1)Defination of Septic artheritis (સેપ્ટીક આથૅરાઇટીસ ની વ્યાખ્યા આપો.)
સેપ્ટીક આથૅરાઇટીસ માં જોઈન્ટ નું ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન થાય છે અને તે મુખ્યત્વે બેક્ટેરિયા, ફંગલ ,માઇક્રોબેક્ટેરિયલ, વાઇરલ તથા બીજા પેથોજન્સના કારણે હોય છે.
આ ઇન્ફેક્શન એ મુખ્યત્વે બોડી ના બીજા પાર્ટમાંથી blood stream દ્વારા ટ્રાવેલ થાય છે અને તે જોઈન્ટમાં ઇન્ફેક્શન ક્રિએટ કરે છે.
સેપ્ટીક આથૅરાઇટીસ એ ત્યારે થાય છે જ્યારે કોઈપણ પેનેટરેટીંગ ઇંજરી દવારા germs એ જોઈન્ટ માં ટ્રાવેલ થાય ત્યારે ઇન્ફેક્શન ક્રિએટ કરે છે .
Septic artheritis મુખ્યત્વે નિ( knee := ઘૂંટણ), એ અફેક્ટ થાય છે પરંતુ સેપ્ટીક આર્થરાઇટિસમાં હીપ( hip:= કમર ), શોલ્ડર ( shoulder:= ખંભો),તથા બીજા જોઈન્ટ નો પણ સમાવેશ થાય છે.
સેપ્ટીક આરથરાઈટીસ એ મુખ્યત્વે મોનોઆર્ટિક્યુલર એટલે કે તેમાં મુખ્યત્વે એક લાજૅ જોઈન્ટ જેમ કે હિપ( hip ) અથવા ની ( knee) જોઈન્ટનો સમાવેશ થાય છે.
કોઈપણ સ્કીન કન્ડિશન હોય કે જેમાં એક્ઝીમા, psoriasis હોય તો.
કોઈપણ ક્રોનિક મેડિકલ ઇલનેશ હોય તો,
હીમોડાયાલિસિસ,
હિમોફીલિયા,
ઇમ્યુનો સપ્રેસીવ થેરાપી,
corticosteroids drug tacking,
એચ. આઈ .વી ઇન્ફેક્શન,
જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી.
explain pathophysiiology(પેથોફિઝિયોલોજી ને વણૅવો.)
કોઈપણ ઇટિયોલોજીકલ ફેક્ટર તથા risk factore ના કારણે
|
\/
ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય છે અને તેના કારણે સાયનોવાઈટીસ ( synovitis := synovial members નુ ઇન્ફેક્શન તથા inflamation)અને જોઈન્ટમાં ઇફયુઝન ( jointhe effusion)થાય છે.
|
\/
જે ઇન્ફેકટિંગ ઓર્ગેનિઝમ હોય તે synovial fluid તથા synovial lining મા મલ્ટિપ્લાય થાય છે.
|
\/
ઇન્ફેકટિંગ ઓર્ગેનિઝમ એ virulence factore produced ( adhesion )કરે છે.
|
\/
તેના કારણે બેક્ટેરિયા એ જોઈન્ટ માં પેનેટ્રેટ થાય છે અને જોઈન્ટ નું ઇન્ફેક્શન કરે છે.
|
\/
આમાં સાઈનોવિય ટીશ્યુસ તથા બોન્સ માં એબ્સેસ નું ફોર્મેશન થાય છે અને તેના કારણે અફેક્ટેડ જોઈન્ટ નું ડિસ્ટ્રક્શન થાય છે.
|
\/
સેપ્ટીક આર્થરાઇટિસ.
explain clinical manifestation/ sign and symptoms (લક્ષણો અને ચિન્હો વર્ણવો)
રેન્જ ઓફ મોશન ઓછી થવી,
જોઈન્ટ એ રેડ થવું,
joint મા અડવા થી વામૅ લાગવી,
અફેકટેડ જોઈન્ટમાં ખૂબ જ દુખાવો થવો સ્પેશિયલી જ્યારે મોમેન્ટ કરવા ની હોય ત્યારે.
પેશન્ટની ફ્રિકવેન્ટલી પોઝિશન ચેન્જ કરવા માટે કહેવું.
પેશન્ટની વામૅ તથા મોઇસ્ટ કમ્પ્રેશન પ્રોવાઇડ કરવો.
4) Impaired physical mobility.
Advice the patient to use assisting device ex:= walker, cans, wheel chair, according to level of mobility of patient.
પેશન્ટને early એમ્બ્યુલેશન ( ambulations)કરવા માટે કહેવું.
1) define sprain.(સ્પ્રેઇનને વ્યાખ્યાયિત કરો.)
સ્પ્રેઇન એ એવી કન્ડિશન છે કે જેમાં જોઈન્ટ ના સપોર્ટિંગ લિગામેન્ટ હોય તેમા injury થાય છે.
સ્પ્રેઇન એટલે જોઈન્ટ ની આજુબાજુ આવેલા એક કરતાં વધારે ligament અને સપોર્ટિંગ મસલ્સ ફાઇબર નુ સ્ટ્રેચિંગ( stretching := ખેચાવું) અથવા ટેરિંગ( tearing := તૂટવું) થાય છે.
Sprain એ મુખ્યત્વે કોઈપણ સડન ઇન્જરી થવાના કારણે ,તથા હાઈપરએક્સટેન્શન( hyperextension) અથવા twisting મોશન થવાના કારણે થાય છે.
આમાં લીગામેન્ટ એ પાર્સેયલી અથવા કમ્પ્લીટલી torn ( ફાટવુ) થાય છે.
Sprain એ મુખ્યત્વે ankle or knee joint મા થાય છે.
Sprain માં જોઈન્ટ ની આજુબાજુ રહેલા લીગામેન્ટમાં ઇન્જરી થાય છે .
સામાન્ય રીતે ligament એ જોઈન્ટની સ્ટેબિલિટીને મેન્ટેઇન કરે પરંતુ જેવું કોઈ લિગામેન્ટમાં tear થાય ત્યારે સ્ટેબિલિટી એ Disappear થઈ જાય છે.
Joint મા એડીમાં( oedema) જોવા મળે છે sprain ના કારણે જોઈન્ટ માં ટેન્ડરનેસ પ્રેઝન્ટ હોય છે તથા જોઇન્ટ એ એકદમ પેઇન ફૂલ હોય છે સાથે સાથે સોજો અને બ્લીડિંગ પણ જોવા મળે છે.
degree of sprain:=
1) first degree sprain,
2)second degree sprain,
3)third degree sprain.
1) first degree sprain:=
આમા લીગામેન્ટ એ માઈલ્ડ અમાઉન્ટ મા સ્ટ્રેચિંગ થાય છે સાથે સાથે આમા જોઈન્ટની ઇનસ્ટેબિલિટી હોતી નથી.
2)second degree sprain:=
આમાં લીગામેન્ટ એ પાર્ષ્યલી rupture થાય છે પરંતુ જોઈન્ટની ઇનસ્ટેબિલિટી હોતી નથી.
3) third degree tear:=
આમાં લીગામેન્ટ નું કમ્પ્લીટ rupture થાય છે સાથે સાથે જોઈન્ટની instability પણ પ્રેઝન્ટ હોય છે.
2) provide Etiology (કારણો આપો )
જોઈન્ટ નું ટ્વીસ્ટીંગ થવાના કારણે.
ફોલ( fall ) થવાના કારણે.
સ્પોર્ટ્સ ઇન્જરી ( sports injury)થવાના કારણે.
ઓવર સ્ટ્રેચિંગ ( over stretching)થવાના કારણે.
જોરથી મારવાના કારણે.
age.
hight.
weight.
ankle ( પગની ની ઘૂંટી):= ચાલવાના કારણે તથા અસપાટ સરફેસ ઉપર એકસરસાઈઝ કરવાના કારણે.
knee( ઘુટણ ):= એથલેટીક એક્ટિવિટી દરમિયાન.
wrist( કાંડુ):= પડવાથી હાથને હાથ ના ઉપર વજન આવવાના કારણે.
thumb := રમત રમવાના કારણે.
explain clinical manifestation/ sign and symptoms.(લક્ષણો અને ચિન્હો વર્ણવો.)
જોઈન્ટ પેઇન થવું.
સોજો આવવું.
જોઈન્ટ માં સ્ટીફનેસ આવવી.
સ્કીનમાં ડિસ્કકલરેશન થવું.
મસલ્સ સ્ટ્રેંથ ઓછી થવી.
મસલ ક્રેમ્પસ અથવા સ્પાઝમ આવવી.
loss of ability to move or use the joints.
ટેન્ડરનેસ.
મુમેન્ટ દરમિયાન pain થવુ.
સોજો આવવું.
brushing.
Discolouration.
અફેકટેડ જોઈન્ટ ની એબિલિટી move થવા માટેની ઓછી થવી.
Doctore એ જોઈન્ટ ના પાર્ટને splint દ્વારા ઇમમોબિલાઇઝેશન કરે છે અમુક week માટે.
splint એ કેટલા લાંબા સમય સુધી રાખવું જોઈને એ joint ના ઇન્વોલ્વમેન્ટ ઉપર,nerve,blood vessels, and supporting tissue પર આધાર રાખે છે.
P R I C E treatment
P:= PROTECT
જે જોઈન્ટ એ ડિસલોકેટ હોય તેને પ્રોપર પ્રોટેક્ટ કરવા ફરધર ઇંજરીમાંથી પ્રિવેન્ટ કરવા માટે.
R := RICE
હીલિંગને પ્રમોટ કરવા માટે પ્રોપર રેસ્ટ કરવો.
I := ICE
ડિસ્કમ્ટૅને દૂર કરવા માટે.
C:=COMPRESSION
પેઇન ઓછું કરવા માટે.
E := ELEVATION
સ્વેલિંગને ઓછું કરવા માટે. તથા ડીસકમ્ફર્ટ ને દૂર કરવા માટે.
જે ડીસલોકેટ બોન હોય તેને પાછું રી લોકેટ ( relocate )કરવાના અટેમ્પટ ન કરવા તેના બદલે તાત્કાલિક ફિઝિશિયન નો રેફરલ લેવો જેના કારણે proper ટ્રીટમેન્ટ લઈ શકાય.
REDUCTION:=
આ પ્રોસેસમાં ડિશલોકેટ થઈ ગયેલા બોનને પાછું રી પોઝિશનમાં લાવવામાં આવે છે અને આ મુખ્યત્વે doctor કરે છે.
રિડક્શન પોઝિશનમાં બેન્ડેજ ,સ્પલિન્ટ, કાસ્ટ તથા traction નો ઉપયોગ કરી જોઈન્ટને પોતાના સ્ટેબલ પોઝિશનમાં રાખવામાં આવે છે.
પેશન્ટને એનાલજેસિક મેડિસિન પ્રોવાઈડ કરવી.
પેશન્ટને relaxants મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટને રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવા માટે કહેવું.
પેશન્ટનો neuromuscular status assess કરવુ.
Nursing management.
muscles weakness તથા seviarity of weakness assess કરવી.
patient ને assistant ડિવાઇસ જેમ કે splint,wheel chair provide કરવી કે જે મોબિલાઈઝેશન ને ઇન્ક્રીઝ કરે છે.
પેશન્ટને રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવા માટે કહેવું.
પેશન્ટને એક્સરસાઇઝ કરવા માટે કહેવું કે જેના કારણે મસલ્સ સ્ટ્રેંથ એ ઇમ્પ્રુવ થાય છે.
પેશન્ટને પોસિબલ હોય તેટલી એક્ટિવિટી કરવા માટે કહેવું કે જેના કારણે પેશન્ટ એ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે.
દર ચાર કલાકે પેશન્ટના respiratory rate assess કરવા.
સ્કીન એ બ્રેક ડાઉન ન થાય તે માટેના મેઝર્સ એ લેવા.
પેશન્ટનો નુ neurovascular સ્ટેટસ assess કરવું.
5 “p ” દ્વારા
P ;= pain ,
P:= pallor ,
P:= pulse ,
P:= paralysis
P:= parestheaia
પેશન્ટને ઈમોબાઇલેશન device provide કરવી .
પેશન્ટને પ્રોપર ફિઝિયોથેરાપી પ્રોવાઈડ કરવી.
પેશન્ટ ની પ્રિસ્ક્રાઈબ કરેલી મેડિસિન પ્રોવાઇડ કરવી.
pain લેવલને ઓછું કરવા માટે પેશન્ટને કમ્ફર્ટ ડિવાઇસ પ્રોવાઈડ કરવી.
જે ઇન્જર્ડ જોઈન્ટ હોય તેને પ્રોટેક્ટ કરવા.
પેશન્ટને ફિઝિકલ તથા ઓક્યુપેશનલ થેરાપી માટે રીફર કરવા.
Complication:
Traumatic arthrotomy,
fracture within the joints,
Avascular necrosis,
artheritis,
nerve and blood vessels damage.
1) define fracture. (ફ્રેક્ચર ને વ્યાખ્યાયિત કરો).
ફ્રેક્ચર એટલે બોનની કંટીન્યુટીમાં બ્રેકડાઉન થવું તેને ફ્રેક્ચર કહેવામાં આવે છે.
ફ્રેકચરમાં બોનના સ્ટ્રકચરમાં break down થાય છે.
ફ્રેક્ચરમાં બોન, તેના ટીશ્યુસ , bone Merrow તથા પેરીઓસ્ટીયમ નો પણ સમાવેશ હોય છે.
બોનનું ફ્રેકચર એ પાર્શિયલી તથા કમ્પલિટલી બંને રીતે હોય છે.
explain Etiology .(કારણો વણૅવો.)
ટ્રોમા થવાના કારણે,
રોડ ટ્રાફિક એક્સિડન્ટ થવાના કારણે,
પડી જવાના કારણે,
ઇન્જરી થવાના કારણે,
કોઈપણ ડીઝિઝ કન્ડિશન થવાના કારણે,
osteoporosis,
osteomalacia,
કેન્સર, અધર બોન ઇન્ફેક્શન કોટીકોસ્ટીરોઈડ નો લાંબા સમયથી ઉપયોગ કરવાના કારણે.
ડાયરેક્ટ ઘા લાગવાના કારણે.
crushing force.
torsion ( વડ ચડવી).
ખૂબ વધુ પડતું મસલ્સ કોન્ટ્રાકશન થવાના કારણે.
bending force.
કમ્પ્રેશનફોર્સ લાગવાના કારણે.
એકસીડન્ટ થવાના કારણે.
બોનડીઝીઝ થવાના કારણે.
old age.
occupation.
explain the Classification of fracture.(ફ્રેક્ચરનું ક્લાસિફિકેશન વણૅવો.)
1) complete fracture:=
આમાં બોન એ ક્રોસ સેક્શનમાં બ્રેક ડાઉન થાય છે.
કમ્પ્લીટ ફ્રેક્ચરમાં બોન એ બે પાર્ટસમાં ડિવાઇડ થાય છે.
2)Incomplete fracture:=
આમાં બોન એ કમ્પ્લીટલી બ્રેક ડાઉન થતું નથી.
ઇનકમ્પ્લીટ ફ્રેક્ચરમાં બોન એક crack થાય છે પરંતુ કંપલીટલી બ્રેકડાઉન થતું નથી.
3)closed fracture:=
ક્લોઝ ફેક્ચર ને સિમ્પલ ફ્રેક્ચર પણ કહેવામાં આવે છે.
આમાં બોન એ બેકગ્રાઉન્ડ થાય છે.
પરંતુ તે સ્કિન ની અંદર જ રહે છે એટલે કે સ્કીન એ ઇન્ટેકટ હોય છે જેથી wound એ ઓપન હોતો નથી કે દેખાતો નથી તથા ફ્રેક્ચર સાઈડ એ સ્કિન એ ઇંટેક્ટ હોય છે.
4)open fracture:=
ઓપન ફ્રેક્ચર ને કમ્પાઉન્ડ ફ્રેક્ચર પણ કહેવામાં આવે છે.
આમાં બોન એ સ્કીન ઉપરથી બ્રેક ડાઉન થઈ બહાર વિઝીબલ હોય છે.
Fracture site એ interuppted સ્કીન હોય છે.
ઓપન ફ્રેકચર હોય તો બેક્ટેરિયા તે ઓપન સાઈટમાંથી એન્ટર થઈ અને ઇન્ફેક્શન ક્રિએટ કરે છે.
According to grade:=
grade 1 := આમાં વુંડ એ કલિયર હોય છે તથા એક સેન્ટિમીટર કરતાં નાનું હોય છે.
grade 2:= આમાં વુંડ એ moderate અમાઉન્ટમાં હોય છે તથા એક સેન્ટિમીટર મોટું હોય છે.
grade 3 := આમા wound એ ખૂબ જ હાઈલી કંટામિનેટેડ હોય છે સાથે તેમાં વધુ પ્રમાણમાં સોફ્ટ tissues, nerve, તથા tendon નુ involvement હોય છે અને wound એ 6-8cm કરતા મોટું હોય છે.
5) Displaced fracture:=
આ ફેક્ચર એ એવા પ્રકારનું છે કે જેમાં બ્રેક થયેલા બોન ના એન્ડ એ એકબીજાથી સેપરેટ થાય છે અને આ મુખ્યત્વે Fall Down થવાના કારણે જોવા મળે છે.
6)comminuted fracture:=
આમાં બોનફ્રેગ્મેન્ટ એ ક્રશ તથા ઘણા બધા ભાગમાં બ્રેક ડાઉન થાય છે.
આમાં મુખ્યત્વે જે elderly people હોય તેના ફોલ ડાઉન થવાના કારણે જોવા મળે છે.
Classification by fracture pattern:=
1)linear fracture:=
આમાં ફ્રેક્ચર એ bone ના લોંગ એક્સિસના પેરેલલ હોય છે.
અને આ મુખ્યત્વે બોન ઉપર ડાયરેકટ ફોર્સ લાગવાના કારણે જોવા મળે છે.
2) Transverse fracture:=
આમાં ફ્રેક્ચર એ 90 ડિગ્રીએ જોવા મળે છે.
Ex:= paget ‘s disease, Osteomalacia.
3)Oblique fracture:=
આમાં fracture એ 45° ડિગ્રી ના ખૂણે જોવા મળે છે.
આફ્રેક્ચર એ મુખ્યત્વે ટિવસ્ટીંગ ફોર્સ લાગવાના કારણે જોવા મળે છે.
4) spiral fracture:=
Spiral fracture ને torsion fracture કહેવામાં આવે છે.
આ બોનફેક્ચર કહેવામાં આવે છે.
આ મુખ્યત્વે ટ્વીસ્ટીંગ ફોર્સ લાગવાના કારણે જોવા મળે છે.
5)depressed fracture:=
આ ફેક્ચર એ મુખ્યત્વે skull બોન તથા ફેશિયલ માં ડિપ્રેસ થવાના કારણે જોવા મળે છે.
6)longitudinal fracture:=
એ મુખ્યત્વે એવું ફ્રેક્ચર છે કે જે બોનના લોંગ એકસીસમાં જોવા મળે છે.
આમાં ફેક્ચર લાઈન એ longitudinally હોય છે.
Classification by type of fracture:=
1)Avulsion fracture:=
આ એવું ફ્રેક્ચર છે કે જેમાં બોનનો સેગમેન્ટ એ ligament ( લીગામેન્ટ) તથા ટેંડન માંથી બ્રેક ડાઉન થાય છે.
2)compression fracture:=
કમ્પ્રેસન ફ્રેક્ચરને ક્રસ ફ્રેક્ચર પણ કહેવામાં આવે છે અને આ મુખ્યત્વે બોનમાં કમ્પ્રેશન લાગવાના કારણે જોવા મળે છે.
3)Green stick fracture:=
આમાં એક બાજુના પાર્ટમાંથી બોન એ બ્રેકડાઉન થાય છે અને બીજી બાજુએ bone એ બેન્ડ વળી જાય છે.
4) Impacted fracture:=
ઇમ્પેક્ટેડ ફ્રેક્ચર માં બોનની કંટીન્યુટી એ લોસ થાય છે.
5)Pathological fracture:=
આ ફ્રેક્ચર એ મુખ્યત્વે જ્યારે કોઈ ડીઝીસ્ટ બોન હોય ત્યાંથી બ્રેકડાઉન થાય છે અને ફ્રેક્ચર જોવા મળે છે.
6) stress fracture:=
સ્ટ્રેસ fracture એ વારંવાર bone ઉપર લોડિંગ આવવાના કારણે જોવા મળે છે.
Classification by eponym.
1)colles’s fracture:=
કોલ્સ ફ્રેક્ચર ને બ્રોકન વ્રિસ્ટ( wrist ) પણ કહેવામાં આવે છે.
રેડિયસ બોન એ તેના wrist થી આર્ટિક્યુલ સરફેસ થી એક સેન્ટિમીટર જેટલું ફ્રેક્ચર થાય છે.
2)pott’s fracture:=
પોટ્સ ફ્રેક્ચર એ મુખ્યત્વે ટીબીયા અને ફિબ્યુલાના mediul melleiolus માં જોવા મળે છે.
Classification by anatomical location:=
1)articular fracture:=
આ ફ્રેક્ચર માં જોઈન્ટની articular surface નુ involvement હોય છે.
આ ફ્રેક્ચર એ મુખ્યત્વે આર્ટિક્યુલર કાટીલેજ ને ડિમેજ કરે છે સાથે સાથે સબકોન્ડરલ બોન ને પણ ડેમેજ કરે છે.
2) extracapsullar fracture:=
આ fracture મુખ્યત્વે જોઈન્ટ ના કેપ્સ્યુલની નજીકમાં હોય છે પરંતુ તેમાં જોઈન્ટ કેપ્સ્યુલનું ઇનવોલ્વમેન્ટ હોતું નથી અને આ પ્રકારનું ફ્રેક્ચર એ મુખ્યત્વે હીપ( કમર)માં હોય છે.
3) intracellular fracture:=
આ ફ્રેક્ચર એ મુખ્યત્વે જોઈન્ટ કેપ્સુલ ની અંદર જોવા મળે છે અને આ મુખ્યત્વે નેકલેવલ ઉપર જોવા મળે છે તથા ફીમર બોન ના હેડ ઉપર જોવા મળે છે.
4)Epiphysial fracture:=
આ ફેક્ચરમાં મુખ્યત્વે લોંગ બોલના એપીફિશિયલ પ્લેટ નો સમાવેશ હોય છે.
આ ફ્રેક્ચરને સેલ્ટર ફેક્ચર( selter fracture) પણ કહેવામાં આવે છે.
explain Clinical manifestation /sign and symptoms . (ફેકચરના સાઈન તથા સીમટોમ વર્ણવો.)
દુખાવો થવો,
Tenderness at site of fracture.
સોજો આવવો.
બોડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવું.
loss of function.
ડીફોરમિટી.
blood લોસ થવું.
ડીફોરમિટી.
સોજો આવવો.
દુખાવો થવો.
ફંકશન કરવામાં impairment આવવી.
ખાલી ચડવી.
ક્રેપીટસ.
હાયપોવોલેમીક શોક.
shortening of extrimities.
discolouration.
Impaired sensation.
abnormal mobility.
shock.
diminished capillary rifill.
pallor.
ડાયગ્નોસ્ટિકઇવોલ્યુશન (Diagnostic Evaluation):
history tacking and physical examination.
Clinical examination.
radiographic examination.
ct scan .
MRI.
મેનેજમેન્ટ (Management) :
emergency care of fracture:=
ફેક્ચર નો ખ્યાલ આવે ત્યારે તરત જ ફ્રેક્ચરવાળા પાર્ટને ઇમમોબિલાઇઝેશન કરવું.
ફેક્ચર વાળા પાર્ટને પ્રોપર સપોર્ટ provide કરવો.
જો સીવીયર ટ્રોમાં થયો હોય તો તેને ઓછું કરવા માટેનું મેઝર્સ લેવા.
જો ઓપન ફ્રેક્ચર હોય તો તેને તાત્કાલિક sterile ડ્રેસીંગ પ્રોવાઇડ કરવું.
આમાં fracture ઉપર ડ્રેસિંગ અપ્લાય કરીને બ્લીડિંગ ને કંટ્રોલ કરવું.
જો બ્લીડિંગ થતું હોય તો પ્રેશર અપ્લાય કરવી.
પેશન્ટને કવર કરવો બોડી હીટ ને preserve કરવા માટે.
ફ્રેચર સાઇટ એ એક્સ્ટ્રીમિટીની મુવમેન્ટ,warmthness તેની સર્ક્યુલેશન, color ચેક કરવી.
જે અફેટેડ જોઈન્ટ હોય ત્યાં પૂરતા પ્રમાણમાં splint નું એપ્લિકેશન કરવું.
જે અફેક્ટેડ જોઈન્ટ હોય તેને ઇમમોબિલાઇઝેશન કરવું.
જે અફેકટેડ લીંબ હોય તેને થોડી થોડી મુમેન્ટ કરાવવી.
બીજી કોઈપણ ફરધર ઇન્જરી ન હોય તે માટે કમ્પલિટ ફિઝિકલ એસેસમેન્ટ કરવું.
medical management
1)REDUCTION:=
રિડક્શન માં જે ફ્રેક્ચર પાર્ટ હોય તેને તેના એનાટોમિકલ અલાઇનમેન્ટમાં પાછું રિસ્ટોર કરવુ.
1) closed reduction: =
Closed રિડક્શનમાં ફેકચર પાર્ટને તેના એનાટોમીકલ સાઈટ ઉપર પ્રોપર પોઝિશન આપવામાં આવે છે તથા તેને splint અપલાય કરવામાં આવે છે.
2)open reduction:=
આમાં બોન ફ્રેગમેન્ટ ને ફિક્સ કરવા માટે ઇન્ટર્નલ ફિક્શનનો ઉપયોગ કરી ફિક્સ કરવામાં આવે છે.
જેમાં મેટલ, પીન ,વાયર, સ્ક્રીન, રોડ ,વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
2) immobilization:=
Fracture થયા પછી બોન ફ્રેગમેન્ટ ને પ્રોપર રીતના ઇમમોબિલાઇઝેશન કરવું.
આ immunization એ એક્સટર્નલ ફિક્સેસર તથા ઇન્ટર્નલ ફિકસેસર ધારા કરવામાં આવે છે.
External fixator included:=
આમાં એક્સટર્નલ fixator માં બેન્ડેજ, કાસ્ટ, સ્પ્લીન નો ઉપયોગ કરવામાં આવે છે.
Internal fixation:=
ઇન્ટર્નલ ફિક્સસેટરમાં મેટલ પીન વાયર સ્ક્રીન રોડ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
3)maintaining and restoring function:=
જે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી હોય તેને એલિવેટ કરવું સ્વેલિંગને ઓછું કરવા માટે.
પેશન્ટ ice એપ્લિકેશન provide કરવુ.
પેશન્ટનું ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ assess કરવુ.
પેશન્ટની ફીલિંગ્સને એક્સપ્રેસ કરવા માટે કહેવું.
પેશન્ટના પેઇન લેવલને ઓછું કરવા માટે વારંવાર પોઝિશન ચેન્જ કરવી.
પેશન્ટને પ્રોફાઈલેકટીક તરીકે tetanus ઇન્જેક્શન એડમિનિસ્ટ્રેશન કરવું.
પેશન્ટની એન્ટીબાયોટિક મેડિસિન provide કરવી.
પેશન્ટને એનાલજેસીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
પેશન્ટને કેલ્શિયમ તથા આયર્ન સપ્લીમેન્ટેશન તરીકે provide કરવું.
પેશન્ટના અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી ઉપર કોલ્ડ એપ્લિકેશન પ્રોવાઇડ કરવી.
પેશન્ટને પેન મેનેજમેન્ટ માટેની અલ્ટરનેટીવ ટ્રીટમેન્ટ માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું like relaxation and guided imaginary.
મસલ વાસ્ટીંગને રીડયુઝ કરવા માટે એકસરસાઈઝ કરવાનું કહેવું .
સ્પાઇનલ કોડ ના મેનેજમેન્ટમાં ત્રણ વસ્તુ એ ધ્યાન રાખવા માટેની હોય છે.
સ્પાઇનલ કોડ નું અલાયમેન્ટ મેન્ટેન રાખવો.
હિલિંગ સમયે સ્પાઇનલ કોડ નું ઇમમોબિલાઇઝેશન રાખવું જોઈએ.
મુવમેન્ટને રિસ્ટ્રિક્ટ કરીને પેઇન ને કંટ્રોલ કરવું જોઈએ.
ઇન્સ્ટ્રુમેન્ટેસન અને fusion એ એવી સર્જીકલ પ્રોસિજર છે કે જે અનસ્ટેબલ ફ્રેક્ચર currect કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
two fractured bone ને joint કરવા માટે plates,
Rods, Hooks, Pedicles, Screws, And cages નો ઉપયોગ કરવામાં આવે છે. આ લગાડવાથી અમુક મહિનાઓ એ બોનને ફ્યુઝ થવા માટે લાગે છે.
vertebroplasty and kyphoplasty આ એક ઇન્વેસીવ પ્રોસિજર છે. છે સ્પાઈનની fracture થયું હોય ત્યારે કરવામાં આવે છે.
in vertebroplasty :=
વરટેબ્રોપ્લાસ્ટિ મા બોન સિમેન્ટ જે fractured vertebrae હોય તેમાં હોલો needle દ્વારા insert કરવામાં આવે છે.
in kyphoplasty:=
કાઇફોપ્લાસ્ટિ મા સૌથી પહેલા બલુન ને ઇન્સર્ટ કરવામાં આવે છે ત્યારબાદ બલૂનને ઈનફ્લેટ કરવામાં આવે છે તેથી કમ્પ્રેસ થયેલ vertebrae એ નોર્મલ પોઝિશનમાં થઈ શકે.
explain the degenerative conditions of joint and spine.
ઓસ્ટીઓઆર્થરાઈટીસ એક cronic ,noninflammatory અને સ્લોલી પ્રોગ્રેસિવ disorder છે કે જે આર્ટિક્યુલર cartilage ને deterioration( ખરાબ) કરે છે.
ઓસ્ટીઓઆર્થરાઇટિસ એ મુખ્યત્વે હિપ બોન( hip bone ) તથા ની બોનને ( knee bone ) ને અફેક્ટ કરે છે.
ઓસ્ટીઓઆર્થરાઈટીસને ડીજનરેટિવ જોઈન્ટ ડીસીઝ પણ કહેવામાં આવે છે.
આ એક સ્લોલી, પ્રોગ્રેસિવ, નોન ઇન્ફ્લામેન્ટ્રી ડિસઓર્ડર છે મુખ્યત્વે મોબાઈલ જોઈન્ટ અને particularly આર્ટિક્યુલેશન joint હોય તેમાં જોવા મળે છે.
Osteoarthritis એ મુખ્યત્વે જોઈન્ટ ની આજુબાજુ આવેલા cartilage એ બ્રેકડાઉન થવાના કારણે જોવા મળે છે.
type of Osteoarthritis:=
1)primary Osteoarthritis:=
પ્રાયમરી Osteoarthritis એ મુખ્યત્વે elderly વ્યક્તિમાં અને મુખ્યત્વે વુમનમાં જોવા મળે છે.
આ મુખ્યત્વે કોઈપણ ટ્રોમાના કારણે, વારસાગત, તથા મેદસ્વિતા ના કારણે, ઉંમરના કારણે વગેરે કારણોના કારણે Osteoarthritis જોવા મળે છે.
2)secondary Osteoarthritis:=
સેકન્ડરીઓ ઓસ્ટીઓઆર્થરાઇટિસ એ ગમે તે એજ માં જોવા મળે છે.
આ મુખ્યત્વે પહેલા કોઈપણ ઇન્જરી, વારંવાર સ્ટ્રેઇન અથવા સ્પ્રેઇન , જોઈન્ટ ડીશલોકેશન, ફ્રેક્ચર, ઇન્ફ્લામેન્શન, congenital dislocation of hip,Disorder of nervous system, Use of corticosteroids વગેરેના કારણે જોવા મળે છે.
provide Etiology (કારણો આપો )
Older એજ ના કારણે,
more commone in women,
જીનેટીક ફેક્ટર ના કારણે,
વધારે પડતા વજનના કારણે,
મેદસ્વિતાના કારણે,
સેપ્ટીક આર્થરાઇટિસ ના કારણે,
ટ્રોમાના કારણે,
strenuous and repetitive exercise ના કારણે,
joint injury ના કારણે,
ઇસ્ટ્રોજનનું અમાઉન્ટ ઓછું થવાના કારણે.
પેરાથાયરોઈડ hormone increases થવાના કારણે.
મેટાબોલિક ડિસીઝ ના કારણે જેમ કે ડાયાબિટીસ gout તથા બીજા હોર્મોનલ ડીસ ઓર્ડર ના કારણે.
explain clinical manifestation/ sign and symptoms (લક્ષણો તથા ચિન્હોને વર્ણવો)
જોઈન્ટ માં દુખાવો થવો,
જોઈન્ટ માં સ્ટીફનેસ આવવી,
જ્યારે એક્ટિવિટી કરવામાં આવે ત્યારે પેઈન ઇન્ક્રીઝ થવું અને જ્યારે રેસ્ટ કરવામાં આવે ત્યારે પેઇન એ decrease થવું.
explain the management of Osteoarthritisઓસ્ટિઓ આથૅરાઈટીસનુ મેનેજમેન્ટ લખો.
જો patient ને પેઇન થતું હોય તો તેને એનાલજેસીક medicine પ્રોવાઈડ કરવી.
Ex:= acetaminophen
ઈનફ્લામેશન તથા પેઇનને રિલીવ કરવા માટે મેડિસિન પ્રોવાઇડ કરવી.
Ex:=NSAID( Non steroidal anti inflammatory drug),
Ibruprofen, Naproxen.
Tramadol.
Cox 2 inhibitor drug.etc.
જોઈન્ટ ઉપર stress ન આવે તે માટે પ્રોપર વજન ઓછું કરવો.
proper રીતે એક્સરસાઇઝ કરવી એક્સરસાઇઝ કરવાથી જોઈન્ટ મુમેન્ટ તથા મસલ સ્ટ્રેંધન થાય છે જે મસલ્સ કે જે જોઈન્ટ ની આજુબાજુ આવેલા હોય.
સિમ્પલ એક્સરસાઇઝ જેમકે સ્વિમિંગ તથા વોકિંગ એટલે કે flat surface ઉપર કરવુ તેના કારણ આ એક્સરસાઇઝ એ joint ઉપર less stressfull રહે છે.
પેશન્ટને પ્રોપર ન્યુટ્રીશન લેવા માટે કહેવું પ્રોપર સ્લીપ તથા સ્ટ્રેસને ઓછું લેવા માટે કહેવું જેના કારણે બેલબીંગ એ improve થાય છે.
હે મેંદસવી પેશન્ટ હોય તેને વજન ઓછું કરવા માટે કહેવું.
વજન ઓછું કરવાના કારણે ની જોઈન્ટ( knee joint) હીપ જોઈન્ટ ( hip joint )તથા સ્પાઇન( spine ) ઉપર stress ઓછો આવે છે અને તેના કારણે પેઈન પણ રિલીવ થાય છે.
જ્યારે પેશન્ટનું પેઈન લેવલ વધુ પડતું ઇન્ક્રીઝ થાય ત્યારે પેશન્ટ નુ surgically મેનેજમેન્ટ પણ કરવું જરૂરી છે.
સપોરટીવ ડિવાઇસ જેમકે spint, shoe નો ઉપયોગ કરવો જેના કારણે કઈ pain લેવલ ઓછું થાય છે.
સપોટિવ આસિસ્ટીવ ડિવાઇસ નો ઉપયોગ કરવો જેના કારણે જોઈન્ટ ઉપર પ્રેશર ઓછું લાગે છે અને તે મુખ્યત્વે ligament ને સ્ટેબિલાઇઝ કરવા તથા પેઈન લેવલને ઓછું કરવા માટે યુઝ થાય છે.
glucosamine and chondroitin:= આ મુખ્યત્વે પેઇનની ઓછું કરવા માટે યુઝ થાય છે કે જે વ્યક્તિને ઓસ્ટીઓ આર્થરાઇટિસની કન્ડિશન હોય.
પેશન્ટને હોટ તથા કોલ્ડ એપ્લિકેશન પ્રોવાઇડ કરવું.
હોટ થેરાપી પ્રોઇડ કરવા થી joint સ્ટિફનેસ એ ઓછી થાય છે અને તે મુખ્યત્વે આખા દિવસમાં બે થી ત્રણ વખત provide કરવું જોઈએ.
કોલ્ડ થેરાપી એ મુખ્યત્વે સ્વેલિંગને ઓછું કરવા માટે યુઝ થાય છે અને કોલ્ડ એપ્લિકેશન એ 20 મિનિટ કરતાં વધુ વાર નો અપ્લાય કરવી જોઈએ.
explain the surgical management of Osteoarthritis (સર્જીકલ મેનેજમેન્ટ ને વર્ણવો.)
1)Osteotomy:=
ઓસ્ટીઓ ટોમીમાં બોનને ઉપર તથા નીચેથી કટ કરવામાં આવે છે તથા વેઇટ ને રીડયુઝ કરવામાં આવે છે જેના કારણે પેઇન લેવલ ઓછું થાય છે.
2) joint fusion:=
જોઈન્ટ ફ્યુઝનમાં જે ડેમેજ જોઈન્ટ હોય તેને રિમૂવ કરવામાં આવે છે અને બે બોનને ફ્યુઝ કરવામાં આવે છે અને આ મુખ્યત્વે જ્યાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ એ ઇફેક્ટિવ ન હોય તેવી જગ્યા ઉપર કરવામાં આવે છે.
3)Arthroscopy:=
આથૅરોકોપીમાં મુખ્યત્વે જે ડેમેજ કાર્ટીલેજ હોય તેને ક્લીન કરવામાં આવે છે અને tissues ને repair કરવામાં આવે છે.
4)joint replacement:=
જોઈન્ટ રિપ્લેસમેન્ટ માં સર્જન એ ડેમેજ જોઈન્ટ ની સરફેસ હોય તેને રિમૂવ કરવામાં આવે છે અને તેને પ્લાસ્ટિક અથવા મેટલની ડિવાઇસ દ્વારા રિપ્લેસ કરવામાં આવે છે કે જેને પ્રોસથેસીસ કહેવામાં આવે છે.
નર્સિંગ મેનેજમેન્ટ (Nursing Management ):
પેશન્ટ ના પેઇન લેવલને assess કરવું.
પેશન્ટના પેઇન નું લોકેશન તેની ઇન્ટેન્સિટી એ પેઇન સ્કેલ વડે મેઝર કરવી.
પેશન્ટની હોટ અથવા કોલ્ડ એપ્લિકેશન Provide કરવુ.
પેશન્ટને ફ્રિકવન્સલી પોઝિશન ચેન્જ કરવા માટે કહેવું અને કમ્ફર્ટેબલ પોઝિશન લેવા માટે કહેવું.
પેશન્ટને કમ્પ્લીટ રેસ્ટ લેવા માટે કહેવું.
પેશન્ટને પ્રિસ્ક્રાઈબ કરેલી એનાલજેસીક મેડિસિન લેવા માટે કહેવું.
પેશન્ટ ને કમ્ફર્ટેબલ મેટરર્સ પિલ્લોપ્રોવાઇડ કરવો અને પ્રોપર રેસ્ટ લેવા માટે કહેવું.
પેશન્ટને ગુડ બોડી મિકેનિઝમ કરવા માટે કહેવું જ્યારે ચાલતા હોય બેસતા હોય, હલનચલન કરતા હોય ,અથવા કોઈપણ વસ્તુને ઉપાડતા હોય ત્યારે.
પેશન્ટને splint, braces,traction, વગેરે જેવા ડિવાઇસ એ પ્રોપર યુઝ કરવા માટે કહેવું.
પેશન્ટને કમ્પ્લીટ રેસ્ટ લેવા માટે કહેવું.
પેશન્ટની પ્રિસ્ક્રાઇબ કરેલી એનાલજેસીક મેડિસિન લેવા માટે કહેવું.
પેશન્ટને સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનીક અપનાવવા માટે કહેવું.
પેશન્ટને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે એવી એક્ટિવિટી કે જે પેઇન લેવલને ઇન્ક્રીઝ કરે તે ઓછી કરવી.
patient ને hot તથા કોલ્ડ એપ્લિકેશન પ્રોવાઇડ કરવું.
પેશન્ટને કરેક્ટ possition તથા બોડી મિકેનિઝમ માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
પેશન્ટને ટુવાલનો રોલ કરી અને ત્યારબાદ neck લેવલે રાખી રેસ્ટ લેવા માટે કહેવું.
પેશન્ટને વેઇટ ઓછો કરવા માટે કહેવું.
પેશન્ટને બને તેટલી એક્ટિવિટી કરવા માટે કહેવું.
પેશન્ટની પ્રોપર રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવા માટે.
પેશન્ટ ને ediquat rest,sleep તથા nutrient લેવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવો.
પેશન્ટ નુ ઇન્ફ્લામેશન એ જોઈન્ટ સાઈટ નું ચેક કરવું.
પેશન્ટની અફેક્ટેડ જોઈન્ટ ની રેન્જ ઓફ મોશન એસેસ કરવી.
પેશન્ટ ની રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ કરવા માટે કહેવું.
પેશન્ટને સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું ઉદાહરણ તરીકે raise the chair, use high grip and tub and toilet,the use of mobility aids/wheelchair rescue.
પેશન્ટને એક્ટિવ તથા પેસિવ એક્સરસાઇઝ કરવામાં આશિષ્ટ પ્રોવાઇડ કરવું.
પેશન્ટને અર્લી એમ્બ્યુલેશન કરવા માટે કહેવું by use of assisting device like crutches, walker and canes.
પેશન્ટને એક્સરસાઇઝ કરવા માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરો.
પેશન્ટની આસિસ્ટીવ ડિવાઇસનો ઉપયોગ કરવા માટે કહેવું.
સંતને કમ્ફર્ટેબલ પોઝિશન maintain કરવા માટે કહેવું.
પેશન્ટને પ્રોપર પોસ્ચર મેન્ટેન કરવા માટે કહેવું.
ટ્યુશનથી જો મેંદસવી હોય તો તેનો વજન ઓછો કરવા માટે કહેવુ.
પેશન્ટને priscribe કરેલી મેડિસિન લેવા માટે કહેવુ.
પેશન્ટને તેની લાઈફ સ્ટાઇલમાં મોડીફીકેશન કરવા માટે કહેવું.
Define Rheumatoid Arthritis (રયુમેટોઇડ આથૅરાઇટીસ ને વ્યાખ્યાયિત કરો).
Rheumatoid Arthritis એ એક ક્રોનીક, સિસ્ટેમિક, ઓટોઇમ્યુન કનેક્ટિવ ટીશ્યુસ નો ડિસઓર્ડર છે કે જે joints ની આજુબાજુ આવેલ synovial membrane હોય તેના tissues નુ ઇન્ફ્લામેશન ક્રિએટ કરે છે અને સાથે સાથે synovial members નુ destruction અને Proliferation કરે છે અને તેના કારણે જોઇન્ટ માં Destruction, Ankylosis (stiffness of joint) and Deformity (શારીરિક ખોટ) આવે છે.
Autoimmune disease મા નોર્મલ સેલની અગેઇન્સ્ટમા જ body ની ઇમ્યુન સિસ્ટમએ એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે અને નોર્મલ સેલ ને ડેમેજ કરે છે તેને ઓટોઇમ્યુન ડીસીઝ કહેવામાં આવે છે. જોઇન્ટમાં પેઇન ,સ્ટીફનેસ , ઇમમોબિલિટી આવે છે.
Rheumatoid arthritis એ બોડીના બીજા ઓર્ગન્સ ને પણ અફેક્ટ કરે છે જેમાં Skin, eyes, lungs, અને blood vessels નુ પણ ઇન્વોલ્વમેન્ટ હોય છે.
Explain Etiology of Rheumatoid Arthritis (રયુમેટોઇડ આથૅરાઇટીસ ના કારણો):
રયુમેટોઇડ આથૅરાઇટીસનું exact કોઝ અનનોન છે.
જીનેટીક ફેક્ટરના કારણે ( કોઇ માતા પિતાને આ ડીઝીઝ હોય તો તેના ચાઇલ્ડ માં આવવાની શક્યતા રહે છે),
સ્ટ્રેસ લેવાના કારણે.
sex: women are more likely to develop Rheumatoid Arthritis.
કોઇપણ ઇન્ફેક્શીયશ એજન્ટ ના કારણે.
એજ મુખ્યત્વે 30 થી 60 વર્ષની વચ્ચેની ઉંમરમાં.
એન્વાયરમેન્ટલ ફેક્ટરના કારણે.
ફેમિલી હિસ્ટ્રી હોવાના કારણે.
હોર્મોનલ ઇફેક્ટ ના કારણે.
લોંગ ટર્મ સ્મોકિંગ કરવાના કારણે.
મેટાબોલીક તથા બાયોકેમિકલ એબનોર્માલીટી ના કારણે.
કોઇપણ બેક્ટેરિયા, ફંગલ, virus ઇન્ફેક્શનના કારણે.
ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ ના કારણે.
Explain the Stages of Rheumatoid Arthritis (રયુમેટોઇડ આથૅરાઇટીસના સ્ટેજીસ વર્ણવો).
સાઇનોવાઇટિસ સ્ટેજમા જ્યારે બોડીમાં ઇન્ફેક્શન લાગે ત્યારે એ ઇન્ફેક્શન એ જોઇન્ટ ના synovial membrane મા લાગે છે અને તેના કારણે synovial members મા ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન લાગે છે અને તેથી synovitis થાય છે અને synovial fluid એ increase થાય છે.
2) Pannus formation (પાનુસ ફોર્મેશન):
આમા, synovial fluid એ ઇન્વેડ થતું જાય છે કે અને તે ખુબ જ thick બને છે અને આ ફ્લ્યુઇડ એ જોઇન્ટના કેપ્સ્યુલ ની આજુબાજુમાં increase થાય છે.
આમાં સાઇનોવિયલ ફ્લુઇડ એ ખુબ જ ઇન્ક્રિશ થાય છે અને તે સ્ટીફ બને છે અને તે જોઇન્ટ ની આજુબાજુ stuck થઇ જાય છે અને એક હાર્ડ સ્ટ્રક્ચર નું ફોર્મેશન કરે છે.
4)Bony Ankylosis (બોની એંકાઇલોસીસ):
આમાં ફાઇબ્રસ ટીસ્યુ એ ખૂબ જ હાર્ડ સ્ટ્રક્ચર બનાવે છે તથા બોન જેવું ફોર્મેશન કરે છે અને તેના કારણે જોઇન્ટ એ ઇમમોબિલાઇઝ થાય છે અને તેમાં સ્ટિફનેસ આવી જાય છે.
કોઇપણ ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે. | \/ synovial membrane નુ ઇન્ફેક્શન થાય છે. | \/ synovial members નુ inflammation થાય છે. | \/ synovial members માથી synovial fluid secrete થાય છે. | \/ આ ફ્લુઇડ એ બોનમાં પ્રોગ્રેસ થઇ અને એક્યુમ્યુલેશન થાય છે.
| \/
ત્યાર બાદ બોન એ ખુબ જ હાર્ડ અને સ્ટીફ બને છે કે જે ઇમમોબિલાઇઝ bone હોય છે. | \/ Rheumatoid arthritis .
Explain Clinical Manifestation/ sign and symptoms (લક્ષણો તથા ચિન્હો વર્ણવો):
જે અફેક્ટેડ જોઇન્ટ હોય તે રેડ , warm થાય છે.
joints એ સોજી જાય છે તથા સ્ટીફ અને ટેન્ડર થાય છે.
જોઇન્ટ માં પેઇન થાય છે.
જોઇન્ટમાં મોર્નિંગ stiffness આવે છે.
ત્રણ કરતાં વધારે બોનમાં આર્થરાઇટિસ થાય છે.
જોઇન્ટ એ swollen ( sponge like ) થય જાય છે.
હાથના જોઇન્ટ માં આર્થરાઇટિસ થાય છે.
firm bumps of tissues under the skin on Arms.
રયુમેટોઇડ નોડ્યુલ્સ બને છે.
Rh factor positive.
એંકલ્સમાં ફ્લુઇડનું એક્યુમ્યુલેશન થાય છે.
જોઇન્ટ એ પોતાનું રેન્જ ઓફ મોશન લોસ કરે છે અને ડિફોમ્ડ ( deformed ) બની જાય છે.
આમાં જોઇન્ટ નું સર્જીકલી ફ્યુઝન કરવામાં આવે છે જોઇન્ટને સ્ટેબિલાઇઝ કરવા માટે.
2) Synovectomy (સાયનોવેક્ટોમી) :
આમાં જોઇન્ટ લાઇનિંગ ને રીમુવ કરવામાં આવે છે.
આ મુખ્યત્વે જે ઇન્ફલેમ tissues હોય તેને રીમુવ કરવા માટે યુઝ થાય છે કે જે પેઇન ને ક્રિએટ કરે છે.
Synovectomy એ મુખ્યત્વે સ્વેલિંગને ઓછું કરવા માટે તથા જોઇન્ટ ડેમેજને સ્લો કરવા માટે યુઝ થાય છે.
3) tendon repairs ( ટેન્ડન રિપેઇર ) :
જોઇન્ટ ની આજુબાજુ આવેલા ટેંન્ડન કે જે ઇન્ફ્લેમ થયેલા હોય તથા ડેમેજ થયેલા હોય તે ટેંડન ને લોસ થાય છે તેના કારણે સર્જન એ જોઇન્ટ ની આજુબાજુ આવેલા tendon ને Repair કરે છે અને તેને સ્ટેબલ રાખે છે.
4) total joint replacement (ટોટલ જોઇન્ટ રિપ્લેસમેન્ટ):
જોઇન્ટ રિપ્લેસમેન્ટમાં સર્જન એ ડેમેજ થયેલા જોઈન્ટ પાર્ટને રીમુવ કરે છે અને તેની બદલે prosthesis કે જે મેટલ અથવા પ્લાસ્ટિકના બનેલા હોય તે ઇન્સર્ટ કરે છે.
પેશન્ટને ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે કહેવું જેમકે વોકિંગ, સ્વિમિંગ વગેરે.
પેશન્ટને આસિસ્ટીવ ડિવાઇસ નો યુઝ કરવા માટે કહેવું.
પેશન્ટને તેની ફીલિંગ્સ વર્બલાઇઝ કરવા માટે કહેવુ.
પેશન્ટને ડિસીઝ તથા તેની ટ્રીટમેન્ટ વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
પેશન્ટને સ્ટ્રીક એસેપ્ટિક ટેકનીક મેઇન્ટેન રાખવા માટે કહેવું.
પેશન્ટને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે self care activities મા participate થાય.
1)define bone tumor. બોન ટ્યુમરને વ્યાખ્યાયિત કરો.
INTRODUCTION ( ઇન્ટ્રોડક્શન ) :
બોન કેન્સર એ બોડી ના ગમે તે part માં થઈ શકે છે .પરંતુ મુખ્યત્વે બોન કેન્સર એ લોંગ બોન્સ ને જ ઇફેક્ટ કરે છે જેમ કે હાથ અને પગના બોન્સ .જો કેન્સર એ બોનમાંથી ઉત્પન્ન થાય તો તેને પ્રાઇમરી બોન કેન્સર કહેવામાં આવે છે અને જો બોન કેન્સર એ બોડી ના બીજા કોઈ પાર્ટમાંથી સ્પ્રેડ થઈ અને બોનમાં ફેલાયું હોય તો તેને સેકન્ડરી બોન કેન્સર કહેવામાં આવે છે.
type of bone cancer( ટાઇપ ઓફ બોન કેન્સર ):
1)benign bone tumor ( બિનાઇન બોન ટ્યુમર):
Benign bone tumor include:
osteomas ( ઓસ્ટીઓમાસ),
osteoblastomas ( ઓસ્ટીઓબ્લાસ્ટોમાસ),
osteoidosteoma ( ઓસ્ટીઓઇડ ઓસ્ટીઓમાં),
osteochondromas ( ઓસ્ટીઓકોન્દ્રોમાસ),
enchondroma ( એનકોન્ડરોમાં)
2)malignant bone tumor( મેલીગ્નન્ટ બોન ટ્યુમર ):
The most common bone tumor
osteosarcoma ( ઓસ્ટીઓસાર્કોમા),
chondrosarcoma ( કોન્ડરોસાર્કોમા),
fibrosarcoma ( ફાઈબ્રોસારકોમા),
chordoma ( કોરડોમાં)
3)Metastasis bone cancer :
લગભગ ઘણા બધા ટાઈપના કેન્સર એ બોન માં ફેલાય છે પરંતુ મુખ્યત્વે
Bone( બોન),
Breast( બ્રેસ્ટ ),
Lungs( લંગ્સ ),
Kindny( કિડની),
Thyroid And prostate ( થાઈરોઈડ એન્ડ પ્રોસ્ટેટ )
આ મુખ્ય ઓર્ગન છે કે જેમાંથી બોનમાં કેન્સર ટ્રાન્સમિટ થાય છે.
Etiology(ઇટીયોલોજી):
occure at 10-25year age( 10 થી 25 વર્ષની ઉંમરમાં થાય છે ),
exposure to radiation( રેડીએશનના એક્સપોઝરમાં આવવાના કારણે ),
પેશન્ટ ને કેટલા અમાઉન્ટ માં બ્લડ લોસ થયો છે તે જોવું.
પેશન્ટને કોઈપણ પ્રકારની કોમ્પ્લિકેશન છે કે નહીં તે જોવું. like deep vein thrombosis, Pulmonary embolism, Infection, Etc.
પેશન્ટને એનાલજેસીક દવા આપવી.
પેશન્ટને ઇન્ટ્રા વિનસ ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
જે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી હોય તેને પિલો દ્વારા સપોર્ટ પ્રોવાઇડ કરવો.
વધારાના પ્રોટેક્શન માટે પેશન્ટને splint પ્રોવાઈડ કરવું.
પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને તેનો ડર અને તેના બધા જ પ્રશ્નો પૂછવા માટે કહેવું.
પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટનું બોડી ઈમેજ ચેન્જ થાય એના માટે પેશન્ટને પહેલેથી તૈયાર કરવા.
પેશન્ટને પોતાની ડેઇલી રૂટીન એક્ટિવિટી કરે તે માટે એન્કરેજ કરવું
પેશન્ટ અને તેના ફેમિલી મેમ્બર્સને ડીસીઝ અને તેના ટ્રીટમેન્ટ માટેની સંપૂર્ણ માહિતી પ્રોવાઇડ કરવી.
પેશન્ટનું ન્યુટ્રીશનલ અને તેનું હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન કરવું.
પેશન્ટની સ્લીપ પેટન ઈમ્પ્રુવ થાય એ માટે કામ અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું.
પેશન્ટનો જે extremities નો પાર્ટ હોય એનું મુમેન્ટ કરાવવા માટે કહેવું.
પેશન્ટના જોઈન્ટને સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટ પડી જાય નહીં તેના માટે ધ્યાન રાખવું.
પેશન્ટ માટે હેઝાર્ડ ફ્રી એન્વાયરમેન્ટ બનાવવું.
પેશન્ટને સપોર્ટેવ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું.
પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.
પેશન્ટના બધા જ પ્રશ્નોના જવાબ આપવા.
પેશન્ટને કોપીંગ એબિલિટી ઇમ્પ્રુવ થાય એ માટે પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ Provide કરવો.
1) explain the spinal cord tumor.(સ્પાઇનલ કોડ ટ્યુમર ને વ્યાખ્યાયિત કરો.)
સ્પાઇનલ કોડ ટ્યુમરમાં tissues નુ એબનોર્મલ ગ્રોથ થાય છે .
અને તે મુખ્યત્વે સ્પાઇનલ કોડની નજીકમાં જોવા મળે છે કારણ કે સ્પાઇનલ કોડ એ રિજિડ( rigid) ,બોની સ્ટ્રક્ચર ( Bony structure)તથા abnormal growth એ પ્રેશર કરવાથી સેન્સેશન થાય છે તથા સ્પાઇનલ કોડૅ નું ફંક્શન Impaired થાય છે.
સ્પાઇનલ કોડૅ ટ્યુમર એ મુખ્યત્વે સ્પાઇનલ કોડૅ ની અંદર થતા તેને અડીને જોવા મળે છે.
સ્પાઈનલ કોડૅ ટ્યુમર એ કેન્સરિયસ growth એ spinal cord ની અંદર જોવા મળે છે અને તે મુખ્યત્વે બિનાઈન અથવા malignant હોઈ શકે છે.
જો ટ્યુમર એ સ્પાઇનલ કોડ અથવા નવૅ રૂટમાં કમ્પ્રેસન ક્રિએટ કરતી હોય તો તાત્કાલિક મેડિકલ અટેન્શન આપવાની જરૂર પડે છે કારણ કે નવૅના કમ્પ્રેશન થવાથી paralysis પણ થઈ શકે છે જો ટ્યુમર એ benign હોય તો પણ એ અફેક્ટ થઈ શકે છે.
સ્પાઇનલ કોડૅ ટ્યુમર એ મુખ્યત્વે બોડી ના અધર પાર્ટમાંથી ઓરિજનેટ થાય છે અને તે મિટાસ્ટેસિસ થઈ અને સ્પાઇનલ કોડ માં ટ્રાન્સફર થાય છે.
type of spinal cord tumor.
1)primary spinal cord tumor:=
જે ટ્યુમર એ સ્પાઇનલ કોડ માંથી arise થાય તેને પ્રાઇમરિ સ્પાઇનલ ટ્યુમર કહેવામાં આવે છે.
માત્ર 10% જેટલી જ primary spinal cord ટ્યુમર એ સ્પાઈનલ કોડૅ માંથી અરાઈશ થાય છે.
2)secondary spinal cord tumor:=
સેકન્ડરી સ્પાઇનલ કોડ ટ્યુમર એ બોડી ના બીજા ભાગમાં રહેલી ટ્યુમર એ spinal cord મા metastatic થાય છે.
બ્રેસ્ટ , lungs, પ્રોસ્ટેટમાં,thyroid gland મા રહેલી ટ્યુમર એ vertebrae સુધી સ્પ્રેડ થાય છે એટલે કે મેટાસ્ટેસિસ થાય છે.
Metastasis tumor હોય એ મુખ્યત્વે સ્પાઇનલ કોડ તથા nerve root ને કમ્પ્રેસ કરે છે.
Lymphomas એ પણ સ્પાઇનલ કોડ સુધી સ્પ્રેડ થાય છે અને સ્પાઇનલ કોડૅ ને કમપ્રેશ કરે છે
આ ટ્યુમર એ મુખ્યત્વે ડ્યુરામાંથી જ અરાઈશ થાય છે પરંતુ તે સ્પાઇનલ કોડની બહારની તરફ આવેલી હોય છે જેથી તેને ઇન્ટ્રા ડ્યુરલ એક્સ્ટ્રા મેડ્યુલારી ટ્યુમર કહેવામાં આવે છે.
આ મુખ્યત્વે સ્પાઇનલ કોડ ના કવરિંગની ઇન્સાઇડ જ હોય છે પરંતુ ખુદ spinal cord ની બહાર આવેલી હોય છે.
આમાં મુખ્યત્વે સ્કેપ્યુલો થોરાસીક તથા sternoclavicular જોઈન્ટ થી કટ કરવામાં આવે છે.
17)staged Amputation: =
આમા મુખ્યત્વે કોઈપણ ગેંગરીન અથવા તો ઇન્ફેક્શન હોય તો બોડી પાર્ટને એમ્પ્યુટીશન કરવામાં આવે છે.
type on the basis of amputed part
amputed finger ( કાપેલી આંગળી),
amputed thumb (કાપેલો અંગુઠો),
amputed arm ( કાપેલો હાથ),
amputed toe (કાપેલો પગનો અંગૂઠો),
amputed leg ( કાપેલો પગ),
amputed lower leg ( કાપેલા પગ),
on the basis of type of surgery ( સર્જરીના ટાઈપ ઉપર)
1)open Amputation:=
Open Amputation ને guillotine Amputation પણ કહેવામાં આવે છે.
આ એમ્યુટેશન એ મુખ્યત્વે ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈપણ ઇન્ફેક્શન એ પ્રેઝન્ટ હોય અથવા તો ડેવલોપ થવાના ચાન્સીસ હોય તો આ પ્રકારનું Amputation કરવામાં આવે છે.
આમાં બોન ને સમાન સ્તરે કટ કરવામાં આવે છે અને ખાને બંધ નહીં પરંતુ ખુલ્લો મુકવામાં આવે છે કોઈપણ secretion હોય તો તેને ડ્રેઇન થવા માટે.
આમાં ઘણું બધું ડ્રેસિંગ એ સ્તંપ ના છેડા ઉપર કરવામાં આવે છે અને જ્યારે ઇન્ફેક્શન એ લાંબા સમય સુધી હાજર ન હોય ત્યારે આ આ ઘાને બંધ કરવામાં આવે છે અને ત્યારે ફ્લુઇડ નું ડ્રેનેજ એ અટકી જાય છે.
2) closed Amputation: =
ક્લોઝડ અથવા ફ્લેપ ઇમ્પ્યુટેશન એ પ્રિફરડૅ મેથડ છે કારણકે તેમાં હિલીંગ એ જલ્દી આવી છે અને દર્દીને પ્રોસ્થેટીક ડિવાઇસ એ જલ્દી ફીટ કરવા માટેની તક મળે છે.
આમાં જ્યારે કોઈપણ ટીસ્યુ અથવા bone ને કટ કરવામાં આવે છે ત્યારે સ્કિન દ્વારા તે ભાગને કવર કરવામાં આવે છે અને તેને sutured કરવામાં આવે છે.
તેથી આને ક્લોઝડ એમ્પ્યુટેશન કહેવામાં આવે છે.
explain the diagnostic evaluationડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ને વર્ણવો
history tacking and physical examination.
routine blood test.
biochemistry.
blood cross marching.
coogulation study .
blood pressure.
arteriography.
venogrsphy.
complete blood count.
White blood cell count.
vascular doppler ultrasonography.
explain complication કોમ્પ્લિકેશન ને વર્ણવો
હેમરેજ,
ઇન્ફેક્શન,
હિમેટોમાં,
સ્કીન બ્રેક ડાઉન,
હીલિંગ થવામાં ડીલે થવું.
કોન્ટ્રાક્ચર.
સ્કીન ફલેપ નેક્રોસીસ.
જોઈન્ટ માં ડીફોરમીટી.
ક્રોનિક પેઇન.
ફેન્ટમ પેન.
explain rehabilitation of patient. પેશન્ટ નુ રિહેબિલિટેશન વર્ણવો
રિહેબિલિટેશન એ એવી પ્રોસેસ છે કે જેમાં પેશન્ટનું highest લેવલની મોબિલિટી તથા ફંક્શનમાં પાછું આવે તે માટેના મેઝર્સ લેવામાં આવે છે.
જે વ્યક્તિ યંગ અને હેલ્ધી હોય તથા તેનું એમ્યુટેશન કરેલું હોય તેમાં તાત્કાલિક રિહેબિટેશન કરવાની જરૂર પડે છે.
Oedema ને ઓછું કરવા માટે ફુટ ને 24 થી 48 કલાક સુધી elevate કરવું.
પેશન્ટને એકસરસાઈઝ કરવા માટે કહેવું.
એક્સરસાઇઝ કરવાથી કોન્ટ્રાક્ટરને પ્રિવેન્ટ કરી શકાય તથા મસલ્સ ને સ્ટ્રેંથન કરી શકાય છે.
અને એમપ્યુંટેડ કરેલા પાર્ટને પ્રોસથેસીસ માટે રેડી કરી શકાય છે.
જે સ્ટમ્પ હોય તેની ઉપર પ્રોપર રીતના બેન્ડે જ કરવું.
પેશન્ટનો ગેઇટ પ્રોપર થાય તે માટે ટ્રેઇનિંગ આપવી.
પેશન્ટ નું સાયકોલોજિકલ કાઉન્સેલિંગ કરવું.
નર્સિંગ મેનેજમેન્ટ (Nursing Management ):
Patient ના વાઈટલ સાઇન ચેક કરવા.
1) monitoring fluid Balance:=
પેશન્ટ નું બ્લડ પ્રેશર તથા કોઈપણ vital sign માં કોઇપણ Abnormality કે નહીં તે ચેક કરવું.
પેશન્ટનું drainage એ કેટલા અમાઉન્ટમાં છે તે ચેક કરવું.
પેશન્ટ નું ઇન્ટેક આઉટપુટ ચેક કરવુ.
2) Reliving pain
પેશન્ટ નું પેઇન લેવલ અસેસ કરવુ .
પેશન્ટના પેઇન લેવલ ને લોકેશન તથા તેની ઇન્ટેન્સિટીને ચેક કરવી.
માયો ઇલેક્ટ્રીક પ્રોસથેસીસ એ ઇલેક્ટ્રો માયોગ્રાફી સિગ્નલ્સ નો ઉપયોગ કરી મસલ્સ ના કોન્ટ્રેક્શન કરવા માટે તથા પ્રોસથેસીસ ની મુવમેન્ટને કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે.
Ex:=elbow flexion ,
Wrist supination ,
Opening or closing of finger.
advantage:=
નેચરલ રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે અને તેમાં ઓછા efforts ની જરૂર પડે છે ટ્રેડિશનલ મિકેનિકલ સિસ્ટમ કરતા.
માયોઈલેક્ટ્રીક સિસ્ટમ મોબિલિટીને વધારે છે તથા મેક્સિમમ ફંક્શન કરવામાં મદદ કરે છે.
Ex:= transhumeral, forequarter amputees and shoulder disarticulation.
2)cable operated prosthesis:=
આ prosthesis એ slung દ્વારા સોલ્ડરમાં રાખવામાં આવે છે
અને આ પ્રકારની prosthesis છે જે કેબલ દ્વારા ઓપન અને ક્લોઝ કરવામાં આવે છે.
કેબલ prosthesis એ મુખ્યત્વે upper એક્સ્ટ્રીમિટીની પ્રોસથેસીસ છે.
3)ossiointegration: =
આ prosthesis એ એ મુખ્યત્વે બોન માં ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે.
4)Robotic limbs:=
આમાં મુખ્યત્વે robbot arm એ બટનને પ્રેસ કરવાથી યુઝ થાય છે.
આમાં મુખ્યત્વે વધારે ઇફેક્ટિવ રીતે work કરવા માટે રોબોટ arm એ બનાવવામાં આવ્યો છે અને તે વ્યક્તિના માઈન્ડ દ્વારા ચાલે છે.
5)neuroprosthesis:=
Neural prosthesis એ series of device છે.
આ મુખ્યત્વે motor, Sensory or cognitive modality હોય છે.
અને આ મુખ્યત્વે કોઈપણ ડીસીઝ અથવા ઇંજરી થાય તો ડેમેજ થઈ શકે છે.
Ex:= cochlear implants.
explain the care of prosthesis. (પ્રોસ્થેસીસની કેર ને વર્ણવો.)
Prosthesis એ ખૂબ એક્સપેન્સિવ તથા પ્રિસાઈઝ ડિવાઇસ છે.
જો પ્રોસ્થેસીસની થોડા પ્રમાણમાં કેર કરવામાં આવે તો તેના લાઈફ એ ઇન્કરીઝ થઈ શકે છે.
Prosthesis એ દર છ મહિને prosthetist પાસે ચેક કરાવવાનું હોય છે.
જે વસ્તુ એ સ્કીન ના કોન્ટેક માં આવે તે ની પ્રોપર રીતે વોષ કરવુ.
બધી જ વસ્તુને સાબુવાળા પાણીથી પ્રોપર રીતના વોશ કરી અને ત્યારબાદ પ્રોપર રીતના ડ્રાય કરવુ.
જે વસ્તુ આલ્કોહોલ વાળી હોય તેનો ઉપયોગ ન કરવો.
prosthesis ને પ્રોપર રીતના ચેક કરતું રહેવું.
જે દિવસે પ્રોસથેસસને રીમુવ કરવામાં આવે તે દિવસે હુંફાળા પાણી અને કપડા દ્વારા સોકેટને પ્રોપર ક્લીન કરવું અને તેને પ્રોપર રીતે ડ્રાય કરવું.
એ શ્યોર થવું કે શૂઝ ની સાઈઝ એ prosthesis બરોબર હોવી જોઈએ.
જે વસ્તુની ઇમરજન્સીમાં જરૂરિયાત રહેતી હોય તે handy રાખવી( ex:= stumps, socks, pull socks , bandages, antibiotics, antihistamine, ointment).
જો prosthesis હોય અને કોઈ પણ ટ્રબલિંગ થતું હોય તો પોતાની રીતે તેમા ચેન્જીસ કરવાની કોશિશ ન કરવી અને તાત્કાલિક prosthetist પાસે જવું.
પ્રોસ્થેસિસ ને વિકમાં એક વખત ચેક કરવું અને તેના અટેચમેન્ટને પ્રોપર રીતે જોવું.
shoes તથા શોક્સને રીમુવ કરીને પ્રોસ્થેસિસ મા કંઈ પણ એબનોર્માલિટી છે કે નહીં તે ચેક કરવું.
explain skin care during prosthesis
પ્રોસ્થેસીસ હોય ત્યારે દિવસમાં એક વખત સાબુ તથા પાણી બને લીંબ ને પ્રોપર રીતે wash કરવું.
વોશ કરેલા લીંબ ને પ્રોપર રીતે ડ્રાય કરવું.
જો વોશ કરેલા લીંબ ને પ્રોપર રીતે dry કરવામા ન આવે તો ત્યાં ફંગલ ઇન્ફેક્શન થવાના chances છે
પ્રોસ્થેસીસ ની સાઇટ ઉપર કોઈપણ પ્રકારનું Redness અથવા સોર નેસ છે કે નહીં તે ચેક કરતું રહેવું.
prosthesis અટેચ થયેલું છે તે સાઇટ પર કોઈ પણ સ્ક્રીન એ બ્રેકડાઉન થઈ છે કે નહીં તે ચેક કરતું રહેવું સ્પેશ્યલી ડાયાબિટીસ વાળું પેશન્ટ હોય ત્યારે.
જો સ્કીન એ એકદમ ડ્રાય થઈ હોય તો ત્યાં સોફ્ટ સ્કીન થઈ શકે તે માટેના cream નુ એપ્લિકેશન કરવું.
prosthesis હોય તે જગ્યા ઉપર Telcum Powder નો યુઝ ન કરવો તેના કારણે એબ્રેશન થઈ શકે છે.
અફેક્ટેડ limb ઉપર આલ્કોહોલ અથવા બીજા કોઈ પણ કેમિકલ્સ નો ઉપયોગ ન કરવો.
પ્રોસ્થેસીસ વારો limb એ આખો સમય કવર કરીને રાખવો અને જો સૂર્યના એક્સપોઝરમાં આવે તો sunscreen એ અપ્લાય કરવું.
જો પ્રોસથેસિસ માં કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ થતી હોય તો તાત્કાલિક પ્રોસ્થેટિસ્ટને જાણ કરવી.
જો પ્રોસ્થેસિસ ની જગ્યા ઉપર રેડ સ્પોટ થયું હોય તો તે જગ્યા ઉપર soreness થવાના ચાન્સીસ રહે છે તેથી પ્રોસ્થેસિસ ને અવોઈડ કરવું અને તાત્કાલિક પ્રોસ્થેટિસ્ટને જાણ કરવી.
જો prosthesis હોય તે લીંબ ઉપર સેન્સેશન એ ન હોય તો તેને વારંવાર અસેસ કરવો તથા તેને ગરમ પાણીમાં તથા સૂર્યના એક્સપોઝરમાં ન લાવવું કારણકે તેના કારણે બર્ન થઈ શકે છે તથા બ્લિસ્ટર પણ થઈ શકે છે.
પ્રોસ્થેસિસ હોય તે સ્કિનને પ્રોપર રીતે કેર કરવી જોઈએ.