Describe the management of behavioral Disorder and common health problems of children.
Disorder and health problems of a child.
Selected key terms.
1) Explain/ Define Failure to thrive (ફેઇલ્યોર ટુ થ્રાઇવ ને વ્યાખ્યાયિત કરો)
ફેઇલ્યોર ટુ થ્રાઇવ એ એક ક્રોનિક પોટેન્શિયલ લાઇફ થ્રિએટનીંગ ડિસઓર્ડર છે કે જેમાં ઇન્ફન્ટ તથા ચિલ્ડ્રન એ એડીક્યુએટ વેઇટ એટલે તેની એજ પ્રમાણે વેઇટ ગેઇન થતો નથી તથા વેઇટ એ લોસ થતો જાય છે.
એવા ચાઈલ્ડ માં કે જેમાં ફેઇલ્યોર ટુ થ્રાઇવ ની કન્ડિશન હોય તેમાં ચાઇલ્ડ નો એડીક્યુએટ ગ્રોથ થતો નથી તથા ચાઇલ્ડ નું વેલ્બીંગ પણ ઇમ્પેઇરડ હોય છે.
2) Explain/ Define Diarrhea (ડાયરિયા ને વ્યાખ્યાયિત કરો)
ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં ફ્રીકવંટલી liquid or વોટરી સ્ટુલ એ પાસ થાય છે તથા તેની ફ્રિક્વન્સી એ આખા દિવસ ( 24 hour ) માં ત્રણ વખત કરતા પણ વધારે હોય છે.
આ ડાયરિયા ની કન્ડિશનના કારણે બોડી માંથી એક્સેસીવ અમાઉન્ટ મા વોટર તથા ઇલેક્ટ્રોલાઇટ એ લોસ થાય છે અને ચાઇલ્ડ માં ડિહાઇડ્રેશનની કન્ડિશન arise થાય છે.
ડાયરિયા ના કારણે અંડર ફાઈવ એજ મોરબીડીટી ( ડિસીઝ્ડ રેટ) તથા મોરટાલીટી ( ડેથ) રેટ એ high થાય છે.
3) Explain/ Define Vomiting.
વોમીટીંગ ને emesis પણ કહેવામાં આવે છે.
વોમીટીંગ એ એવી કન્ડિશન છે કે જેમાં સ્ટમક કન્ટેન્ટ એ માઉથ દ્વારા forcefully Expulsion થાય છે.
4) Explain/ define Communicable disease (કોમ્યુનિકેબલ ડીસીઝ ને વ્યાખ્યાયિત કરો)
કોમ્યુનિકેબલ ડિસીઝ ને ઇન્ફેક્શીયશ ડીસીઝ તથા કોન્ટાજીયસ ડિસીઝ કહેવામાં આવે છે.
કમ્યુનિકેબલ ડિસીઝ એ એવા પ્રકારનું ઇન્ફેક્શન છે કે જે એક પર્સન થી બીજા પર્સન માં ટ્રાન્સમિટ થાય છે. આ પ્રકારનું ઇન્ફેક્શન એ જુદા જુદા રૂટ દ્વારા ટ્રાન્સમિટ થાય છે.જેમ કે, રેસ્પીરેટરી, ડ્રોપ્લેટ, બોડિલી ફ્લુઇડ્સ, કંટામીનેટેડ ફૂડ તથા વોટર વગેરે દ્વારા ટ્રાન્સમિટ થાય છે.
5) Explain/ Define Tonsillitis (ટોન્સીલાઇટીસ ને વ્યાખ્યાયિત કરો)
ટોન્સીલાઇટીસ એ એવી કન્ડિશન છે કે જેમાં ટોન્સિલ્સ નું ઇન્ફેક્શન તથા inflammation થાય છે.
6) Infection and inflammation of the Middle ear it’s known as a ….
Ans:= Otitis media( ઓટાયટીસ મીડિયા).
7) Explain/ define Child Abuse (ચાઇલ્ડ એબ્યુસ ને define કરો)
ચાઇલ્ડ એમ્બ્યુસ એટલે ચાઇલ્ડ ની કેર કરતા care givers, parents તથા એડલ્ટ, દ્વારા ઇન્ટેસ્નલી ચાઇલ્ડ ને ફિઝિકલી તથા ઈમોશનલી harm કરવામાં આવે તેને ચાઇલ્ડ એબ્યુસ કહેવામાં આવે છે.
અને તેના કારણે ચાઈલ્ડ એ ફિઝિકલી, ઈમોશનલી, તથા ડેવલોપમેન્ટલ harm થાય છે.
8) Explain/ Define Breath holding spell (બ્રીધ હોલ્ડિંગ સ્પાઝમ ને વ્યાખ્યાયિત કરો)
બ્રીધ હોલ્ડિંગ સ્પાઝમ એ ઇનવોલ્યુન્ટરી ચાઇલ્ડ નુ બ્રીધીંગ એ સ્ટોપ થાય છે તથા તેનુ કંન્સિયસનેસ એ બ્રીફલી loses થાય છે. બ્રીધ હોલ્ડિંગ સ્પેલ એ અમુક રિફ્લેક્સિસ રિસ્પોન્સ ના કારણે થાય અમુક ટ્રીગરર ના કારણે થાય છે.જેમ કે,એંગર, ફ્રસ્ટ્રેશન,પેઇન તથા ફીઅર ના કારણે થાય છે.
બ્રીધ હોલ્ડિંગ સ્પેલ એ કોમલ સિચ્યુએશનલ ડિસઓર્ડર છે. કે જેને ઇન્ફનટાઇલ સિંકોપ (infantile Syncope) કહેવામાં આવે છે.
આ કન્ડિશન માં ચાઇલ્ડ એ અમુક મુમેન્ટ માટે બ્રિધ ને હોલ્ડ કરે છે કે જે ચાઇલ્ડ ના પેરેન્ટ્સ માટે ખૂબ જ Anxious મુમેન્ટ હોય છે.
9) Explain/ define Enuresis (એનયુરેસીસ ને વ્યાખ્યાયિત કરો)
એનયુરેસીસ ને બેડવેટિંગ ( bedwetting) પણ કહેવામાં આવે છે.
એન્યુરેસીસ એ એવી કન્ડિશન છે કે જેમાં કોઇપણ ચાઇલ્ડ એ પાંચ વર્ષની એજ બાદ પણ કે જે સમયે ચાઇલ્ડ ને એડીક્યુએટ બ્લાડર કંટ્રોલ એચીવ થવાનો સમય હોય તે સમયે પણ ચાઇલ્ડ એ ઇનવોલ્યુન્ટરી નાઇટ ટાઇમ એ યુરિનેટ કરે તો તેને એન્યુરેસીસ કહેવામાં આવે છે.
10) Explain/ Define Nail biting (નેઇલ બીટીંગ ને એક્સપ્લેઇન કરો)
નેઇલ બીટિંગ ને ઓનીકોફેજિયા (Onychophagia) પણ કહેવામાં આવે છે.
નેઇલ બીટીંગ એ ચાઇલ્ડ હુડ લાઇફ ની કોમન હેબીટ ક્યારેક થમ્બ Sucker એ Nail biting માં ચેન્જ થાય છે.
નેઇલ બીટીંગ માં દસ ફિંગર નું ઇન્વોલ્વમેન્ટ થાય છે કે જેમાં ચાઇલ્ડ એ નેઇલ ને બીટીંગ કરે છે તથા nails ની આજુબાજુ ની સ્કીન માર્જિન અને સરાઉન્ડીંગ ટીસ્યુસ નુ પણ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
11) inflammation of the Alveoli its known as a….
Ans := Alveolitis ( એલ્વીઓલાઇટીસ),
12) પ્લેટલેટ કાઉન્ટ એ નોર્મલ લેવલ કરતા ડિક્રિઝ થાય તેને શું કહેવામાં આવે છે.
Ans:= થ્રોમ્બોસાઈટોપેનીયા ( Thrombocytopenia),
ફેઇલ્યોર ટુ થ્રાઇવ એ મુખ્યત્વે જેમની સોસિયોઇકોનોમિક કન્ડિશન પુઅર હોય તેવા પેરેન્ટ્સ ના ઇન્ફન્ટ અને યંગ ચિલ્ડ્રન માં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
ફેઇલ્યોર ટુ થ્રાઇવ એ 1915 માં ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1969 માં Bowlby (બાઉલબી) દ્વારા તેને “ઈમોશનલ ડિપ્રિવેશન ” તથા ” મેટરનલ ડિપ્રિવેશન સિન્ડ્રોમ “ તરીકે નામ આપવામાં આવ્યું હતું.
ફેઇલ્યોર ટુ થ્રાઇવ એ ઇન્ફન્ટ તથા યંગ ચિલ્ડ્રન નુ એક ક્રોનિક પોટેન્શિયલ લાઇફથ્રિએટનીંગ ડિસઓર્ડર છે.
કે જેમાં ઇન્ફન્ટ તથા ચિલ્ડ્રન મા એડીક્યુએટલી તેની એજ મુજબ વેઇટ એ ગેઇન થતો નથી તથા તેવા ચાઇલ્ડ મા વેઇટ એ લોસ થતો જાય છે. એવા ચાઇલ્ડ કે જેમાં ફેઇલ્યોર ટુ થ્રાઇવ ની કન્ડિશન હોય તેમાં ચાઇલ્ડ નુ એક્સપેક્ટેડ ગ્રોથ થતો નથી તથા ચાઇલ્ડ નુ વેલબીંગ પણ ઇમ્પેઇરડ થઇ જાય છે. અને તે સાયકોસોમેટીક ગ્રોથ ફેઇલ્યોર ઇન્ડિકેટ કરે છે.
ફેઇલ્યોર ટુ થ્રાઇવ એટલે કોઇ પણ ઇન્ફ્રન્ટ તથા યંગ ચિલ્ડ્રન હોય તેની જેટલી એજ ( ઉમર) હોય તે એજ માં ચાઇલ્ડ નો જેટલો વેઇટ ગેઇન થવો જોઈએ તે મુજબ ચાઇલ્ડ નો વેઇટ ગેઇન ના થયો હોય અને તેના કરતા ઓછા પ્રમાણમાં ચાઇલ્ડ નો વેઇટ હોય તો આ કન્ડિશનને ફેલ્યોર ટુ થ્રાઇવ કહેવામાં આવે છે.
Explain the Etiology/ cause of the child with the failure to thrive( FTT). (ફેઇલ્યોર ટુ થ્રાઇવ માટેના ના કારણ જણાવો).
ફેઇલ્યોર ટુ થ્રાઇવ માટેના કારણોને 3 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવેલા છે.
1) ઓર્ગેનિક ફેઇલ્યોર ટુ થ્રાઇવ ( FTT)
ઓર્ગેનિક કોઝ માં પિડીયાટ્રીક ઇલનેસ ના કારણે ફેઇલ્યોર ટુ થ્રાઇવ જોવા મળે છે.
2) નોન ઓર્ગેનિક ફેઇલ્યોર ટુ થ્રાઇવ ( FTT)
ઇનઓર્ગેનિક ફેઇલ્યોર ટુ થ્રાઇવ એ સાયકોસોશિયલ પ્રોબ્લેમ છે કે જેમાં પેરેન્ટ્સ-ચાઇલ્ડ રિલેશનશિપ એ ડિસ્ટર્બ થાય છે તેના કારણે ચાઇલ્ડ મા ઈમોશનલ ડીપ્રિવેશન જોવા મળે છે.
જેમ કે,
આ બધાના કારણોના કારણે ન્યુટ્રીશનલ ઇન્ટેક એ પૂઅર હોય છે અને ફીડિંગ પ્રોબ્લેમ જોવા મળે છે તેના કારણે ચાઇલ્ડ નો ગ્રોથ એ ફેઇલ્યોર થાય છે.
3) મીક્સ્ડ ફેઇલ્યોર ટુ થ્રાઇવ
આમાં ઓર્ગેનિક તથા ઇનઓર્ગેનિક કોઝ એ કમ્બાઇન મા જોવા મળે છે.
Other Causes (અધર કોઝ)
Explain the Clinical manifestation/ sign and symptoms of the child with the failure to thrive.ફેલ્યોર ટુ થ્રાઇવ માટેના લક્ષણો તથા ચિહ્નો જણાવો.
Explain the Diagnostic evaluation of the child with the failure to thrive. (ફેઇલ્યોર ટુ થ્રાઇવ માટેનું ડાયગ્નોસ્ટીક ઇવાલ્યુએશન જણાવો)
Explain the medical management of the child with the failure to thrive. (ફેઇલ્યોર ટુ થ્રાઇવ વાડા ચાઇલ્ડ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો)
Explain the Nursing management of child with the failure to thrive. (ફેઇલ્યોર ટુ થ્રાઇવ વાડા ચાઇલ્ડ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો)
ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં લિક્વિડ, લુઝ તથા વોટરી સ્ટૂલ એ દિવસમાં ( in 24 hours) ત્રણ time કરતાં વધારે time passed થાય છે. અને આ લુઝ , વોટરી સ્ટૂલ ની ફ્રિકવન્સી પણ વધારે હોય છે.
ડાયરિયા થવાના કારણે બોડી માંથી એક્સેસિવ અમાઉન્ટ માં ફ્લુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ એ લોસ થાય છે તેના કારણે ડીહાઈડ્રેશન ની કન્ડિશન અરાઇઝ થાય છે.
ડાયરિયા એ ડેવલોપિંગ કન્ટ્રીસ માં મોટાલિટી રેટ ના કોઝ માં ટોપ થ્રી માં આવતું ડીઝીઝ છે.
1: = રેસીપીરેટરી ઇન્ફેક્શન જેમકે ન્યુમોનિયા.
2: = ડાયરીયા ડીસીઝ તથા મેલેરિયા,
3= premature birth કોમ્પ્લિકેશન.
(Diarrhoea is a disease in which passage of loose, liquid or watery stool more than three times per day)
Explain the types of the Diarrhoea. (ડાયરિયા ના ટાઇપ જણાવો)
ડાયરિયા ના મુખ્ય ચાર ટાઈપ પડે છે.
1) Acute Diarrhoea (એક્યુટ ડાયરિયા)
2) Chronic Diarrhoea (ક્રોનિક ડાયરિયા)
3) persistent Diarrhoea (પર્સીસ્ટન્ટ ડાયરીયા)
4) Dysentery (ડિસેન્ટ્રી)
1) Acute Diarrhoea (એક્યુટ ડાયરિયા)
એક્યુટ ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમા ડાયરિયા નું ઓન સેટ એ સડ્નલી હોય છે તથા શોર્ટ ડ્યુરેશન માટે હોય છે. તથા બે વીક કરતા ઓછા સમયગાળા માટે હોય છે.
એક્યુટ ડાયરિયા એ મુખ્યત્વે કોઈપણ ઇન્ફેક્શન ના કારણે થાય છે.
2) Chronic Diarrhoea(ક્રોનિક ડાયરિયા)
ક્રોનિક ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં લુઝ વોટરી સ્ટૂલ એ 3 વિકસ કરતા પણ વધારે સમય થી હોય તો તેને ક્રોનિક ડાયરીયા કહેવામાં આવે છે.
ક્રોનિક ડાયરિયા કોઇપણ ઓર્ગેનિક ડિસીસ ના કારણે હોય છે.
3) persistent Diarrhoea (પર્સીસ્ટન્ટ ડાયરીયા),
પર્સીસ્ટન્ટ ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં એક્યુટ ડાયરિયા ના અટેકસ એ બે વીક કરતા વધારે સમય સુધી જોવા મળે છે અને તે ડાયરિયા એ ઇન્ફેક્શનના કારણે થાય છે.
4) Dysentery (ડિસેન્ટ્રી)
ડીસેન્ટ્રી એ એવી કન્ડિશન છે કે જેમાં સ્ટૂલમાં બ્લડ , મ્યુકસ અને પસ એ પ્રેઝન્ટ હોય છે તથા તેમાં એબડોમીનલ કોલીક, ફીવર, તથા ટેનીસ્મશ ( આ એવી કન્ડિશન છે કે જેમાં bowel એ ઓલરેડી એમ્પટી થયેલ હોય છતાં પણ સ્ટૂલ પાસ કરવાની જરૂરિયાત પડે છે.) જોવા મળે છે.
Explain the Etiology/ cause of the Diarrhoea (ડાયરિયા થવા માટેના કારણ જણાવો)
અન હાઇજીનીક કન્ડિશન કારણે.
ઇન્ફેક્શન થવાના કારણે.
વાયરલ ઇન્ફેક્શનના કારણે :=
રોટા વાયરસ,
એન્ટેરો વાઇરસ,
એડીનો વાયરસ ના કારણે,
મીઝલ્સ વાયરસ ના કારણે.
Influenza વાયરસ ના કારણે.
બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે.
E coli,
શિગેલા બેક્ટેરિયા ( Shigella bacteria) ના કારણે,
સાલમોનેલા બેક્ટેરિયાના કારણે.
સ્ટેફાઈલોકોકસ બેક્ટેરિયાના કારણે.
વીબ્રીઓ કોલેરા ના કારણે.
પેરાસાઈટીક ઇન્ફેક્શનના કારણે.
એન્ટઅમીબા હિસ્ટોલાઇટીકા,
જીઆરડીયા લેમ્બલીયા,
ક્રિપ્ટોસ્પોરીડિયમ,
પી ફાલ્સીપેરમ, પી વાઇવેક્સ, પી ઓવેલી અને પી મેલેરિયા.
ફંગાઇ ઇન્ફેક્શન ના કારણે.
કેન્ડીડા આલ્બીકન્સ ના કારણે,
ઇન્ફેક્શિયસ કન્ડિશનના કારણે.
અપર રેસ્પીરેટરી ઇન્ફેક્શનના કારણે,
ઓટાઇટીસ મીડિયા ના કારણે,
ટોન્સીલાઇટીસ ના કારણે,
ન્યુમોનિયા ના કારણે,
યુરીનરી ટ્રેક ઇન્ફેક્શનના કારણે.
ડાયેટીક તથા ન્યુટ્રીશનલ ફેક્ટર ના કારણે.
ઓવરફીડિંગ,
સ્ટારવેશન ના કારણે,
ફુડ એલર્જી તથા ફુડ પોઇઝનિંગ ના કારણે.
અધર પ્રિડીસ્પોઝીંગ કન્ડિશન ના કારણે
જેમ કે,
Age,
Season,
Artificial feeding,
Explain the Clinical manifestation/ sign and symptoms of the child with the Diarrhoea (ડાયરીયા ના લક્ષણો તથા ચિન્હો જણાવો)
ફ્રિક્વંટલી લુઝ વોટરી સ્ટૂલ પાસ થવું.
ડીહાઇડ્રેશન થવું,
એબડોમિનલ પેઇન થવું.
લો ગ્રેડ ફીવર આવવો.
ભૂખ ન લાગવી.
એબડોમીનલ ડિસ્ટેન્સન થવું.
બિહેવિયરલ ચેન્જીસ થવા જેમકે
ઇરીટેબીલીટી,
રેસ્ટલેસનેસ,
વિકનેસ આવવી,
થાક લાગવું,
પ્રોપરલી ઊંઘ ન આવવી,
ફિઝિકલ ચેન્જીસ જોવા મળવા જેમકે,
વેઇટ લોસ થવો,
સ્કીન ટર્ગર પુઅર થવી,
મ્યુકસ મેમ્બરેન ડ્રાઇ થવી.
લીપ્સ એ ડ્રાય થવા,
Paleness,
Eyes એ સંકન થવી,
Fontanelle એ ડિપ્રેશ્ડ થવા,
વાઈટલ સાઈન માં ચેન્જીસ જોવા મળવા જેમકે,
બ્લડ પ્રેશર લો થવુ,
ટેકીકાર્ડીયા,
રેસ્પીરેશન રેપિડ થવા,
લિંમ્સ એ કોલ્ડ થવા,
યુરીનરી આઉટપુટ ડિક્રીઝ થવું,
કંસિયસનેસ લોસ થવી,
Explain the Diagnostic evaluation of the patient with the Diarrhoea. (ડાયરિયા વાળા child નું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
History taking and physical examination,
સ્ટૂલ એક્ઝામિનેશન,
બ્લડ એક્ઝામિનેશન,
એરિથ્રોસાઈટ સેડીમેન્ટેશન રેટ ટેસ્ટીંગ ( ESR ),
સ્ટૂલ કલ્ચર,
ઓવા તથા પેરાસાઇટ અસેસમેન્ટ,
એન્ડોસ્કોપિક એક્ઝામિનેશન.
Explain the Medical management of the the Diarrhoea. (ડાયરિયા વાળા ચાઇલ્ડ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો)
1) ચાઇલ્ડ ને રિહાઇડ્રેશન થેરાપી પ્રોવાઈડ કરવી.
ચાઇલ્ડ નુ હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન રાખવા માટે ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન ( ORS ) પ્રોવાઇડ કરવું.
ઓરલ રીહાઇડ્રેશન થેરાપી એ માઇલ્ડ થી મોડરેટ ડીહાઇડ્રેશન ને ટ્રીટ કરવા માટેની ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ ગણવામાં આવે છે.
2) ચાઇલ્ડ ને ઇન્ટરા વિનસ ફ્લુઇડ થેરાપી પ્રોવાઇડ કરવી.
જો ચાઇલ્ડ ને ડિહાઇડ્રેશનની કન્ડિશન હોય અને ORS થેરાપી એ પ્રોપરલી effective ન રહેતી હોય ત્યારે ચાઇલ્ડ ને ઇન્ટરા વિનસ ફલુઇડ થેરાપી પ્રોવાઇડ કરવી.
3) ચાઇલ્ડ ને ઇન્ટરા વિનસ થેરાપી સાથે પ્રોપરલી feeding પ્રોવાઇડ કરવુ જેના કારણે Malnutrition માંથી પ્રિવેન્ટ કરી શકાય .
જે ચાઇલ્ડ એ માઉથ દ્વારા ફૂડ લઈ શકતુ હોય તેને ઈઝીલી ડાયજેસ્ટેબલ ફૂડ પ્રોવાઇડ કરવું.
Ex:= Toast, rice,blanned food.
4) ચાઇલ્ડ નુ એડીક્યુએટલી ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ લેવલ મેઇન્ટેન કરવું.
5) ચાઇલ્ડ ને જો કોઈપણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે ડાયરિયલ ડીસીઝ થઈ હોય તો એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઈડ કરવી.
6) ચાઈલ્ડ ને એન્ટીડાયરીયલ મેડિસિન પ્રોવાઈડ કરવી
જેમ કે,
Loperamide,
Bismuth Subsalysilate.
7) Explain the Nursing management of the child with the Diarrhoeal disease.
ડાયરિયલ ડીસીઝ વાડા ચાઇલ્ડ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો.
ચાઇલ્ડ નું પ્રોપરલી એસ એસમેન્ટ કરવું.
ડાયરિયલ ડીસીઝ ની સિવ્યારીટી ને અશેસ કરવી.
ડાયરિયા ની ફ્રિકવન્સી વોલ્યુમ તથા કન્સીસ્ટન્સી ને અસેસ કરવી.
ચાઇલ્ડ ને ડીહાઇડ્રેશનના કોઈપણ સિમ્પટોમ્સ છે કે નહીં તે અશેસ કરવું.
ચાઇલ્ડ નું પ્રોપરલી ફલુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ લેવલ મેન્ટેઇન રાખવું.
ચાઇલ્ડ ના હાઇડ્રેશન સ્ટેટસને મેઇન્ટેન રાખવા માટે ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન પ્રોવાઇડ કરવું.
જો ચાઇલ્ડ ને સિવ્યર ડીહાઇડ્રેશન થયું હોય તો ઇન્ટરા વિનસ ફલુઇડ થેરાપી પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રીશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ને કંટીન્યુઅસ બ્રેસ્ટ ફીટીંગ પ્રોવાઇડ કરવું.
જો ચાઇલ્ડ એ માઉથ દ્વારા ફૂડ ઇન્ટેક કરી શકતું હોય તો તે ચાઇલ્ડ ને ઇઝીલી ડાઈજેસ્ટેબલ ફૂડ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.
જો ચાઇલ્ડ ને કોઇપણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે ડાયરિયા ની કંટીશન થઈ હોય તો એન્ટિબાયોટિક મેડીકેશન પ્રોવાઇડ કરવી.
જો ચાઇલ્ડ ને કોઈપણ પેરાસાઇટીક ઇન્ફેક્શન થયું હોય તો એન્ટિપેરાસાઇટીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન લાગી નહીં તે માટે પ્રોપરલી હેન્ડ હાઇજીન ટેકનીક પ્રેક્ટિસ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને કંટીન્યુઅસલી મોનિટર કરવુ.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે સેફ વોટર તથા ફૂડ હેન્ડલિંગ કરવું જેના કારણે ડાયરિયા ની કન્ડિશન થતી પ્રિવેન્ટ કરી શકાય.
ચાઇલ્ડસ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે ચાઇલ્ડ ને રેગ્યુલર મેડીકેશન પ્રોવાઇડ કરે.
Explain the prevention care of the Diarrhoea. (ડાયરિયા ના પ્રિવેન્શન કેર ને એક્સપ્લેઇન કરો)
પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે ચાઇલ્ડ ને કંટીન્યુઅસ બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે પ્રોપરલી હેન્ડ હાઇજીન મેઇન્ટેન રાખવી.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે પ્રોપરલી સેફ વોટર તથા હાઇજીનીક રીતે ફૂડ પ્રિપેર કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી હાઇજીનીકલી બોટલ ફીટીંગ પ્રોવાઇડ કરવુ.
કોઇપણ પ્રકારના સ્પેસિફાયર નો યુઝ ન કરવા માટે ચાઇલ્ડ ના પેરેન્ટ્સને એડવાઈઝ આપવી.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે પર્સનલ હાયજીન ને સ્ટ્રીક્ટ મેઇન્ટેન રાખવી.
ચાઇલ્ડ ના નેઇલ્સ ને શોર્ટ રાખવા માટે એડવાઇઝ આપવી તથા ચાઇલ્ડ ના હેન્ડ્સ અને ટોયસ હંમેશા ક્લીન રાખવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને એડીક્યુએટ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડસ ને ઇઝીલી ડાયજેસ્ટેબલ ફૂડ જેમકે રાઈસ, દાલ, સુપ, કોકોનટ વોટર જેવું ફૂડ પ્રોવાઇડ કરવા માટે પેરેન્ટ્સને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
પેરેન્ટ્સને એડવાઇઝ આપવી કે જો જરૂરિયાત રહેતો ચાઇલ્ડ ,ને હોમમેડ ORS સોલ્યુશન પ્રોવાઇડ કરવું.
પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે ચાઇલ્ડ ને રેગ્યુલર મેડીકેશન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ની પ્રોપરલી કેર કરવા માટે પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.
ટોન્સિલ્સ એ એક પ્રકારનો લિમ્ફેટિક સિસ્ટમનો પાર્ટ છે
કે જે નેક માં પ્રેઝન્ટ હોય છે ટોન્સિલ્સ એ ઇમ્યુન સિસ્ટમ
ને મેઇન્ટેન કરે છે.
ટોન્સીલાઇટીસ એ એવી કન્ડિશન છે કે જેમા ટોન્સિલ્સ
કે જે નેક મા પ્રેઝન્ટ હોય છે તેમાં ઇન્ફેક્શન તથા
ઇન્ફ્લામેશન થાય તો તેને ટોન્સીલાઇટીસ કહે છે.
ટોન્સીલાઇટીસ એ એક પેઇન ફૂલ ડીસીઝ કન્ડિશન છે
કે જેમાં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય છે તેના કારણે
ટોન્સિલ્સ એ સ્વોલેન, રેડ અને પેઇનફુલ તથા ટેન્ડરનેસ
થાય છે.
Explain Etiology/ cause of the patient with the Tonsillitis. (ટોન્સીલાઇટીસ થવા માટેના કારણ જણાવો)
બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના કારણે,
ગ્રુપ એ સ્ટેપ્ટોકોકસ,
સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિએઇ,
ક્લેમાયડિયા,
બોર્ડટેલા
વાયરલ ઇન્ફેક્શન થવાના કારણે.
એડીટો વાઈરસ,
રીહ્નો વાઇરસ,
કોરોનાવાયરસ,
ઇન્ફ્લુએન્ઝા વાયરસ,
એબ્સટેઇન બાર વાયરસ, etc.
Explain the types of the Tonsillitis. (ટોન્સીલાઇટીસના ટાઈપ જણાવો)
ટોન્સીલાઇટીસ ના ટોટલ બે ટાઈપ પડે છે.
1) એક્યુટ ટોન્શીલાઈટીસ
2) ક્રોનીક ટોન્સીલાઇટીસ
1) એક્યુટ ટોન્શીલાઈટીસ
એક્યુટ ટોન્સીલાઇટીસ ની ઓનસેટ એ રેપીડ હોય છે
અને તે બેક્ટેરિયા તથા વાઇરલ ઇન્ફેક્શન ના કારણે
હોઈ શકે છે.
2) ક્રોનીક ટોન્સીલાઇટીસ
ક્રોનિક ટોન્સીલાઇટીસ એ લોંગ ડ્યુરેશન સુધી હોય છે અને જો એક્યુટ ટોન્સીલાઇટીસ એ વારંવાર થાય તો તેને ક્રોનિક ટોન્સીલાઇટીસ કહે છે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the child with the Tonsillitis. (ટોન્સીલાઇટીસ ના લક્ષણો તથા લક્ષણો જણાવો)
થ્રોટમાં સ્વેલિંગ તથા પેઇન થવું.
નેકની લિંફ નોડ માં સ્વેલિંગ આવવું.
ફીવર આવવો.
ઠંડી લાગવી.
ગળવામાં તકલીફ પડવી.
મસલ્સમાં દુખાવો થવો.
નેક એ સ્ટીફ થવું.
ઇયરમાં રિફર્ડ પેઇન થવું.
આઇ,ફેસ તથા નેક માં સ્વેલિંગ આવવું.
બેડ બ્રિધ આવવી.
હેલીટોસીસ.
સ્લીપ પેટનૅ ડિસ્ટર્બ થવી.
ડ્રાય માઉથ થવુ.
સ્વેલોવિંગ તથા બ્રીધીંગ ડિફીકલ્ટી થવી.
વોઇસ એ થીક થવા.
હેડએક થવુ.
થાક લાગવો.
Explain the Diagnostic evaluation of the child with Tonsillitis. (ટોન્સીલાઇટીસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
History tacking and physical examination.
થ્રોટ સ્વોબ.
બ્લડ ટેસ્ટ.
ઇમેજિંગ સ્ટડીઝ.
એક્સ રે.
અલ્ટ્રાસાઉન્ડ.
Explain the medical management of the Tonsillitis (ટોન્સીલાઇટીસ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો)
ચાઇલ્ડ ને પ્રોપરલી એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
Ex :=
Penicillin,
Amoxicillin,
Erythromycin.
ચાઇલ્ડ ને પ્રોપરલી એનાલજેસિક મેડિસિન કરવું.
Ex :=
Ibuprofen ,
Acetaminophen.
ચાઇલ્ડ ને પ્રોપરલી ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
પ્રોપરલી વામૅ વોટર દ્વારા ગારગલિંગ કરાવવું.
Explain the surgical management of the child with the Tonsillitis. (ટોન્સીલાઇટીસ વાડા ચાઇલ્ડ નું સર્જીકલ મેનેજમેન્ટ જણાવો)
Tonsillectomy (ટોન્સીલેક્ટોમી)
ટોન્સીલેક્ટોમી મા જ્યારે ટોન્સિલ્સ મા ઇન્ફેક્શન તથા
ઇનફ્લામેશન થયું હોય ટોન્સિલ્સ ને રીમુવ કરવા
કરવામાં આવે છે.
Explain the Nursing management of the child with the Tonsillitis (ટોન્સીલાઇટીસ વાડા ચાઇલ્ડ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો)
ચાઇલ્ડ નુ પ્રોપરલી એસેસમેન્ટ કરવું.
ચાઇલ્ડના સિમ્ટોમ્સ જેમકે
થ્રોટ પેઇન, સ્વેલોવિંગ મા ડિફીકલ્ટી, ફીવર, તથા ડિહાઇડ્રેશન ના સાઇન અને સિમ્ટોમ્સ છે કે નહી તે અસેસ કરવુ.
ચાઇલ્ડ ને પ્રોપરલી પેઇન મેનેજમેન્ટ માટે એનાલજેસિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી ફ્લુઇડ ઇન્ટેક કરાવવા માટે એડવાઈઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રિશિયસ ફીટીંગ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી રેસ્પિરેટરી સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેરેન્સ ને એડવાઈઝ આપવું કે ચાઇલ્ડ ને પ્રોપરલી ફ્લુઇડ કરવવા માટે એડવાઇઝ આપવી.
ઓટાઇટીસ એટલે ઇન્ફલામેશન ઓફ ધ ઇયર , મીડિયા એટલે મીડલ ઇયર ને લગતુ, ઓટાઇટીસ મીડિયા એટલે મિડલ ઇયરના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને ઓટાઇટીસ મિડિયા કહે છે.
ઓટાઇટીસ મીડિયા એ ઇન્ફન્સી તથા ચાઇલ્ડ હુડ ની કોમન ડિસિઝ છે અને તે મુખ્યત્વે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થવાના કારણે હોય છે. જો ફેરિંગ્સ ( નેઝોફેરિંગ્સ ) માં ઇન્ફેક્શન થયું હોય તો યુસ્ટેચ્યચિયન ટ્યુબ દ્વારા તે મિડલ ઇયર મા ટ્રાન્સમિટ થાય અને ઓટાઇટીસ મીડિયાની કન્ડિશન અરાઇઝ થાય છે.
ચિલ્ડ્રનમાં ઓટાઇટીસ મીડિયા એ મુખ્યત્વે બાળકોની યુસ્ટેચીયન ટ્યુબ એ શોર્ટ , વાઈડ તથા હોરીઝોન્ટલ હોવાના કારણે નેઝોફેરિંગ્સ માં થયેલું ઇન્ફેક્શન એ મિડલ ઈયર સુધી સ્પ્રેડ થાય છે અને ઓટાઇટીસ મીડીયા ની કન્ડિશન અરાઇઝ થાય છે. અપર રેસ્પીરેટરી ટ્રેક ઇન્ફેક્શન થવાના કારણે, ટીથ એ ઇરપ્સન થવાના કારણે ગમ્સ એ કંજેસન થાય છે, આ કારણોના લીધે બાળકોમાં મીડલ ઇયર નુ ઇન્ફેક્શન જોવા મળે છે.
Explain the types of the Otitis media. (ઓટાઇટીસ મીડિયા ના ટાઇપ જણાવો).
ઓટાઇટીસ મીડિયાના ટોટલ 3 ટાઈપ પડે છે.
1) એક્યુટ ઓટાઇટીસ મીડિયા ( AOM ) ,
2)ઓટાઇટીસ મીડિયા વિથ ઇફયુઝન ( OME ) ,
3) ક્રોનીક સપ્યુરેટીવ ઓટાઇટીસ મીડિયા ( CSOM )
1) એક્યુટ ઓટાઇટીસ મીડિયા ( AOM )
એક્યુટ ઓટાઇટીસ મીડિયા એ મુખ્યત્વે અપ્પર
રેસ્પીરેટરી ઇન્ફેક્શન થયા બાદ અથવા રૂબેલા,
મીઝલ્સ તથા ઇન્ફલુઅન્ઝા ઇન્ફેક્શન થયા બાદ
જોવા મળે છે.
એક્યુટ ઓટાઇટીસ મીડિયા માં મિડલ ઇયર નું ઇન્ફેક્શન એ રેપિડલી તથા શોર્ટ ડ્યુરેશન માટે થાય છે. જો એક્યુટ ઓટાયટીસ મીડિયા ને ટ્રીટ ન કરવામાં આવે તો મિડલ ઇયર માં ફ્લુઇડ તથા પસ નું કલેક્શન થાય છે.
તેનો મોસ્ટ કોમન કોઝેટિવ ઓર્ગેનિઝમ એ Streptococcus Pneunoniae and
Haemophilus influenzae છે.
2)ઓટાઇટીસ મીડિયા વિથ ઇફયુઝન ( OME )
ઓટાઇટીસ મીડિયા વિથ ઇફ્યુઝન ને ” ગ્લુ ઇયર ” તથા “સીરસ ઓટાઇટીસમીડિયા” કહેવામાં આવે છે.ઓટાઇટીસ મીડિયા વિથ ઇફયુઝન ( OME) એ મુખ્યત્વે એક્યુટ ઓટાઇટીસ મીડિયા (AOM ) ના કારણે થાય છે. ઓટાયટીસ મીડિયા વિથ ફ્યુઝન ની કન્ડિશન માં મિડલ ઇયર ની સ્પેસમાં ફ્લુઇડ નુ કલેક્શન થાય છે કે જે મિડલ ઇયરમાં નેગેટિવ પ્રેશર ક્રિએટ કરે છે આ નેગેટિવ પ્રેસરના કારણે યુસ્ટેચ્યચિયન ટ્યુબ નું ઓબસ્ટ્રકશન થાય છે જો તેને પ્રોપરલી ટ્રીટ ન કરવામાં આવે તો ફ્લુઇડ એ થીક બને છે જેમ કે ગ્લુ અને તેના કારણે ઓટાઇટીસ મીડિયા વિથ ઇફ્યુઝન ને” ગ્લુ ઈયર ” પણ કહેવામાં આવે છે.
3) ક્રોનીક સપ્યુરેટીવ ઓટાઇટીસ મીડિયા ( CSOM )
જ્યારે મીડલ ઇયર મા એક્યુટ ઓટાઇટીસ મીડિયા ના વારંવાર એપિસોડ્સ આવે ત્યારે તે ક્રોનિક સપ્યુરેટીવ ઓટાઇટીસ મીડિયામાં પરિણમે છે.
ક્રોનિક ઓટાયટીસ મીડિયામાં મિડલ ઈયર નું પરસિસ્ટન્ટ ઇન્ફેક્શન તથા ઈન્ફલામેશન થાય છે. અને તે મુખ્યત્વે ત્રણ મંથ કરતા પણ વધારે સમયથી હોય છે.
Explain the Etiology/ cause of the Otitis media (ઓટાઇટીસ મીડિયા ના કારણ જણાવો)
બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે.
સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિએઇ,
હીમોફીલસ ઇન્ફલુએન્ઝા,
વાયરલ કોઝ ના કારણે,
રિહ્ વાઇરસ ,
રેસ્પીરેટરી સિનેટીઅલ વાઇરસ ( RSV ),
ફેમિલી હિસ્ટ્રી હોવાના કારણે,
લો બર્થ વેઇટ હોવાના કારણે,
ઇમ્યુનિટી અલ્ટર્ડ થવાના કારણે,
ગેસ્ટ્રોઇસોફેજીઅલ રિફ્લક્ષ ડિસીઝ,
પ્રેમેચ્યોરિટી,
ઇમ્યુનિટી લો હોવાના કારણે,
એક્સટર્નલ ઇયર નુ ઇન્ફેક્શન થવાના કારણે,
બોટલ ફીડિંગ ના કારણે,
ડિપ્થેરિયા,
ઓવરક્રાવડેડ ના કારણે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the child with the Otitis media. (ઓટાઇટીસ મીડિયા ના લક્ષણો તથા ચિન્હો જણાવો).
ઇયર માં પેઇન થવું,
હીયરીંગ લોસ થવુ ,
ટીનીટસ સાઉન્ડ સંભળાવું,
ફીલીંગ ઓફ ફુલનેસ,
કન્ફ્યુઝન થવુ,
ગેઇટ મા ચેન્જીસ થવો,
સ્લીપ પેટર્ન ડીસ્ટર્બન્સ થવુ,
વરટીગો,
નોઝીયા તથા વોમિટિંગ થવી,
ઇરીટેબીલીટી થવી,
ઇયરમાં ફુલનેસ ફીલ થવું,
બેલેન્સ પ્રોબ્લેમ થવુ.
ઇયર માંથી ડિસ્ચાર્જ નીકળવું.
ચ્યુવીંગ સમયે પેઇન થવુ.
Explain the Diagnostic evaluation of the Otitis media. (ઓટાઇટીસ મીડિયાના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
History taking and physical examination.
લેબ ઇન્વેસ્ટિગેશન.
સીટી સ્કેન.
એમ.આર.આઇ.
લેબ સ્ટડીઝ.
સ્પેસિમેન નુ કલ્ચર.
ટીમ્પેનોગ્રામ.
પ્યોર ટોન ઓડીયોમેટ્રી,
ટીમ્પેનોસીન્ટેસીસ
Explain the Medical management of the child with the Otitis media. (ઓટાઇટીસ મીડિયાવાળા ચાઇલ્ડ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો)
જો ચાઇલ્ડ ને કોઈપણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન દ્વારા ઓટાઇટીસ મીડિયાની કન્ડિશન થઇ હોય તો એન્ટિબાયોટિક મેડિસિન કરવી.
જો ચાઇલ્ડ ને પેઇન થતું હોય તો તેને રિલીવ કરવા માટે એનાલજેસીક મેડીસીન પ્રોવાઇડ કરવી.
જો ચાઇલ્ડ ને ફીવર ની કન્ડિશન હોય તો ચાઇલ્ડ ને એન્ટિપાઇરેટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટ ને કોઇ પણ ઇન્ફ્લામેશન ની કન્ડિશન હોય તો એન્ટીઇન્ફ્લામેન્ટ્રી મેડિસિન પ્રોવાઇડ કરવી.
જો ચાઇલ્ડ ને કોઇ ઇન્ફ્લામેશન ના કારણે ઓટાઇટીસ મીડિયા ની કન્ડિશન થઈ હોય તો એન્ટિબાયોટિક તથા કોર્ટીકોસ્ટીરોઈડ ઇયર ડ્રોપ નુ ઇન્સ્ટીલેશન કરવુ ઇન્ફલાર્મેશન ને ડીડ્યુસ કરવા માટે તથા ઇન્ફેક્શન સામે ફાઇટ કરવા માટે.
અફેક્ટેડ ઇયરમાં વામૅ કમ્પ્રેશન પ્રોવાઇડ કરવું જેના કારણે પેઇન તથા ડિસ્કમ્ફર્ટ ને રિલીવ કરી શકાય.
ચાઇલ્ડ ને એડીક્યુએટ વોટર ઇન્ટેક કરવા માટે એંકરેજ કરવુ કે જેના કારણે ડિહાઇડ્રેશન ની કન્ડિશન પ્રિવેન્ટ કરી શકાય.
Explain the surgical management of the child with the Otitis media. (ઓટાઇટીસ મીડિયા નું સર્જીકલ મેનેજમેન્ટ જણાવો)
1) ટીમ્પેનોસીન્થેસીસ
ટીંપેનોસિન્ટેસીસ પ્રોસીજર માં નીડલ દ્વારા જે ફ્લુઇડ તથા પસ હોય તેને એસ્પિરેટ કરવામાં આવે છે. આ પ્રોસિઝર એ મુખ્યત્વે જો સ્મોલ અમાઉન્ટ મા ફ્લુઇડ તથા પસ નું કલેક્શન થયું હોય ત્યારે કરવામાં આવે છે.
2) માયરીંગોટોમી/ ટીમ્પેનોટોમી
આ પ્રોસિજર માં ટીંપેનીક મેમ્બરેન માં ઇન્સિઝન કરવામાં આવે છે ત્યારબાદ મિડલ ઇયરમાં રહેલા ડેબ્રિસ તથા પસ ને ફોરસેપ તથા ટ્યુબિંગ નો યુઝ કરી રીમુવ કરવામાં આવે છે.
ટયુબ નુ નેમ := ગ્રોમેટ ટ્યુબ.
3) માસ્ટોડેક્ટોમી
આ પ્રોસિજર એ મુખ્યત્વે જ્યારે મિડલ ઇયર માં થયેલું ઇન્ફેક્શન એ ખુબ ઇન્ક્રીઝ થઇ જાય ત્યારે પરફોર્મ કરવામાં આવે છે.
માસ્ટોડેક્ટોમી મા માસ્ટોઇડ પ્રોસેસ પર ઇન્સીઝન મૂકવામાં આવે છે ત્યારબાદ મિડલ ઈયર ના અફેક્ટેડ એરિયા ને રીમુવ કરવામાં આવે છે.
માસ્ટોડેક્ટોમી ના બે ટાઈપ પડે છે
A) સિમ્પલ માસ્ટોડેક્ટોમી
આમાં મુખ્યત્વે મિડલ ઇયર ના અફેટેડ એરિયાને જ રીમુવ કરવામાં આવે છે.
B) રેડીકલ માસ્ટોડેક્ટોમી
રેડીકલ માસ્ટોડેટોમી એ
ઇયર ના ત્રણ બોન, ટીઇમ્પેનિક મેમ્બ્રેન દૂર કરવા અને યુસ્ટેચીયન ટ્યુબ ના ઓપનિંગ ને ક્લોઝ કરવા માટે કરવામા આવે છે.
4)ઓટાલમ
ઓટાલમ પ્રોસીજર માં લેઝર નો યુઝ કરી ટીંપેનીક મેમ્બરેન માં સ્મોલ હોલ મેં બનાવવામાં આવે છે ઓટાલમ એ માયરીંગોટોમી ની અલ્ટર મેથડ છે. આ પ્રોસિજરમાં મિડલ ઇયર માં રહેલા ડેબ્રિસ ને રીમુવ કરવામાં આવે છે.
Explain the Nursing management of the child with the Otitis media (ઓટાઇટીસ મીડિયા વાળા ચાઇલ્ડ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો)
ચાઇલ્ડ ના સિમ્ટોમ્સ નુ પ્રોપરલી અસેસ કરવુ જેમ કે ઇયર પેઇન, ઇરીટેબીલીટી, ફીવર, તથા ચાઇલ્ડ ની જનરલ હેલ્થ વિશે અસેસ કરવુ.
ચાઇલ્ડ ની ઇયર કેનાલ ને ઓબ્ઝર્વ કરવી કે તેમા કોઇપણ ઇન્ફ્લામેશન કે સ્વેલીંગ પ્રેઝન્ટ છે તથા ટેમ્પેનિક મેમ્બરેન માં કોઇપણ રેડનેસ છે કે નહીં તે અસેસ કરવુ.
ચાઇલ્ડ ની હીયરીંગ એક્યુટી પ્રોપરલી એસેસ કરવી.
ચાઇલ્ડ સાથે સિમ્પલ લેંગ્વેજ, શોટૅ સેન્ટેન્સ તથા સ્લોલી સ્પીકિંગ કરવું.
ચાઇલ્ડ ની ઈયર કેનાલ માં કોઈપણ ડ્રેઇનેજ છે કે નહીં તેનું એક્ઝામિનેશન કરવું.
જો ચાઇલ્ડ ને પેઇન થતું હોય તો પ્રિસબ્સ્ક્રાઇબ કરેલી એનાલજેસીક મેડીસીન ચાઇલ્ડ ને પ્રોવાઇડ કરવી.
Ex := Acetaminophen,
Ibuprofen.
ચાઇલ્ના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની ડીઝીઝ કન્ડિશન , તેને થવા માટેના કારણો , તેના લક્ષણો તથા ચિન્હો અને તેને ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને અફેટેડ સાઈડ પર લાઇંગ ડાઉન કરવા માટે ચાઇલ્ડ ને એડવાઇઝ આપવી જેના કારણે ઇયરમાં થતા પ્રેશર ને રીડયુઝ કરી શકાય.
જો ચાઇલ્ડ ને પેઇન તથા ડિસ્કમ્ફર્ટ થતું હોય તો ઇયર ની આજુબાજુ પ્રોપરલી કંફર્ટ મેઝર્સ જેમકે વામૅ કમ્પ્રેસીસ તથા જેન્ટલ મસાજ કરવી જેથી ચાઈલ્ડ ને થતુ ડિસ્કંફર્ટ રીલીવ કરી શકાય.
ચાઇલ્ડ ના વાઇટલ સાઇન ને પ્રોપરલી એસેસ કરવા.
જો ચાઇલ્ડ ને ફીવર ની કન્ડિશન હોય તો ચાઇલ્ડ ને પ્રોપરલી એન્ટિપાયરેટીક મેડીકેશન પ્રોવાઇડ કરવા માટે પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ નુ હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન રાખવા માટે પ્રોપરલી ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને હેન્ડલ કરતી વખતે પ્રોપરલી હાઇજીનીક કન્ડિશન મેઇન્ટેન રાખવા માટે એડવાઈઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી ન્યુટ્રીશનલ ફૂડ ઇન્ટેક કરાવવા માટે ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઈઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી એન્ટિબાયોટિક મેડિકેશન પ્રોવાઇડ કરવી તથા ઇયર ડ્રોપ્સ નું પ્રોપરલી ઇન્સ્ટીલેશન કરવું.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે પ્રોપરલી ચાઇલ્ડ ને મેડીકેશન પ્રોવાઇડ કરે.
ચાઇલ્ડ્સ ના પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે ચાઇલ્ડ ને પ્રોપરલી કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ એબ્યુસ ને બેટર્ડ ચાઇલ્ડ સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે.
ચાઇલ્ડ એબ્યુસ એ મુખ્યત્વે નોન એક્સીડેન્ટલ ઇન્જરી છે.
ચાઇલ્ડ પર તેના એડલ્ટસ્ , પેરેન્ટ્સ તથા
કેર ગીવર દ્વારા કોઇપણ પ્રકાર નું વાયોલન્સ તથા હામૅ કરવામાં આવે તે મુખ્યત્વે ફીઝીકલ, સેક્સ્યુઅલ, ઇમોશનલી, માલટ્રીટમેન્ટ તથા ચાઇલ્ડ ને નિગ્લેક્ટ કરવામા આવે તો તેને ચાઇલ્ડ એબ્યુસ કહેવામા આવે છે.
ચાઈલ્ડ એબ્યુસ એ પેરેન્ટ્સ,કેર ગીવર તથા અન્ય એડલ્ટ વ્યક્તિ દ્વારા બાળકને હામૅ કરવામાં આવે તો તેને ચાઇલ્ડ એબ્યુસ કહેવામાં આવે છે.
એક વખત એબ્યુસ થયેલ ચાઇલ્ડ એ તેના જીવનમાં એડલ્ટ દ્વારા વારંવાર એબ્યુસ થયા કરે છે અને તે તેના જીવન માં ઘણા પ્રકાર ની મુશ્કેલીઓ નો અનુભવ કરે છે.
ચાઇલ્ડ એબ્યુસ એ મુખ્યત્વે હોમ સ્કૂલ, રેસિડેન્ટલ કેર, સ્ટ્રીટ તથા વકૅ પ્લેસ વગેરે જગ્યા પર થય શકે છે.
Explain the type of the child Abuse. (ચાઇલ્ડ એબ્યુસ ના ટાઇપ લખો)
ચાઇલ્ડ એબ્યુસ ના ટોટલ પાંચ ટાઈપ પડે છે.
1) ફિઝિકલ એબ્યુસ,
2) ઈમોશનલ એડ્યુઝ,
3) સેક્સ્યુઅલ એબ્યુસ,
4) નિગ્લેક્ટ
5) ચાઇલ્ડ એક્સપ્લોઇટેશન
1) ફિઝિકલ એબ્યુસ,
ફિઝિકલ એબ્યુસ માં એડલ્ટ દ્વારા ચાઇલ્ડ પર ફિઝિકલી હામૅ કરવામાં આવે છે. ફિઝિકલ એબ્યુસ માં મારવું, સળગવું, થપ્પડ મારવી, મુક્કો મારવો, લાત મારવી અથવા કોઇ ઓબ્જેક્ટ દ્વારા ચિલ્ડ્રન પર સ્ટ્રાઇકિંગ કરવામાં આવે છે.
ફિઝિકલ એબ્યુસ માં ઇન્ટેન્સનલ રીતે ચાઇલ્ડ ઉપર ફિઝિકલી ફોર્સ કરવામાં આવે છે તેના કારણે બોડિલી ઇન્જરી,ફીઝીકલ હામૅ તથા ઇમ્પેઇરમેન્ટ થાય છે.
2) ઈમોશનલ એબ્યુઝ,
ઇમોશન એબ્યુસ માં ચાઇલ્ડ ને ડેવલપમેન્ટ સમયે નોન સપોર્ટીવ
એન્વાયરમેન્ટ હોય તો ચાઇલ્ડ નુ ઇમોશનલી એબ્યુસ થાય છે.
ઇમોશનલ એબ્યુસ ને સાઇકોલોજીકલ તથા વબૅલ એબ્યુસ કહેવામા આવે છે. કે જેમાં ચાઇલ્ડ
ને ઇમોશનલી રીતે માલટ્રીટમેન્ટ કરવામાં આવે છે.તથા ચાઇલ્ડ ને સાયકોલોજીકલ હામૅ કરવામાં આવે છે.
આમાં ચાઇલ્ડ ને નીચું પાડવું , શરમજનક, અપમાનજનક , ધમકાવવું તથા સતત બાળકની ટીકા કરવી વગેરે ઇમોશનલ એબ્યુસ માં સમાવેશ થાય છે તેના કારણે બાળકના આત્મસન્માન તથા ઈમોશનલ વેલબિંગ ને વીક કરે છે.
3) સેક્સ્યુઅલ એબ્યુસ,
સેક્સ્યુઅલ એબ્યુસ મા ચાઇલ્ડ ને કોઇ પણ સેક્સ્યુઅલ એક્ટીવીટી મા એઁગેજ કરવા મા આવે છે. સેક્સ્યુઅલ એબ્યુસ માં
જાતીય હુમલો, છેડતી, બળાત્કાર વગેરેનું સમાવેશ થાય છે.
4) નિગ્લેક્ટ
નિગ્લેક્ટ એ એક પ્રકારનું એબ્યુસ છે કે જેમાં ચાઇલ્ડ ના કેરગીવર દ્વારા ચાઇલ્ડ ની ડેવલોપમેન્ટ ( બેઝીક ) નીડ એ પર્પસ ફૂલ ઓમીશન કરવામાં આવે છે. નિગ્લેક્ટ માં
નોન પ્રોટેકટીવ એન્વાયરમેન્ટ તથા હામૅફુલ સિચ્યુએશન નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ તથા કેર ગીવર એ ચાઇલ્ડ ની નીડ પ્રમાણે એડીક્યુએટલી કેર પ્રોવાઈડ કરી શકતા નથી.
જેમકે ચાઇલ્ડ ને ફુડ ,
મેડીસીન, સેલ્ટર, ઇમોશનલ સપોર્ટ , ક્લોથીંગ , સુપરવિઝન,એ પ્રોપરલી પ્રોવાઇડ કરવામાં આવતી નથી.
5) ચાઇલ્ડ એક્સપ્લોઇટેશન( બાળ શોષણ)
બાળ શોષણ માં આર્થિક લાભ, મજૂરી તથા અન્ય હેતુઓ માટે બાળક નું શોષણ કરવામાં આવે છે આમા બાળ મજૂરી, બાળક ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાવા માટે દબાણ કરવું તથા વૈશ્યાવૃતિ માટે બાળક નો ઉપયોગ કરવામાં આવે છે અને બાળકોને શોષણ કરવામાં આવે છે.
Explain the Etiology/ cause of the child Abuse. (ચાઇલ્ડ એબ્યુસ થવા માટેના કારણ જણાવો)
ઇમોશનલ સ્ટ્રેસ ના કારણે,
ફેમિલી ફેક્ટર જેમકે પેરેન્ટલ સ્ટ્રેસ,
ડોમેસ્ટિક વાયોલન્સ,
મરાઇટલ કોન્ફ્લિક્ટ,
પેરેન્ટ્રલ સબસ્ટન્સ એબ્યુઝ
ફાઇનાન્સિયલ ઇનસ્ટેબિલિટી ,
સોસીયલ આઇસોલેશન ,
સોસિયલ ફેક્ટર્સ,
ઇમ્પેઇરડ ઇન્ટરપરસનલ રિલેશનશિપ,
ડોમેસ્ટિક વાયોલન્સ ના કારણે,
પેરેન્ટ્સ નુ ચાઇલ્ડ સાથે વધારે એક્સપેક્ટેશન હોવાના કારણે.
પેરેન્ટ્સ એ ડિપ્રેશન તથા મેન્ટલી હેન્ડીકેપ હોય.
પેરેન્ટ્સ એ મેન્ટલી રીતે ઇલ હોવાના કારણે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the child Abuse. (ચાઇલ્ડ એબ્યુઝ ના લક્ષણો તથા ચિન્હો જણાવો)
પર્સનલ હાયજીન પુઅર થવું.
કોન્સન્ટ્રેશન ન કરી શકવું.
સ્કૂલ અટેન્ડન્સ પુઅર થવું.
સ્પીચ માં પ્રોબ્લેમ થવી.
અનએક્સપ્લેઇન ઇંજરી, બર્ન તથા કટ્સ થવુ.
સેલ્ફ એસ્ટીમ પુઅર થવુ.
ઇમોશન ટ્રોમા થવુ.
સુસાઇડ અટેમ્સ થવા.
પીપલ્સ માં ટ્રસ્ટ ઓછો રહેવો.
રિલેશનશિપ માં ડીફીકલ્ટી થવી.
બીજા સામે એગેશન થવું.
ફિઝિકલ એબ્યુસ
ફ્રેક્ચર,
એબ્યુસ એરિયા માં
રેડનેસ થવું.
બનૅ માર્ક્સ જોવા મળવા.
સ્કાર્સ જોવા મળવા.
હેડ ઇંજરી તથા ઇન્ટર્નલ ઓર્ગન મા ઇન્જરી થવી.
સેક્સ્યુઅલ એબ્યુસ
ઇન્ફેક્શન.
જીનાઇટલ ઇન્જરી.
એબડોમીનલ ઇંજરી તથા પેઇન થવુ.
કોન્સ્ટીપેશન.
ક્રોનીક તથા યુરિનરી યુરીનરી ઇન્ફેક્શન.
બિહેવિયર પ્રોબ્લમ થવો.
ઇમોશનલ એબ્યુઝ
ડિપ્રેશન થવું.
એન્ઝાઇટી,
નિગ્લેક્ટ
ફેલ્યોર ટુ થ્રાઇવ,
બેઝિક હેલ્થ કેર પણ મેળવી શકાતુ નથી.
બેઝિક ન્યૂટ્રિશિયસ નીડ ફુલફીલ ન થવું.
પુઅર હાઈજિન.
ઇનએડીક્યુએટ સુપરવિઝન.
Explain the Diagnostic evaluation of the child Abuse. (ચાઇલ્ડ એબ્યુસ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
History taking and physical examination.
બોડીમાં કોઇપણ સ્કાર તથા બર્ન પ્રેઝન્ટ છે કે નહીં તે અશેસ કરવું.
જીનાઇટાલિયા નુ પ્રોપરલી
ઇન્સ્પેકશન કરવું.
ચાઇલ્ડ ને બોડી મા કોઇ પણ ઇંજરી જેમ કે ઓરલ મ્યુકોઝા, બ્રેસ્ટ, તથા થાઇ છે કે નહી તે અસેસ કરવુ.
લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન.
Explain the management of the child Abuse (ચાઇલ્ડ એબ્યુસ નુ મેનેજમેન્ટ જણાવો)
ચાઇલ્ડ ના ફેમિલી તથા તેના રિલેટિવ્સ ની કમ્પ્લીટ હીસ્ટ્રી લેવી તથા ચાઇલ્ડ નુ પ્રોપરલી ફિઝિકલ એક્ઝામિનેશન કરવું.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ નુ પ્રોપરલી કાઉન્સેલિંગ કરવું.
ચાઇલ્ડ ને ફરધર હામૅ થી પ્રિવેન્ટ કરવા માટે પ્રોપરલી સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
જે ચાઇલ્ડ એ ફિઝિકલી એબ્યુઝ થયેલું હોય તે ચાઇલ્ડ ને કોગ્નિટિવ બીહેવીયરલ થેરાપી પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને એબ્યુસીવ એન્વાયરમેન્ટ માંથી રીમુવ કરવું તથા જો જરૂરિયાત હોય તો તેને એડીક્યુએટ મેડિકલ કેર પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ એબ્યુસ ના જે સસ્પેડ કેસ હોય તો તેને પ્રોપરલી ઓથોરિટી જેમ કે ચાઇલ્ડ પ્રોટેકટીવ સર્વિસ તથા લો એન્ફોરસૅમેન્ટ મહા પ્રોપરલી રિપોર્ટિંગ કરવું.
ચાઇલ્ડ કે જે ફિઝિકલ એબ્યુસ થયેલ હોય અને તેને મેડિકલ ટ્રીટમેન્ટ તથા મેડીકલ ઇવાલ્યુએશન ની જરૂરિયાત હોય તો ચાઇલ્ડ ને પ્રોપરલી મેડિકલ કેર પ્રોવાઇડ કરવી.
જો ચાઇલ્ડ એ ઇમોશનલ એબ્યુસ થયેલું હોય તો તેને પ્રોપરલી સાયકોલોજીકલ સપોર્ટ કરવો. ચાઇલ્ડ ને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવાથી કોઇપણ ટ્રોમાં સામે પ્રોપરલી કોપઅપ કરી શકે છે.
ચાઇલ્ડ ને પ્રોપરલી સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના ફેમિલી મેમ્બર્સ તથા તેના પેરેન્ટ્સને પ્રોપરલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ કે ચાઇલ્ડ એબ્યુસ ને અવોઇડ કરવું.
બ્રિધ હોલ્ડિંગ સ્પેલ એ એક કોમન સિચ્યુએશનલ ડિસઓર્ડર છે.
બ્રીધ હોલ્ડિંગ સ્પેલ ને” ઇન્ફન્ટાઇલ સિંકોપ “ પણ કહેવામાં આવે છે.
બ્રીધ હોલ્ડિંગ સ્પેલ એ ઇનવોલ્યુન્ટરી રિફલેકસિવ એપિસોડ્સ તથા સાયકોસોમેટીક ડિસઓર્ડર છે કે જે મુખ્યત્વે યંગ ચિલ્ડ્રન એટલે કે છ મહિનાથી લઇ છ વર્ષ સુધીના ચાઇલ્ડ માં જોવા મળે છે.
બ્રીધ હોલ્ડીંગ સ્પેલ માં ચાઇલ્ડ એ જ્યારે ક્રાઇંગ કરે ત્યારે ઇન્વોલ્યુન્ટરી રીતે થોડા સમય માટે તેનું બ્રિધિંગ એ હોલ્ડ થાય છે. બ્રિધિંગ એ ટેમ્પરરી હોલ્ડ થાય છે અને તેના કારણે ચાઇલ્ડ નુ કંન્સિયસનેસ લોસ થય જાય છે. આ બ્રીધ હોલ્ડિંગ સ્પેલ એ એંગર, ફેસ્ટ્રેશન સમયે જોવા મળે છે.
બ્રીધ હોલ્ડિંગ સ્પેલ સમયે ચાઇલ્ડ નું કંસિયસનેસ એ લોસ થાય,સાયનોસિસ જોવા મળે છે તથા ચાઇલ્ડ મા ટ્વીચિંગ અને ટોનિક – ક્લોનીક મુવમેન્ટ પણ જોવા મળે છે ચાઇલ્ડ એ લિમ્પ , લાઇફલેસ તથા એકદમ પેલ થઇ જાય છે. તથા હાર્ટ રેટ એ સ્લો થઇ જાય છે અને લેરીન્જીયલ સ્પાઝમ જોવા મળે છે તથા આ પ્રકાર નો એટેક એ એક થી બે મિનિટ માટે જોવા મળે છે.
Explain the Etiology of the breath holding spell. (બ્રિધ હોલ્ડિંગ સ્પેલ ના કારણ જણાવો)
એક્ઝેક્ટ કોઝ અનનોન,
ફસ્ટ્રેશનના કારણે,
પેરેન્ટ તથા ચાઇલ્ડ વચ્ચે ડિસિપ્લિનરી કોન્ફ્લિક્ટ થવાના કારણે,
જીનેટીક પ્રિડીસ્પોઝીંગ ના કારણે,
ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ના ડિસરેગ્યુલેશનના ના કારણે,
ઇમોશનલ ટ્રિગર ના કારણે,
આયર્ન ડેફિશિયનસી એનિમિયા ના કારણે,
બ્રેઇન સ્ટેમ ના ડિસ્ફંકન્સન ના કારણે.
Explain the types of the breath holding spell. (બ્રિધ હોલ્ડિંગ સ્પેલિંગ ના ટાઈપ જણાવો)
બ્રીધ હોલ્ડિંગ સ્પેલ ના બે ટાઈપ પડે છે.
1) પેલીડ ટાઈપ,
2) સાઇનોટિક ટાઈપ
1) પેલીડ ટાઈપ,
પેલીડ ટાઇપ ને પેલ સ્પેલ પણ કહે છે.પેલીડ ટાઇપ
લેસ કોમન ટાઇપ નુ બ્રીધ હોલ્ડિંગ સ્પેલ છે.
આ સ્પેલ એ લાઇફના અર્લી યરમાં જોવા મળે છે એટલે કે માઇનર ઇન્જરી બાદ તથા જ્યારે ચાઇલ્ડ એ અપસેટ હોય ત્યારે જોવા મળે છે.
આમા જ્યારે ચાઇલ્ડ એ ક્રાય કરે ત્યારે તેનુ માઉથ ઓપન કરે છે પરંતુ સાઉન્ડ આવતો નથી અને ચાઇલ્ડ એ એકદમ પેલ થઇ જાય છે.
પેલિડ પ્રકાર એ કાર્ડિયાક એસિસ્ટોલ પછી થાય તેવુ માનવામાં આવે છે, જેમ કે વાસોવાગલ એટેક ના સીમીલર હોય અને ઓક્યુલર કમ્પ્રેશન દ્વારા ઇન્ડ્યુસડ થાય છે.
2) સાઇનોટિક ટાઈપ
સાઇનોટિક ટાઇપ ને “બ્લુ સ્પેલ” કહે છે.
સાઇનોટિક સ્પેલ એ મોસ્ટ ટાઇપ નુ બ્રીધ હોલ્ડિંગ સ્પેલ છે આ સ્પેલ મા ચાઇલ્ડ મા સડન તથા ઇન્ટેન્શનલ ઇમોશનલ ટ્રિગર જેમ કે એંગર તથા ફ્રસ્ટ્રેશન જોવા મળે છે તેના કારણે બ્રીધીંગ સેસેસન થાય છે.
સાયનોટીક સ્પેલમાં ઇન્ટ્રા થોરાસિક પ્રેશર એ ઇન્ક્રીઝ થાય છે ત્યારબાદ સેરેબ્રલ સર્ક્યુલેશન ઇન્ક્રીઝ થાય છે તથા હાર્ટ રેટ પણ ડીક્રીઝ થાય છે તેના કારણે અન્કંશિયસનેસ તથા સિંકોપ એ ડેવલપ થાય છે.
સાઇનોટિક બ્રિધ હોલ્ડિંગ સ્પેલમાં બ્લડ માં ઓક્સિજનનું અમાઉન્ટ ડીક્રીઝ થવાના કારણે ચાઇલ્ડ એ બ્લુઇશ ડિસ્કલરેશન થાય છે. તથા ચાઇલ્ડ નું કન્શિયસનેસ એ લોસ થાય છે.
કંન્સિયસનેસ લોસ થયા પછી, શ્વાસ સામાન્ય રીતે સ્પોન્ટાનીઅસ રીતે ફરી શરૂ થાય છે, અને બાળક ધીમે ધીમે નોર્મલ કલર અને એક કંસિયસનેસ માં પાછુ આવે છે.
Explain the Clinical manifestation/ sign and symptoms of the breath holding spell. (બ્રિધ હોલ્ડિંગ સ્પેલ ના લક્ષણો તથા ચિન્હો જણાવો)
લક્ષણો તથા ચિન્હો એ બ્રીધ હોલ્ડિંગ સ્પેલ ના ટાઈપ પર આધાર રાખે છે.
1) પેલીડ બ્રિધ હોલ્ડિંગ સ્પેલ ( PBHS ).
પેલીડ બ્રિધ હોલ્ડિંગ સ્પેલ એ મુખ્યત્વે કોઇપણ પેઇન તથા ડર ના કારણે અરાઇઝ થાય છે.
ચાઇલ્ડ એ પેલ થઇ જાય,
ચાઇલ્ડ ની કંસિયસનેસ લોસ થાય છે.
મસલ્સ એ ટ્વિસ્ટીંગ થાય છે.
બોડી એ સ્ટીફ થાય .
સીઝર્સ આવે.
2) સાઇનોટિક બ્રિધ હોલ્ડિંગ સ્પેલ.
સાયનોસિસ,
બ્રિધિંગ એ સ્ટોપ થવું,
કંસિયસનેસ લોસ થવી ,
કન્વલ્ઝિવ ટ્વીચિંગ થવા,
હાર્ટ રેટ સ્લો થવા,
લેરીન્જીયલ મસલ્સ માં સ્પાઝમ થવી,
આખા દિવસ મા એક તથા ત્રણ અટેક જોવા મળે છે,
Explain the Diagnostic evaluation of the child with the breath holding spell. (બ્રિધ હોલ્ડિંગ સ્પેલ ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન જણાવો)
History taking and physical examination.
લેબોરેટરી ટેસ્ટ,
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ,
સિરમ આયર્ન લેવલ અસેસમેન્ટ ,
ઇલેક્ટ્રોલાઇટ અસેસમેન્ટ,
જિનેટિક ટેસ્ટિંગ,
ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ,
હોલ્ટર મોનિટરિંગ,
ન્યુરોલોજિકલ ઇવાલ્યુએશન,
ઇમેજિંગ સ્ટડીઝ,
સીટી સ્કેન,
એમ આર. આઈ.
Explain the management of the child with the breath holding spell. (બ્રીધ હોલ્ડિંગ સ્પેલ વાળા ચાઇલ્ડ નું મેનેજમેન્ટ જણાવો)
પેરેન્ટ્સ ને ચાઇલ્ડ ની ડીઝીઝ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન તથા એક્સપ્લાનેશન પ્રોવાઇડ કરી અને પેરેન્ટ્સ ની એન્ઝાઇટી રીડ્યુઝ કરવી.
પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે ચાઇલ્ડ ને ઓવરપ્રોટેક્ટેડ ના કરવું.
ચાઇલ્ડ ના બ્રીધ હોલ્ડિંગ સ્પેલ ને ઇન્ક્રીઝ કરી તેવા ટ્રિગર ફેક્ટર ને આઈડેન્ટીફાય કરવુ.જેમ કે એંગર, ફસ્ટ્રેશન,પેઇન, ફીયર ને અસેસ કરવુ.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે ચાઇલ્ડ ને એડીક્યુએટ ન્યુટ્રીશન પ્રોવાઇડ કરવુ , એડીક્યુએટ સ્લીપ તથા સ્ટ્રેસફુલ સિચ્યુએશન ના પ્રોવાઇડ કરવુ.
ચાઇલ્ડ ની સેફ્ટી પ્રોપરલી મેઇન્ટેન રાખવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી મેડિકલ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી તથા તેનુ પ્રોપર્લી મેડીકલ ઇવાલ્યુએશન કરવું.
જો ચાઇલ્ડ ની બ્રીધ હોલ્ડિંગ સ્પેલ નું મેઇન કારણ એ આયર્ન ડેફીશયન્સી એનીમીયા હોય તો ચાઇલ્ડ ને પ્રોપરલી આયર્ન સપ્લીમેન્ટ પ્રોવાઇડ કરવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી કોગ્નિટિવ બિહેવીયરલ થેરાપી પ્રોવાઇડ કરવી.
પેરેન્ટ્સને એડવાઇઝ આપવી કે ચાઇલ્ડ ને કોઈપણ પ્રકારની પનિશમેન્ટ પ્રોવાઇડ ન કરવી.
ચાઇલ્ડ ની કન્ડિશન કયા કારણોના લીધે છે તે કારણોને પ્રોપરલી આઇડેન્ટીફાય કરી તેને રિડ્યુસ કરવા માટે પગલાઓ લેવા.
ચાઇલ્ડ ને પ્રોપરલી કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું.
પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે ચાઇલ્ડ ને એડીક્યુએટ લવ તથા અફેક્શન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ની ટ્રીટમેન્ટ એ રેગ્યુલર લેવા માટે પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી કે પ્રોપરલી ફોલોઅપ લેવુ.
એન્યુરેસીસ એ એક કોમન પીડીયાટ્રીક પ્રોબ્લમ છે કે જેમાં ચાઇલ્ડ ને સ્લીપિંગ સમયે વારંવાર ઇનવોલ્યુન્ટરી યુરિનેશન થાય છે.
જ્યારે વોલ્યુન્ટરી યુરિન કન્ટ્રોલ સામાન્ય રીતે પ્રાપ્ત કરવું જોઈએ ત્યારે વારંવાર ઇનવોલ્યુન્ટરી રીતે સ્લિપીંગ સમયે યુરિનેશન થઇ જાય તે કન્ડિશન ને એન્યુરેસીસ કહેવામા આવે છે. અને આ કન્ડિશન એ ચાઇલ્ડ માં 5 years બાદ પણ જોવા મળે છે.
એન્યુરેસીસ ( બેડવેટિંગ) ને નાઇટટાઇમ ઇનકન્ટીનંસી પણ કહેવામાં આવે છે.
Explain the Etiology/ cause of the Enuresis (એન્યુરેસીસ થવા માટેના કારણ જણાવો)
બ્લાડર એ સ્મોલ હોવાના કારણે,
હોર્મોનલ ઇમબેલેન્સ ના કારણે,
યુરીનરી ટ્રેક ઇન્ફેક્શનના કારણે,
ડાયાબિટીસના કારણે,
ક્રોનિક કોન્સ્ટીપેશનના કારણે,
યુરીનરી ટ્રેકમાં સ્ટ્રકચરલ પ્રોબ્લેમ ના કારણે,
બ્લાડર મેચ્યુરેશન ડીલે થવાના કારણે,
જીનેટીક પ્રીડિસ્પોઝિશન ના કારણે,
એન્ટિ ડાયયુરેટિક હોર્મોન ( ADH ) નું પ્રોક્શન ઇમ્પેઇરડ થવાના કારણે,
બ્લડર મસલ્સ ઓવર એક્ટિવ થવાના કારણે,
સાયકોલોજીકલ ફેક્ટરના કારણે,
ફેમિલી કોર્નફ્લિક્ટ ના કારણે,
માલ એડજસ્ટમેન્ટ થવાના કારણે.
ખૂબ સ્ટ્રીક્ટ પેરેન્ટસ હોવાના કારણે.
ન્યુરોમસ્ક્યુલર બ્લાડર ફંકશન અલ્ટ્રેશન થવાના કારણે,
ન્યુરોલોજીકલ ડેફીશીટ થવાના કારણે,
જીનાઇટો યુરીનરી ઇન્ફેક્શનના કારણે,
એનાટોમીકલ ડિફેક્ટ ના કારણે,
ટોયલેટ ટ્રેઇનિંગ ઇમ્પ્રોપર હોવાના કારણે,
પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ ઇમ્પેઇડ હોવાના કારણે,
ચાઇલ્ડ એ મેન્ટલી ડિસ્ટર્બ હોવાના કારણે,
Explain the types of the Enuresis (એનયુરેસીસ ના ટાઇપ જણાવો)
એન્યુરેસીસ ના ટોટલ બે ટાઈપ પડે છે.
1) પ્રાઇમરી એનયુરેસીસ
2) સેકન્ડરી એનયુરેસીસ
1) પ્રાઇમરી એનયુરેસીસ
જ્યારે કોઈપણ ઓર્ગેનિક કોઝ ના કારણે ચાઇલ્ડ નો નોર્મલ બ્લાડર કંટ્રોલ એક પણ વખત એચીવ ના થયો હોય અને બેડવેટિંગ ની કન્ડિશન થાય તો તેને પ્રાઇમરી એન્યુરેસીસ કહેવામાં આવે છે.
પ્રાઇમરિ તથા પર્સીસ્ટન્ટ એન્યુરેસીસ માં જ્યારે ચાઇલ્ડ નું યુરીનરી બ્લાડર કંટ્રોલ નું ન્યુરોલોજીકલ મેચ્યુરેશન એ ડીલે થયું હોય તો તેને પ્રાઇમરી એન્યુરેસીસ કહેવામાં આવે છે .
2) સેકન્ડરી એનયુરેસીસ
સેકન્ડરી એન્યુરેસીસ એટલે જ્યારે ચાઇલ્ડ ને અમુક મહિનાઓ સુધી બ્લાડર કંટ્રોલ એચીવ થયેલો હોય પરંતુ જ્યારે કોઈપણ સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ જેમ કે ઇલનેસ, હોસ્પિટલાઇઝેશન, ફેમિલી કોન્ફ્લિક્ટ , પેરેન્ટ્સ ના સેપરેશન થવાના કારણે ચાઇલ્ડ ને પાછો બ્લાડર કંટ્રોલ એ ઈમ્પૅઇરડ થાય અને નાઇટ ટાઇમ બેડ વેટિંગ કરે તો તેને સેકન્ડરી એન્યુરેસીસ કહેવામા આવે છે.
Explain the Clinical manifestation/sign and symptoms of the child with Enuresis. એન્યુરેસીસ વાળા ચાઈલ્ડ ના લક્ષણો તથા ચિન્હો જણાવો.
સ્લીપ સમયે ઇન્વોલ્યુન્ટરી યુરીનેશન થવું,
યુરીનેશનની ફ્રિકવન્સી ઇન્ક્રીઝ થવી,
નોકચુરલ એન્યુરેસીસ થવું,
સાયકોલોજીકલ ઇમ્પેક્ટ જોવા મળવી
સેલ્ફ એસ્ટીમ લો થવો, શરમ આવવી,
સોશ્યલ વિડ્રોઅલ થવું,
ફસ્ટ્રેશન થવું,
ચાઇલ્ડ ની ડેઇલી રૂટિન એક્ટિવિટી ઇમ્પેર્ડ થવી,
ડે ટાઇમ માં પણ યુરિન પાસ થવું,
Explain the Diagnostic evaluation of the child with the Enuresis (એન્યુરેસીસ વાળા ચાઇલ્ડ નું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો)
History taking and physical examination,
ચાઇલ્ડ તથા પેરેન્ટ્સ નું ડીટેઇલ માં ઇન્ટરવ્યૂ લેવું,
સાઈડ નું કમ્પ્લીટ ફિઝિકલ એક્ઝામિનેશન કરવું,
લંબોસેક્રેલ સ્પાઇન એક્સરે,
ઇન્દ્રાવિનસ યુરોગ્રામ,
યુરીન એનાલાઈસીસ,
યુરીન કલ્ચર.
બ્લાડર ફંકશન ટેસ્ટ.
યુરોફ્લો મેટ્રિ ટેસ્ટ.
Explain the medical management of the child with the Enuresis. (એન્યુરેસીસ વાળા ચાઇલ્ડ નું મેડિકલ મેનેજમેન્ટ જણાવો)
એન્યુરેસિસ વાડા ચાઇલ્ડ નુ મેડિકલ મેનેજમેન્ટ એ જુદા જુદા ફેક્ટર પર આધાર રાખે છે જેમ કે ચાઇલ્ડ ની એજ, બેડ વેટીંગ એપિસોડ્સની સિવ્યારીટી તથા ફ્રિકવન્સી,
કોઇપણ મેડિકલ તથા સાયકોલોજીકલ ફેક્ટર, વગેરે પર આધાર રાખે છે.
ફ્લુઇડ રેસ્ટ્રીક્શન
ચાઇલ્ડ ને એવી ઇવિનિંગ ટાઇમ માં ઓછા પ્રમાણમાં ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી તથા સ્પેશ્યલી બેવ્રેજીસ જેમકે ઠંડાપીણા, કોલ્ડ્રિંક્સ, ચા ,કોફી વગેરે જેવી વસ્તુઓ એ ઇવીનીંગ સમયમાં ઓછા પ્રમાણમાં પ્રોવાઈડ કરવા માટે ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને એડવાઈઝ આપવી.
બ્લાડર કંટ્રોલ
ચાઈલ્ડ ને રેગ્યુલરલી બ્લાડર કંટ્રોલ માટેની ટ્રેઇનિંગ પ્રોવાઇડ કરવા માટે પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી મેડીકેશન પ્રોવાઇડ કરવી.
1) ડેસ્મોપ્રેસીન
ડેસ્મોપ્રેસિન એ એન્ટિડાઇયુરેટિક હોર્મોન નું સિન્થેટિક ફોર્મ છે. આ પ્રકારની મેડીકેશન એ નાઇટટાઇમ પર યુરીન પ્રોડક્શન ને રીડયુઝ કરવા માટે હેલ્પ કરે છે.
2) એન્ટીકોલીનેર્જીક મેડીકેશન
એન્ટી કોલીનેરર્જીક મેડીકેશન બ્લાડર મસલ્સ ના કોન્ટ્રાકશન ને રીડ્યુઝ કરવા માટે હેલ્પ કરે છે.
Ex:=
Oxybutynin, Tolterodine.
3) ટ્રાયસાયક્લિક એન્ટીડીપ્રેસન્ટ
આ પ્રકારની મેડીકેશન એ બ્લાડર કંટ્રોલ એચીવ કરવા માટે તથા ડિપ સ્લિપ ને ઇન્ડ્યુસડ કરવા માટે હેલ્પ કરે છે.
Ex:=
Amitriptyline, Nitroxazepine, Imipramine.
Explain the Nursing management of the child with the Enuresis (એન્યુરેસીસ વાળા ચાઇલ્ડ નું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો)
ચાઇલ્ડ નું પ્રોપરલી અસેસમેન્ટ કરવું.
ચાઇલ્ડ ની બેડ વેટિંગ ની ફ્રીક્વન્સી, પેટર્ન, સિવ્યારિટી, નુ પ્રોપરલી એસેસમેન્ટ કરવુ.
ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને એન્યુરેસીસ વિશે કમ્પલીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપલી એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે ચાઇલ્ડ ને ઇવનિંગ સમયમાં કોઇપણ પ્રકારનું ફ્લુઇડ એ લિમિટેડ અમાઉન્ટ માં ડ્રીંક કરવું.
ચાઇલ્ડ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને પ્રોપરલી ઈમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને પ્રોપરલી મેડીકેશન લેવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી એડવાઇઝ આપવી કે
બેડ ટાઇમ પહેલા પ્રોપરલી બ્લાડર ને કમ્પલીટલી એમ્પટી કરવું.
ચાઇલ્ડ ને પ્રોપરલી એન્યુરેસીસ આલારામ રાખવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ને પ્રોપરલી બ્લાડર ટ્રેઇનીંગ પ્રોવાઇડ કરવા માટે પેરેન્ટ્સ ને એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ ના પેરેન્ટ્સ ને ચાઇલ્ડ માટે ઇલેક્ટ્રિકલ બેલ ( Buzzer ) ને યુઝ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઇલ્ડ તથા તેના પેરેન્ટ્સ ને ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરવો તથા એન્વાયરમેન્ટલ મોડીફીકેશન કરવું.
પેરેન્ટ્સ દ્વારા ચાઇલ્ડ ને પોઝિટિવ રીઇન્ફોરસૅમેન્ટ કરવા માટે એડવાઇઝ આપવી.
ચાઈલ્ડ ને પ્રોપરલી કામ તથા comforટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું.