યુડોહર્માફ્રોડિટિઝમ,

2)મેલ સ્યુડોહર્માફ્રોડિટિઝમ,

3) મિક્સડ ઓર ડિસજીનેટીક ગોનાડલ ડેવલોપમેન્ટ.

••>

1) ફિમેલ સ્યુડોહર્માફ્રોડિટિઝમ,

આ કેટેગરીમાં, ચાઇલ્ડ માં ફિમેલ ની લાક્ષણિકતા 46XX કેરિયોટાઇપ ની પેટર્ન હોય છે આ કન્ડિશન એ સામાન્ય રીતે કંજીનાઇટલ એડ્રીનલ હાઇપરપ્લેસિયા ( CAH )હોય છે.

2)મેલ સ્યુડોહર્માફ્રોડિટિઝમ,

આ કેટેગરીની ચાઇલ્ડ માં 46XY કેરિયોટાઇપ ની પેટર્ન મેલ ની લાક્ષણિક હોય છે તથા ચાઇલ્ડ ને ઇનબોર્ન ટેસ્ટોસ્ટેરોન ની એરર હોય છે.

3) મિક્સડ ઓર ડિસજીનેટીક ગોનાડલ ડેવલોપમેન્ટ.

આ કન્ડિશન મા ચાઇલ્ડ માં ઓવેરિયન તથા ટેસ્ટીસ બંનેના ટિસ્યુઝ પ્રેઝન્ટ હોય છે.

Explain the Clinical manifestation/ Sign and symptoms of the Ambiguous genitalia/ Hermaphroditism (એમ્બીગીયસ જીનાઇટેલીયા/હર્મેફ્રોડિટિઝમ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.)

આ કન્ડિશનમાં ચાઇલ્ડ ના બર્થ સમયે એક્સટર્નલ જીનાઇટલ એરિયા ને મેલ તથા ફિમેલ માં ડીફરન્સિયેશન કરી શકાતા નથી.
અનડિસેન્ડેડ ટેસ્ટીસ,
ક્લાઇટોરિસ નુ એનલાર્જમેન્ટ થવુ ,
ક્લાઇટોરિસ નો અપિરિઅન્સ એ પેનિસ જેવો દેખાવો,
લેબિયા મેજોરા એ હાઇપરટ્રોફાઇડ થાય જેના કારણે સ્ક્રોટમ જેવો અપીરીયન્સ લાગવો,
હાઇપોસ્પાડીયાસીસ જોવા મળવું,
માઇક્રોપેનિસ(પેનિસ એ નોર્મલ કરતા સ્મોલ હોવી),
ગોનાડ્સ(ઓવરી તથા ટેસ્ટીસ) એ પાલ્પેબલ હોવા ,
મેલ ચાઇલ્ડ મા સ્ક્રોટમ મા ટેસ્ટીસ એ પ્રેસન્ટ ન હોવાના કારણે વલ્વા જેવો અપીરીયન્સ લાગવો.

Explain the Diagnostic evaluation of the Ambiguous genitalia/ Hermaphroditism (એમ્બીગીયસ જીનાઇટેલીયા/હર્મેફ્રોડિટિઝમ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો.)

History taking and physical examination,
હેડ ટુ ટો પ્રોપરલી એક્ઝામિનેશન,
ઈમેજિંગ સ્ટડીઝ,
અલ્ટ્રાસાઉન્ડ,
કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી,
મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજીંગ,
લેબોરેટરી ટેસ્ટ,
બ્લડ ટેસ્ટ,
હોર્મોનલ ટેસ્ટ,
ટેસ્ટોસ્ટેરોન, ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન (DHT),
ઇસ્ટ્રોજન, ફોલિકલ-સ્ટિમ્યુલેટિંગ હોર્મોન (FSH), લ્યુટેનાઇઝિંગ હોર્મોન (LH), અને એન્ટિ-મુલેરિયન હોર્મોન (AMH) ટેસ્ટીંગ,
જીનેટીક સ્ટડીઝ,
ક્રોમોઝોમલ એનાલાઇસીસ,
એન્ડોસ્કોપીક એક્ઝામિનેશન,
વજાઇનોગ્રામ,
ઇન્ટ્રાવિનસ પાયલોગ્રામ(IVP),
ગોનાડલ બાયોપ્સી.
પેરિફેરલ બ્લડ ઓર બોનમેરો તથા બકલ સ્મિયર ટેસ્ટ.

Explain the management of the Ambiguous genitalia/ Hermaphroditism (એમ્બીગીયસ જીનાઇટેલીયા/હર્મેફ્રોડિટિઝમ ના મેનેજમેન્ટ ને જણાવો.)

એમ્બીગીયસ જીનાઇટેલીયા/હર્મેફ્રોડિટિઝમ નુ અર્લી ડાયગ્નોસિસ કરવુ .

ચાઇલ્ડ ને પ્રોપરલી કોર્ટીકોસ્ટીરોઇડ પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને પ્રોપરલી હોર્મોનલ થેરાપી પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના બર્થ પછી ના ફર્સ્ટ યર માં ચાઇલ્ડ ની કન્ડિશનનું પ્રોપરલી સર્જીકલી કરેક્શન કરવું જેમ કે જીનાઇટોપ્લાસ્ટિ ત્યારબાદ વઝાઇનોપ્લાસ્ટિ.

જો ચાઇલ્ડ ને ઇન્ફેક્શન ની કન્ડિશન હોય તો પ્રોપરલી સ્ટીરોઇડ થેરાપી પ્રોવાઇડ કરવી.

જો ચાઇલ્ડ ને પહેલા 24 કલાક માં ડીહાઇડ્રેશન ની કન્ડિશન હોય તો તેને ટ્રીટ કરવા માટે 4-8 gm સોડિયમ ક્લોરાઇડ પ્રોવાઇડ કરવુ.

એક્સટર્નલ જીનાઇટલ એરિયા ને સર્જીકલી કન્સ્ટ્રક્શન કરવું.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ તથા ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો તથા તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

Explain the Nursing management the Ambiguous genitalia/ Hermaphroditism. (એમ્બીગીયસ જીનાઇટેલીયા/હર્મેફ્રોડિટિઝમ ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો.)

પ્રિ ઓપરેટીવ નર્સિંગ મેનેજમેન્ટ

ચાઇલ્ડ ને પ્રોપરલી પોઝીશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને ઓક્સિજન પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પ્રોપર્લી સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ નું બ્લડ ઓક્સિજન લેવલ રેગ્યુલરલી મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે તથા ટ્રોમા થતું પ્રિવેન્ટ કરવા માટે પ્રોપર્લી પ્રોટેક્શન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ તથા કેરગીવર ને ચાઇલ્ડ ની કન્ડિશન, તેને થવા માટેના કારણો, તેના લક્ષણો અને ચિન્હો વિશે કમ્પલેટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ની પ્રોપરલી એસેપ્ટીક ટેકનીક મેઇન્ટેન રાખી કેર પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને મેઇન્ટેન રાખવા માટે ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને હાઇપોથર્મિયા માંથી પ્રિવેન્ટ કરવા માટે તેને પ્રોપરલી ક્લોથ મા વિટોડી રાખવું.

ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપર્લી એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ

ચાઇલ્ડ નુ પ્રોપરલી ક્લોઝ મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ના વાઇટલ સાઇન ને કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવા.

ચાઇલ્ડ ના ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ને કંટીન્યુઅસલી મોનિટર કરવા.

ચાઇલ્ડ ના ન્યુટ્રીશનલ સ્ટેટસ ને મેઇન્ટેન રાખવા માટે એડીક્યુએટ ઇન્ટ્રા વિનર્સ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને એડીક્યુએટ રેસ્પીરેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને પ્રોપરલી ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન કરવું.

ચાઇલ્ડ ના એર પેસેજ ને ક્લિયર રાખવા માટે પ્રોપરલી સક્ષનીંગ કરવું.

ચાઇલ્ડ ના બોડી ટેમ્પરેચર ને કંટીન્યુઅસલી મેઇન્ટેન રાખવું ચાઇલ્ડ ને એક્સટર્નલ એન્વાયરમેન્ટ ના એક્સપોઝર અવોઇડ કરવુ.

ચાઇલ્ડ ને ન્યુટ્રિશિયસ ડાયટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ને ઇન્ફેક્શન થી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી હાઇજીનિક કન્ડિશન મેઇન્ટેન રાખવી.

ઓપરેટીવ સાઇડ પર પ્રોપરલી એસેપ્ટીક ટેકનિક મેઇન્ટેન રાખી ડ્રેસીંગ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ નો ડેઇલી વેઇટ મોનીટરિંગ કરવો.

ચાઇલ્ડ ને કોઇપણ કોમ્પ્લિકેશન છે કે નહીં તેના માટે કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.

ચાઇલ્ડ ની એડીક્યુએટ કેર પ્રોવાઇડ કરવા માટે તેના પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ની કન્ડિશન વિશે તેના પેરેન્ટ્સ ને કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ તથા તેના ફેમીલી મેમ્બર્સ ની એન્ઝાઇટી ને રીડયુઝ કરવા માટે પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રિસ્ક્રાઇબ કરેલી મેડીકેશન ચાઇલ્ડ ને પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

  • Explain/ Define Polycystic kidney ( પોલીસીસ્ટિક કિડની ને વ્યાખ્યાયિત કરો)

‘ પોલીસીસ્ટિક ‘ મીન્સ કિડની મા ઘણી સિસ્ટ પ્રેઝન્ટ હોવી. ચિલ્ડ્રન્સ મા પોલીસિસ્ટીક કિડની એ એક જીનેટીક ડિસઓર્ડર છે. કે જેમાં કિડની માં મલ્ટીપલ સિસ્ટ નો ગ્રોથ થાય છે.

આ સિસ્ટ એ ફ્લુઇડ ફિલ્ડ સેક હોય છે અને જુદા જુદા સાઇઝ તથા નંબર મા હોય છે. તે એક અથવા બંને કિડનીમાં પણ પ્રેઝન્ટ હોય છે, તેના કારણે કિડની ની સાઇઝ પણ લાર્જ થાય છે અને તેનું ફંકશન પણ અલ્ટર થાય છે.

Explain the types of the Polycystic kidney disease (પોલીસીસ્ટિક કિડની ડીઝિઝ ના ટાઇપ જણાવો)

પોલીસીસ્ટિક કિડની ડીઝિઝ ના બે ટાઇપ પડે છે.

1)ઓટોસોમલ ડોમિનેંટ પોલિસિસ્ટિક કિડની ડિસીઝ (ADPKD),

2)ઑટોસોમલ રિસેસિવ પોલિસિસ્ટિક કિડની ડિસીઝ (ARPKD)

1)ઓટોસોમલ ડોમિનેંટ પોલિસિસ્ટિક કિડની ડિસીઝ (ADPKD),

આ PKD નું મોસ્ટ કોમન ફોર્મ છે, જેનું ડાયગ્નોસિસ એ સામાન્ય રીતે એડલ્ટહુડ માં થાય છે. જો કે, રેર કેસિસ માં, ચાઇલ્ડ ને આ ડીસીઝ હોય તેવા માતાપિતા પાસેથી ADPKD વારસામાં મળી શકે છે. ચાઇલ્ડહુડ અથવા એડોલેસન્સ પછી તેના લક્ષણો દેખાતા નથી.

2)ઑટોસોમલ રિસેસિવ પોલિસિસ્ટિક કિડની ડિસીઝ (ARPKD)

આ PKDનું વધુ સિવ્યર ફોર્મ છે જેનું ડાયગ્નોસિસ એ સામાન્ય રીતે ઇન્ફન્સી માં અથવા ચાઇલ્ડહુડ સમય માંજ થય જાય.

તે PKHD1 જીન માં ચેન્જીસ થવાને કારણે થાય છે .
તે કિડની ફેઇલ્યોર, હાઇ બ્લડ પ્રેશર અને લીવર ની કોમ્પ્લિકેશન જેવી સિવ્યર કોમ્પ્લિકેશન ના કારણે થય શકે છે.

Explain the Etiology/ cause of the Polycystic kidney disease (પોલીસીસ્ટિક કિડની ડીઝિઝ ના કારણો જણાવો)

જીનેટીક ફેક્ટરના કારણે,
હોર્મોનલ ફેક્ટરના કારણે,
એન્વાયરમેન્ટલ ફેક્ટર ના કારણે,
કંજીનાઇટલ એનોમાલિશ થવાના કારણે.

Explain the Clinical manifestation/ Sign and symptoms of the Polycystic kidney disease (પોલીસીસ્ટિક કિડની ડીઝિઝ ના લક્ષણો તથા ચિન્હો જણાવો)

કિડની માં મલ્ટીપલ સીસ્ટ દેખાવી,
એબડોમીનલ તથા ફ્લેન્ક પેઇન થવુ,
બ્લડ પ્રેશર હાઇ થવું,
કિડની એ એનલાર્જ થવી,
હિમેચુરિયા (બ્લડ ઇન યુરિન),
યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન થવું,
કિડની મા સ્ટોન ફોર્મેશન થવુ,
રિનલ ઇનસફીસિયન્સી તથા રિનલ ફેઇલ્યોર થવી.

Explain the Diagnostic evaluation of the Polycystic kidney disease (પોલીસીસ્ટિક કિડની ડીઝિઝ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)

History taking and physical examination,
ઇમેજિંગ સ્ટડીઝ,
અલ્ટ્રાસાઉન્ડ,
કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન,
મેગ્નેટિક રેસોરન્સ ઇમેજિંગ,
જિનેટિક ટેસ્ટિંગ,
લેબોરેટરી ટેસ્ટ,
બ્લડ ટેસ્ટ,
યુરીન ટેસ્ટ,
ફેમીલિ સ્ક્રિનીંગ,
ઇન્ટરા વિનસ પાયલોગ્રામ( IVP ),
રીનલ એન્જીઓગ્રાફી.

Explain the management of the Polycystic kidney disease (પોલીસીસ્ટિક કિડની ડીઝિઝ ના મેનેજમેન્ટ ને જણાવો)

ચાઇલ્ડ ના બ્લડ પ્રેશર ને કન્ટીન્યુઅસલી મોનિટરિંગ કરવુ.

જો ચાઇલ્ડને પેઇન થતું હોય તો એનાલજેસીક મેડિકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ને ન્યુટ્રિશિયસ ફૂડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.

લો પોટેશિયમ, લો સોડિયમ તથા લો ફોસ્ફરસ યુક્ત ડાયટ પ્રોવાઇડ કરવુ.

ચાઇલ્ડ ના યુરીનરી ટ્રેક ઇન્ફેકશન ને ટ્રીટ કરવા માટે ચાઇલ્ડ ને પ્રોપરલી એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ નુ રેગ્યુલરલી મોનિટરિંગ કરવું.

મચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી જીનેટીક કાઉન્સેલિંગ પ્રોવાઇડ કરવું.

ચાઇલ્ડ ને પ્રોપરલી સીમ્પટોમેટીક ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે ચાઇલ્ડ ને રેગ્યુલરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.

ચાઇના પેરેન્ટ્સ ને રેગ્યુલરલી ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

Published
Categorized as gnm sy pedia full course, Uncategorised