skip to main content

NUTRITION-UNIT-4

                            UNWT:-(IV) PREPARATION & PRESERVATION OF FOOD

Cooking (રાંધવુ):

   રાંધવુ તે એક કળા છે. તે ખોરાકની આદત અને સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે. 

ભોજન રાંધવા માટેના નિયમો:-

૧) શકય હોય ત્યાં સુધી ભોજનની વાનગીઓ પૌષ્ટીક હોવી જોઈએ. ”

(ર) ભોજન માટે તળેલા પદાર્થો બનાવવાનું શકય હોય ત્યાં સુધી ટાળવું.

(૩) શાકભાજી સારી રીતે ધોઈને જ રાંધવા. 

(૪) શાકભાજી ઢાંકેલા વાસણમાં રાખવા. 

(૫) રોજ તાજા શાકભાજી ખાવા. 

(૬) ફણગાવેલા કઠોળ નો બને તેટલો વધુ ઉપયોગ કરવો.

(૭ ) મુળા, ડુંગળી, જેવા શાકભાજી ના પાન નાખી નહીં દેતા તેનો પણ ભોજનમાં રોગ્ય ઉપયોગ કરવો.

(૮)સરધવાની સિંગો કરતા સરધવાના પાન અને ફૂલો નો વધુ ઉપયોગ કરવો. કા કે તે વધુ પોષ્ટી છે.

(૯)ભાતનું ઓસામણ વધારીને અથવા દાળમાં રેડીને અથવા શાકભાજીના રા તરીકે વાપરવું જોઈએ.

(૧૦) એકવાર તળવામાં વપરાયેલુ તેલ ફરી તળવા માટે વાપરવુ નહી. 

(૧૧) ભોજન રાંધતી વખતે હંમેશા પોતાના હાથના નખ કાપેલા હોવા જોઇએ.

(૧૨) રસોઈ કરતી વખ, soap water થી હાથ ધોવા જોઈએ.

(૧૩) રસોઈ કર્યા પછીથી બધી જ રસોઈ વ્યવસ્થિત ઢાંકીને gas ઉપર મુકવી. 

(૧૪) રસોઈનો બગાડ થવો જોઈએ નહી.

(૧૫) રસોઈ ને હંમેશા પ્રમાણસર બનાવવી કે જેથી સાંજે ફરીથી ઉપયોગમાં લેવી પડે નહી,

(૧૬) રસોઇ હંમેશા ફરતી બનાવવી જોઈએ કે જેથી ખાવાની મજા પડે.

(૧૭) રસોઈ બનાવનાર ના હાથે ખસ, ખરજવું, દાદર જેવા ચેપી રોગ થયા હોય તો રસોઈ ન બનાવવી

(૧૮) રસોઈ બનાવનાર વ્યકિતએ હંમેશા પોતાના વાળ બાંધેલા રાખવા

(૧૯) રસોઈ બનાવનાર વ્યક્તિ એ હંમેશા એપ્રન પહેરવુ.

Advantages of cooking (એડવાન્ટેઝીસ ઓફ કુકીંગ) :-

(૧) રાંઘવાથી ખોરાક પચવા લાયક બને છે,

(૨) નવા પ્રકારની સુગંધ ઉત્પન્ન થાય છે. જેથી digestive જસુસ ઉતેજીત બને છે.

(૩) micro organism નો નાશ થાય છે. જેચી food સ્ટરાઇલ બને છે.

(૪) ખોરાક બીજા પદાથૅ ઉમેરવાથી જુદા પ્રકારનો ખોરા બનાવી શકાય છે. 

(૫) સારી રીતે રાંધેલો ખોરાક જમવાની ઈચ્છા થાય છે.

(૬) નરાંધવામાં આવેલ ખેરાક પચવાનું રે પડે

Method of ol Preparation – 

ખોરાકને રંધાવા વામાટે નીચે મુજબ જુદી જુદી પધ્ધતીનો ઉપયોગ કરાય છે.

(1) Boiling (ઉકાળીને )

(2)Steaming (વરાળ થી બાફવું)

(3) Fraying (તળવું )

(4) Rousting (શેકવું)

(5) Baking

(6). Grilling 

       હવે આ પાતીઓના ઉપયોગ વિશે વિગતવાર જોઈએ.

(1)Boiling (ર્બોચીંગ):-

     પાણીને ૧૦૦ સે. ગ્રેડ ઉકાળીને તેમાં ખોરાક રાંધવામાં આવે છે. આ પધ્ધતી થી દાળ, ભાત, શક , કઠોળ, કંદમુળ, તથા બીજા શાકભાજી બનાવાય છે.

        આ રીત માં પાણી વધુ વપરાતુ હોવાથી વિટામીન અને ક્ષાર નાશ પામે છે. જેથી boiling method માં પુરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરાય છે.

(2)Steaming (વરાળ થી બાફવું ):- 

     આમાં ગરમીની વરાળ થી ખોરાક ને રાંધવામાં આવે છે. આ નિયમ પર પ્રેશર કુકર કાર્ય કરે છે. તેમાં પ્રેશર કુકર ઉપર સ્ટીમ વધુ હોય છે. તેના દ્રારા બધા પોષક તત્વો જળવાય રહે છે. આમાં સમય તેમજ બળતણ નો બચાવ થાય છે. જેથી આ પધ્ધતી ઉતમ છે. 

 (3) Faying (તળવુ) :- 

    આની અંદર થેપલા, ઢોસા, દરેક પ્રકારના પુડલા, તેલ સુકીને બનાવવામાં આવે છે. એ જ રીતે પુરી, ભજીયા, વડા, કચોરી વગેરે તે પણ તેલ માં તળી શકાય છે. 

(4) Rousting (શેકવું)

     થોડુ તેલ કે ઘી મુકીને બનાવાય છે. ત્યાર પછી તેને direct heat ઉપર મુકવામાં આવે છે. આ પધ્ધતી થી ચિકન બનાવાય છે. આ પધ્ધતી પણ સારી છે.

(5) Balking :-

   આમાં dry heat દ્રારા ખોરાક રાંધવામાં આવે છે. તે oven ની ગરમ હવા દ્વારા ૨૫૦ થી ૫૦૦ – temperature ઉપર રખાય છે. આ પધ્ધતી સારી છે. તેમાં બિસ્કીટ, બ્રેડ, તથા કેક બનાવાય છે. Baking is an expensive slow method in cooking

(6) Grilling 1-

   આની અંદર dry heat( સીધે સીધી આપવામાં આવે છે. જાળી કે મોટુ વાસણ Jame ઉપયોગ થી હાં નેર ધી શકાય છે. દ… ચીઝ અને કબાબ,

Prevention &Storageoffood:-

(1) Household method:-

(a) CoIdStorage

(b) Smoking

(c) Salting.& Sugaring

(2) Chemicalmethod:-

       cooling કોઈ પણ જાતના જયુસ બેબી મિલ્ક fluid વગેરે નો fish સુપ animal દ્રારા તેની અંદર બધાની અંદર રસાયણીક પધ્ધતિ નો સંગ્રહ કરીને તેની અંદર મુકવામાં આવે છે.

(3)Prizing :-

    ફ્રુટ, વેજીટેબલ, મીટ, fish વગેરે ને આ પધ્ધતિ થી પ્રીઝવ કરવામાં આવતુ હોય છે. તે આઠ થી દસ મહીના સુધી પ્રીઝવ method માં રાખવામાં આવે છે. comicals જેવા કે acid સોડીયમ વગેરે. – gov.rnment ના rules પ્રમાણે તૈયાર કરીને રાખવામાં આવે છે. આમાં organism નો સંપુર્ણ નાશ ‘ કરવામાં આવે 

Adulteration offood (ખોરાક માં થતી ભેળ સેળ ) 

      ખોરાકમાં થતી ભેળસેળ મોટેભાગે નીરોની રીતે કરવામાં આવે છે.

(1)Mixing (ભેળ રોળ) :- દા.ત. સીંગતેલ, ધી 

(2)Substitutions :- એકના બદલે બીજુ :- ચા ના બદલે લાકડાનો વહેર.

(3)Abstraction :- એક વસ્તુ શુદ્ધ હોય તેમાંથી તે તત્વનો નાશ કરવો :-દા.ત. ચોખ્ખુ ધી

(4) Canceling :- તેનું પ્રમાણ જળવાઈ નહીં તે-દા.ત. મધ 

(5)Putting up dampest food :- ખરાબ વસ્તુ વેચવાચી. દા.ત. ચોખા અને ઘઉ 

(6)Misbranding & giving :- લેવલ ઉખાડી ને બીજુ લેબલ લગાડી દેવામાં આવે છે. દા.ત. તેલ

(7) Addition ofpoison:-ઝેરી તત્વો ઉમેરવામાં આવે છે. દા.ત. કલર

(8) Ghee :- શુધ્ધ ઘી માં ડાલ્ડા ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત પાણીની ચરબી જેવી કે ભુંડ, બકરી, ગાય વગેરે ને mix કરવામાં આવે છે.

(9) ધંઉં અને ચોખા :- તેમાં પથ્થર, પથ્થરની રેતી, રજકણો, વગેરે ભેળવવામાં આવે છે. 

(10) લોટ :– સાબુ નો પાઉડર, શીંગોડા નો લોટ સસ્તો હોવાથી ભેળવવામાં આવે છે.

(11) કઠોળ :- કઠોળ માં કાંકરા વધારે તેમજ સડી ગયેલા કઠોળ ભેળવવમાં આવે છે. 

(12) ચા અને કોફી | :– ચા માં જુની કે જેનો વાપરી નાખી હોય કે તડકા માં સુકવણી કરી હોય તે ચા ને  નવી ચામાં ભેળવવામાં આવે છે.. 

(13) મઘ – મધમાં ખાંડ તેમજ ગોળની સાંચણી ને unix કરીને ભેળવવામાં આવે છે, 

            ઉપરની બધી રીતો માં ખોરાકમાં થતી ભેળસેળ થી આરોગ્યને નુકશાન થાય છે. અને આ પ્રકારની ભેળ જે તે વ્યકિત કે વેપારી દ્વારા આર્થિક લાભ માટે કરે છે. દરેક દેશમાં food માટેની અલગ લેબોરેટરી આવેલી છે. જેના દ્વારા તપાસ કરીને જાનશી શકાય છે. કે તેણે કયા પ્રકારની ભેળસેળ કરી છે. 

‘FoodAdulteration Act:-

       ઈ.સ. ૧૯૫૪ સાલમાં અમલ માં આવ્યો. જેથી ખોરાક યોગ્ય ધોરણ માં બનાવી તે નકકી થયા બાદ વેંચી શકાય. તેમ ન કરવામાં આવે તો વેપારી ને દંડ ફટકારવામાં આવ તો હોય છે.

Food Activists:-

      જાણી જોઈને અથવા ઈરાદા પુર્વક food ને દેખાવ માં સુગંધ માં વધારો કરવા માટે ખોરાક ના તત્વો જળવાઈ રહે તે માટે અને ખોરાક નો સંગ્રહ અને પોતાનો વેપાર વધારે ચાલે અને વહેંચણી થઈ શકે અને નફો મેળવવા માટે કાયદાનો અમલ કરવામાં આવતો હોય છે. બ્રેડ, બિસ્કીટ, જામ, જેલી બધા પ્રકાર ના soft drinks વગેરેનું આfood activists બાં પગલા ભરાય છે. હળદર, એરોન્સ, વિનેગર વગેરે ‘નો checking નું પ્રમાણ વધુ કડક બનાવવામાં આવે છે. કા.કે. આ બધી વસ્તુ માં poison થવાની changes વધારે રહે છે. અને તે શરીર માટે નુકશાન કર્તા છે.

Published
Categorized as Uncategorised