VIVA practical
તેનુ પૂરું નામ Bacillus Of Calmette and Guerin (બેસિલસ ઓફ કાલમેટ એન્ડ ગયુરિન) છે. તે લાઈવ એટેનયુએટેડ વેક્સિન છે. તે ઇનફંટ માં ટ્યુબરકયુલોસિસ સામે પ્રોટેક્શન આપે છે.
આ વેક્સિન જન્મ સમયે આપવામાં આવે છે. તેને late 1 year સુધી પણ અપી શકાય છે.
BCG વેક્સિન નિયોનેટ માંટે 0.05 ml ઇન્ટ્રા ડર્મલ અપાય છે તેમજ ઇનફંટ માં 0.1 ml ઇન્ટ્રા ડર્મલ આપવામા આવે છે.
BCG વેક્સિન આપ્યાના 2 થી 3 વીક બાદ વેક્સિન આપ્યાની જગ્યા એ એક પેપ્યુલ (5 mm ડાયામીટર) જોવા મળે છે. જે અલ્સર બને છે અને ખરી પડે છે. આ અલ્સર 8 થી 10 વેક બાદ હિલ થાય છે અને ત્યા પર્મેનન્ટ સ્કાર ડેવલપ થાય છે.
BCG વેક્સિન ઇમ્યુનોકમ્પ્રેસિવ, HIV AIDS, એક્ઝિમા કે ડર્મેટાઈટીસ વગેરે જેવી કન્ડિશન મા (કોન્ટ્રાઇન્ડીકેટેડ) આપવામા આવતી નથી.
BCG ના એક વાયલ માંથી 10 થી 20 ડોઝ આપી શકાય છે. તેને 1 ml nacl મા ડાઈલ્યુટ કરવામાં આવે છે.
BCG વેક્સિન એ એક સ્પેસીફીક સિરિંજ (ટ્યુબરકયુલીન સિરિંજ) થી ઇન્ટ્રા ડર્મલ આપવામા આવે છે. તેમા 26 G ની નીડલ હોય છે.
આ વેક્સિન વાયલ ઓપન કર્યા ના 3 કલાક માં યુઝ કરવામા આવે છે અને જો બાકી વેક્સિન રહે તો તે પછી તેને ડિસ્કાર્ડ કરવામા આવે છે. તેને ડાઇરેક્ટ લાઇટ થી દૂર રાખવામા આવે છે.
ડોઝ – 100mg , 250mg, 500mg
Group – analgesic and antipyretic
Indications
Contraindications
Side Effects (સાઇડ ઇફેક્ટ)
Nursing Responsibilities (નર્સિંગ રિસ્પોન્સિબિલિટી)
Group – મ્યુકોલાઇટિક
Route – ઓરલ , ઇન્હેલેશન
Dose
એડલ્ટ
ઓરલ : 60 – 120 mg / day
ઇન્હેલેશન : 15 – 22.5 mg ( દિવસમાં એક વખત અથવા બે વખત )
બાળકોમાં
ઓરલ : 6 – 12 year : 7.5 – 30 mg
12 year and above : 60 – 120 mg / day
ઇન્હેલેશન : 15 – 22 mg
Mode of action
એમ્બ્રોક્સોલ બ્રોન્કીયલ સેલને સર્ફેકટન્ટ રિલીઝ કરવા અને સિલિયરી એક્ટિવિટીમાં વધારો કરવા , મ્યુકસને પાતળું કરવું અને મ્યુકસના ટ્રાન્સપોર્ટને વધારે છે.
તે કફને પ્રોડક્ટિવ બનાવે છે. એમ્બ્રોક્સોલ લોંઝજ સોડિયમ ચેનલોને અવરોધિત કરીને લોકલ એનેસ્થેટિક અસર કરે છે અને સાઈટોકાઈનના રિલીઝમાં ઘટાડા દ્વારા લોકલ એન્ટી ઇન્ફ્લામેન્ટરી ઈફેક્ટ કરે છે.
Indication
Contraindication
સાઇડ ઇફેક્ટ
નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
આ ઇનફંટ ની લેન્થ મેઝર કરવા માંટે નુ એક ઇક્વિપમેન્ટ છે.
આમા ઇનફંટ ને સુવડાવી તેની એક્સ્ટ્રીમિટી સ્ટ્રેઇટ કરી ક્રાઉન હિલ લેન્થ લેવામાં આવે છે.
તેમા ઇનફંટ ને સુવડાવ્યા બાદ તેના હેડ અને હિલ એ બંને બાજુ એ ટચ થયેલ હોવા જોઈએ.
ઇનફંટ ના ગ્રોથ પેરામિટર ને assess કરવા માંટે આ અગત્ય નું ટૂલ છે.
તે અલગ અલગ પ્લાસ્ટિક અને સ્ટીલ મટિરિયલ માં અવેલેબલ હોય છે. તેમા 80 થી 100 સેન્ટિમીટર લેન્થ મેઝર કરવા માંટે નો સ્કેલ આવેલ હોય છે.
તેનુ ફૂલ ફોર્મ આર્ટિફિસિયલ મેન્યુઅલ બ્રીધીંગ યુનિટ છે.
તે ઇમરજન્સી અને ક્રીટીકલ કન્ડિશન મા આર્ટિફિસિયલ બ્રીધીંગ આપવા માંટે યુઝ કરવામા આવે છે. કાર્ડિયો પાલમોનરી રિસકસીટેશન (CPR) ના પ્રોસીઝર મા તેનો યુઝ કરવામા આવે છે.
એડલ્ટ મા તે 1000 ml, પીડિયાટ્રિક મા 500 ml અને નિયોનેટ માં તે 250 ml સાઇઝ માં આવેલેબલ છે.
ambu bag નો યુઝ કારતી વખતે બાળક નુ નોઝ થી ચીન સુધીનો ભાગ કવર થાય અને air લીક ના થાય તે માટે તેના પર C શેપ થી થમ્બ અને ઇંડેક્સ ફિંગર વડે જેન્ટલ પ્રેસર આપવામા આવે છે. bag ના ભાગ ને પ્રેસર આપી આર્ટિફિસિયલ રેસ્પીરેશન અપાય છે.
બાળક માં ઑક્સીજન આપવા માંટે કે આર્ટિફિસિયલ રેસ્પીરેશન આપવા માંટે mask નો યુઝ કરવામા આવે છે.
આ mask બાળક ની age મુજબ અલગ અલગ સાઇઝ મા આવેલેબલ હોય છે.
ઑક્સીજન આપવા ઉપરાંત એનેસ્થેસિયા આપવા માંટે પણ આ mask ઉપયોગી છે.
mask ને ફેસ પર એપ્લાય કરતી વખતે તે ફેસ ના ભાગ ને કમ્પ્લીટ કવર કરે તે ચેક કરવુ.
તે નિયોનેટ મા કે ઇનફંટ મા small એમાઉન્ટ મા iv સોલ્યુશન આપવા માંટે ઉપયોગ મા લેવાય છે.
તેમા 60gtt/ml drops હોય છે એટલે કે 1 ml મા 60 drops gtt ફેક્ટર હોય છે.
તેના દ્વારા ચોક્કસ એમાઉન્ટ મા મેડિસિન અને iv fluid અપાય છે.
બાળક ઊભી શકતુ હોય તેની હાઇટ મેઝર કરવા માંટે તેનો યુઝ કરવામાં આવે છે.
બાળક ને તેના base ના ભાગે ઊભાંડી તેના ઑક્સીપિટલ બોન, શોલ્ડર, બટકસ તથા પગ ની હિલ નો ભાગ તેની પાછડ ના ભાગ ને ટચ થાય તેમ બાળક ને રાખી સ્કેલ મા તેની હાઇટ મેકઝર કરવામા આવે છે.
તેની ઉપર નું હેડ પિસ એ મુવેબલ હોય છે જે બાળક ના હેડ ના ભાગે એડજેસ્ટ કરી હાઇટ મેઝર કરવામા આવે છે.
બાળક મા એન્થ્રોપોમેટ્રિક assessment કરવા, તેની લેન્થ, તથા હેડ અને ચેસ્ટ ના સરકમફરન્સ મેઝર કરવા માંટે આ ટેપ નો ઉપયોગ કરવામાં આવે છે.
તેમા inch અને centimeter બંને સ્કેલ આવેલ હોય છે.
બાળક નો mid upper arm circumference મેઝર કરવા માંટે સ્પેસિયલ ટેપ (શાકિર ટેપ) નો ઉપયોગ કરવામાં આવે છે. આ બાળક ના નયુટ્રીશનલ assessment માંટે ઉપયોગી ટેપ છે.
આ બાળક ને ઇનહેલેટરી રુટ દ્વારા મેડિસિન આપવા માંટે નું એક ઇક્વિપમેન્ટ છે. જેમા ઇનહેલેશન દ્વારા વેપર ફોર્મ મા બ્રૉન્કોડાઈલેટર અને સ્ટીરોઇડ મેડિસિન આપવામા આવે છે.
બાળક ને રેસ્પીરેટરી ડીસઓર્ડર, ન્યુમોનિયા, કફિંગ વગેરે કન્ડિશન મા આનો ઉપયોગ કરવામાં આવે છે.
બાળક ને સિટિંગ પોઝીશન મા મેડિસિન કપ મા પ્રિસ્કરાઇબ મેડિસિન નાખ્યા બાદ નેબ્યુલાઇઝર દ્વારા વેપર ફોર્મ મા આપવામા આવે છે.
બાળક ની ઉમર મુજબ ફેસ માસ્ક ની પસંદગી કરવી.
આ પ્લાસ્ટિક નું બનેલ એક બોક્સ છે જેમા હ્યુમીડીફાઇડ ઑક્સીજન બોક્સ મા ટ્યુબ દ્વારા દાખલ કરવામાં આવે છે.
આ જે બાળકો પોતાની મેડે શ્વાસો શ્વાસ લેતા હોય પરંતુ તેને ઑક્સીજન ની જરૂર હોય તેવા બાળકો ને અપી શકાય છે.
આમાં ઑક્સીજન નો ફલો રેટ 6 થી 10 L/min રાખવામાં આવે છે.
આમા બાળક ની પોઝીશન અને ઑક્સીજન નું કોન્સનટ્રેશન ચેક કરતાં રહવુ.