UNIT:- (VI)
COMMUNITY NUTRITION
Concept:-
કોઈપણ વ્યકિતની તંદુરસ્તી માટે ProperNourishment એ Fuel જેવું કામ કરે છે, જેના વિના Human Bodies Properly Work કરી શકતા નથી. Bone તથા Tissue ના Growth and Development Maintenance માટે Body Processના Regulations માટે શરીરને જરૂરી એવા Nutrients વાળો ખોરાક જરૂરી છે
Nutritional Requirement for special Groups :-
(1) Infant (૦ થી ૧૨ માસ) :-
પહેલા છ મહિના સુધી બાળક ને ૧૨૦ કેલેરીની જરૂર પડે છે. જેમાં ૨ થી ૩ ગામ પ્રોટીન બાળકના વજન પ્રમાણે જરૂરી હોય છે. આ ઉપરાંત વિટામીન અને મીનરલ્સ માતાના દુધ માંથી મળી રહે છે. ૧૦૦ ગ્રામ દુધમાંથી ૬૫ ગ્રામ કેલેરી મળી રહે છે. અથવા તો ૬ મહીના પછી થી બાળકને ઉપરના ખોરાક પર લેવામાં આવે છે. તે વખતે દુધ, જયુસ, ભાતનું ઓસામણ અને fruits આપવામાં આવે છે. ૬ થી ૧૨ માસના બાળકને ૮૦૦ calory અને ૧૩ gin protein અને માતાના દુધમાંથી તેને ૩૦૦ g.j. કેલેરી, ૫ ગ્રામ પ્રોટીન મળે છે. બાળક જયારે 6 માસનું થાય ત્યારે પછી ઉપરના ખોરાક પર ચટાવી દેવામાં આવે છે. આમ, નાના બાળકોમાં ખોરાક માટે અગત્યનું આ તેના શરીરના વજન પ્રમાણે હોય છે.
જન્મ વખતે હોય તેના કરતા છ મહિને તેનું વજન ડબલ થાય છે. દા.ત. જન્મ વખતે ૩ કિ.ગ્રા વજન હોય તો છ માસના બાદ તે બાળકનું વજન ૬ કિ.ગ્રા. અને ૧૨ મહિને બાળકનું વજન ત્રણ ગણુ એટલે કે ૯ કિગ્રા થાય છે.
-Weaning Period :
છ માસ પછીના બાળકોનો જે સમયે હોય છે. તે weaning period આનો અર્થ એવો નથી કે rich breastfeeding થી દુર રાખો. પરંતુ ફકત breast feeding ઉપરાંત ૬ માસ થી જે વધારાનો છોરાક આપવામાં આવે તેને weaning diet અથવા તો સપ્લીમેનટરી ખોરાક કહેવામાં આવે છે. તેમાં જયુસ, ગાયનું દુધ, ભાત દાળ, ઓસામણ, vegetable સુપ, ટામેટાનું સુપ, બાફેલા બટાકા, વગેરે આપી શકાય છે. આમ, yeaning period. બાળકમાટેનો વૃદ્ધિ વિકાસ નો અગત્યનો સમય ગણવામાં આવે છે. બાળક ને પુરતા પ્રમાણ માં ખોરા આપવામાં ન આવે તો રોગ થવાના કે ચેપ લાગવાના changes રહે છે, જેને IPEM (protein energy mallnutrition) કહેવામાં આવે છે. જેના કારણે નાના બાળકોમાં કોશયોરકો અને મેરાઅસ નો રોગ થાય છે.
easily રીતે તૈયાર થઈ શકે તેવા ઓછી કિંમત ના અનાજ, ખાંડ, કઠોળ, ગોળ અને મગફળી, ભાટે nutrition su plement ખોરાક બાળકને આપવો જોઈએ. ૧૪ વર્ષનું બાળક અન્હાજ કડોળ, શાક, fruits વગેરે ખાય શકે છે.
Pre School Children:-
એક થી ૫ વર્ષના ગાળામાં બાળટ પર વધુ ધ્યાન રાખવુ જોઇએ. અને ધ્યાન રાખવા માટે નો સમન્ છે. આ સમય દરમિયાન ધણી બધી તેઓ psyścinlly activity ૰રે છે, અને તેનો વિકાસ ઝઢપથી થાય છે. તેઓને પ્રોટીન, વિટામીન, અને કચની અને વિટામીન ની તેઓને વધારે જરૂરીયાત હોય છે. ૧ વર્ષના બાળકને calary per day આપવી જરૂરી છે. ત્યારબાદ દર વર્ષે ૧૦૦ કેલેરી વધારવી, મોટે ભાગે poor family માં બાળક ત્રણ વર્ષનું થાય તેને કોઈ પણ જાતનો ખોરાક આપાતા નથી. અને તેથી તમે કોંશિયોકોર અને પેરાસમરા જોવા મળે છે,
Dietin marasmas ડાઇટ ઇન મેરારામસઃ—
બાળક ને વારંવાર feed આપવુ.
(૧) balance diet માં કેલેરીનું પ્રમાણ વધારવુ.
(૨) oral ન લઈ શકાતુ હોય તો tube દ્રારા feeding કરાવવું
(૩) ઈડા, મંટન, મચ્છી, કેળા, પંચાીજ વગેરે વસ્તુઓ વધારે પ્રમાણ માં આપવી.
Diet in kwashiorkor ડાઈટ ઈન કવેશીયા કોર :-
(૧) પ્રોટીન, કેલેરી, વિટામીન અને મીનરલ્સ નું પ્રમાણ વધારવુ, જેમાં મટન, મચ્છી, ઈડા, સોયાબીન, દુધ અને દુધની બનાવટ, તદ્ઉપરાંત કઠોળ, તેમજ સીકકી, ઈડલી અને ચુરમાના લાડુ,
(૨) નેસનલ ઈન્સ્ટીટયુટ ઓફ હૈદરાબાદ નામની રાંસ્થાએ પ્રોટીન ના કારણે થતા malnutrition વળા vent ને ધરે આપવા માટે જે મિશ્રણ બનાવ્યુ છે. તેને હૈદરાબાદી મિશ્રણ કહે છે. જે નીચે પ્રમાણે છે.
આપવાની malnutrition cure થઈ જાય છે. ઉપરના મિશ્રણ ને powder form માં પણ બનાવી અથવા લાડુ કે ચિક્કી બનાવી ને પણ આપી શકાય છે.
School Children (5થી 15)
૫ થી ૧૫ વર્ષના બાળકોને school children going કહેવામાં આવે છે. આપણા દેશની વસ્તી નો અગત્યનો ભાગ જે સ્કુલ ચિલ્ડ્રન છે. જે \/3 જેટલો છે. અને તેના માં પ્રોટીન ની ખામી અને વિટામીન ની ખામી વધુ જોવા મળે છે.
Pregency & lactation :-
આ period દરમિયાન, કેલેરી, પ્રોટીન, કેલ્સીયમ, આયર્ન વગેરે વધારે પ્રમાણ માં જરૂર પડે છે. કારણ કે માતા ના ખોરાક ની બાળક પર અસર થાય છે
(1)Diet in Anaemia:-
high protein eid iron. હાઈવિટામીન કે જેમાં liver, eggs, મટન વગેરે આપી શકાય છે.
Teaching Good Nutrition :-
જો કોઈપણ વ્યકિતની તંદુરસ્તી માટે Proper Neorishment એ fual જેવું કામ કરે છે, જેના વિના Hunan Bodles Properly Work કરી શકતા નથી. bone તથા Tissue ના Growth & Development Maintenance and Body Process of Regulations માટે શરીરને જરૂરી એવા Nutrients વાળો ખોરાક જરૂરી છે. Nutritional Need Patient ની Age, Sex, Physical Status, Life Style, Plysical Environant, વગેરે બાબતો ઉપર આધારિત છે.
good nutrition વિશે શીખવવું તે દરેક nurse ની જવાબદારો છે.
(૧) સગર્ભા માતા અને ડિલીવરી થયા બાદ તેમજ ૦ થી ૧૨ માસના બાળકો, ૧ થી ૫ વર્ષના બાળકો માટેની clinic ચલાવવામાં આવે છે. તેમાં માતા અને બાળકોને nutrition વિશેનું teaching આપવુ.
(૨) patient તથા patient ના relative ને nutrition વિશેનું અસરકારક શબ્દો મા teaching આપવુ.
(૩) visit માં nurse એ લાંબુ લેક્ચર ન આપતા જરૂરી teaching આપવું.
(૪) આ teaching વ્યકિતની મર્યાદા ને ધ્યાનમાં રાખી ને આપવુ.
(૫) teaching આપતી વખતે chartfilp book, picture, TV, radio વગેરે મધ્યમો દ્રારા Teaching આપવુ.
nurse તે નીચે પ્રમાણેના topic પર આરોગ્ય શિક્ષણ આપી શકે છે.
(૧) સગર્ભામાતાને કેવો ખોરાક આપવો. તે માટે mother અને સગા ને સમજાવવું અને બતાવવુ.
(૨) ધાત્રી માતા અથવા feeding આપતી માતાને કેવો ખોરાક આપવો. તે માટે mother અને સગાને સમજાવવુ અને બતાવવુ.
(૩) પ્રોટીન, વિટામીન, મીનરલ્સ, અને કલેરી વાળો diet ોવો જણાવવો. લીલા પાંદડાવાળા ફ્રુટ, શાકભાજી, milk વગેરેનું પ્રેકટીકલ કરીને community માં બતાવવુ.
(૪) ૦ થી ૧૨ માસ અને ૧ થી ૫ માસ ના બાળકો ને કેવો ખોરાક આપવો. તે માટે mother અને સગા ને સમજાવવુ અને બતાવવુ.
(૫) પ્રોટીન શેમાંથી મળે ? શા માટે લેવુ, ? તેના અભાવે કયા રોગ થાય તે આ બધુ clinic માં બતાવવુ અને સમજાવવુ.
(૬)ખોરાક કેવી રીતે તૈયાર કરવો કેવી રીતે પીરસવો તથા તેમાં સ્વચ્છતા કેવી રીતે જાળવવી વગેરે સમજાવવુ.
(૭) બાળક ચોક્કસ પ્રમાણે નો પુરતો ખોરાક લે છે કે નહી. તે માટે વારંવાર clinic માં બોલાવવુ, તેમજ તેની ઉંચાઈ અને વજન,દ્વારા માતા ને સમજાવવુ
(૮) એ જ રીતે nurse એ પોતાને ત્યાં kitchen garden માં કેવા શાકભાજી રોપણ છે, અને લીલા પાંદડા વાળા શાકભાજી માથી શું મળે છે. તે પ્રદર્શન દ્રારા સમજાવી શકે છે.
National Programnutrition
ભારત 2 nutrition ના problems solve કરવા માટે કેટલાક nutrition પ્રોગ્રામ શરૂ કર્યો છે. જે નીચે પ્રમાણે છે.
(I)Specialnutrition Program (SNP) :-
ઈ.સ. ૧૯૭૦ સાલ માં શરૂ કરવામાં આવ્યો. જેમાં છ મહીના થી છ વર્ષના બાળકો, સગર્ભા માતા, ધાત્રી માતા તે સર્વને લાાન મળે આ goverment of india ના સમાજ કલ્યાણ ખાતા દ્રારા આપવામાં આવે છે. તદ્ પિરાંત સપ્લીમેન્ટરી feeding પ્રોગ્રામ પણ આમાં જ શરૂ કરવામાં આવ્યો છે.
(પ્લીમેનટરીfeeding એટલે ઉપર નો ખોરાક)
Food દ્રારા ૩૦૦ કેલેરી, ૧૦ થી ૧ર g.In. પ્રોટીન daily બાળકને પુરી પાડવામાં આવે છે. જયારે માતાને daily બાળક ને પુરી પાડવામાં આવે છે. જયારે માતાને ૫૦૦ કેલેરી અને રપ ગ્રામ પ્રોટીન અપાય છે. આ supplymeut દ્વારા એક વર્ષ માં ૩૦૦ સુધી food અપાય છે, જેને special nutrition પ્રોગ્રામ કહેવામાં આવે છે.
(2) Balwadi nutrition Program (B.N.P.)
ઈ.સ. ૧૯૭૦ ની સાલ માં શરૂ થયો. સમાજ કલ્યાણ વિભાગ પાસે તેનો charge હોય છે. જે ૩ થી ૬ વર્ષના બાળકો ના માટે શરૂ કરવા માં આવ્યો છે. જેમાં ખોરાક વિશેનું education અને જરૂરી ખોરાક પુરો પડાસે છે.
(3) Integrated child development scheme (I.C.D.S.):-
સંકલીત બાળ વિકાસ યોજનાઃ-
program ની શરૂઆત ૧૯૭૫ માં થઈ. છ વર્ષથી નીચેના બાળકો અને ૧૫ થી ૪૪ વર્ષની રામ માતાઓ તથા ધાત્રી માતા નો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં સૌ પ્રથમ ગુજરાત રાજયમાં કરવામાં આવેલો છે.
(4)Anancia coutro|Program (ACP) :-
સગર્ભા માતા અને ૧ થી ૧૨ વર્ષના બાળકો ને આનો લાભ મળે છે. જેમાં દરેક PHC અને Sub center પર iron આર્યન ની ગોળીઓ અને folic acid ની ગોળીઓ આપવામાં આવે છે.
(5) Vitamin-A Prophylaxis Program:-
આ પોગ્રામ માં 7 વર્ષથી નીચેના બાળકોને દર છ મહીને વિટામીન- એ orally 20000/ unit આપવામાં આવે છે.
(6) Mid day meal Program(M.D.M.P):-
આ પ્રોગ્રામ ને schoollunch program પણ કહેવામાં આવે છે. જેમાં વર્ષની અંદર ૨૦૦ દિવસ સુધી મધ્યાહન ભોજન આપવામાં આવે છે.
Objectives:-
(૧) ભારતમાં Total વસ્તી નો ૧ ભાગ school children નો છે. તેથી આ મોટી સંખ્યા પર અને તેમની જરૂરીયાત પર ધ્યાન આપવા માટે,
(ર) બાળ પણ માં ઝડપથી વૃદ્ધિ વિકાસ અને શારીરીક ક્રિયાઓ થાય છે. તેથી spicial nutrition care પૂરી પાડવા માટે.
(૩) આ પ્રોગ્રામ દ્રારા nutritional education આપવાની તક પુરી પડે છે.
(૪) nutrition માં સુધારો કરી તેને આગળ ધપાવી શકાય છે.
School meal Program સિધ્ધાંતો :-
school ના બાળકો માં મધ્યાહન ભોજન યોજના માટે નીચેના નિયમો કે સિંધ્ધાતો ધ્યાન માં રાખવામાં જોઇએ.
(૧) આ પ્રોગ્રામ તે બાળકો માટે plan દ્રારા તૈયાર કરવામાં આવેલો હોય છે. જેથી ઘરના ખોરાકની બદલી માં હોવુ જોઈએ. નહી ઘરમાં, જે ખોરાક બનાવ્યો હોય તેવો ખોરાક આ યોજનામાં આપવામાં આવતો નથી.
(૨) તેમાંથી ૧/૩ કંલેરી અડઘી કેલેરી જેટલુ protein mix કરવામાં આવે છે.
(૩) સામાન્ય રીતે આ પધ્ધતી ઓછી ખર્ચાળ છે.
(૪) school માં સહેલાઈ થી બનાવી શકાય અને બનાવવામાં કોઇ મુશ્કેલી ઉત્પન્ન ન થાય તેવુ હોવુ જોઈએ.
(૫) સહેલાઈ થી જે ખોરાક અને તેનો ઉપયોગ કરવો. આમાં એક જ આઈટમ બનાવવામાં આવતી નથી. પરંતુ પ્લાન દ્રારા વારાફરતી બનાવવામાં આવે છે. આ ખોરાકમાં આઇટમ કવોલીટી અને કોન્ટીટી બનાવાય છે.
(૬) આ યોજના india માં સૌપ્રથમ મદ્રાસમાં ઈ.સ. ૧૯૨૫ તા સાલમાં શરૂ કરવામાં આવી.
(7) national ઈન્સ્ટીટયુટ ઓફ હૈદરાબાદ માં mid day meal programme નું manu તૈયાર કરવામાં આવ્યું.
(7) National goitre Programme (N.G.C.P):-
National goitre Program (N.G.C.P) અથવા આયોડીન deficiency control program આ તેનું બીજુ નામ છે. આ પ્રોગ્રામ નો હેતુ ગોઇટર ને control કરવા અને દેશમાં આયોડાઇનl supply કરવાનો છે.
Food Hygiene :-
એટલે કે ખોરાકનું આરોગ્ય કેવી રીતે મળવવુ ! કૉઈ પણ infection માટે ખોરાક ધણી વખત માધ્યમ બને છે. ખોરાક નો ઉપયોગ થાય તે પહેલા તેમાં micro organisms ની અથવા અમુક માં કન્તામીટેડ થાય છે. food hygiene તે દરેક પ્રકાર ના ઉત્પાદન તેને કેવી રીતે હેન્ડલ કરવા તેની વંહેચણી અને કેવી રીતે supply કરવા તેની વહેંચણી અને કેવી રીતે supply કરવા તેની વંહેચણી અને કેવી રીતે supply કરવા દરેક દુકાનો દ્વારા અથવા મોટી મોટી રેસ્ટોરન્ટ માં આ પ્રમાણે નું બનતુ હોય છે. તેથી food હાઇઝીન maintain થઈ શકતુ નથી. food poison થઈ જાય છે.
Milk Hygiene :-
દુધ તે રોગ ફેલાવવા માટે અગત્યનું વાહન છે. એટલે મિલ્ક હાઇજીન કે ખોરાકનું હાઈઝીન જાળવવુ જોઈએ.
(1) Animal:-દા.ત. Tubercalbacilli
(2) Environment:-
contaminated water, dust અને દુધના કારણે પણ રોગ થઇ શકે છે. દુધ ના લીધે ફોલેરા, ટાઈફોઈડ, viral, હિપેટાઇટીસ, ડિપ્થેરીયા અને ડાઢેરીયા વધારે પ્રમાણ માં થાય છે.
Pasteurization of milk:-
Definition:-
દુધને ચોકકસ temperature ચોક્કસ સમય સુધી ગરમ કરી તેમાં રહેલા સુક્ષ્મ જીવાણુ નો નાશ કરવામાં આવે છે. આ પ્રોસીજર ના કારણે દુધનો સ્વાદ અને value ના ફેરફાર થાય છે. જે ફેરફાર થાય છે, જે ક્રિયા ને Pasteurization of milk કહે છે. Pasteurization તે boiling કરતા જુદી જ પ્રક્રિયા છે. જે નીચે પ્રમાણે છે.
(૧) આ પ્રક્રિયા દ્વારા નુકશાન કારક રોગ ફેલાવનારા જંતુ નાશ પામે છે. પરંતુ તેમાં રહેતુ લેકટીક એસીડ નાશ થતો નથી.
(૨) Vitamines નો પણ નાશ થતો નથી.
(૩) protein અને sugar નો સામાન્ય ફેરફાર થાય છે. તેથી pas(urezation તે simple સલામત અને chief method છે. તેના દ્વારા milk સલામત બને છે.
‘ Pasteurization ની ઘણી બધી પધ્ધતીઓ છે. પણ ફકત ત્રણ પધ્ધતી ના વધુ ઉપયોગ થાય છે.
(A) Holder:-
આમાં દુધ ને ગરમ કરો ૦.૩ થી ૫૦.૦ સુધી ૩૦ મિનીટ સુધી રાખી અને નીચા tempera&ure ઝડપથી ઠંડુ કરવામાં આવે છે. જેને holder method કહેવામાં આવે છે.
(b) હાઈ ટેમ્પરેચર એન્ડ શોર્ટ ટાઈમ મેઈડ ( HTS.M.):-
આ method માં ૫૨ ડિગ્રી tempernlure ને mlk ને ઝડપથી ગરમ ઘી તેને ઠંડુ કરવામાં આવે છે.
(c) અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર મેથડ (UI.T). :-
આ પધ્ધતિ માં ૨૫ થી ૧૫૦ ડિગ્રી temperature એ થોડી ટેકન્ડ સુધી ગરમ કરીને તરત જ ઠંડુ કરવામાં આવે છે
(3) Meat hygiene:-
મટન, infection ફેલાવવામાં meat અગત્યનો ભાગ ભજવે છે. જેમાં temperature T. B., food poison વગેરે જોવા મળે છે. આ બધુ ઘેટા, બકરા ગાય વગેરે ને કાપી નાખી ને જે મટન નીકળે છે. તેમાં આ પરીસ્થીતી જોવા મળે છે.
Meat Inspection:-
ધણા બધા મટન નો ઉપયોગ કરે છે. આ મટન ને અથવા meat બે માર્કેટ માં મનુષ્ય ને ખાવાલાયક મુકે છે. કેમ કે તે જોવાની જવાબદરી મ્યુનીસીપાલીટી, કોર્પોરેશન અને સ્થાનીક સરકારની છે. જેથી પ્રાણી ની કતલ કરતા પહેલા ઢોર ના ડોકટરની તેની તપાસ કરવામાં મોકલવામાં આવે છે, જેથી રોગીષ્ઠ પ્રાણી ની કતલ થાય નહી. અને રોગ વાળુ પ્રાણી નું મટન માર્કેટ માં વંહેચાય નહીં આ ઉપરાંત ડાહેરીયા, T.B. વગેરે condition માં પ્રાણી ની નિકાસ થતી અટકાવી શકાય.
-、signs of good meat:-
સારા mutton જોવા માટે ચિહનો કયા કયા છે?
(1) Color:- પાણી માંસ તેના કલર પરથી ઓળખી શકાય છે. કલર ફિક્કો હોય તો તેવું.
(2)Touch :- સખત અને ચીકણુ છે કે નહી તે જોવુ.
(3)Smell :- મટન જો વાસી હશે તો દુર્ગંધ આવશે. અને જો fresh હશે તો દુર્ગંધ મારશે નહી.
(4) fish Hygiene :-
fish માં date, વાર, તરતજ સડો લાગે છે. fish fresh છે કે નહીં તે નીચેની રીતે જાણી શકાય.
(૧) માછલી તાજી હશે તો તે પાણી માંથી કાઢતા તે તરખ જ તરફડીયા મારીને મરી જશે.
(૨) તેની આંખો clear અને ઉપસેલી હોય.
(૩) તેનો color bright હોય.
.5) Egg hygiene-..
ઈંડાને લાંબો સમય સુધી સ્ટોરેજ ન કરવામાં આવે છે. તેને પણ disturb કરી દેવામાં આવે છે.
૧) તાજુ ઈડુ ૧૦% મોડા દ્રાવણમાં ડુબી જાય છે. પરંતુ બગડેલું ઇડું પાણી માં તરે છે.
૨) એકદમ વધુ પ્રકાશમાં ઇંડા મુકવામાં આવે છે. તેમજ ઠંડા વાતાવરણ માં મુકવા માં આવે તો ઈડા બગડતા નથી.
(૩) જો ઈંડા ને બહાર મુકીએ તો તેના પર કોઇ પણ પ્રકારના ડાધ જણાય તો માની લેવુ કે ઈડુ બગડી ગયેલુ છે. અથવા ઈડા ને ફોડિયા બાદ દુર્ગંધ આવે તો સમજવુ કે તે ઉપયોગમાં લેવા લાયક નથી.
Sanitation of eating place:-
જે જગ્યાએ આપણે ખોરાક ખાઈએ તે જગ્યાની સ્વચ્છતા દા.ત. hotel, મોટી રેસ્તોરાંત તથા ખુલ્લામાં જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. તેવી જગ્યાઓ માં પુરતા સેનીટેશન ની સ્વચ્છતા અથવા સગવડ છે કે નહી તે જોવુ. સેનીટેશન માટે Hotelમાં નીચેના પ્રમાણે ના મુદા ધ્યાન માં રાખવા જોઈએ.
(1)location :-
નુકશાન કરે તેવા. દા.ત. ખુલ્લી ગટર, ઉકરડા, ખાતર નો ખાડો વગેરે જગ્યાઓ માં રેસ્ટોરન્ટ અને હોટલ રાખવા જોઇએ નહીં.
(2)Floor:-
જમીન ના areaથી ઉંચાણ વાળી જગ્યાએ પાકુ ચણતર વાળી જગ્યાએ અને જલ્દી થી સ્વચ્છ થાઈ શકે તેવી floor ની બાંધણી હોવી જોઈએ.
(3) Room :-
(a) જયાં જમવાનું પિરસવામાં આવેછે. ત્યાં દસ વ્યકિત માટે ૧૦૦ squar fit જેટલી જગ્યા હોવી જોઈએ.
(b) રૂમની દિવાલો ત્રણ ફ્રૂટ ઉંચાઈ સુધીની અને ગોળાકાર ભાગે પાકા ચણતર વાળા અને સરળતાથી સાફ થઈ શકે તેવા હોવા જોઈએ.
(c)તેમાં કુદરતી લાઈટ, વેન્ટીલેશન, આર્ટીફીચીયલ, લાઈટ હવાની પુરતી અવર જવર થતી હોવી જોઈએ.
Kitchen (કિચન)
(૧) ઓછામાં ઓછી ૫૦ થી ૫૦ સ્કેવર ફૂટ જગ્યા રસોડાની હોવી જોઇએ.
(૨) kitchen floor પાકુ, લીયુ, અને સહેલાઈ થી સ્વચ્છ થાય તેમજ પડી ન જવાય તેવું હોવુ જોઇએ.
(૩) floor area માં ૨૫ ભાગ વળેલો હોવો જોઇએ. અને તે ખુલ્લો હોવો જોઈએ.
(૪) બારણા અને બારીઓ પોતાની જાતે બંધ થઇ શકે તેવા હોવા જોઇએ, અને તેની અંદર આંગ ન લાગે તેવી safety કરેલી હોવી જોઈએ
Kitchen Garden:-
ઘરના આંગણા માં કિંચન ને જરૂરી તેવા છોડ ને ઉછેરી ને કિચન ગાર્ડન બનાવી શકાય છે. કિચનની નજીક માં અને જયાં ખુલ્લી જગ્યા રહેલ હોય ત્યાં કિચન ગાર્ડન બનાવી શાય છે.
(૧) ઘરની નજીક માં અને જયાં સહેલાઇ થી તેની સંભાળ લઇ શકાય તેવો હોવો જોઈએ.
(૨) પાણી ની આવ જા થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.
(3) garden ની આજુબાજુ તાર ની વાડ કરેલી હોવી જોઈએ.
(૪) garden ને સાચવવા માટે માળી ની વ્યવસ્થા હોવી જોઈએ.
Kitchen garden ના ફાયદાઓઃ-
(૧) સમય નો સદ ઉપયોગ
(૨) environmental sanitation જળવાઇ રહે છે.
(૩) કવોલીટી અને કવોન્ટીટી મા શાકભાજી માં મેળવી શકીએ,
(૪) ઘરની શોભા માં અભિવૃદ્ધિ પામે છે.
(૫) ધરની economic condition જળવાઇ રહે.
(6 ) ઘરના સભ્યોનોinterest કેટલો છે, તે જાણી શકાય છે.
(૭ ) family ના diet માં સુધારો થાય.
(8) રસોડાનો નકામો કચરો અને પાણીનો આરોગ્યની દ્રષ્ટિ એ નિકાલ થાય છે.
Storage of uncoock(Row)food:-
જલ્દી થી બગડી જાય તેવો અને જલ્દી થી ન બગડે તેવા ખાદ્ય પદાર્થો અલગ અલગ રાખવા તેમાં
ઉદર અને બીજી જીવાત દાખલ થઈ તેને બગાડે નહી તે રીતે storage કરવુ, જલ્દી થી બગડી જાય તેવી ચામગ્રી, temperature અને control કરી શકીએ તેવી અલગ રૂમમાં રાખવા.
Disposal of refuse :-
Refuse ઢાંકણાવાળા Dist bin માં collect ફરીને દિવસ માં બે વખત તેનો નિકાલ કરવો.
WaterSupply:-
પોતાનું સ્વતંત્ર પ્રાપ્તિ સ્થાન તેના દ્રારા શુધ્ધ પીવાનું પાણી સતત મળી રહે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.
Washing facility :-
રાંધવાના વાસણો ગરમ પાણી ઠંડુ પાણી અને પાણી ની જળ માટેની નીક વ્યવસ્થા હોવી જેઈએ.
FoodHandlers:-
ખોરાક રાંધવા, પીરસવા અને વંહેચવા સાથે સંકળાયેલી વ્યકિતઓ તે food handlers • દેવાય છે. અથવા ઓળખાય છે.
(1) food handlers તેની કોઈ ખરાબ habit હોવી જોઇએ નહી દા.ત. નખ વધારે, બીડી પીતો હોય, કોઈ પણ disease અથવા કોઈ પણ જાતની સર્જરી કરાવેલી હોવી જોઈએ નહી.
(ર) આવી વ્યકિત ને ટાઈફોઈડ fever, dysentery એવી કોઈ પણ history હોય તો તેને ખોરાક સાથે સંકળાયેલ કોઈ કાર્ય કરવુ નહી અથવા તો છુપાવવુ નહી,
(૩) skin disease અથવા કાનમાં આવતો discharge કોઇ પણ પ્રકારની સર્જરી થયેલી હોય તેવી ૮ વ્યક્તિ ખોરાક બનાવવો નહીં.
Food Kandler ને નીચેની બાબતો પર education આપવુ ખુબ જરૂરી છે. :-
(1) personal hygiene પર ભાર મુકવો.
(૨) દરેક સમયે handwash કરવા.
(૩) handlers લેટ્રીન જઈને આવે તો તરત જ soap water થી hand wash કરવા જોઈએ.
(૪) નખ ટુંકા રાખવા.
(૫) ખોરાક માં રસોઈ કરતી વખતે પોતાના વાળ (Male હોય તો કપાવેલા હોવા જોઈએ.) female એ વ્યવસ્થિત રીતે બાંધી પછી રસોઈ કરવી જોઈએ.
(૬) રસોઈ કરનાર વ્યકિતએ રસોઈ કરતી વખતે હંમેશા એપ્રેન પહેરવુ.
(૭ ) રસોઈ કરનાર વ્યકિતએ કે પીરસનાર વ્યકિત એ પીરસતી વખતે ખોરાક પર ખાતી કે છીંક ખાવી તેમજ પસીના ના ટીપા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવુ તેમજ smoking કરવુ નહી.
Food Born Disease(ખોરાક દ્વારા થતા રોગો) :-
(1)Bacterial Disease (સુક્ષ્મ જીવાણુઓ દ્વારા થતા રોગો) :- ટાઈફોઈડ, ડાહેરીયા અને ડિસએન્ટ્રી વગેરે.
–(2)Viral Disense(વાઇરસ દ્વારા થતા રોગો) :-
હિપેટાઇટીટીસ (Hepatitis),jaundice (જોન્ડીસ), polio (પોલીયો) વગેરે.
(3)Intestinalwarms:-
Thread Warms, tap warms, round warns, Hock warms વગેરે.
(4) other:- .
food poisoning (ખોરાકમાં ઉત્પન્નઃ તુઝેર)વગેરે.
Malnutrition and under nutrition (અપુરતા પોષણ વાળા બાળકો) :-
તે હંમેશા ખોરાક ની અસર ના કારણે હોતા નથી. તે સામાન્ય કે વધુ ખોરાક હોય તો પણ સંસ્કૃતિક કારણ સર સ્થિતી સારી હોવા છતા યોગ્ય ખોરાક પસંદ ન કરવાથી જોવા મળે છે.
Definition:-
આ એક એવી condition છે કે જેમાં body ને જોતો યોગ્ય ખોરાક પુરતા પ્રમાણમાં મળે નહીં જેથી આરોગ્યનું જળવાઈ નહી. આવી સ્થિતી ગમે તે ઉંમર થાય છે. પરંતુ ૬ મહિના થી ૩ વર્ષની ઉંમર ના બાળકોમાં વધુ થાય છે. જેને malnutrition કહેવામાં આવે છે.
Causes:-
(૧) ધર્મ :-લાખો લોકો પોલીશવાળા ચોખા ખાતા નથી. પરંતુ અમુક જ જ્ઞાતી માં આવા ચોમા ખવાય છે. કારણ કે ત્યાં તેમની ધર્મ ની habit સંકળાયેલી છે.દા.ત. :- મદ્રાસી લોકો એ જ રીત ચોખાની સાથે માછલી ખાવી તે બંગાળી લોકો નો મુખ્ય ખોરાક છે. આમાં ધર્મ અને ટેવ ને કારણે બંને કારો સમાયેલા છે. એ જ રીતે કંદમુળ પણ ખાતા નથી. ત્યાં ધર્મની ઉપાસના નડે છે.
(ર) ખોરાક માં વ્યકિતગત પસંદગી અને નાપસંદગી અગત્યનો ભાગ ભજવે છે.
(૩) ખોરાક સહેલાઈ ચી ખરીદી શકાય નહી.દા.ત. :- મટન, ઇંડા, fish, વગેરે ચીજો કિમતી હોય છે. તેથી ગરીબ લોકો તેનો ઉપયોગ કરી શકતા નચી,
(૪) અજ્ઞાનતા એ ભારતના Health problem નું મુળ કારણ છે. ખોટી આદતના કારણે પણ સારો ખોરાક મેળવી શકતા નથી. આના લીધે પણ સારો ખોરાક મેળવી શકતા નથી .એની લીધે mal nutrition થવા માટે સામાજીક કારણો છે.
Signs&symptoms :-
(1) Growth failure
(2) fluid loss (પણી ઓછું થઈ જાય)
(3) Oedema સોજા આવવા
(4)Weightloss વજન ઓછુ થઈ જાય
(5)anaemia (એનેમીયા) શરીર માં થતો રોગ
(6)skin changes ચામડી માં ફેરફાર બાળક ની ચામડી સુકી અને ખરબચડી અને ચરબીનું પ્રમાણ ઓછુ જોવા મળે છે.
(7) બાળકની આંખો સુકી બને છે. અને night blindness આવે છે.
(9) ભુખરા અને સુકા વાળ બને છે. –
(10) મોં મા ચાંદા પડી જાય છે. અને પગ વળી જાય છે.
(11) બાળક ને વારવાર માંદગી આવે છે.
આમાં બા શારીરીક વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે. ઘણી વખતે બાળક નું મૃત્યુ
Preventive measurers:- )
(૧) સગર્ભા માતા ને જયારે સમય હોય ત્યારે તેણે પોતાના શરીર ની તેમજ બાળક ની કાળજી લેવી.
(૨) Breastfeeding બાળક ને બરાબર કરાવવું.
(૩) ચાર થી દમહીનાની ઉંમરે બાળક ને weading ચાલુ કરવુ. )
(૪) માતાને health education વ્યવસ્થિત આપવુ.
(૫) બાળકનેimmunization કરાવવું.
(૭) infection prevent કરવામટે food hygine જાળવવું.
(૮) બાળકને ઈલેકટ્રો લાઈટ બેલેન્સ જળવાઇ તે માટે orally fluid આપવુ.
–malnutrition વાળા બાળકને કેવી રીતે ઓળખી શકશો ?
((1) Hightand weight:-
આમાં બાળકનું રેગ્યુલર વજન અને ઉંચાઇ નો રેકોર્ડ રાખવો. જેમાં મોટા તેમજ નાના બાળકનું દર મહિને વજન તેમજ ઉંચાઈ ની નોંધ રાખવી. આમાં ખાસ કરીને ૩ થી ૬ માસ ના બાળકો નો health card નો રેકોર્ડ રાખવો. આમ કરવાસી આ પધ્ધતિ નો બાળકોના આરોગ્ય ઉપર અને બાળકના આરોગ્ય ઉપર અને બાળકના nutrition ના status ઉપરથી જાણી શકાશે.
(2)Anthropometric measurement:-
(a) Arm circumference(શરીરના બાવડાનો ધેરાવા).
આમાં ૧-૫ વર્ષના બાળકના બાવડાનો ઘેરાવો માપવામાં આવે છે. જે આ ઘેરાવો ૧૨.૮ સે.મી. થી ઓછો હોય તે abnormalકહી શકાય છે.
(b) Head circumference (માથા નો ઘેરાવા)
આમાં ૧-૫ વર્ષના બાળકના માથાનો ઘેરાવો પણ normal કરતા ઓછો હોય તો તે પણ Gbuormal કહી શકાય છે.
(3) Laboratory investigations (che ‘ટરી તપાસ).
બાળકના માથા થી ૫ સુધી exam માં આવે છે. જેમ ખાસ કરીને હિમોગ્લોબીન જાણવા પાટે લેબોરેટરી તપાસ કરાય છે. જો બાળકના ! પરથી જાણવા મળે કે શરીર માં લોહીનું પ્રમાણ ગોલુ છે તેને doctor દ્રારા ગોળીઓ લખી શમાં આવે છે.
Nutritional deficiency
Definition:-
ખોરાક માં શરીરને જોઈતા અન્ન ના ઘટકો પુરતા પ્રમાણમાં ન લેવામાં આવે તો તેની ખામી જણાય છે. તેને nutritionaldeficiency કહેવામાં આવે છે.
Malnutrition :-
ખોરાક માં અન્ય ઘટકો નક્કિ કરેલ માત્રા કરતા વધુ લેવાય અથવા ઓછા લેવામાં આવે અને જે condition ઉત્પન્ન થાય તેને malnutrition કહે છે. વધુ પડતા લેવાથી શરીર સ્થુળ બની જાન છે. અને ઓછા લેવાથી શરીર nutritional deficiency develop થાય છે.
Causes(કારણા):-
Nutritional ડેફીસન્સી થવાના કારણો નીચે મુજબ છે.
(1) Culture & Customs:-
જેમાં અમુક સમાજ માં antenatal mother ને અમુક વસ્તુ ખાવા દેતા નથી. ખોટી માન્યતા હોય છે. જેમ કે કેળા પચવામાં ભારે હોય અને ભાજી ખાવાથી ખાંચી થાય. આમ ખોટી માન્યતાઓ ને કારણે સ્ત્રીને ઘરની પાછળ જમવાનુ હોય જેથી પુરતા પ્રમાણમાં ખોરાક મળી રહેતો નથી.
(2) CookingPractice:-
ચોખા ને મસળી મસળી ને ધોવા. ભાત બનાવે તે ઓસામણ કાઢી લે, શાકભાજી એકદમ જીણા જીણા કાપી નાખે વહેલા સમારી ને મુકે, વધુ પડતા ચઢવા દેવા, ગળી જાય ત્યાં સુધી શાકને ચઢવા દેવા, ગળી જાય ત્યાં સુધી શાકને બાફવાથી famlly member વારાફરતી જમવા આવે તેટલી હોય તો તેટલી વખત શાક દાળ ગરમ કરે ઉપર મુજબના કારણોથી અન્ન ના તત્વો ના વિટામીનનો,નાશ થાય છે.
(3) Food Habits :-
વાસી ખોરાક ખાવાની ટેવ તથા એકની એક આઈટમ ભાવતી હોય તેનો જ વારંવાર ઉપયોગ કરે.
(4) Starvation:-
ભુખમરા કારણો ખોરાકમાં કવોલીટી અને જોન્ટીટી ઘરમાં જળવાતી નથી. જોથી પુરત પ્રમાણમાં ખોરાક મળી રહેતો નથી.
(5) Lake of education :-
અજ્ઞાનતા ના ને લીધે T.B. જેવી બિમારી ને શાર્પે ઘણી સારવાર લેતા નથી. ભુત ભુવામાં પૈ ખર્ચે છે. તથા બિમારી પણ છુપાવે.
(6)”Environmental sanitation & personaI Hygiene:-
ધરની વાતાવરણ ગંદુ હોચ, કચરાનો નિકાલ ગમે તથા કરવવાથી પ્રદુષણ મચ્છર આજુબાજુ નુ વધવાથી malariya થાય છે. તથા બીજા રોગો જેવા કે બીજા રોગો diahorea, dysentery, hook Farms અને round warms વગેરે. વસ્તી વધવાના કારણે ખેતી લાયક જમીન ઉપર રહેઠાણનો ઉપયોગ થાય છે. આથી અન્નનું ઉત્પાદન ઘટી જવાથી મોંઘવારી ના કારણે ગરીબ ને પુરતો ખોરાક પણ મેળવી શકાતા નથી.
(7) Social Economics factors:-
આમાં ગરીબાઈ, અજ્ઞાનતા, large family, economic condition વગેરે ને કારણે nutrition deficiency જોવા મળે છે.
Specific nutritional Deficiency (સ્પેરોફીક ડેફીસીયન્સી):-
અમુક ચોકકસ રોગ ખોરાકની ખામી થી થાય છે. તેના માટે અપુરતુ પોષણ ખાસ જવાબદાર છે. સામાન્ય રીતે India માં નોંધાયેલા આવા diseases નીચે પ્રમાણે છે.
(૧) Kwashiorkor – વેશીચોરફોર (પ્રોટીન ની ખામી)
(૨) Marasmins – મેરાસમસ (બધાજ તત્વોના અભાવ)
(૩) Blindness – બ્લાઈન્ડ નેસ (અંધાપો) વિટામીન- એ ના લીધે
(૪) Anaemia – એનીમીયા અથા (પાંડુરોગ) ની ખામી (લોહ તત્વની ખામી)
(૫) Beriberi – બેરી બેરી (વિટામીન -બી ૧ ની ઉણપ થી)
(૬) Goiter – ગોઈટર – (આયોડીન ની ખામી)
આવા પોષણ થી થતા રોગોને અટકાવવા તથા આરોગ્યનું ધોરણ ઉંચુ લાવવા પૌષ્ટિક આહાર અને પુરતો ખોરાક લેવા માટે લોકોને બારોગ્ય શિક્ષણ આપવુ જોઈએ .