BEHAVIOURAL AND COMMON DISORDERS
રોડ ટ્રાફિક એક્સિડન્ટ (RTA) કે જેમાં ચિલ્ડ્રન્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે. એકસીડન્ટ એ એક અનએક્સપેક્ટેડ ઇવેન્ટ છે કે જેમા ચાઇલ્ડ ને ઇન્જરી તથા હામૅ થઇ શકે છે. તેમા રોડ પરની કોઇ ઇન્સિડેન્ટ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે કે જેમા ચાઇલ્ડ નુ ઇન્વોલ્વમેન્ટ હોય અને તેના કારણે ચાઇલ્ડ ને ઇન્જરી અથવા હામૅ થતું હોય. આમાં ચાલતી વખતે, સાયકલ ચલાવતી વખતે , અથવા વાહનોમાં મુસાફરી કરતી સમય દરમિયાન અકસ્માત થઇ શકે છે.
RTAs વિવિધ ફેક્ટર્સ ના કારણે થઇ શકે છે, જેમ કે રેકલેસ ડ્રાઇવિંગ, ખરાબ રસ્તાની સ્થિતિ , રમતા રમતા રસ્તા પર વહી જવાના કારણે અથવા સેફટી મેઝર્સ એ ઓછા પ્રમાણ મા હોવા ના કારણે.
રોડ ટ્રાફિક એક્સિડન્ટ અથવા વેહિકલ એકસીડન્ટ એ પિડીયાટ્રીક પોપ્યુલેશન માં મોરટાલિટી માટેનું એક મેજર કોઝ છે.
Explain the Etiology/ causes road traffic Accident in children (ચિલ્ડ્રન માં રોડ ટ્રાફિક એક્સિડન્ટ એક્સિડન્ટ ના કારણ જણાવો)
રોડ સેફટી વિશે એજ્યુકેશન ઓછા પ્રમાણમાં હોવાના કારણે,
ઇનએડીક્યુએટ સુપરવિઝન ના કારણે,
રોડ પર સાઇક્લિંગ કરવા ના કારણે એટલે કે બાયસિકલ તથા ટ્રાયસાયક્લ્સ ના કારણે,
પેરેન્ટ્સ ના ડીગ્લેક્ટ કરવાના કારણે ,
સુપર વિઝન ઓછા પ્રમાણમાં હોવાના કારણે,
બાળકોએ રોડ પર, સ્ટ્રીટમાં તથા કોલોનીસ માં રમતી વખતે,
ટ્રાફિક રુલ્સ થી અજાણ હોવાના કારણે,
ડ્રાઇવરના ઇમપ્રોપર બિહેવિયર ના કારણે જેમ કે રેકલેસ ડ્રાઇવિંગ,
સ્પિડીંગ, આલ્કોહોલ તથા ડ્રગ ઇન્ટેક કર્યા બાદ ડ્રાઇવિંગ કરવુ, વગેરે,
ટ્રાફિક સિગ્નલ ઓછા પ્રમાણમાં હોવાના કારણે,
સેફટી મેઝર્સ નો પ્રોપર્લી યુઝ ન કરવાના કારણે,
એન્વાયરમેન્ટલ ફેક્ટરના કારણે.
Explain the sign and symptoms/ clinical manifestation of the road traffic Accident in children (ચિલ્ડ્રન માં રોડ ટ્રાફિક એક્સિડન્ટ ના લક્ષણો તથા ચિન્હો જણાવો)
ફિઝિકલ ઇન્જરી થવી જેમકે માઇનર કટ્સ થવુ,
બ્રુઇઝીંગ થવુ,એબરેશન્સ, તથા સિવ્યર ઇન્જરી મા ફ્રેક્ચર, હેડ ટ્રોમા, ઇન્ટર્નલ બ્લીડિંગ, સ્પાઇનલ કોર્ડ ઇન્જરી, વિઝીબલ વુંડ મા સ્વેલિંગ આવવુ,રેડનેસ થવુ,મુવિંગ મા ડિફીકલ્ટી થવી .વગેરે.
ઇમોશનલ સિમ્ટોમ્સ જોવા મડવા જેમ કે,
ફીયર, એન્ઝાઇટી, શોક, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, એજીટેશન, ઈરીટેશન,વગેરે,
કન્ટયુઝન થવાના કારણે નોઝીયા, વોમિટિંગ, કન્ફ્યુઝન ,લાઇટ તથા નોઇઝ ની સેન્સીટીવીટી થવી,મુડ તથા બિહેવ્યરલ ચેન્જીસ થવા વગેરે.
નેક ઇન્જરી થવી,
નેક સ્ટીફનેશ થવુ,
નેક પેઇન થવુ,
હેડએક થવુ ,
સોલ્ડર પેઇન થવુ,
નેક ની રેન્જ ઓફ મોશન ડીક્રીઝ થવી,
એબડોમીનલ ઇન્જરી જેમ કે એબડોમીનલ પેઇન થવુ,
એબડોમીનલ ટેન્ડરનેસ ,સ્વેલિંગ, બ્રુઇઝીંગ, તથા સાઇકોલોજીકલ સિમ્ટોમ્સ જોવા મળવા .
Explain the Diagnostic evaluation of the road traffic Accident in children
( ચિલ્ડ્રન માં રોડ ટ્રાફિક એક્સિડન્ટ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
History taking and physical examination,
વાઇટલ સાઇન મોનિટરિંગ,
ઈમેજિંગ સ્ટડીઝ,
એક્સ રે,
સીટી સ્કેન,
એમ .આર .આઇ.,
લેબોરેટરી ટેસ્ટ,
બ્લડ ટેસ્ટ,
ન્યુરોલોજિકલ એસેસમેન્ટ ,
ઓર્થોપેડિક એક્ઝામિનેશન,
એબડોમીનલ એક્ઝામિનેશન,
સાયકોલોજીકલ એસેસમેન્ટ.
Explain the management of the road traffic Accident in children
( ચિલ્ડ્રન માં રોડ ટ્રાફિક એક્સિડન્ટ ના મેનેજમેન્ટ ને જણાવો)
ચિલ્ડ્રન ને સ્ટ્રીટ માં પ્લેઇંગ ન કરવા માટે પેરેન્ટ્સને એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને સેફ્લી રીતે રોડ ક્રોસ કઇ રીતે કરવું તેના વિશે પ્રોપરલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને એડવાઇઝ આપવી કે જે જગ્યા પર કારને રિવર્સ લેતા હોય ત્યાં ચાલવું કે રમવું નહીં.
ચાઇલ્ડ ને બાઇસીકલ કે ટ્રાઇસીકલ ને રોડ પર ચલાવવા માટે અલોવ ન કરવુ.
ચાઇલ્ડ ને સેફટી મેઝર્સ જેમકે શીટબેલ્ટ,હેલમેટ, ના બેનીફીટ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ઇમ્પલીમેન્ટેશન ઓફ રુલ્સ
ડ્રાઇવરને ટ્રાફિક રુલ્સ રેગ્યુલરલી ફોલો કરવા માટે એડવાઇઝ આપવી જેમ કે હેલ્મેટને રેગ્યુલ વિયરિંગ કરવું,
ડ્રાઇવર એ ડ્રાઇવિંગ કરતી વખતે આલ્કોહોલ ઇન્ટેક ન કરવા માટે એડવાઇઝ આપવી.
ડ્રાઇવરે જે રિકમન્ડેડ સ્પીડ હોય તેથી વધારે સ્પીડ માં વાહન ન ચલાવવા માટે એડવાઇઝ આપવી.
ડ્રાઇવરને એડવાઇઝ આપવી કે તેના વેહીકલ્સ નું રેગ્યુલરલી ચેકિંગ કરાવવું.
સીટબેલ્ટ ને કમ્પલસરી વીયર કરવા માટે એડવાઇઝ આપવી.
ચિલ્ડ્રન ને કાર ના ફ્રન્ટશીટ પર સિટીંગ અવોઇડ કરવા માટે કહેવું..
બધા જ વેહીકલ્સ માં ફર્સ્ટએઇડ ની અવેલેબિલિટી રાખવી. તથા ડ્રાઇવરને ફર્સ્ટએઇડ વિશેની ઇન્ફોર્મેશન પ્રોપરલી રાખવી જોઇએ.
ચિલ્ડ્રન્સ ને રોડ પર વોકિંગ, સાયકલિંગ તથા પ્લેઇંનિંગ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરી તેને રોડ ટ્રાફિક એક્સિડન્ટ વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું એવું પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.
ઓબેસિટી એ એક મેડીકલ કન્ડિશન છે કે જેમા ચિલ્ડ્રન્સ ની બોડી મા ફેટ નું સબક્યુટેનિયસ
ટીસ્યુસમા તથા બોડીના અધર પાર્ટ્સમાં એક્સેસિવ એક્યુમ્યુલેશન થાય છે. ચિલ્ડ્રન્સ મા ઓવરવેઇટ એ ત્યારે કહેવામાં આવે છે જ્યારે ચાઇલ્ડ નો વેઇટ એ સ્ટાન્ડર્ડ વેઇટ કરતા 110% ઇન્ક્રીઝ થાય છે. તથા ઓબેસિટી એને કહેવામાં આવે છે જ્યારે ચાઇલ્ડ નો વેઇટ એ સ્ટાન્ડર્ડ વેઇટ કરતા 120% ઇન્ક્રીઝ થાય છે.
ચાઇલ્ડ ના ઓબેસિટી ને મેઝર કરવા માટે બોડી માસ ઇન્ડેક્સ( BMI ) એ એક યુઝફુલ સ્ક્રીનીંગ પેરામીટર છે.
BMI( Body Mass Index) = Weight in kg/( Height in meter)2
BMI is
અન્ડરવેઇટ < 18.5 kg/ m2,
નોર્મલ રેન્જ 18.5-24.9 kg/ m2,
ઓવર વેઇટ 25.0-29.9 kg/ m2,
ઓબેસ > 30 kg/ m2.
Explain/ Define Etiology/ cause of Obesity in children (ચિલ્ડ્રન માં ઓબેસિટી થવા માટેના કારણ જણાવો)
એન્ડોજીનીયસ કોઝ
જીનેટીક કોઝ ના કારણે જેમ કે ,
પ્રેડર વિલી સિન્ડ્રોમ( આ એક જીનેટીક ડિસઓર્ડર છે કે જે મુખ્યત્વે ઇન્ફન્સી સમય દરમિયાન જોવા મળે છે કે જેમાં 15 મા ક્રમોઝોમ ના એબનોર્માલીટી ના કારણે જોવા મળે છે. કે જેમાં ચાઇલ્ડ ને એક્સેસિવ ઈટીંગ કરવાની સ્ટીમ્યુલેશન થાય છે તેના કારણે એ ઓવેરવેઇટ જોવા મળે છે),
લોન્સ મૂન બીએડી બાર્ડેટ સિન્ડ્રોમ (આ એક જિનેટિક ડિસઓર્ડર છે કે જે મલ્ટીપલ ઓર્ગન સિસ્ટમને અફેક્ટ કરે છે,જેમા કિડની,સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ,તથા કિડની ને અફેક્ટ કરે છે,આ ડિસીસ ને સિલીઓપથી પણ કહેવામા આવે છે આમા સિલીયા નુ એબનોમૅલ ફંક્શનીંગ થાય છે અને બોડી એ ઓવરવેઇટ થાય છે.)
એન્ડોક્રાઇનલ કોઝ જેમ કે,
કુસિંગ સિન્ડ્રોમ,
હાઇપોથાઇરોઇડિઝમ,
સ્યુડો હાઇપોપેરાથાઇરોઇડિઝમ ,
પોલીસિસ્ટીક ઓવરી,
ગ્રોથ હોર્મોન ડેફીશયન્સી ના કારણે,
હાઇપરેન્ડ્રોજેનિક ઓવરી ડિસીઝ ના કારણે.
હાયપોથેલેમિક ઓબેસિટી ના કારણે.
પોસ્ટએનસેફેલિક ઓબેસિટી,
પોસ્ટમેનીન્જીયલ ઓબેસિટી,
એક્ઝોજીનીયસ ઓબેસિટી
ડાયેટરી ફેક્ટર
એક્સેસિવ ડાયેટરી કન્ઝપ્સન,
એકસેસિવ કેલેરી કરવાના કારણે,
એકસેસિવ જંક ફૂડ ઇટીંગ કરવાના કારણે,
એક્સ સુગર ઇન્ટેક કરવાના કારણે,
સેડેન્ટરી લાઇફ સ્ટાઇલ ના કારણે,
હેબિટ્સ
સેડેન્ટરી લાઇફ સ્ટાઇલ ના કારણે,
ઇન્ડોર ગેમ્સ વધારે પ્રમાણમાં પ્લે કરવાના કારણે,
એક્સેસિવ ટેલિવિઝન વોચ કરવાના કારણે,
ફિઝિકલ એક્ટિવિટી ઓછા પ્રમાણમાં કરવાના કારણે,
સાયકોલોજીકલ ફેક્ટર ના કારણે જેમ કે,
સ્ટ્રેસ,
ડિપ્રેશન,
ટ્રોમા,
સોસીયોઇકોનોમિક સ્ટેટસ ના કારણે જેમ કે,
લોવર સોસીયોઇકોનોમિક સ્ટેટસ વાળી ફેમિલીમાં,
ઓછા પ્રમાણમાં હેલ્ધિ ફૂડ મળવાના કારણે,
Explain the Clinical manifestation/ sign and symptoms of Obesity in children (ચિલ્ડ્રન માં ઓબેસિટી થવા માટેના લક્ષણો તથા ચિન્હો જણાવો)
બોડીવેઇટ ઇન્ક્રીઝ થવો.
ઓલઓવર બોડીમાં( ગ્લુટીયલ રિજિયન, થાઇ, એબડોમન, તથા બ્રેસ્ટ ની અરાઉન્ડ મા) ફેટનું ડિપોઝિટ થવું,
ચીન માં એક્સેસિવ ફેટ ડિપોઝિટ થવાના કારણે ‘ ‘ ‘ડબલચીન ‘જેવો અપીરીયન્સ જોવા મળે છે.
ઓબેસિટી વાળા ચાઇલ્ડ માં બોડી માસ ઇન્ડેક્ષ એ 30 kg/ m2 થવો,
ચાઇલ્ડ ના એક્સ્ટર્નલ જીનાઇટેલીયા, હેન્ડસ, એન્ડ ફીટ એ સ્મોલ થવુ.
નોક્ડ ની થવુ,
ફિઝિકલ હેલ્થ ઇશ્યુસ જોવા મળવી જેમકે,
ટાઇપ ટુ ડાયાબિટીસ,
હાઇ બ્લડ પ્રેશર,
હાઇ કોલેસ્ટ્રોલ લેવલ,
ફેટી લીવર ડિસીઝ,
બ્રિધિંગ પ્રોબ્લેમ,
જોઈન્ટ પેઇન,
મશ્ક્યુલો સ્કેલેટલ પ્રોબ્લેમ,
સાયકોલોજીકલ તથા સોશિયલ પ્રોબ્લેમ થવી
સેલ્ફ એસ્ટીમ લો થવો,
બોડી ઇમેજ પુઅર થવી,
ડિપ્રેશન તથા એન્ઝાઇટી આવવી,
સોશિયલી આઈસોલેશન થવું,વગેરે
અર્લી પ્યુબર્ટી જોવા મળવી,
બિહેવ્યરલ પ્રોબ્લેમ જોવા મળવી જેમકે,
અટેન્શન ડેફીશીટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર(ADHD),
સ્લીપ ડિસ્ટર્બન્સ થવી,
Explain the Diagnostic evaluation of Obesity in children (ચિલ્ડ્રન માં ઓબેસિટી થવા માટેના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
History taking and physical examination,
બોડી માસ ઇન્ડેક્ષ( BMI) મેઝરમેન્ટ,
લેબોરેટરી ટેસ્ટ,
બ્લડ ટેસ્ટ,
અસેસમેન્ટ ઓફ લાઇફ સ્ટાઇલ એન્ડ હેબિટ,
સાયકોસોશિયલ અસેસમેન્ટ,
ચાઇલ્ડ ને અધર કોઇપણ ડીસીઝ છે કે નહીં તે અસેસ કરવું જેમ કે,
ડાયાબિટીસ મલાઈટસ ટાઇપ 2,
હાઇ બ્લડ પ્રેશર,
ફેટી લીવર ડિસીઝ વગેરે .
Explain the Management of Obesity in children (ચિલ્ડ્રન માં ઓબેસિટી થવા માટેના મેનેજમેન્ટ ને જણાવો)
ચિલ્ડ્રન્સમાં ઓબેસિટીને પ્રિવેન્ટ તથા રિડયુસ કરવા માટે નીચે પ્રમાણેના મેઝર્સ લેવા જરૂરી રહે છે.
1) ડાયેટરી મોડીફીકેશન
ચાઇલ્ડ ને પ્રોપર ન્યુટ્રિશિયસ યુક્ત ડાયટ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને હાઇકેલરી યુક્ત ફૂડ અવોઇડ કરવા માટે તથા ફાઇબર રિચ ફુડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.હાઇ કેલેરી ફુડ જેમ કે,સુગર,
બેવ્રેજીસ,
ફાસ્ટ ફુડ,
પ્રોસેસ્ડ સ્નેક્સ,વગેરે અવોઇડ કરવુ.
ચાઇલ્ડ ને ફ્રુટ્સ, વેજીટેબલ્સ,તથા પ્રોટીન યુક્ત ડાયટ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને મીડ મીલ સ્નેક્સ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને ચોકલેટ, કેન્ડી,ટોફી તથા સ્વિટસ અને આઇસક્રીમ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
2) ફિઝિકલ એક્ટિવિટી
ચાઇલ્ડ ને ફિઝિકલ એક્ટિવિટી ઇમ્પ્રુવ કરવા માટે એડવાઇઝ આપવી. જેમકે એક્સરસાઇઝ કરવી,આઉટડોર ગેમ્સ રમવી, વગેરે.
ચાઇલ્ડ ને મિનિમમ 60 મિનિટ સુધી ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે એડવાઇઝ આપવી જેમ કે વોકિંગ, સ્વિમિંગ, રનિંગ, તથા આઉટડોર ગેમ્સ વગેરે, .
ચાઇલ્ડને સેડેન્ટરી લાઇફ સ્ટાઇલ અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
3) બિહેવ્યરલ મોડિફિકેશન
ચાઇલ્ડ ને એન્કરેજ કરવું કે તેના વિલ પાવર ને રિડ્યુસ કરવા માટેના વિલ પાવર ને સ્ટ્રેન્થેન કરવું.
ચાઇલ્ડ એ તેના વેઇટ ને રેગ્યુલર મોનિટર કરવો.
ચાઇલ્ડ ને તેના વેઇટ ને ગ્રેજ્યુઅલી રીડયુઝ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને તેની ઇટીંગ હેબિટ તથા તેની ડેઇલી રુટીન એક્ટિવિટી મોડીફાઇ કરવા માટે એડવાઇઝ આપવી.
4) ફેમિલી ઇનવોલ્વમેન્ટ
ચાઇલ્ડ ના વેઇટ ને રીડયુઝ કરવા માટે તેના ઓલફેમિલી મેમ્બર્સ ને ઇનવોલ્વ કરવા.
પેરેન્ટ્સ એ ચાઇલ્ડ ના બીહેવ્યર ને મોડીફાઇ કરવા માટે એક અગત્યનો ભાગ ભજવે છે જેમાં ચાઇલ્ડ ને સપોર્ટ આપવો,એન્કરેજમેન્ટ,તથા સપોર્ટીવ હોમ એન્વાયરમેન્ટ તથા હેલ્થી ઇટીંગ તથા ફિઝિકલ એક્ટીવીટી કરવા માટે એડવાઇઝ આપવી.
5) મેડિકલ મેનેજમેન્ટ
ચાઇલ્ડ ને જો બીજી કોઇપણ પ્રકારની મેડિકલ કન્ડિશન હોય તો તેને પ્રોપરલી ટ્રીટ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
એનોરેક્સિયા નર્વોસા એ એક સીરીયસ તથા પોટેન્સીયલ લાઇફ થ્રિએટનિંગ ઇટિંગ ડિસઓર્ડર છે તથા સેલ્ફ સ્ટારવેશન નુ ફોમૅ છે ,કે જેમાં ચાઇલ્ડ ને વેઇટ ગેઇન થવાનો તથા બોડી ઇમેજ ડિસ્ટર્બ થવાનો ફિયર હોય છે. તેથી બોડી વેઇટ લોસ કરવાના કારણે, સ્લિમ થવા ચાઇલ્ડ એ ફૂડ ઇન્ટેક રિસ્ટ્રિક્શન કરે છે.
“સ્લિમનેસ” અને “વજન ઘટાડવા” માટે બોયસ એન્ડ ગલ્સ એ પોતાની જાતે જ ડાયટિક રિસ્ટ્રિક્શન કરે છે.
એનોરેક્ઝીયા એ એક સિન્ડ્રોમ છે કે જેમાં ત્રણ એસેન્શિયલ
ક્રાઇટેરિયા જોવા મળે છે
જેમ કે,
1) પોતાની જાતે જ સેલ્ફ ઇન્ડયુઝડ સ્ટારવેશન કરવું.
2) ફેટી થવા માટે નો ડર અને પાતળા થવા માટે ની એક્સેસિવ ઇન્ટેન્સ હોવી.
3) સ્ટારવેશન ના કારણે મેડિકલ સાઇન તથા સિમટોમ્સ જોવા મળવા.
Explain the types of the Anorexia (એનોરેક્ઝીયા ના ટાઇપ જણાવો).
એનો રેઝિયા ના ટોટલ બે ટાઈપ પડે છે જેમ કે
1) રિસ્ટ્રિક્ટર ટાઇપ,
2) બુલિમીક (બિંગિંગ( અનકંટ્રોલ એપિસોડ્સ ઓફ ઇટીંગ) તથા પરગિંગ( સેલ્ફ ઇન્ડયુઝડ વોમીટીંગ)) ટાઇપ.
1) રિસ્ટ્રિક્ટર ટાઇપ,
આ ટાઇપ મા ચાઇલ્ડ એ ફુડ નુ રિસ્ટ્રિક્શન કરે છે એટલે ફુડ ઇટિંગ જ અવોઇડ કરે છે.
2) બુલિમીક( બિંગિંગ એન્ડ પરગિંગ ) ટાઇપ
(બિંગિંગ( અનકંટ્રોલ એપિસોડ્સ ઓફ ઇટીંગ) તથા પરગિંગ( સેલ્ફ ઇન્ડયુઝડ વોમીટીંગ)) ટાઇપ.
બુલીમિયામાં ચાઇલ્ડ એ કન્ટ્રોલ ઇટીંગ કરે છે ત્યારબાદ એક્સેસિવ ફેટી થવાના ફીયર ને કારણે ચાઇલ્ડ એ સેલ્ફ ઇન્ડયુઝડ વોમીટીંગ કરે છે.
Explain the Etiology / cause of the Anorexia Nervosa in children (ચિલ્ડ્રનમાં એનોરેક્સિયા નર્વોસા માટેના કારણ જણાવો)
એક્ઝેક્ટ કોઝ અનનોન છે,
જીનેટીક પ્રીડિસ્પોઝિશન ના કારણે,જેમ કે હેરીડિટરી, ફેમીલી હિસ્ટ્રી ના કારણે
બાયોલોજીકલ ફેક્ટર ના કારણે જેમ કે,
બ્રેઇન કેમેસ્ટ્રી ચેન્જીસ થવાના કારણે,
ન્યુરો ટ્રાન્સમીટર્સ( સેરોટોનીન એન્ડ ડોપામાઇન) ઇમબેલેન્સ થવાના કારણે,
હોર્મોનલ ચેન્જીસ થવાના કારણે,
સાયકોલોજીકલ ફેક્ટર ના કારણે જેમ કે સેલ્ફ એસ્ટીમ લો થવાના કારણે,
પરફેક્સોનિઝમ ના કારણે,
ઓબ્સેસિવ કમ્પલસીવ ટેન્ડેન્સી ના કારણે,
સ્ટ્રેસ સામે પ્રોપરલી કોપઅપ ન કરવાના કારણે,
એન્વાયરમેન્ટલ ફેક્ટર ના કારણે,
થવા માટેનું સોશિયલ પ્રેશર હોવાના કારણે,
રોમેન્ટિક એક્સપિરિયન્સ ના કારણે,
ફેમિલી ઇન્ફ્લુએન્સના કારણે,
મોડેલિંગ બિહેવ્યર ના કારણે,
ડેવલોપમેન્ટલ ઇમમેચ્યોરિટી ના કારણે,
આઇસોલેશન તથા એક્સેસિવ ડિપેન્ડેન્સી ના કારણે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the Anorexia Nervosa in children (ચિલ્ડ્રનમાં એનોરેક્સિયા નર્વોસા માટેના લક્ષણો તથા ચિન્હો જણાવો)
એક્સ્ટ્રીમ વેઇટ લોસ થવો,
ઇટીંગ રિસ્ટ્રિક્શન કરવુ,
વેઇટ ગેઇન થવા માટેનો ફિયર હોવો.
બોડી ઇમેજ ઇમ્પેઇરડ થવી.
ડ્રાઇ
ચાઇલ્ડ એ એક્સેસિવ થીન થવું.
થાક તથા નબળાઇ આવવી.
ચક્કર આવવા,
કોલ્ડ ઇન્ટોલરન્સ થવુ,
ડ્રાઇ સ્કિન તથા બ્રિટલ હેઇર થવા,
સાઇકોલોજીકલ તથા ઇમોશનલ સીમટોમ્સ જોવા મળવા જેમકે,
એન્ઝાઇટી તથા ડિપ્રેશન થવુ,
ઇરીટેબીલિટી તથા મુડ સ્વિંગ્સ થવુ,
સોસિયલ વિડ્રોઅલ તથા આઇસોલેશન થવુ,
સેલ્ફ એસ્ટીમ લો થવો.
Explain the Diagnostic evaluation of the Anorexia Nervosa in children (ચિલ્ડ્રનમાં એનોરેક્સિયા નર્વોસા માટેના ડાયગ્નોસ્ટિકઇવાલ્યુએશન જણાવો)
History taking and physical examination,
લેબોરેટરી ટેસ્ટ,
બ્લડ ટેસ્ટ,
ન્યુટ્રીશનલ અસેસમેન્ટ,
સાયકોલોજીકલ અસેસમેન્ટ.
Explain the management of the Anorexia Nervosa in children (ચિલ્ડ્રનમાં એનોરેક્સિયા નર્વોસા માટેના મેનેજમેન્ટ ને જણાવો)
ચાઇલ્ડ ને પ્રોપરલી કોમ્પરાહેન્સીવ કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી મેડિકલ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
જો ચાઇલ્ડ ને ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ ડિહાઇડ્રેશન ની કન્ડિશન હોય તો એડીક્યુએટ ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રિશિયસ ડાયટ ઇન્ટેક કરવા માટે એડવાઈઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી સાઇકો થેરાપી પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને કોગ્નિટિવ બિહેવ્યરલ થેરાપી પ્રોવાઇડ( CBT ) કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી કેર પ્રોવાઇડ કરવા માટે તેના પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.
ચાઇલ્ડ ને પ્રોપરલી
ઇન્ટરપર્સનલ થેરાપી પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ નુ રેગ્યુલરલી ફિઝિકલ એક્ઝામિનેશન કરવું તેમાં ચાઇલ્ડ નો ડેઇલી વેઇટ મોનિટરિંગ કરવો.
ચાઇલ્ડ નુ પ્રોપરલી લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી સાઇકો થેરાપી પ્રોવાઇડ કરવી. તથા પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.
Ex:= selective serotonin reuptake inhibitor,
Antipsychotic.
ચાઇલ્ડ ની કેરમાં ફેમિલી મેમ્બર્સ નું પ્રોપરલી ઇન્વોલ્વમેન્ટ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી બિહેવ્યરલ મોડીફીકેશન તથા ન્યુટ્રિશનલ રીહેબિલિટેશન માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને સ્મોલ તથા ફ્રીક્વન્ટ અમાઉન્ટ માં ફીડિંગ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી સાઇકોથેરાપી પ્રોવાઇડ કરવી.
જુવેનાઇલ ડેલીક્વેન્સી એ સોસાયટીની એક ખૂબ મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે.
‘જુવેનાઇલ’ મિન્સ ચાઇલ્ડહુડ તથા ‘ડિલીક્વન્સી’ મિન્સ એન્ટિશોશિયલ બિહેવ્યર અથવા ક્રીમીનલ બિહેવિયર
જુવેનાઇલ ડેલીક્વન્સી એ એક પ્રકારની ક્રિમિનલ એક્ટ છે કે જે સામાન્ય રીતે ચિલ્ડ્રન્સ તથા ટીનેજર્સ કે જે 18 યર્સ થી નીચેના હોય તેવા ચિલ્ડ્રન્સ દ્વારા કરવામાં આવે છે.
જુવેનાઇલ ડેલીક્વન્સી એ ચાઇલ્ડ દ્વારા કરવામાં આવતી ઇલ્લીગલ અથવા એન્ટિસોસિયલ રિપીટેટીવ બિહેવ્યર છે કે જે સામાન્ય રીતે 18 વર્ષ થી ઓછી ઉમર ના ઇન્ડીવિઝ્યુઅલ દ્વારા કરવામા આવે છે. આ જુવેનાઇલ ડેલીક્વન્સી મા પ્રમાણમાં નાના ગુનાઓ જેવા કે તોડફોડ, દુકાન ચોરીથી લઇને હુમલો, ડ્રગના ગુનાઓ અને મિલકતના ગુનાઓ સહિત વધુ સિરીયસ ગુનાઓ સુધીની હોય શકે છે.
આ જુવેનાઇલ ડેલીક્વન્સી બિહેવિયર માં ખોટું બોલવું ,ચોરી કરવી, ઘરમાંથી ચોરી કરવી, સ્કુલમાંથી ભાગી જવું, ઘરેથી ભાગી જવું ,કોઇ નું કહેવું માનવું નહીં ,ઝઘડા કરવા, લૂંટફાટ કરવી, સેક્સ્યુઅલ એસોલ્ટ વગેરે નું ઇન્વોલ્વમેન્ટ થાય છે.
Explain the Etiology/ cause of the Juvenile Delinquency (જુવેનાઇલ ડેલીક્વન્સી થવા માટેના કારણ જણાવો)
ફેમેલી ડાયનેમિક્સ ના કારણે જેમ કે,
હેરેડીટરી,
ક્રમોઝોમલ ડિફેક્ટ ના કારણે
પેરેન્ટ્રલ કોન્ફ્લિક્ટ ના કારણે,
ડેથ થવાના કારણે,
એબ્યુસ,
ચાઇલ્ડ ને નિગ્લેક્ટ કરવાના કારણે,
પેરેન્ટ્રલ સુપરવિઝન ઓછા પ્રમાણમાં હોવાના કારણે,
પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ પુઅર હોવાના કારણે,
પિઅર ગ્રુપ ઇન્ફલુએન્સ
ના કારણે જેમ કે,
પિઅર પ્રેશર ના કારણે,
ડેલિક્વન્ટ પિયર ગ્રુપ ના ઇન્ફલુએન્સ ના કારણે,
સોસિયોઇકોનોમિક ફેક્ટર ના કારણે જેમ કે,
લો શોસિયો ઇકોનોમિક કન્ડિશનના કારણે,
લો ઇન્કમ ના કારણે,
પોવર્ટી ના કારણે,
અનએમ્પ્લોયમેન્ટ ના કારણે,
ઇનએડીક્યુએટ હાઉસિંગ કન્ડિશન ના કારણે,
લેક ઓફ એજ્યુકેશન ના કારણે,
કોમ્યુનીટી એન્વાયરમેન્ટ ના કારણે જેમ કે,
ડ્રગ્સ ની અવેઇલીબીટી હોવાના કારણે,
ક્રિમીનલ નેબરહુડ ના કારણે,
સ્કૂલ તથા કોલેજ માં અનસેટીસ્ફેક્ટરી કન્ડિશન હોવાના કારણે જેમ કે,
રિક્રિએશનલ ફેસીલીટી ઇનએડીક્યુએટ પ્રમાણમાં હોવાના કારણે,
ટીચર સ્ટુડન્ટ રિલેશનશિપ ઇમપ્રોપર હોવાના કારણે,
એકેડેમિક ફેઇલ્યોર ના કારણે,
સબસ્ટન એબ્યુસ જેમ કે,
આલ્કોહોલ ના કારણે,
ડ્રગ્સ લેવાના કારણે,
Explain the Clinical manifestation/ sign and symptoms of the Juvenile Delinquency (જુવેનાઇલ ડેલીક્વન્સી થવા માટેના લક્ષણો તથા ચિન્હો જણાવો)
1) બિહેવ્યરલ પ્રોબ્લેમ જોવા મળવા
જેમ કે,
ચોરી કરવી,
તોડફોડ કરવી,
આલ્કોહોલ એબીયુઝ થવું,
મારા મારી કરવી તથા હુમલો કરવો,
ગુંડાગીરી,
નુકસાની કરવી,
2) સ્કૂલ ડીફીકલ્ટીઝ
એકેડેમિક સ્ટ્રગલિંગ કરવુ,
સ્ફુલ પર્ફોમન્સ પુઅર થવું,
સ્કૂલમાંથી ભાગી જવું,
સ્કૂલમાં ઇનડિસિપ્લિન થી રહેવું,
શિક્ષક તથા મિત્રો વચ્ચે કોન્ફ્લિક્ટ થવું.
3) પિઅર રિલેશનશિપ
પિઅર રિજેક્શન કરવુ,
સોશિયલી આઇસોલેસન થવું,
પિયર ગ્રુપ સાથે રિલેશનશિપ ફોર્મ કરવામાં ડિફિકલ્ટી થવી,
4) ફેમિલી કોન્ફ્લિકટ
પેરેન્સ ચાઇલ્ડ રિલેશનશિપ ઇમ્પેઇરડ થવા,
પેરેન્ટલ સુપરવિઝન ઓછું મળવું,
પેરેન્ટ્રલ સપોર્ટ ઓછો મળવો,
5) ઈમોશનલ ડિસ્ટર્બન્સ
ડિપ્રેશન ,
એન્ઝાઇટી,
એંગર,
ઇંપલસીવ બિહેવિયર,
6) સબસ્ટન્સ એબ્યુસ
આલ્કોહોલનો યુઝ કરવો,
ડ્રગ્સ નો યુઝ કરવો,
7) લીગલ ઈસ્યુસ
ક્રિમિનલ એક્ટિવિટીસમાં ઇન્વોલ્વ થવું.
Explain the Diagnostic evaluation of the Juvenile Delinquency (જુવેનાઇલ ડેલીક્વન્સી થવા માટેના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
લીગલ હિસ્ટ્રી,
ફેમિલી અસેસમેન્ટ ,
સોશિયલ તથા ઇન્વાયરમેન્ટલ ફેક્ટર અશેસમેન્ટ,
સાઇકોલોજીકલ અસેસમેન્ટ ,
સબસ્ટન્સ એબ્યુસ અસેસમેન્ટ,
એજ્યુકેશનલ અસેસમેન્ટ,
Explain the management of the Juvenile Delinquency (જુવેનાઇલ ડેલીક્વન્સી થવા માટેના મેનેજમેન્ટ જણાવો)
ચાઇલ્ડ ને ડેલીક્વન્સી કરતા પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
કોઇપણ ઇલ્લીગલ એક્ટિવિટી કરતું પ્રિવેન્ટ કરવા માટે તેના વિરુદ્ધ અર્લી ઇન્ટરવેશન લેવા.
ચાઇલ્ડ ને પ્રોપરલી કોગ્નિટિવ બિહેવ્યરલ થેરાપી પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડના ફેમિલી મેમ્બર્સ ને એડવાઈઝ આપવી કે ચાઇલ્ડ ને પ્રોપરલી લવ તથા અફેક્શન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડના સ્કૂલ તથા કોલેજ નું એટમોસ્ફિયર ફેમિલીયર હોવું જોઇએ જેથી ચાઇલ્ડ ને ઇલ્લીગલ એક્ટીવીટી કરવા માંથી પ્રિવેન્ટ કરી શકાય.
ચાઇલ્ડ ના ટીચર્સ ને તેના સ્ટુડન્ટ સાથે પ્રોપરલી કામ તથા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડને હેલ્થી ફેમિલી એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને ફેમિલી માંથી પ્રોપર લવ તથા અફેક્શન પ્રોવાઇડ કરવા માટે તેના પેરેન્ટ્સ અને કેરગીવર ને એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ની બેઝિક નીડ ને ફુલફીલ કરવા માટે તેના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી એજ્યુકેશન ઓપર્ચ્યુનિટી પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી એક્સરસાઇઝ , સ્પોર્ટ્સ, તથા રિક્રિએશનલ એક્ટિવિટી કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી કાઉન્સેલિંગ તથા ગાઇડન્સ પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપર્લી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી સાઇકોલોજીકલ સપોર્ટ
પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને સોશિયલ તથા એન્ટી સોશિયલ બીહેવીયર તથા લિગલ અને ઇલલીગલ બિહેવ્યર વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ.