PEDIATRIC DRUGS
ડોઝ – 100mg , 250mg, 500mg
Group – analgesic and antipyretic
Indications
Contraindications
Side Effects (સાઇડ ઇફેક્ટ)
Nursing Responsibilities (નર્સિંગ રિસ્પોન્સિબિલિટી)
Group – મ્યુકોલાઇટિક
Route – ઓરલ , ઇન્હેલેશન
Dose
એડલ્ટ
ઓરલ : 60 – 120 mg / day
ઇન્હેલેશન : 15 – 22.5 mg ( દિવસમાં એક વખત અથવા બે વખત )
બાળકોમાં
ઓરલ : 6 – 12 year : 7.5 – 30 mg
12 year and above : 60 – 120 mg / day
ઇન્હેલેશન : 15 – 22 mg
Mode of action
એમ્બ્રોક્સોલ બ્રોન્કીયલ સેલને સર્ફેકટન્ટ રિલીઝ કરવા અને સિલિયરી એક્ટિવિટીમાં વધારો કરવા , મ્યુકસને પાતળું કરવું અને મ્યુકસના ટ્રાન્સપોર્ટને વધારે છે.
તે કફને પ્રોડક્ટિવ બનાવે છે. એમ્બ્રોક્સોલ લોંઝજ સોડિયમ ચેનલોને અવરોધિત કરીને લોકલ એનેસ્થેટિક અસર કરે છે અને સાઈટોકાઈનના રિલીઝમાં ઘટાડા દ્વારા લોકલ એન્ટી ઇન્ફ્લામેન્ટરી ઈફેક્ટ કરે છે.
Indication
Contraindication
સાઇડ ઇફેક્ટ
નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
Group (ગ્રુપ) – એન્ટીટસિવ
Route (રૂટ) – ઓરલ
Dose (ડોઝ)
એડલ્ટ :
શરૂઆતમાં ડોઝ 10 – 20 mg
મેન્ટેનન્સ ડોઝ 60 – 120 mg દિવસમાં બે વખત
બાળકોમાં :
Child 2 to <6 year – 5 mg Child 6 to <12 year – 10 mg Child >12 year – 20 mg
Mode of action
ડેક્સ્ટ્રોમેથોફેન એ કોડિન જેવું જ છે તે કફ રિસેપ્ટર્સની સેન્સીટીવીટી ઘટાડે છે અને સિગ્મા રિસેપ્ટર સ્ટીમ્યુલેશન દ્વારા મેડ્યુલરી કફ સેન્ટરને ડિપ્રેશ કરીને કફ ઇમ્પલ્સીસના ટ્રાન્સમિશનને અવરોધે છે.
Indication
Contraindication
Side effect
નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
Group (ગ્રુપ) : એન્ટીહિસ્ટેમાઈન
જે બોડીનું હિસ્ટેમાયન ને રીડયુઝ કરે છે. હીસ્ટે માઇન સ્નીઝિંગ, ઇચિંગ, વોટરી આઈ અને રની નોઝ જેવા લક્ષણો પ્રોડ્યુસ કરે છે જેને CPM ટ્રિટ કરે છે.
Dose (ડોઝ)
Orally 4mg every 4-6hr.or 12 mg every 12 hr.
ઓરલ લિક્વિડ ( 2 mg / 5ml )
સાઈડ ઈફેક્ટ
ડ્રlઉઝિનેસ
ડીઝીનેસ
કોન્સ્ટીપેશન
સ્ટમક અપસેટ
બ્લર વિઝન
ડ્રાય માઉથ નોઝ અને થ્રોટ.
નોઝિયા
Indication
કોમન કોલ્ડ
રાયનાઇટીસ
Urticaria
ફીવર
રની નોઝ
સ્નીઝિંગ
વોટરી આઈ
ઇચિંગ
કોન્ટ્રાઇન્ડિકેશન
હાઈપરસેન્સીટીવીટી
પ્રીમેચ્યોર ઈન્ફન્ટ
નેરો એન્ગલ ગ્લુકોમાં
બ્લેડર નેક ઓબસ્ટ્રકશન
પ્રોસ્ટેટ હાઇપરટ્રોફી
લીવર ડિસીઝ
પેપ્ટિક અલ્સર
પાયલોરોડીયોડિનલ ઓબસ્ટ્રકશન
Nursing responsibility
દર્દીને કહેવું કે આ મેડિસિનના કારણે ડ્રlવ ઝિનેસ થઈ શકે છે. તેથી ડ્રાઇવિંગ ન કરવું અને મશીનરી ઓપરેટ ન કરવી. આલ્કોહોલ અવોઇડ કરવા એડવાઈઝ આપવી.
સાઇડ ઇફેક્ટ મોનિટર કરવી. પ્રોપર ડોઝ પ્રમાણે આપવી.
Group – ફર્સ્ટ જનરેશન એન્ટીહિસ્ટેમાઇન
Route (રૂટ) –
એડલ્ટ ઓરલ : 25 mg યુસીયલ ડોઝ 6.25 – 12.5 mg IM/IV : 25 mg
બાળકોમાં ઓરલ : 0.125 – 0.5mg/kg/dose મેક્સિમમ ડોઝ : 25mg/dose
Mode of action
પ્રોમેથાજીન એ એન્ટીહિસ્ટેમાઇન છે. જે હિસ્ટેમાઈન રિસેપ્ટરને બ્લોક કરીને ઇફેક્ટ દર્શાવે છે. તે સીડેટીવ તરીકે પણ વર્તે છે અને CNS પર એક્શન કરીને ડ્રાઉઝીનેસ ઉત્પન્ન કરાવે છે. તે એન્ટીઇમેટિક તરીકે પણ હોય છે.
Indication
– એલર્જી કન્ડિશન ( ઇચીંગ , રેસ રની નોઝ )
– મોશન સીકનેસ
– નોઝિયા , વોમિટિંગ
– સીડેશન
– પ્રી ઓપરેટિવ , પોસ્ટ ઓપરેટિવ અને ઓબ્સ્ટ્રેટિક સેડેશન
Contraindication
– હાયપરસેન્સીટીવીટી
– કોમા , લીવર ડિસીઝ
– બ્રેસ્ટ ફીડિંગ
– લોવર રિસ્પાઇરેટરી ટ્રેક ના સિમટમ્સ ની ટ્રીટમેન્ટ જેવી કે અસ્થમા
– ચિલ્ડ્રન <2 year
– ઇન્ટ્રા આર્ટરિયલ અથવા સબ ક્યુટેનિયસ એડમિનિસ્ટ્રેશન
Side effects
– એલર્જીક રિએક્શન – ફોટોસેન્સીટીવીટી – હાઇપોટેન્શન – એક્સ્ટ્રા પિરામિડલ સિમટમ્સ – ડિઝીનેસ – કોન્સ્ટિપેશન – યુરિનરી રીટેન્શન – બ્લર વિઝન – ડ્રાય માઉથ – સેડેશન
નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
– 5R ને ફોલો કરવા.
– નર્સે પેશન્ટની મેડિકલ , એલર્જી અને કરંટ મેડીકેશન વિશે હિસ્ટ્રી લેવી.
– ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ ડોઝ પેશન્ટમા એડમિનિસ્ટર કરવો.
– પેશન્ટને ડ્રગ વિશે એજ્યુકેશન આપો જેમા તેની સાઇડ ઇફેક્ટ , કોમ્પલીકેશન અસર વગેરે.
– પેશન્ટને સાઇડ ઇફેક્ટ માટે મોનિટર કરવુ.
– વાઇટલ સાઇન મોનિટર કરવા.
– નર્સ એ ડ્રગ આપ્યા પછી રેકોર્ડિંગ રિપોર્ટિંગ કરવું.
– પેશન્ટને આ મેડિસિનનો સેડેટિવ અસરને કારણે સેફટી રાખવા કહેવું એટલે કે તેને ડ્રાઇવિંગ તથા મશીનરી કાર્ય ન કરવા કહેવું.
– રિસ્પાઇરેટરી મોનિટર કરવું.
Cefixime (સિફિક્ઝીમ)
સિફિક્ઝીમ એ ‘સેફાલોસ્પોરીન ગ્રૂપની એન્ટીબાયોટિક’ છે.
Mechanism of action (મેકેનિઝમ ઓફ એક્શન)
સિફિક્ઝીમ એ બેક્ટેરિયાની સેલ વોલના સિન્થેસિસને ઇન્હિબિટ કરે છે. તે સ્પેસિફિક એન્ઝાયમ કે જેને પેનિસિલિન બાઇન્ડિંગ પ્રોટીન કહે છે તેને ટાર્ગેટ કરે છે અને તેની સાથે જોડાય છે જે બેક્ટેરીયલ સેલ વોલના ફોર્મેશનને ડિસરુપ્ટ કરે છે જેથી બેક્ટેરિયલ સેલ ડેથ પામે છે.
Indications (ઇન્ડિકેશનસ)
સિફિક્ઝીમનો સામાન્ય ઉપયોગ બેક્ટેરીયલ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે થાય છે. જેમકે રેસ્પાયરેટરી ટ્રેક ઇન્ફેક્શન, યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન, ઓટાયટીસ મીડિયા અને અમુક પ્રકારના સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડીઝીસ જેમકે ગોનોરિયાની ટ્રીટમેન્ટમાં થાય છે.
Administration (એડમીનિસ્ટ્રેશન)
Dosage (ડોઝ)
સિફિક્ઝીમનો ડોઝ એ ઇન્ફેક્શનના ટાઈપ અને સીવિયારીટી પર આધાર રાખે છે. જે પ્રીસ્ક્રાઇબ કરનાર હેલ્થ કેર પ્રોફેશનલ દ્વારા નક્કી કરવામાં આવે છે. રીતે એડલ્ટમાં : 200 mg અને ચિલ્ડ્રનમાં : 100 mg આપવામાં આવે છે.
Side effects (સાઇડ ઇફેક્ટ)
સિફિક્ઝીમ એ અમુક મેડીસિન સાથે ઇન્ટરેક કરે છે જેમકે બ્લડ થીનર (વારફારીન) . આથી જો આપણે કોઈપણ પ્રકારની મેડિસિન લેતા હોઈએ તો હેલ્થ કેર પ્રોવાઇડરને જાણ કરવી.
Resistance (રેસિસ્ટન્સ)
આલ્બેન્ડાઝોલ એન્થેલ્મિનટિક અથવા એન્ટિહેલ્મિનથીક ગ્રૂપની મેડિસીન છે. જેનો ઉપયોગ જુદા જુદા ટાઈપના પેરાસાઈટીક ઇન્ફેક્શન, વર્મ ઇન્ફેસ્ટેશન ને ટ્રીટ કરવા માટે થાય છે.
Mechanism of action (મેકેનિઝમ ઓફ એક્શન)
આલ્બેન્ડાઝોલ એ પેરાસાઈટના મેટાબોલીઝમમાં ઇન્ટરફિયર કરે છે અને અને તેની ગ્લુકોઝ એબસોર્બ કરવાની એબિલિટીને ઇન્હીબીટ કરે છે. જેને કારણે એનર્જી સ્ટોર ડીપ્લેટ (નાશ પામે છે) થઈ જાય છે અને પેરાસાઇટ ડેથ પામે છે.
Indications (ઇન્ડિકેશન)
આલ્બેન્ડાઝોલનો ઉપયોગ સામાન્ય રીતે પેરાસાઈટીક વોર્મને કારણે જોવા મળતા ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે થાય છે.જેમકે
• ઇનટેસ્ટાઇનલ રાઉન્ડ વર્મ
• હૂકવર્મ
• વિપવર્મ
• ટેપવર્મ
• અમુક પ્રકારની ફ્લુક્સ
• ન્યુરોસિસ્ટીર્કોસિસ (બ્રેઇનનું પેરાસાઈટ ઇન્ફેક્શન)
• હાઇડેટીડ ડીઝીસ વગેરે કન્ડિશન મા આપવામા આવે છે.
Administration (એડમિનિસ્ટ્રેશન)
• આલ્બેન્ડાઝોલ ઓરલી ફૂડ સાથે લેવામાં આવે છે. તેનો ડોઝ અને ડયુરેશનનો આધાર એ કયા પ્રકારના ઇન્ફેક્શનને ટ્રિટ કરવા માટે કરીએ છીયે તેના પર રહેલો છે. આથી મેડીસિનના ફૂલ કૉર્સ માટેના ડોક્ટરના ઇન્સ્ટ્રક્શનને ફોલો.
સામાન્ય રીતે વિક મા 2 વખત આ મેડિસિન અપાય છે.
Side effects (સાઇડ ઇફેક્ટ)
આલ્બેન્ડાઝોલ લેતા પહેલા હેલ્થ કેર પ્રોવાઇડરને કરંટ મેડિકલ કન્ડિશન, એલર્જી અને કરંટ મેડીકેશન વિશેની જાણ કરવી.
Interactions (ઇન્ટરેક્શન)
આલ્બેન્ડાઝોલ એ અમુક મેડિસિન સાથે ઇન્ટરેક કરે છે. જેમકે સિમેટીડીન, ડેક્સામીથાઝોન. આથી જો કોઈ પણ પ્રકારની મેડિસિન ચાલુ હોય તો ડોક્ટરને ઇન્ફોર્મ કરવું.
Pregnancy and breast feeding (પ્રેગ્નન્સી એન્ડ બ્રેસ્ટફીડિંગ)
આલ્બેન્ડાઝોલ પ્રેગ્નન્સીના સમય દરમિયાન એવોઇડ કરવી ખાસ કરીને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર. બ્રેસ્ટફીડિંગ વુમનમાં જો તેના રિસ્ક કરતા બેનીફીટ વધારે હોય તો જ ઉપયોગ કરવો.
Overdose (ઓવરડોઝ)
Nursing responsibilities (નર્સિંગ રિસ્પોન્સીબીલીટી)
Assessment (અસેસમેન્ટ)
પેશન્ટને એડવાઇઝ આપવી કે આલ્બેન્ડાઝોલ ફૂડ સાથે લેવી જેથી તેનું એબ્સરોપ્શન વધારી શકાય. આલ્બેન્ડાઝોલ ટેબ્લેટને સ્વેલો કરવી. તેને ચાવીને કે ક્રશ કરીને ખાવી નઇ
Patient education (પેશન્ટ એજ્યુકેશન)