skip to main content

NUTRITION-UNIT-7

                                                            UNIT:- (VII) 

                               COMMON PREPARATIONS/COOKERY

Cookery :-

         રસોઇ સારો સંબંધ ધરાવતું શાસ્ત્ર તેને કુકરી કહેવામાં આવે છે.

(1) Tea :-

સાધનોઃ-

         પ્રાઈમસ, પ્રાઈમસની પીન, દિવાસળી, તપેલી, દુધ, ચા, pot, sugar p. ૬પ, રકાબી, tray, પાણી, સાણસી. ચમચી, કીટલી, milk

રીતઃ-

        સૌ પ્રથમ પ્રાઈમસ ચાલુ કરી તે એક કપ તપેલી માં ૧ cup પાણી ઉકાળો ગરમ ફરેલુ પાણી કિટલી માં નાખીને તે કાટી નાખવુ, ઉકાળેલા પાણીમાં થોડી ચા નાખી ગળણી વડે કિટલી માં ગાળી લો. patient ના સ્વાદ મુજબ તેમાં દુધ અને ખાંડ ભેળવો.

Nutritivevalue:-

             sugar, કેલેરી, પ્રોટીન વગેરે.

* કોને અપાય?:-

                   લાંબી બિમારી, ડાયેલયા, operation પછી તેમજ rice tube નાખી હોય તેવા patient અને feeding વાળા patient ને અપાય છે.

(2) Coffee:-

  સાધનોઃ-

             ઉપર પ્રમાણે ના બધા સાધનો લેવા, વધારામાં ચા ના બદલે કોફી લેવી,

રીતઃ-

           સૌ પ્રથમ પ્રાઈમસ ચાલુ કરી ને એક કપ તપેલી માં ૧ cúp પાણી ઉકાળો ગરમ કરેલું પાણી કિટલી માં નાખીને તે કાઢી નાખવુ, ઉકાળેલ પાણી ગળણી વડે કિટલી માં ગાળી લો જો એક કપ કોફી બનાવવી હોય તો patient ની ઈચ્છા પ્રમાણે કોફી નાખવી. અને દુધ એક કપ નાખવું, [inklenk ના સ્વાદ પ્રમાણે ખાંડ નાખવી, બધુ મિશ્રા બનાવી ને patient ને આપવુ. 

Nutritivevalue:- sugar, કેલેરી, પ્રોટીન વગેરે.

કોને અપાય ? :-

     ડાયેટીયા, operaton, લાબી માંદગી અને feedin॰ વાળા }atient ને આ કાડાય છે.

(3) Fruit Juice : 

  સધનોઃ-

        માવાદાર, તાજા ફળો, દાળ, ચીકુ, સફર, ત, કેરી, રસાવાળા ફળો, નારંગી, મોસંબી, તરબુચ, ટેટી, વગેરે ખાંડ, દુધ, શિકાર, પ્રાઈમસ, તપેલી, ચપ્પુ, ગ્લાસ, 

રીતઃ

     રસાવાળા ફળો સાફ કરી ધોઈ તેની છાલ કાઢી નાખીને સનારીને એક તપેલી માં બીજી તપેલી માં દુધ લઈ તેને ગરમ કરવું. ગરમ કરીને ઠંડુ પાડવુ, તૈયાર સમારેલા હોય મિકસર માં crush કરવા અથવા તો ઝેરણી વડે crush કરી એકરસ કરવું, ત્યારબાદ ઠંડા પડેલા દુધમાં ટેસ્ટ મુજબની ખાંડ નાખવી. અને મિશ્રણ વાળા ફળ દુધ ની અંદર મિકસ કરવા. આ બધું મિશ્રણ એક સાથે હલાવી નાખવું એક રસ થઈ જતા લીજી તપેલી માં ગરણી વડે ગાળી લેવુ અને patient ને આપવું.

nutritive value:-

       આમાં vitamins, mineral અને protein સમાયેલા હોય છે,

કોને આપી શકાય ?

(1) operation in patient a 

(ર) ગળા નું કેન્સર થયુ હોય.

(૩) લાંબી બિમારી હોય

(૪) burn patient હો, 

(૫) head injury ના patient વગેરે ને આપી શકાય છે.

(4) Lactic juice:-

  સાધનોઃ-

        ૫૦૦ ગ્રામ દધ, લીંબુ, મીઠું, ખાંડ, તપેલી, ગળણી, પ્રાઇમસ, દિવાસળી સાણસી, સ્ટવ પીન,

રીતઃ-

     પ્રાઈમસ, સળગાવી તોલી માં દુધ અને લીંબુ નો રસ નાખી ગરમ કરો. થોડીવાર રહીને ગળણી થી { ગાળી લો. અને patient આ taste મુજબ ખાંક કે મીઠુ નાખો.

Nutritive value:-

     પ્રોટીન, કેલ્શીયમ, વિટામીન સી હોય છે.

કોને આપી શકાય,

       ડાહેરીયા, મરડો, આંતરડા નબળા પડી ગયા હોય તેવા ને અપાય છે.

(5)Whey (વ્હે ):-

        ફાટેલા દુધમાંથી બનાવવામાં આવતુ દંહી અને છાશ.

સાધનોઃ-

     ૫૦૦ ગ્રામ, દુધ ખાંડ, નીક, તપેલી, ચમચી, પ્રાઈમસ, સ્ટવ, પીન, દિવાસળી સ્ટવ પીન.

રીતઃ-

      તપેલી માં દુઘ લો. તેને બરાબર ગરમ કરો અને થોડી વાર ઠંડુ પાણી ચાર ચમચી લીંબુ નો રસ નાખો. એક કલાક તેને મુકી રાખો. ત્યારબાદ તેને હલાવીને patient ના taste મુજબ મીઠુ કે ખાંડ ભેળવો.

Nutritive value:-

        protein, calcium vitamin – c.

કોને આપી શકાય?

       આની અંદર fat બિલકુલ હોતી નથી. તેથી ટાઈફોઈડ, ડાહેરીયા, dysentery વાળા patient ને આપી શકાય છે.

(6) Butter Milk:-

          સાધનો –

            ૧ cup દંહી, વલોણી, ચીની, ખાંડ,તપેલી, ચમચી,

રીતઃ-

     એક કપ દંહીમાં બે કપ પાણી નાખી તપેલી માં mix કરો. તેને બરાબર વલોણીથી એકરસ કરો અને patient ના સ્વાદ મુજબ મીઠુ કે ખાંડ ઉમેરો.

Nutriative value:-

calcium, protein, vitamin-C

કોને આપી શકાય ?

       આની અંદર fat હોતી નથી. તેથી ટાઈફોઈડ, ડાઢેરીયા, dysoniery in patient ને આપી શકાય છે.

 (7) Dal soup :-

સાધનો:-

       બે ચમચા, તુવેર દાળ, મગ, ની દાળ, ગરણી, તપેલી, સાણસી, ચમયો, પ્રાઈમસ, મીઠુ, ખાંડ, અને લીંબુ.

રીતઃ- 

      દાળ ને બરાબર સાફ કરી ધોઈ ધોઈ તપેલી માં પાણી નાખી અને તેમાં દાળ, બરાબર ઉકાળો, ચોકકસ થયા પછી થી મિશ્રણ ને ઠંડુ કરી ગાળો લો. ઠંડુ કરી ગાળી લો. પેશન્ટ ના tast મુજબ લીંબુ, મીઠું, અને ખાંડ ઉમેરો.

Nutritive value:-

          પ્રોટીન, સોડીયમ, વિટામીન સી વગેરે

કોને આપી શકાય ?

       લીકવીડ diet વાળા patient કે જે હાઈ પ્રોટીન ની જરૂરીયાત વાળા તેમજ જેને વિટામીત ની ખામી છે. તેમજ વજન ઓછુ છે. તેવા બાળકો ને આપી શકાય.

Published
Categorized as Uncategorised