skip to main content

NUTRITION-UNIT-5

                                                                              UNIT:-(V) 

                                                 INTRODUCTION TO DIET THERAPY

Introduction:- પાણી અને ખોરાક આના વગર માણસ જીવી શકતો નથી. Patient ને માત્ર સારામાં સારી દવા અને Treatment થી સારો કરી શકાય નહીં પણ સાથે-સાથે તેને પુરતા પ્રમાણમાં પોષક તત્ત્વો મળી રહે તેવો ખોરાક આપવો જોઈએ. સમતોલ આહાર વ્યકિતની Age, Sex, Work, Weight, તથા Height ઉપર અવલંબે છે.

Diet in Sickness or Diet as a therapeutic agent

        રોગ ની સારવાર માટે diet એ અગત્યની ıcticne છે. dict માં ટ્રેફાર કરીને ઘણા disease માડી શકાય છે.દા.ત. ડાયાબીટીસ વાળા Patient માં છે .D.). તેની રીકવરી માટે ખુબ જ જરૂરી છે. તેવી જ રીતે હાઇપર ટેશન વાળા Patient નું BP ઓછુ કરવા માટે salk free diet આપી શકાય. દરેક વ્યકિત મોજ શોખ ખાતર ખોરાક લે છે. પરંતુ જયારે બિમાર હોય ત્યારે તે ગમે તે ખોરાક લઈ ને પોતાના શરીર માં માંદગી માટેના problem વધારે છે. આ માટે hospital i nurse ની જવાબદારી નીચેના ચાર area માં વંહેચી શકાય.

(૧) patient ને ન્યુટ્રીશન પુરૂ પાડવા માટે RT feeding કે જે પેશન્ટ પોતે ખોરાક લઈ શકતા ન હોય ત્યાર તેને ખોરાક માટે નાકમાં નળી નાખીને લીકવીડ દ્વારા આપી શકાય છે.

(ર) તેને ખોરાક લેવા માટે ઉત્સાહીત કરવુ. 

(૩) ખોરાક નું proper planning કરી તેને પુરતુ પોષણ મળે તેવા પ્રયત્નો કરવા,

(૪) special problem વાળા patient ને મદદ કરવી. દા.ત. બ્રેન્ડીસ fatientવાળા  ને ..D. (fat free diet)

Diet therapy સાથે સંકળાયેલા સિંધ્ધાંતો :- 

(૧) disease પ્રમાણે diet નું planning કરવુ.

(૨) diet planning પ્રમાણે patient ની food habit દા.ત.:- તિરિવાજો વગેરે ધર્મ માં રૂટી યુસ્તા વગેરે ધ્યાન માં રાખી ને કરવી.

(૩) ગરમ પીરસવા જેવો ખોરાક ગરમ જ પીરસો. જયારે ઠંડો પીરસવા જેવો ખોરાક ઠંડો જ પીરસવો.

(૪) ઓછા પ્રમાણ માં અને ઓછા અંતરે ખોરાક મળે તે માટે planning કરવુ 

(૫) ખોરાક માં પણ patient ની ઈચ્છા પ્રમાણે ની અલગ અલગ આઇટમો નકી કરવી.

(૬) ચોકકસ માંદગીમાં ખોરાક માટે ફોર્સ કરવો નહી કારણ કે તે સમયે ભુખ ઓછી હોય છે.

(૫) લાંબી બિમારીમા ખોરાક પુરતા પ્રમાણ માં પુરો પાડવો તેથી tissue ઓનો નાશચતો અટકાવી શકાય.

Factors Aing the Normal Nut on in Sickness:

(1) Econom a Factors: 

Richries et People Over Weight, at Poor Countries of People પુરતો ખોર મળવાને કારણે તેઓ Nutritional Disturbed હોય છે. 

(2) Physical actors: – 

 – Intake of Food

 -Attractiveness of Food 

– Patient on Teeth, Gums eta Mucous Membrane of Condition 

-Patient of Health of General Status.

(3) Emotional Factors: 

– Pre-Examination quictoft Nausea Vomiting  

– Anxiety 

– Lack of Interest 

Conditions of Favor Digestion: 

1) Smell of Food 

2) Food Preferences (Likes-Dislikes)

3) Hurry, Worry, Pain, Stress, Fatique, as) et lai 

4) Pleasant Environment

5) Eating Hi Regularity 

6) Meals વચ્ચેનો સમય &

7) Exercise

હોસ્પીટલમાં patient ને અપાતા diet માટે nurse ની જવાબદારી :-

(1) patient ને die આપવાનું હોય ત્યારે nurse એ servant સાથે ઉભા રહીને dick આપવુ. 

(૨) diet આપતી વખતેnurseઅનેservant ના હાથ સાબુ પાણીથી ધોયેલ હોવા જોઇએ. 

(૩) hospitalમાં d et આપતી વખતે દરેક patient ને અથવા તેના relatives ને લાઈનમાં ઉભા રાખીને diet આપવુ. 

(૪) diet આપતી વખતે વ્યવસ્થિત રીતે નીચે ઢોળાય નહી તેવી રીતે પીરસવુ.

 (૫) nurse એ ખાસ ધ્યાન રાખવુ કે કોઈ પણ patient diet વગર ન રહે. 

(6) Word માં જો ઢĪખાટલા પર હાજર ન હોય તો ડાઈટ રાખી મુકવુ.

(7) દર્દી ને જો transfer થયુ ટોય, એક થર્ડ, ડિસચાર્જ,dama માં ગયુ હોય Doctor ની સલાહ વિરૂદ્ધ આવા patical નું order બુક માં ડાઇટ રાખી મુકવુ નહીં.

(૮) વધેવું Diet ફરીથી બીજા round માં patient ને પીરસવુ. sister એ diet વંહેચતી વખતે સ્વભાવ હમેસા સાંત રાખવો . વધેલુ diet ને ખવું, જેથી ફરીને હોઈ patient નવું આવ્યુ હોય તો તેને શુઓને આપતુ

Type of food use in hospital:-

        hospitalમાંpatient ના disease પ્રમાણે નીચેના diet આપવામાં આવે છે.

(1) Regular or full diet :-

આ well balance diet છે. તે શાકાહારી અને માંસાહારી હોય છે. જે patient ના diet માં કોઈ સુધારો કરવાનો ન હોય તો તેમાં patient ને આ પ્રકારનું diet ward માં અપાય છે. જેને full diet અથવા regular diet કહેવામાં આવે છે.

(2) SoftDict:-

હલકો, સહેલાઈ થી પચી શકે તેવો અને ઓછા તાંતણાવાળો ખોરાક પુરો પાડવા માટે આ ડાયેટ આપવામાં આવે છે. આ diet પણ full diet છે, પરંતુ ઓછા તેલ તેમજ ઓછા મરી મસાલા વાળો હોય છે. આ ઉપરાંત તેમાં રેસા ઓછા પ્રમાણ માં હોય છે. soft diet માં પાકા કેળા, રંધાયેલુ શાક, તેમજ બાફેલા ચોખા વગેરેનો સમાવેશ થાય છે.

(3) LiquidDiet:-

કેલેરી પુરી પાડવા માટે અને ડાયજેશનની ક્રિયા કરવા માટે આની અંદર લિકવીડ નો સમાવેશ આ વધુ કરાવામાં આવે છે. મોટાની કોઈ પણ જાતની સર્જરી કરી હોય, burns patient, head injury, patient, પેરાલાયસીસ patient, જીભ નું cancer જોન્ડીસ વાળુ patient વગેરે patient ને આ diet આપવામા આવે છે. અને જેનાથી patient નો immunity power જળવાઈ રહે, ન્યુટ્રીટેશન – મળી રહે અને patient ને પચવામાં રહેલુ થઈ પડે છે.

Clearfluid:-

      liquid diet ને clear fluid પણ કહેવામાં આવે છે. જેથી આમાં પણ બ્લેક કોફી, glucose water, barleywater, simplewater વગેરે patient ને આપવામાં આવે છે.

(4)Full Liquid’diet:-

      લાંબા સમય સુધી જયારે ન્યુટ્રીશન પ્રવાહી દ્રારા પુરૂ પાડવાનું હોય ત્યારે Full Liquid diet અપાય છે. જો patient ને solid food અથવા સખત ખોરાક ગળવામાં મુશ્કેલી પડતી હોય અથવા નળી નાખી હોય, અથવા feeding કરાવવાનું હોય એવા ગંભીર disease વાળા patient ને આ પ્રકારનો ખોરાક આપવામાં આવે છે. જેમાં મુખ્ય milk હોય છે. ઉપરાંત દુધની સાથે કોઈ પણ પાઉડર ને mix ક્ ને આપવામાં આવે છે. કે જેમાંથી patient ને પ્રોઢીન અને કેલ્શીયમ મળી રહે : powder ની અંદર ખાંડ અને ગ્લુકોઝ ઉમેરવાથી કેલેરી વધારી શકાય છે.

(5) Saltfree diet :-

   • આ પ્રકારના diet માં સોડીયમ પાતુ નથી, heart disease, high blood pressure અને kidney disense વાળા patient ને અપાય છે. આ ઉપરાંત Snli free diet માં ઉપરનું દુ ખાવાનો સોડા, પાપડ, અથાણા વગેરે આપવામાં આવતા નથી. મીંઠુ તે ખોરાક ની અંદર ભેળવેલુ હોય છે. તે અને સાદુ મીઠુ બંને અલગ પાડવામાં આવેલા હોય છે.

         જેમને શરીર પર સોજા હોય છે તેમને પણ મીઠું અપાતું નથી. કોઈપણ પદાર્થમાં રહેલી ખારાશ કાઢી શકાતી નથી. માત્ર મીઠું ઉપરથી નાખ્યા વગર ખોરાક તૈયાર કરવામાં આવે છે. આવા ખોરાકમાં મીઠા વગરની રોટલી, ભાત, ભાખરી આપવામાં આવે છે, જે ભાજીમાં ખારાશ હોય તે આપવી નહી, માખા, પાપડ, ખારી, બિસ્કીટ, વગેરે પણ ખાવા નહીં.

       આવા દર્દીઓને સંપુર્ણ મીઠા વગરનું ખાવાની સલાહ આપવામાં આવે છે. જેથી કરીને હાઈ બી પી અને kidney disease વાળા દર્દીઓ રોગથી ભય મુકત રહે અને patient ના સગા ને મીઠાવાળુ ખાવાથી શું થાય ? એની અગત્યતા સમજાવવી. આવા patient ને tomatoes juice lemon જયુસ વગેરે નો ઉપયોગ કરવા માટે કહેવો.

(6) Low fat diet:-

      આ પ્રકારના diet માં અમુક જ પ્રમાણમાં fat લેવાય છે. liver disease, heart disease વાળા patient ને કે જેમાં patient ને ખોરાક તળેલો ન હોય ધી અને બટર નો સમાવેશ ન થતો હોય તેવો ખોરાક અપાય છે. ભાત, રોટલી, બ્રેડ ઘી, માખણ વગેરે સલાડ વગેરે નો વધુ ઉપયોગ કરાય છે. આવા Diet માં તેલ, ઘી તથા તળેલા પદાર્થ અપાતા નથી, કયારેક આવા પદાર્થને બદલે શુદ્ધ માખણ વાપરવાનું કહેવાય છે. આમાં ભાત, ભાખરી, તેલ વગરની રોટલી, શાકભાજી, વગેરે અપાય છે. આવો આહાર ખાસ કરીને LiverDisease દા.ત., Jaundice,Infective Hepatitis, વગેરેમાં અપાય છે.

(7) Low calorie diet:-

          body ને જરૂરી હોય તેનાથી ઓછી કેલરી વાળો ખોરાક આપવો. જેથી body માં જસારે ના થાપણ ચોરીન ચેનું પ્રમાણ નોર્મલ કરતા વધુ હોય તેને અપાય છે. કારણ કે ઘી, માખણ, ખાંડ, મીઠાઇ, ચોખા, બટાકા વગેરે ખોરાક માં બંધ કરાવવામાં આવે છે. આવા Diet માં તેલ, ઘી તથા તળેલા પદાર્થ અપાતા નથી. કારેક આવા પદાર્થને બદલે શુદ્વ માખણ વાપરવાનું કહેવાય છે. આમાં ભાત, ભાખરી, તેલ વગરની રોટલી, શાકભાજી, વગેરે અપાય છે. આવો આહાર ખાસ કરીને Liver Disease દા.ત., Jaundice, Infective Hepatitis, વગેરેમાં અપાય છે. કારણ કે fat ની શરીરમા જમાં થવાની ક્રિયા normal કરતા વધુ હોય છે. આવા patient ને સલાડ, ફ્રુટ, બાફેલુ વેજીટેબલ નો ઉપયોગ વધુ કરવા માટે કહેવામાં આવે છે. જેના લીધે વીરે ધીરે વજન ઓછુ થાય તો તે થાક અનુભવે છે. ટુંકમાં કેલેરીનું પ્રમાણ ઓછુ કરવુ. ધીરે ધીરે ઉતરે છે. અને માણસને ચલવામાં તકલીફ તેમજ થાક ઓછો લાગે છે.

(8) Bland diet (બ્લાન્ડ ડાઈટ):

            પુરતુ nutrition પુરૂ પાડવા યોગ્ય મારામ પુરો પાડવા, ગેસ્ટ્રીક ઐસીડ સત્તત પાચન જિલ્લામાં મદદરૂપ થાય તે માટે, gastrlc acid production ને ઓછુ કરવા માટે, chctical ઓછુ કરવા માટે કે જેમાં ખોરાક જલ્દી પચે,તેમજ GIL tract ને irritation ન કરે તેવો અને ઓછો પાચક રસ પાયનક્રિયા માં જર્યા કરે છે. જઠરની અંદર પાચન ક્રિયા માં fruit ની ચાલ, બીયા વગેરે stomach ને irritation આપે છે. દા.ત. મરચુ, મરી, લસણ, લવિંગ વગેરે જેથી આવા પ્રમાણમાં દુધ, સાબુદાણા, ice cream, વગેરે આપવામાં આવે છે. આ diet બનાવવા માટે શેકવું, ઉકાળવું. વરાળ ચી બાફવું, વગેરે method નો ઉપયોગ થાય છે. bland diet માં વધુ પડતો તળેલો ખોરાક ધી વાળો કે મસાલા વાળો ખોરાક પચાવવામાં મુશ્કેલી પડે છે. પરંતુ દરેક શાક, ફ્રુટ, normal વસ્તુ શરીર ને હાનીકર્તા નથી.

(9) High Protein diet:-

        ઓપરેશન કરેલા patient ને,T.B. ના patient ને, accident neat, burns patient ને વગેરે high protein diet આપવામાં આવે છે. આ diet મા મોટા ને દરરોજનું ૫ થી ૧૦૦ ગ્રામ જેટલું પ્રોટીન આપવામાં આવે છે.

(10) Low Protein diet:-

           kidney disease વાળા patient તેમજ જે દર્દી ને પેશાબની તપ્લી હોય અને પેશાબ ઓછો થતો હોય અથવા તો બંને kidney fail થઈ હોય તેવા patient ને low Protein diet આપવામાં આવે છે.

(11)Sugarfree Diet(Diabetic diet):-

         ડાયા બીટીસ patient ની health સારી રહે તે માટે blood sug” નું લેવલ normal આવે તે માટે, patient નો urine sugar free રહે તે માટે _________________અને પર અને સ્થિતી પર આધાર રાખે છે. બને ત્યાં સુધી patient ને diabetic diet દ્રારા treatment પુરી પાડવી. આ પ્રકાર ના patientમાં CEO હૃદંત ઓછા પ્રમાણ માં અથવા તદન બિલકુલ આપવામાં આવતુ નથી. ચોખો, બિસ્કીટ, sugar, sweet , મધ, શક્કરીયા, બટાકા, ઉપર મુજબ ની બધી જ વસ્તુઓ diabetic વાળા patient ને આવી ન શકય.

(12) B.M.D. (ButterMilkDiet):

Diarrhe, Cholera, Dysentery, vomiting, Constipati વગેરેમાં આવો Dict આપવામાં આવે છે. જામેલ દહીંની છાસ, કેળાં, સંતરાનો રસ, સફરજનનો રસ આપવામાં આવે છે.

Nurse’s R Maintaining Good utrition:-

     Hospitally Patient et Diet Planning and Dietician elaung Private છે Nursing Ilomes curse આ જવાબદારીનું વહન કરે છે. નર્સે Patient ના Appeline, Like Dislikes, વગેરેનું Oberation કરીને Doctor તથા Dietician સાથે ચર્ચા કરી Patient ને કા પ્રકારનો ખોરાક આપવો તે નક્કી કરે છે. Proper Time માં Proper Diet આપવો તે પણ નર્સની જવાબદારી રહે છે,

       જે Patient પોતાની જાતે Food લઈ શકે છે તેમાં Help કરવી તથા Helpless Patient તે Feeding આપવાની જવાબદારી નર્સની રહે છે. Patient ની Financial Condition ધ્યાનમાં લઈને patient ને ઘરે ગયા પછી કેવો ખોરાક લેવો તેનું Planning નર્સ કરી આપે છે. Patient નું Nutritional Status Maintaiu કરવા માટે નર્સ નીચે દર્શાવ્યા મુજબ અગત્યની ભુમિકા ભજવે છે.

(1) Preparation of Environment:

       Patient toom Ward & Environment Ventilated, Quite a Pleasant eg જોઈએ. Patient ના D et સમર્ચે Spulum Cup, Urinal તથા Bed Pan Unit માંથી દુર કરવા જોઈએ. Bed Side Locar 12 Food Dish Attractive Manner Hilde. Patient & Comfortable Position આપીને Di t આપવો જોઇએ. જે Hospitalમાં Dining Ilall ની સગવડતા હોય અને Pahent ચાલી શકે તેમ હોય |Patientને Group માં Diet લેવા માટે Encourage કરવો જોઈએ.

(2) Preparation of the Patient;

       Patient નું Iland Washing કરાવવું જોઈએ, Face પણ Wash કરવો જોઇએ. આથી Patient Freshness અનુભવશે. ‘atien ના Dress, Hair, વગેરે Tidy કરવા. Patient બેસી શકે તેમ હોય તો Back Rest આપીને બેસાડવો. Patient ની Chest ઉપર Towel પાથરવો. જેથી કપડા બગડે નહીં. Dressing કે એવા Procedures Diet આપવાના ઓછામાં ઓછા એક કલાક અગાઉ કરી લેવા જોઈએ.

(3) Serving Die:

      ળગ્ય સમયે Food Serve કરવું જોઈએ. જો ખોરાક આપવામાં મોડું શે તો Patient ની Ý Appetite ઓછી થઈ જવાની શકયતા રહે છે, જેથી Patient નો જમવા પ્રત્યેનો Interest પણ ઘટી જાય છે. Patient Digest કરી શકે તેવો ખોરાક આપવો જોઇએ. સાથે-સાથે Patient ની NutritionalNeeds પુરી કરી શકે તેવો ખોરાક આપવો જોઈએ. Diet Tray Large તથા Attractive હોવી જોઈએ. ખોરાક Hot અને Tasty હોવો જોઈએ. Utensils Clean હોવા જોઇએ. Patient ની ખોરાક બાબતની કોઈપણ Complain ને પુરું ધ્યાન આપવું જોઇએ

Published
Categorized as Uncategorised