skip to main content

MSN 2 STD chapter 8

 Sexually transmitted disease(  સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસિઝ)

 Selected key terms/ definition

 define gonorrhea:=  ( ગોનોરીયા વ્યાખ્યાયિત કરો)

  •  આ એક પ્રકારનું કોમન વિનેરલ ડિવિઝન છે.
  •  કે જે નાઈઝેરીયા ગોનોરિયા( Neisseria gonorrhea) દ્વારા ટ્રાન્સમિટ થાય છે.
  •  આ ઇન્ફેક્શન એ મુખ્યત્વે જીનાઈટો યુરીનરી સિસ્ટમ (  Genito urinary system)દ્વારા ટ્રાન્સમિટ થાય છે અને બંને મેલ અને ફિમેલ માં જોવા મળે છે.
  • જો આ ડીઝિઝ ને ટ્રીટમેન્ટ કરવામા ન  આવે તો તેના કારણે ફીવર અને arthritis ની કન્ડિશન પણ ઉત્પન્ન થાય છે.
  •  અને જો આ ઓર્ગેનિઝમ દ્વારા હાથ કંટામીનિટેડ હોય તો એ ઇન્ફેક્શન આંખમાં પણ સ્પ્રેડ થઈ શકે છે.
  •   ગોનોરિયા એ એક પ્રકારનું  contagious purulent ઇન્ફ્લામેશન છે કે જે મુખ્યત્વે યુરેથરા,( urethra) વજાયના( vagina) વગેરેમાં સ્પ્રેડ થાય છે અને તેનુ કોઝેટિવ ઓર્ગેનિઝમ એ નાઈઝેરીયા ગોનોરિયા છે.

  define syphilis( સીફીલીસ વ્યાખ્યાયિત કરો)

  •   સીફિલસ એક્યુટ અને ક્રોનિક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે .
  • અને આ ડીસીઝ એ મુખ્યત્વે Sexually ટ્રાન્સમિટેડ છે કે જે મુખ્યત્વે ઓરલ ( oral )અથવા તો એનલ( anal) સેક્સ દ્વારા ટ્રાન્સમિટ થાય છે.
  • સિફિલસનો કોઝેટિવ ઓર્ગેનિઝમ ટ્રેપ્રેનોમાં પેલીડમ( treponema palladium) બેક્ટેરિયા છે.
  • આદિ ડીઝિઝ એ મુખ્યત્વે વજાઈનલ અથવા તો એનલ ઇન્ટરકોઝ સમયે સ્કીન અથવા તો મેમ્બરેન બ્રેક ડાઉન થાય ત્યારે જ એ ટ્રાન્સમિટ થાય છે.
  • એ મુખ્યત્વે પેઈન લેસ શોર દ્વારા ટ્રાન્સમિટ થાય છે. અને મુખ્યત્વે તે જીનાઈટલ્સ જેમ કે રેક્ટમ માં પણ થઈ શકે છે.

  Define:=granuloma venerium( ગ્રેન્યુલોમાં વીનેરીઅમ વ્યાખ્યાયિત કરો) 

  •    ગ્રેન્યુલોમાં વિનેરિયમ એક સિસ્ટમિક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ disease છે.અને તે નો કોઝેટીવ ઓર્ગેનિઝમ
  • એ klebsiella granulomatis ( formely known as calymmato becterium granulomatis )છે.
  • આમાં મુખ્યત્વે ulcerative થાય છે અને તેના કારણે ક્રોનીક ઇન્ફ્લામેશન અને સ્કેરિંગ એ જીનાઇટલ ઓર્ગનમાં થાય છે.

  Define chancroid  Granuloma( ચેન્કરોઈડ ગ્રેન્યુલોમાં ડિઝીઝ વ્યાખ્યાયિત કરો) := 

  • ચેન્કરોઈડ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે. અને તેમાં જીનાઈટલ્સ એરિયામાં પેઈન ફૂલ sore થાય છે.
  • ચેન્કરોઈડમાં inguinal lymph node ( ઇન્વાઇનલ લીંફ નોડ) કે જે એબડોમન અને લેગને મળે તે જગ્યા પર આવેલી હોય તેમાં સ્વેલિંગ આવે છે.
  •   ચેન્કરોઈડ ને પ્રિવેન્ટ કરવા માટેની એક મેથડ છે કે સેક્સ્યુઅલી એક્ટિવિટી safe રીતે કરવી.

  define AIDS( acquired immuno deficiency syndrome)( એઇડ્સ વ્યાખ્યાયિત કરો):= 

  •   Acquired  immunodeficiency syndrome ( AIDS) એ એક ફેટલ સિન્ડ્રોમ છે.
  •  અને તે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ( human immuno deficiency virus) દ્વારા ટ્રાન્સમિટ થાય છે.
  • જો એક વખત  એચ .આઈ .વી .નુ ઇન્ફેક્શન થાય તો તે આખી જિંદગી માટે રહે છે.
  • એડ્સ ડીઝિઝમાં વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ એ ડાઉન થાય છે.
  • એઇડ્સ એ લાઇફ થ્રેયટનિંગ કન્ડિશન છે કે જેમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને મેલીગન્સી જેવા ડીસીઝ પણ થઈ શકે છે.
  • જે વ્યક્તિને aids થયો હોય તે વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ એ ખૂબ જ ડાઉન થઈ જાય છે અને તેના કારણે તે કોઈ પણ ઇન્ફેક્શન સામે લડી શકતો નથી.

 define genital herpes( જીનાઈટલ હર્પીસ વ્યાખ્યાયિત કરો):= 

  • જીનાઇટલ હર્પીસ એ કોમન Sexually ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે અને તે મેન અને વુમનમાં થાય છે.
  • જીનાઇટલ હર્પીસ નો કોઝેટિવ વાઇરસ હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ ( herpis simplx virous :=HSV) છે.
  • આ ઇન્ફેક્શન એ મ્યુકસ મેમ્બરેન અને સ્કીનના બ્રેકડાઉન દ્વારા જ્યારે કોઈપણ ઇન્ફેક્ટેડ persone એ કોન્ટેક માં આવે ત્યારે ટ્રાન્સમિટ થાય છે.

 define chancres  ( કેન્કર્સ વ્યાખ્યાયિત કરો):= 

Chancres એટલે પેઈન લેસ lesson  એ પેનિસ( Penis), વલ્વા( vulva), લિપ્સ( lips), માઉથ( mouth), વજાયના ( vagina)અને એકટમ ( rectum)ઉપર પ્રેઝન્ટ હોય છે.

 define dyspareunia  ( ડીસપારેયુનિયા વ્યાખ્યાયિત કરો) :=

 pain full intercourse. 

 define opportunistic infection  ( ઓપોરચ્યુનિસ્ટક ઇન્ફેક્શન વ્યાખ્યાયિત કરો) :=

   આમાં ઈલનેસ એ જુદા જુદા ઓર્ગેનિઝમ દ્વારા થાય છે કે જે મુખ્યત્વે કોઈ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ  એ નોર્મલ હોય ત્યારે થતું નથી પરંતુ જ્યારે વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ એ વીક થઈ જાય ત્યારે ઓપર્ચ્યુનિટી ઇન્ફેક્શન એ સ્પ્રેડ થાય છે.

 define reverse transcriptase  ( રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ વ્યાખ્યાયિત કરો):= 

  આ એક પ્રકારનું એન્ઝાઇમ છે કે જે આર.એન.એ.( RNA)ને ડી.એન.એ.( DNA)માં ટ્રાન્સફોર્મ કરે છે.

 define incubation   ( ઇનકયુબેશન વ્યાખ્યાયિત કરો):= 

   આમાં જ્યારે કોઈપણ ઇન્ફેક્શીયશ એજન્ટ એ બોડીમાં એન્ટર થાય છે અને તેનો ફર્સ્ટ સાઇન એન્ડ સિમટોમ્સ ટોમ્સ જોવા મળે છે તેને ઇન્કયુબેશન કહેવામાં આવે છે.

test include for std:=

  • બ્લડ સેમ્પલ લેવું,
  • સર્વાઇકલ કલ્ચર,
  • oral, vagina, penile or rectal swab.
  • યુરીન સેમ્પલ.

how to Assessment  Sexually  transmitted disease

a sexual ની  brief હિસ્ટ્રી પૂછવી.

પેશન્ટનું કમ્પ્લીટ ફિઝિકલ એક્ઝામિનેશન કરવું.

બધા જ લેબોરેટરી ટેસ્ટ કરવા.

એજ્યુકેશન.

how to take  patient Sexually history:=

Sexually હિસ્ટ્રી પૂછવી એ બંને જેમ કે પેશન્ટ અને હેલ્થ કેરપ્રોફેશનલ માટે ઓકવર્ડ થઈ જાય છે પરંતુ થરલી અને એક્યુરેટલી હિસ્ટ્રી પૂછવી કે જેના કારણે પેશન્ટની ડીસીસ કન્ડિશન બધું જ આઇડેન્ટીફાય કરી શકાય. 

પેશન્ટની લેવાથી કોઈપણ એસ.ટી.આઈ( sti)disease કન્ડિશનનો હોય તો તેને early identification કરવામાં મદદ મળે છે .

અને તેના કારણે તેની પ્રોપર ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરી શકાય છે.

assess the  Sexually history, 

number of Sexually partners, 

type of Sexually contact,

use any contraceptive method, 

duration of relationships, 

if patient partner have any Sexually transmitted infection, 

risk factor of partner ,

date of last sexual intercourse,

previous history of any Sexually transmitted infection, 

for women date of last menstrual cycle, 

assess other sexual health concerns the patient would like to discuss. 

 physical examination  

ફિઝિકલ એક્ઝામિનેશન એ ખૂબ જ જરૂરી છે જેના કારણે પેશન્ટનું વેલ્બીંગ અને તેના હેલ્થની કન્ડિશન વિશે જાણી શકાય છે .

Preventive સ્ટેપ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં કોઈ પણ એવી હાઈરિસ્ટ ડિસિસ કન્ડિશન પેશન્ટ એ થવાની હોય તો તેને અરલી આઇડેન્ટિફિકેશન થઈ શકે છે.

પેશન્ટનું thoroughly ફિઝિકલ એક્ઝામિનેશન કરવું.

પેશન્ટની કોઈપણ પ્રકારના Sexually transmitted infection ના sign છે કે નહીં તે જોવું જેમકે વજન ઓછો થવો, તાવ આવવો, લેમ્ફ નોડ નું અનલાઝમેન્ટ થવું વગેરે જેવા સાઈન અને સિમટોમ છે કે નહીં તે જોવું.

એક્સટર્નલ genitalia ને ઇન્સ્પેક્ટ કરવું કે કોઈ પણ પ્રકારનું lesion, ઇન્ફ્લામેશન,genital discharge કોઈપણ અથવા તો એનાટોમિકલ  ઈરેગ્યુલારીટી છે કે નહીં તે જોવું.

perform a perianal inspection. 

do anoscopy if patient have any rectal symptoms. 

assessment in female have any type of discharge from the genitalia. 

assessment in female have any type of abnormal skin growth at genitalia. 

સર્વિકસ અને વજાયના ને વોલને કમ્પ્લીટ વિઝયુલાઈઝેશન કરવા માટે સ્પેક્યુલમ એક્ઝામિનેશન કરવું.

બાય મેન્યુઅલ સ્પેક્યુલમ એક્ઝામિનેશન કરવુ uterine  કેવીટીમાં કોઈપણ માસીસ અથવા તો ટેન્ડરનેસ છે કે નહીં તે જોવા માટે.

vaginal speculums નો ઉપયોગ કરી ફિમેલ રીપ્રોડક્ટિવ સિસ્ટમના ઇન્ટર્નલ organ જેમકે vagina, Cervix નુ inspection કરવામાં આવે છે કે જેમાં કોઈ પણ પ્રકારની inflamed mucosa, discharge, ulceration, masses, nodules, અને  bulging પ્રેઝન્ટ છે કે નહીં તે જોવા માટે અને વધુમાં કોઈપણ સ્વેલિંગ ,ડીસ્ચાર્જ છે કે નહીં તે જોવા માટે.

Palpation of abdomen for assess the size, shape ,position of uterine body and fundus.

which type of diagnosis done for Sexually transmitted infection? ( સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીસને ડિટેક્ટ  કરવા માટે કયા કયા ડાયગ્નોસીસ થઈ શકે છે?) 

 1)BLOOD AND URIN TEST( બ્લડ અને યુરિન ટેસ્ટ) :=

  ઘણા બધા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસિઝ એબ્લડ સેમ્પલ અને યુરિન સેમ્પલ દ્વારા ટેસ્ટ થઈ શકે છે કે જેમાં ક્લેમ ક્લેમાઈડિયા, ગોનોરીયા ,હિપેટાઇટિસ, હર્પીસ ,એચ.આઈ.વી., સિફિલિસ, વગેરે એ યુરિન અને બ્લડ સેમ્પલ દ્વારા ડિટેક્ટ થઈ શકે છે .

પરંતુ અમુક કેસીસમાં અમુક Sexually transmitted disease એ બ્લડ અને યુરિન ટેસ્ટ દ્વારા ડિટેક્ટ થઈ શકતા નથી તેના માટે થોડો લાંબો સમય લાગે છે તેથી બ્લડ અને યુરિન સેમ્પલ એ સેકસ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેકશન ડિટેક્ટ કરવા માટે મદદ કરે છે.

 2)ELISA( ENZYME LINKED IMMUNOSORBANTASSAY) ( એન્ઝાઈમ લિંકડ  ઈમ્યુનો સોરબન્ટ એસે આ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ વિશે જણાવો) :=

  આ એક biochemical   છે કે જે મુખ્યત્વે કોઈપણ એન્ટીબોડી અથવા એન્ટીજન એ સેમ્પલમાં પ્રેઝન્ટ છે કે નહીં તે ડિટેક્ટ કરવા માટે કરવામાં આવે છે.

 3)RPR:=RAPID PLASMA REGAIN ( રેપિડ પ્લાઝમા રીગેઈન આ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ વિશે જણાવો):= 

આ ટેસ્ટ એ સિફિલિસને ડિટેકટ કરવા માટે કરવામાં આવે છે આમાં કોઈ પણ વ્યક્તિ કે જેને ડીજીસ કન્ડિશન છે તેના બ્લડ સેમ્પલમાં એ સિફિલસના એન્ટીબોડી પ્રેઝન્ટ છે કે નહીં તે જોવા માટે કરવામાં આવે છે .

 4)swabs for Sexually transmitted infection( આ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ વિશે જણાવો):= 

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન ને ડિટેકટ કરવા માટે વજાયનસ સ્વોબ, સર્વાઇકલ સ્વોબ, urethral સ્વોબ લેવામાં આવે છે.

પેલ્વિક એક્ઝામિનેશન કરતી વખતે vaginal swab  લેવામાં આવે છે.

Cotton typed applicators   નો ઉપયોગ કરી urethral swab  લેવામાં આવે છે.

 અને એનલ સ્વોબ પણ લેવામાં આવે છે અને આ મુખ્યત્વે કોઈપણ ઇન્ફેક્શીયશ માઈક્રો ઓર્ગેનિઝમ છે કે નહીં તે ચેક કરવા માટે લેવામાં આવે છે.

 5)VDRL( venerial disease research laboratory) ( વિનેરલ ડીસીસ રિસર્ચ લેબોરેટરી આ ડાયનોસ્ટિક ટેસ્ટ વિશે જણાવો) :=

વી. ડી .આર . એલ. ટેસ્ટ syphilis નું સ્ક્રિનિંગ કરવા માટે કરવામાં આવે છે.

આમાં ટ્રેપોનોમાં પેલીડમ(  traponoma palladium) નામના બેક્ટેરિયા કેજે syphilis થવા માટે જવાબદાર હોય છે .

તેના વિરુદ્ધ લડવા માટેના એન્ટીબોડીઝ એ વ્યક્તિની બોડીમાં પ્રેઝન્ટ છે કે નહીં તે ડિટેક્ટ કરવા માટે vdrl ટેસ્ટ કરવામાં આવે છે.

 6)pap smear test   ( પેપ સ્મિયર ટેસ્ટ આ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ વિશે જણાવો):= 

Pap smear test એ sexually transmitted disease  ને detect કરવા નહિ પરંતુ કોઈ પણ અરલિ સર્વાઇકલ કેન્સર હોય તો તેને ડિટેક્ટ કરવામાં માટે Pap smear  test કરવામા આવે છે.

Pap smear test એ નેગેટિવ હોય તો કોઈ પણ પ્રકારનું sexually transmitted  disease હોતું નથી.

 પરંતુ જ્યારે ટેસ્ટ એ પોઝિટિવ હોય ત્યારે વ્યક્તિને હ્યુમન પેપિલોમાં( hpv) વાયરસનું ઇન્ફેક્શનહોય છે.

 અને તે મુખ્યત્વે સર્વાઇકલ કેન્સર થવા માટે high risk હોય તો એ ડિટેકટ કરે છે.

Explained about sexual health and  hygiene. (સેક્સ્યુઅલ હેલ્થ અને હાઈજીન વિશે વર્ણન કરો.)

  Sexually ટ્રાન્સમિટેડ ડિસિઝ મુખ્યત્વે એક વ્યક્તિ માંથી બીજી વ્યક્તિમાં Sexually કોન્ટેક્ટ દ્વારા ટ્રાન્સમિટ થાય છે તેથી Sexually health and hygiene જાળવવી એ ખૂબ જ જરૂરી છે.

બોડી હેલ્થને જાળવી રાખવા માટે સેક્સ હાઈજીન રાખવી એ ખૂબ જ જરૂરી છે.

જીનાઈટલ હાઈજીન એ ઇન્ફેક્શન અને ડેવલોપ થવા અને તેને ટ્રાન્સમિટ થવા માટે પ્રિવેન્ટ કરે છે.

વુમન એ કોઈપણ Sexually એક્ટિવિટીમાં એન્ગેજ થાય તો તેના એક્સટરનલ જીનાઇટલ એરિયા ને ક્લીન કરવા જોઈએ કોઈપણ Sexually એક્ટિવિટી સ્ટાર્ટ કરતા પહેલા.

એક્સટર્નલ જીનાઈટલ એરિયાને ક્લીન કરવા માટેનો એક હેતુ એ છે કે કોઈપણ ઇન્ફેકશનને ડેવલોપ અથવા તો તેને ટ્રાન્સમિટ થતુ પ્રિવેન્ટ કરવા માટે એક્સ્ટર્નલ જીનાઈટલ એરિયા ને ક્લિન કરવામાં આવે છે.

કોઈપણ સેક્સ્યુઅલી એક્ટિવિટી કરતા પહેલા અને પછી બંને પ્રોસેસ માં એક્સટર્નલ જીનાઈટલ એરિયા ને એક ક્લિન કરવા એ ખૂબ જ જરૂરી છે. કોઈપણ પ્રકારના sti( Sexually transmitted infection) ને ટ્રાન્સમિશન થતું પ્રિવેન્ટ કરવા માટે.

vaginal એરિયાને ખૂબ બધું કરવું flushing નહીં કે જેના કારણેvagina ની  પીએચ (ph) બેલેન્સ એ અફેક્ટ થાય છે જેના કારણે ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે.

પ્રાઇવેટ પાર્ટને પ્રોપર રીતના ડ્રાય રાખવું જરૂરી છે.

મેનને પણ તેના જીનાઈટલ એરિયાને પ્રોપર ક્લીન રાખવા જરૂરી છે કે જેના કારણે Sexually transmitted infection ને  develop an transmit થતા prevent કરી શકાય છે.

મેન અને વુમેન બંનેને pubic એરિયા પર રહેલા હેઇરને પ્રોપર રીતના સેવિંગ કરીને રિમૂવ કરવા જોઈએ કે જેના કારણે ઇન્ફેક્શન થતું પ્રિવેન્ટ કરી શકાય છે.

પ્યુબીક હેઇર ને શેવિંગ કરવાથી માત્ર ક્લીન અપીયરન્સ જ નહીં પરંતુ ઈચિંગ( itching ) અને બેડ ઓર્ડર( bad odor)એ પણ દૂર થાય છે.

અન્ડરવેર ને દરરોજ ચેન્જ કરવું જોઈએ.

under cloths એ પ્રોપર રીતના અને કોટન મટીરીયલ ના બનેલું હોવું જોઈએ .

નાયલોન અને ટેરેલિનના અંડર ક્લોઝ એ proper રીતના કરતા perspiration ને absorb કરતા નથી અને તેના કારણે સ્કીન નું ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે.

જિનાઈટેલીયાની એન્ટિરિયર toward posterior એવી રીતે ક્લીન કરવા જોઈએ જેના કારણે ઇન્ફેક્શનને transmit થતું રોકી શકાય છે.

underwear એ ખૂબ ટાઈટ ન હોવા જોઈએ.

જો ખૂબ ટાઈટ હોય તો તે ઇન્ફેક્શનને સ્પ્રેડ કરે છે અને બેક્ટેરિયાનું ગ્રોથ કરે છે.

જ્યારે યુરેનેશન કરવા માટેનું urge  થયું હોય ત્યારે તાત્કાલિક યુરીનેશન કરવું જોઈએ જેના કારણે બેક્ટેરિયાને સ્પ્રેડ થતું પ્રિવેન્ટ કરી શકાય છે.

યુરીનેશન પહેલા અને યુરીનેશન પછી જિનાઈટલ એરિયાને પ્રોપર રીતના વોટર થી વોશ કરવા જોઈએ જેના કારણે ઇન્ફેક્શનને ટ્રાન્સમીટ થતું પ્રિવેન્ટ કરી શકાય છે.

જો પાર્ટનરને કોઈપણ પ્રકારના માઉથમાં sore  હોય તો oral sex એવોઈડ કરવો જોઈએ જેથી ઇન્ફેક્શનનું ટ્રાન્સમિટ થતા પ્રિવેન્ટ કરી શકાય છે.

સેક્સ્યુઅલી એક્ટિવિટીમાં બેરિયર મેથડ નો કોન્ટ્રાસેપટીવનો ઉપયોગ કરવો જોઈએ જેના કારણે ઇન્ફેક્શન થતું પ્રિવેન્ટ કરી શકાય છે.

periods સમય દરમિયાન sexually activity avoid કરવી જોઈએ.

એક્સ્ટ્રા મરાઈટર રિલેશનશિપ અવોઈડ કરવા જોઈએ.

દરેકને women એ  30 વર્ષની એજ પછી pap smear  ટેસ્ટ malignancy early detection કરવા  માટે  કરાવવું જોઈએ.

જો જીનાઇટલ એરિયામાંથી એક્સેસીવ ડિસ્ચાર્જ નીકળતો હોય તો ગાયનેકોલોજિસ્ટનું કન્સલ્ટ લેવી જોઈએ.

મેન ને કોઈપણ યુરીનરી ઇન્ફેક્શન હોય અથવા તો પિનાઈલ ઇન્ફેક્શન( penile infection) હોય તો તેને ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને સેક્સ્યુઅલ એક્ટિવિટી  avoid કરવી જોઈએ જ્યાં સુધી ઇન્ફેક્શન એ treat ન થાય ત્યાં સુધી.

ડીલેવરી પછી એબોસન અથવા તો કોઈપણ ઓપરેશન પછી જિનાઈટલ ટ્રેકની હાઇજનીક કન્ડિશન પ્રોપર રીતના maintain રાખવી જોઈએ.

  • 1) define gonorrhea. ગોનોરિયા ને વ્યાખ્યાયિત કરો .
  •  2)Explain Etiology , clinical manifestation,  Diagnostic evaluation of gonorrhea .Gonorrhea ના કારણો, તેના સાઇન અને સિમટોમ્સ, તથા ડાયગ્નોસ્ટીક_ ઇવાલ્યુએશન લખો .
  •  3)explain about  the medical and nursing management of  patient with gonorrhea .  (જે પેશન્ટને ગોનોરીયા હોય તેનુ મેડિકલ અને નર્સિંગ મેનેજમેન્ટ લખો.)
  • Definition of gonorrhea:=

 ગોનોરીયા એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ વિનરલ ડીસીઝ છે.

ગોનોરીયા એ મેન અને વુમન બંનેને થાય છે.

ગોનોરીયા નો કોઝેટિવ ઓર્ગેનિઝમ નાઈઝેરીયા ગોનોરિયા ( neisseria gonorrhoea)છે.

આ ઇન્ફેક્શન એ મુખ્યત્વે જીનાઈટો યુરીનરી સિસ્ટમ માં ટ્રાન્સમિટ થાય છે જેમાં જીનાઈટલ્સ ,રેકટમ નું સમાવેશ થાય છે.

 જો આ ડીઝિઝને ટ્રીટ ન કરવામાં આવે તો ફીવર અને arthritis ની conditions થઈ શકે છે.

 જો આ ઓર્ગેનિઝમ દ્વારા હ।થ  કંટામીનિયેટેડ હોય તો આ ઇન્ફેક્શન એ આંખમાં પણ સ્પ્રેડ થવાના શક્યતાઓ રહેલી હોય છે.

ગોનોરીયા ઇન્ફેક્શન એ મુખ્યત્વે 15 થી 24 વર્ષની ઉંમરમાં જોવા મળે છે.

Gonorrhea is also known as ” the clap” .

Etiology of Gonorrhea( ગોનોરીયા ના કારણો):= 

neisseria gonorrhoea bacteria, 

transmit through vaginal, oral,and anal Sex, 

ગોનોરિયાની કોઈપણ પ્રિવિયસ હિસ્ટ્રી હોય તો.

બીજા કોઈપણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન હોય તો.

જીનાઈટલ એરિયાની પ્રોપર રીતના હાયજીનિક કન્ડિશન મેન્ટેન ન રાખવામાં આવે તો. 

પહેલા ગોનોરીયા ડાયનોસિસ થયેલું હોય તો.

સેક્સ્યુઅલ એક્ટિવિટી અરલી સ્ટાર્ટ કરેલી હોય.

મલ્ટિપલ સેક્સ પાર્ટનર હોય.

જો કોઈ પ્રેગનેટ મધરને ગોનોરીયા હોય તો તે તેની બેબીને તે ઇન્ફેક્શનનો ટ્રાન્સમિશન કરી શકે છે.

clinical manifestation  (  લક્ષણો અને ચિન્હો જણાવો):= 

 in 👨‍🦼 men:= 

યુરીનેશન સમયે બર્નિંગ સેન્સેશન થાય છે.

પેનીસ માંથી પૂરુંલન્ટ ડિસ્ચાર્જ નીકળે છે.

યુરિનેશનની ફ્રિકવન્સી વધી જાય છે.

પેઇન, રેડનેસ અને સોરનેસ થાય છે.

urathral scarring.

enlarge scrotum. 

યુરિનેશન સમયે પેઇન અને ઇચિંગ સેન્સેશન થાય છે.

prostate gland and testicles inflammation. 

Penis ની ટિપ ઉપરથી યેલો અને ગ્રીન થીક ડિસ્ચાર્જ નીકળે છે. 

in female 🤵‍♀️:= 

પૂરુંલન્ટ ડિસ્ચાર્જ .

abdomen  ઉપર ડિસ્કોમ્ફર્ટ અને પેઇન પેઇન થાય છે.

બર્નિંગ સેન્સેશન.

રીરિનેશનમાં અર્જન્સી અને ફ્રિકવન્સી થાય છે.

વિશ્વમાં અને ચાલવામાં તકલીફ પડે છે.

salpingitis ( સાલફીનજાયટીસ := ફેલોપિયન ટ્યુબ નું ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન).

fever,

vomiting, 

low back pain, 

pain during intercourse,

vaginal  એરિયામાંથી ડિસ્ચાર્જ નીકળે છે કે જે થીન અથવા તો thick યેલો અને ગ્રીન હોય છે.

એનાલ એરિયામાંથી ડિસ્ચાર્જ નીકળે છે તથા એવી irritation થાય છે.

એરીયા માંથી બ્લીડિંગ આવે છે.

એબડોમન અને પેલ્વિક એરિયામાં ટેંડરનેટ ફીલ થાય છે.

Diagnostic evaluation:= 

history taking and physical examination 

swab test,

culture from cervix, urethra, rectum or throat.

urine examination. 

nucleic acid test done.

gram staining .

medical  management

antibiotic,

azithromycin( zithromax, zmax),

doxycycline( monodox, oracea)

oral Gemifloxacin,

injectable gentamicin combined with oral azithromycin.

ceftriaxone.

nursing management:=

પેશન્ટની પ્રોપર હિસ્ટ્રી લેવી.

પેશન્ટને પ્રોપર એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.

સિફિલસ માટે સીરમ એક્ઝામિનેશન કરવું.

patient  ને પર્સનલ હાયજીન વિશે પ્રોપર રીતના એજ્યુકેશન આપવુ.

પેશન્ટને ડીસીઝ કન્ડિશન વિશે પ્રોપર રીતના એજ્યુકેશન પ્રોવાઇડ કરવું. 

પેશન્ટને કહેવું કે મલ્ટીપલ સેક્સ પાર્ટનર અવોઇડ કરવા.

પેશન્ટને એજ્યુકેશન આપવો કે કોન્ટ્રાસેપ્ટીવ મેથડ બેરિયર મેથડ નો ઉપયોગ કરવો.

Provide  psychological support. 

ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઈડ કરવી.

advice the patient to practice  abstinence.

પેશન્ટને ગુડ પર્સનલ રાખવા માટે કહેવું.

prevention

use barriers method of contraceptive, 

get tested,

be monogamous, 

don’t use alcohol  and drugs,

limited number  of Sex partners.

1)define syphilis.  (સીફીલીસ ને વ્યાખ્યાયિત કરો .)

 2)explain Etiology ,   Clinical manifestation ,  Diagnostic evaluation, of syphilis .  (સીફિલિશ થવા માટેના કારણો, તેના સાઈન અને સિમ્પટોમસ ,તથા ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો .)

 3)explain medical and nursing management of patient with syphilis. (સિફિલિસ માટેનું મેડિકલ અને નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો. )

  • Definition of syphilis:= 

    સીફીલીસ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ  ડિસિઝ છે.

    સીફીલીસ નો કોઝેટિવ ઓર્ગેનિઝમ એ ટ્રેપોનેમા પેલીડમ ( traponoma palladium)છે.

    આ ડિસીસ એ મુખ્યત્વે પેઈન લેસ sore  દ્વારા સ્ટાર્ટ થાય છે અને મુખ્યત્વે જીનાઇટલ ,rectum and  માઉથમાં થાય છે.

    આ ડિસીસના ઓર્ગેનિઝમ એ કોઈ પણ vaginal  અથવા તો  Anal intercourse સમયે બ્રેક ડાઉન થવાના કારણે થાય છે.

    આનો ઇનકયુબેશન પિરિયડ એ ત્રણ અઠવાડિયાનો હોય છે.

    આ મા symptoms એ મુખ્યત્વે નવ દિવસમાં જોવા મળે છે અને ત્રણ મહિનાઓ સુધી રહે છે.

     Etiology ( કારણો):= 

    ‘traponoma palladium ,

    કોઈપણ ઈનફેક્ટ  વ્યક્તિના કોન્ટેકમાં આવવાના કારણે,

    અનપ્રોટેડ સેક્સ્યુઅલ એક્ટિવિટી ,

    ઇન્ફેક્ટેડ બ્લડ અથવા તો બ્લોડી ફ્લુઇડ ના કોન્ટેક માં આવવાના કારણે.

    મલ્ટીપલ પાર્ટનરના સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એન્ગેજ થવાના કારણે.

    ઇન્ફેક્ટેડ પાર્ટનર ના કોન્ટેક્ટમાં આવવાના કારણે.

    sign and symptoms ( લક્ષણો અને ચિન્હો ):=

     In this clinical manifestation According to stage of syphilis :=

    •  1)primary stage,   ( પ્રાઇમરી સ્ટેજ) 
    •  2)secondary stage,  ( સેકન્ડરી સ્ટેજ) 
    •  3)latent stage,  ( લેટન્ટ સ્ટેજ) 
    •  4)late stage.  ( લેટ સ્ટેજ) 

     1) primary syphilis ( પ્રાઇમરી સિફિલિસ):= 

        પ્રાઇમરી સિફિલિશ એ બેક્ટેરિયાના કોન્ટેકમાં આવ્યા પછી બે થી આઠ વીકમાં જોવા મળે છે.

      આની શરૂઆત એ નાની round  sore કે જેને chancry  કહેવામાં આવે છે જે પેઈન લેસ હોય છે પરંતુ highly Infectious હોય છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે.

    hard sore or pimple on valva or Penis, 

    drainage, 

    sore એ સિંગલ અથવા તો એક કરતાં વધુ પણ હોય છે,

    sore એ લિપ્સ ,ટંગ, હેન્ડસ,rectum અને નીપલ પર પણ પ્રેઝન્ટ હોય છે.

    it heals and leaving almost invisible scar.

    exudate from lesions and sore highly contagious. 

     2)secondary stage  ( સેકન્ડરી સ્ટેજ):= 

    સેકન્ડરી સ્ટેજ એ sore ના appearance થવાના બે થી ચાર વિક પછી સ્ટાર્ટ થાય છે ત્યારબાદ બે થી ચાર વર્ષ સુધી રહે છે.

    લો ગ્રેડ ફીવર,

    માથું દુખવું,

    ભૂખ ન લાગવી,

    વજન ઓછો થવો,

    એનિમિયા,

    sore throat, 

    hoarseness, 

    Redness and sore eyes,

    jaundice with or without hepatitis,

    સાંધા,મસલ્સ , and long bones મા દુખાવો,

    sore on body,

    hair loss.

     3)latent stage  ( લેટન્ટ સ્ટેજ):= 

    આ સિફિલિસ નું થર્ડ સ્ટેજ છે.

    આ સ્ટેજ એ મુખ્યત્વે પાંચ થી 20 વર્ષ સુધી રહે છે.

    આ મુખ્યત્વે એસિટોમેટિક હોય છે પરંતુ ઘણા બધા મલ્ટીપલ ઓર્ગનને કરે છે.

    આમાં ટ્યુમર એ સ્કીન, બોન્સ,and liver માં થાય છે.

     4)late stage  ( લેટ સ્ટેજ):= 

    આ સીફિલિસ નું લાસ્ટ સ્ટેજ છે.

    અને લગભગ 15 થી 30 ટકા લોકો કે જે સિફિલિસની ટ્રીટમેન્ટ લેતા નથી અને આ સ્ટેજમાં એન્ટર થાય છે.

    અને આનો સમયગાળો એ ખૂબ જ લાંબો હોય છે અને આ લાસ્ટ સ્ટેજ એ life threatening ની કન્ડિશન હોય છે.

    આમાં  tumor જેવું માસ ક્રિએટ થાય છે.

    heart ના વાલ્વ અને તેને બ્લડ વેસલ્સને ડેમેજ કરે છે.

    meningitis ( બ્રેનના મેનેજીસ પ્લેયરમાં ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેન્શન થાય છે),

    પેરાલાઈસીસ.

    કોઓર્ડીનેશન રહેતું નથી.

    ઊંઘ ઓછી આવે છે.

    confusion.

    delusions.

    Impaired judgement.

    slurred speech.

    દેખાવામાં તકલીફ આવે છે.

    બહેરા પણું આવે છે.

    મેન્ટલ ઇલનેસ.

    યાદશક્તિ ઓછી થાય છે.

    destruction of soft tissue and bones.

    neurological disorder ,

    heart disease. 

    Diagnostic evaluation

    history tacking and physical examination 

    blood test:=

    બ્લડ ટેસ્ટ એ જોવા માટે કરવામાં આવે છે કે સિફિલિસના કોઈપણ એન્ટીબોડી એ બોડીમાં પ્રેઝન્ટ છે કે નહીં.

    fluid from sore.

    cerebrospinal fluid analysis. 

    vdrl test.

    fta-abs (fluorescent treponomal antibody absorption)which test is specific to traponoma Palladium test.

    medical management

    antibiotics Penicillin. 

    teyracyclin and erythromycin antibiotics. 

    health education to the patient. 

    nursing management:= 

    ડિસિસ એ જેવો ડિટેક્ટ થાય ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી જોઈએ.

    ડીઝિઝને કંટ્રોલ કરવા માટે પેશન્ટ ત્રીજા, છઠ્ઠા, અને 12 મંથે એક્ઝામિનેશન કરાવવું જોઈએ.

    જે વ્યક્તિને સિફિલિસ નું ઇન્ફેક્શન હોય તેના કોન્ટેક્ટમાં આવવાથી અવોઈડ રહેવું જોઈએ.

    જે પર્સન એ સસ્પેક્ટેડ હોય તેની ડિટેઇલ એક્ઝામિનેશન કરવું જોઈએ.

    પેશન્ટની  એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે બેરિયર મેથડ ના કોન્ટ્રાસેપ્ટીવ નો યુઝ કરવો.

    પેશન્ટને સિમ્પોમેટીક ટ્રીટમેન્ટ કરવી.

    પેશન્ટને એજ્યુકેશન આપવું કે પ્રોપર રીતના ટ્રીટમેન્ટ લેવી.

    જ્યાં સુધી એ શિફિલિસ અથવા તો કોઈપણ Sexually ટ્રાન્સમિટેડ disese માંથી રિકવરી ન આવે ત્યાં સુધી continues abstinence રાખવું.

    પેશન્ટને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે બેરિયર મેથડ નો ઉપયોગ કરવો કોન્ટ્રાસેપ્ટીવ તરીકે.

    provide privacy and confidentiality of patient. 

    પેશન્ટને રેગ્યુલર follow up લેવા માટે કહેવું.

    પેશન્ટને સેક્સ્યુઅલ  hygiene વિશે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.

    • 1) define granuloma venerium:= ગ્રેન્યુલોમાં વિનેરીયમ વ્યાખ્યાયિત કરો .
    •  2)explain Etiology,  Clinical manifestation,  Stages , Diagnostic evaluation of granuloma venerium .  (ગ્રેન્યુલોમાં વિનેરિયમ ના કારણો ,તેના સાઈન અને સીમટમ્સ, તથા ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો. )
    •  3)  Explain medical management and nursing management of granuloma venerium .  (ગ્રેન્યુલોમાં વિનેરીયમ પેશન્ટ નું મેડિકલ અને નર્સિંગ મેનેજમેન્ટ લખો.)

     Defination of granuloma venerium:= 

    ગ્રેન્યુલોમાં વિનેરિયમ એ સિસ્ટમિક સેક્સ્યુઅલિ ટ્રાન્સમિટેડ ડિસિઝ છે.

    તેનો કોઝેટીવ ઓર્ગેનિઝમ એ ક્લેમાઈડિયા ટ્રેકોમાટીસ( chlamydia trachiomatis)  છે.

    Granuloma venerium is also called donovanosis ( ડોનોવાનોસિસ). 

    આમાં જીનાઈટલ ને રેક્ટલ  side  ની લીંફ નોડ એ અફેક્ટ કરે છે.

     તો એમાં સ્વેલિંગ આવે છે.

    રેસિસ કારણે એલ્સરેશન, ઈરિટેશન અને રેસિસ થાય છે.

    Incubation period 7 to 21 days.

     Etiology   કારણો:= 

    • Sexually active people, 
    • mostly occurs at tropical and sub tropical regions:like paupa,New guinea,central Australia,southern India, the Caribbean, 
    • through vaginal and anal intercourse,
    • spread through oral sex,
    • મેનમાં વધુ જોવા મળે છે.
    • the disese usually spread through vaginal or anal intercourse.
    • કોઈપણ કંટામિનેટેડ ફૂડ અથવા વોટર દ્વારા.
    • ઇન્ફેક્ટેડ ઈન્ડીવિડિયુઅલના કોન્ટેક્ટમાં આવ્યા દ્વારા.
    • ઇન્ફેક્ટેડ બોડી ફ્લુઇડના  કોન્ટેક્ટમાં આવ્યા પછી.

     sign and symptoms( લક્ષણો અને ચિન્હો):= 

    • lymph node enlarge થાય છે.
    • ulceration થાય. 
    • rectal stricture and fistula. 
    • incontinence of urin.
    • painless, red nodule that slowly enlarge into round ,raised lump.

    એનલ એરિયામાં soreness થાય છે.

    એનલ ની આજુબાજુ નાનું રેડ કલરનું bulla જેવું ફોર્મેશન થાય છે.

    ટીશ્યુ એ ડેમેજ  થાય છે.

    ઈચિંગ.

    • purulent pus.
    • discharge. 
    • nausea. 
    • vomiting. 
    • low grade fever.
    • blister formation. 
    • pain

     stages of granuloma venerium .( સ્ટેજીસ ઓફ ગ્રેન્યુલોમા વિનેરીયમ):= 

     Stage:=1 

    • આ ફર્સ્ટ સ્ટેજ છે કે જેમાં નાનું પીમ્પલ થાય છે.
    •  અને તે ધીમે ધીમે આજુબાજુની ટીશ્યુસમાં સ્પ્રેડ થાય છે.
    •  અને આ મુખ્યત્વે પિંક અથવા રેડ કલરની હોય છે.
    •  તે એનસ ની આજુબાજુના એરિયામાં થાય છે અને આ મુખ્યત્વે પેઈનલેસ હોય છે .
    • અને જો તેમાં ઈન્જરી થાય તો બ્લીડિંગ પણ થઈ શકે છે.

     Stage:= 2 

    • આ બીજું સ્ટેજ છે કે જેમાં સ્કીનનું પણ ઇન્વોલમેન્ટ હોય છે અને અલ્સર એ ડિપ જાય છે .
    • અને તે અલ્સર એ એનલ તથાtissues મા deep જાય છે.અને ઇન્ગવેન્યુઅલ એરિયા પર પણ સ્પ્રેડ થાય છે.

     Stage:3 :=

    • જ્યારે ગ્રેન્યુલોમાં વિનેડિયમ એ એડવાન્સ એટલે કે થર્ડ સ્ટેજમાં જાય છે ત્યારે અલ્સર એ ડીપ જાય છે તથા ટીશ્યુસનું પણ ઇન્વોલમેન્ટ કરે છે અને સ્કાર નું ફોર્મેશન થાય છે .
    • ગ્રેન્યુલોમાં વિનેરિયમ નું મેડિકલ અને નર્સિંગ મેનેજમેન્ટ લખો.

     Diagnostic evaluation

    • history tacking and physical examination. 
    • vdrl test.
    • specific immunoflurucent test.
    • giesma stain bacteria. 
    • culture of the causative organisam. 
    • kiebsilla granulomatis. 
    • laboratory investigation such as those used to  detect syphilis,.

     medical management

    • antibiotics 
    • Azithromycin, 
    • Doxycycline,
    • Ciprofloxacin,
    • Erythromycin,
    • Trimethoprim-sulfamethoxazole.
    • antiemetics. 
    • liquid diet. 
    • fluid therapy. 

    nursing management

    પેશન્ટની એજ્યુકેશન આપવું કે તેના પ્રાઇવેટ પાર્ટને પ્રોપર રીતના હાઇજનીક કન્ડિશન મેન્ટેન રાખવી.

    પેશન્ટને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે ઓન પ્રોટેક્ટેડ સેક્સ ને એવોર્ડ કરવુ.

    પેશન્ટને એજ્યુકેશન આપવું કે કોન્ટ્રાસેપ્ટીવ તરીકે બેરિયર મેથડ નો ઉપયોગ કરવો.

    એક કરતાં વધુ પાર્ટનર ને  Sexually એક્ટિવિટીમાં એન્ગેજ ન થવું.

    જે કોઈ વ્યક્તિ  ને અધર કોઈપણ ઇન્ફેક્શન હોય તેના કોન્ટેક્ટમાં ન આવવું.

    પેશન્ટને એજ્યુકેશન આપવું કે પ્રોપર રીતના એન્યુઅલી ફિઝિકલ એક્ઝામિનેશન કરાવવું.

    •  1. difine chancroid  ચેન્કરોઈડ વ્યાખ્યાયિત કરો. 
    •  2)  Explain the Etiology ,  Clinical manifestation ,  Diagnostic evaluation of chancroid .  (chancroid ના કારણો તેના સાઈન અને સીમટમ્સ તથા ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો .
    •  3)explain the management of  chancroid . (ચેન્કરોઇડ નું મેનેજમેન્ટ લખો .)

     definition of chancroid:= 

      Chancroid એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ છે.

      તેમાં જીનાઈટલ એરિયામાં પેઈન ફુલ sore  થાય છે.

    તેમાં જીનાઇટલ ઓર્ગનમાં રેસીસ થાય છે અને તે એકદમ pain ફૂલ હોય છે.

    આમાં inguinal લિમ્ફનોડમાં સ્વેલીંગ આવે છે .અને તે abdomen અને leg  કે જ્યાં બંને meet થાય છે તે જગ્યા ને લિંફ નોડને સ્વેલિંગ કરે છે.

      ચેન્કરોઈડ એ સેક્સ્યુઅલી કોન્ટેક્ટ દ્વારા સ્પ્રેડ થાય છે.

     Etiology ( કારણ) :=

    • Gram negative strepttobacillus haemophillus ducreyi. 
    • Sexually  active person. 
    • જે વ્યક્તિ એ પર્સનલ હાયજીન રાખતા ન હોય તે વ્યક્તિમાં વધુ જોવા મળે છે.
    • ચેન્કરોઈડ એ મેન માં વધુ જોવા મળે છે વુમન કરતા.
    • સેક્સ્યુઅલી કોન્ટેક્ટ દ્વારા.
    • બ્રોકન સ્કિન દ્વારા.
    • અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ એકટીવીટી દ્વારા.
    • જે વ્યક્તિને ચેકરોઈડ sore  હોય તે વ્યક્તિના સ્કીન ટૂ સ્કીન કોન્ટેક માં આવવા થી.
    • જે ઇન્ફેક્ટેડ  વ્યક્તિ હોય તે વ્યક્તિના સેક્સ્યુઅલી કોન્ટેક્ટમાં આવવાથી.
    • anal sex, oral sex, vaginal sex. 
    • through the physical contacts. 

     sign and symptoms ( લક્ષણો અને ચિન્હો)

    • આ ઇન્ફેક્શન એ માત્ર લોકલ એરિયામાં હોય છે તે સિસ્ટમમાં સ્પ્રેડ થતું.
    • a small bump that convert into painful ulcer.
    • એની સાઈઝ એ 3 થી 50 મિલી મીટર સુધીની હોય છે.
    • અફેક્ટેડ એરીયા પર rashes હોય છે.
    • દુખાવો થાય.
    • dysuria.( યુરીનેશન સમયે પેઈન થવું).
    • dyspareunia (  pain during intercourse).
    • ulcer formation. 
    • લિમ્ફ નોડમાં એનલાર્જમેન્ટ થાય છે.
    • લિફ્નોડ કે જે એબડોમન અને લેગ બંને જે જગ્યા પર મળતા હોય તે જગ્યા પર inguainal lymph node આવેલી હોય તેમાં સ્વેલિંગ આવે છે.
    • દુખાવો થાય તેવી ગાંઠ થવી.
    • ચાંદા પડવા .
    • ચાંદા ઉપર લાલ અને એકદમ ચમકદાર ત્વચા આવવી.
    • પરુ અને ચેપી પ્રવાહી જેવું લીકેજ થવું.
    • ચાંદો એ બીજા વિસ્તારમાં ફેલાવું.

     Diagnostic evaluation

    • history tacking and physical examination. 
    • Microscopic examination. 
    • culture. 
    • a specimen examination. 
    • Biopsy. 
    • Gram staining. 
    • smear examination. 
    • blood samples examination. 
    • urine examination. 

     medical management

    • antibiotics  Ceftriaxone,
    • Azithromycin, 
    • Ciprofloxacin, 
    • Ceftriaxone,
    •   surgery
    • Incisions and drainage of abscess.

    nursing management  

    પેશન્ટની એજ્યુકેશન આપવું કે જીનાઈટલ ઓર્ગનને પ્રોપર રીતના વોશિંગ કરવું.

    પેશન્ટને એજ્યુકેશન આપો કે જે વ્યક્તિ uninfected હોય તેની સાથે જ શિક્ષણ સંબંધ બનાવવા.

    સેક્સ્યુઅલી એક્ટિવિટી સમયે કોન્ટ્રાક્ટિવ નો ઉપયોગ કરવો.

    કોન્ટ્રાસેપ્ટિવ તરીકે બેરિયર મેથડ નો ઉપયોગ કરવો.

    પેશન્ટ નો રેગ્યુલર લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરાવવું.

    •  1.define AID ( AQUAIREDIMMUNODEFICIENCYSYNDROME) ( એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશયન્સી સિન્ડ્રોમ). (એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ ને વ્યાખ્યાયિત કરો. )
    •  2)explain about  Etiology, Mode of transmission ,  Clinical manifestation ,  Diagnosis evaluation of aids.  (એઇડ્સ નું ફેલાવવા માટેના કારણો ,તેના સાઈન અને સીમટોમ્સ, તેનો ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન વર્ણવો. )
    •  3)explain  the management about aids . (એડ્સનું મેનેજમેન્ટ વર્ણવો .)

     definition of aids: 

    એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશન્સી સિન્ડ્રોમ એ ફેટલ ઇલનેસ છે.

    તે મુખ્યત્વે હ્યુમન ઇમ્યુનો ડેફિશન્સી વાયરસ ( human immunodeficiency virus)દ્વારા ફેલાય છે.

    વ્યક્તિએ એક વખત એચઆઈવી થી ગ્રસ્ત થાય છે પછી તે લાઈફ ટાઈમ રહે છે.

    એચઆઈવી એ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમને વીક કરે છે તેથી વ્યક્તિની બોડીમાં ગમે તે ઇન્ફેક્શન સરળતાથી લાગી શકે છે.

     તેથી એઇડ્સ મા એક લક્ષણ નહીં પરંતુ ઘણા બધા લક્ષણ નો સમુહ છે તેથી સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

    તેનો ઇનકયુબેશન પિરિયડ એ 1 month થી લઈને 10 વર્ષ સુધીનો હોય છે.

     Etiology કારણ:= 

    • human immuno deficiency virus, 
    • Hiv 1,
    • Hiv 2,
    • sexual workers, 
    • health care worker, 

    કોઈપણ એચઆઈવી ઈન્ફેક્ટેડ વ્યક્તિના બ્લડ સિમેન,cerebrospinal fluid, આંસુ ,લાડ બ્રેસ્ટ મિલ્ક, સર્વાઇકલ અથવા વજનાના કોન્ટેક્ટમાં આવવાના કારણે.

    sex with injected partner.

    injected injected nidal and syringe. 

    transmit through injected mother to their child.

    exposure to contaminated blood.

    બ્લડ ટ્રાન્સફયુઝન.

    ઓર્ગન ટ્રાન્સફ્યુઝન.

    વ્યક્તિ કે જેને ઓલરેડી સિફિલસ અથવા તો કોઈ પણ એવા સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસિઝ હોય તેવા વ્યક્તિ કોન્ટેક્ટમાં આવવાના કારણે.

    sign and symptoms લક્ષણો અને ચિન્હો:= 

    વજન ઓછો થવો,

    ડાયરિયા થવા,

    કંટીન્યુઅસ એક મહિના સુધી કફ,

    તાવ આવવો,

    pharyngitis,

    લીંફ નોડ સ્વેલિંગ ,

    મસ્ક્યુલર સિસ્ટમ વીક થવી,

    લીવરનું અંનલાજૅમેન્ટ થવું.

    માથામાં દુખાવો થવો.

    sore throat. 

    સ્પ્લીન નું એનલાર્જમેન્ટ થવું.

    mouth sore.

    nausea and vomiting. 

    skin rashes. 

    થાક લાગવો.

    ઓરલ અલ્સર.

    ભૂખ ન લાગવી.

    વજન ઓછો થવો.

    રાતના સમયે પરસેવો વડવો.

    લિમ્ફનોડમાં સોજો આવવો.

    diarrhea that last for more than a week.

    sore of the mouth ,anus,or genitals.

    સ્કીનમાં રેસીસ પડવા.

    યાદશક્તિ વહી જવી.

    બીજા ઘણા બધા ન્યુરોલોજીકલ સીમટમ્સ જોવા મળે છે.

     Mode of transmission  

     ફેલાવો:= 

     1) sexual transmission:= 

    આમાં સેક્સ્યુઅલ કોન્ટેક્ટ દ્વારા એચ.આઈ.વી તથા એઇડ્સ નું ટ્રાન્સમિશન થાય છે.

     2)transmission through blood :=

    આમાં બ્લડ નું ટ્રાન્સમિશન દ્વારા અથવા તો કોઈપણ ઈનફેક્ટેડ બ્લડ ના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાના કારણે પણ એઇડસ નું ટ્રાન્સમિશન થાય છે.

     3)perinatal transmission: =

    માતા દ્વારા બાળકમાં ટ્રાન્સમિટ થઈ શકે છે.

    Diagnostic evaluation

    history tacking and physical examination. 

    recombinat DNA technique. 

    PCR ( polymerase chain reaction).

    ELISA ( Enzymes linked immuno sorbate assey).

    viral isolation in culture. 

    lymph node Biopsy. 

    rapid HIV  antibody test.

    Western blot antibody testing. 

    HIV viral load test.

    complete blood count.

    CD4CELL Count.

     medical management  

    1) nucleoside reverse transcriptase inhibitor( NRTI). 

    EX:= LAMIVUDINE

             ZIDOVUDINE.

    2)Non nucleoside reverse transcriptase inhibitor ( NNRTI):=

    EX:= EFAVIREN

    ( SUSTIVA).

             ETRAVIRINE

    ( INTELENCE).

    3)protease inhibitor:=

    Ex:= ataxanavir.

             Duranavir.

    4)entry or fusion inhibitor:=

    EX:=enfuvirtide

    ( fuzeon),

    Maraviroc

    ( selzentry).

    5)integrase inhibitor:=

    EX:=raltegravir

    ( isentress).

     nursing management

     1)ineffective Airways clearance:= 

    • પેશન્ટને પ્રોપર રીતના પોઝિશન આપવી.
    • પેશન્ટ ને અને ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ શીખવાડવી.
    • પેશન્ટની પ્રોપર રીતના ઓક્સિજન પ્રોવાઇડ કરવું.
    • પેશન્ટને પ્રોપર રીતના suctioning કરવું.
    • પેશન્ટ હાઇડ્રેશન સ્ટેટસ મેઇન્ટેન રાખવુ.

     2)imbalance nutrition:=

    • પેશન્ટનું ન્યુટ્રીશનલ સ્ટેટસ કરવું.
    • જે ડાયટ એ હાઈ પ્રોટીન અને હાઈ કેલેરી વાળું હોય એવું પેશન્ટને પ્રોવાઇડ કરવું.
    • પેશન્ટને ફ્રેશ ફ્રુટ, વેજીટેબલ્સ , whole grain  અને પ્રોટીન પ્રોવાઇડ કરવું. 
    • પેશન્ટ ને સરળતાથી ડાઈજેસ્ટ થઈ જાય તેવું ફૂડ પ્રોવાઇડ કરવું.
    • પેશન્ટની ડેઈલી માઉથ કેર કરવી.
    • પેશન્ટને ભાવતું હોય તેવું ફૂડ પ્રોવાઇડ કરવું.

     3)ineffective  coping:= 

    • પેશન્ટનો સોશિયલ સપોર્ટ assess કરવો.
    • પેશન્ટ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો.
    • patient ,client,and family members સાથે ઇન્ટરેક્શન કરવું. 

     4)Impaired skin integrity:= 

    • પેશન્ટને સ્કીન ઇન્ટીગ્રેટી assess કરવી.
    • પેશન્ટ માટે air mattresses, water mattresses નો ઉપયોગ કરવો.
    • પેશન્ટને બેક કેર પ્રોવાઇડ કરવી.
    • massage the skin around the  affected side. 

     5)risk for infection:= 

    • પેશન્ટ ને પર્સનલ હાઈજીન ની ઈમ્પોર્ટન્સ વિશે કહેવું.
    • જે વ્યક્તિને ઇન્ફેક્શન હોય તેનાથી પેશન્ટને દૂર રહેવું.
    • પેશન્ટ એ બેરિયર મેથડ નો કોન્ટ્રાસેપટિવ્સ તરીકે ઉપયોગ કરવો
    • પેશન્ટને smoking ન કરવા માટે કહેવું.
    • હેલ્થ કેર વર્કરનેstrict aseptic ટેકનીક મેઇન્ટેન રાખવા માટે કહેવુ.

     prevention  education:= 

    • unprotected sex avoid કરવો અને બેરિયર મેથડ એ કોન્ટ્રાસેપટીવનો ઉપયોગ કરવો.
    • જે ઉપયોગ કરાયેલા રેઝર અને ટુથ બ્રશ હોય તેનો ઉપયોગ ફરીથી ન કરવો.
    • વપરાયેલા નીડલ અને સિરીંજ નો ઉપયોગ બીજા વ્યક્તિમાં ન કરવો.
    • જે મધર એ કોઈપણ Sexually transmitted disease હોય તેને પ્રેગ્નેન્સીને અવોઈડ કરવું. કેમકે તેના બાળકમાં પણ તે ઇન્ફેક્શન એ ટ્રાન્સમિટ થઈ શકે છે.
    • માસ મીડિયા અને ટેલિવિઝનમાં પણ Sexually હેલ્થ વિશે awareness લાવવા માટેની એડવર્ટાઈઝમેન્ટ પ્રોવાઇડ કરવી.
    • જે વ્યક્તિને કોઈપણ એચ.આઇ.વી.નો ઇન્ફેક્શન હોય તેને કોઈપણ પ્રકારનો બ્લડ અથવા તો organ ડોનેશન ન કરવું જોઈએ.
    • all blood should be screaned for Hiv 1 and Hiv 2  before transfusion. 
    • હોસ્પિટલ અને ક્લિનિકમાં સ્ટ્રીક સ્ટેરીલાઈઝેશન પ્રેક્ટિસ નો યુઝ કરવો.
    • થયેલા નીડલ અને સીરીંઝ નો ઉપયોગ કરવો.
    • જે વ્યક્તિ ઈનફેક્ટેડ હોય તેના બ્લડ અને બોડી ફ્લુડ ના કોન્ટેક્ટમાં નો આવવો.

    effective use of sterilization and disinfection  .

    • A:=Avoidable 
    • I:=incurable 
    • D:=disease
    • S:=syndrome. 

    patient ને એઇડ્સ વિશે થરેલી સમજાવવું.

    પેશન્ટને એન્ટિવાયરલ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.

    પેશન્ટને સાઇકોલોજીકલ સપોર્ટ પ્રોવાઇડ કરવો.

    • 1.define genital herpe (જીનાઇટલ હરપીસની વ્યાખ્યા આપો .)
    •  2) explain Etiology, Clinical manifestation ,  Diagnostic evaluation of genital herpes .(જીનાઇટલ હર્પીસ ના કારણો તેના સાઇન અને સિમટોમ્સ તથા ડાયગ્નોસ્ટિક વિશે લખો. )
    •  3) Explain about management of genital herpes.  (જીનાઈટલ હર્પીસ નું મેનેજમેન્ટ લખો. )

     definition of  genital herpes:= 

    જીનાઈટીક હર્પીસ એ કોમન Sexually transmitted infection છે.

    તે મેન અને વુમન બંનેમાં જોવા મળે છે.

    કોઝિટિવ ઓર્ગેનિઝમ હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ( HSV := herpes simplx virous ) છે .કે જે breaked skin અથવા brecked mucous membrane એ ઇન્ફેક્ટેડ પર્સન હોય તેના કોન્ટેકમાં આવવાના કારણે થાય છે.

     Etiology કારણ:= 

    • herpes simplex virous. 
    • પહેલા કોઈપણ પ્રકારની  Sexually  transmitted  infection  ની હિસ્ટ્રી હોય તો.
    • વહેલી એજમાં Sexually intercourse કરેલ હોય તો.
    • ડાયરેક્ટ સ્કીન ટુ સ્કીન કોન્ટેક માં આવવાના કારણે.
    • oro genital contact.
    • mother to baby transition .
    • spread through object like Bath towels ( fomites).

      sign and symptoms (લક્ષણો અને ચિન્હો)

    • જીનાઈટલ એરિયા પર પેઈનફુલ રેડ કલરનું papules ડેવલપ થાય છે.
    • આ રેડ papule માંથી પેઇન ફૂલ બ્લિસ્ટર થાય છે પછી આ બ્લિસ્ટેરે બ્રેકડાઉન થાય છે તે પેઇન ફૂલ અલ્સરમાં કન્વર્ટ થાય છે.
    • એ મેનમાં જોઈએ તો Penis ની  shaft  ઉપર હોય છે.
    • ફિમેલ માં જોઈએ તો લેબીયા ,vagina and cervix માં જોવા મળે છે.
    • ઈનફ્લામેશન થાય છે.
    • pain,
    • fever, 
    • headache, 
    • malaise, 
    • સ્નાયુઓનો દુખાવો,
    • regional lymphadenopathy, 
    • unination માં પેેઇન થવું (ડાયસુરીયા),
    • યુરીનરી રીટેન્શન,
    • ફિમેલમાં વજાઇનલ ડિસ્ચાર્જ નીકળવો.

     Diagnostic* evaluation:= 

    • history tacking and physical examination. 
    • blood test.
    • polymerase chain reaction. 
    • viral culture. 

     medical management

    • antiviral medicine like 
    • Valacyclovir,
    • Famciclovir,
    • Acyclovir, 
    • Foscarnet.

    nursing management

    એક મુઠી ભરી મીઠુ તેને ગરમ પાણીમાં નાખી એ પાણીથી નહાવું.

    વધુ પ્રમાણમાં પાણી પીવડાવવું.

    વેઝલીનન અથવા તો ટોપીકલ લીડોકેઈકેન એ પેઈનને પ્રિવેન્ટ કરવા માટે અપ્લાય કરવું.

    પેશન્ટને પેઇન કિલર પ્રોવાઇડ કરવી.

    બાથિંગ કરતા હોય ત્યારે urination કરવુ જોઈએ જેથી યુરિનરી રીટેશન માંથી પ્રિવેન્શન મેળવી શકાય છે.

    પેશન્ટને કહેવું કે બ્લિસ્ટરની ક્લીન્લીનેસ અને તેની ડ્રાઇનેસને મેન્ટેન રાખવી.

      lession ને દરરોજ આખા દિવસમાં બે થી ત્રણ વખત ક્લીન કરવું તેમાં ગરમ પાણી ,સાબુ, અને હાઇડ્રોજન પેરોક્સાઈડ નો ઉપયોગ કરવો.

    educate the patient  about urination પછી જીનાઇટલ એરિયાને પ્રોપર રીતના વોસ કરવા જોઈએ.

    પેશન્ટ ને લુઝ અન્ડરવેર પહેરવા માટે કહેવું.

    અન્ડરવેર એ બહુ ટાઈટ ન હોવી જોઈએ.

    પેશન્ટને ખૂબ બધું પાણી પીવા માટે કહેવુ.

    પેશન્ટની 15 થી 30 મિનિટ સુધી sitz bath લેવા માટે કહેવું.

    પેશન્ટને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે કોન્ટ્રાસેપ્ટીવ તરીકે બેરિયર મેથડનો ઉપયોગ કરવો.

    પેશન્ટને એજ્યુકેશન પ્રોવાઇડ કરવો કે જ્યાં lesion એ   હિલ ન થાય ત્યાં સુધી એબસ્ટિનન્સ( avoid Sexually activity) રાખવો.

    Published
    Categorized as MSN 2 FULL COUSE SECOND YEAR, Uncategorised