Changing concepts -food habits & custom :
Proper nutrition એ good health નો base છે. poor nutrition ને કારણે ઘણી ભુધી ill health devlope થતી જોવા મળે છે. daily diet માં બધા જ food factors જેમ કે proteins (દાળ, કઠોળ), fats (ઘી, તેલ, માખણ), carbohydrate (રોટલી, ભાત), Vitamins (ફળો, લીલા શાકભાજી) minerals (લીલા શાકભાજી) અને “Water પુરતા પ્રમાણ માં લેવુ જરૂરી છે. daily routine માં લેવામાં આવતો ખોરાક શરીરને Energy અને caloris પુરી પાડવા માટે સક્ષમ હોવો જોઈએ.
Relationship of nutrition to health.
Good nutrition એ હેલ્થનું બેજીક કમ્પોનેટ છે. ન્યુટ્રીશનમાં ટેા સાથેનો સંબંધ નીચેની લાળતો દ્વારા સમજી શકાય તેમ છે.
(1) Growth & Development:-
ગર્ભાવસ્થાથી લઈ મૃત્યુ સુધી વ્યકિતનો શારીરીક અને માનાય વૃ, અને વિકાસ માટે સારૂ એટ્રીશન ખુબ જ જરૂરી છે. ખોરાકની ઉણપ હોય તો વ્યકિતનો વૃદ્ધિ અને વિકાસ બરાબર થતો નથી.
(2) Specific deficiency:-
અપુરતા ખોરાક ને લીધે વ્યકિતમાં ખાસ પ્રકારની ખામીઓ અને રોગો થતા જોવા મળે છે. દા.ત. વિટામીન-એ ની ઉણપથી રતાઘણાપણું, આયર્નની ખામીચી એનેમીચા, કેલ્શીયમની ખામીથી હાડકાંની તફલીકો વગેરે. આમ ન્યુટ્રીશન વ્યકિતની તંદુરસ્તી સાથે સીઘો સંબંઘ ઘરાવે છે.
(3) Resistance to infection:-
વ્યકિતને કોઈ પણ રોગનો ચેપ લાગતો અટકાવવામાં પણ અમુક પોશક તત્વો અગત્યનો ભાગ – ભજવે છે. જેમ કે વિટામીન-સી, વિટામીન-ડી, પ્રોટીન, મીનલ્સ વગેરે.
(4) Mortality & Morbidity:-
અપુરતા ખોરાક ને લીધે નાના બાળકોમાં પ્રોટીન કેલરી માલટ્રીશનના કારણે મેરાસમસ અને કવોશ્યોરકર નામના રોગો થાય છે. જેથી માંદગી અને મૃત્યુ નું પ્રમાણ નાના બાળકોમાં વધુ જોવા મળે છે.
Nutritional Composition of human body (શરીરમાં આવેલા ખોરાકના ઘટકો):-
(1) water – 63%
(2) fat-12%
(3) Protein-17%
(4) meanris(ક્ષાર)-7%
(5) CHO – 1% (કાર્બોહાઈડ્રેટ)
ખોરાકના ધટકો શરીરની પ્રક્રિયાઓ નિયમીત કરે છે. ખોરાકના છ ઘટકો છે. જે સ્વાદ માં તેમજ દેખાવમાં જુદા જુદા કાર્યો કરે છે.
Importance of the Diet:
બિમારીમાં દવા જેટલું જ ખોરાકનું પણ મહત્વ છે. આહારમાં બદલાવ લાવવાથી અથવા કરીને પોપક પદાર્થ આપવાથી કેટલીક બિમારી સારી થાય . દા.ત.,pepticuler ના patient ને હળવો ખોરાક આપવો પડે છે. વધુ B. P ધરાવતા Patient ને મીઠા વગરનો ખોરાક આપવો પડે છે. Diabetes ના Patient ને ગળ્યો પદાર્થ ઓછો આપવાનો રહે છે. ખોરાક Patient ની ફકત Physiological Need પુરી કરે છે. એટલું જ નહીં પરંતુ ખોટાż Patient ને Satisfaction અને Security પુરી પાડે છે.
દરેક Patient ની Nutritional Need જુદી-જુદી હોય છે. ખોરાક Social AccepTance ની Feelings ને પણ Promote કરે છે. ઘણી Hospital માં Obstetrical Nurse Patient ની સાથે Coffe થી ને દર્દીને infant care વિષેનું heath Education આપે છે. આ રીતે “Coffee Get-to-Gether” થી Patient ને સારું લાગે છે. Patient સાથે સારા IPR Develop કરી શકાય છે.
Food એ Crealivity પણ દર્શાવે છે. મોટા ભાગની સ્ત્રીઓ તથા પુરૂો પણ Food બનાવવામાં Mastery ધરાવતા હોય છે, તેના કુટુંબીજનોને તથા મિત્રોને જુદી-જુદી Dish બનાવીને પોતે આનંદ મેળવતા હોય છે.
Food એ Religious Ceremony માં પણ અનોખું મહત્વ ધરાવે છે. Food એ Culture ઉપર પણ આધારિત છે. તે Muslim અને Christian Community માં Non-Vegetable Food લેવામાં આવતો હોય છે, જયારે hindu Community માં મોટા ભાગના Vegetarian હોય છે. આખું Family એક સાથે જમતું હોય ત્યારે Family Member ના વિચારોની આપ-લે થાય છે, ચર્ચાઓ થાય છે. એક Family Meeting જેવું લાગે છે.
Nurse એ Patient ના Diet પ્રત્યે સભાન હોય છે. Patient ને Attractive Tray માં Food આપવામાં આવે છે, Pleasant Environment ઉભું કરવામાં આવે છે. આનાથી Patient નો “વિશ્વાસ જીતી શકાય છે. Physically Well Being માટે Food ખાસ મહત્વ ધરાવે છે. Inadequate Nourishment થી ઘણા Nutrition ના Problems ઉભા થાય છે. ઘણા Skin Problems તથા Gastro Intestinal Problems Directly Diet Habit સાથે સબંધ ધરાવે છે
Nutrition Importance Pregnant Women, Children, Adolescence તેમજ Old Age માટે અગત્યનો ભાગ ભજવે છે.
કોઈપણ વ્યકિતની તંદુરસ્તી માટે Proper Nourishment એ Fuel જેવુંકામ કરે છે, જેના વિના Humau Bodies Properly Work કરી શકતા નથી. Bone તથા Tissue alt Growth Development Maintenance Body Process Regulations માટે શરીરને જરૂરી એવા Nutrients વાળો ખોરાક જરૂરી છે.
Nutritional Need Patient of Age, Sex, Physical Status, Life Style, Physical Environment, વગેરે બાબતો ઉપર આધારિત છે. શરીરને માટે જરૂરી Essential Nutrients Hi Protein, Carbohydrate, Fat, Vitamins, Minerals and Water al સમાવેશ થાય છે.
Sick Person ને મોટા ભાગે Gastrointestinal Function માં કંઈક તે કંઇક Disturbances હોય છે. Sick કેતને ભુખ ઓછી લાગે છે, Digestion Problem હોય છે, Nutrients Absorption શુ થી. આથી We|| Being Parson કરતા Sick Person ની Nutrients ની Need વધી જાય છે.
Importance of Diet in the Health:
કોઈપણ વ્યકિતની તંદુરસ્તી માટે Proper Nourishment એ Füel જેવું કામ કરે છે, *જેના વિના Human Bodies Properly Work કરી શકતા નથી. Bone તથા Tissue ના Growth Development માંટે તેમજ Maintenance માટે Body Process ના Regulations માટે – શરીરને જરૂરી એવા Nutrients વાળો ખોરાક જરૂરી છે. Nutritional Need Patient ની Age, Sex, Physical Status, Life Style, Physical Environment, વગેરે બાબતો ઉપર આધારિત છે. અને શરીરને માટે જરૂરી Essential Nutrients માં Protein, Carbohydrate, Fat, Vitamins, Minerals અને Water નો સમાવેશ થાય છે.
Physically Well Being માટે Food ખાસ મહત્વ ધરાવે છે. Inadequate Nourishment થી ઘણા Nutrition ના Problems ઉભા થાય છે. ઘણા Skin Problems તથા Gastro Intestinal Problems Directly Diet Habit સાથે સબંધ ધરાવે છે.
Importance of Diet in the Sickness:
Sick Person ને મોટા ભાગે Gastrointestinal Function માં કંઈક તે કંઈક -Disturbances હોય છે. Sick વ્યકિતને ભુખ ઓછી લાગે છે, Digestion Problem હોય છે, Nutrients નું Absorption થતું નથી. આથી Well Being Person કરતા Sick Person ની -Nutritional Need જુદી હોય છે. Sick Patient નું હલન-ચલન અને Exercise ઓછી થતી તેવાના કારણે પણ ખોરાકની માત્રામાં ઘટાડો થાય છે પરંતુ Nutrients ની Need વધી જાય છે.
Well Person માં Anabolism અને Catabolism ની ક્રિયા Normal હોય છે, જયારે Sick Person માં આ પ્રક્રિયામાં Disturbances ઉભા થાય છે, જેના કારણે પુરતી માત્રામાં ENútrients શરીરને મળતા નથી. આથી Sick Person ને કોઈને કોઈ પ્રકારે વધારાના Nutrients આપવા પડે છે.
Sick Person માં Patient ની બિમારી પ્રમાણે Diet આપવો પડતો હોય છે. દા.ત., Salt Free Diet, Sugar Free Diet, High Protein Diet, Salt Restricted Diet, Low Fat Diet, વગેરે-વગેરે. ઘણા Diseases માં Patient ખોરાકને Vomiting કે Diarrhea દ્વારા શરીરની – બહાર કાટી નાખે છે. આથી FInids અને Nutrients Medicine દ્વારા આપવા પડે છે. તેથી Therapeutic Care Nutrition Therapy પણ અગત્યનો ભાગ ભજવે છે.
NutritionalNeeds:-
હવા, પાણી અને ખોરાક આના વગર માણસ જીવી શકતો નથી. Patient ને માત્ર સારામાં સારી દવા અને Treatment થી સારો કરી શકાય નહીં પણ સાથે-સાથે તેને પુરતા પ્રમાણમાં પોષક તત્ત્વો મળી રહે તેવા ખોરાક આપવો જોઇએ. સમતોલ આહાર વ્યકિતની Age, Sex, Work, Wefght, તથા Height ઉપર અવલંબે છે. શરીરને વઘવા માટે અને વજન વધારવા પ્રોટિનની આવશ્યકતા રહે છે. માટે Protein ને Body Building food તરીકે ગણવામાં આવે છે. Carbohydinte અને fat ને Energy Yieldin Food કહેવાય છે. કારણ કે, શરીરનું તાપમાન અને કાર્યશકિત તેનાથી પુરાય છે, Vitamins અને Minerals ને Pritectives food કહેવાય છે.
Principles Relevant to the Care of Patient With Nutritional Needs:
(1) heath માટે જરૂરી Essential Nutrients Provide કરી શકાય છે.
(2) Patientનું Nutritional Status જાણીને SPEEIFIC Nutritional Provide કરવા માટે.
3) Nutritional Needs Illness ઉપર અસર કરે છે,
4) Foodએ Psychologically પણ Satisfaction ઉત્પન્ન કરે છે.
(5) FOod Habits Culture, Religion & Believes ઉપર આધારીત છે
6) Patient & Good Food Habits શીખ્દાવવી જોઈએ
7) Metabolism ની ક્રિયા Patient ના Food પસંદ કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે.
8) Patient of Digestion Power, Religion, Economical Condition, Like Dislikes, Physical and MentalCondition, ભુખ, વગેરે બાબતો ખોરાક નકકી કરવામાં ભાગ ભજવે છે.
9) Patient નો Diet શા માટે બદલવામાં આવ્યો છે અને તેનાચી Patient ને શું ફાયદો યશે તે સમજાવવું જોઈએ.
10) Communicable Disease વાળા Patient ને એક સાથે વધુ ખોરાક લેવા માટે દબાણ કરવું નહીં. કારણ કે, તેમની ભુખ મરી ગયેલ હોય છે.
11) Patient નેત્રણ વખતનાખોરાક કરતા થોડો-થોડો પણ અનેક વેળા ખોરાક આપવો યોગ્ય ગણાય.
‘12) Patient ને ખોરાક બને ત્યાં સુધી ગરમ આપવો.
Factors Affecting the Normal Nutrition in Sickness:
(1) Economical Factors:
Rich Countries on People Over Weight and 8, van Poor Countries ના People પુરતો ખોરાક ન મળવાને કારણે તેઓ Nutritionally Disturbed હોય છે.
(2) Physical Factors:
Intake of Food
– Attractiveness of Food
– Patient of Teeth, Gums તથા Mucous Membrane of Condition
– Patient of Health of General Status.
(3) Emotional Factors:
-Pre-Examination of Nausea Vomiting
– Anxiety
– Lack of Interest
Conditions of Favor Digestion:
1) Smell of Food
2) Food Preferences (Likes-Dislikes)
3) Hurry, Worry, Pain, Stress, Fatique, વગેરે ન હોય
4) Pleasant Environment
5) Eating a Regularity
6) Meals વચ્ચેનો સમય &
7) Exercise