CONNECTIVE TISSUE AND COLLAGEN DISORDERS
Define systemic lupus erythematosus (ડીફાઇન સિસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસસ)
- સિસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસસ એ ક્રોનિક ઇન્ફ્લામેટરી, ઓટોઇમ્યુન, મલ્ટીસિસ્ટમ ડિસઓર્ડર છે.
- જેમાં બોડીની ઇમ્યુન સિસ્ટમ મિસ્ટેકટલી પોતાના ટિસ્યુ પર એટેક કરે છે. જેને કારણે મોટા પ્રમાણમાં ઇન્ફ્લામેશન અને ટીશ્યુ ડેમેજ જોવા મળે છે.
- સિસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસસમાં મુખ્યત્વે સ્કીન, જોઇન્ટ, કિડની, બ્લડ સેલ, બ્રેઇન, હાર્ટ, લન્ગ અફેકટ થાય છે.
Write causes and risk factor of systemic lupus erythematous (રાઇટ કોસ ઓફ સિસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસસ)
સિસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસસ થવા માટેનો એકઝેક્ટ કોસ અનનોન છે. પરંતુ તે જેનેટિક, હોર્મોનલ અને એનવાયરમેન્ટલ ફેકટરને કારણે જોવા મળે છે.
Write sign and symptoms of systemic lupus erythematosus (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ સિસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસસ)
- સ્કીન રેશ : બટરફલાય શેપ રેશ એક્રોસ ધ ચિક એન્ડ નોઝ
- જોઇન્ટ પેઇન એન્ડ સ્વેલિંગ
- ફટીગ
- ટાયરડનેસ
- ફોટો સેન્સિટિવિટી
- ફીવર
- હેર લોસ
- કિડની પ્રોબ્લેમ
- સ્વેલિંગ ઇન લેગ એન્ડ ફિટ
- હાઇ બ્લડ પ્રેશર
- રેઇનોડ ફિનોમેન
- માઉથ સોર
- ચેસ્ટ પેઇન
- હેડએક
- ડીઝીનેસ
- સિઝર
- મેમરી લોસ
- એનલાર્જમેન્ટ ઓફ લિમ્ફ નોડ
- એનીમિયા
- લો વ્હાઇટ બ્લડ સેલ
- લો પ્લેટલેટ કાઉન્ટ
Write diagnostic evaluation of systemic lupus erythematosus (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ સિસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસસ)
- હિસ્ટ્રી કલેક્શન
- ફિઝિકલ એક્ઝામિનેશન
- બ્લડ ટેસ્ટ (એન્ટી ન્યુક્લિયર એન્ટીબોડી (ANA) ટેસ્ટ, એન્ટી dsDNA, એન્ટી સ્મિથ એન્ટીબોડી)
- યુરીન ટેસ્ટ (ચેક ફોર કિડની ઇન્વોલ્વમેન્ટ)
- બાયોપ્સી (ઇન સમ કેસિસ)
Write management of systemic lupus erythematosus (રાઇટ મેનેજમેન્ટ ઓફ સિસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસસ)
✓ મેડિકેશન :
- નોન સ્ટીરોઇડલ એન્ટીઇન્ફ્લામેટરી ડ્રગસ : ઇન્ફ્લામેશન અને પેઇનને રિલીવ કરવા માટે નોન સ્ટીરોઇડલ એન્ટીઇન્ફ્લામેટરી ડ્રગ આપવી.
- એન્ટીમલેરિયલ ડ્રગ : લ્યુપસ તેમજ જોઇન્ટ સિમ્પ્ટમ્સને કન્ટ્રોલ કરવા તેમજ ફ્લેરને પ્રિવેન્ટ કરવા માટે એન્ટીમલેરિયલ ડ્રગ જેમકે હાયડ્રોકસીકલોરોક્વીનનો ઉપયોગ કરવો.
- કોર્ટીકોસ્ટેરોઇડ : ઇન્ફ્લામેશનને રિડયુસ કરવા માટે કોર્ટીકોસ્ટેરોઇડ ડ્રગ જેમકે પ્રેડનીસોલોનનો ઉપયોગ કરવો.
- ઇમ્યુનોસ્પ્રેસન : ઇમ્યુનિટીને સ્પ્રેસ કરવા માટે ઇમ્યુનોસ્પ્રેસન ડ્રગનો ઉપયોગ કરવો. જેમકે મિથોટ્રેકઝેટ
- બાયોલોજીક્સ : જયારે બીજી બધી ટ્રીટમેન્ટ ફેઇલ જાય ત્યારે બાયોલોજીક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઇમ્યુન સિસ્ટમના સ્પેસિફિક પાર્ટને ટાર્ગેટ કરે છે.
✓ લાઇફ સ્ટાઇલ ચેન્જીસ :
- રેગ્યુલર એક્સરસાઇઝ : રેગ્યુલર એક્સરસાઇઝ કરવી. જે જોઇન્ટની ફ્લેક્સીબીલીટી અને મસલ્સ સ્ટ્રેન્થને મેનટેન કરે છે.
- હેલ્થી ડાયટ : પેશન્ટને હેલ્થી અને વેલબેલેન્સ ડાયટ ઇન્ટેક કરવાની એડવાઇસ આપવી.
- સન પ્રોટેક્શન : સનથી પ્રોટેક્શન મેળવવા માટે સન સ્ક્રીન અને પ્રોટેક્ટીવ ક્લોથનો ઉપયોગ કરવો.
- સ્ટ્રેસ મેનેજમેન્ટ : સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગા, મેડીટેશન અને રિલેકસેશન ટેકનિકનો ઉપયોગ કરવો.
- અવોઇડ સ્મોકિંગ : સ્મોકિંગને અવોઇડ કરવું.
Define scleroderma (ડીફાઇન સ્ક્લેરોડર્મા)
- સ્ક્લેરોડર્માને ‘સિસ્ટેમિક સ્ક્લેરોસિસ’ તેમજ ‘ક્રેસ્ટ સિન્ડ્રોમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- સ્ક્લેરોડર્મા એ ક્રોનિક ઓટોઇમ્યુન કન્ડીશન છે જેમાં એક્સકેસિવ કોલેજન પ્રોડક્શન જોવા મળે છે જેને કારણે સ્કીન અને કનેક્ટિવિટી ટિસ્યુમાં હાર્ડનિંગ અને ટાઇટનિંગ જોવા મળે છે.
- સ્ક્લેરોડર્મા મુખ્યત્વે 30 થી 50 ની ઉંમરે જોવા મળે છે. તેમજ તે વુમનને વધારે અફેક્ટ કરે છે.
Write causes of scleroderma (રાઇટ કોસ ઓફ સ્ક્લેરોડર્મા)
સ્ક્લેરોડર્મા થવા માટેનો એક્સેકટ કોસ અનનોન છે. પરંતુ તે જેનેટિક, એન્વાયરમેન્ટલ અને ઇમ્યુનોલોજીકલ ફેક્ટરને કારણે જોવા મળે છે.
- જીનેટિક ફેક્ટર (જીનેટિક પ્રેડીપોઝીશન)
- ઓટોઇમ્યુનીટી (બોડી મિસ્ટકલી એટેક આઉન ટિસ્યુ)
- એન્વાયરમેન્ટલ ફેક્ટર (એક્સપોઝર ટુ ટોકિસન, કેમિકલ – સિલિકા, ડસ્ટ,વિનાઇલ ક્લોરાઇડ બ્લીઓમાયસીન, એરોમેટિક હાઇડ્રોકાર્બન)
- હોર્મોનલ ફેક્ટર (હોર્મોનલ ઇમબેલેન્સ)
-
- Write sign and symptoms of scleroderma (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ સ્ક્લેરોડર્મા)
- કેલ્શિનોસિસ : ડિપોઝિશન ઓફ કેલ્શિયમ ઈન સ્કીન
- રેયનોડ ફિનોમેન : એબ્નોર્મલ બ્લડ ફલો ડ્યુરિંગ કોન્ટેક્ટ વિથ સ્ટ્રેસ એન્ડ કોલ્ડ
- ઇસોફેજીયલ ડિસફંકશન : ડિફીકલટી ઇન સ્વેલોવિંગ
- સ્ક્લેરોડેક્ટાયલી : ટાઇટેનિંગ ઓફ સ્કીન ઓન ધ ફિંગર એન્ડ ટોસ
- ટેલેન્જેક્ટેસિયા : રેડ સ્પોટ ઓન હેન્ડ, ફોરઆર્મ, પાલ્મ, ફેસ
- સ્વેલિંગ એન્ડ પફીનેસ
- શાયની સ્કીન
- અલ્સર એન્ડ સોર
- જોઇન્ટ પેઇન એન્ડ સ્ટીફનેસ
- મસલ્સ વિકનેસ
- શોર્ટનેસ ઓફ બ્રિથ
- ઇરરેગ્યુલર હાર્ટ બીટ
- ફટિગ
Write diagnostic evaluation of scleroderma (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ સ્ક્લેરોડર્મા)
- હિસ્ટ્રી કલેક્શન
- ફિઝિકલ એક્ઝામિનેશન
- બ્લડ ટેસ્ટ (ANA-એન્ટિન્યુક્લિયર એન્ટિબોડી, ACA-એન્ટિસેન્ટ્રોમેર એન્ટિબોડી, anti-scI-70 – એન્ટિટોપોઇસોમેરેઝ I એન્ટિબોડી)
- સ્કીન બાયોપ્સી
- ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ
- પલમોનરી ફંકશન ટેસ્ટ
- એક્સ રે
- યુરીન એનાલાયસિસ
Write management of scleroderma (રાઇટ મેનેજમેન્ટ ઓફ સ્ક્લેરોડર્મા)
- ઇમ્યુનોસપ્રેસન્ટ : ઇમ્યુનિટીને સપ્રેસ કરવા માટે ઇમ્યુનોસપ્રેસન્ટ ડ્રગ જેમકે મેથોટ્રેક્સેટ, સાયક્લોફોસ્ફેમાઇડનો ઉપયોગ કરવો.
- કોર્ટીકોસ્ટેરોઈડ : ઇન્ફ્લામેશનને રીડયુસ કરવા માટે કોર્ટીકોસ્ટેરોઈડ ડ્રગનો ઉપયોગ કરવો.
- કેલ્શિયમ ચેનલ બ્લોકર : રેયનોડ ફીનોમેનની ટ્રીટમેન્ટ માટે તેમજ હાઇ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવા માટે કેલ્શિયમ ચેનલ બ્લોકરનો ઉપયોગ કરવો. જેમકે નીફેડિપીન
- એન્ટાસિડ (H2 બ્લોકર) : ગેસ્ટ્રોએસોફેજલ રીફ્લક્સ ડીઝીસને મેનેજ કરવા માટે પ્રોટોન પંપ ઇનહીબીટર અથવા H2 બ્લોકરનો ઉપયોગ કરવો.
- પેઇન મેનેજમેન્ટ : પેઇન રીલીવ કરવા માટે એનાલજેસીક, નોન સ્ટેરોઇડલ એન્ટીઇન્ફ્લામેટરી મેડીસીનનો ઉપયોગ કરવો.
- સ્કીન કેર : સ્કીનને રેગ્યુલર મોસ્ચરાઇઝ રાખવી. જેથી સ્ક્રીન સોફ્ટ અને હાઇડ્રેટ રહે. સ્કીનને ટ્રોમાથી પ્રોટેક્ટ કરવી અને સ્કીનને એક્સ્ટ્રીમલી ટેમ્પરેચરના કોન્ટેકમાં આવતા અવોઇડ કરવી.
- ફિઝિકલ થેરાપી : જોઈન્ટ ફ્લેક્સીબિલિટીને મેન્ટેન કરવા અને કોન્ટ્રાક્ચરને પ્રિવેન્ટ કરવા માટે રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝનો ઉપયોગ કરવો.
- પલ્મોનરી રિહેબિલિટેશન : અમૂક કેસિસમાં લંગ ઇન્વોલમેન્ટ જોવા મળે છે. એથી પલ્મોનરી રિહેબિલિટેશન પ્રોગ્રામ અરેન્જ કરવા. જેમાં ડીપ બ્રિથિંગ એક્સરસાઇઝ, રેસ્પાયરેટરી ફંકશનને ઈમ્પ્રુવ કરતી ટેકનિક, લંગ હેલ્થ વગેરે પર એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
- હાર્ટ હેલ્થ મેનેજમેન્ટ : હાર્ટ ફંક્શનને રેગ્યુલર મોનિટર કરવા. હાઇ બ્લડ પ્રેશર અને એરિધેમિયને મેનેજ કરવા માટે પ્રિસસ્ક્રાઇબ કરેલી મેડિસિન લેવી. કાર્ડિયાક રિહેબિલિટેશન પ્રોગ્રામ અરેન્જ કરવા.
Define polymyositis (ડીફાઇન પોલિમાયોસાયટિસ)
- પોલિમાયોસાયટિસ એ રેર ઓટોઇમ્યુન કન્ડીશન છે. જેમાં કનેક્ટીવ ટિસ્યુ અને મસલ્સ ફાઇબરમાં ઇન્ફ્લામેશન જોવા મળે છે. જેને કારણે મસલ્સ વીકનેસ જોવા મળે છે.
- જે બોડીની બને સાઇડ આવેલા સકેલેટલ મસલ્સને અફેક્ટ કરે છે.
-
- Write causes of polymyositis (રાઇટ કોસ ઓફ પોલિમાયોસાયટિસ)
પોલિમાયોસાયટિસ થવા માટેનો એકઝેટ કોસ અનનોન છે પરતું તે જેનેટિક ફેક્ટર, ઇનફેકસીયસ એજન્ટ, એન્વાયરમેન્ટલ ટ્રિગર અને અમુક ડ્રગને કારણે જોવા મળતું હોવાનું માનવામાં આવે છે.
Write sign and symptoms of polymyositis (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ પોલિમાયોસાયટિસ)
- મસલ્સ વિકનેસ (પ્રિડોમીનન્ટ સિમ્પ્ટમ)
- સ્પેશિયલી ટ્રંકની નજીક આવેલા મસલ્સમાં વિકનેસ જોવા મળે છે. જેમકે શોલ્ડર, હિપ, થાય, અપર આર્મ
- મસલ્સ પેઇન એન્ડ સ્ટફીનેસ
- ટેન્ડરનેસ
- ડીફીકલ્ટી ઇન રાઇસિંગ ફ્રોમ અ સીટડ પોઝિશન (બેઠયા પછી ઊભું થવામાં તકલીફ પડે.)
- જોઇન્ટ પેઇન
- ડિફિકલ્ટી ઇન સ્વેલોવિંગ
- સ્કીન રેસિસ
- ફીવર
- અનઇન્ટેશનલ વેઇટ લોસ
- ઇરરેગ્યુલર હાર્ટ રીધમ
- Write diagnostic test for polymyositis (રાઇટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ફોર પોલિમાયોસાયટિસ)
- હિસ્ટ્રી કલેક્શન
- ફિઝિકલ એક્ઝામિનેશન
- બ્લડ ટેસ્ટ (મસલ્સ એન્ઝાયમ-ક્રિએટિન કાઇનેસ, આલ્ડોલેઝ)
- ઇલેક્ટ્રોમાયોગ્રાફી
- મસલ્સ બાયોપ્સી
- CT scan
- MRI
- પલ્મોનરી ફંકશન ટેસ્ટ
- સ્વેલોવિંગ સ્ટડી
Write management of polymyositis (રાઇટ મેનેજમેન્ટ ઓફ પોલિમાયોસાયટિસ)
- કોર્ટીકોસ્ટેરોઈડ : ઇન્ફ્લામેશન અને મસલ્સ વીકનેસને રીડ્યુસ કરવા માટે કોર્ટીકોસ્ટેરોઈડ ડ્રગ આપવામાં આવે છે.જેમકે પ્રેડનીસોન
- ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ : ઇમ્યુનિટીને સપ્રેસ કરવા માટે કોર્ટીકોસ્ટેરોઈડની સાથે ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ આપવામાં આવે છે. દા.ત. મેથોટ્રેક્સેટ, માયકોફેનોલેટ
- ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલીન : જ્યારે બીજી કોઈ ટ્રીટમેન્ટ સામે રિસ્પોન્સ જોવા મળતો ન હોય ત્યારે અમુક પેશન્ટને ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલીન આપવામાં આવે છે.
- બાયોલોજીક એજન્ટ : રિફ્રેકટરી કેસીસમાં અને જ્યારે બીજી ટ્રીટમેન્ટને ટોલેરેટ ન કરી શકાતી હોય ત્યારે બાયોલોજીકલ એજન્ટ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે રિતુક્સિમેબ
- ફિઝિયોથેરાપી : મસલ્સની ફ્લેક્સીબિલિટી સ્ટ્રેન્થ અને ફંકશનને ઇમ્પ્રુવ કરવા માટે એકસરસાઈઝ કરવી.
- સ્પીચ થેરાપી : સ્વેલોવિંગ ડિફિકલ્ટી વાળા પેશન્ટને સ્પીચ થેરાપી પ્રોવાઇડ કરવી. કારણ કે સ્પીચ થેરાપી એ સ્વેલોવિંગ ફંકશનને ઇમ્પ્રુવ કરે છે.
Define ankylosing spondylitis (ડીફાઇન એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાયટિસ)
- એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાયટિસને ‘બેચટેરેવ ડીઝીસ’ (Bechterew’s disease) તરીકે પણ ઓળખવામાં આવે છે.
- એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાયટિસ એ ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર છે. જેમાં મુખ્યત્વે એક્ષિયલ સ્કેલેટલ અફેકટ થાય છે.
- એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાયટિસ એ એક પ્રકારનો ઈનફ્લામેટરી આર્થરાયટિસ છે જેમાં મુખ્યત્વે સ્પાઇન અને લાર્જ જોઈન્ટ (સેક્રોઇલિયાક જોઇન્ટ) અફેકટ થાય છે.
Write causes and risk factors of ankylosing spondylitis (રાઇટ કોસ એન્ડ રિસ્ક ફેક્ટર ઓફ એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાયટિસ)
- એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાયટિસ થવા માટેનો એક્ઝેટ કોસ અનનોન છે. પરંતુ તે જેનેટિક ફેક્ટરને કારણે જોવા મળે છે એવું માનવામાં આવે છે.
- આવા લોકોમાં HLA-B27 એન્ટીજન પ્રેઝન્ટ હોય છે.
- એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાયટિસ મુખ્યત્વે મેનમાં જોવા મળે છે જે લેટ એડોલેશન્સ અથવા અર્લી એડલ્ટહૂડમાં ડેવલપ થાય છે.
Write sign and symptoms of ankylosing spondylitis (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાયટિસ)
- ક્રોનિક બેક પેઇન એન્ડ સ્ટીફનેસ
- પેઇન ટીપિકલી સ્ટાર્ટ ઇન ધ લોવર બેક એન્ડ બટકસ
- રિડયુસ ફ્લેકસીબિલીટી ઓફ સ્પાઇન
- સ્ટીફનેસ એન્ડ લોસ ઓફ ફ્લેકસીબિલીટી ઓફ સ્પાઇન
- ડિફિકલ્ટી ઇન બેન્ડિંગ એન્ડ ટ્વિસ્ટિંગ ધ સ્પાઇન
- કાયફોસિસ એન્ડ સ્ટૂપેડ પોસ્ચર
- પેઇન એન્ડ સ્વેલિંગ ઇન અધર જોઇન્ટ
- સેક્રોઇલાયટીસ (ઇન્ફ્લામેશન ઇન સેક્રોઇલિયાક જોઇન્ટ)
- પેરીફરલ આર્થરાયટિસ
- એન્થેસાઇટિસ (ઇન્ફ્લામેશન એટ ધ સાઇટ વેર ટેન્ડન એન્ડ લીગામેન્ટ્સ અટેચ ધ બોન
- ચેસ્ટ પેઇન
- યુવેઆઇટીસ
- આઇરાયટીસ
- ફીવર
- ફટીગ
- વેઇટ લોસ
- Write diagnostic evaluation of ankylosing spondylitis (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાયટિસ)
- હિસ્ટ્રી કલેક્શન
- ફિઝિકલ એક્ઝામિનેશન
- એક્સ રે
- CT scan
- MRI
- HLA-B27 ટેસ્ટિંગ
- ઇન્ફ્લામેટરી માર્કર (CRP, ESR)
- Write management of ankylosing spondylitis (રાઇટ મેનેજમેન્ટ ઓફ એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાયટિસ)
✓ ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ :
- નોનસ્ટેરોઇડલ એન્ટીઇન્ફ્લામેટરી ડ્રગ :
પેઇન અને ઇન્ફ્લામેશનને રિડયુસ કરવા માટે નોનસ્ટેરોઇડલ એન્ટીઇન્ફ્લામેટરી ડ્રગનો ઉપયોગ કરવો. જેમકે આઇબુપ્રોફેન, ડાયકલોફેનાક
- ટ્યુમર નેક્રોસિસ ફેકટર ઇન્હબીટર :
NSAID ઇનઇફેક્ટિવ હોય તેવા કેસમાં ટ્યુમર નેક્રોસિસ ફેકટર ઇન્હીબીટરનો ઉપયોગ કરવો. જે ઇન્ફ્લામેશનને રિડયુસ કરે છે અને ડીઝીસ પ્રોગ્રેસન અને અટકાવે છે. Ex. ઇન્ફ્લીક્સીમેબ, ગોલીમુમાબ,
- ઇન્ટરલ્યુકિન 17 (IL-17) ઇન્હીબીટર :
જે પેશન્ટ ટ્યુમર નેક્રોસિસ ફેકટર ઇન્હબીટર પ્રત્યે રિસ્પોન્સ આપતા નથી તેવા કેસમાં ઇન્ટરલ્યુકિન 17 ઇન્હીબીટર આપવામાં આવે છે.
ઇન્ફલામેશનને રિડયુસ કરવા અને ઇમ્યુનીટીને સપ્રેસ કરવા માટે ઇન્ટ્રાઆર્ટીક્યુલર તેમજ ટોપિકલ કોર્ટીકોસ્ટેરોઇડનો ઉપયોગ કરવામાં આવે છે.
✓ સર્જીકલ ઇન્ટરવેશન :
- જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી :
સિવીયર કેસીસમાં કે જેમાં જોઇન્ટ એ સિગ્નિફિકન્ટ ડેમેજ થયેલ હોય તેવા કેસમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવે છે.
સ્પાઇનલ ડિર્ફોમીટીસ અને ફ્રેક્ચર ને કરેક્ટ કરવા માટે રેરલી સ્પાઇનલ સર્જરી પરફોર્મ કરવામાં આવે છે.
✓ ફિઝિકલ થેરાપી એન્ડ એક્સરસાઇઝ :
AS ના મેનેજમેન્ટ માટે પોસ્ચર, ફ્લેક્સિબિલિટી અને મોબિલિટી મેન્ટેન કરવી એ કરિક્યુલર પાર્ટ છે. આથી ટેઇલર એક્સરસાઇઝ પરફોર્મ કરવી જોઈએ જે બેક અને એબ્ડોમિનલ મસલ્સને સ્ટેન્થ કરે છે અને પોસ્ચર ઇમ્પ્રુવ કરે છે.
સ્વિમિંગ, વોકિંગ, સ્ટ્રેન્ધનિંગ એવી એક્ટિવિટી રેગ્યુલર પરર્ફોર્મ કરવી. જે સ્પાઇનલ મોબીલીટીને ઇમ્પ્રુવ કરે છે અને સ્ટીફનેસને રિડયુસ કરે છે.
✓ લાઇફ સ્ટાઇલ મોડીફિકેશન :
પેશન્ટને ગુડ પોસ્ચર મેન્ટેન કરવા માટેની ટ્રેનિંગ આપવી તેમજ પેશન્ટને તેના વિશે અવેર કરવું. સ્પેશિયલી સીટીંગ, સ્ટેન્ડિંગ અને સ્લીપિંગ વખતે.
સ્મોકિંગને કારણે સિમ્પ્ટમ્સમાં વધારો જોવા મળે છે આથી સ્મોકિંગ એ અવોઇડ કરવું.
હેલ્થી વેઇટ મેન્ટેન કરવા માટે તેમજ જોઇન્ટના સ્ટ્રેઇનને રિડયુસ કરવા માટે બેલેન્સ ડાયટ લેવો.
Define fibromyalgia (ડીફાઇન ફાઇબ્રોમાયેલ્જીઆ)
- ફાઇબ્રોમાયેલ્જીઆને પેઇન સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે .
- ફાઇબ્રોમાયેલ્જીઆ એ ક્રોનિક ડિસઓર્ડર છે જેમાં વાઇડસ્પ્રેડ મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન, ફટીગ, સ્લીપ ઇસ્યુ અને મૂડ ડિસ્ટર્બન્સ જોવા મળે છે.
- Write causes of fibromyalgia (રાઇટ કોઝીસ ઓફ ફાઇબ્રોમાયેલ્જીઆ)
ફાઇબ્રોમાયેલ્જીઆ થવા માટેનો એકઝેક્ટ કોસ અનનોન છે પરંતુ જેનેટીક, એન્વાયરમેન્ટલ અને સાયકોલોજીકલ ફેક્ટરના કોમ્બિનેશનને કારણે જોવા મળે છે જે નીચે મુજબ છે :
- એબ્નોર્માલિટી ઇન પેઇન પ્રોસેસિંગ ઇન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ
- ન્યુરોટ્રાન્સમીટર ઇમબેલેન્સ
- જેનેટિક એબ્નોર્માલિટી
- ફિઝિકલ ઓર ઇમોશનલ ટ્રોમા
- હોર્મોનલ ચેન્જીસ
- Write sign and symptoms seen in fibromyalgia (રાઇટ સાઇન એન્ડ સીમ્પ્ટમ્સ સીન ઇન ફાઇબ્રોમાયેલ્જીઆ)
- વાઇડસ્પ્રેડ મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન
- એકિંગ, બર્નિંગ ઓર સ્ટેબિંગ પેઇન થ્રુઆઉટ બોડી
- ફટિગ
- પર્સિસ્ટન્ટ ટાયરડનેસ
- સ્લીપ ડિસ્ટર્બન્સ
- કોગ્નિટિવ ડિફિકલ્ટિસ (પ્રોબ્લેમ ઇન મેમરી, કોન્સન્ટ્રેશન, અટેન્શન)
- એનઝાયટી
- મૂડ સ્વિંગ
- મલ્ટીપલ ટેન્ડર પોઇન્ટ (જેમકે બેક ઓફ હેડ, ટોપ ઓફ સોલ્ડર, ચેસ્ટ, હિપ, ની, આઉટર એલબો)
- નમ્બનેસ એન્ડ ટિંગલીંગ સેન્સેશન ઇન હેન્ડ એન્ડ ફિટ
- હેડએક
- ડાયજેસ્ટીવ પ્રોબ્લેમ (ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ, હાઇપોગ્લાયસેમિયા)
- Write diagnostic evaluation of fibromyalgia (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ ફાઇબ્રોમાયેલ્જીઆ)
- હિસ્ટ્રી કલેક્શન
- ફિઝિકલ એક્ઝામિનેશન
- વાઇડસ્પ્રેડ પેઇન ઇન્ડેક્સ (WPI)
- સિમ્પ્ટમ્સ સિવીયારીટી સ્કેલ (SSS)
- Write management of fibromyalgia (રાઈટ મેનેજમેન્ટ ઓફ ફાઇબ્રોમાયેલ્જીઆ)
- પેઇન રિલીવર્સ : પેઇન રિલીવ કરવા માટે ઓવર ધ કાઉન્ટર પેઇન મેડિસિન એસીટામિનોફેન અથવા નોન સ્ટેરોઇડલ એન્ટીઇન્ફલામેટરી ડ્રગનો ઉપયોગ કરવો.
- એન્ટીડિપ્રેસન્ટ : એન્ટીડિપ્રેસન્ટ ડ્રગ ડુલોક્સેટીન, એમીટ્રિપ્ટીલાઇનનો ઉપયોગ કરવો. જે પેઇન રિલીવ કરે છે, સ્લીપને ઇમ્પ્રુવ કરે છે અને ફાયબ્રોમાયેલજીયા સાથે સંકળાયેલ ડિપ્રેશન તેમજ એન્ઝાયટીના સીમ્પ્ટમ્સને દૂર કરે છે.
- મસલ્સ રીલેકશન્ટ : મસલ્સ રીલેકશન્ટ એ મસલ્સ સ્પાસમને દૂર કરવામાં ઉપયોગી છે.
- ફિઝિકલ થેરાપી : સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, લો ઇમ્પેક્ટ એરોબિક એક્સરસાઇઝ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી. જેનાથી મસલ્સ ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેન્થને ઇમ્પ્રુવ કરી શકાય.
- કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી : કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી એ ઇન્ડીવિઝ્યુલને કોપિંગ સ્ટ્રેટેજીસ ડેવલપ કરવામાં, નેગેટીવ થોટ પેટર્નને ચેન્જ કરવામાં અને ડ્રેસ મેનેજમેન્ટ માટે ઉપયોગી છે.
- Define gout (ડીફાઇન ગાઉટ)
- ગાઉટને ‘ગાઉટી આર્થરાયટીસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- ગાઉટ એ આર્થરાયટીસનો એક ટાઈપ છે જેમાં ઇન્ફ્લામેટરી આર્થરાયટીસના રીકરંટ એટેક જોવા મળે છે.
- આ કન્ડિશનમાં બ્લડમાં યુરિક એસિડનું લેવલ વધી જાય છે જેને કારણે યુરેટ ક્રિસ્ટલનું ફોર્મેશન થાય છે આ યુરેટ ક્રિસ્ટલ એ જોઈન્ટમાં ડિપોઝિટ થાય છે અને તેને કારણે પેઇન અને ઇન્ફ્લામેશન જોવા મળે છે.
- ગાઉટમાં મુખ્યત્વે બિગ ટો અફેક્ટ થાય છે આ ઉપરાંત અન્ય જોઈન્ટ પણ અફેકટ થાય છે.
- યુરિક એસિડ એ પ્યુરીન મેટાબોલિઝમને કારણે જોવા મળતી એન્ડ પ્રોડક્ટ છે અને તેને કિડની દ્વારા એકસસ્ક્રિટ કરવામાં આવે છે. Write type of gout (રાઇટ ટાઇપ ઓફ ગાઉટ)
ગાઉટના બે ટાઈપ પડે છે :
1) પ્રાઇમરી ગાઉટ
2) સેકન્ડરી ગાઉટ
1) પ્રાઇમરી ગાઉટ :
પ્રાઇમરી ગાઉટ ઇનહેરીટેડ જોવા મળે છે. જેમાં પ્યુરિનના મેટાબોલિઝમમાં એરર જોવા મળે છે જેના કારણે યુરિક એસિડનું ઓવર પ્રોડક્શન જોવા મળે છે અને યુરિક એસિડનું લેવલ વધી જાય છે અને યુરિક એસિડનું રીટેન્શન જોવા મળે છે.
2) સેકન્ડરી ગાઉટ :
સેકન્ડરી ગાઉટ મુખ્યત્વે કોઈ અન્ય ડિઝીસ કન્ડિશનને કારણે અથવા તો અમુક મેડિસિનના કારણે જોવા મળે છે. જેમકે ક્રોનિક રીનલ ફેલિયર, ડાયાબિટીક કીટોએસિડોસિસ, હિમોલાયટીક એનિમિયા. મેડીસીન જેવી કે સાયક્લોસ્પોરીન, ઇથામબ્યુટોલ
Write causes of gout (રાઇટ કોસ ઓફ ગાઉટ)
- આલ્કોહોલ કનઝ્યુપશન
- રેગ્યુલર ઈન્ટેક ઓફ સિ ફૂડ, રેડ મીટ
- ઓબેસિટી
- ક્રોનિક કીડની ડીઝીસ
- હિમોલાયટીક એનિમિયા
- હાઇપર ટેન્શન
- ડાયાબિટીસ મલાયટસ
- ડાયાબિટીસ કીટોએસિડોસિસ
- મેલીગનન્સી
- મેટાબોલિક સિન્ડ્રોમ
- સાયક્લોસ્પોરીન
- સેલિસાયલેટ
- ડાયયુરેટીક
- Write sign and symptoms of gout (રાઇટ સાઇન એન્ડ સિમ્પ્ટમ્સ ઓફ ગાઉટ)
- સિવીયર જોઇન્ટ પેઇન : સડનલી અને સિવીયર જોઇન્ટ પેઇન જોવા મળે. જેમાં મુખ્યત્વે બિગ ટો (પોડાગ્રા) અફેક્ટ થાય છે આ ઉપરાંત એન્કલ, ની, એલબો, વ્રિસ્ટ અને ફિંગરના જોઇન્ટ અફેક્ટ થાય છે.
- લિંગરીંગ ડિસકમ્ફર્ટ : પેઇન સબસાઇડ થવા છતાં પણ અમુક દિવસો અને વીક સુધી જોઇન્ટમાં ડિસકમ્ફર્ટ જોવા મળે છે.
- ઇન્ફ્લામેશન એન્ડ રેડનેસ : અફેકટેડ જોઇન્ટ એ સ્વેલોન અને રેડ જોવા મળે છે અને તેને ટચ કરતા તે વાર્મ લાગે.
- લિમીટેડ રેન્જ ઓફ મોશન : અફેકટેડ જોઇન્ટમાં પેઇન અને સ્વેલિંગ હોવાને કારણે તેની મોબીલીટીમાં ઘટાડો થાય છે.
- ટોફી ફોર્મેશન : ક્રોનિક ગાઉટ વાળા કેસમાં સ્કીનની અન્ડર યુરેટ ક્રિસ્ટલ ડિપોઝીટ થાય છે અને લમ્પ જેવું સ્ટ્રક્ચર બનાવે છે જેને ટોફી તરીકે ઓળખવામાં આવે છે. આ ટોફી એ પેઇનલેસ હોય છે પરતું ગાઉટ એટેક દરમિયાન તે તે ઇનફ્લેમડ બને છે.
- ફીવર એન્ડ મલેઇસ : ગાઉટના સિવીયર એટેક દરમિયાન અમુક પેશન્ટને ફીવરનો અનુભવ થાય છે.
- Write diagnostic evaluation of gout (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ ગાઉટ)
- હિસ્ટ્રી કલેક્શન
- ફિઝિકલ એક્ઝામિનેશન
- સિરમ યુરિક એસિડ લેવલ
- જોઇન્ટ ફ્લુઇડ એનાલાયસિસ
- એક્સ રે
- એરિથ્રોસાઇટ્સ સેડિમેન્ટેશન રેટ
- કિડની ફંકશન ટેસ્ટ
- Write management of gout (રાઇટ મેનેજમેન્ટ ઓફ ગાઉટ)
✓ એકયુટ ગાઉટ એટેક મેનેજમેન્ટ :
- નોન સ્ટીરોઇડલ એન્ટીઇન્ફ્લામેટરી ડ્રગ :
NSAID એ એક્યુટ ગાઉટ એટેકના ટ્રીટમેન્ટ માટેની ચોઇસ ઓફ ડ્રગ છે. Ex. આઇબુપ્રોફેન, નાપ્રોક્સેન
કોલચીસીન એ એન્ટીગાઉટ એજન્ટ છે. જે યુરિક એસિડના ક્રિસ્ટલ દ્વારા થયેલ ઇન્ફ્લામેશનના સિમ્પ્ટમ્સને રીડ્યુસ કરવા માટે વપરાય છે. કોલચીસીન મુખ્યત્વે ગાઉટ એટેક ઓનસેટ થાય ત્યારે લેવામાં આવે છે.
જ્યારે NSAID અને કોલચીસીન એ ઇનઇફેકટીવ અથવા કોન્ટ્રાઇન્ડિકેટ હોય ત્યારે તેવા કેસમાં કોર્ટીકોસ્ટેરોઈડ ડ્રગનો ઉપયોગ કરવામાં આવે છે. Ex. પ્રેડનિસોલોન. કોર્ટીકોસ્ટેરોઈડ એ ઓરલી અથવા તો ડાયરેક્ટલી જોઇન્ટમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે.
✓ યુરિક એસિડ લોવરિંગ એજન્ટ :
- ઝેંથીન ઓક્સિડેસ ઇન્હીબીટર : યુરિક એસિડનું પ્રોડકશન રિડયુસ કરવા માટે ઝેંથીન ઓક્સિડેસ ઇન્હીબીટરનો ઉપયોગ કરવામાં આવે છે. Ex. એલોપ્યુરીનોલ, ફેબક્સોસ્ટેટ
- યુરીકોસ્યુરિક્સ એજન્ટ :
યુરીકોસ્યુરિક્સ એજન્ટ એ યુરીન થ્રુ યુરિક એસીડનું એક્સક્રીશન કરે છે અને બ્લડમાં યુરિક એસીડનું લેવલ ડીક્રીઝ કરે છે. Ex. પ્રોબેનેસીડ
- રિકોમ્બિનન્ટ યુરિકેસ : સિવીયર કેસીસમાં રિકોમ્બિનન્ટ યુરિકેસનો ઉપયોગ કરવામાં આવે છે જે યુરિક એસિડનું બ્રેકડાઉન કરે છે.
✓ લાઇફ સ્ટાઇલ મોડીફિકેશન :
- પ્યુરીન રિચ ડાયટ લેવાનું અવોઇડ કરવું. જેમકે રેડ મીટ, સેલ્ફીશ, આલ્કોહોલ
- ડાયટમાં લો ફેટ ડેરી પ્રોડક્ટ તેમજ વેજીટેબલનો ઉપયોગ કરવો.
- પ્લેન્ટી ઓફ ફ્લુઇડ ઇનટેક કરવું. જેથી યુરિક એસિડ ડાયલ્યુટ થઇ શકે અને ક્રિસ્ટલ ફોર્મેશનને પ્રિવેન્ટ કરી શકાય.
- હેલ્થી વેઇટન મેન્ટેન કરવો જેથી ગાઉટના એટેકને રિડયુસ કરી શકાય.